Personalized
Horoscope
  • Talk To Astrologers
  • Atul
  • Rajesh
  • Sapana

ગોચર અને તેના થી સંબંધિત આગાહી, તિથિ અને સમય - Transit predictions, date and time in Gujarati

જ્યોતિષ ની દુનિયામાં ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ રીતે એવું માનવામાં આવે છે કારણ કે તમામ નવગ્રહો અથવા નવ ગ્રહો આપણા જીવનને પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે. ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ કેટલાક એવા મુખ્ય ગ્રહો છે જેને જ્યોતિષની દુનિયામાં ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ વાત તો સ્પષ્ટ છે કે આ ગ્રહોના ગોચર અથવા રાશિ પરિવર્તન થી આપણા જીવન પર ચોક્કસપણે અસર થાય છે.

મંગળ વૃષભ રાશિ માં માર્ગી ( 13 જાન્યુઆરી 2023) સૂર્ય નું મકર રાશિ માં ગોચર (14 જાન્યુઆરી 2023) શનિ ગોચર 2023 (Shani Gochar 2023 ) ધનુરાશિમાં બુધનું માર્ગી (18 જાન્યુઆરી 2023) શુક્ર કુંભ રાશિમાં ગોચર (22 જાન્યુઆરી 2023) શનિ કુંભ રાશિ માં અસ્ત (30 જાન્યુઆરી 2023) સુર્ય નો કુંભ રાશિ માં ગોચર (13 ફેબ્રુઆરી 2023) કુંભ રાશિમાં સૂર્યનું ગોચર (13 ફેબ્રુઆરી 2023) બુધ નો કુંભ રાશિ માં ગોચર (27 ફેબ્રુઆરી 2023) બુધ કુંભ રાશિ માં અસ્ત (28 ફેબ્રુઆરી 2023) શનિ નો કુંભ રાશિ માં ઉદય (06 માર્ચ 2023) હોળી 2023 શનિ નો કુંભ રાશિ માં ઉદય (06 માર્ચ 2023) મંગળ નું મિથુન રાશિ માં ગોચર સૂર્યના મીન રાશિમાં ગોચર બુધ નો મીન રાશિ માં ગોચર (16 માર્ચ 2023) શુક્ર નો વૃષભ રાશિ માં ગોચર: (6 એપ્રિલ 2023) સૂર્ય નો મેષ રાશિ માં ગોચર (14 એપ્રિલ 2023) બુધ મેષ રાશિ માં વક્રી (21 એપ્રિલ, 2023) મેષ રાશિ માં ગુરુ નો ઉદય (27 એપ્રિલ, 2023) શુક્ર નો મિથુન રાશિ માં ગોચર (2 મે2023) મંગળ નો સિંહ રાશિ માં ગોચર (01 જુલાઈ 2023) શુક્ર નો સિંહ રાશિ માં ગોચર (7 જુલાઈ 2023)
બુધ ધનુ રાશિ માં અસ્ત (2 જાન્યુઆરી 2023) કેતુ ગોચર 2023 (Ketu Gochar 2023) બુધ નો મકર રાશિ માં ગોચર બુધ નું મકર રાશિ માં ગોચર (Budhnu Makar Rashima Gochar) બુધ નું મકર રાશિ માં ગોચર (7 ફેબ્રુઆરી 2023) કુંભ રાશિ માં સૂર્ય -શનિ નો સંયોગ શુક્ર નો મીન રાશિ માં ગોચર (Shukrano Meen Rashima Gochar) શુક્ર નું મીન રાશિ માં ગોચર (15 ફેબ્રુઆરી 2023) બુધ નો કુંભ રાશિ માં ગોચર બુધ કુંભ રાશિ માં અસ્ત શનિ નો કુંભ રાશિ માં ઉદય (6 માર્ચ 2023) શુક્ર નું મેષ રાશિ માં ગોચર (12 માર્ચ 2023) ગુરુ મીન રાશિ માં અસ્ત (28 માર્ચ 2023) બુધ નો મેષ રાશિ માં ગોચર (31 માર્ચ 2023) બુધ નો મેષ રાશિ માં ઉદય (31 માર્ચ 2023) મંગળ નું કર્ક રાશિ માં ગોચર (10 મે 2023) બુધ નો મેષ રાશિ માં ઉદય (10 મે, 2023) બુધ નો મેષ રાશિ માં ઉદય (10 મે, 2023) બુધ મેષ રાશિ માં માર્ગી (15 મેઁ 2023) સૂર્ય નો વૃષભ રાશિ માં ગોચર (15 મે 2023) શુક્ર નો કર્ક રાશિ માં ગોચર સૂર્ય નો મિથુન રાશિ માં ગોચર (15 જુન 2023) બુધ નો મિથુન રાશિ માં ગોચર (24 જુન 2023) બુધ વૃષભ રાશિ માં અસ્ત (19 જુન, 2023) શનિ કુંભ રાશિ માં વક્રી (17 જુન 2023) બુધ નો કર્ક રાશિ માં ગોચર (8 જુલાઈ, 2023) બુધ નો કર્ક રાશિ માં ઉદય (14 જુલાઈ 2023) સૂર્ય નો કર્ક રાશિ માં ગોચર (16 જુલાઈ 2023) શુક્ર નો સિંહ રાશિમાં વક્રી (23 જુલાઈ 2023) બુધ નો સિંહ રાશિ માં ગોચર (25 જુલાઈ 2023) શુક્ર નો કર્ક માં ગોચર (7 ઓગષ્ટ 2023) કર્ક રાશિમાં શુક્ર વક્રી અને અસ્ત (8 ઓગષ્ટ 2023) સૂર્ય નો સિંહ રાશિમાં ગોચર (17 ઓગષ્ટ 2023) બુધ સિંહ રાશિ માં વક્રી (24 ઓગષ્ટ 2023) શુક્ર કર્ક રાશિ માં માર્ગી (04 સપ્તેમ્બેર2023) ગુરુ મેષ રાશિ માં વક્રી (04 સપ્તેમ્બર 2023) સૂર્ય નો કન્યા રાશિમાં ગોચર (17 સપ્ટેમ્બર, 2023) મંગળ કન્યા રાશિમાં અસ્ત (24 સપ્ટેમ્બર, 2023) શુક્ર નો કન્યા રાશિમાં ગોચર (03 નવેમ્બર 2023) મંગળ નો વૃશ્ચિક રાશિ માં ગોચર (16 નવેમ્બર 2023) સૂર્ય નો વૃશ્ચિક રાશિમાં ગોચર (17 નવેમ્બર 2023) બુધ નો ધનુ રાશિમાં ગોચર (27 નવેમ્બર,2023) શુક્ર નો તુલા રાશિમાં ગોચર (30 નવેમ્બર) બુધ ધનુ રાશિ માં વક્રી (13 ડિસેમ્બર 2023) મંગળ નો ધનુ રાશિ માં ગોચર (27 ડિસેમ્બર 2023) ગુરુ મેષ રાશિ માં માર્ગી (31 ડિસેમ્બર 2023) બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર (28 ડિસેમ્બર 2023) શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર (25 ડિસેમ્બર,2023) સૂર્ય ની ધનુ રાશિ માં ગોચર (16 ડિસેમ્બર 2023) બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી (02 જાન્યુઆરી 2024) બુધ નો ધનુ રાશિ માં ગોચર (7 જાન્યુઆરી 2024) Budhno Dhanu Rashima Gochar સૂર્ય નો મકર રાશિ માં ગોચર (15 જાન્યુઆરી 2024) સૂર્ય નો મકર રાશિ માં ગોચર (15 જાન્યુઆરી 2024) મંગળ નો ધનુ રાશિ માં ઉદય (16 જાન્યુઆરી) - Mangadno Dhanu Rashima Uday શુક્ર નો ધનુ રાશિ માં ગોચર (18 જાન્યુઆરી 2024) બુધ નો મકર રાશિ માં ગોચર (01 ફેબ્રુઆરી 2024) મંગળ નો મકર રાશિ માં ગોચર (05 ફેબ્રુઆરી 2024) શનિ કુંભ રાશિ માં અસ્ત (11 ફેબ્રુઆરી, 2024) શુક્ર નો મકર રાશિ માં ગોચર (12 ફેબ્રુઆરી,2024) સુર્ય નો કુંભ રાશિ માં ગોચર (13 ફેબ્રુઆરી 2024) બુધ નો કુંભ રાશિ માં ગોચર (20 ફેબ્રુઆરી 2024) બુધ મકર રાશિ માં અસ્ત (8 ફેબ્રુઆરી 2024) બુધ નો મીન રાશિ માં ગોચર (07 માર્ચ 2024) સુર્ય નો મીન રાશિ માં ગોચર (14 માર્ચ 2024) બુધ નો મીન રાશિ માં ઉદય (15 માર્ચ 2024) શનિ નો કુંભ રાશિ માં ઉદય (18 માર્ચ 2024)
મંગળ નો કુંભ રાશિ માં ગોચર (15 માર્ચ 2024) શુક્ર નો કુંભ રાશિ માં ગોચર (7 માર્ચ 2024) બુધ નો મેષ રાશિ માં ગોચર (26 માર્ચ, 2024) શુક્ર નો મીન રાશિ માં ગોચર (31 માર્ચ 2024) બુધ મેષ રાશિ માં વક્રી ( 02 એપ્રિલ 2024 ) બુધ મેષ રાશિ માં અસ્ત (04 એપ્રિલ 2024) બુધ નો મીન રાશિ માં ગોચર (09 એપ્રિલ 2024) બુધ નો મીન રાશિ માં ગોચર (07 માર્ચ 2024) સુર્ય નો મેષ રાશિ માં ગોચર (13 એપ્રિલ 2024) બુધ નો મીન રાશિ માં ઉદય (19 એપ્રિલ 2024) મંગળ નો મીન રાશિ માં ગોચર(23 એપ્રિલ 2024)

આપને જણાવી દઈએ કે આપણા જીવનમાં થવી વાળી તમામ મુખ્ય ઘટનાઓ આ ગ્રહોના ચાલ પર જ આધારિત છે. ગ્રહોની આ ચાલ આપણા જીવનમાં કેટલાક મોટા અને ક્યારેક કેટલાક નાના ફેરફારો લાવવા માટે સાબિત થાય છે. આ સિવાય આ તમામ ગ્રહો આપણા જીવનના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવાની ક્ષમતા પણ ધરાવે છે.

ઉદાહરણ તરીકે જુઓ જેમ કે ચંદ્ર અમારા મનને નિયંત્રિત કરે છે. એ જ રીતે, સૂર્ય, જેને શાહી ગ્રહનો દરજ્જો આપવામાં આવ્યો છે, તે આપણી કુંડળીમાં સરકારી નોકરીઓ અને સેવાઓની શક્યતાઓ માટે જવાબદાર માનવામાં આવે છે. તેવી જ રીતે, શુક્રને આપણા જીવનમાં પ્રેમ અને લગ્નનું પરિબળ માનવામાં આવે છે. આ સિવાય બુધ ગ્રહ અમારી બૌદ્ધિક ક્ષમતાઓ ને દર્શાવે છે. આ સિવાય જો આપણે બૃહસ્પતિ ગ્રહની વાત કરીએ તો આ ગ્રહ મુખ્યત્વે આપણું સ્વાસ્થ્ય ને દર્શાવે છે. આ પછી, જો આપણે શનિ ગ્રહ વિશે વાત કરીએ, તો શનિ ગ્રહ આપણું કર્મ અથવા કાર્યો ને દર્શાવે છે અને તે મુજબ આપણને પરિણામ આપે છે. આ બધા કારણોને લીધે આ ગ્રહો ના ગોચર ની તિથિનું યોગ્ય જ્ઞાન અને ગોચર ના સમય ની યોગ્ય માહિતી આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેથી આપણે આપણા જીવનમાં થતા પરિવર્તનો પર નજર રાખી શકીએ જે આ ગોચર આપણા જીવનમાં લાવી શકે છે.

અહીં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે બધા ગ્રહો એક જ ગતિ થી ફરતા નથી. જ્યારે કેટલાક ગ્રહો ધીરે ધીરે આગળ વધે છે, ત્યાં જ કેટલાક ગ્રહો એવા છે જે ખૂબ જ ઝડપથી આગળ વધે છે. ઉદાહરણ તરીકે સમજો તો શનિ ગ્રહ ખૂબ જ ધીરે ધીરે ચાલવા માટે જાણીતો છે, તો બીજી બાજુ બુધ ગ્રહ એક એવો ગ્રહ છે જે ખૂબ જ ઝડપથી આગળ વધે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ માટે ગ્રહોની ગતિવિધિઓ પર નજર રાખવા અશક્ય થઈ શકે છે. જો કે, આના પરિવર્તન થી આપણા જીવન માં ઘણું ફેરફાર આવી શકે છે. આવી સ્થિતિમાં, તમારી આ સમસ્યાને સમજીને, અમે તમારા માટે તમામ નવ ગ્રહોના ગોચર ની સંપૂર્ણ જાણકારી તમારા જીવન માં તેના થી થવા વાળા ફેરફાર, ગોચર ના સટીક સમય, અને તિથિ વગેરે વિશે સંપૂર્ણ માહિતી લાવ્યા છીએ.

તમામ નવગ્રહોના ગોચર નું સંપૂર્ણ વિગતો જાણવા માટે આગળ વાંચો. સાથે જાણો કે આગામી ગોચર ક્યારે થશે?

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

AstroSage TVSubscribe

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com

Reports

Live Astrologers