બુધ મેષ રાશિમાં ગોચર
બુધ મેષ રાશિમાં ગોચર એસ્ટ્રોસેજ એઆઈ ની હંમેશા થી પહેલ રહી છે કે કોઈપણ મહત્વપુર્ણ જ્યોતિષય ઘટના ની નવીનતમ અપડેટ અમે પોતાના વાચકો ને સમય કરતા પેહલા આપી શકો અને આજ કડી માં અમે તમારા માટે લઈને આવ્યા છીએ આ ગોચર સાથે સબંધિત ખાસ લેખ.

07 મે, 2025 ના દિવસે મંગળ ની રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.આ લેખ ના માધ્યમ થી અમે જાણી શકીશું કે બુધ મેષ રાશિમાં ગોચર બધીજ રાશિઓ અને દેશ-દુનિયા ને કઈ રીતે પ્રભાવિત કરશે.
બુધ તેજ ગતિ થી ચાલવાવાળા વિચિત્ર અને બુદ્ધિમાન ગ્રહ છે.હંમેશા આની તુલના કિશોરાવસ્થા સાથે કરવામાં આવે છે.જેમાં વ્યક્તિ હંમેશા ઉત્સાહિત રહે છે અને બહુ વાતું કરવાવાળો હોય છે.વૈદિક જ્યોતિષ માં બુધ ને બહુ મહત્વપુર્ણ ગ્રહ માનવામાં આવે છે અને આ કુંડળી માં મજબુત કે શુભ સ્થાન માં બેઠો છે,તપ આ લોકો પોતાની વાણી થી બીજા ને પ્રભાવિત કરે છે,બુદ્ધિમાન,તર્કસંગત,તર્ક-વિતર્ક કરવામાં માહિર અને વેવસાય માં નિપૂર્ણ હોય છે.બુધ મિથુન કે કન્યા રાશિ માં પણ છે,બુધ મીન રાશિમાં નીચ નો હોય છે અને આને 15 ડિગ્રી ઉપર સૌથી મજબુત માનવામાં આવે છે.
ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ સમસ્યા નું સમાધાન મળશે નિષ્ણાત જ્યોતિષીઓ સાથે વાત કરીને
બુધ નો મેષ રાશિ માં ગોચર : સમય
મંગળ અને બુધ ની વચ્ચે દુશમની નો સબંધ છે અને હવે 07 મે 2025 ના દિવસે રાતે 03 વાગીને 36 મિનિટ ઉપર બુધ મંગળ ની મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.બુધ મેષ રાશિમાં બિલકુલ સહજ નથી એટલે બુધ મેષ રાશિમાં ગોચર કરવાનો રાશિઓ અને દેશ-દુનિયા ઉપર બહુ પ્રભાવ પડશે અને જાણીએ કે બુધ ના આ ગોચર થી કઈ રાશિઓ ને લાભ થશે અને કઈ રાશિઓ ને સાવધાન રેહવાની જરૂરત છે.
બુધ નો મેષ રાશિ માં ગોચર : આ રાશિઓ ને થશે લાભ
મિથુન રાશિ
મિથુન રાશિના લગ્ન અને ચોથા ભાવ નો સ્વામી ગ્રહ છે હવે રાશિના અગિયારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.બુધ મિથુન રાશિના લોકોને કારકિર્દી માં લાભ આપશે.આ સમયગાળા માં તમે મહત્વપુર્ણ લોકો સાથે સંપર્ક બનાવી શકે છે જેનાથી તમારે તમારી કારકિર્દી માં આગળ વધવા અને જીવનમાં ઉતક્ર્ષ્ટતા મેળવા માં મદદ મળી શકે છે.
બુધ નો આ ગોચર તમારા માટે મજબુત નીવ નું નિર્માણ કરે છે.કુંડળી માં બુધ ની સ્થિતિ ના આધારે ઘણા લોકોને પૈસા ના મામલા માં રાહત મળી શકે છે.જો તમારા પૈસા અટકી ગયા હતા કે તમે ઉધારી માં છો અને એને ભરી નથી શકતા,તો હવે તમારી બધીજ પરેશાનીઓ સુલજી જશે અને તમારી નાણાકીય સમસ્યા પુરી થશે.આ સમય તમારા માટે પગાર વધારો કે બોનસ મળવાના પણ યોગ બની રહ્યા છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે , તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
કર્ક રાશિ
બુધ આ રાશિના દસમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. કુંડળીનું આ ઘર કરિયર સાથે સંબંધિત છે. આ સમય તમારા માટે સાનુકૂળ રહેશે કારણ કે આ સમય દરમિયાન તમને કામ માટે વિદેશ જવાની તક મળી શકે છે. બુધ ત્રીજા ઘરનો સ્વામી છે, જે બહાદુરી અને શોખ દર્શાવે છે અને બારમું ઘર વિદેશી ક્ષેત્ર સાથે સંબંધિત છે. તમારી રચનાત્મકતા અને વિચારો કાર્યસ્થળમાં અન્ય લોકોનું ધ્યાન આકર્ષિત કરશે. તમારા સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓ તમારી પ્રશંસા કરતા જોવા મળી શકે છે. તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરશો.
જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે અનુકૂળ રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન, તમને શ્રેષ્ઠ તકો મળવાની સંભાવના છે જે તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જશે. નવી તકોને સ્વીકારો અને ઉતાવળ કરશો નહીં. તમે ચોક્કસપણે તમારા લક્ષ્ય સુધી પહોંચશો.
हिंदी में पढ़े : राशिफल २०२५
સિંહ રાશિ
બુધ સિંહ રાશિના બીજા ભાવનો સ્વામી છે જે સિંહ રાશિના લોકો માટે સૌથી મહત્વપુર્ણ ભાવો માંથી એક છે.હવે બુધ મેષ રાશિમાં ગોચર આના નવમા ભાવમાં થવા જઈ રહ્યો છે.આ સમયે સિંહ રાશિના લોકો ધાર્મિક કામોમાં શામિલ થઇ શકે છે.તમે તમારા પરિવાર સાથે તીર્થસ્થળ ઉપર જઈ શકો છો.તમારી મુલાકાત અધિયાત્મિક ગુરુ સાથે થઇ શકે છે જેનો તમારા જીવન ઉપર મહત્વપુર્ણ પ્રભાવ પડશે.કારણકે વેપાર નો કારક સીધો તમારા નવમા ભાવમાં જઈ રહ્યો છે.એટલે આ સમયગાળો ખાસ રૂપથી વેપારીઓ માટે લાભકારી સિદ્ધ થશે.
આ સમય વેપારીઓ માટે મોકા પોતાની સામે ચાલીને આવશે.તમને વિદેશ માંથી પણ વેવસાયિક મોકા મળવાની સંભાવનાઓ છે.તમારી આવક આ સમયે સારી રેહવાની છે.નિજીઈ જગ્યામાં કામ કરવાવાળા લોકોને વિદેશમાં નોકરી મળી શકે છે જેનાથી તમારી આવક વધશે અને એને નાણાકીય સ્થિરતા મળશે.
હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે બુધ તેમના ચડતા અને દસમા ઘરનો સ્વામી છે અને હવે મેષ રાશિમાં બુધનું સંક્રમણ તમારા આઠમા ભાવમાં થવાનું છે. પૈતૃક સંપત્તિ પ્રાપ્ત કરવા માટે આ અનુકૂળ સમય છે. આ સમયગાળા દરમિયાન તમારી કારકિર્દીમાં ઘણી અણધારી વસ્તુઓ બની શકે છે. તમને અચાનક પ્રમોશન મળી શકે છે.
આ સમયે, તમને કારકિર્દીના ક્ષેત્રમાં ઉત્તમ તકો મળવાની પણ સંભાવના છે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો હવે તમે તેને પરત મેળવી શકો છો. જે લોકો શેરબજારમાં નાણાંનું રોકાણ કરે છે અથવા શેર ખરીદવાનું વિચારી રહ્યા છે તેઓને સારો નફો થવાની અપેક્ષા છે.
Read in English : Horoscope 2025
ધનુ રાશિ
ધનુ રાશિના દસમા અને સાતમા ભાવ નો સ્વામી ગ્રહ બુધ ગ્રહ છે જે તમારા પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.આ સમય તમારી કલ્પનાશક્તિ માં વધારો જોવા મળશે.તમે તમારી નોકરી અને જિંદગી ને લઈને સમજદારી થી ભરેલા નિર્ણય લેતા જોવા મળશો.વેવસાયિક લેણદેણ સફળ થશે અને આ સમયે તમે પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક બનાવી શકશો.
તમને નવા પ્રોજેક્ટ મળી શકે છે જે તમારી કારકિર્દી ને સાચી દિશા માં લઇ જવાનું કામ કરશે.તમે નવી સ્કિલ્સ શીખવામાં સક્ષમ હશો.આ તમારી કારકિર્દી ને એક સકારાત્મક મોડ દેવાનું કામ કરી શકે છે.બુધ તમારા સામાજિક સંપર્ક અને મિત્રતા ને ખરાબ કરી શકે છે એટલે તમને આ સમયગાળા માં સોચ-વિચાર કરીને બોલવાની સલાહ દેવામાં આવે છે.
બુધ નો મેષ રાશિ માં ગોચર : આ રાશિઓ ના થશે નુકશાન
મેષ રાશિ
મેષ રાશિના ત્રીજા અને છથા ભાવ નો સ્વામી છે બુધ ગ્રહ જે હવે તમારા લગ્ન ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.મેષ રાશિના પેહલા ભાવમાં ગોચર કરવા છતાં બુધ તમારા માટે સારો ગ્રહ નથી.જો તમે સેલ્સ,મીડિયા કે માર્કેટિંગ માં કામ કરો છો,તો તમને અત્યાર સુધી પોતાની કાર્યશૈલી ને લઈને કઠિનાઈઓ નો સામનો કરવો પડી શકે છે.એના સિવાય સંભાવના છે કે અધિકારી વર્ગ માટે તમારી વાતો ને ખોટી સમજવામાં આવી છે.
પરંતુ,બુધ મેષ રાશિમાં ગોચર થવાથી આ બધીજ સમસ્યાઓ પુરી થઇ જશે અને તમે રાહત મહેસુસ કરશો.જે લોકો એવી જગ્યામાં કામ કરે છે જ્યાં સંચાર,પોતાના વિચારો ને વ્યક્ત કરવા કે કલા નું પ્રદશન કરવાનું કામ કરે છે.તો એને બુધ ના આ ગોચર થી વેવસાયિક લાભ મળવાની ઉમ્મીદ છે.તમને તમારા નાના ભાઈ-બહેનો,પડોસીઓ અને નજીક ના મિત્રો નો સહયોગ મળશે.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
વૃષભ રાશિ
વૃષભ રાશિના બીજા અને પાંચમા ભાવ નો સ્વામી ગ્રહ છે બુધ.હવે બુધ મેષ રાશિમાં ગોચર થવા દરમિયાન બુધ તમારા બારમા ભાવમાં રહેશે.આ ગોચર દરમિયાન તમારા ખર્ચ માં વધારો જોવા મળી શકે છે.જો તમારી કારકિર્દી બારમા ભાવ નો કારક જેમકે આયાત-નિકાસ,વિદેશ,ઇમિગ્રેશન,વાણિજ્ય અને આંતરરાષ્ટ્રીય યાત્રા સાથે જોડાયેલી છે તો વૃષભ રાશિના લોકો માટે આ ગોચર તો પણ લાભકારી સિદ્ધ થઇ શકે છે.
પરંતુ,જ્યાં સુધી તમારા બીજા ભાવ નો સ્વામી બુધ તમારા બારમા ભાવમાં છે ત્યાં સુધી તમારે પોતાના ખર્ચ ને નિયંત્રણ કરવા જોઈએ.આ સમયે તમારી બચત માં કમી આવવાની આશંકા છે.જે લોકો સ્ટોક માર્કેટ માં રોકાણ કરે છે અને રોજ ટ્રેડિંગ કરે છે એને પણ સાવધાની રાખવી જોઈએ.આ દરમિયાન તમારા પેહલા ભાવ નો સ્વામી તમારા બારમા ભાવમાં ગોચર કરશે એટલે તમારે આ સમયે આરામ કરવો જોઈએ.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના આઠમા અને અગિયારમા ઘરનો સ્વામી બુધ છે, જે હવે તમારા છઠ્ઠા ભાવમાં સંક્રમણ કરશે. મેષ રાશિમાં બુધના સંક્રમણ દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. તમને અણધારી સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે એપેન્ડિસાઈટિસનો દુખાવો, ફેટી લિવર, પથરીનો દુખાવો, ત્વચાની સમસ્યાઓ, પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ અથવા પેટના નીચેના વિસ્તારમાં અન્ય કોઈપણ સમસ્યાનો અનુભવ થવાનું જોખમ છે.
આ સિવાય આ સમયગાળા દરમિયાન તમારે કોઈ પર વિશ્વાસ ન કરવો જોઈએ કારણ કે તમારા મિત્રો તમારી વિરુદ્ધ જઈ શકે છે. જ્યારે બુધ મેષ રાશિમાં સંક્રમણ કરે છે, ત્યારે તમારે કોઈપણ નાણાકીય નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ અને કોઈને પૈસા ઉધાર આપવા નહીં કારણ કે તમારા પૈસા ખોવાઈ શકે છે. વૃશ્ચિક રાશિના લોકોને નૈતિકતાનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે અનૈતિક વર્તન તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય છઠ્ઠા ઘરથી બારમા ભાવ પર બુધના દશાને કારણે તમારા અણધાર્યા ખર્ચમાં વધારો થઈ શકે છે.
બુધ નો મેષ રાશિ માં ગોચર : જ્યોતિષય ઉપાય
પલાળેલી મૂંગ ની દાળ પક્ષીઓ ને ખવડાવો.
ભગવાન ગણેશ ની પુજા કરો અને એને ઘાસ ચડાવો.
પોતાના ઘર અને ઓફિસમાં બુધ યંત્ર ની સ્થાપના કરો.
છક્કાઓ નું સન્માન અને એની સેવા કરો.
દરરોજ તુલસી ના છોડ ને પાણી આપો અને એની પુજા કરો.
બુધ નો મેષ રાશિ માં ગોચર : દુનિયા ઉપર પ્રભાવ
વેવસાય અને પૈસા
દુનિયાભર અને ભારત ના વેપારીઓ ને હજી પણ નુકશાન ઉઠાવું પડી શકે છે અને એની ઉપર આ ગોચર નો નકારાત્મક અસર પડશે.
ભારત ના સ્ટોક માર્કેટ માં અને મુખ્ય દેશો માં ઉતાર-ચડાવ ચાલુ રહેશે અને નુકશાન ઉઠાવું પડી શકે છે.
નિયાત કરવાવાળા વેપારીઓ ને અસ્થયી રૂપથી પોતાના વેવસાય માં ગિરાવટ જોવા મળી શકે છે.આને વિદેશ થી પૈસા મેળવા માં મોડું થઇ શકે છે.
ભારતીય અર્થવેવસ્થા એટલી તેજી થી નહિ સંભાળી શકાય જેટલી ઉમ્મીદ તમે કરી હતી અને ભવિષ્ય માં મોંઘાઈ હંમેશા વધતી રહેશે.
શેર માર્કેટ માં બિઝનેસ કરવાવાળા લોકો દુનિયાભર ના લોકો ને થોડી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.તમને સાવધાન રેહવાની સલાહ દેવામાં આવે છે.
સરકાર અને ભૂ-રાજનીતિક સબંધ
આ સમયગાળા દરમિયાન, ભારત તેની બુદ્ધિમત્તા અને અન્ય કુશળતાનો ઉપયોગ કરવામાં અસમર્થ રહેશે અને તે કેટલાક ક્ષેત્રોમાં પાછળ રહી શકે છે.
મહત્વના સરકારી નેતાઓ ખોટી ટિપ્પણી કરતા જોવા મળી શકે છે અને મુશ્કેલીમાં આવી શકે છે અથવા માફી માંગવી પડી શકે છે.
કેટલાક દેશો ભારત માટે મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ ભારતે કાળજીપૂર્વક વિચાર્યા પછી જ કોઈ પગલું ભરવું જોઈએ.
આઇટી અને બીજી જગ્યા
સોફ્ટવેર કંપનીઓ અને આઈટી ઈન્ડસ્ટ્રીઝમાં મંદી આઈટી સેક્ટરમાં કામ કરતા લોકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
મેષ રાશિમાં બુધના સંક્રમણથી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને આધ્યાત્મિકતામાં રસ ધરાવતા લોકોની સંખ્યામાં વધારો થશે.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
બુધ નો મેષ રાશિ માં ગોચર : સ્ટોક માર્કેટ રિપોર્ટ
07 મે, 2025 ના દિવસે બુધ મેષ રાશિમાં ગોચર થવા જઈ રહ્યો છે.શેર માર્કેટ માટે બુધ ને એક મહત્વપુર્ણ ગ્રહ માનવામાં આવે છે.એટલે બુધ ની નાની એવી ચાલ પણ સ્ટોક માર્કેટ માં ખાસ ભુમિકા ભજવે છે.તો ચાલો જાણીએ કે મે મહિનામાં સ્ટોક માર્કેટ કેવું પ્રદશન કરશે.
બુધ સાથે સબંધિત જગ્યા માં ઉમ્મીદ મુજબ સકારાત્મક પ્રગતિ જોવા મળી શકે છે.
આઇટી માં વધતી મંદી,માર્કેટ ઉપર નકારાત્મક અસર નાખી શકે છે અને 15 મે પછી બાઝાર માં ઉતાર ચડાવ આવી શકે છે.
શેર માર્કેટ ભવિષ્યવાણી 2025 મુજબ ઉદ્યોગ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સારું પ્રદશન કરશે અને માર્કેટ માં રાહત આવશે અને દેશ ની અર્થવેવસ્થા માં પણ યોગદાન મળશે.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને પણ આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. બુધ મેષ રાશિમાં ગોચર ક્યારે થવા જઈ રહ્યો છે?
07 મે, 2025 ના દિવસે બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે.
2. બુધ કઈ રાશિઓ નો સ્વામી છે?
બુધ મિથુન અને કન્યા રાશિ નો સ્વામી છે.
3. બુધ માટે કયો પથ્થર પેહરવો જોઈએ?
પન્ના પથ્થર થી બુધ પ્રસન્ન થાય છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025