બુધ કર્ક રાશિમાં ગોચર

એસ્ટ્રોસેજ નો આ ખાસ લેખ “બુધ કર્ક રાશિમાં ગોચર” ખાસ રૂપથી તમારા માટે તૈયાર કરવામાં આવ્યો છે જેના માધ્ય્મ થી તમને બુધ ગોચર વિશે વિસ્તાર થી જાણકારી મળશે જેમ તારીખ,સમય વગેરે.અમે બધા જાણીએ છીએ કે જ્યોતિષ ની દુનિયામાં બુધ ગ્રહ મહત્વપુર્ણ સ્થાન મળેલું છે કારણકે આને બુદ્ધિ,વેપાર,સંચાર અને તર્ક વગેરે નો કારક માનવામાં આવે છે.એવા માં,આ ગોચર માં મનુષ્ય જીવન ની સાથે સાથે દેશ-દુનિયા માં મોટા પરિવર્તન લઈને આવી શકે છે અને શેર બાઝાર ઉપર પણ આનો પ્રભાવ જોવા મળે છે.બુધ નો આ ગોચર કેવી રીતે કરશે દેશ-દુનિયા ના પ્રભાવિત?ચાલો જાણીએ આ લેખના માધ્યમ થી.

બુધ કર્ક રાશિમાં ગોચર

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

જ્યોતિષ માં બુધ ગ્રહ ને ખાસ સ્થાન મળેલું છે જે સંચાર,કૌશલ,વાણી અને સોચ-વિચાર કરવાની આવડત ને પ્રભાવિત કરે છે.આને મિથુન અને કન્યા રાશિ નો સ્વામી પણ માનવામાં આવે છે.સામાન્ય શબ્દ માં કહીએ,તો બુધ દાર્શવે છે કે કોઈ મનુષ્ય પોતાની વાતચીત,લખવા અને સંચાર ના માધ્યમ થી ઉપયોગ કરીને વિચારો ને કેવી રીતે વ્યક્ત કરે છે.આ ગ્રહ નો સબંધ બુદ્ધિ,તર્ક અને માનસિક મજબુતી સાથે છે.જન્મ કુંડળી માં બુધ ની સ્થિતિ ની મદદ થી બુદ્ધિક આવડત,શીખવું,તાકાત અને જીવનમાં આવનારી સમસ્યાઓ ને સુલજાવા ની આવડત ની શોધી શકાય છે.

તારીખ અને સમય

બુધ મહારાજ અને ચંદ્ર દેવ એકબીજા પ્રત્ય દુશ્મની નો ભાવ રાખે છે.એવા માં,હવે બુધ દેવ ચંદ્ર ની રાશિ કર્ક માં 29 જુને 2024 ની બપોરે 12 વાગીને 13 મિનિટ પર બુધ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.તમને જણાવી દઈએ કે કર્ક રાશિમાં બુધ સારા પરિણામ દેવામાં અસફળ રહી શકે છે.પરંતુ,આ રાશિમાં બુધ ની સ્થિતિ ને વધારે સારી કે વધારે ખરાબ નથી કહેવામાં આવતી.બુધ દેવ કર્ક રાશિમાં 19 જુલાઈ 2024 સુધી રહેશે અને એના પછી આ સુર્ય ની રાશિ સિંહ માં પ્રવેશ કરી લેશે.ચાલો આગળ વધીએ અને જાણીએ કે આ ગોચર રાશિઓ ની સાથે સાથે દેશ-દુનિયા ને કેવી રીતે પ્રભાવિત કરશે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

બુધ કર્ક રાશિ માં : ખાસિયતો

બુધ ની કર્ક રાશિમાં હાજરી કોઈ વ્યક્તિના જીવનમાં કરુણા,સંચાર માં ગહેરાઈ,બુદ્ધિમતા અને ભાવુકતા લઈને આવશે.આવા લોકો નિજી જીવનમાં બીજા ની સાથે આસાનીથી જોડાય જાય છે.પરંતુ,એ લોકો શુરુઆત માં તમને થોડા શર્મિલા સ્વભાવ ના લાગશે,પરંતુ એકવાર જયારે એ કમ્ફર્ટેબલ થઇ જાય છે,ત્યારે આ લોકો પોતાની ભાવનાઓ ને વ્યક્ત કરે છે અને આ લોકોનો સંચાર કૌશલ પણ સારો હોય છે.આ લોકો પોતાના પાવર નો ઉપયોગ કરીને જીવનમાં અલગ-અલગ સમસ્યાઓ માંથી બહાર આવવામાં સક્ષમ હોય છે.પરંતુ ક્યારેક-ક્યારેક આ લોકોને પોતાના વિચારો અને ભાવનાઓ ને બીજા ની સામે રાખવામાં પરેશાની નો અનુભવ થાય છે.સરળ ભાષા માં કહીએ તો આ લોકોને સીધી વાત કરવા કરતા ફેરવીને વાત કરવાનું પસંદ હોય છે.આવું એટલા માટે હોય કે કારણકે આ લોકોને કોઈપણ પ્રકારના વિવાદ કે કોઈ ભાવનાઓ થી ઠેસ પફચવાનો ડર લાગે છે.

જે લોકોનો જન્મ કર્ક રાશિમાં બુધ ની અંદર થાય છે,એમની યાદશક્તિ બહુ સારી હોય છે.ખાસ કરીને પેહલા થયેલી આવી ઘટનાઓ માટે ભાવનાત્મક રૂપથી મહત્વ રાખે છે.બુધ કર્ક રાશિમાં ગોચર આ લોકો જુની યાદો ને યાદ કરીને ખુશ રહી શકે છે.જો અમે વાત કરીએ જીવનમાં કોઈ મોટો કે મહત્વપુર્ણ નિર્ણય લેવાની તો એના માટે આ લોકો પોતાની અંદર ની આવડત ઉપર વિશ્વાસ રાખે છે.એવા માં,આ લોકો ભવિષ્ય માં આ લોકો થોડા થોડા અંદાજા લગાડવામાં સક્ષમ હોય છ અને આમના આજ ગુણ ના કારણે આ લોકો કોઈ ઘટનાઓ કે પરિસ્થિતિ ની પાછળ ની ભાવનાઓ અને પ્રેરણા ને સમજી શકે છે.

કુંડળી માં રાજયોગ ક્યારથી? રાજયોગ રિપોર્ટ થી જાણો જવાબ

આ રાશિઓ એ રેહવું પડશે બહુ સાવધાન

મેષ રાશિ

મેષ રાશિ વાળા માટે બુધ મહારાજ તમારા ત્રીજા અને છથા ભાવ નો સ્વામી છે જે હવે તમારા ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.પરંતુ,આ સમયગાળા ને તમારા આર્થિક જીવન માટે અનુકુળ નથી કહેવામાં આવતું અને એવા માં,પરિવાર અને બીજી જીમ્મેદારીઓ ના કારણે તમે બોજ મહેસુસ કરી શકો છો.આ સમયગાળા માં લોકો પોતાના કામમાં ધ્યાન કેન્દ્રિત કરવા માં સમસ્યા નો અનુભવ કરી શકે છે જેના કારણે તમારા પ્રદશન માં ગિરાવટ આવી શકે છે.

આ ગોચર દરમિયાન કામમાં કરવામાં આવેલી મેહનત માટે તમને સરહાના નહિ મળવાની આશંકા છે અને આ વાત તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.બુધ કર્ક રાશિમાં ગોચર માં જે લોકો વેપાર કરી રહ્યા છે.એમને આ સમયગાળા માં સારો લાભ નહિ મળવાની સંભાવના છે.એની સાથે,તમારે વેપારમાં પણ થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એના પરિણામસ્વરૂપ,તમારા નફા માં કમી આવી શકે છે.બુધ ગોચર દરમિયાન વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળી શકે છે જેના કારણે તમારે પરિસ્થિતિઓ ને સંભાળવા માં મુશ્કેલી આવી શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા માટે બુધ દેવ તમારા બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.સામાન્ય રીતે,બુધ ની આ સ્થિતિ વૃષભ રાશિના લોકોની કારકિર્દી અને આર્થિક જીવન માટે પ્રગતિ અને સફળતા ના ઘણા મોકા લઈને આવશે.બુધ નો આ ગોચર તમને અલગ-અલગ રસ્તે થી પૈસા કમાવા ના મોકા આપશે.એની સાથે,તમારી આર્થિક સ્થિતિ ને મજબુત બનાવશે અને એવા માં,તમે પરિવાર ની સુખ-સુવિધાઓ ઉપર ધ્યાન આપી શકો છો.

કારકિર્દી ના લિહાજ થી,બુધ ગોચર દરમિયાન વૃષભ રાશિના લોકોને વધારે લાભ કે નોકરીના અવસર નહિ મળવાની સંભાવના છે.બુધ કર્ક રાશિમાં ગોચર માં આ સમયે તમારું સ્થાનાંતર થઇ શકે છે કે પછી તમને વિદેશ જવાનો મોકો મળી શકે છે જે તમારા માટે ફળદાયી સાબિત થશે.પરંતુ,તમને યાત્રા દરમિયાન સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.જે લોકોનો પોતાનો ધંધો છે,એમને થોડો નફો કરવા માટે પણ કડી મેહનત કરવી પડશે.વિરોધીઓ થી આગળ નીકળવા માટે કડી મેહનત કરવાની જરૂરત છે.

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા ની કુંડળી માં બુધ મહારાજ તમારા લગ્ન અને ચોથા ભાવનો સ્વામી છે જે હવે તમારા બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,આ રાશિના લોકોની સુખ-સુવિધાઓ માં કમી આવી શકે છે અને એની સાથે,આ લોકોને મળવાવાળા લાભ માં મોડું થઇ શકે છે.બુધ ગોચર દરમિયાન તમારા ઘર-પરિવારમાં સદસ્ય સાથે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એવા માં,કોઈ ગલતફેમી ના કારણે તમારા સદસ્ય સાથે વાળ-વિવાદ થઇ શકે છે જેના કારણે ઘર નું વાતાવરણ અશાંત રહી શકે છે.

કારકિર્દી ની વાત કરીએ,તો તમારા વેવસાયિક જીવન માટે બુધ કર્ક રાશિમાં ગોચર અનુકુળ નહિ રેહવાની આશંકા છે.આ સમયગાળા માં વધારે કામ હોવાના કારણે તમે થોડા વ્યસ્ત રહી શકો છો અને એવા માં,તમે ક્યારેક-ક્યારેક કામ પૂરું કરવામાં અસમર્થ રહી શકો છો.પરંતુ,વિદેશ માં કામ કરતા લોકો માટે બુધ નો આ ગોચર ફળદાયી સાબિત થશે.ત્યાં,ઘણા લોકોનું ટ્રાન્સફર અચાનક વિદેશ માં થઇ શકે છે.વેપાર ની વાત કરીએ તો આ રાશિના જે લોકો વેપાર કરે છે એમને સારો નફો કમાવા માટે મેહનત કરવી પડશે.ત્યાં,જે લોકોનો ધંધો ભાગીદારી માં છે એમને ભાગીદાર સાથે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે અને આવી સમસ્યાઓ ના કારણે વિવાદ થઇ શકે છે જેના કારણે બિઝનેસ માં ગિરાવટ જોવા મળી શકે છે.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે બુધ દેવ તમારા બીજા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા બારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એવા માં,તમને પ્રગતિ ના રસ્તા માં સમસ્યાઓ અને મોડા નો સામનો કરવો પડી શકે છે.આ રાશિના જે લોકો વિદેશ માં કામ કરે છે,એ લોકો આ દરમિયાન સારી કમાણી કરવાની સાથે સાથે બચત કરવામાં પણ સક્ષમ હોય છે.આ લોકો ની સામે આવી પરિસ્થિતિ આવી શકે છે જ્યાં તમારી આવક અને વ્યય વચ્ચે સંતુલન બનાવું પડે.બુધ ગોચર દરમિયાન તમારે પરિવારમાં પણ સમસ્યાઓ થી બે-ચાર થવું પડી શકે છે.

કારકિર્દી માટે આ સમય ને અનુકુળ નથી કહેવામાં આવતો કારણકે સિંહ રાશિના લોકોને પરેશાની મહેસુસ થઇ શકે છે જેનું કારણ તમારી ઉપર વધારે કામ નું દબાવ હોવાની આશંકા છે.એવા માં,તમારે આમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો પડશે.બુધ ગોચર દરમિયાન તમારા સહકર્મીઓ ની સાથે પણ સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારી એકાગ્રતા આવડત નબળી પડી શકે છે.આ પરિસ્થિતિઓ ની સીધી અસર તમારી નોકરી માં પ્રદશન ઉપર જોવા મળી શકે છે અને એવા માં,તમને મળવાવાળું પ્રમોશન માં પણ મોડું થઇ શકે છે.જે લોકોનો પોતાનો ધંધો છે,એમને જીત મેળવા માટે એમને પોતાની યોજનાઓ માં બદલાવ કરવો પડશે અને આવું કરવું તમારા માટે બહુ જરૂરી હશે.એની સાથે,આ લોકોના વેપાર ની કમાન પોતાના હાથ માં લેવી પડશે ત્યારેજ તમે સારો નફો કરી શકશો.

ધનુ રાશિ

ધનુ રાશિની કુંડળી માં બુધ મહારાજ તમારા સાતમા અને દસમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.સાતમા ભાવના સ્વામી ની આઠમા ભાવમાં હાજરી તમારા બિઝનેસ પાર્ટનર ની સાથે સમસ્યાઓ નું કારણ બની શકે છે એટલે આ સમય ને તમારા વેપાર માટે વધારે અનુકુળ નથી કહેવામાં આવતો કારણકે તમને થવાવાળો લાભ ઓછો રહી શકે છે.આ રીતે,નોકરિયાત લોકો માટે પણ કઠિન રહી શકે છે અને તમારી નોકરી છૂટવા કે નોકરીમાં બદલાવ જેવી મોટી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

કારકિર્દી ની વાત કરીએ તો બુધ કર્ક રાશિમાં ગોચર તમારા માટે વધારે ખાસ નહિ રહેવાનો સંકેત આપે છે કારણકે આ સમયગાળા માં તમારી ઉપર દબાવ વધી શકે છે જેને સંભાળવું તમારા માટે મુશ્કિલ હોય શકે છે.સંભવ છે કે આ સમયે કામમાં કડી મેહનત કરવા છતાં તમને સરહાના નહિ મળે જે તમારા માટે પરેશાની નું કારણ બની શકે છે.

મેળવો તમારી બધીજ સમસ્યાઓ ને નિજીકૃત અને સટીક જવાબ : વિદ્વાન જ્યોતિષીઓને અત્યારે પુછો સવાલ

આ રાશિઓ નો થશે સારો સમય ચાલુ

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા માટે બુધ દેવ તમારા લગ્ન અને દસમા ભાવ નો સ્વામી છે.હવે આ ગોચર કરીને તમારા અગિયારમા ભાવમાં જઈ રહ્યો છે.એવા માં,આ લોકો નોકરીમાં પોતાની ચમક બિખરવા માં સક્ષમ થશે જેના કારણે તમે સંતુષ્ટ રેહશો અને પોતાની ઈચ્છાઓ ને પુરી કરતા દેખાશો.

કારકિર્દી ની દ્રષ્ટિ થી,બુધ કર્ક રાશિમાં ગોચર તમારા માટે ઉત્તમ રહેશે.આ લોકોને નોકરીના નવા મોકા મળશે,ખાસ કરીને વિદેશ માં નોકરીના.આ સમયગાળા માં તમને કાર્યસ્થળ માં તમારા સહકર્મીઓ નો સહયોગ મળશે અને એની સાથે,વરિષ્ઠ પાસેથી વખાણ પણ મળશે.એના ફળસ્વરૂપ,તમારા પગાર માં વધારો થવાની પ્રબળ સંભાવના છે જેનાથી તમે પ્રસન્ન નજર આવશો.આ રાશિના વેપાર કરતા લોકોને બહુ નફો થવાનો યોગ બનશે.એની સાથે,તમને બિઝનેસ નો વિસ્તાર કરવાનો મોકો પણ મળશે.આનાથી ઉલટું,જે લોકો સટ્ટાબાજી કે ટ્રેડિંગ સાથે જોડાયેલા છે,એ લોકો બુધ ગોચર દરમિયાન સારો નફો અર્જિત કરવામાં સક્ષમ હશે.

મકર રાશિ

મકર રાશિ વાળા માટે બુધ દેવ તમારા છથા અને નવમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એવા માં,બુધ નો આ ગોચર ના સમયગાળા માં તમારો ઝુકાવ અધિયાત્મિક વધારે રહેશે.આ લોકો દ્વારા કરવામાં આવેલી લાંબી દુરી ની યાત્રા ફાયદામંદ સાબિત થશે,બુધ નો આ ગોચર એ લોકો માટે લાભદાયી રહેશે જે ભાગીદારીમાં વેપાર કરે છે.

કારકિર્દી ની વાત કરીએ,તો કર્ક રાશિના લોકોની પ્રગતિ ની ગતિ તેજ રહેશે અને તમને વિદેશ માં નોકરી કરવાના મોકા પણ મળશે જે તમારા માટે ફળદાયી રેહવાની સંભાવના છે.બુધ ગોચર ના સમયગાળા માં કામમાં કરવામાં આવેલી મેહનત નું ફળ તમને પ્રમોશન ના રૂપમાં મળવાના યોગ બનશે.એની સાથે,તમને અચાનક ઈન્સેન્ટિવ પણ મળી શકે છે.જે લોકોનો પોતાનો ધંધો છે,એમના માટે આ સમય પ્રગતિ અને વિકાસ લઈને આવશે અને એવા માં,તમે જરૂરી નફો કમાવા માં સક્ષમ હસો.આ સમયે કર્ક રાશિના લોકો દરેક જગ્યા એ સફળતા મેળવશે અને આ તમારા દ્વારા અપનાવામાં આવેલી નવી યોજનાઓ દ્વારા થઇ શકે છે.આ લોકો પોતાના વિરોધીઓ ને કડી ટક્કર દેવામાં પણ સક્ષમ હશે.

ચોક્કસ અને પ્રભાવી ઉપાય

  • વિધ્નહર્તા ગણેશ ની ઉપાસના કરો અને એમને દુર્વા ઘાસ ની સાથે સાથે દેશી ઘી થી બનેલા લાડવા પ્રસાદ ના રૂપમાં ચડાવો.
  • બુધ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
  • પરિવાર ની સ્ત્રીઓ ને કપડાં અને લીલા કલર ની બંગડી ભેટ આપો.
  • છક્કાઓ ના આર્શિવાદ લો.
  • દરરોજ ગાય ને લીલું ઘાસ ખવડાવો.
  • પક્ષીઓ ને પલાળેલા લીલા ચણા ખવડાવો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

દુનિયા ઉપર પ્રભાવ

સરકાર અને રાજકારણ

  • દેશ ના અવિકસિત જગ્યા ની સરકાર અલગ-અલગ યોજનાઓ અને સુધારા ના માધ્યમ થી મદદ કરતી નજર આવશે.
  • દેશ ના મોટા નેતા અને ઉચ્ચ અધિકારી જિમ્મેદારી વાળા બયાન આપે.એની સાથે,આ લોકો સાથે જોડાવા અને એમની વાત સાંભળતા નજર આવશે.
  • ભાવનાત્મક સ્તર ઉપર સરકાર લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરશે.પરંતુ,ઘણા નેતા આમની ભાવનાઓ નો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી શકે છે.

આધ્યાત્મિકતા, શિક્ષણ, સલાહ અને મેડિકલ

  • આ ગોચર માં ધાર્મિક ગુરુઓ,જ્યોતિષી,સલાહકાર વગેરે ને લોકો સુધી પોંહચવા માટે સક્ષમ બનાવશે.
  • આ ગોચર મેડિકલ માં પ્રગતિ ની ગતિ ને તેજ કરશે.
  • બુધ ગોચર દરમિયાન શેર બાઝાર અને સટ્ટા બાઝાર માં અસ્થિરતા બની રેહવાની આશંકા છે.
  • પબ્લિક સેક્ટર માં કામ કરતા લોકોને અલગ-અલગ સ્ત્રોત થી નફો મળશે.

શેર બાઝાર ની ભવિષ્યવાણી

બુધ ને વેપાર નો કારક ગ્રહ માનવામાં આવે છે અને એવા માં,આમનો આ ગોચર નિશ્ચિત રૂપથી શેર બાઝાર ને પ્રભાવિત કરશે.પરંતુ,બુધ મહારાજ નો પ્રત્યક ગોચર શેર માર્કેટ ની સાથે સાથે અલગ-અલગ કંપનીઓ ના શેર માં નજર નાખે છે.આ બધીજ વાત ને ધ્યાન માં રાખીને એસ્ટ્રોસેજે શેર બાઝાર ની ભવિષ્યવાણી ને ખાસ રૂપે તમારા માટે તૈયાર કરવામાં આવી છે.ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે બુધ કર્ક રાશિમાં ગોચર શેર બાઝાર નેં કેવી રીતે પ્રભાવિત કરશે.

  • બુધ નો આ ગોચર ફાર્મો,આઇટી ઇન્ડસ્ટ્રી અને પબ્લિક સેક્ટર વગેરે માટે મુશ્કિલ સમય લઈને આવી શકે છે.
  • બેન્કિંગ માટે ચુનોતીઓ થી ભરેલો સમય મહિનાના અંત સુધી ચાલુ રેહવાની સંભાવના છે.
  • પરંતુ,રબર,તંબાકુ અને ખાવામાં ઉપયોગ થવાવાળો તેલ વગેરે માટે આ સમય સારો કહેવામાં આવશે.

હવે ઘરે બેસીને પ્રખ્યાત જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

આવનારા રમત -ગમત ટુર્નામેન્ટ પર પ્રભાવ

બુધ ગોચર દરમિયાન કોઈ ખાસ રમત ટુર્નામેન્ટ થશે જે 29 જુન થી લઈને 19 જુલાઈ સુધી ચાલશે.

ટુર્નામેન્ટ

તારીખ

વિમ્બલ્ડન

01 જુલાઈ થી 14 જુલાઈ 2024

સાયકલિંગ-ટૂર ડી ફ્રાન્સ

29 જુન થી 21 જુલાઈ 2024

જેમકે અમે જાણીએ છીએ કે બુધ કર્ક રાશિમાં ગોચર થઇ રહ્યો છે અને એવા માં,નિશ્ચિત રૂપથી આવનારી રમત ટુર્નામેન્ટ ને નકારાત્મક રૂપથી પ્રભાવિત કરી શકે છે કારણકે બુધ તમારી દુશ્મન રાશિમાં હાજર હશે.એના પરિણામસ્વરૂપ,આ ટુર્નામેન્ટ ના પરિણામ આશ્ચર્યજનક અને હેરાન કરવાવાળું હોય શકે છે.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

પ્રશ્ન 1. શું કર્ક રાશિ બુધ ની મિત્ર રાશિ છે?

જવાબ 1. નહિ,બુધ ગ્રહ માટે કર્ક મિત્રવત રાશિ નથી.

પ્રશ્ન 2. શું ચંદ્રમા બુધ નો મિત્ર છે?

જવાબ 2. નહિ,બુધ અને ચંદ્ર દુશ્મન ગ્રહ છે

પ્રશ્ન 3. બુધ ગ્રહ ની નીચી રાશિ કઈ છે?

જવાબ 3. મીન રાશિમાં બુધ નીચ નો હોય છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer