બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર
એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખ માં તમને “બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર” સાથે જોડાયેલી બધીજ જાણકારી મળશે જેમકે તારીખ,સમય અને રાશિઓ ઉપર પ્રભાવ.જ્યોતિષ માં બુધ ગ્રહ ને નવગ્રહ ના રાજા નો હોદ્દો મળેલો છે અને એમની સ્થિતિ સુર્ય મહારાજ ની સૌથી નજીક ની હોય છે.હવે બુધ મહારાજ 29 ઓક્ટોમ્બર 2024 ની રાતે 10 વાગીને 24 મિનિટ પર વૃશ્ચિક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.ચાલો જાણીએ કે બુધ નો આ ગોચર બધીજ 12 રાશિઓ ને કેવા પરિણામ આપશે.

વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો બુધ નો વૃશ્ચિક રાશિમાં ગોચર નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
બુધ ને બુદ્ધિ અને શીખવાની આવડત નો ગ્રહ માનવામાં આવે છે.કોઈ વ્યક્તિ બુધ ગ્રહ ના આર્શિવાદ વગર પોતાના ગુણો અને આવડતો ની સાથે જીવનમાં આગળ નથી વધી શકતો અને નહીતો એના ઉપયોગ થી સફળતા મેળવી શકે છે.બુધ ખાલી શીખવામાંજ મદદ નથી કરતો પરંતુ આ વેપારમાં સફળતા આપે છે.ખાસ રૂપથી જેનો સબંધ ટ્રેડ સાથે છે,એ કુંડળી માં બુધ ગ્રહ ની મજબુત સ્થિતિ થી સફળતા મેળવી શકે છે.
જયારે બુધ મહારાજ શુભ અને લાભકારી ગ્રહ ગુરુ ની સાથે હોય છે,ત્યારે વ્યક્તિના જ્ઞાન માં વધારો થાય છે અને એ એની પાસેથી લાભ મેળવે છે.જો બુધ મિથુન રાશિમાં હાજર હોય છે તો આવા લોકોએ જીવનમાં ઘણી યાત્રાઓ કરવી પડી શકે છે.એની સાથે,આ લોકો વ્યક્તિગત વિકાસ માટે ઈચ્છા રાખે છે.બુધ ગ્રહ નું કન્યા રાશિમાં બિરાજમાન થવાથી તમારો ઝુકાવ જ્યોતિષ ગુઢ,વિજ્ઞાન વગેરે માં હોય છે અને વેપાર કરવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો : राशिफल 2025
To Read in English Click Here: Mercury Transit In Scorpio (29 October)
હવે બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર થવા જઈ રહ્યો છે અને ચાલો આગળ વધીએ કે રાશિ ચક્ર ની બધીજ રાશિ ચક્ર ની બધીજ રાશિઓ ને કઈ રીતે પ્રભાવિત કરશે.
આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ અત્યારે જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો
રાશિ મુજબ રાશિફળ અને ઉપાય
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે બુધ ત્રીજા અને છથા ભાવ નો સ્વામી છે.બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર તમારા આઠમા ભાવમાં થવા જઈ રહ્યો છે.
એવા માં,તમને જરૂરત ના સમયે પિતૃ ની સંપત્તિ અને ઉધાર ના માધ્યમ થી અચાનક રીતે લાભ થશે.
કારકિર્દી માં તમને આ દરમિયાન કાર્યક્ષેત્ર માં સમસ્યાઓ આવી શકે છે અને કામ કરતી વખતે બાધાઓ નો સામનો કરવો પડી શકે છે.એવા માં,તમારે યોજના બનાવીને ચાલવાની જરૂરત પડી શકે છે.
જે લોકોનો પોતાનો ધંધો છે,એ પોતાની ગેર યોજના અને લાપરવાહી ના કારણે લાભ કમાવા થી પાછળ રહી શકે છે.એના સિવાય તમને બિઝનેસ ભાગીદાર થી સમસ્યા થઇ શકે છે.
આર્થિક જીવનમાં,બુધ નો ગોચર તમારા માટે કંઈક અનુકુળ પ્રતીત નથી થઇ રહ્યો કારણકે તમને પૈસા ના નુકશાન ની સંભાવના છે.યાત્રા કરતી વખતે પણ તમને પૈસા નું નુકશાન થઇ શકે છે.
નિજી જીવન ને જોઈએ,તો આ દરમિયાન અભિમાન ની સમસ્યાઓ અને ખુશી ની કમી ના કારણે તમારો તમારા જીવનસાથી સાથે વિવાદ થઇ શકે છે.
બુધ ના આ રાશિ પરિવર્તન દરમિયાન તમને આરોગ્ય સબંધિત સમસ્યાઓ થઇ શકે છે.તણાવ અને ચિંતા ના કારણે તમને પીઠ ના દુખાવા ની સમસ્યા થઇ શકે છે,જે તમારી સમસ્યા નું કારણ બની શકે છે.
ઉપાય - દરરોજ 24 વાર “ઓમ નરસિંહાય નમઃ” નો જાપ કરો.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે બુધ બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે.બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર તમારા સાતમા ભાવમાં થશે.
એના પરિણામસ્વરૂપ,તમે આ દરમિયાન નવા મિત્રો,સહયોગી બનાવો અને સબંધ ને સારી રીતે આગળ વધારસો.
કારકિર્દી ની વાત કરીએ,તો તમે તમારા વરિષ્ઠ ની મદદ મેળવશો અને સહકર્મીઓ નું સમર્થન મેળવશો,જેનાથી તમને તમારા કામમાં સફળતા મળશે અને તેજી થી આગળ વધશો.
બુધ નો ગોચર વેપારમાં તમને લાભ આપશે.આ લાભ પોતાની બુદ્ધિ અને પોતાના દ્વારા બનાવા માં આવેલી યોજનાઓ દ્વારા મળશે.
આર્થિક જીવનમાં બુધ નો ગોચર તમને સારો એવો પૈસા નો લાભ કરાવશે.એની સાથે,તમે બચત કરવામાં પણ સક્ષમ હશો.
નિજી જીવન ને જોઈએ,તો આ દરમિયાન તમારા મનમાં પાર્ટનર પ્રત્ય પ્રેમ માં વધારો થશે અને તમે તમારા જીવનસાથી ની વિશ્વાસ મેળવા માં સક્ષમ હશો.
બુધ ના આ રાશિ પરિવર્તન દરમિયાન તમે બહુ સાહસ અને ઉર્જા ના કારણે પોતાના આરોગ્ય અને ફિટનેસ ને બનાવી રાખશે.
ઉપાય - દરરોજ 41 વાર “ઓમ બુધાય નમઃ” નો જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે બુધ પેહલા અને ચોથા ભાવ નો સ્વામી છે.બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર તમારા છથા ભાવમાં થશે.
એવા માં,તમારે વધારે ખર્ચ નો સામનો કરવો પડી શકે છે અને પરિવારમાં પણ ઘણી સમસ્યાઓ આવી શકે છે,જે તમને પરેશાન કરી શકે છે.
કારકિર્દી ની વાત કરીએ,તો કાર્યક્ષેત્ર માં તણાવ મહેસુસ કરી શકે છે.એની સાથે,તમારે વરિષ્ઠ સાથે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.આ દરમિયાન તમને ચૂનૌતીપુર્ણ કામ આપી શકે છે જે તમને પરેશાન કરી શકે છે.
વેપાર ની વાત કરીએ,તો તમારે નુકશાન નો સામનો કરવો પડી શકે છે,જે આ સમયે તમને ચિંતા માં નાખી શકે છે.
આર્થિક જીવનમાં તમારે વધારે ખર્ચ નો સામનો કરવો પડી શકે છે અને આશંકા છે કે એવા માં,તમારા માટે બચત કરવી મુશ્કિલ હોય શકે છે.
તમારા પ્રેમ જીવન ની વાત કરીએ,તો તમારે તમારા જીવનસાથી ની સાથે અભિમાન ની સમસ્યા નો સામનો કરવો પડી શકે છે અને એના કારણે તમે ઘણા વધારે ચિંતા માં જોવા મળી શકો છો.
આરોગ્ય ના લિહાજ થી આ સમયે તમને પેટ નો દુખાવો અને પાચન સબંધી સમસ્યા થઇ શકે છે.
ઉપાય - દરરોજ પ્રાચીન પાઠ નારાયણય નો જાપ કરો.
કર્ક રાશિ
કર્ક રાશિ વાળા માટે ગ્રહ તમારા ત્રીજા અને બારમા ભાવ. બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર તમારા પાંચમા ભાવમાં થશે.
ઉપર ના કારણો મુજબ પોતાના ભવિષ્ય ને લઈને ચિંતિત થઇ શકે છે અને અસમંજસ માં પડી શકો છો.આ દરમિયાન તમે તમારા બાળક ને લઈને પરેશાન રહી શકો છો.
કારકિર્દી ની વાત કરીએ,તો તમને તમારા વરિષ્ઠ ની સાથે સબંધો માં સમસ્યાઓ થઇ શકે છે અને આશંકા છે કે તમારા પ્રદશન માં ગિરાવટ આવશે.
વેપારમાં બુધ નો આ ગોચર સામાન્ય રીતે લાભ આપી શકે છે,જે ચિંતા નું કારણ બની શકે છે.એવા માં,તમારે સારા રિટર્ન ની યોજના બનાવી પડશે.
આર્થિક જીવનમાં તમારે ભારી ખર્ચ નો સામનો કરવો પડી શકે છે જે તમારા દ્વારા લેવામાં આવેલા ભારી ઉધારી નું કારણ છે.
બુધ ગોચર ના સમયગાળા માં તમે પાર્ટનર ની સાથે મધુર સબંધ બનાવી રાખવામાં અસફળ રહી શકો છો જેનું કારણ આપસી તાલમેલ ની કમી હોય શકે છે.
આરોગ્ય ને જોઈએ,તો કર્ક રાશિના લોકોની માતા ને કંઈક મોટી આરોગ્ય સમસ્યા નો સામનો કરવો પડી શકે છે અને એવા માં,તમારે એમના આરોગ્ય ઉપર પૈસા ખર્ચ કરવા પડશે.
ઉપાય - સોમવાર ના દિવસે સ્ત્રીઓ ને ભાત નું દાન કરો.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે બુધ બીજા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર તમારા ચોથા ભાવમાં થશે.
ઉપર ના કારણે,તમે તમારી સુખ સુવિધાઓ ને વધારવા,સંપત્તિ ખરીદવામાં રોકાણ કરવું અને બચાવા માં સક્ષમ હશે.
કારકિર્દી માં ,તમને આ દરમિયાન નોકરીના નવા મોકા મળશે અને કાર્યક્ષેત્ર માં ખુશી મહેસુસ થશે.
સિંહ રાશિના વેપાર કરવાવાળા લોકો આ સમયે સારો નફો કમાય શકશે જે તમારા દ્વારા કરવામાં આવેલી મેહનત નું પરિણામ હશે.એની સાથે,વિરોધીઓ ને કડી ટક્કર દેવામાં સક્ષમ હશે.
આર્થિક જીવનમાં સારો નફો કરવામાં સક્ષમ હસો અને આને એક નવી સંપત્તિ ખરીદવામાં સક્ષમ હસો.
નિજી જીવનમાં તમારા સબંધ જીવનસાથી ની સાથે અનુકુળ બની રહેશે અને તમે તમારા જીવનસાથી ની સાથે ખુશ નજર આવશો.એની સાથે,એકબીજા સાથે સારો વેવહાર કરશો અને એકબીજા ની વાત સાથે સહેમત હસો.
બુધ ગોચર ના સમયગાળા માં સિંહ રાશિ વાળા નું આરોગ્ય સારું રહેશે.તમે ફિટ ને ખુશી મહેસુસ કારસો અને આ તમારા જીવનસાથી ના કારણે સંભવ હશે.
ઉપાય - રવિવાર ના દિવસે અપંગો ને કાચા ભાત નું દાન કરો.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે બુધ પેહલા અને દસમા ભાવ નો સ્વામી છે.બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર ત્રીજા ભાવમાં થશે.
એવા માં,તમે વધારે યાત્રાઓ કરશો.જીવનમાં તમને મોટા બદલાવ જોવા મળશે.એની સાથે,તમને તમારા ભાઈ-બહેનો ની મદદ મળશે.
જયારે વાત આવે છે કારકિર્દી ની તો તમે કામ અને એની સાથે જોડાયેલી ગતિવિધિઓ માં વધારો જોશો.આ દરમિયાન તમને સહકર્મી અને વરિષ્ઠ પાસેથી મળશે.
બુધ ના આ ગોચર ના સમયગાળા માં તમે વેપારમાં વધારેમાં વધારે લાભ કમાઈ શકશો અને આ તમારા પ્રયાસ અને મેહનત ની પરિણામ હોય શકે છે.
આર્થિક જીવનમાં કન્યા રાશિના લોકો પોતાના અઘરા પ્રયાસો થી બહુ સારો નફો કરી શકશે.
નિજી જીવન ને જોઈએ,તો તમે તમારા જીવનસાથી ની સાથે બહુ વધારે ખુશ જોવા મળશે અને એના ફળસ્વરૂપ,તમારા સબંધ માં ખુશીઓ બની રહેશે.એની સાથે,તમારા સબંધ મજબુત થશે.
આરોગ્ય ના મોર્ચે,તમે આ દરમિયાન ફિટ રહી શકો છો અને તમારી અંદર હાજર ઉર્જા ના કારણે સંભવ થઇ શકે છે.
આરોગ્ય ના મામલો માં તમારી અંદર ની ઉર્જા ના કારણે તમારું આરોગ્ય ઉત્તમ રહેશે અને તમે ફિટ મહેસુસ કરશો.
ઉપાય - બુધવાર ના દિવસે ગરીબ બાળકો ને સ્કુલ ની નોટબુક દાન કરો.
કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકરી મેળવો
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે બુધ નવમા અને બારમા ભાવ નો સ્વામી છે.બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર તમારા બીજા ભાવમાં થશે.
એવા માં,તમને નસીબ નો સાથ મળશે અને તમે સારો નફો કરવામાં સક્ષમ હશે.આ સમયગાળા માં તમને ઝુકાવ અધીયાત્મ ગતિવિધિઓ પર વધારે રહેશે.
વાત કરીએ કારકિર્દી ની તો,તમને વિદેશ માં નોકરીના મોકા મળશે અને આવા મોકા તમારા સપના પુરા કરી શકે છે.
વેપાર કરવાવાળા લોકો બુધ ગોચર ના સમયગાળા માં સારો નફો કમાવા માં સક્ષમ હશે જે તમારા દ્વારા કરવામાં આવેલા અઘરા પ્રયાસો ના કારણે સંભવ હશે.
આર્થિક જીવન માટે આ સમય ને શુભ કહેવામાં આવશે કારણકે તમે યાત્રા ના માધ્યમ થી જરૂરી માત્રા માં લાભ મેળવી શકશો અને આવી યાત્રા તમને સંતુષ્ટિ આપશે.
નિજી જીવન ની વાત કરીએ,તો તમે તમારા સુખદ વેવહાર માં પોતાના જીવનસાથી ની સાથે સારી ભાવનાઓ ને સાજા કરશે અને એકબીજા ની સાથે સારો સમય પસાર કરશે.
આરોગ્ય ના લિહાજ થી તમને સારું આરોગ્ય મળશે,પરંતુ તમારે તમારી આંખ ની જાંચ કરવાની જરૂરત છે.
ઉપાય - દરરોજ પ્રાચીન પાઠ લલિતા સહસ્ત્રનામ નો જાપ કરો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ વાળા માટે બુધ ગ્રહ તમારા આઠમા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર તમારા પેહલા ભાવમાં થશે.
એવા માં,તમે તમારી સુખ-સુવિધાઓ ને વધારવા,સંપત્તિ ખરીદવામાં રોકાણ કરવા અને એની સાથે,પૈસા ની બચત કરવામાં સક્ષમ હશે.
કારકિર્દી ના લિહાજ થી,તમને આ દરમિયાન નવી નોકરીના મોકા અને પોતાના કામથી ખુશી મળશે.
વૃશ્ચિક રાશિના વેપાર કરવાવાળા લોકો આ સમયે સારો નફો કરશો અને એની સાથે તમે વિરોધીઓ ને કડી ટક્કર દેવામાં સક્ષમ હસો.
આર્થિક જીવનમાં બુધ ગોચર દરમિયાન તમે સારો નફો કરવામાં સક્ષમ હસો અને એનું રોકાણ એક મિલકત ખરીદવામાં કરી શકે છે.
પ્રેમ જીવન ની વાત કરીએ,તો તમે જીવનસાથી ની સાથે પોતાના વેવહાર માં વધારે આત્મવિશ્વાસી હશે.આ રીતે તમે સારો આપસી તાલમેલ અને સમજણ ના કારણે પાર્ટનર ની સાથે ખુશ દેખાશો.
આરોગ્ય ના લિહાજ થી,તમે આ દરમિયાન ફિટ અને સ્વસ્થ મહેસુસ કરશો કારણકે તમારી અંદર વધારે ઉર્જા અને ઉત્સાહ હશે.
ઉપાય - દરરોજ 41 વાર “ઓમ નમો નારાયણ” નો જાપ કરો.
બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ
ધનુ રાશિના લોકો માટે બુધ સાતમા અને દસમા ભાવ નો સ્વામી છે.બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર તમારા બારમા ભાવમાં થશે.
ઉપરના કારણે,તમે આ દરમિયાન તમારી પ્રતિસ્થા અને માન-સમ્માન માં કમી આવી શકે છે.એની સાથે તમે સારા મિત્ર અને એમનું સમર્થન ખોઈ શકો છો.
કારકિર્દી માં,તમે સંતુષ્ટિ ની કમી ના કારણે નોકરીમાં બદલાવ કરી શકો છો.એની સાથે,કાર્યક્ષેત્ર માં નોકરી નું દબાણ આવી શકે છે.
જે લોકો નો પોતાનો ધંધો છે,એ પોતાના વેવસાય માં સારા મોકા ખોઈ શકે છે અને આગળ ના વેવસાયિક ઓર્ડર તમારા હાથ માંથી નીકળી શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ,તો તમે યાત્રા કરતી વખતે પૈસા ખોઈ શકો છો અને આ તમને નિરાશ કરી શકે છે.
નિજી જીવન ની વાત કરીએ,તો સબંધ માં ઉચ્ચ મુલ્યો ની કમી ના કારણે તમારા પોતાના જીવનસાથી ની સાથે સબંધ ખરાબ થઇ શકે છે.
આરોગ્ય ના લિહાજ થી,તમને તમારા પગ માં દુખાવો થઇ શકે છે જે આ સમયે તણાવ નું કારણ બની શકે છે.
ઉપાય - ગુરુવાર ના દિવસે વૃદ્ધ બ્રાહ્મણો ને ભોજન દાન કરો.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે બુધ ગ્રહ તમારા છથા અને નવમા ભાવ નો સ્વામી છે.બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર તમારા અગિયારમા ભાવમાં થશે.
એવા માં,તમે આ દરમિયાન પોતાના કઠિન પ્રયાસો માં સફળ થશો અને પોતાની ઈચ્છાઓ ને પુરી કરવામાં સક્ષમ હશો.
કારકિર્દી માં, તમને નોકરીના નવા મોકા મળશે જેનાથી તમારી ઉમ્મીદ વધારે વધશે.તમે આ દરમિયાન પુરી આવડત અને મેહનત થી કામ કરશો.
જે લોકોનો પોતાનો ધંધો છે,એમને સારો નફો મળશે અને વિરોધીઓ સાથે સારી રીતે મુકાબલો કરવામાં સક્ષમ હશો.
આર્થિક જીવનમાં તમે સારો નફો કરવામાં સક્ષમ હસો અને આને એક સારી સંપત્તિ ખરીદવામાં રોકાણ કરશો.
નિજી જીવન ની વાત કરીએ,તો તમે તમારા જીવનસાથી ની સાથે ખુશ હસો અને એમની સાથે સારો વેવહાર કરશો.એની સાથે,એકબીજા ની વાત સાથે સહેમત હસો.
બુધ ગોચર ના સમયગાળા માં મકર રાશિ વાળા નું આરોગ્ય સારું રહેશે.તમે ફિટ અને ખુશી મહેસુસ કરશો અને આ તમારા જીવનસાથી ના કારણે સંભવ હશે.
ઉપાય - શનિવાર ના દિવસે અપંગ વ્યક્તિઓ ને કાચા ભાત દાન કરો.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે બુધ પાંચમા અને આઠમા ભાવ નો સ્વામી છે.બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
એવા માં,તમે કામ પ્રત્ય વધારે સમર્પિત હસો અને એની ઉપર જ ટકેલા રેહશો.તમે લક્ષ્યો પ્રત્ય ધ્યાન કેન્દ્રિત કરશો.
કારકિર્દી માં,આ સમયે તમને નોકરીના સબંધ માં વધારે લાભ મળશે અને તમને નવી ઓનસાઇટ નોકરીના મોકા મળશે.
વેપારમાં,તમે વેપાર કરીને અને એમાં શામિલ થઈને સારો નફો મેળવશો.
આર્થિક જીવન ની વાત કરીએ,તો વધારે પૈસા કમાવા માં અને ભેગા કરવામાં સક્ષમ હશે.એની સાથે,બચત કરવું પણ તમારા માટે સેહલું હશે.
નિજી જીવન ને જોઈએ,તો આ લોકો પોતાના પાર્ટનર પ્રત્ય ઈમાનદાર રહેશે અને એના ફળસ્વરૂપ,તમારા સબંધ માં ખુશીઓ બનેલી રહેશે.
આરોગ્ય ના લિહાજ થી,તમને મોટી સમસ્યાઓ નહિ થાય.પરંતુ તમને ખાલી પીઠ નો દુખાવો ની સમસ્યા થઈ શકે છે.
ઉપાય - શનિવાર ના દિવસે અપંગ ગરીબ અને જરૂરતમંદ ને કાચા ભાત નું દાન કરો.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે બુધ પાંચમા અને આઠમા ભાવ નો સ્વામી છે.બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર તમારા નવમા ભાવમાં થશે.
એવા માં,તમે આ દરમિયાન તમારો ઝુકાવ અધિયાત્મિક ગતિવિધિઓ તરફ વધારે રહેશે અને આનાથી તમને રાહત મળશે.
કારકિર્દી ના લિહાજ થી,તમને ઉચ્ચ નફો મેળવા માં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે અને આના કારણે તમને મિશ્રણ પરિણામ મળવાની સંભાવના છે.
જે લોકોનો પોતાનો ધંધો છે,એમને આ દરમિયાન સારો નફો મળશે અને તમે તમારા વિરોધીઓ ને સારી ટક્કર આપશો.
આર્થિક જીવનમાં તમે વધારેમાં વધારે પૈસા ભેગા કરવા અને બચત કરવામાં સક્ષમ હસો.એની સાથે,તમને નસીબ નો સાથ પણ મળશે.
પ્રેમ જીવનમાં,આ સમયે તમને તમારા જીવનસાથી ની પુરો સાથ મળશે,જેના કારણે તમને ખુશી મહેસુસ થશે.તમે તમારા જીવનસાથી ના સહયોગ થી સુખ કે સૌભાગ્ય મેળવશો.
આરોગ્ય ની વાત કરીએ,તો તમે તમારી રોગ પ્રતિરોધક આવડત ના કારણે તમે ફિટ અને ખુશાલ મહેસુસ કરશો.
ઉપાય - દરરોજ 21 વાર “ઓમ ગુરવે નમઃ” નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
1. બુધ નો વૃશ્ચિક રાશિમાં ગોચર ક્યારે થશે?
બુધ મહારાજ 29 ઓક્ટોમ્બર 2024 ની રાતે 10 વાગીને 24 મિનિટ પર વૃશ્ચિક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
2. બુધ ની રાશિઓ કઈ છે?
રાશિ ચક્ર માં બુધ ગ્રહ મિથુન અને કન્યા રાશિ નો સ્વામી છે.
3. વૃશ્ચિક રાશિનો સ્વામી કોણ છે?
વૃશ્ચિક રાશિ નો સ્વામી મંગળ ગ્રહ છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- August 2025 Monthly: List Of Major Fasts And Festivals This Month
- Mars Transit in Virgo: Fortune Ignites For 3 Lucky Zodiac Signs!
- August 2025 Numerology Monthly Horoscope: Lucky Zodiacs
- Saturn Retrograde in Pisces: Karmic Rewards Awaits 3 Lucky Zodiac Signs!
- Venus Transit July 2025: 3 Zodiac Signs Set To Shine Bright!
- A Tarot Journey Through August: What Lies Ahead For All 12 Zodiacs!
- Rahu Transit May 2025: Surge Of Monetary Gains & Success For 3 Lucky Zodiacs!
- August 2025 Planetary Transits: Favors & Cheers For 4 Zodiac Signs!
- Nag Panchami 2025: Auspicious Yogas & Remedies!
- Sun Transit Aug 2025: Jackpot Unlocked For 3 Lucky Zodiac Signs!
- अगस्त के महीने में पड़ रहे हैं राखी और जन्माष्टमी जैसे बड़े व्रत-त्योहार, देखें ग्रह-गोचर की पूरी लिस्ट!
- मासिक अंक फल अगस्त 2025: इस महीने ये मूलांक वाले रहेंगे लकी!
- टैरो मासिक राशिफल: अगस्त माह में इन राशियों की लगेगी लॉटरी, चमकेगी किस्मत!
- दो बेहद शुभ योग में मनाई जाएगी नाग पंचमी, इन उपायों से बनेंगे सारे बिगड़े काम
- कन्या राशि में पराक्रम के ग्रह मंगल करेंगे प्रवेश, इन 4 राशियों का बदल देंगे जीवन!
- इस सप्ताह मनाया जाएगा नाग पंचमी का त्योहार, जानें कब पड़ेगा कौन सा पर्व!
- अंक ज्योतिष साप्ताहिक राशिफल: 27 जुलाई से 02 अगस्त, 2025
- हरियाली तीज 2025: शिव-पार्वती के मिलन का प्रतीक है ये पर्व, जानें इससे जुड़ी कथा और परंपराएं
- टैरो साप्ताहिक राशिफल (27 जुलाई से 02 अगस्त, 2025): कैसा रहेगा ये सप्ताह सभी 12 राशियों के लिए? जानें!
- मित्र बुध की राशि में अगले एक महीने रहेंगे शुक्र, इन राशियों को होगा ख़ूब लाभ; धन-दौलत की होगी वर्षा!
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025