બુધ કર્ક રાશિમાં ગોચર
વૈદિક જ્યોતિષ માં ગ્રહો ના રાજકુમાર તરીકે ઓળખાતા બુધ મહારાજ 29 જુન 2024 ની બપોરે 12 વાગીને 13 મિનિટ પર કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.બુધ કર્ક રાશિમાં ગોચર થવાથી રાશિ ચક્ર ની બધીજ 12 રાશિઓ ઉપર અસર જોવા મળશે.આના સિવાય,અમે તમને જ્યોતિષ માં બુધ ના મહત્વ વિશે વાત કરીશું.એની સાથે જાણો,આના પ્રભાવ થી બચવાના ઉપાય.
વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો બુધ નો કર્ક રાશિમાં ગોચર નો તમારા જીવન ઉપર પ્રભાવ
જ્યોતિષ માં બુધ નું મહત્વ
કુંડળી માં બુધ મજબુત થવાથી વ્યક્તિને જીવનમાં સારું આરોગ્ય,તેજ બુદ્ધિ અને સંતુલન આપે છે.આ જ્ઞાન માં વધારો કરાવે છે અને તમારા જીવનમાં સકારાત્મક પરિણામ લઈને આવે છે બુધ કર્ક રાશિમાં ગોચર જેનાથી તમે જીવનમાં ઉચ્ચ સફળતા મેળવા માં સક્ષમ થશો.આવા માં,આ લોકોને વેપાર ના સબંધ માં પ્રભાવી નિર્ણય લેવામાં સમર્થ બનાવે છે.જે લોકો ની કુંડળી માં બુધ દેવ ની સ્થિતિ મજબુત હોય છે,આવા લોકો ટ્રેડ અને સટ્ટાબાજી માં મહારત મેળવે છે.આ લોકો ની રુચિ ગૂઢ વિજ્ઞાન જેના જ્યોતિષ,રહસ્યવાદ વગેરે વિષયો માં થાય છે.
પરંતુ,જો બુધ કોઈ વ્યક્તિની કુંડળી માં રાહુ,કેતુ કે મંગળ જેવા અશુભ ગ્રહો ના નકારાત્મક પ્રભાવ માં હોય છે,તો આ લોકોના જીવનમાં ઘણી બધી સમસ્યાઓ અને બાધાઓ નો સામનો કરવો પડી શકે છે.બુધ મહારાજ નો મંગળ દેવ ની સાથે હાજર હોવાથી લોકોમાં ગુસ્સા ની અધિકતા જોવા મળે છે અને આ લોકો આવેગી બની જાય છે.એની સાથે,આવા લોકોમાં બુદ્ધિ નો અભાવ જોવા મળે છે.ઉદાહરણ તરીકે જો બુધ કોઈ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને અહીંયા અશુભ ગ્રહ રાહુ અને કેતુ સાથે હાજર છે ત્યારે લોકોને ચામડીને લગતી સમસ્યા,નિંદર નહિ આવવી,તંત્રિકા તંત્ર વગેરે સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.જેનું કારણ કમજોર રોગપ્રતિરોધક આવડત હોઈ શકે છે.પરંતુ,શુભ અને લાભકારી ગ્રહ ગુરુ ની સાથે બુધ મહારાજ ના બેઠા હોવાના કારણે વેપાર,ટ્રેડ અને સટ્ટાબાજી માં સકારાત્મક પરિણામ મળે છે.
To Read in English Click Here: Mercury Transit In Cancer (29 June 2024)
આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે.તમારી વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.
રાશિ પ્રમાણે રાશિફળ અને ઉપાય
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે બુધ તમારા ત્રીજા અને છથા ભાવ નો સ્વામી છે જે હવે તમારા ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
કારકિર્દી ના લિહાજ થી,જો તમે નોકરી કરો છો,તો બુધ નો આ ગોચર તમારા માટે સારો કહેવામાં આવશે.એવા માં,તમે કારકિર્દી માં પ્રગતિ મેળવા માં સક્ષમ હસો.
વેપાર ની વાત કરીએ,તો જે લોકોનો પોતાનો ધંધો છે,એ લોકો આ સમયગાળા માં સારો નફો કમાશે.
મેષ રાશિના લોકોના આર્થિક જીવન માટે બુધ કર્ક રાશિમાં ગોચર અનુકુળ રહેશે.આ દરમિયાન તમે લાભ કમાવા ની સાથે સાથે પૈસા ની બચત કરી શકશો.
પ્રેમ જીવન ની દ્રષ્ટિ થી આ સમયે તમારા સબંધ પાર્ટનર સાથે આગળ વધશે અને મજબુત થશે.
આ લોકો નું આરોગ્ય બુધ ગોચર દરમિયાન બહુ સારું રહેશે અને એવા માં,તમે સારા આરોગ્ય નો આનંદ લેતા નજર આવશો.પરંતુ,તમને માથાના દુખાવા ની સમસ્યા પરેશાન કરી શકે છે.
ઉપાય : દરરોજ 21 વાર “ઓમ નમો નારાયણ” નો જાપ કરો.
વૃષભ રાશિ
વૃષભ રાશિ વાળા ની કુંડળી માં બુધ મહારાજ તમારા બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
કારકિર્દી ની વાત કરીએ તો તમારાથી ચાલુ નોકરીમાં થોડા સારા મોકા જઈ શકે છે.એની સાથે,તમને સહકર્મીઓ ની સાથે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
જે લોકો નો પોતાનો ધંધો છે,એમને વેપારમાં નુકશાન ઉઠાવું પડી શકે છે.આના સિવાય,બિઝનેસ પાર્ટનર સાથે તમારી બહેસ થવાની આશંકા છે.
આર્થિક જીવનના લિહાજ થી,આ લોકોને સારી રીતે કામ કરવા અને વધારેમાં વધારે પૈસા કમાવા ની આવડત માં કમી આવી શકે છે.
પ્રેમ જીવનના લિહાજ થી,તમારી અને પાર્ટનર ની વચ્ચે આકર્ષણ ની કમી રહી શકે છે જેના કારણે તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ નો અભાવ જોવા મળી શકે છે.
આરોગ્ય ની દ્રષ્ટિ થી,વૃષભ રાશિના લોકોને ચામડી સાથે જોડાયેલી સમસ્યાઓ કે કોઈ પ્રકારની એલર્જી પરેશાન કરી શકે છે એટલે તમારે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : દરરોજ લલિતા સહસ્ત્રનામ નો જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે બુધ મહારાજ તમારા લગ્ન અને ચોથા ભાવ નો સ્વામી છે જે હવે તમારા બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
કારકિર્દી ને જોઈએ તો તમને નવા મોકા મળશે અને સંભવ છે કે તમારો વધારે પડતો સમય યાત્રાઓ માં પસાર થશે.
જે લોકોનો પોતાનો ધંધો છે,એમને બુધ ગોચર ના સમયગાળા માં વેપાર ની સારી સમજણ હોવાના કારણે સારો નફો મળવાની સંભાવના છે.
આર્થિક જીવનના લિહાજ થી તમે વધારેમાં વધારે પૈસા કમાવા ની સાથે સાથે બચત પણ કરી શકશો.
પ્રેમ જીવન ની વાત કરીએ તો બુધ કર્ક રાશિમાં ગોચર દરમિયાન અને પાર્ટનર એકબીજા સાથે પોતાના વિચારો ને શેર કરતા જોવા મળશે.
મિથુન રાશિ વાળા નું આરોગ્ય ઉત્તમ રહેશે અને એવા માં,તમારા મનમાં સકારાત્મક વિચાર આવતા રહેશે.
ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો જાપ કરો.
કર્ક રાશિ
કર્ક રાશિ વાળા માટે બુધ દેવ તમારા બારમા અને ત્રીજા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા પેહલા/લગ્ન ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
કારકિર્દી ની દ્રષ્ટિ થી,જો તમે નોકરી કરતા હોય,તો એમના માટે આ સમય ચૂનૌતીપુર્ણ રહેશે.એવા માં,તમને કામ કરવાનું મુશ્કિલ લાગી શકે છે.
જે લોકો પોતાનો ધંધો કરે છે,એમની સોચ-વિચાર કરવાની આવડત કમજોર હોવી અને પ્રભાવી નિર્ણય નહિ લેવાના કારણે તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે.એટલે તમારે વેપારમાં બહુ વધારે ધ્યાન દેવાની જરૂરત હશે.
આર્થિક જીવન ની વાત કરીએ,તો બુધ કર્ક રાશિમાં ગોચર તમારા માટે બહુ ખર્ચ લઈને આવી શકે છે કારણકે આ દરમિયાન તમને નુકશાન થવાની આશંકા છે.
બુધ નો આ ગોચર પ્રેમ જીવન માટે થોડો કઠિન રહી શકે છે.આ સમયગાળા માં તમારી પાર્ટનર ની સાથે બહેસ કે વિવાદ થઇ શકે છે જેનું કારણ આપસી વિવાદ હોય શકે છે.
આરોગ્યના લિહાજ થી,આ લોકોને શરદી-ખાંસી ની સમસ્યા રહી શકે છે જે કમજોર રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હોય શકે છે.
ઉપાય : દરરોજ દુર્ગા ચાલીસા નો પાઠ કરો.
સિંહ રાશિ
સિંહ રાશિ વાળા ની કુંડળી માં બુધ મહારાજ તમારા બીજા ભાવ ણ અગિયારમા ભાવ નો સ્વામી છે જે તમારા બારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આના પરિણામસ્વરૂપ,બુધ ના આ ગોચર દરમિયાન તમારી સુખ-સુવિધાઓ માં કમી આવી શકે છે અને આ તમારા માટે પરેશાની નું કારણ બની શકે છે.
કારકિર્દી ની વાત કરીએ તો આ લોકોને નોકરીમાં વધારે દબાણ નો સામનો કરવો પડી શકે છે જે તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.આવા માં,તમારી કારકિર્દી માં ગિરાવટ જોવા મળી શકે છે.
સિંહ રાશિના જે લોકો વેપાર કરે છે,એમની આગળ આ સમયે નહિ તો લાભ અને નહીતો નફો એવી સ્થિતિ છે.બીજા શબ્દ માં કહીએ તો તમને બિઝનેસ માં લાભ અને નુકશાન થવાની સંભાવના છે.
આર્થિક જીવન ની વાત કરીએ તો આ રાશિના લોકોની જીમ્મેદારીઓ પુરી કરવા માટે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.એવા માં,તમારી પાસે જરૂરી માત્ર માં પૈસા નહિ હોવાનું અનુમાન છે.
પ્રેમ જીવનમાં તમારા અને પાર્ટનર ની વચ્ચે વાતચીત ઓછી રેહવાની સંભાવના છે અને એના પરિણામસ્વરૂપ,તમારા બંને ના સબંધ માંથી ખુશીઓ ગાયબ દેખાય છે.
આરોગ્યના લિહાજ થી સિંહ રાશિના લોકોને કંધો અને પગ દુખાવો ની શિકાયત રહી શકે છે જે તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.
ઉપાય : દરરોજ આદિત્ય હૃદયમ નો જાપ કરો.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે બુધ મહારાજ તમારા દસમા અને લગ્ન ભાવ નો સ્વામી છે.હવે આ તમારા અગિયારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આના પરિણામસ્વરૂપ,તમારા જીવનમાં બધુજ કોઈપણ પ્રકારની મુશ્કેલી કે બાધા આગળ વધશે અને તમારી બધીજ મનોકામના પુરી થશે.
કન્યા રાશિ વાળા ની કારકિર્દી માટે આ ગોચર અનુકુળ રહેશે.એવા માં,તમે તમારા કામથી સંતુષ્ટ જોવા મળશો.
આ રાશિના જે લોકોનો પોતાનો ધંધો છે,એ લોકો બહુ પૈસા કમાવા માં સક્ષમ હશે અને ફળસ્વરૂપ,તમે ખુશ દેખાશો.
આર્થિક જીવન ની વાત કરીએ તો બુધ કર્ક રાશિમાં ગોચર થી આ લોકોને બહાર ના માધ્યમ થી પૈસા ની પ્રાપ્તિ થશે જેના કારણે તમે બચત કરવામાં પણ સક્ષમ હશો.
પ્રેમ જીવનના લિહાજ થી તમારી અને પાર્ટનર ની વચ્ચે આકર્ષણ બનેલું રહેશે અને આન કારણે તમારા સબંધ માં મીઠાસ જોવા મળશે.એની સાથે,તમે પ્રસન્ન નજર આવશો.
આરોગ્યના લિહાજ થી,આ લોકો ઉત્તમ આરોગ્ય નો આનંદ લેતા નજર આવશે.આના ફળસ્વરૂપ,તમે જોશ અને ઉત્સાહ થી ભરેલા રેહશો.
ઉપાય : દરરોજ “ઓમ નમો ભગવતે વાસુદેવાય” નો 21 વાર જાપ કરો.
કુંડળી માં હાજર રાજયોગ ની બધીજ જાણકારી મેળવો
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે બુધ તમારા બારમા અને નવમા ભાવ નો સ્વામી છે.હવે બુધ કર્ક રાશિમાં ગોચર તમારા દસમા ભાવમાં થવા જઈ રહ્યો છે.
બુધ ની આ સ્થિતિ ના કારણે તમારો વધારે પડતો સમય લાંબી દુરી ની યાત્રા માં પસાર થશે જે ધર્મ-કર્મ સાથે જોડાયેલી હોય શકે છે.એવા માં,આ તમારા કોઈ ધાર્મિક ઉદ્દેશો ની પુર્તિ કરી શકે છે.
કારકિર્દી ની વાત કરીએ તો આ રાશિના નોકરિયાત લોકો માટે બુધ નો આ ગોચર અનુકુળ રહેશે અને તમને નોકરીના નવા મોકા મળશે.
જે લોકોનો પોતાનો ધંધો છે.એ લોકો આ સમયે વેપારમાં સારો નફો કરવામાં સક્ષમ હશે.
તુલા રાશિના લોકોના આર્થિક જીવન માટે આ સમય ને અનુકુળ કહેવામાં આવશે કારણકે તમે પૈસા કમાવા ની સાથે સાથે પૈસા ની બચત પણ કરી શકશો.
પ્રેમ જીવનના લિહાજ થી બુધ કર્ક રાશિમાં ગોચર તમારા અને પાર્ટનર વચ્ચે નો સબંધ આગળ વધારવાનું કામ કરશે.
આરોગ્ય ની દ્રષ્ટિ થી,તુલા રાશિના લોકો આ સમયગાળા માં સારા આરોગ્ય નો આનંદ લેતા નજર આવશે.પરંતુ,ક્યારેક-ક્યારેક તમને શરદી-ખાંસી ની બીમારી ઘેરી શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ શુક્રાય નમઃ” નો 33 વાર જાપ કરો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોની કુંડળી માં બુધ દેવ તમારા અગિયારમા અને આઠમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા નવમાં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આના પરિણામસ્વરૂપ,બની શકે છે કે આ સમયે આ લોકોને પોતાના નસીબ નો સાથ નહિ મળે જેના કારણે તમે ચિંતા માં નજર આવી શકો છો.એવા માં,તમારા મનમાં નકારાત્મક વિચાર આવી શકે છે.
કારકિર્દી માં તમને નસીબ નો સાથ નહિ મળવાની સંભાવના છે અને એવા માં,તમે પરેશાન નજર આવી શકો છો.
વેપાર ની વાત કરીએ તો જો તમારો પોતાનો વેપાર છે,તો તમને વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળવાની છે જેને સંભાળવું તમારા માટે મુશ્કિલ બની શકે છે.
આર્થિક જીવનમાં વૃશ્ચિક રાશિના લોકોની સામે બહુ ખર્ચ આવી શકે છે જે તમારા નિયંત્રણ માંથી બહાર જય શકે છે.
બુધ કર્ક રાશિમાં ગોચર પ્રેમ જીવનમાં થોડા નિરાશાજનક સમય લઈને આવી શકે છે,એની સાથે,તમને વડીલો નું સમર્થન મળવાની સંભાવના છે.
આરોગ્ય ની દ્રષ્ટિ થી બુધ ગોચર દરમિયાન આ લોકોને પોતાના પિતા ના આરોગ્ય ઉપર વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે એટલે તમને એનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : દરરોજ “ઓમ મંગલાય નમઃ” નો 33 વાર જાપ કરો.
બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ
ધનુ રાશિ વાળા માટે બુધ ગ્રહ તમારા સાતમા ભાવ અને દસમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
એવા માં,તમને કાર્યસ્થળ પર મિત્રો અને સહકર્મીઓ ની સાથે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
કારકિર્દી માં તમે થોડા નિરાશ મહેસુસ રહી શકો છો અને આ દરમિયાન તમને કામમાં આસાનીથી સફળતા નહિ મળવાની સંભાવના છે.
જો તમે વેપાર કરતા હોવ તો તમને થવાવાળો નફો બહુ ઓછો રહી શકે છે.એની સાથે,તમારા હાથ માંથી નવા વેપારના થોડા શાનદાર મોકા છુટી શકે છે.
આર્થિક જીવનમાં તમને પૈસા નું નુકશાન થવાની સંભાવના છે અને આ વાત તમને લગાતાર પરેશાન કરી શકે છે.
પ્રેમ જીવન માટે બુધ ગોચર નો સમય વધારે ખાસ નહિ રહેવાનું અનુમાન છે કારણકે તમારે પાર્ટનર સાથે થોડો ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,કાર્યસ્થળ માં પણ સમસ્યાઓ બની રહી શકે છે.
આરોગ્યના લિહાજ થી,આ લોકોને શરદી અને ખાંસી ની સમસ્યા પરેશાન કરી શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ બ્રુ બૃહસ્પતેય” નો 21 વાર જાપ કરો.
મકર રાશિ
મકર રાશિના લોકોની કુંડળી માં બુધ તમારા છથા ને નવમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
બુધ ના આ રાશિ પરિવર્તન ના કારણે લોકોને પોતાના મિત્રો અને કાર્યસ્થળ માં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,આ દરમિયાન તમે નવા-નવા મિત્રો બનાવશો.
કારકિર્દી ની વાત કરીએ તો નોકરીના સબંધ માં તમારે ઘણી યાત્રાઓ કરવી પડી શકે છે.પરંતુ તમને સહકર્મીઓ પાસેથી દરેક પગલે સાથ મળશે.
વેપાર ની વાત કરીએ તો આ લોકોને બિઝનેસ માં નસીબ નો સાથ મળશે અને એવા માં,તમે સારો નફો મેળવા માં સક્ષમ હસો.એની સાથે,તમે કોઈ નવા વેપારમાં ભાગ લઇ શકો છો.
આર્થિક જીવનમાં નસીબ તમારો સાથ આપશે અને એના ફળસ્વરૂપ,તમે જરૂરી માત્રા માં પૈસા કમાવા માં સફળ રેહશો.આના સિવાય,તમારા મિત્રો જરૂરત પડવાથી આર્થિક મદદ કરવા માટે હાજર રહેશે.
પ્રેમ જીવનના લિહાજ થી,બુધ ગોચર દરમિયાન તમને પાર્ટનર સાથે ઘણો યાદગાર સમય પસાર કરવાનો મોકો મળશે જેના કારણે તમે ખુશ દેખાશો.
મકર રાશિના લોકો પોતાના સારા આરોગ્ય નો લાભ લેતા જોવા મળશે પરંતુ,ક્યારેક-ક્યારેક તમને શરદી-ખાંસી ની સમસ્યા ઘેરી શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ શુક્રાય નમઃ” નો 33 વાર જાપ કરો.
કુંભ રાશિ
કુંભ રાશિ વાળા માટે બુધ મહારાજ તમારી કુંડળી માં પાંચમા અને આઠમા ભાવ નો સ્વામી છે જે હવે ગોચર કરીને તમારા છથા ભાવમાં જઈ રહ્યો છે.
આના કારણે તમારે કામો માં મોડા નો સામનો કરવો પડી શકે છે જેનું કારણ જોશ ની કમી હોય શકે છે.
કારકિર્દી ની વાત કરીએ તો આશંકા છે કે તમને તમારી ચાલુ નોકરી પસંદ નહિ હો અને એવા માં,તમે નોકરીમાં બદલાવ કરવાનું મન બનાવી શકો છો.
જે લોકો પોતાનો ધંધો કરે છે,એમની અંદર થી સારો નફો કરવાની ઈચ્છા નડારાડ રહી શકે છે.અને એવા માં,તમે વિરોધીઓ ને ટક્કર દેવામાં અસમર્થ રહી શકો છો.
આર્થિક જીવનમાં બુધ કર્ક રાશિમાં ગોચર તમને લોન ના માધ્યમ થી લાભ કરાવી શકે છે,પરંતુ,તમારા ખર્ચા માં વધારો થઇ શકે છે.એવા માં,તમે વધારે બચત નહિ કરી શકો.
પ્રેમ જીવનમાં તમારી બહેસ પાર્ટનર સાથે થઇ શકે છે જેનું કારણ તમારી બંને ની વચ્ચે ની આપસી સમજણ અને તાલમેલ ની કમી હોય શકે છે.
આરોગ્ય ની વાત કરીએ તો બુધ ગોચર દરમિયાન તમને શરદી-ખાંસી ની સમસ્યા પરેશાન કરી શકે છે જે તમારી કમજોર રોગપ્રતિરોધક આવડત નું પરિણામ હોય શકે છે.
ઉપાય : દરરોજ 21 વાર “ઓમ નમઃ શિવાય” નો જાપ કરો.
મીન રાશિ
મીન રાશિ વાળા ની કુંડળી માં બુધ મહારાજ તમારા ચોથા અને સાતમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
બુધ કર્ક રાશિમાં ગોચર તમારા આ ભાવમાં હોવાથી તમારી રુચિ ધર્મ-કર્મ ના કામો માં વધશે અને તમે ધાર્મિક યાત્રાઓ પર પણ જઈ શકો છો.એની સાથે,તમે વેપારને આગળ વધારવા માટે પસંદ કરશો.
કારકિર્દી માં મીન રાશિના લોકો નવી નોકરીમાં પોતાની ચમક બિખરસે અને કાર્યસ્થળ માં સહકર્મીઓ ની સાથે સબંધ બનાવી રાખશો.
વેપાર ની વાત કરીએ તો આ લોકો પોતાના બિઝનેસ માં ઉત્કૃષ્ટતા મેળવશે અને તમારું પ્રદશન પણ શાનદાર રહેશે.એની સાથે,તમે વિરોધીઓ ને કડી ટક્કર આપી શકશો.
આર્થિક જીવનમાં તમે સારા પૈસા કમાવા ની સાથે સાથે પૈસા ની બચત કરવામાં પણ સક્ષમ હસો.
પ્રેમ જીવનમાં તમે પાર્ટનર ની સાથે થોડો મહત્વપુર્ણ સમય પસાર કરતા જોવા મળશો અને તમે ખુશ રેહશો.
આરોગ્ય ની દ્રષ્ટિ થી,મીન રાશિના લોકો ઉર્જાવાન અને ઉત્સાહ થી ભરેલા રહેશે.આ લોકો ખુશ જોવા મળશે.
ઉપાય : દરરોજ “ઓમ શિવ ઓમ શિવ ઓમ” નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
પ્રશ્ન 1. બુધ નો ગોચર કેટલા દિવસ નો હોય છે?
જવાબ 1. બુધ નો ગોચર 23 કે 24 દિવસ નો હોય છે.
પ્રશ્ન 2. કર્ક રાશિનો સ્વામી કોણ છે?
જવાબ 2. ચંદ્ર દેવ કર્ક રાશિ નો અધિપતિ દેવ છે.
પ્રશ્ન 3. બુધ નો કર્ક રાશિમાં ગોચર ક્યારે થશે?
જવાબ 3. બુધ દેવ 29 જુન 2024 ની બપોરે 12 વાગીને 13 મિનિટ પર કર્ક રાશિમાં ગોચર કરી લેશે.




