શુક્ર મેષ રાશિમાં ગોચર
શુક્ર નો ગોચર એસ્ટ્રોસેજ એઆઈ ની હંમેશા થી આ પહેલ રહી છે કે કોઈપણ મહત્વપુર્ણ જ્યોતિષય ઘટના ની નવીનતમ અપડેટ અમે પોતાના વાચકો ને સમય કરતા પેહલા આપી શકીએ અને આ કડી માં અમે તમારા માટે લઈને આવ્યા છીએ શુક્ર મેષ રાશિમાં ગોચર સાથે સબંધિત આ ખાસ લેખ.31 મે 2025 ના દિવસે શુક્ર ગ્રહ મંગળ ની મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છેઆ લેખ માં અમે તમને જણાવા જઈ રહ્યા છીએ કે શુક્ર ના આ ગોચર નો રાશિઓ અને દેશ-દુનિયા ઉપર શું પ્રભાવ જોવા મળશે.
हिंदी में पढ़े : राशिफल २०२५
રાત ના સમયે આકાશ માં ચંદ્રમા પછી શુક્ર ગ્રહ સૌથી ચમકવાવાળો પિંડ છે અને સુર્ય ની સૌથી નજીક રહેવાવાળા બીજા ગ્રહ પણ છે.સૂર્યોદય કરતા પેહલા કે સૂર્યોદય પછી શુક્ર સૌથી વધારે ચમકવાળો છે.
ભવિષ્ય સાથે જોડાયેલા કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે નિષ્ણાત જ્યોતિષીઓ સાથે વાત કરીને
વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર ગ્રહ પ્રેમ,સૌંદર્ય,સંતુષ્ટિ અને વૈભવ નો કારક છે.કુંડળી ના દરેક ગ્રહ 12 રાશિઓ અને અને 12 ભાવો સાથે જોડાયેલો છે.જ્યોતીષયો ને લોકોના લિંગ મુજબ કુંડળી માં શુક્ર નું સ્થાન અને સ્થિતિ ને અલગ અલગ રીતે વ્યાખ્યા કરી છે.જ્યોતિષ મુજબપુરુષ અને સ્ત્રી ની કુંડળી માં અલગ અલગ ખાસિયત કે ભુમિકા હોય શકે છે.
શુક્ર મેષ રાશિ માં ગોચર : સમય
શુક્ર,સૌમ્ય અને સ્ત્રી તત્વ વાળો ગ્રહ છે જે સૌંદર્ય અને પ્રસાદ વિલાસ ને દર્શાવે છે.હવે આ ગ્રહ 31 મે,2025 ની સવારે 11 વાગીને 17 મિનિટ ઉપર મંગળ ની રાશિ મેષ માં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.આગળ જાણો કે શુક્ર ના આ ગોચર નો રાશિઓ કે દેશ-દુનિયા ઉપર શું પ્રભાવ પડશે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે , તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
શુક્ર નો મેષ રાશિ માં ગોચર : ખાસિયતો
મેષ રાશિમાં શુક્ર નું હોવાથી વ્યક્તિ ને સુંદરતા,જુનુન,પ્યાર,સંપત્તિ,બદનામી અને સુખ-સાધન મળે છે.તમારા પાતળા અને ગોરા હોવાની સાથે સાથે ખુબસુરત આંખો અને મોટા હોઠ હોવાના કારણે બીજા લિંગ ના લોકો હંમેશા તમારા પ્રત્ય આકર્ષિત થાય છે.આનાથી તમારા જીવન નો આનંદ લેવા માટે પ્રેરણા અને ઉત્સાહ મળે છે.એનાથી તમારે રચનાત્મક વિચારવા,કલ્પનાશીલ બનવા અને કંઈક અલગ હટીને વિચારવામાં મદદ મળી શકે છે.આનાથી લોકોનું પૂરું ધ્યાન તમારી ઉપર જાય છે કે આ તમને ગ્લેમરસ બનાવે છે.તમે મનપસંદ પરિસ્થિતિ માં કોઈપણ પાત્ર નિભાવી શકો છો.તમે કલા અને સંગીત થી ઘેરાયેલા રાહ છો અને જન્મ થી તમારી અંદર કલા નો ગુણ વિદ્યમાન છે.શુક્ર મેષ રાશિમાં હોવાથી તમને સટ્ટા જેવા કે લોટરી વગેરે માં નફો થાય છે.એની સાથેજ તમે જોશ અને ઉત્સાહ અને આકર્ષણ થી ભરેલા રેહશો.
Read in English : Horoscope 2025
શુક્ર ગ્રહ કારકિર્દી અને પ્રતિસ્થા નો કારક છે કે આ તમારી શક્તિ,ઓળખાણ અને સમાજ માં મળવાવાળી લોકપ્રિયતા નું પણ પ્રતીક છે.શુક્ર મેષ રાશિમાં હોવાથી એક સામાજિક કાર્યકર્તા અને સમાજ સેવી ના રૂપમાં તમે પોતાના વિચારો નો ઉપયોગ કરવા અને સમાજ પ્રત્ય પોતાની જીમ્મેદારીઓ ને પુરા કરવામાં સક્ષમ હોય છે.શુક્ર પ્રેમ અને કૃષ્ણા નો કારક છે એટલે તમે પોતાની શક્તિ અને પ્રભાવ નો ઉપયોગ બીજા ની મદદ કરવા અને સાચા કામ કરવા માટે પ્રરિત કરે છે.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
શુક્ર નો મિથુન રાશિ માં ગોચર : આ રાશિઓ ને થશે લાભ
મિથુન રાશિ
મિથુન રાશિના પાંચમા અને બારમા ભાવ નો સ્વામી શુક્ર હવે તમારા અગિયારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.આ સમય તમારા બાળક ખુશ રહેશે અને એમના પ્રોત્સાહન ને જોઈને તમે પણ પ્રસન્ન રહી શકો છો.તમે તમારા નફા ને વધારવા માટે સક્ષમ હશો.કારકિર્દી માં નવા કામ મળી શકે છે.
એના સિવાય તમને ઓનસાઇટ મોકા મળવાની સંભાવના છે.આ સમય તમે સામાન્ય વેવસાય છતાં સટ્ટા વેવસાય થી વધારે નફો કમાવા માં સફળ થશો.પૈસા ની વાત કરીએ,તો તમારી આવક વધશે અને એની સાથેજ પૈસા ની બચત પણ કરી શકશો.શુક્ર મેષ રાશિમાં પૈસા નો સંચય કરવામાં સક્ષમ હશે.
કર્ક રાશિ
શુક્ર તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.શુક્ર તમારા ચોથા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.તમે રિયલ એસ્ટેટ માં રોકાણ કરી શકો છો.પોતાની સુખ-સુવિધાઓ ને સારી કરી શકે છે અને પોતાની આવક કે વ્યય ની વચ્ચે સંતુલન બનાવા માં સક્ષમ હશે.કારકિર્દી ની વાત કરીએ,તો શુક્ર મેષ રાશિમાં ગોચર થવા દરમિયાન તમને કામમાં દબાવ મહેસુસ થઇ શકે છે કે તમારે નોકરી બદલવી પડી શકે છે.કાર્યક્ષેત્ર માં તમારી ઉપર કામનું દબાવ વધી શકે છે જેનાથી તમે વધારે તણાવ માં જઈ શકો છો.
વેપાર ની વાત કરીએ,તો શુક્ર મેષ રાશિ માં ગોચર થવા દરમિયાન તમે તમારા નફા ને વધારવા માં અસમર્થ થઇ શકો છો.જો તમે કોઈપણ પ્રકારનો નફો કમાઈ પણ લેશો તો એને બનાવી રાખવામાં મુશ્કેલીઓ આવી શકે છે.આ સમય તમારી આર્થિક સ્થિતિ મજબુત રેહવાની છે પરંતુ તમે વધારે ખર્ચ થી નહિ બચી શકો અને એના કારણે તમને ચિંતા થઇ શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિ માટે શુક્ર મેષ રાશિમાં ગોચર એમના નવમા ભાવમાં થવા જઈ રહ્યો છે.શુક્ર તમારા ત્રીજા અને દસમા ભાવ નો સ્વામી છે.આ સમય તમારી અંદર બહુ મુલ્ય અને નૈતિક ગુણ હોય શકે છે.તમને વધારે તીર્થ યાત્રા કરવાનો મોકો મળી શકે છે.તમે કોઈ બીજી જગ્યા ઉપર પણ નિયંત્રિત થઇ શકો છો.કારકિર્દી ની વાત કરીએ,તો તમે પ્રગતિ કરશો અને તમારે તમારા કામથી વધારે લાભ થવાની ઉમ્મીદ છે.તમને રોજગાર ના નવા મોકા મળવાની સંભાવના છે.
પૈસા ની વાત કરીએ,તો શુક્ર મેષ રાશિમાં હોવા ઉપર તમે વધારે પૈસા કમાઈ શકો છો.એની સાથેજ તમે પૈસા ની બચત કરવામાં પણ સક્ષમ છો.વેપારના મામલો માં તમને નવા ઓર્ડરે મળી શકે છે જેનાથી તમને પૈસા કમાવા નો મોકો મળશે.નિજી જીવન ના સ્તર ઉપર તમે બહુ ખુશ રેહશો અને પોતાના પાર્ટનર સાથે સકારાત્મક સબંધ બનાવી રાખશો.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
કુંભ રાશિ
શુક્ર તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે અને તમારા નવમા અને ચોથા ભાવ નો સ્વામી છે.તમારા માટે સ્થાનાંતર નો યોગ બની રહ્યો છે.આ સમય તમને તમારા નસીબ નો સાથ મળી શકે છે.
શુક્ર મેષ રાશિમાં ગોચર થવા દરમિયાન તમારે કારકિર્દી માં પ્રગતિ કરવા શાનદાર મોકા મળવાની સંભાવના છે.આગળ મળતા લાભ થી તમે પ્રરિત મહેસુસ કરશો.વેપાર ની વાત કરીએ તો આ સમય તમે ઉમ્મીદ કરતા વધારે પૈસા કમાઈ શકો છો અને તમને નવા કામ ચાલુ કરવાના મોકા પણ મળી શકે છે.
નવા વર્ષ માં કારકિર્દી ની કોઈપણ દુવિધા કોંગીએસ્ટ્રો રિપોર્ટ થી દુર કરો
શુક્ર નો મેષ રાશિ માં ગોચર : આ રાશિઓ ને થશે નુકશાન
મેષ રાશિ
મેષ રાશિના પેહલા ભાવમાં શુક્ર નો ગોચર થવા જઈ રહ્યો છે.આ રાશિના બીજા અને સાતમા ભાવ નો સ્વામી શુક્ર ગ્રહ છે.આ સમય તમને નાણાકીય સંકટ નો સામનો કરવો પડી શકે છે.જો તમે પૈસા કમાય પણ લેશો.તો એની બચત કરવી મુશ્કિલ થઇ જશે.તમારા સબંધ માં પણ સમસ્યાઓ આવવાની આશંકા છે.કારકિર્દી ની વાત કરીએ,તો તમારા અને તમારા સહકર્મીઓ કે વરિષ્ઠ અધિકારીઓ ની સાથે સબંધ માં સમસ્યાઓ ઉભી થઇ શકે છે શુક્ર મેષ રાશિમાં ગોચર દરમિયાન તમને નોકરીમાં દબાવ મહેસુસ થઇ શકે છે.
વેપાર ની વાત કરીએ,તો તમારા રસ્તા માં થોડી અડચણો આવવાના સંકેત છે.એના કારણે તમે જરૂરી નફો કમાવા માં પાછળ રહી શકો છો.પૈસા ના મામલો માં તમને નફા કરતા વધારે ખર્ચ જોવા મળશે.તમારી સંપન્નતા માં કમી આવી શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના બીજા અને નવમા ભાવ નો સ્વામી શુક્ર ગ્રહ છે જે આ રાશિના આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.આ ગોચરકાળ દરમિયાન તમે તમારા ડર ના કારણે અસુરક્ષિત મહેસુસ કરી શકો છો.તમારી ખુશીઓ માં કમી આવવાની આશંકા છે.કારકિર્દી ના મામલો માં થોડી દિલચસ્પ મળવા છતાં તમને નિરાશા મળી શકે છે.એના કારણે તમે દુઃખી મહેસુસ થઇ શકો છો.
કંપની માં મેનેજમેન્ટ ની કમી ના કારણે તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે.તમે તમારા વેવસાય ને વેવસ્થિત રાખવા માં અસમર્થ હોય શકો છો.નિજી જીવન ની વાત કરીએ,તો અભિમાન સાથે સબંધિત સમસ્યાઓ ના કારણે તમે પોતાના પાર્ટનર ની સાથે નાખુશ જોવા મળશો.એના કારણે પોતાના જીવનસાથી ની સાથે સકારાત્મક સબંધ બનાવી રાખવા મુશ્કિલ થઇ શકે છે.
મફત ઓનલાઇન જન્મ કુંડળી સોફ્ટવેર થી જાણો પોતાની કુંડળી નો પુરો હિસાબ-કિતાબ
શુક્ર નો મેષ રાશિ માં ગોચર : દુનિયા ઉપર પ્રભાવ
સરકાર અને શુક્ર સાથે સબંધિત જગ્યા
શુક્ર મેષ રાશિમાં ગોચર દરમિયાન અચાનક થી પ્રશાસન ની સત્યનીસ્થા,જવાબદેહી અને સેવા માં તેજી જોવા મળશે.
વસ્ત્ર ઉદ્યોગ,શિક્ષા ઉદ્યોગ,થિયેટર કલા,આયાત-નિકાસ વેવસાય,લાકડીની હસ્તકલા અને હન્ડલુમ જેવા ઘણા સેક્ટર છે જે આ ગોચર દરમિયાન સારું પ્રદશન કરે છે.
દેશ માં ગરીબી રેખા થી નીચે રહેવાવાળા લોકોને સામાજિક-આર્થિક વિકાસ માટે સરકાર નવી યોજનાઓ બનાવી શકે છે કે પછી હાજર નીતિઓ માં ઠોસ બદલાવ કરી શકે છે.
આ ગોકચર નો પ્રભાવ સરકાર ઉપર જોવા મળી શકે છે જેનાથી દેશ ના નિમ્ન આવક ના લોકો ને થોડી રાહત મળવાની ઉમ્મીદ છે.આ સમય લઘુ ઉદ્યોગ પણ ગતિ પકડી શકે છે.
ધાર્મિક વસ્તુઓ ની માંગ વધવાના કારણે ભારત થી દુનિયાભર માં આ વસ્તુઓ ની નિયાત વધી શકે છે.
મીડિયા,અધ્યાત્મ,પરિવહન વગેરે
વિશ્વ સ્તર ઉપર અધિયાત્મિક કામો અને ધાર્મિક અનુસ્થાનો માં તેજી આવશે.
શુક્ર મેષ રાશિમાં ગોચર દરમિયાન જે જગ્યા માં બોલવાની જરૂરત છે જેમકે કાઉન્સિલિંગ,લેખન,સંપાદન,પત્રકારિતા વગેરે આમાં તેજી આવશે અને આ જગ્યા માં કામ કરવાવાળા લોકોને ફાયદો થશે.
રેલવે,શિપિંગ,પરિવહન,ટ્રાવેલ કંપનીઓ ને આ ગોહર કાળ નો લાભ થવાની ઉમ્મીદ છે.
આ ગોચર દરમિયાન પુરી દુનિયા માં કોઈના કોઈ રીતે શાંતિ કાયમ થશે.
દુનિયાભર ના અલગ અલગ દેશ કલા,સંગીત,નૃત્ય વગેરે ઉપર કેન્દ્રિત મોટી યોજનાઓ કે તૈહવારો ના કારણે એકબીજા સાથે જુડ઼સે અને વાત કરશે.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
શુક્ર નો મેષ રાશિ માં ગોચર : સ્ટોક માર્કેટ રિપોર્ટ
31 મે,2025 ના દિવસે શુક્ર મેસગ રાશિમાં ગોચર થવા જઈ રહ્યો છે.સ્ટોક માર્કેટ ઉપર શુક્ર નો મહત્વપુર્ણ પ્રભાવ રહે છે એટલે આ લેખ માં અમે તમને જણાવા જઈ રહ્યા છીએ કે શુક્ર નો મેષ રાશિ માં ગોચર કરવા દરમિયાન શેર માર્કેટ ભવિષ્યવાણી મુજબ સ્ટોક માર્કેટ માં શું બદલાવ જોવા મળે છે.
શુક્ર નો આ ગોચર વસ્ત્ર ઉદ્યોગ અને એની સાથે જોડાયેલા વેવસાય માટે લાભકારી સિદ્ધ થશે.
આ સમયે ફેશન એસેસરી,વસ્ત્ર અને પર્ફયુએમ ઉદ્યોગ માં ઉછાળ જોવા મળી શકે છે.
પ્રકાશન,દુરસંચાર અને પ્રસારણ ઉદ્યોગ માં મોટા બ્રાન્ડ કે સલાહકાર,લેખન,મીડિયા વિજ્ઞાપન કે પબ્લિક રિલેશન સર્વિસ દેવાવાળા વેવસાય ને અનુકુળ પરિણામ મળવાની ઉમ્મીદ છે.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ એઆઈ ઓનલાઇન શોપિંગ સ્ટોર
આજ આશા ની સાથે,તમને આ લેખ પસંદ આવ્યો હશે એસ્ટ્રોસેજ ની સાથે બની રહેવા માટે અમે તમને બહુ બહુ આભાર કરીએ છીએ.
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. કોઈ ગ્રહ ની શુક્ર ની સાથે મિત્રતા છે પરંતુ એ સ્વભાવ માં આનાથી એકદમ ઉલટો છે?
શનિ ગ્રહ
2. શું શુક્ર અને રાહુ ની વચ્ચે મિત્રતા છે?
હા,શુક્ર અને રાહુ બંને મિત્ર છે.
3. શુક્ર કઈ રાશિ માં નીચ નો હોય છે?
કન્યા રાશિ
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






