બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય
એસ્ટ્રોસેજ ની હંમેશા આ પહેલ રહી છે કે બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય કોઈપણ મહતપૂર્ણ ઘટનાની નવીનતમ અપડેટ અમે અમારા વાચકો ને સમય કરતા પેહલા આપી શકી અને આ કડી માં અમે તમારા માટે લઈને આવ્યા છીએ જલ્દી ઉદય થવાવાળો બુધ સાથે સબંધિત આ લેખ.

આ લેખ માં અમે તમને બુધ નો વૃશ્ચિક રાશિમાં ઉદય થવાની જાણકારી આપી રહ્યા છીએ.જણાવી દઈએ કે 11 ડિસેમ્બર ના દિવસે બુધ મંગળ ની રાશિ વૃશ્ચિક રાશિમાં ઉદય થશે.આગળ જાણો કે આનો દેશ-દુનિયા અને શેર બાઝાર ઉપર શું અસર પડશે.
દુનિયાભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી
તારીખ અને સમય
11 ડિસેમ્બર, 2024 ની રાતે 07 વાગીને 44 મિનિટ ઉપર બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાં ઉદય થશે.આ લેખ માં અમે તમને જણાવી રહ્યા છીએ કે બુધ ના ઉદય થવો ભારત અને વિદેશ ની સાથે સાથે સ્ટોક માર્કેટ ઉપર શું પ્રભાવ પડવાના છે પરંતુ એના કરતા પેહલા વૃશ્ચિક રાશિમાં બુધ ની થોડી ખાસિયતો વિશે જાણી લો.
हिंदी में पढ़ें: राशिफल 2025
વૃશ્ચિક રાશિમાં બુધ નું થવું
વૃશ્ચિક રાશિમાં બુધ નું હોવું સંચાર અને વિચારો ને દર્શાવે છે અને આ લોકો કોઈપણ વસ્તુ બહુ જલ્દી શીખી લેય છે.એની સાથે જ આ સ્થિતિ કામોમાં ગહેરાઈ આપે છે.વૈદિક જ્યોતિષ મુજબ બુધ ગ્રહ સંચાર,કૌશલ અને વિચાર કરવા અને માનસિક આવડત નું પ્રતીક છે.જયારે વૃશ્ચિક એક સ્થિર પાણી તત્વ ની રાશિ છે જેને ભાવુકતા,ખોજી સ્વભાવ અને પરિવર્તનકારી શક્તિ ના રૂપમાં જાણવામાં આવે છે.
જયારે બુધ વૃશ્ચિક રાશિમાં હોય છે,ત્યારે લોકોનું મગજ બહુ તેજ થાય છે અને એની સમજદારી માં વધારો થાય છે.એની સાથેજ એ સંતાયેલી સોચ ને બહાર લાવવા અને જીવનના રહસ્ય ને શોધવા માં સક્ષમ હોય છે.આગળ વિસ્તાર થી જાણવા માં આવ્યું છે કે વૃશ્ચિક રાશિ માં બુધ ની હાજરી નો શું પ્રભાવ પડે છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
વૃશ્ચિક રાશિમાં બુધ નું હોવાનો પ્રભાવ
કારકિર્દી : જે લોકોની કુંડળી માં બુધ વૃશ્ચિક રાશિમાં બિરાજમાન હોય છે,એ લોકો આવી કારકિર્દી માં સફળતા મેળવે છે.જ્યાં આ લોકો શોધવા માટે,રિસર્ચ કે કૌશલ નો પ્રયોગ કરી શકે.આને મનોવિજ્ઞાન,કાનુન,પત્રકારિતા,જાસુસી નું કામ,સારવાર કે ગૂઢ વિજ્ઞાન જેવી જગ્યા માં સફળતા મળી શકે છે.
શીખવાની આવડત : આ લોકો ચુનોતી થી ભરેલા માહોલ માં શીખવાનું પસંદ કરે છે.આ લોકો રટવાની જગ્યા એ વસ્તુ ને ગહેરાઈ થી સમજવા માં વિશ્વાસ રાખે છે.
નવા વર્ષ માં કારકિર્દી ની કોઈપણ દુવિધા કોંગીએસ્ટ્રો રિપોર્ટ થી દુર કરો
જયારે બુધ વૃશ્ચિક રાશિમાં હોય છે,ત્યારે વ્યક્તિ ખોજબીન કરવાવાળો બની જાય છે અને એની વાતચીત માં આ બધુજ દેખાય શકે છે.જે લોકો ની કુંડળી માં બુધ ગ્રહ આ સ્થિતિ માં હોય છે,એ લોકોના વિચાર બહુ મજબુત હોય છે અને આ લોકો ની નજર બહુ ગહેરી હોય છે.એની સાથેજ આ લોકો બીજા ને પણ મહત્વ આપે છે.એની સાથેજ પોતાની વાતચીત ને ગુપ્ત રાખે છે.આ જીવનના રહસ્ય ને ઉજાગર કરવા માટે ઉત્સાહિત કરે છે અને એનું મગજ મજબુત અને સહજ હોય છે અને એની પાસે બહુ અનુભવ પણ હોય છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
વૃશ્ચિક સ્તર ઉપર પ્રભાવ
મીડિયા અને પત્રકારિતા
- મીડિયા અને પત્રકારિતા જેવી જગ્યા ની લોકપ્રિયતા માં વધારો થશે.એની સાથે આ જગ્યા માં ભારત સાથે દુનિયા ની ઘણી મુખ્ય જગ્યા એ નવા મોકા ઉભા થઇ શકે છે.
- મીડિયા,પત્રકારિતા અને પીઆર જેવી બધીજ જગ્યા માં તેજી જોવા મળશે અને આ જગ્યા માં કામ કરવાવાળા લોકોને આ સમયગાળા માં મોટો લાભ થવાની સંભાવના છે.
તકનીકી,કાનુન અને રિસર્ચ
- વૃશ્ચિક રાશિમાં બુધ નો ઉદય થવો ટેકનોલોજી ની સાથે સાથે નવી નવી શોધ અને અનુસંધાન નું સમર્થન કરશે.
- આ દરમિયાન લાંબા સમય થી મંદી ની માર ઉપાડી રહેલા કોમ્પ્યુટર અને સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી માં તેજી આવી શકે છે.
- એન્જીન્યરીંગ માં આ સમયે થોડા મહત્વપુર્ણ આવિષ્કાર કે રિસર્ચ જોવા મળી શકે છે.
- બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય થવું કાર્ટ ના કામકાજ માં અને થોડા મહત્વપુર્ણ મામલો ઉપર નીસ્પક્ષ નિર્ણય સંભાળવાના ને લઈને સકારાત્મક અસર પડશે.
- બુધ નો વૃશ્ચિક રાશિમાં ઉદય થવાથી વકીલો અને જજો ને લાભ થવાની સંભાવના છે.
મીડિયા અને ગૂઢ વિજ્ઞાન
- કોઈ નવી શોધ થી સારવાર માં સકારાત્મક પ્રભાવ પડી શકે છે.
- બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય થવાથી ડોક્ટરો અને મેડિકલ વાળા ને લાભ થવાની સંભાવના છે.
- ગૂઢ વિજ્ઞાન નો અભ્યાસ કરી રહેલા લોકો અને જ્યોતિષી,ઉપચારક અને ટેરો કાર્ડ વાચક ને પણ આ સમયે ફાયદો થઇ શકે છે.
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
સ્ટોક માર્કેટ ઉપર અસર
શેર બાઝાર ભવિષ્યવાણી મુજબ મહિનાની શુરુઆત માં શેર માર્કેટ ની અંદર તેજી જોવા મળી શકે છે.બુધ ની સ્ટોક માર્કેટ ઉપર મહત્વપુર્ણ અસર પડે છે.આગળ જાણો કે બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય થવો સ્ટોક માર્કેટ ઉપર શું પ્રભાવ આપશે.
- 16 તારીખ સુધી હેવી એન્જીન્યરીંગ,ઉન ની મિલો,કોલસો,પબ્લિક સેક્ટર ઓએનસી,આઇઓસી,રિલાયન્સ,પેટ્રોલિયમ,તેલ વગેરે ખોદવાની કંપની,ચા અને કોફી ઉદ્યોગ,ડાયમંડ,લેધર,બેન્ક,ફાયનાન્સ વગેરે માં તેજીઓ જોવા મળી શકે છે.
- એના પછી 17 તારીખ માર્કેટ માં થોડી ગિરાવટ આવી શકે છે.26 તારીખ સુધી માર્કેટ માં મંદી બની રહેશે.
- 16 તારીખ સુધી મોટી કંપનીઓ નું પ્રદશન સારું રહેશે અને એ નફા માં પણ રહેશે.આ મહિનાની 16 તારીખ થી શેર માર્કેટ માં ઉતાર-ચડાવ જોવા મળી શકે છે એટલે બહુ સોચ-સમજીને કોઈ સોદો કરો.
- આ મહિને મોટી કંપનીઓ ને સસ્તી લાગત નો ફાયદો થશે.આ મહિનાની બીજા,પાંચમા,છથા,નવમા,દસમા,બારમા,તેરમા અને સોળમા દિવસે માર્કેટ માં થોડી તેજી આવી શકે છે.જયારે ત્રીજી,ચોથી,પાંચમી,છથી,અઢારમી અને વીસમાં દિવસે મંદી જોવા મળી શકે છે.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને પણ આ બ્લોગ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. જ્યોરઈશ મુજબ બુધ નો ખરાબ પ્રભાવ શું છે?
અશુભ સ્થાનો માં થવાથી બેચેની અને ચિંતા ઉભી કરે છે.
2. બુધ ગ્રહ કઈ રાશિઓ નો સ્વામી ગ્રહ છે?
આ ગ્રહ ને મિથુન અને કન્યા રાશિ ઉપર સ્વામિત્વ મળેલું છે.
3. કાળપુરુષ ની કુંડળી માં વૃશ્ચિક રાશિ નું કયું સ્થાન હોય છે?
આ રાશિનું આઠમું સ્થાન છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Prosperous Zodiac Signs In Business: 5 Zodiacs Destined For Entrepreneurial Success!
- Nirjala Ekadashi 2025: Financial Fortunes Shine For 3 Zodiac Signs!
- Weekly Horoscope For The Week Of June 2nd to 8th, 2025!
- Numerology Weekly Horoscope: From June 1st to 7th!
- Venus Remedies 2025: Restore Balance & Grace With These Proven Steps!
- June 2025 Monthly Horoscope: Dive Into The Month!
- Numerology Moolank 5: Traits, Talent, & Truths Of Moolank 5 Natives!
- Tarot Weekly Horoscope From 01st June To 07th June, 2025
- Sun Transit June 2025: Sun Transit Alters Luck & Fortunes Of 3 Zodiac Signs!
- Venus Transit In Aries: Huge Profits & Benefits To These Zodiacs
- जून के इस सप्ताह में होगा दो बड़े ग्रहों का गोचर, किन राशियों के जीवन में आएगा बदलाव? जानें!
- साप्ताहिक अंक फल (01 जून से 07 जून, 2025): जानें इस सप्ताह किन जातकों को रहना होगा सावधान!
- देखें जून के महीने में शादी और मुंडन का शुभ मुहूर्त, ग्रह-गोचर की भी है पूरी जानकारी!
- टैरो साप्ताहिक राशिफल (01 जून से 07 जून, 2025): इन 3 राशियों के लिए ये सप्ताह रहेगा बेहद शुभ
- शुक्र के मेष राशि में गोचर से, इन राशियों को होगा ज़बरदस्त लाभ; जानें 12 राशियों पर प्रभाव!
- आईपीएल 2025: गुजरात बनाम मुंबई – टैरो से जानें, किसे मिलेगा फाइनल का टिकट?
- मासिक अंक फल जून 2025: इस महीने इन मूलांक वालों को मिलेंगी खुशियां!
- आईपीएल 2025: पंजाब बनाम बैंगलोर – टैरो से जानें, कौन पड़ेगा किस पर भारी?
- शुक्र का मेष राशि में गोचर, इन राशि वालों के लिए रहेगा लकी, शेयर मार्केट में आएंगे उतार-चढ़ाव!
- टैरो मासिक राशिफल 2025: जून के महीने में कैसे मिलेंगे सभी 12 राशियों को परिणाम? जानें!
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025