બુધ નો મિથુન રાશિ માં ગોચર (2 જુલાઈ , 2022)
એસ્ટ્રોસેજ ના આ લેખ માં તમને બુધ નો મિથુન રાશિ માં ગોચર (2 જુલાઈ 2022) વિશે સાચી અને ચોક્કસ ભવિષ્યવાણી મળશે । આ ભવિષ્યવાણી અમારા જાણકાર જ્યોતિષ દ્વારા બુધ ગ્રહ ની ચાલ અને સ્થિતી જોઈને આપવામાં આવી છે ,જે પુરી રીતે વૈદીક જ્યોતિષ પાર આધારિત છે ।આ લેખ માં તમને બધીજ 12 રાશી ઓ નો તમારા ઉપર વૈવસાયિક જીવન ,વ્યક્તિગત જીવન ,આર્થિક જીવન,સ્વાસ્થ્ય જીવન અને શિક્ષા સાથે જોડાયેલા રાશીફળ સાથે સાથે નકારાત્મક પ્રભાવ થી બચવા ના ઉપાય જણાવેલા છે ,જેની મદદ થી તમે તમારા કાલ ને સારી રીતે બનાવી શકો છો ।આવો આગળ વધીયે અને રાશી અનુસાર જાણીએ કે બુધ નો આ ગોચર આપણા જીવન માં શુ બદલાવ લઈને આવવાનો છે ।

બુધ સૂર્ય મંડળ નો સૌથી નાનો ગ્રહ છે અને આ સૂર્ય નો એક ચક્કર બહુ જલ્દી થી પૂરો કરી લ્યે છે કેમ કે એ સૂર્ય ની સૌથી નજીક હોય છે । સૂર્ય ના સૌથી નજીક હોવા ના કારણે એ હંમેશા ડુબી જાય છે અને પછી વક્રી થઈ જાય છે ।વૈદીક જ્યોતિષ ના અનુસાર,સુર્ય અને બુધ નો આ સંયોજન એક સારા સમય નું નિર્માણ કરે છે , જેને બુધ આદીત્ય યોગ 'ના રુપ થી ઓળખવામાં આવે છે ,જે લોકો ને તેજ બુધ્ધિ આપે છે ।
કોઈપણ સમય પર એસ્ટ્રોસેજ વાર્તા થી અમારા પ્રમાણિત જ્યોતિષીઓ સાથે હવે ફોન પર વાત કરો.
બુધ ગ્રહ સાથે જોડાયેલી ઘણી બધી એવી વાર્તા છે , જે એના મર્મ અને પ્રભાવ ને સાચો બતાવે છે । ગ્રીક વાર્તાઓ માં બુધ ને હર્મીઝ દેવતા માનવામાં આવે છે ,જો કે સમજુતી,ચર્ચા અને અનુવાદ ના દેવતા છે । અને ત્યાં વૈદીક જ્યોતિષ માં બુધ ને મહત્વપુર્ણ ગ્રહ એટલા માટે માનવામાં આવે છે કેમકે એ લોકોની તાર્કીક શક્તિ અને બૌધીક ક્ષમતા નું પ્રતિનિધીત્વ કરે છે
બુધ નો ગોચર પ્રુષ્ટિ આધાર પર અર્થતંત્ર ,વ્યાપાર અને વાણિજ્ય ને પ્રભાવીત કરે છે કેમ કે આ સંસાર નો પ્રબળ ગ્રહ છે । હિંમતવાન , બિઝનેશ , રેકોર્ડ અને ગીત આ બધુજ બુધ ગ્રહ ની અંદર આવે છે એટલા માટે આનો શેર બાઝાર અને વિદેશી માર્કેટ ને પણ પ્રભાવીત કરે છે ।
બુધ જન્મકુંડળી માં બુધ્ધિ ,સંવાદ ,કુશળતા અને ભાવ નું પ્રતિનિધિત્વ કરે છે ।માનવ શરીર માં જ્ઞાનતંતુ નો કબ્જો બુધ ગ્રહ પાસે છે એટલા માટે કુંડળી માં બુધ ની કમજોર સ્થિતિ લોકોના સ્વાસ્થ્ય અને કલ્યાણ ને પ્રભાવીત કરે છે । જે લોકોમાં બુધ મજબુત હોય છે ,એ લોકો કોઈ પણ વસ્તુ ની પરખ કરવામાં સારા હોય છે અને એની બૌધિક પ્રેમ પણ બહુ સારો હોય છે અને જે લોકોની કુંડળી માં બુધ સ્થિર હોય છે એ લોકો બહુ સ્થળ હોય છે ।
બુધ વાયુ તત્વ ની રાશી મિથુન અને પૃથ્વી તત્વ ની રાશી કન્યા નો સ્વામી ગ્રહ છે ।આ પોતાની રાશી કન્યા માં પ્રબળ હોય છે અને મીન રાશી માં અપ્રબળ હોય છે ।સહેલી ભાષા માં કહીયે તો કન્યા એની પ્રબળ રાશી છે અને મીન એની અપ્રબળ રાશી છે બુધ નો પોતાની રાશી મિથુન માં ગોચર સામાન્ય રુપ થી લોકો માટે અનુકુળ સાબીત થઈ શકે છે ।
આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે. આ સિવાય વ્યક્તિગત આગાહી જાણવા માટે જ્યોતિષિઓ સાથે ફોન અથવા ચેટ પર સંપર્ક કરો.
ગોચર કાળ નો સમય
બુધ નો મિથુન રાશી માં ગોચર 2 જુલાઈ ,2022 માં સવારે 9:40 વાગે થશે અને 17 જુલાઈ 2022 ની સવારે 12:01 વાગા સુધી એટલે કે કર્ક રાશી માં ગોચર થાય ત્યાં સુધી આ રાશી માં રહેશે ।
આવો જાણીએ કે બુધ ના આ ગોચર માં બધીજ 12 રાશી ના લોકો ઉપર શુ પ્રભાવ પડવાની સંભાવના છે ।સાથે એપણ જાણીએ કે આ નકારાત્મક પ્રભાવ થી બચવા માટે શુ ઉપાય કરી શકીયે ।
મેષ
મેષ રાશી ના લોકો માટે બુધ ત્રીજા સ્થાન પર છે એટલે કે નાના ભાઈ બહેન ,સંસાર ,નાની યાત્રા અને હિંમત અને ભાવ અને છથા સ્થાન પર એટલે કે રોગ ,સંઘર્ષ ,સ્પર્ધા અને કાનુની દલીલ ના ભાવ નો સ્વામી છે આ ગોચર કાળ દરમિયાન બુધ મેષ રાશી ના ત્રીજા સ્થાન પર સ્થીર રહેશે ।
આ સમયમાં તમે વધારે હિંમતવાન રેહશો અને તમે તમારા આસપાસ ના લોકો સાથે હસી મજાક અને મનોરંજન કરતા જોવા મળશો ।અને સાથે સાથે તમે તમારા સંવાદ ,કુશળતા અને સ્થળ થી લોકો ને તમારી તરફ આકર્ષીત કરશો ।તમારું ધ્યાન તમારા શોખ અને રુચિ તરફ વધારે રહેશે અને એ પણ થઈ શકે છે કે તમે તમારા રુચી સાથે જોડાયેલા કોઈ અભ્યાસક્રમ માં ભાગ લઈ લ્યો ।તમારું ધ્યાન લેખન અને નાટકો માં ભાગ લેવા તરફ પણ રહી શકે છે ।તમારા ભાઈ બહેન સાથે તમારા સંબંધ સારા રહેશે અને એ (નાના ભાઈ બહેન )બધી જ નાની નાની વસ્તુ માં તમારો સહયોગ કરતા જોવા મળશે ।
સાચી રીતે જો જોયું જાય તો જે લોકો નોકરી કરે છે ,એને એમની નોકરી બદલવાના ઘણા બધા રસ્તા મળી શકે છે ।અને જે લોકો નવા છે એમને તેમની કારકિર્દી ચાલુ કરવા માટે ઘણી બધી સારી તક મળી શકે છે ।
જે લોકો મીડિયા ,પત્રકારીતા અને માર્કેટીંગ સાથે જોડાયેલા છે એ લોકો નેં એમની કારકીર્દી માં વૃધ્ધિ જોવા મળી શકે છે ।એની સાથે લોકો સાથે જોડવામાં પણ તેજી આવી શકે છે ,તે તમારા પોતાના જીવન માટે સહાયક બની શકે છે ।આ સમય માં તમારું સ્માર્ટ કામ પણ તમારા માટે ફળદાયી બની શકે છે ।
ઉકેલ : તુલસી નું એક ઝાડ લગાવો અને એનું ધ્યાન રાખો ।રોજ સાંજે એ ઝાડ ની પુજા કરો ।
વૃષભ
વ્રુષભ રાશીના લોકો માટે બુધ બીજા સ્થાન પર એટલે કે પરીવાર ,વાણી ,ભાવ અને ધન નો સ્વામી છે । આ વ્રુષભ રાશીમાં પાંચવા સ્થાન પર એટલે કે શિક્ષા ,સંતાન ,મનોરંજન અને પ્રેમ સંબંધ ના ભાવ નો પણ સ્વામી છે । આ ગોચર કાળ ના સમય માં બુધ તમારા ધન ભાવ માં ગોચર કરશે ।
બુધ ના આ ગોચર સમય માં તમારી વાતચીત માં સુધાર થવાની સંભાવના વધારે છે ,એના કારણે તમને તમારા ખાસ લોકો સાથે ના સંબંધ માં સુધાર જોવા મળી શકે છે ।તમારું ધ્યાન તમારા પરીવાર તરફ રહી શકે છે અને તમે એમની ચિંતા અને દેખભાળ ને તમારી જીમ્મેદારી સમજશો એટલે કે તમે એમની હર જરૂરત અને ઈચ્છા નું ધ્યાન રાખતા નજર આવી શકો છો ।
વિદ્યાર્થી માટે આ બુધ નો ગોચર અનુકુળ સિધ્ધ થઈ શકે છે કારણ કે આ સમય માં અભ્યાસ પ્રત્યે તમારું ધ્યાન માં વૃધ્ધિ પ્રાપ્ત થઈ શકે છે । અને જે લોકો પુજા પાથ માટે પવિત્ર સ્થાન પર જવાનો પ્રયાસ કરી રહ્યા છે એમને થોડા સમય માટે રાહ જોવી પડી શકે એમ છે કારણકે એવી સંભાવના છે કે એ સમયમાં તમને અનુકુળ પરીણામ નહીં મળી શકે ।
સાચી રીતે જોયું જાય તો આ સ્થિતી એ લોકો સાથે અનુકૂળ રેહવાની છે જે લોકો માર્કેટીંગ ,મિડિયા અને પત્રકારીતા વિભાગ માં કામ કરે છે । જે લોકો નવા છે અને નોકરી શોધી રહ્યા છે એને એમની કારકીર્દી ચાલુ કરવા માટે થોડો સમય મળી શકે છે ।તમને એ સલાહ દેવામાં આવે છે કે કાર્યસ્થળ પર તમે તમારા દુશમન થી સાવધાની રાખજો , ખાસ કરી ને તમે જયારે કોઈ લેણ દેણ કરી રહ્યા હોવ ત્યારે ।એવી શંકા છે કે એ સમયે તમારી સાથે કોય સાજીસ નો પ્રયાસ કરી શકે છે ।
આર્થિક દ્રષ્ટિકોણ થી જોયું જાય તો તમે જે નિવેશ કરેલું છે એમાં તમને લાભ થઈ શકે છે ।એની સાથે માતાપિતા અને એમના પુર્વજો દ્વારા તમને ધન લાભ થઈ શકે છે ।તમારા માટે અત્યારે શેર બઝાર માં રોકાણ કરવાથી અનુકુળ સિધ્ધ થઈ શકે છે કેમ કે સારા પરીણામ આવવાની સંભાવના વધારે છે ।
ઉકેલ : તમારી મામી અને ચાચી નું સન્માન કરો અને એમને કોઈ વસ્તુ ની ભેટ આપો ।
મિથુન
મિથુન રાશીના લોકો માટે બુધ લગન સ્થાને એટલે કે વ્યક્તિત્વ અને વિચાર પ્રક્રીયા ભાવ નો સ્વામી છે ।એની સાથે બુધ ચોથા સ્થાને એટલે કે બિલ્ડીંગ ,સુવીધા ,સુખ ,જમીન ,મિલકત અને વાહન ના ભાવ માં પણ સ્વામી છે । આ ગોચર કાળ ના સમય માં બુધ મિથુન રાશીમા લગ્ન સ્થાને રેહશે ।
બુધ નો આ ગોચર તમારા સ્વભાવ પર અસર કરશે ।આ સમય માં તમે વધારે પડતા મજાકીયા બની શકો છો ,જે તમારા આસપાસ ના લોકોને પસંદ આવી શકે છે ।તમારું ધ્યાન કુદરતી વાતાવરણ તરફ વધારે રહી શકે છે ।તમે બગીચા માં કામકાજ કરવાનું અને ઝાડ લગાડવાનું પસંદ કરી શકો છો ।તમારી બુધ્ધિ માં વૃધ્ધિ થઈ શકે છે , તમે બધીજ વસ્તુમાં વેવસ્થીત વિચાર કરીને એની પાછળ નું કારણ જાણવાની કોશિસ કરી શકો છો ।અને તમે એનું કારણ જાણવામાં અસફળ થશો તો તમારા માટે એ ગંભીર ચર્ચા નો વિસય બની શકે છે એટલે કે પરીણામ વગર તમે એ કામ ને અધુરું નહીં છોડી શકશો ।
આ સમય મિથુન રાશી ના વિદ્યાર્થી માટે ઘણા સારા પરીણામ લાવી શકે છે કારણ કે આ સમય માં એમની બુધ્ધિ શક્તિ માં વધારો થવાની સંભાવના છે એનાથી એ વિદ્યાર્થી એ વિષય ને સારી રીતે સમજી શકશે અને એમને યાદ રાખવામાં સફળતા પ્રાપ્ત કરી શકે છે ।
સાચી રીતે જોવા જાઈએ તો આ પરિસ્થિતિ સાહસિકો માટે અનુકૂળ બની શકે છે કારણકે આ સમયમાં એમની માર્કેટીંગ વ્યુહરચના અને ગ્રાહક સેવા માં ઉત્તમ સુધાર થવાની સંભાવના છે ।
જે લોકો નામા સાથે જોડાયેલા છે એ લોકો આ સમયમાં એમની સેવાઓ ની માંગમાં વૃધ્ધિ જોય શકે છે । આ સમય વેવસાય ને વધારવા માટે નવી વ્યુહરચના ઓ લાગુ કરવા માટે રોકાણ કરવા માટે લાભદાયી બની શકે છે । અને જે લોકો પોતાના બિજ્નેશ માં જોડાયેલા છે એના માટે પણ બુધ નો આ ગોચર લાભદાયી બની શકે છે કેમકે આ સમયમાં તમે સાથે મળીને તમે તમારા બિઝનેશ ને વધારવામાં અને સારા ગ્રાહક ના લક્ષ્ય દિશા માં કામ કરતા નજર આવી શકો છો ।
ઉકેલ :દર બુધવારે વિષ્ણુ સ્લોક નો જાપ કરો ।
કારકિર્દી નું થઈ રહ્યું છે ટેંશન ! અત્યારે ઓર્ડર કરો कॉग्निएस्ट्रो रिपोर्ट
કર્ક
કર્ક રાશીના લોકો માટે બુધ ત્રીજા સ્થાન પર એટલે કે સાહસ ,હિંમત ,નાના ભાઈ બહેન અને નાની મુસાફરી નો યોગ અને બાર માં સ્થાને એટલે કે વ્યય ,હાની અને વિદેશ યાત્રા ના ભાવ નો સ્વામી છે ।આ ગોચર કાળ દરમિયાન બુધ કર્ક રાશી ના બારમા સ્થાન પર સ્થીર રહેશે ।
આ દરમિયાન તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે એની સાથે તમે નકામા ખર્ચા પણ કરી શકો છો । તમારું ધ્યાન વીજળી નું ઉપકરણ ખરીદવા તરફ રહી શકે છે । તમે તમારા દોસ્તો અને પરીવારજનો સાથે ફરવા જવાનો પ્લાન પણ કરી શકો છો ।કોઈપણ રીતે આ બધીજ વસ્તુ માં તમારા ખર્ચા વધવાની સંભાવના છે ।
આ સમયમાં તમારા ભાઈ બહેન સાથે તમારા સંબંધ સારા નહીં રહી શકે અને તમને એમની સાથે સંબંધ માં ઓછી વાતચીત અને દુરી નો સામનો કરવો પડી શકે એમ છે ।
શરીર તરફ થી જોયું જાય તો તમને એ સલાહ આપવા માંગુ છું કે આ સમય માં તમારા શરીર નું ધ્યાન રાખજો કેમકે તમને આ સમય માં માનસીક તનાવ અને ઊંઘ ની સમસ્યા થઈ શકે છે ।અને સાથે શરદી અને ફલૂ થવાની પણ સંભાવના છે ।
જો સાચી રીતે જોઈએ તો આ સમય તમારા માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે ।જે લોકો નોકરી કરે છે અને ખાસ કરીને બીજા રાજ્ય માં જે લોકો નોકરી કરે છે ,એ લોકોને પોતાની કારકિર્દી સુધારવા માટે ઘણી બધી તક મળી શકે છે ।જે લોકો માર્કેટિંગ ,મીડિયા અને પત્રકારિતા વિભાગ માં છે એ લોકો આ સમય માં એમની કારકિર્દી ગ્રાફ માં વૃધ્ધિ અને વિસ્તાર જોય શકશે ।આ સમય માં તમે તમારા કામકાજ માટે યાત્રા નો યોગ છે પણ એવી સંભાવના છે કે ઈ યાત્રા થી તમને કોઈ ખાસ પરીણામ નહીં મળે । ઉકેલ :હરરોજ સવારે ભગવાન નારાયણ ની પુજા અને પ્રાર્થના કરો ।
સિંહ
સિંહ રાશી ના લોકો માટે બુધ બીજા સ્થાને એટલે કે ધન ,પરીવાર ,ચેહરા અને દાંત ના ભાવ નો સ્વામી છે ।એની સાથે અગિયાર માં સ્થાને એટલે કે ઉમર ,લાભ ,વિસ્તાર અને દોસ્તો નો પણ સ્વામી છે ધન ના બે મહત્વપુર્ણ ભાવ ના સ્વામી હોવાના કારણે બુધ સિંહ રાશી ના લોકો માટે ધન યોગ કારક ગ્રહ છે એના કારણે આનું ગોચર સિંહ રાશી ના લોકો માટે આર્થીક જીવન માં બહુ મોટા બદલાવ લઈને આવી શકે છે । આ ગોચર કાળ દરમિયાન બુધ સિંહ રાશી ના અગિયારમા સ્થાને એટલે કે ઉમર અને લાભ ના ભાવમાં સ્થિર રેહશે ।
આ સમયમાં તમે ઘણા બધા મિલનસાર અને સામાજીક સેવા માં સક્રિય થઈ શકો છો તમે ગમે ત્યારે તમારા મિત્ર ને મળવાની યોજના બનાવી શકો છો એની સાથે સાથે તમે તમારા મિત્રમંડળ માં કોઈ નવા મિત્રો નો પણ સમાવેશ કરી શકો છો ।તમારા સંબંધ ઘરના લોકો સાથે પણ સારા નજરમાં આવે છે ,એ લોકો બધાજ પ્રકારની મદદ અને સાથ આપી શકે છે ।આ સમયમાં તમને તમારા મમ્મી તરફ થી કોઈ પણ પ્રકાર નો આર્થીક લાભ થઈ શકે છે ।
જે લોકો પ્રેમ સંબંધ માં છે આ પરિસ્થિતિ એ લોકો ના પ્રેમ જીવન માં કોઈ હલચલ લઈને આવી શકે છે પણ તમને સલાહ દેવામાં આવે છે કે તમે કોઈ ખાસ સાથે જયારે મજાક કરતી વખતે યા પછી એમની ટાંગ ખેંચતી વખતે થોડું ધ્યાન રાખજો કેમકે તમારા ખાસ તમારાથી કોઈ પણ વાત લઈને તમારાથી નારાજ થઈ શકે છે ।
સાચી રીતે જોવા જઈએ તો આ સમયમાં તમારી ઉમર ના સ્ત્રોત માં વધારો થવાની સંભાવના વધારે છે ।જો તમે કોઈ જગ્યા પર રોકાણ કરવાનું મન બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ફળદાયી બની શકે છે ।આ સમય શેરહોલ્ડર અને બ્રોકર્સ માટે પણ સારો રેહશે પુરી સંભાવના છે કે આ સમય માં તમે સારો એવો લાભ પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો ।જે લોકો નો પોતાનો બિઝનેસ છે એ લોકો પણ આ સમયમાં સારો લાભ પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકે છે એની સાથે સંશોધન માં પણ રોકાણ કરી શકો છો ।
ઉકેલ : બુધવાર ના દિવસે છોકરીઓ ને લીલા કપડાં નું દાન કરો ।
કન્યા
કન્યા રાશી ના લોકો માટે બુધ લગ્ન સ્થાને એટલે કે વ્યક્તિત્વ ,વિચાર અને શારીરિક બનાવટ નો સ્વામી છે એની સાથે બુધ દસમા સ્થાન પર એટલે કે પૈસા અને કારકિર્દી નો પણ સ્વામી છે આ ગોચર કાળ ના દરમિયાન બુધ કન્યા રાશી ના દસમા સ્થાન પર એટલે કે પૈસા અને કારકિર્દી ના ભાવ માં સ્થિર રેહશે ।
બુધ ના આ ગોચર કા દરમિયાન તમે હર વસ્તુ પ્રતીયે વધારે સક્રિય ,હિમતવાન અને ઉત્સાહી રહેવાના છો તમે અલગ અલગ કામ માં ભાગ લઈ શકો છો અને આ પરિસ્થિતિ માં મલ્ટીટાસ્કીંગ રહી રહી શકો છો પારિવારિક જીવન પણ ખુબજ શાંત અને સુખદ રહી શકશે તમે ઘર ના લોકો સાથે હસી મજાક કરી ને ઘર ના માહોલ ને ખુશ રાખવાના પ્રયાસ કરી શકો છો ।
કન્યા રાશી ના વિદ્યાર્થી માટે આ ગોચર અનુકૂળ સિદ્ધ થઈ શકે છે તમારી બુધ્ધિ નો વિકાસ થઈ શકે છે એનાથી તમે બધાજ વિષય ને જલ્દીથી સમજી શકશો અને તેને લાંબા સમય સુધી યાદ રાખી શકશો ।
સામાન્ય રૂપ થી જો જોઈએ તાઓ બુધ નો આ ગોચર તમારા જીવનમાં સારા પરીણામ લાવી શકે છે । જે લોકો નો પોતાનો બિઝનેસ છે એ લોકો આ સમય માં પોતાના ધંધા માં વૃધ્ધિ અને વિસ્તાર જોય શકશે । અને એની સાથે તમે બજાર માં તમારી ઈજ્જત બનાવામાં પણ સફળ થશો ।નોકરી કરવા વાળા લોકો આ સમય માં તમારી કાર્ય જગ્યા માં તમારા કામ થી તમારી પહેચાન બનાવી શકો છો અને એની સાથે એમને કોઈ મોટાં અધિકારી સાથે મળવાનો સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકે છે ।સરકારી નોકરી કરવા વાળા લોકો માટે પણ આ સમય સાકરાત્મક પરીણામ મળવાની સંભાવના છે ।જે લોકો કઈ નવું કરવાનું વિચાર કરી રહ્યા છે એ લોકો ને પોતાનો સમય નો ઉપયોગન કરી ને જરૂર પ્રયાસ કરવો જોઈએ કેમકે તમને એમાં બહુ જલ્દી સફળતા મળી શકે છે ।ચાર્ટેડ એકાઉન્ટન્ટ .શિક્ષક ,અને એડવોકેટ આ સમયમાં ઘણી બધી લોકપ્રિયતા અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે ,જેનાથી એમના ગ્રાહક વધી શકે છે ।
ઉકેલ : બુધવાર ના દિવસે મંદિર માં લીલી દાળ દાન કરો ।
તુલા
તુલા રાશીના લોકો માટે બુધ નવમા સ્થાને એટલે કે નસીબ અને ધર્મ ના ભાવ નો સ્વામી છે ।એની સાથે આ બારમા સ્થાને એટલે કે હાની ,વ્યય અને વિદેશ યાત્રા ના ભાવ નો પણ સ્વામી છે ।આ ગોચર કાળ માં બુધ તુલા રાશી માં નવમા સ્થાને સ્થિર રેહશે ।
વ્યક્તિગત જીવન ની વાત કરીએ તો આ સમય માં તમારું ધ્યાન આધ્યાત્મિક અને ધાર્મિક ગ્રંથો ને જાણવામાં રહી શકે છે અને તમે ચેરીટેબલે ટ્રસ્ટ દ્વારા આયોજિત ધાર્મિક અને પૂર્ણય કામ માં આગળ આવીને ભાગ લઈ શકો છો ।એની સાથે તમે આ સમય માં મંદિર અને બીજા ધાર્મિક સ્થળ ની યાત્રા કરી શકો છો એના સિવાય તમારા સંબંધ તમારા પિતા અને પિતાની ઉમર ના વ્યક્તિ સાથે સારા રેહશે અને તમને એની પાસેથી પુરી મદદ અને જાણકારી મળી શકે છે બુધ ના આ ગોચર દરમિયાન તમારા પિતા ની તબિયત નાજુક થઈ શકે છે એટલા માટે તમને સલાહ દેવામાં આવે છે કે એમની દેખભાળ કરે અને એમનું ધ્યાન રાખો ।
તુલા રાશી ના જે વિદ્યાર્થી આગળ નું ભણવા માટે વિદેશ જવાનો વિચાર કરી રહ્યા છે એના માટે બુધ નો આ ગોચર અનુકૂળ થઈ શકે છે પુરી સંભાવના છે કે આ સમયમાં તમે તમારા સપના સાકાર કરવામાં સફળતા પ્રાપ્ત કરી શકો છો ।
સામાન્ય રીતે જોઇએ તો આ સમય એ લોકો માટે અનુકૂળ થઈ શકે છે જે લોકો ટ્ટ્રાવેલિંગ ,શિક્ષણ અને જમીન મકાન ના કામ સાથે જોડાયેલા છે ।તમે આ સમયમાં તમારી સેવાઓ ની માંગ માં વધારો જોઈ શકશો તમારા બોસ ની નજર માં તમારી સારી છાપ બનશે અને તમને તમારા સારા કામ માટે તમને પ્રોત્સાહિત પણ કરી શકે છે ।
ઉકેલ : હરરોજ 108 વાર "ॐ बुम बुधाय नमः" નો જાપ કરો ।
વૃશ્ચિક
વૃશ્ચિક રાશી ના લોકો માટે બુધ આઠમા સ્થાને એટલે કે અસુરક્ષા ,વિરાસત ,અકુદરતી ઘટનાઓ અને રહસ્ય નો સ્વામી છે ।એની સાથે આ અગીયાર માં સ્થાને એટલે કે ઉમર ,લાભ,સંબંધ અને ભાઈ બહેન ના ભાવ નો પણ સ્વામી છે ।આ કાળ માં બુધ વૃશ્ચિક રાશીના આઠમા સ્થાને સ્થિર રહેશે ।
વ્યક્તિગત જીવન ની વાત કરીએ તો આ સમયમાં તમે માનસીક રીતે તણાવ માં રહી શકો છો ,એના કારણે તમારા મિત્ર અને સગાવાળા સાથે તમારા સંબંધ ખરાબ થઈ શકે છે ।મોટા ભાઈ બહેન સાથે પણ તમારા સંબંધ સારા નહીં રેહવાની શંકા છે ।તમારું ધ્યાન આ સમયમાં જીવંત વિજ્ઞાન અને તીવ્ર વિષયો શીખવા તરફ રહી શકે છે । તમે જાદુ અને મંત્ર શીખવાનો અભ્યાસ કરી શકો છો ।આ સમયમાં તમને પૂર્વોજનો ની સંપત્તિ નો લાભ મળવાનો યોગ છે ।
આરોગ્ય ની દ્રષ્ટિ થી જોયું જાય તો આ સમયમાં તમારું આરોગ્ય નાજુક રહી શકે છે કેમકે કોઈ પ્રકાર ની એલર્જી ,ફ્લુ કે શરદી થવાની શંકા છે ।તમને એ સલાહ દેવામાં આવે છે કે તમારા આરોગ્યો નો ખ્યાલ રાખો અને તડકો ,પ્રદુશણ અને ધુળ માં જવાથી સાવધાની રાખજો ।
સામાન્ય રૂપ થી આ સમય તમારો સારો ના રેહવાની શંકા છે ।તમને એ સલાહ દેવામાં આવે છે કે આ સમય માં કોઈપણ પ્રકારનું રોકાણ કરવાથી દુર રેહજો ।નોકરી કરવા વાળા લોકોને આ સમયમાં વધારે સાવધાની રાખવાની જરૂરત છપડી શકે છે કેમકે એવી શંકા છે કે તમારા વડીલો અને તમારા બોસ સાથે કોઈપણ પ્રકારનો વિવાદ અથવા તો બોલા ચાલી થઈ શકે છે ,એનાથી તમે જ્યાં કામ કરો છો ત્યાં તમારી છબી પર નકારત્મક પ્રભાવ પડી શકે છે ।આ સમય કોઈ જરૂરી પ્લાન બનાવા માટે તો બરાબર છે પણ એ પ્લાન ને અમલ કરવો એના માટે આ સમય સારો નથી ,તમને એમાં સારા પરીણામ નહીં મળી શકે । જે લોકો સંશોધન કર્યો ,ખનીજો અને પેટ્રોલિયમ સાથે જોડાયેલા છે એના પગારમાં વધારો થઈ શકે છે ।
ઉકેલ :જે વિદ્યાર્થો જરુરતમંદ છે એમને સ્ટેશનરી દાન કરો અને જો બની શકે તો એમને ભણાવાની કોશિશ કરો ।
વંશ કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવનમાં પ્રભાવ અને ઉપાય
ધનુ
ધનુ રાશીના લોકો માટે બુધ સાતમા સ્થાને એટલે કે સંસ્થા ,ભાગીદારી અને લગ્ન નો ભાવ અને દસમા સ્થાને એટલે કે પૈસા ,કારકિર્દી અને ખ્યાતિ નો સ્વામી છે । આ ગોચર કાળ દરમિયાન બુધ ધનુ રાશી ના સાતમા સ્થાને સ્થિર રેહશે ।
જો તમે પ્રેમ સંબંધ માં છો તો આ સમયમાં તમારું પ્રેમ જીવન બહુ સુખમય રેહવાની સંભાવના છે ।અને તમે એકલા જીવન જીવી રહ્યા છો તો આ સમયમાં પુરી સંભાવના છે કે તમારા જીવન માં કોઈ નો પ્રવેશ થઈ શકે છે ।જે લોકો પોતાના પ્રેમ સાથે લગ્ન કરવાનો વિચાર કરી રહ્યા છે એમને આ સમયમાં એમના સંબંધ ને આગળ લઈ જવામાં તકલીફ આવી શકે છે ।કેમકે તમે તમારા પ્રેમ ની હર એક નાની મોટી વાત નો ખ્યાલ રાખતા જોવા મળી શકો છો । જે લોકોના લગ્ન થઈ ગયા છે એમનો આ સમય સારો રહી શકે છે ।તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવામાં સફળ થઈ શકો છો ।તમે તમારા જીવનસાથી સાથે મળી ને કોઈ નવી શુરુઆત કરી શકો છો ।
આ સમય તમારા સામાન્ય જીવનમાં એક સંયુક્ત ઉધમ માં કામ કરવાનો પ્રસ્તાવ લાવી શકે છે ।જે લોકો પેહલાથી જ ભાગીદારી માં ધંધો કરે છે ,એ લોકો એના ધંધા માં આ સમયમાં વૃદ્ધિ જોઈ શકે છે ।એની સાથે પોતાના ઉત્પાદન અને સેવામાં પણ વૃદ્ધિ જોય શકે છે ।
જે લોકો પોતાના ધંધા માં છે એ લોકો અત્યારે વધારે ગ્રાહક બનાવામાં અને વધારે લાભ કરવામાં સફળતા પ્રાપ્ત કરી શકે છે ।જે લોકો કરાર વતની માં કામ કરે છે એ લોકો કાર્યસ્થળ પર એક નવી ઓળખણ બનાવી શકે છે ।
ઉકેલ : રોજ સવારે 108 વાર "ॐ नमो भगवते वासुदेवाय" નો જાપ કરો ।
મકર
મકર રાશી ના લોકો માટે બુધ છથા સ્થાને એટલે કે સંઘર્ષ ,સ્પર્ધા ,રોગ અને સેવા નો ભાવ અને નવમા સ્થાને એટલે કે નસીબ ,પિતા અને ધર્મ ના ભાવ નો સ્વામી છે ।બુધ નો મિથુન રાશી માં ગોચર હોવાથી બુધ તમારા છથા સ્થાને સ્થિર રેહશે ।
આ સમય માં તમારી વાતચીત માં બહુ સુધારો થવાની સંભાવના છે ,એનાથી તમે કોઈપણ લડાઈ જગડા ને સુલજાવામાં સક્ષમ રહી શકો છો ।તમે કોઈ નવું ઘર ખરીદવા માટે અથવા તો ઘરમાં કામ કરાવા માટે માર્કેટ માંથી પૈસા ઉધાર લેવાનો પ્લાન બનાવી શકો છો ।તમારું ધ્યાન તમારા શરીર ના ફિટનેસ તરફ રહી શકે છે અને તમે એના માટે એરીબીક્સ ,જીમ અને કસરત અથવા તો બીજી કોઈ વસ્તુ માં ભાગ લઈ શકો છો ।
આરોગ્ય ના કારણે આ સમયમાં તમે ચક્કર આવવા ,નસમાં દુખાવો અને નીંદર જેવી સમસ્યા માં ફસાઈ શકો છો એટલા માટે તમને એ સલાહ દેવામાં આવે છે કે સારી ઊંઘ લેવાનો કોશિશ કરો અને તમારા આરોગ્ય પ્રત્ય જાગૃત રહો ।
સામાન્ય રૂપ થી જોઈએ તો આ સમય તમારા માટે સારો રેહવાનો છો ।જે લોકો નોકરી કરે છે આ સમય એમના માટે આરામદાયક અને અનુકૂળ રહી શકે છે અને સાથે કામ કરવા વાળા લોકો પણ સહયોગ આપી શકે છે ,એનાથી એ લોકો એના બધાજ પકાર્ય ટાઇમ પર પુરા કરવા માં સફળ થઈ શકે છે।જે લોકો બઁકિંગ ,એકાઉન્ટીંગ અને ફાઇનાન્સ વિભાગ માં છે એના માટે બુધ નો આ ગોચર લાભદાયી બની શકે છે ।આ સમયમાં કાર્યસ્થળ પર તમે તમારી પહેચાન બનાવી શકશો ,જો કે તમારા સામાન્ય જીવનમાં પ્રોત્સાહન અને પગાર વધારા જેવા શુભ સમાચાર આવી શકે છે ।જે લોકો નોકરી શોધી રહ્યા છે એ લોકો ને એમની કારકિર્દી ચાલુ કરવા માટે આ સમયમાં ઘણી બધી સારી તક મળી શકે છે । જે લોકો પોતાના ધંધા માં છે એ લોકો માટે સામાન્ય રૂપ થી આ સમય સારો સિદ્ધ થઈ શકે છે ।તમને તમારા ધંધા માંથી સારો લાભ કરવા માટે ઘણી બધી મુશ્કેલી નો સામનો કરવો પડી શકે એમ છે ।સકારાત્મક અને લાભકારી પરીણામ પ્રાપ્ત કરવા માટે ઘણી બધી મેહનત કરવાની જરૂર પડી શકે છે ।
ઉકેલ :ધન અને સુખ પ્રાપ્તિ માટે હરરોજ દુર્ગાચાળીસા નો પાઠ કરો ।
કુંભ
કુંભ રાશી ના લોકો માટે બુધ પાંચમા સ્થાને એટલે કે પ્રેમ ,શિક્ષા ,બાળકો અને મનોરંજન નો ભાવ અને આઠમા સ્થાને એટલે કે અનિચ્છિતા અને ભવ્ય રહસ્ય ,રહસ્ય વિજ્ઞાન ના ભાવ નો સ્વામી છે ।આ ગોચર કાળ દરમિયાન બુધ કુંભ રાશી માં પાંચમા સ્થાને સ્થિર રેહશે ।
આ સમયમાં તમને બાળકો સાથે રેહવાનું અને વાત કરવાનું બહુ પસંદ આવી શકે છે ।તમે વધારે પડતો સમય એમની સાથે રમવામાં કે એમની જરૂરત ને સમજવામાં કાઢી શકો છો ।
આ સમય એમના માટે પણ સારો રેહવાનો છે જે લોકો પ્રેમ સંબંધ માં છે ।એમની વચ્ચે નજદીકીયાં વધી શકે છે ।એની સાથે એ લોકો વચ્ચે ના સંબંધ એન્ડ રોમાન્સ માં પણ વધારો થઈ શકે છે ।
આ સમય તમારી અંદર કંઈક નવું શીખવાનું અને નવા કાર્ય કરવાની ચેતના પેદા કરી શકે છે ।આ સમય કુંભ ના રાશીના એ વિદ્યાર્થી માટે પણ સારો રહી શકે છે જે સંશોધન વિષયો નો અભ્યાસ કરી રહ્યા છે અથવા તો પી એચ ડી કરી રહ્યા છે ।આ સમયમાં તમે પુરા મન સાથે અભ્યાસ કરવામાં તમારું ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળ થઈ શકો છો ।
સામાન્ય રૂપ થી જોયું જાય તો આ સમય અલગ અલગ પ્રકારના બઝાર માં અભ્યાસ કરવા માટે સારો છે ।તમે તમારા મનપસંદ કામને પૈસા ના રૂપ માં બદલીને સારા પૈસા કમાવાની યોજના બનાવી શકો છો ।જે લોકો મનોવૈજ્ઞાનિક ,જ્યોતિષિ અને શિક્ષક ના રૂપ માં અભ્યાસ કરે છે એ લોકો માટે આ સમય સારો સિદ્ધ થઈ શકે છે ।આ સમયમાં તમારી કુશળતા બહુ સારી થઈ શકે છે ,જો કે તમારી કારકિર્દી માટે સારી સાબીત થશે ।
જે લોકો બાઝાર જેમ કે શેરમાર્કેટ ,સ્ટોકમાર્કેટ સાથે જોડાયેલા છે એના માટે બુધ નો આ ગોચર સામાન્ય રૂપ થી ફળદાયી સિદ્ધ થઈ શકે છે ।તમને એ સલાહ દેવામાં આવે છે કે રોકાણ ઓછું કરો અને વધારે રોકાણ કરવામાં થોડી રાહ જોવો કેમકે આ સમયમાં નુકશાન થવાની સંભાવના વધારે છે ।
ઉકેલ : તમારા ઘરના બગીચામાં એક તાડ નું ઝાળ લગાવો અને રોજ એની દેખરેખ કરો ।
મીન
મીન રાશી ના લોકો માટે બુધ ચોથા સ્થાને એટલે કે વાહન ,સંપત્તિ ,જમીન,પરીવાર અને માતા નો ભાવ અને સાતમા સ્થાને એટલે કે શાદીસુધા ,સુખ ,સંગઠન અને ભાગીદારી ના ભાવ નો સ્વામી છે ।આ ગોચર કાળ ના સમયગાળા દરમિયાન બુધ મીન રાશીના ચોથા સ્થાને સ્થિર રેહશે ।
આ સમય તમારા વ્યક્તિગત સમય માં ઘણી બધી ખુશી અને આનંદ લઈ ને આવી શકે છે ।આ સમયગાળા દરમિયાન તમે તમારો વધારે પડતો સમય તમારા પરીવાર સાથે કાઢી શકો છો અને તમારા હસમુખ સ્વભાવ થી એમને ખુશ રાખવાના પ્રયાસ કરી શકો છો ।આ સમયમાં તમે કોઈ નવા વાહન કે વીજળી ના વાહન ખરીદવાનો પ્લાન પણ કરી શકો છો ।
જે લોકો એકલા જીવન જીવી રહ્યા છે આ સમય એમના માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે ।પુરી સંભાવના છે કે આ સમયગાળા દરમિયાન તમે તમારા માતા અથવા તો દાદી પક્ષ તરફ થી કોઈ હમસફર ગોતવામાં સફળ થઈ શકો છો ।તમારું ધ્યાન ઝાડ અને નાના નાના છોડ ખરીદવા તરફ અથવા તો બાગબાની તરફ રહી શકે છે ।
સામાન્ય રૂપ થી જોવા જઈએ તો આ સમય સરકારી નોકરી કરવાવાળા માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે ।તમે તમારા કાર્યસ્થળ પર સારી છબિ બનાવામાં સફળ થઈ શકો છો એની સાથે પગારમાં વધારો થવાની પણ સંભાવના છે ।જે લોકો સંગીત ,પત્રકારિતા અથવા તો મુવીહોલ સાથે જોડાયેલા છે એના કામમાં સુધાર થઈ શકે છે ।જેમકે તમારા કાલ ના ભવિષ્ય માટે લાભદાયી બની શકે છે ।
ઉકેલ : સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે બુધવાર ના દિવસે ગાય ને લીલું ઘાસ ખવડાવો ।
બધાજ પ્રકારના જ્યોતિષી સમાધાન માટે અહીંયા ક્લીક કરો : એસ્ટ્રોસેગ ઓનલાઇન શોપીંગ
અમે આશા કરીએ છીએ કે તમને આ લેખ પસંદ આયવો હશે ।એસ્ટ્રોસેગ સાથે જોડાવા માટે તમારો ખુબ ખુબ આભાર !
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2023
- राशिफल 2023
- Calendar 2023
- Holidays 2023
- Chinese Horoscope 2023
- Education Horoscope 2023
- Purnima 2023
- Amavasya 2023
- Shubh Muhurat 2023
- Marriage Muhurat 2023
- Chinese Calendar 2023
- Bank Holidays 2023
- राशि भविष्य 2023 - Rashi Bhavishya 2023 Marathi
- ராசி பலன் 2023 - Rasi Palan 2023 Tamil
- వార్షిక రాశి ఫలాలు 2023 - Rasi Phalalu 2023 Telugu
- રાશિફળ 2023 - Rashifad 2023
- ജാതകം 2023 - Jathakam 2023 Malayalam
- ৰাশিফল 2023 - Rashifal 2023 Assamese
- ରାଶିଫଳ 2023 - Rashiphala 2023 Odia
- রাশিফল 2023 - Rashifol 2023 Bengali
- ವಾರ್ಷಿಕ ರಾಶಿ ಭವಿಷ್ಯ 2023 - Rashi Bhavishya 2023 Kannada