Gujarati Astrology: ગુજરાતી રાશિફળ, જનમ કુંડળી & કૅલેન્ડર
Free Horoscope and Astrology Services
ગુજરાતી ભાષા ના બધા અનુયાયીઓ માટે, જ્યોતિષ તમારી પોતાની ભાષા (ગુજરાતી) માં અહીંયા છે. વિશેષતઃ વ્યક્તિક્રુત કુંડળી 2021, ગુજરાતી કુંડળી 2021 અને ગુજરાતી દૈનિક રાશિફળ આ ભવિષ્યવાણીઓ તમને વ્યક્તિગત, પેશેવર, આરોગ્ય અને આર્થિક જીવન વિશે ની માહિતી આપશે. ગુજરાતી કુંડળી માં જણાવેલ ઉપાયો જીવન માં દરેક પ્રતિકૂળ પરિસ્થિતિ માં તમારી જોડે ઉભા રહેશે, જેના થી તમને દરેક મુશ્કેલી માંથી બહાર આવવા માં મદદ મળશે. માત્ર 2021 માટેજ પોતાની યોજનાઓ ના બનાવો, પરંતુ પ્રત્યેક દિવસ માટે બનાવો, જેના માટે અમે દૈનિક રાશિ ભવિષ્ય વિનામૂલ્ય આપી રહ્યા છે. નિરંતર નિરાશાઓ અને અસફળતાઓ ને વિદા કરો અને ગુજરાતી જ્યોતિષ ની અમારી સેવાઓ જોડે રંગોભરી અને સફળ જીવન માં પગલાં મુકો.
Astrosage.com મુખ્યતા પંડિત પુનિત પાંડે ના મગજ ની ઉપજ છે. વર્ષ ૨૦૦૦ થીજ એ લોકો ને જ્યોતિષ ના રહસ્યો થી લાભાન્વિત કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે. એમના દ્વારા રોપેલા બીજે આજ એક વૃક્ષ નો સ્વરૂપ લઇ લીધો છે. જેના મૂળ જમીન ની અંદર અને શાખાઓ આકાશ ની સીમાઓ સ્પર્શવા નો સામર્થ્ય રાખે છે.
આ સંસ્થાન જ્યોતિષ ને ટેકનીક સાથે મેળવી ને પ્રસ્તુત કરે છે. જ્યોતિષ ગણતરીઓ ની સટીક ભવિષ્ય વાણી કરવા વાળી વેબસાઈટ એસ્ટ્રોસેજ જ્યોતિષ ના ક્ષેત્ર માં દુનિયા માં પ્રથમ સ્થાન ઉપર છે. જે લોકો પોતાની સમસ્યાઓ નો હલ શોધવા માંગે છે એ લોકો એસ્ટ્રોસેજ મોબાઈલ એપ કે પછી વેબસાઈટ નો ઉપયોગ કરીને લાભ લઇ શકે છે. એમજ જે લોકો જ્યોતિષ વિજ્ઞાન ને ગહનતા થી સમજવા માંગે એમના માટે પણ એસ્ટ્રોસેજ લાભદાયક વેબસાઈટ છે.
એસ્ટ્રોસેજ સ્વયં પોતાની અંદર પ્રામાણિકતા નો પ્રતીક છે. આ એક એવો મંચ છે જ્યાં આપને પોતાની સમસ્યાઓ જણાવવા માં સંકોચ નહીં થાય. અમારા એસ્ટ્રોસેજ વિશેષજ્ઞ આપની સમસ્યાઓ ના સમાધાન માં કોઈ પણ જાત ની કસર નથી મુકતા. અમારો ઉદ્દેશ્ય આજ ના આધુનિક યુગ માં લોકો ને વૈદિક ગ્રંથો અને જ્યોતિષ ના વરદાન થી અવગત કરાવવાનો છે.
એસ્ટ્રોસેજ કલાઉડ સેવાઓ.
અત્યારે અમે લોકો આંકડાઓ અને માહિતીઓ નો ઉપયોગ કરીને ભવિષ્ય વાણી કરવાનું શીખી રહ્યા છીએ, જયારે અમારા પૂર્વજોએ હજારો વર્ષ પહેલા આ કરી લીધું હતું, એ પણ ચોક્કસતા ની સાથે. એસ્ટ્રોસેજ કલાઉડ સેવાઓ એજ સ્તર નો વિશ્વાસ અને વિશ્વસનીયતા આપે છે જે અમારા ઋષિ મુનિયોએ સ્વર્ણકાળ માં સ્થાપિત કરેલી. અમે કુંડળી, આકસ્મિક રિપોર્ટ, લગ્ન ચાર્ટ, લાલ કિતાબ કુંડળી, જીવન રિપોર્ટ, સાઢે સાતી રિપોર્ટ, વર્ષ વિશ્લેષણ, ગોચર ફળ કે પારગમન રિપોર્ટ, લવ કુંડળી, મંગલ દોષ અને દશા ફળ વિશ્લેષણ સંગાથે ઘણી મફત રિપોર્ટ આપીયે છે.
એસ્ટ્રોસેજ કલાઉડ આપને મળવા વાળી સેવાઓ ની વિસ્તૃત શૃંખલા પ્રસ્તુત કરી રહ્યો છે. અહીંયા આપને પોતાની કુંડળી બનાવવા માટે સહુ થી પહેલા સ્વયં ને પંજીકૃત કરાવવાનો રહેશે અને અને આને બીજા લોકો જોડે શેર કે પછી પ્રિન્ટ કાઢવા માટે અમુક સાવ સહેલા નિર્દેશો નું પાલન કરવાનું રહેશે. અમારા દ્વારા બનાવેલી કુંડળી માં તમને ગ્રહો ની દશા નો જ્ઞાન થશે. આના સિવાય તમને ચલિત તાલિકા, પૃથ્વીશક્તિવર્ગા ટેબલ, ઇત્યાદિ ની માહિતી પણ મળશે.
આપ પોતાની પસંદ અનુસાર વૈદિક જ્યોતિષ ગણના, ભવિષ્ય વાણી માટે લાલ કિતાબ કે પછી કેપી પદ્ધતિ નો ચયન પણ કરી શકો છો.
અમારી આ કલાઉડ સેવા આપને આપની પસંદ ની ભાષા ચયન કરવાનો વિકલ્પ પણ આપે છે. જન્મ કુંડળી નો મિલાન કરવો કે પછી વિશેષજ્ઞ જોડે પરામર્શ કરવું આના થી સેહલું ક્યારેય ના હતું. એસ્ટ્રોસેજ, જ્યોતિષ વિજ્ઞાન નો પ્રણેતા આપની સુવિધા અનુસાર આપને રાહ દેખાડે છે.
વિનામૂલ્યે કુંડલી સોફ્ટવેર ઓનલાઇન / જન્માક્ષર / વૈદિક હોરોસ્કોપ / બર્થ ચાર્ટ
જન્માક્ષર (જેને અમે લોકો કુંડલી, જન્માક્ષર, જન્મ પત્રી, વૈદિક હોરોસ્કોપ, વૈદિક ચાર્ટ, હિન્દૂ ચાર્ટ, ટેવા, ટીપન, ઇત્યાદિ નામો થી જાણીયે છે.) વ્યક્તિ ના જન્મ સમયે ગ્રહો અને નક્ષત્રો ની ભચક્ર ની અંદર સ્થિતિ ની એક સંરચના હોય છે. ગ્રહો અને નક્ષત્રો ની આ સ્થિતિ પ્રમાણે જ્યોતિષ જાતક ના જીવન ની ઘટનાઓ અને જીવન માં પ્રાપ્ત થાય એવા સુઅવસરો ની ભવિષ્યવાણી કરી શકે છે. ભારત માં પરંપરા અનુસાર બાળક ના જન્મ સમયે એનું જન્માક્ષર બનાવવા માં આવે છે. જે એનું સંપૂર્ણ જીવન વૃતાન્ત જણાવવા માં કામ આવે છે. અમારો જ્યોતિષ નો સોફ્ટવેર જે ઓનલાઇન અને નિઃશુલ્ક છે એ વૈદિક વિધિ દ્વારા જન્માક્ષર ની ગણના કરવાનો એક વિકલ્પ છે. આધુનિક સમય માં તમને સોફ્ટવેર માં થી કુંડલી બનાવવા માટે એક મોંઘુ સોફ્ટવેર ખરીદવું અને પ્રિન્ટર લેવા જેવા ઘણા બધા કામ કરવા પડે છે પરંતુ અમારા ઓનલાઇન સોફ્ટવેર માં તમે આ બધી મુશ્કેલીઓ થી દૂર રહો છો. આના માટે તમારે કરવાનું શું છે? અમારી વેબસાઈટ માં એક યુઝર આઈ ડી બનાવો, પોતાનો ચાર્ટ બનાવો, એને સંગ્રહ કરી લો અને જયારે ચાહો ત્યારે સંગ્રહ કરેલી કુંડલિયો ને જોઈ લો. ધ્યાન રાખજો તમારા દ્વારા સંગ્રહ કરેલી કુંડલિયો માત્ર તમે કે પછી તમારી યુઝર આઈ ડી, પાસવર્ડ ઇત્યાદિ નો ઇસ્તેમાલ કરવાવાળોજ જોઈ શકે છે બીજો કોઈ નહિ. આવું કરવા થી તમે એક મોંઘુ સોફ્ટવેર ખરીદવા થી બચી જશો. આ માત્ર એક વેબસાઈટ નથી પરંતુ તમારા બ્રાઉઝર માટે કૅમ્પલીટ વૈદિક જ્યોતિષ સોફ્ટવેર છે.
આમાં તમે ના કેવલ તમે તમારો જન્માક્ષર પ્રાપ્ત કરશો પરંતુ તમે ફલાદેશ અને બીજી ભવિષ્યવાણી પણ પ્રાપ્ત કરી શકશો.આમાં તમને તમારો વર્ષફળ પણ મળશે જે વૈદિક જ્યોતિષ ની પ્રાચીન તાજીક વિધિ પર આધારિત છે. આ સોફ્ટવેર તમને સામાન્ય ફલાદેશ પણ આપશે જે વૈદિક જ્યોતિષ ના સિદ્ધાંતો પર આધારિત છે. તો પછી રાહ શા માટે જુવો છો અહીંયા ક્લિક કરો ને પોતાનો જન્માક્ષર પ્રાપ્ત કરો.
વર્ષ 2021 માટે નિઃશુલ્ક જ્યોતિષ અને ફલાદેશ
એસ્ટ્રોસેજ તમારા માટે સૌથી સટીક વાર્ષિક ફલાદેશ આપે છે. તમે આ વેબસાઈટ પર વર્ષ 2021 માટે નિઃશુલ્ક જ્યોતિષ અને વાર્ષિક ફલાદેશ પ્રાપ્ત કરી શકો છો. અમારા ફલાદેશ ની કાર્યપ્રણાલી ચંદ્ર રાશિ અને તમારા જન્મ ની વ્યક્તિગત માહિતી ઉપર આધારિત હોય છે.
ચંદ્ર કુંડલી પર આધારિત રાશિફળ/નિઃશુલ્ક રાશિફળ
દૈનિક રાશિફળ ની અનેક વિધિયો છે, જેમકે ચંદ્ર પર આધારિત રાશિફળ, સૂર્ય પર આધારિત રાશિ ફળ અને લગ્ન પર આધારિત રાશિફળ ઇત્યાદિ. આ બધા માં ચંદ્ર પર આધારિત રાશિફળ જેને અમે ચંદ્ર રાશિફળ પણ કહીએ છે એ સૌથી વધારે સટીક જોવા મળ્યું છે. આજ કારણ છે કે જ્યોતિષી આને સૌથી વધારે મહત્વ આપે છે. જાણો પોતાની ચંદ્ર રાશિ અને પાઓ એના પર આધારિત રાશિફળ, જેનાથી તમે જાણી શકશો કે આજ ના દિવસ માં તમારા ભાગ્ય માં શું લખેલું છે. અમને વિશ્વાસ છે કે તમે અમારી રાશિફળ પ્રણાલી ને ઈન્ટરનેટ પર સૌથી સટીક જોશો.
દૈનિક વ્યક્તિગત રાશિફળ
ટ્રુ હોરોસ્કોપ: અમારી નિઃશુલ્ક, વ્યક્તિગત રાશિફળ દેવાની રીત વિશિષ્ટ વૈદિક જ્યોતિષ સિંદ્ધાંતો પર આધારિત એ રીત છે જે તમને સટીક દૈનિક ફલાદેશ આપે છે. આવી ઘણી બધી વેબસાઇટ્સ છે જે તમને દૈનિક વ્યક્તિગત રાશિફળ આપે છે પરંતુ એસ્ટ્રોસેજ ની ટ્રુ હોરોસ્કોપ બીજાઓ થી અલગ છે? ટ્રુ હોરોસ્કોપ માં બે રીતો નો પ્રયોગ કરવામાં આવે છે, પહેલી તમારા જન્માક્ષર નું વિશ્લેષણ અને બીજી ગોચરફળ, જેના થી ફલાદેશ વધારે સટીક થઇ જાય છે. ટ્રુ હોરોસ્કોપ માં એજ સોફ્ટવેર નો પ્રયોગ કરવામાં આવે છે જે Astrosage.com, વરાહમિહિર અને મોબાઈલ કુંડલી જેવા અન્ય સોફ્ટવેર માં કરાય છે. એવા માં આપ સટીક ફલાદેશ માટે ટ્રુ હોરોસ્કોપ નો પ્રયોગ કેમ નથી કરતા.
પ્રેમ અને વિવાહ ના સામંજસ્ય માટે વિનામૂલ્યે ઓનલાઇન કુંડલી મિલાન (ગુણ મિલાન)
વૈદિક જ્યોતિષ માં ગુણ મિલાન જોવા માટે ઉત્કૃષ્ટ અને સાર્થક રીત છે જે નક્ષત્રો પર આધારિત છે અને એ અષ્ટકૂટ મિલાન ના નામે ઓળખાય છે. આમાં વૈવાહિક બિંદુઓ ને ધ્યાન માં રાખી ને અંક આપવા માં આવે છે. મિલાન માં જેટલા વધારે અંક મળે એટલીજ એક સફળ વિવાહ ની સંભાવનાઓ વધી જાય છે. બીજી બાજુ આ રીત માત્ર વિવાહ સુધી સીમિત નથી થોડાક સંશોધન પછી વર અને કન્યા ની વચ્ચે સામંજસ્ય વિશ્લેષણ માટે પણ આનો ઉપયોગ થાય છે.
2021 નો કેલેન્ડર, રાશિચક્ર, જ્યોતિષ
અમે તમારા માટે 2021 ની સૌથી વ્યાપક કવરેજ લાવી રહ્યા છે જેમાં 2021 નો કેલેન્ડર, રાશિફળ, જ્યોતિષ અને વાલપપેર ઇત્યાદિ છે. તમે તમારા આ વર્ષ ની યોજનાઓ ને મહોત્સવ કેલેન્ડર, છુટ્ટી કેલેન્ડર, ધાર્મિક કેલેન્ડર અને પંચાંગ ઇત્યાદિ ની મદદ થી વધારે સારી બનાવી શકો છો. પોતાના 2021 ના રાશિફળ વિશે જાણો. અહિયાં બાર રાશિઓ નો રાશિફળ છે જે તમારી વાર્ષિક યોજનાઓ ને સુદૃઢ કરવા માં સહાયક થશે. તમારા માટે વર્ષ 2021 નો રાશિફળ બિલકુલ ફ્રી છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
