બુધ કુંભ રાશિમાં ગોચર
એસ્ટ્રોસેજ એઆઈ ની હંમેશા એ પહેલ રહી છે કે કોઈપણ મહત્વપુર્ણ જ્યોતિષય ઘટના ની નવીનતમ અપડેટ અમે અમારા વાચકો ને સમય કરતા પેહલા આપી શકીએ અને આ કડી માં અમે તમારા માટે લઈને આવ્યા છીએ બુધ ગોચર સાથે સબંધિત આ ખાસ લેખ.11 ફેબ્રુઆરી 2025 ના દિવસે બુધ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે તો ચાલો જાણીએ બુધ કુંભ રાશિમાં ગોચર કરવાના દેશ-સુનિયા ઉપર શું પ્રભાવ પડશે.

વૈદિક જ્યોતિષ માં બુધ ગ્રહ ને સંચાર,બુદ્ધિ અને તર્ક નો કારક માનવામાં આવે છે.અમે કઈ રીતે વિચારીએ છીએ,શીખીએ છીએ અને જાણકારી ને કઈ રીતે સમજીએ છીએ,આ બધુજ બુધ ગ્રહ ઉપર નિર્ભર કરે છે.આના કારણે આ ગ્રહ માનસિક કામો માટે મહત્વપુર્ણ માનવામાં આવે છે.બુધ મિથુન અને કન્યા રાશિ નો સ્વામી ગ્રહ છે.
हिंदी में पढ़े : राशिफल 2025
મિથુન રાશિ સંચાર,જીજ્ઞાશા અને બદલાવ ને સ્વીકાર કરવાની આવડત ને દર્શાવે છે.જે લોકોની કુંડળી માં મિથુન રાશિમાં બુધ મજબુત સ્થિતિ માં હોય છે,એ લોકો હાજીર જવાબ,વાતો અને માનસિક રૂપથી મજબુત હોય છે.ત્યાં કન્યા રાશિ વિશ્લેષણ ,દરેક નાની વસ્તુ ઉપર ધ્યાન દેવા અને વેવહારિક્તા ને દર્શાવે છે.જે લોકોની કુંડળી માં કન્યા રાશિમાં બુધ હોય છે,એ લોકો દરેક વસ્તુ ઉપર નજર રાખે છે,સ્પષ્ટ અને જાણકારી શોધવામાં માહિર હોય છે.
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
બુધ નો કુંભ રાશિમાં ગોચર : સમય
તો ચાલો હવે જાણીએ કે ફેબ્રુઆરી ના મહિનામાં બુધ ગ્રહ ક્યાં સમયે અને તારીખ ઉપર ગોચર કરશે.બુદ્ધિ અને જ્ઞાન નો દેવતા બુધ ગ્રહ 11 ફેબ્રુઆરી,2025 ના દિવસે બપોરે 12 વાગીને 41 મિનિટ ઉપર કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.
બૃહત કુંડળીમાં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
કુંભ રાશિમાં બુધ : ખાસિયત
જે લોકોની કુંડળી માં કુંભ રાશિમાં બુધ ગ્રહ હોય છે,એ લોકો પ્રગતિશીલ,ભવિષ્ય વિશે વિચારવાવાળા અને જીજ્ઞાશુ સ્વભાવ વાળા હોય છે.આગળ આ લોકોની ખાસ ખાસિયત વિશે જણાવામાં આવ્યું છે:
અલગ વિચારો છો : કુંભ રાશિમાં બુધ વાળા લોકો બીજા કરતા અલગ કે હટકે વિચારે છે અને અપરંપરાગત વિચારો ની તરફ આકર્ષિત હોય છે.આ મોકા ભવિષ્ય ની અવધારણાઓ માં રુચિ રાખે છે અને આ તકનીકી કે વિજ્ઞાન જેવા અત્યાધુનિક જગ્યા એ શામિલ થઇ શકે છે.
તર્ક અને તથ્યો ઉપર ધ્યાન આપે છે : આ પરિસ્થિતિઓ નું આંકલન કરતી વખતે ભાવનાઓ માં આવીને તર્ક અને તથ્યો ઉપર ધ્યાન આપે છે.એના કારણે આમાં સમસ્યાઓ નો સુલજાવા માટે ઉત્કૃષ્ટ કૌશલ હોય છે જેના કારણે આ નીસ્પક્ષ થઈને ચુનોતીઓ નો સામનો કરી શકે છે.
વાસ્તવિકતા પસંદ કરો છો : આ લોકો પોતાના વિચારો ને હંમેશા અનુઠા કે અપરંપરાગત રીતે વ્યક્ત કરે છે.આમનો વાત કરવાનો તરીકો વિશ્લેષણ કે બીજા થી અલગ થઇ શકે છે.આ પરંપરા થી વધારે વાસ્તવિકતા ને મહત્વ આપે છે.
દુનિયા ને સારી બનાવાની હોય છે રુચિ : આ લોકો હંમેશા સમય કરતા આગળ રહે છે અને નવી અવધારણાઓ કે આદર્શો ને અપનાવે છે.આ લોકોની રુચિ દુનિયા ને સારી બનાવા માં હોય છે એટલે આ સામાજિક અને માનવીય કામો માં આગળ આવીને ભાગ લેય છે.
વૈચારિક સ્વતંત્રતા પસંદ હોય છે : જે લોકો ની કુંડળી માં કુંભ રાશિમાં બુધ ગ્રહ બિરાજમાન હોય છે,એ લોકો માટે સ્વતંત્રતા બહુ મહત્વ રાખે છે.આ બુદ્ધિક રૂપથી સ્વતંત્ર હોવાનું વધારે મહત્વ આપે છે અને પારંપરિક અને ઘણા લોકોની માન્યતા અનુસરવા છતાં પોતાની સલાહ બનાવાનું પસંદ કરે છે.
કલ્પના માં જીવે છે : આ લોકો કલ્પના ની દુનિયા માં જીવે છે એટલે રોજિંદી જીવનમાં થવાવાળી વાતો આ લોકોને પસંદ કરે છે.પરંતુ,આ લોકોના સપના બહુ મોટા હોય છે.
સામાજિક રૂપથી જાગરૂક હોય છે : આ લોકો સમાજ ને લઈને જાગરૂક હોય છે અને સમાનતા કે માનવ અધિકારો સાથે સબંધિત વાતો ઉપર ખુલીને પોતાની સલાહ આપે છે.
કુંભ રાશિમાં હોવા ઉપર લોકો હંમેશા વિદ્રોહી સ્વભાવ ના હોય છે જેના કારણે આ સમાજ ની પરંપરાઓ ને ચુનોતી આપી શકે છે.એની સાથે આ લોકો પોતાના જ્ઞાન ને વધારવા ની ઈચ્છા રાખે છે.આ નવા વિચારો,સ્વતંત્રતા અને સામાજિક પ્રગતિ ને મહત્વ દેવાવાળો સંચારક હોય છે.
હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
બુધ નો કુંભ રાશિમાં ગોચર : દુનિયા ઉપર અસર
રિસર્ચ કે ડેવલોપમેન્ટ
- બુધ કુંભ રાશિમાં ગોચર કરવા ઉપર ઘણી જગ્યા ખાસ કરીને એન્જીન્યરીંગ અને સારવાર ની જગ્યા માં રિસર્ચ અને ડેવલોપમેન્ટ ને બઢાવો મળે છે.
- બુધ અને કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ નો સબંધ જ્ઞાન અને શિક્ષણ સાથે હોય છે એટલે આ ગોચર થી રિસર્ચ અને ડેવલોપમેન્ટ ને બઢાવો મળશે અને વૈજ્ઞાનિકો ને પોતાની શોધ માટે આધાર બનાવા માં મદદ મળશે.
- આ ગોચર થી દુનિયાભર ના વૈજ્ઞાનિકો,શોધકર્તાઓ,એન્જીન્યર,ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થીઓ ને મદદ મળશે.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
ઉપચાર અને સારવાર
- બુધ કુંભ રાશિમાં ગોચર કરવાથી યાદશક્તિ મજબુત થશે,તો શનિ દેવ સારવાર સાથે સબંધિત વેવસાયો માં સમર્થન કરશે.આ રીતે આ જગ્યા માં કામ કરવાવાળા લોકોને લાભ થશે.આમાં ટેરો વાચક,ડોક્ટર,સારવાર કર્મી અને હિલર શામિલ છે.
- ડોક્ટર,નર્સ અને બીજા ચિકિત્સા વેવસાયિક વગેરે પોતાના કામમાં ઉન્નતિ જોશે.
- મેડિકલ જગ્યા માં રિસર્ચ અને શોધ ખાસ કરીને ચિકિત્સા માં ફાયદામંદ સાબિત થશે.
- આ ગોચર પીએચડી જેવી એડવાન્સ ડિગ્રી લેવાવાળા લોકો માટે લાભકારી સિદ્ધ થશે.જે લોકો પોતાની યોગ્યતા માં સુધારો કરવા માંગે છે કે પોતાના અભ્યાસ ચાલુ રાખવા માંગે છે એને સફળતા જરૂર મળશે.
Read in English : Horoscope 2025
બિઝનેસ અને કાઉન્સિલિંગ
- આ ગોચર એ લોકો માટે લાભકારી સિદ્ધ થશે જે કોઈપણ પ્રકારના કાઉન્સિલિંગ નું કામ કરે છે.
- પ્રખ્યાત વિશ્વવિદ્યાલય ના પ્રોફેસર ને આ ગોચર થી લાભ થશે.
- જે વેપારી સ્ટેશનરી ની વસ્તુઓ ની નિકાસ કરે છે એને પણ બુધ કુંભ રાશિમાં ગોચર કરવાથી લાભ ની ઉમ્મીદ છે.
- બુધ નો આ ગોચર શિક્ષકો અને અધ્યાપકો માટે બહુ વધારે ફાયદામંદ સાબિત થશે.તમે તમારા જ્ઞાન અને વિશેષયજ્ઞતા ને દુર-દુર સુધી સાજા કરવામાં સક્ષમ હસો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
બુધ નો કુંભ રાશિમાં ગોચર : શેર બાઝાર ઉપર અસર
11 ફેબ્રુઆરી, 2025 ના દિવસે બુધ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને આની અસર શેર બાઝાર ઉપર પણ જોવા મળશે.આગળ એસ્ટ્રોસેજ એઆઈ દ્વારા જણાવામાં આવેલી બુધ કુંભ રાશિમાં ગોચર કરવાથી શેર બાઝાર ઉઔર શું બદલાવ કે ઉતાર ચડાવ આવી શકે છે.
- શેર બાઝાર રિપોર્ટ મુજબ મીડિયા,પ્રસારણ અને દુરસંચાર સાથે સબંધિત ઉદ્યોગ સારું પ્રદશન કરશે.
- ઓટોમોબાઇલ ઉદ્યોગ માં તેજી આવશે અને શેર બાઝાર ઉપર સકારાત્મક અસર પડશે.
- આ સમયે સંસ્થાનો,આયાત અને નિકાસ બધીજ જગ્યા સમૃદ્ધ હશે.
- ફાર્મોસૂતિકાલ અને સાર્વજનિક બંને જગ્યા માં મજબુત પ્રદશન ના સંકેત છે.
- ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માં તેજી આવવાના સંકેત છે.
- હેવી ગેર અને મશીનરી વગેરે નું નિર્માણ વધશે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
બુધ નો કુંભ રાશિ માં ગોચર : આવનારા રમત-ગમત ની સ્પર્ધા અને એનો પ્રભાવ
11 ફેબ્રુઆરી, 2025 થી ચાલુ થવાવાળી રમત-ગમત ની સ્પર્ધા આ રીતે છે:
ટુર્નામેન્ટ |
તારીખ |
---|---|
ઇનવિક્ટસ રમતો |
08 થી 16 ફેબ્રુઆરી, 2025 |
નોર્ડિક વર્લ્ડ સ્કી ચેમ્પિયનશિપ |
26 ફેબ્રુઆરી થી 09 માર્ચ 2025 સુધી |
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી |
19 ફેબ્રુઆરી થી 09 માર્ચ, 2025 સુધી |
અમે માર્ચ અને ફેબ્રુઆરી માં ગ્રહો ના ગોચર ના આધારે જ્યોતિષય વિશ્લેષણ કરીને અહીંયા મેળવામાં આવ્યું છે કે ગ્રહો ની સ્થિતિ ખિલાડીઓ ને મદદ કરશે અને આ દરમિયાન બુધ કુંભ રાશિમાં ગોચર કંઈક નવા ખિલાડીઓ સામે આવી શકે છે.આ મહિનો રમત માટે બહુ સારો સાબિત થશે અને ખિલાડી પોતાનો નેતૃત્વ કરવાના ગુણ નું પ્રદશન કરશે.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો :એસ્ટ્રોસેજ એઆઈ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
- કઈ રાશિ માં બુધ ગ્રહ નીચ નો હોય છે?
મીન રાશિ માં.
- કેટલી ડિગ્રી ઉપર બુધ સૌથી વધારે ઉચ્ચ કે નીચ નો હોય છે?
15 ડિગ્રી ઉપર
- કાયા ગ્રહ ની સાથે બુધ ની મિત્રતા છે?
શનિ અને શુક્ર ની સાથે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Dhanshakti Rajyoga 2025: Riches & Financial Opportunities For 3 Zodiac Signs!
- Malavya Rajyoga 2025: Gateway To Wealth & Luxury For Zodiac Signs!
- Mercury Transit In Cancer: How It Will Impact Worldwide Events!
- Mercury Transit 2025: Big Breaks & Higher Bucks For 4 Lucky Zodiac Signs!
- Viprita Rajyoga: Turning Turmoil Into Triumph For Success & Riches!
- Weekly Horoscope From 16 June To 22 June, 2025
- Mithun Sankranti 2025: Perform These Auspicious Tasks On This Day
- Sun Transit In Gemini: Good Days Ahead For These Zodiacs
- Chaturgrahi Yoga 2025: Powerful Alignment Brings Fortunes To These 3 Zodiacs!
- Tarot Weekly Horoscope (15 To 21 June): Unlock Weekly Energies Through Tarot!
- बुध का कर्क राशि में गोचर: देश-दुनिया पर पड़ेगा प्रभाव!
- योगिनी एकादशी से सजा यह सप्ताह इन राशियों के लिए रहेगा बेहद शुभ, भगवान विष्णु का मिलेगा आशीर्वाद!
- मिथुन संक्रांति 2025 पर करें ये शुभ काम, मिलेगा पद-प्रतिष्ठा और धन लाभ!
- एक साल बाद ग्रहों के राजा मिथुन राशि में करेंगे प्रवेश, इन राशियों के होंगे अच्छे दिन शुरू!
- टैरो साप्ताहिक राशिफल (15 जून से 21 जून, 2025): इस राशि के जातकों को मिलेगा भाग्य का साथ!
- साप्ताहिक अंक फल (15 जून से 21 जून, 2025): जानें इस सप्ताह किन जातकों को रहना होगा सावधान!
- इन ग्रहों के प्रकोप से अहमदाबाद में क्रैश हुआ प्लेन, ज्योतिष ने बताया सच!
- सूर्य का मिथुन राशि में गोचर: राशियों व देश-दुनिया में क्या होगा बदलाव!
- आषाढ़ मास 2025 के व्रत-त्योहार: कब है रथ यात्रा, कब मनाई जाएगी गुरु पूर्णिमा, यहां जानें सब कुछ!
- ज्येष्ठ पूर्णिमा पर व्रत रखने से मिलता है अखंड सौभाग्य का आशीर्वाद, जान लें अचूक उपाय!
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025