બુધ નો મીન રાશિ માં ઉદય (19 એપ્રિલ 2024)

બુદ્ધિ અને વાણી નો કારક ગ્રહ બુધ નો મીન રાશિ માં ઉદય 19 એપ્રિલ 2024 10 વાગીને 23 મિનિટ પર થવા જઈ રહ્યો છે.આ આર્ટિકલ માં અમે તમને રાશિ મુજબ ભવિષ્યવાણી અને ઉપાય આપવા જઈ રહ્યા છીએ.પરંતુ,એની પેહલા અમે તમને બુધ ગ્રહ અને મીન રાશિ માં એના ઉદય વિશે વિસ્તારપુર્વક જાણકારી આપીશું.

બુધ નો મીન રાશિ માં ઉદય (Budhno Meen Rashima Uday)

વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો બુધ નો મીન રાશિ માં ઉદય નો પોતાના જીવન ઉપર પ્રભાવ

જ્યોતિષ માં ઉદય થવાનો અર્થ

જ્યોતિષ માં ઉદય શબ્દ નો અર્થ એ રાશિ થી થાય છે જેમાં કોઈ ગ્રહ નો ઉદય થઇ રહ્યો છે.બુધ નો આ ઉદય જળ તત્વ ની રાશિ મીન માં થવા જઈ રહ્યો છે જે લાંબી દુરી ની યાત્રાઓ ની રાશિ છે.મીન રાશિમાં બુધ દેવ નીચનો હોય છે અને જયારે એ આ રાશિમાં ઉદય થવા જાય છે,ત્યારે એ પોતાની શક્તિઓ ને ફરીથી મેળવી લ્યે છે.નીચ રાશિમાં હોવા છતાં એને પેહલા ભાવમાં વધારે બળ મળે છે અને એની સાથે,એ ઉદય પણ થઇ રહ્યો છે.એટલા માટે હવે એ પેહલા ની તુલનામાં વધારે મજબુત થશે.

પરંતુ,બુધ મીન રાશિ માં ઉદય હોવા દરમિયાન ગ્રહો નો રાજા પોતાની ઉચ્ચ રાશિ મેષ માં 14 એપ્રિલ 2024 એ પ્રવેશ કરશે અને એવા માં,એ પૃથ્વી ની નજીક આવી જશે.

બુધ નો મીન રાશિ માં ઉદય : જ્યોતિષ માં બુધ ગ્રહ નું મહત્વ

કુંડળી માં બુધ ગ્રહ મજબુત સ્થિતિ માં હોવાથી લોકોના જીવનમાં બધાજ પ્રકારની સુખ-સુવિધાઓ,સારું આરોગ્ય અને તેજ બુદ્ધિ આપે છે.બુધ ગ્રહ ની શુભ સ્થિતિ ના કારણે વ્યક્તિ ઉચ્ચ જ્ઞાન મેળવા માં સક્ષમ થાય છે અને એને સકારાત્મક પરિણામ મળે છે.આ જ્ઞાન લોકોના વેપારમાં પ્રભાવી નિર્ણય લેવામાં માર્ગદર્શન આપે છે.જે લોકો ની કુંડળી માં બુધ બહુ મજબુત સ્થિતિ માં હોય છે,એમનું પ્રદશન વેપાર અને સટ્ટાબાજી માં શાનદાર રહે છે.ત્યાં,જે લોકો ગુઢ વિજ્ઞાન,જેમકે જ્યોતિષ,રહસ્યવાદ વગેરે સાથે જોડાયેલા છે,એ લોકો આમાં વધારે સફળતા મેળવે છે.

આના સિવાય,બુધ કન્યા રાશિમાં ઉચ્ચ નો હોય છે અને એના પરિણામસ્વરૂપ તમારા જ્ઞાન માં વધારો થાય છે.તમે જ્ઞાની બનો છો.ત્યાં,બુધ મહારાજ પોતાની નીચ રાશિમાં કમજોર અવસ્થા માં હાજર હોય છે.એવા માં,આ લોકો વેપારમાં સારું પ્રદશન કરવામાં અસફળ રહે છે અને આ લોકો ને વધારે નફો થવાની સંભાવના બહુ ઓછી છે.જો તમે ટ્રેડ સાથે સબંધ રાખો છો,ત્યારે પણ તમારે આજ રીત ની પરિસ્થિતિ નો સામનો કરવો પડશે.એનાથી ઉલટું,જ્યારે બુધ રાહુ, કેતુ અથવા મંગળ વગેરે જેવા અશુભ ગ્રહોની સાથે હોય છે, ત્યારે વતનીઓને તેમના જીવનમાં ઘણી સમસ્યાઓ અને પડકારોનો સામનો કરવો પડી શકે છે. જો બુધ મંગળ સાથે જોડાણ કરે છે, તો તે સમયે વતનીઓ તેમની બુદ્ધિમાં ઘટાડો જોશે અને તેમના સ્વભાવમાં આવેગ અને આક્રમકતા વધશે. આવી સ્થિતિમાં, વ્યક્તિ તેની બુદ્ધિને તેજ કરવાને બદલે તેના જ્ઞાનમાં વધારો કરવા માટે પ્રયત્નો કરે તો તે વધુ સારું રહેશે. તે જ ક્રમમાં, જ્યારે ભગવાન બુધને કુંડળીમાં અશુભ ગ્રહો રાહુ અથવા કેતુની સાથે મૂકવામાં આવે છે, ત્યારે વતનીઓને ઊંઘ, સ્વાસ્થ્ય સંબંધિત ત્વચા અને નર્વસ સિસ્ટમ વગેરે સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શક્ય છે કે આ રોગોનું કારણ તમારી નબળી પ્રતિરક્ષા છે. જો કે જો બુધ ગુરુ જેવા શુભ ગ્રહ સાથે બેઠો હોય તો તેના પ્રભાવથી વતનીઓને વેપાર, સટ્ટા અને વેપારના ક્ષેત્રમાં બમણું પરિણામ મળે છે.।

વાત કરીએ બુધ ગ્રહ ની તો,બુધ દેવ ને બુદ્ધિ,તર્ક,શિક્ષા અને સંચાર કૌશલ વગેરે નો કારક ગ્રહ માનવામાં આવે છે.જયારે કુંડળી માં બુધ ગ્રહ ની સ્થિતિ કમજોર હોય છે,ત્યારે લોકોને અસુરક્ષા ની ભાવના,એકાગ્રતા ની કમી,કમજોર યાદશક્તિ વગેરે સમસ્યા ઓ આવી શકે છે.પરંતુ,જયારે બુધ પોતાની અસ્ત અવસ્થા માં થી બહાર આવીને ઉદય થાય છે અને ખાસ રૂપથી મિથુન અને કન્યા માં મજબુત સ્થિતિમાં આવે છે,ત્યારે લોકોને નસીબ નો સાથ મળે છે અને એ જે પણ શીખવા માંગે છે,એ શીખવામાં સક્ષમ હોય છે.એમની વૃદ્ધિ તેજ હોય છે અને એના કારણે વેપારમાં એમનું પ્રદશન સારું રહે છે.એની સાથે,આ સટ્ટાબાજી અને ટ્રેડિંગ માં બહુ સફળતા મેળવે છે.

To Read in English Click Here: Mercury Rise In Pisces (19 April 2024)

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાંજ જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.

રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે બુધ તમારા ત્રીજા અને છથા ભાવનો સ્વામી છે અને આ તમારા બારમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

બુધ નો મીન રાશિ માં ઉદય થવાથી તમારો વ્યક્તિગત વિકાસ તેજ રફ્તાર થી થશે અને તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યા હવે દુર થઇ શકે છે.તમારા સાહસ માં કમી આવી શકે છે જે તમારા માટે નકારાત્મક સાબિત થવાની સંભાવના છે.એની સાથે,આ લોકો ની રુચિ અધીયતમાં તરફ હશે અને આને બનાવી રાખવામાં તમે સક્ષમ હસો.બુધ ઉદય થવા દરમિયાન તમારા દ્વારા કરવામાં આવતી યાત્રાઓ સફળતા લઈને આવશે અને આ યાત્રાઓ નિજી અને વેવસાયિક વિભાગ સાથે જોડાયેલી હોય શકે છે.પરંતુ,આ લોકો ક્યારેક-ક્યારેક બેકાર કન્ફ્યુઝન માં ડૂબેલા રહે છે.એની સાથે,અસુરક્ષા ની ભાવના તમારા ઉપર હાવી થઇ શકે છે જેનાથી તમારે બચવું પડશે.ત્યાં,અભ્યાસ કરતા લોકો નું મન શિક્ષા માંથી હટી શકે છે અને આ તમારા માટે સમસ્યા બની શકે છે એટલા માટે તમારા માટે જરૂરી રહેશે કે ભવિષ્ય ને ધ્યાન માં રાખીને અભ્યાસ કરો.બીજી બાજુ,તમને પિતૃ ની સંપત્તિ ના માધ્યમ થી લાભ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે.

કારકિર્દી ની વાત કરીએ તો,મેષ રાશિ વાળા ઉપર કામ નું દબાણ વધવાના સંકેત છે જેના કારણે તમારે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.સંભવ છે કે આ દરમિયાન તમારા માંથી ઘણા લોકો નોકરી ગુમાવી શકે છે પરંતુ થોડો લોકો સારા પગાર ની આશા માં નોકરીમાં બદલાવ કરવાનું મન બનાવી શકે છે જે તમારા માટે સફળતા લઈને આવશે.આ લોકો વિદેશ માં રહેવાનો વિચાર કરી શકે છે,પરંતુ આને તમારા માટે સારું નથી માનવામાં આવતું.જો તમે કારકિર્દી માં કોઈ મોટા નફા ની આશા રાખીને બેઠા છો,તો તમે એટલો નફો કરવામાં પાછળ રહી શકો છો.આ દરમિયાન સહકર્મી તમારો ફાયદો ઉઠાવતા નજર આવી શકે છે જેનાથી તમને સારા પરિણામ નહિ મળવાની સંભાવના છે.

જે લોકો નો પોતાનો ધંધો છે,એમને બુધના ઉદયના સમયગાળા માં સાવધાન રેહવું પડશે કારણકે તમે લક્ષ્ય ની સાથે સાથે મનપસંદ નફો કરવામાં અસફળ રહી શકો છો.આ ક્રમ માં તમારા માટે નવા વેપાર ની શુરુઆત કરવી કે નવી ભાગીદારીમાં વધારે ફળદાયી નહિ રેહવાની સંભાવના છે.પરંતુ,ક્યારેક-ક્યારેક તમને અચાનક પણ લાભ થઇ શકે છે અને આના કારણે તમારે તમારા વેપારમાં યોજના બનાવીને ચાલવું પડશે.

દ્રષ્ટિથી,બુધ ની ઉદય અવસ્થા વધતા ખર્ચા ના કારણે તમારા કર્જ માં ડુબવાના સંકેત આપી રહ્યા છે.પરંતુ,આ લોકોને વચ્ચે,વચ્ચે સારો નફો પણ થશે,પરંતુ નુકશાન પણ ઉઠાવું પડી શકે છે.પૈસા ને લગતા કોઈપણ વિચાર કરતા પેહલા તમને સોચ-વિચાર કરવાની સલાહ આપવામાં આવે છે.નહીતો તમને નુકશાન થવાની આશંકા છે.

રિલેશનશિપ ની વાત કરીએ તો,મેષ રાશિ વાળા ને પાર્ટનર સાથે પોતાના સબંધ ને મધુર બનાવા માં સમસ્યા આવી શકે છે કારણકે તમે સબંધ માં કંઈક નવા મુલ્યો ઉપર રેહશો.તમારો સ્વભાવ સાથી પ્રત્ય વધારે સંવેદનશિલ હોય છે અને આના કારણે તમે એની સાથે સબંધ માં સુખદ બનાવા માં અસફળ થઇ રહ્યા હસો.

આરોગ્ય ની દ્રષ્ટિએ,બુધ નો મીન રાશિ માં ગોચર દરમિયાન તમે શરદી-ખાંસી ની ચપેટ માં આવી શકો છો જે તમારા માટે પરેશાની નું કારણ બની શકે છે.એની સાથે,તંત્રિકા તંત્ર સાથે જોડાયેલી સમસ્યા તમને પરેશાન કરી શકે છે.એવા માં,તમારે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપવું પડશે અને પોતાની ઇમ્યુનીટી ને મજબુત કરવા માટે પ્રયાસ કરવા પડશે એટલે તમે જલ્દી સ્વસ્થ થઇ શકો.

ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.

મેષ સાપ્તાહિક રાશિફળ

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા માટે બુધ તમારા બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે અને એ મીન રાશિમાં તમારા અગિયારમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

સામાન્ય રીતે આ સમયગાળા માં તમે જેટલા પણ પૈસા કમાશો,પરંતુ તમને સંતુષ્ટિ અને સુખ-સુવિધાઓ નહિ મળવાની સંભાવના છે.તમારી કમાણી ઓછી કેમ ઓ હોય,પરંતુ,પોતાના બાળક ના વિકાસ પર તમે ઘણા પૈસા ખર્ચ કરી શકો છો અને આ ખર્ચા ને પુરા કરવા માટે તમારે લોન પણ લેવી પડી શકે છે.બુધ ઉદયન સમયગાળા માં તમારે તમારા ઘર પરિવારમાં વધારે ધ્યાન દેવું પડશે.

કારકિર્દી વિભાગમાં તમારે થોડી અલગ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડી શકે છે.પરિણામે, તમારી પાસે કામ પર ભારે કામનો બોજ હોઈ શકે છે અને તમને તમારા ઉપરી અધિકારીઓનો સહયોગ નહીં મળે. આ સમય દરમિયાન, તમને નોકરીની નવી તકો મળશે, પરંતુ શક્ય છે કે તમે તેનાથી અસંતુષ્ટ દેખાઈ શકો. આવી સ્થિતિમાં, આ લોકોને તેમની વર્તમાન નોકરીમાં એડજસ્ટમેન્ટ કરવાની સલાહ આપવામાં આવે છે જે તમારા માટે મદદરૂપ સાબિત થશે.

જો તમે પોતાનો ધંધો કરો છો,તો આર્થિક રીતે મજબુત થવા માટે બિઝનેસ માં તમારે સાવધાન રેહવું પડશે.નહીતો તમારા વેપારમાં સમસ્યા આવી શકે છે.આ સમયે તમે વેપારને ભાગીદારીમાં કરવા કરતા પોતેજ કરી શકો છો.પરંતુ આ ત્યારેજ કરો જયારે તમે આવું કરી શકો કારણકે આ વાત ની પ્રબળ સંભાવના છે તમારે ભાગીદારીમાં નુકશાન નો સામનો કરવો પડે.

પ્રેમ જીવન ની વાત કરીએ તો,વૃષભ રાશિ વાળા એ પાર્ટનર ની સાથે થોડી અપ્રિય પરિસ્થિતિઓ નો સામનો લરવો પડી શકે છે.તમારા બંને ની વચ્ચે ઉભી થયેલી આ સમસ્યા નું કારણ અભિમાન પણ હોય શકે છે.એવા માં,આ લોકોના સબંધ માં પ્રેમ અને સૌંદર્ય બનાવી રાખવા માટે સબંધ માં ચાલી રહેલી પરેશાનીઓ ને દુર કરવી પડશે.

આરોગ્યના લિહાજ થી બુધ નો મીન રાશિ માં ઉદય દરમિયાન તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નહિ થાય.પરંતુ,તમને એલર્જી,શરદી,ખાંસી વગેરે રોગ પરેશાન કરી શકે છે.એના સિવાય,તમને બાળક ના આરોગ્ય ઉપર વધારેમાં વધારે ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

વૃષભ સાપ્તાહિક રાશિફળ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકોની કુંડળી માં બુધ ગ્રહ પેહલા અને ચોથા ભાવનો આધિપત્ય દેવ છે.હવે આ તમારા દસમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

બુધ નો મીન રાશિઓમાં ઉદય થવાથી તમે નિવેશ ના માધ્યમ થી પોતાના જીવનમાં સુખ-સુવિધાઓ વધારવામાં સક્ષમ હસો જેનાથી તમે ખુશ નજર આવશો.આ સમયગાળા માં તમારે કામકાજ માટે ઘણી જગ્યા એ જવું પડીય શકે છે.એની સાથે,આ લોકો પોતાની માતા ની ખુશી માટે પૈસા ખર્ચ કરતા જોવા મળશે.

કારકિર્દી ની વાત કરીએ,તો આ લોકોને નોકરીમાં સ્થિરતા મળશે.એની સાથે,વરિષ્ઠ પણ તમારી સરહાના કરતા નજર આવશે.આ દરમિયાન તમારી ઈચ્છા શક્તિ દ્રઢ અને અને વિશ્લેસણ ની આવડત મજબુત હશે જેનો ઉપયોગ તમે બુદ્ધિ થી કામમાં કરી શકો છો.આ લોકોને પોતાના તેજ મગજ ના કારણે વિદેશ માં નોકરી કરવાનો મોકો મળી શકે છે.

જયારે વાત આવે છે વેપાર ની,તો તમે બિઝનેસ માં જે તકનીક નો ઉપયોગ કરી રહ્યા છો,એના કારણે તમારી સ્થિતિ મજબુત થશે અને સારો નફો કરવામાં સક્ષમ થશો.તમને વેપારમાં નવા ઓર્ડર મળવા અને નફો કરવાના યોગ બનશે.જે લોકો ભાગીદારીમાં વેપાર કરે છે,એ નવા લોકો સાથે સંપર્ક માં આવી શકે છે.એવા માં,તમને સફળતા મળશે.

આર્થિક જીવનના લિહાજ થી,મિથુન રાશિ વાળા સારા પૈસા કમાવા માટે સક્ષમ હશે અને એના પરિણામસ્વરૂપ,તમે સંતુષ્ટ રેહશો.જે લોકો વિદેશ માં રહે છે,એમને વધારે પૈસા કમાવા માટે નસીબ નો સાથ મળશે.એની સાથે,તમે પૈસા ની બચત કરવામાં પણ સક્ષમ હસો.

બુધ નો મીન રાશિ માં ઉદય પાર્ટનર સાથે સારા સબંધ બનાવી રાખવામાં મદદરૂપ સિદ્ધ થશે.સબંધ માં તમે ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરશો જેનાથી તમારા બંને ના સબંધ મજબુત થશે.

મિથુન રાશિ વાળા નું આરોગ્ય આ સમયે સારું બની રહેશે જો કે પોતાની અંદર હાજર ઉત્સાહ અને ઉર્જા ના કારણે થશે.એવા માં,તમારું આરોગ્ય સ્થિર રહેશે અને આત્મવિશ્વાસ માં વધારો થશે.

ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.

મિથુન સાપ્તાહિક રાશિફળ

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા માટે તમારી કુંડળી માં ત્રીજા અને બારમા ભાવનો સ્વામી છે.હવે આ તમારા નવમા ભાવમાં ઉદય થઇ રહ્યો છે.

બુધ નો મીન રાશિ માં ઉદય થવાથી તમારા જીવનના વધારે પડતા ભાગમાં નસીબ,પ્રગતિ અને ભાઈ-બહેન ની સાથે સબંધ માં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.આ લોકો જે પણ કામ કરી રહ્યા છે,એમાં તમારે ગિરાવટ કે મોડા નો સામનો કરવો પડી શકે છે.એવા માં,તમારે બુધ ઉદય ના સમયગાળા માં નસીબ ના સહારે નહિ બેસીને પોતાની મેહનત અને પ્રયાસો પર ભરોસો કરવો પડશે.

વાત કરીએ કારકિર્દી ની,તો આ રાશિના જે લોકો નોકરી કરે છે,એ લોકોનું વારંવાર અલગ-અલગ જગ્યા એ સ્થાનાંતર થઇ શકે છે અને એમના મનમાં નોકરી બદલવાનો વિચાર પ્રબળ હોઉંય શકે છે.પરંતુ,નોકરીમાં થવાવાળા આ બદલાવ તમારા માટે સકારાત્મક નહિ રેહવાણીયુ આશંકા છે.એવા માં,ક્યારેક તમે સંતુષ્ટ અને ક્યારેક અસંતુષ્ટ જોવા મળી શકો છો.

જે લોકોનો પોતાનો ધંધો છે,એ વિદેશ માં પોતાનો વેપાર સ્થાપિત કરીને સારો નફો કમાવા માં સક્ષમ હશે.એની સાથે,બિઝનેશ માં તમારે યાત્રાઓ કરવી પડી શકે છે.પરંતુ,ઘણી વાર વેપારના સબંધ માં તમારી ઉપર દેખાવા ની એક્ટિવિટી હાવી થઇ શકે છે.સંભાવના છે કે આ દરમિયાન તમને માડવાવાળો નફો થોડો ઓછો હોય શકે છે.

પ્રેમ જીવન માટે,બુધ નો મીન રાશિ માં ઉદય થોડો કઠિન હોય શકે છે કારણકે આ સમયગાળા માં તમારે પાર્ટનર સાથે અભિમાન સાથે જોડાયેલી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.આ પરિસ્થતિઓ ના કારણે તમારી બંને ની વચ્ચે વાતચીત નો અભાવ જોવા મળી શકે છે અને એવા માં,બહેસ કે મતભેદ થવાની આશંકા છે.એની સાથે,એ પ્રેમ તમારા સબંધ માંથી નદારદ રહી શકે છે જેની ઉમ્મીદ તમે પાર્ટનર પાસે લગાવીને બેઠા હતા.

આરોગ્ય ની દર્ષ્ટિએ,બુધ ઉદય ના સમ્યગદ માં તમે થોડા પરેશાન નજર આવી શકો છો કારણકે તમને ઘરના કોઈ મોટા સદસ્ય કે પિતા ના આરોગ્ય ઉપર વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.એવા માં,તમને એનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ “ઓમ ચંદ્રાય નમઃ” નો 11 વાર જાપ કરો.

કર્ક સાપ્તાહિક રાશિફળ

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોની કુંડળી માં બુધ ગ્રહ તમારા બીજા અને અગિયારમા ભાવનો સ્વામી છે જે હવે તમારા આઠમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

એના પરિણામસ્વરૂપ,આ લોકોને પોતાના પૈસા,નિજી જીવન વગેરે માં સાવધાન રેહવું પડશે કારણકે તમને આ વિભાગમાં સંતુષ્ટિ નહિ મળવાની આશંકા છે.તમારે વધારેમાં વધારે નફો કરવા માટે યોજના બનાવીને ચાલવું પડશે જે તમારા હિતો ને બંધાવા દેવાનું કામ કરે છે.એનાથી ઉલટું,તમને પિતૃ ની સંપત્તિ અને અચાનક લાભ થવાના પણ સંકેત છે છતાં એવા માં,તમે ખુશ નજર આવશો.

વેપાર ની દ્રષ્ટિએ,સિંહ રાશિ વાળા નું પ્રદશન બિઝનેસ માં શાનદાર રહેશે અને તમે જરૂરી માત્રા માં નફો કમાશો.જો તમારો સબંધ ટ્રેડ કે સટ્ટાબાજી સાથે છે,તો તમને સારો નફો થવાનો યોગ છે.પરંતુ,બીજા બિઝનેસ તમને સારો નફો દેવામાં પાછળ રહી શકે છે.

જયારે વાત આવે છે આર્થિક જીવન ની તો,તમે સામાન્ય રફ્તાર થી પૈસા કમાશો.જો તમે સારા એવા પૈસા કમાવા માં સક્ષમ પણ થઇ જશો તો પણ તમે પૈસા ની બચત નહિ કરી શકો .ત્યાં,તમારે નુકશાન નો સામનો કરવો પડી શકે છે.

પ્રેમ જીવનના લિહાજ થી,બુધ નો મીન રાશિ માં ઉદય હોવાના કારણે તમે પાર્ટનર ની સાથે સબંધ માં પ્રેમ બનાવી રાખવા માટે અસફળ રહી શકો છો.આશંકા છે કે થોડી સમસ્યાઓ બની રહી શકે છે જેને સુલઝાવમાં તમે અસફળ રેહશો.આ બધીજ પરિસ્થિતિઓ ને દુર કરવા માટે સબંધ માં તાલમેલ બેસાડવો પડશે.

સિંહ રાશિ વાળા ને આ ઉદય માં થવાના સમયગાળામાં આંખો,દાંતો અને કાન વગેરે જેવી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,આંખમાં બળવાની શિકાયત આવી શકે છે અને આ લોકોને પોતાના પાર્ટનર ના આરોગ્ય પર ઘણા પૈસા કરવા પડી શકે છે.

ઉપાય : દરરોજ આદિત્ય હૃદયમ નો પાઠ કરો.

સિંહ સાપ્તાહિક રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે બુધ તમારા પેહલા અને દસમા ભાવનો સ્વામી છે.હવે બુધ તમારા સાતમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

બુધનો મીન રાશિમાં ઉદય તમારી કારકિર્દી માટે સમૃદ્ધિ લઈને આવશે.એવા માં,તમે નોકરીમાં વધારે લાભ કરવામાં સક્ષમ હસો.જો તમે વેપાર કરો છો,તો તમારા વેપારમાં સંપન્નતા જોવા મળશે.આ દરમિયાન તમે નવા મિત્રો બનાવામાં સફળ રેહશો અને મિત્રતા માં ઉચ્ચ મુલ્ય ની સ્થાપના કરો.

કારકિર્દી ની દ્રષ્ટિએ,જે લોકો નોકરી કરે છે,એમને આ સમયે મળવાવાળા કામમાં ટોંચ ઉપર પોંહચવા માટે કામ કરશે.જેમકે તમે કામ માં ડુબી રહેવા માટે પસંદ કરો છો એટલા માટે તમારો આ ગુણ તમને સફળતા સુધી પોહ્ચાડસે.બુધ નો મીન રાશિ માં ઉદયએના પરિણામસ્વરૂપ,કડી મેહનત,અને સમર્પિત થઇ ને કામ કરવાથી તમને પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે.એની સાથે,કારકિર્દી માં તમને આગળ વધવામાં મદદ મળશે.

વેપાર ની વાત કરીએ તો,જે લોકોનો પોતાનો વેપાર છે,એ લોકો આ સમયે ટોંચ ઉપર પોહચી શકે છે અને એની સાથે,સારો લાભ કમાવા માં પણ સક્ષમ હશે..આ લોકો વેપારમાં પ્રદશન ના આધારે નવા બિઝનેસ માં પ્રવેશ કરી શકે છે.જેમાં તમે ઉચ્ચ નફો કમાવા માં સફળ રેહશો.

આર્થિક જીવન ના લિહાજ થી,તમે વગર કોઈ પરેશાની થી પૈસા કમાતા દેખાશો અને એવા માં,તમે સારી બચત પણ કરી શકશો.એની સાથે,ટ્રેડ અને સટ્ટાબાજી ના માધ્યમ થી પૈસા ની પ્રાપ્તિ થશે.

બુધનો મીન રાશિમાં ઉદય થવાથી તમારા સબંધ માં પ્રેમ અને સૌંદર્ય બની રહેશે.આ સમયે તમે રિલેશનશિપ માં ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરવા ની સ્થિતિ માં રેહશો.એની સાથે,તમારા બંને ના સબંધ એકબીજા સાથે દોસ્તના રહેશે.

આરોગ્યના લિહાજ થી,કન્યા રાશિ વાળા નું આરોગ્ય આ સમયે સારું રહેશે અને તમારે કોઈ મોટી સમસ્યા નો સામનો નહિ કરવો પડે.પરંતુ,નાની-મોટી સમસ્યા તમને પરેશાન કરી શકે છે.

ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.

કન્યા સાપ્તાહિક રાશિફળ

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો

તુલા રાશિ

તુલા રાશિ વાળા માટે બુધ તમારા નવમા અને બારમા ભાવનો સ્વામી છે અને હવે મીન રાશિમાં તમારા છથા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

એવા માં, તમારે તમારા વ્યક્તિગત વિકાસ ના રસ્તા માં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.આ લોકો ને બુધ નો મીન રાશિ માં ઉદય દરમિયાન અલગ-અલગ જગ્યા એ ગિરાવટ જોવા મળી શકે છે.સંભવ છે કે આ દરમિયાન તમને નસીબ નો સાથ નહિ મળે એટલા માટે તમે જીવનમાં બીજાની તુલનામાં પાછળ રહી શકો છો જેના કારણે તમે સંતુષ્ટ નજર આવી શકશો.

સંભવ છે કે કારકિર્દી વિભાગમાં નોકરી કરતા લોકો પોતાને મળવાવાળ કામથી વધારે સંતુષ્ટ નહિ દેખાશે.તમારી સામે એવી પરિસ્થિતિ આવી શકે છે જ્યાં તમારે બેકાર ના કારણો થી નોકરી બદલવી પડી શકે છે અને આ તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.

આર્થિક જીવન ને જોઈએ તો,તુલા રાશિના જાતકોને તેમના નાણાકીય જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને આવી સ્થિતિમાં તમારા ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. તમારા ખભા પર ઘણી પારિવારિક જવાબદારીઓ હોવાથી તમારે પૈસા ઉછીના લેવા અથવા લોન લેવી પડી શકે છે. શક્ય છે કે તમે આ સમયગાળા દરમિયાન પૈસા બચાવી શકશો નહીં.

વેપાર ની દર્ષ્ટિએ,મીન રાશિમાં બુધનો ઉદય એ લોકો માટે બહુ સાનુકૂળ ગણી શકાય નહીં જેમનો પોતાનો વ્યવસાય છે. આ સમયગાળા દરમિયાન જે લોકોનો પોતાનો વ્યવસાય છે તેમને નુકસાન સહન કરવું પડી શકે છે. આવી સ્થિતિમાં, તમને વ્યવસાયની વ્યૂહરચનાઓમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે જેથી તમારો વ્યવસાય નફાના માર્ગ પર આગળ વધી શકે.

વાત કરીએ રિલેશનશિપ દરમિયાન તમારા પાર્ટનર ની સાથે તણાવ કે મતભેદ નો સામનો કરવો પડી શકે છે.જેનું કારણ તમારી બંને ની વચ્ચે આપસી સમજણ ની કમી થઇ શકે છે.એના પરિણામસ્વરૂપ,તમારે જીવનસાથી ની સાથે દોસ્તાના રવૈયા અપનાવા પડશે અને આપસી તાલમેલ ને મજબુત કરવો પડશે.

આરોગ્ય ની દ્રષ્ટિએ,બુધ નો મીન રાશિ માં ગોચર તમને આરોગ્ય સમસ્યા દેવાનું કામ કરી શકે છે.આ સમયગાળા માં તમારી રોગ પ્રતિરોધક આવડત કમજોર પડી શકે છે અને એવા માં,તમને શરદી-ખાંસી અને ચામડી ને લગતી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.એની સાથે,પગ માં દુખાવા ની શિકાયત પણ થવાની આશંકા છે.

ઉપાય : દરરોજ “ઓમ કેતવે નમઃ” નો 43 વાર જાપ કરો.

તુલા સાપ્તાહિક રાશિફળ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા માટે બુધ આઠમા અને અગિયારમા ભાવનો સ્વામી છે.હવે બુધ મહારાજ તમારા પાંચમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે.

બુધ નો મીન રાશિ માં ઉદય તમારા પાંચમા ભાવમાં થવાના કારણે તમે તમારા ભવિષ્ય ને લઈને ચિંતા માં નજર આવી શકો છો અને તમે તણાવ માં રહી શકો છો.તમારું ભવિષ્ય એવું હશે,શું એ સુરક્ષિત રહેશે કે નહિ?તમે આ વાત ને લઈને પણ પોતાની ઉપર શક કરી શકો છો.એનાથી ઉલટું,વૃશ્ચિક રાશિ વાળા ને સારો લાભ મળી શકે છે.

કારકિર્દી ના લિહાજ થી,જે લોકો નોકરી કરે છે,બુધ નો ઉદય અવસ્થા દરમિયાન નોકરીમાં તમારી ઉપર વધારે દબાણ હોવાની આશંકા છે જે કામની યોજના સરખી રીતે નહિ બનાવાની અને દ્રઢતા ની કમી ના કારણે થઇ શકે છે.આ લોકોની નોકરીમાં બદલાવ થવાની આશંકા છે જે તમારા માટે આટલું જરૂરી નહિ હોય.

જયારે વાત આવે છે વેપાર ની તો,મીન રાશિમાં બુધના ઉદયને કારણે આ રાશિના જે લોકોનો પોતાનો વ્યવસાય છે તેઓ વધુ નફો મેળવવામાં પાછળ રહી શકે છે. પરંતુ, તેમ છતાં, તે તમારા વ્યવસાયને એટલી અસર કરશે નહીં અને તે સ્થિર રહેશે. જો કે, આ સમયગાળા દરમિયાન તમારી અને તમારા વ્યવસાયિક ભાગીદાર વચ્ચે સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ઉપરાંત, તે કોઈ બાબતમાં તમારો વિરોધ કરી શકે છે।

આર્થિક જીવનના લિહાજ થી,બુધ ની આ ચાલ તમને ઘણું નુકશાન કરવાનું કામ કરી શકે છે જે તમારી સામે અચાનક આવી શકે છે.એની સાથે,આ દરમિયાન તમે થોડી વ્યર્થ ની જીમ્મેદારીઓ ને પોતાની ઉપર લઇ શકો છો અને આ તમારા બોજ ને વધારવાનું કામ કરશે.

પ્રેમ જીવન માટે,બુધનો ઉદય થોડો મુશ્કેલ રહી શકે છે. આ લોકો તેમના સંબંધોમાં ગરબડ જોઈ શકે છે જેના કારણે તમારા સંબંધોમાંથી ખુશીઓ ગાયબ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે તમારા પાર્ટનરની સામે તમારા પ્રેમ અને લાગણીઓને વ્યક્ત કરી શકશો નહીં.

આરોગ્ય ની વાત કરીએ તો,આ લોકોને પોતાના બાળક ના આરોગ્ય ઉપર ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે અને એમનું આરોગ્ય ક્યારેક-ક્યારેક તમને તણાવ આપી શકે છે એટલા માટે તમને એમનું સારી રીતે ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ 27 વાર “ઓમ મંડાય નમઃ” નો જાપ કરો.

વૃશ્ચિક સાપ્તાહિક રાશિફળ

બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિ વાળા માટે બુધ મહારાજ તમારા સાતમા અને દસમા ભાવનો સ્વામી છે જે હવે મીન રાશિ માં તમારા ચોથા ભાવમાં ઉદય થશે.

બુધ નો મીન રાશિમાં ઉદય થવાથી તમે તમારા જીવનમાં ચાલવાવાળી વસ્તુઓ ને લઈને નાખુશ દેખાઈ શકો છો.એની સાથે,તમને ઘર પરિવાર ની સાથે પણ સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે અને સંભવ છે કે આ વિવાદ કાનુની રૂપ લઇ શકે છે.એના સિવાય,પાર્ટનર સાથે મતભેદ થવાની આશંકા છે.

કારકિર્દી ના લિહાજ થી,આ રાશિના જે લોકો નોકરી કરે છે,એ કાર્યસ્થળ પર પોતાની યોગ્યતા સાબિત કરવામાં અસફળ રહી શકે છે.બુધ નો મીન રાશિ માં ઉદય માંબની શકે છે કે તમે નોકરીમાં મળવાવાળા લક્ષ્યો ને પુરા નહિ કરી શકો અને તમે કોઈ મોટી ઉપલબ્ધી પણ નહિ મેળવી શકો.એની સાથે,તમારી ઉપર નોકરીનું દબાણ પણ હોય શકે છે.

બુધ ના ઉદય નો સમયગાળો વેપાર કરતા લોકો માટે થોડી પ્રતિકુળ રહી શકે છે.આશંકા છે કે જે લોકો વેપાર કરે છે,એમને આ દરમિયાન નુકશાન ઉઠાવું પડે.એની સાથે,બિઝનેસ પાર્ટનર ની સાથે તમારે સમસ્યાઓ ઉઠાવી પડી શકે છે.

જયારે આર્થિક જીવન ની વાત કરીએ ત્યારે,પૈસા સંબંધિત બાબતોમાં ઉતાર-ચઢાવના સંકેતો છે. જો કે, આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચ અને આવકમાં વધારો થઈ શકે છે. આ સમસ્યાઓના કારણે તમારા ખર્ચ વધી શકે છે અને તેની અસર તમારી બચત પર દેખાઈ શકે છે.

પ્રેમ જીવન ને જોઈએ,તો મીન રાશિમાં બુધના ઉદય દરમિયાન તમારે તમારા જીવનસાથી સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે સંબંધોમાં અહંકારની સંભાવના છે. આ બધા કારણોને લીધે, તમારા બંને વચ્ચે વાતચીત ઓછી છે, તેથી તમારે સંબંધમાંથી અહંકાર દૂર કરવો પડશે.

બુધ નો મીન રાશિમાં ઉદય તમારા માટે તણાવ લઈને આવી શકે છે અને આ તણાવ ના કારણે તમારા પગમાં જોડો ના દુખાવો ની સમસ્યા થઇ શકે છે.એની સાથે,ખાવાનું પીવાનું પણ સોચ-વિચાર કરીને કરવું પડશે સાથે જોડાયેલા રોગ પણ જન્મ લઇ શકે છે.

ઉપાય : શનિવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

ધનુ સાપ્તાહિક રાશિફળ

મકર રાશિ

મકર રાશિ વાળા માટે બુધ છથા અને નવમા ભાવનો સ્વામી છે અને આ તમારા ત્રીજા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

બુધનો મીન રાશિમાં ઉદય થવાથી તમારા વ્યક્તિગત વિકાસ ના રસ્તામાં સમસ્યાઓ અને કઠિનાઈઓ નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,સંભવ છે કે તમારે લાંબી દુરીની યાત્રા પર જવું પડી શકે છે જે તમારા માટે લાભદાયક સાબિત થશે.પરંતુ,આ સમયે તમને દરેક પગલે નસીબ નો સાથ મળશે.

કારકિર્દી ના લિહાજ થી,આ લોકોને નોકરીમાં તેજ રફ્તાર થી પ્રગતિ અને વૃદ્ધિ પોતાની સાથે નોકરીમાં નવા મોકા લઈને આવી શકે છે.જેનાથી તમે ખુશ જોવા મળશો.ત્યાં,થોડા લોકોને વિદેશ જવાનો મોકો પણ મળી શકે છે જે તમને તમારા સપના સાકાર કરવાનો મોકો આપશે.

વેપાર ની દ્રષ્ટિએ,બુધ ની ઉદય અવસ્થા એ લોકો ને સારો નફો આપશે જેનો પોતાનો ધંધો છે.એવા માં,તમે ખુશ અને સંતુષ્ટ નજર આવશો.એની સાથે,આ સમયે તમે નવા ઓર્ડર મેળવા માં સક્ષમ હસો અને વેપારમાં તમે સારી સફળતા મેળવી શકશો.

આર્થિક જીવન ની વાત કરીએ તો,મકર રાશિના લોકો સારા પૈસા કમાવા ની સાથે સાથે પૈસા ની બચત કરવામાં પણ સક્ષમ હશે.તમારી અંદર વધારેમાં વધારે પૈસા બચાવાની એક્ટિવિટી પ્રબળ હશે અને એની સાથે,આ લોકોને નસીબ નો બહુ સાથ મળશે જેનાથી તમે ખુશ રેહશો.

બુધ મીન રાશિમાં ઉદય ની સ્થિતિ તમારા પ્રેમ જીવન માટે અનુકૂળ રહેશે.આ લોકો પાર્ટનર ની સાથે સબંધ માં મીઠાસ બનાવી રાખશે અને એવા માં,તમે પ્રસન્ન જોવા મળશો.એની સાથે અને તમારી વચ્ચે સારો તાલમેલ બની રહેશે.

બુધનો મીન રાશિમાં ઉદય તમારા આરોગ્ય માટે સારો રહેશે.આ સમયગાળા માં મકર રાશિ વાળા નું આરોગ્ય ઉત્તમ બની રહેશે.પરંતુ,તમને શરદી,ખાંસી જેવી નાની-મોટી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે પરંતુ,સામાન્ય રૂપર્ થી તમારું મુડ સારું રહેશે અને આના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેશે.

ઉપાય : દરરોજ “ઓમ શિવ ઓમ શિવ નો 11 વાર જાપ કરો.

મકર સાપ્તાહિક રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા ની કુંડળી માં બુધ દેવ તમારા પાંચમા અને આઠમા ભાવનો સ્વામી છે.હવે મીન રાશિમાં બુધ ગ્રહ તમારા બીજા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

એના પરિણામસ્વરૂપ,આ લોકો ને વધારે પૈસા કમાવા માં સમસ્યાઓ અને બાધાઓ નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,આ તમને પૈસા નું નુકશાન,નિજી જીવન માં પરિસ્થિતિઓ અને પાર્ટનર ની સાથે સબંધ માં અસફળતા વગેરે દેવાનું કામ પણ કરી શકે છે.આ લોકો પોતાના બાળક ના આરોગ્યને લઈને ચિંતામાં નજર આવે છે.

કારકિર્દી માં કુંભ રાશિ માં નોકરી કરતા લોકોના હાથમાંથી નોકરીના ઘણા નવા અવસર નીકળી શકે છે અને આ રીતના મોકા તમારા જીવનમાં સુખ-સૌભાગ્ય લઈને આવી શકે છે.બુધ નો મીન રાશિ માં ઉદયત્યાં,તમારે નકામી યાત્રાઓ પર જવું પડી શકે છે અને આ તમારા માટે વધારે ફળદાયી સાબિત નહિ થવાની સંભાવના છે પરંતુ થોડો લોકો નોકરીમાં બદલાવ કરવા માટે મજબુત થઇ શકે છે અને એના પરિણામસ્વરૂપ,તમને મળવાવાળા સકારાત્મક પરિણામ માં કમી આવી શકે છે.

જે લોકો નો પોતાની ધંધો છે,એમને બિઝનેસ માં વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળવાના કારણે નુકશાન ઉઠાવું પડી શકે છે એટલા માટે તમારે બહુ સાવધાન રેહવાની જરૂરત છે.જો તમે બુધના ઉદય થવાના સમયમાં લાભ કમાવા માંગો છો,તો આ લોકોને પોતાની વેપાર રણનીતિઓ માં બદલાવ કરવાની જરૂરત પડી શકે છે.

જયારે વાત આવે છે આર્થિક જીવન ની,તો સંભાવના છે કે કુંભ રાશિ વાળા ને લાભ અને નુકશાન બંને નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,તમારી સામે એવી સ્થિતિ પણ આવી શકે છે જ્યાં તમને નુકશાન થઇ શકે છે.તમને વધારેમાં વધારે પૈસા ની બચત કરવાની સલાહ આપવામાં આવે છે.એટલે તમે લાભ મેળવા માં સક્ષમ રહો.

મીન રાશિમાં બુધનો ઉદય તમારી લવ લાઈફ માટે બહુ ખાસ નહીં હોવાની અપેક્ષા છે. ઉપરાંત, તમે બંને સંબંધોમાં ખુશી જાળવવામાં પાછળ રહી શકો છો અને તમારા જીવનસાથી સાથે વાતચીતના અભાવને કારણે તમારી વચ્ચે દલીલો અથવા વિવાદ થઈ શકે છે.

આરોગ્યના લિહાજ થી,આ લોકોના પગમાં દુખાવો અને તાંત્રિક તંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ પરેશાન કરી શકે છે જે તમારી કમજોર રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હોય શકે છે.પરંતુ,સૌથી પેહલા તમારે એ વાત નું ધ્યાન રાખવું પડશે કે સમય સમય ઉપર પોતાની આંખ નું ધ્યાન રાખતા રહો.

ઉપાય : દરરોજ “ઓમ શનૈશ્ચરાય નમઃ" નો 17 વાર જાપ કરો.

કુંભ સાપ્તાહિક રાશિફળ

મીન રાશિ

મીન રાશિ વાળા માટે બુધ ગ્રહ તમારા ચોથા અને સાતમા ભાવનો સ્વામી છે.હવે આ તમારા પેહલા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

બુધ નો મીન રાશિ માં ઉદય થવાના સમયગાળા માં તમારો જીવનસાથી સાથે સબંધ માં સારું કરવું અને પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ ને પુરી કરવા માટે ધ્યાન આપવું પડશે.જો બુધના ઉદય થવાથી સકારાત્મક પક્ષ ની વાત કરીએ તો,આ લોકો સંપત્તિ ખરીદવામાં પૈસા નું રોકાણ કરતા નજર આવશે જેમાં તમને સફળતા મળવાની સંભાવના છે.જો તમે વેપાર કરો છો,તો આ સમયે તમે કામયાબી નો આનંદ લેશો.

કારકિર્દી ના લિહાજ થી,જો આ રાશિના લોકો કામ કરે છે તો આ સમયગાળો તમારા માટે સફળતા લાવી શકે છે. સાથે જ તમે જે પણ કામ કરશો તેના શુભ ફળ મળશે. આ સમય તમને કાર્યસ્થળ પર તમારી મહેનતનું ફળ આપી શકે છે અને આવી સ્થિતિમાં તમને પ્રમોશન મળવાની સંભાવના છે. તે જ સમયે, તમારે કામના સંબંધમાં પ્રવાસો પર જવું પડી શકે છે અને આવી યાત્રાઓ તમને સકારાત્મક પરિણામો આપી શકે છે.

વેપાર ની વાત કરીએ તો,બુધ નો મીન માં ઉદય થવાથી પોતાનો વેપાર કરતા લોકો સારો નફો કમાવા માં સક્ષમ થશે જે તમારી યોગ્યતાઓ અને વિશ્લેષણાત્મક આવડત ના કારણે સંભવ થઇ શકશે.જો તમે પાર્ટ્નરશિપ મેં વેપાર કરો છો,તો તમને તમારા બિઝનેસ પાર્ટનર નો પુરો સાથ મળશે અને એમનું સમર્થન તમને માં-સમ્માન દેવડાવામાં ની સાથે સાથે વેપારમાં પ્રગતિ લઈને આવશે.

જયારે વાત આવે છે આર્થિક જીવન ની તો,આ વતનીઓ વધુ પૈસા કમાઈ શકશે અને સટ્ટાબાજી દ્વારા સારી કમાણી પણ કરી શકશે. જો કે, આવકમાં વધારાના અન્ય અણધાર્યા સ્ત્રોતો પણ તમને ઉપલબ્ધ થશે. આ સમય દરમિયાન તમે નોંધપાત્ર રકમની બચત પણ કરી શકશો.।

પ્રેમ જીવન ની દ્રષ્ટિએ,આ લોકો પાર્ટનર ની સાથે મધુર સબંધ બનાવી રાખવા માટે સક્ષમ હશે અને તમારો સબંધ પણ મજબુત થશે.એવા માં,તમે સબંધ માં એક નવી તાજગી અને ખુશીઓ નો અનુભવ કરશો.

વાત કરીએ આરોગ્ય ની તો, તમારા માટે ઉત્તમ રહેશે કારણકે તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નો સામનો નહિ કરવો પડે.પરંતુ,તમને માથાનો દુખાવો અને ચામડીને લગતી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ ગુરવે નમઃ” નો 21 વાર જાપ કરો.

મીન સાપ્તાહિક રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer