મંગળ કર્ક રાશિ માં વક્રી
એસ્ટ્રોસેજ નો આ ખાસ લેખ તમને મંગળ કર્ક રાશિ માં વક્રી સાથે જોડાયેલી વિસ્તારપુર્વક જાણકારી આપશે.એની સાથે,મંગળ દેવ ની વક્રી ચાલ નો દેશ-દુનિયા પાર કેવો પ્રભાવ પડશે?શેર માર્કેટ માં કેવા પરિણામ મળશે?આ બધાજ સવાલ ના જવાબ તમને આ લેખ માં મળશે.જણાવી દઈએ કે મંગળ મહારાજ 07 ડિસેમ્બર 2024 ની સવારે 04 વાગીને 56 મિનિટ ઉપર ચંદ્ર દેવ ની રાશિ કર્ક માં વક્રી થવા જઈ રહ્યો છે.ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે મંગળ વક્રી ના દેશ-દુનિયા ઉપર પડવાવાળા પ્રભાવો.
हिंदी में पढ़ें: राशिफल 2025
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
શાયદ જ તમે જાણતા હસો કે જયારે મંગળ ગ્રહ પરિક્રમા કરતી વખતે પાછળ ની તરફ (ઉલટો) ચાલતો દેખાય છે,ત્યારે જ્યોતિષ માં આ ઘટના ને વક્રી કહેવામાં આવે છે.પરંતુ,મંગળ ની વક્રી અવસ્થા ને જીવનમાં પોતાની અંદર જોવા અને ફરીથી મુલ્યાંકન કરવાનો સમય કહેવામાં આવે છે.જેનો સબંધ મહત્વકાંક્ષા,પ્રણેના,પગલાં ભરવા અને વિવાદ વગેરે સાથે છે.કુંડળી માં મંગળ ગ્રહ ક્રોધ અને ઉર્જા નું પ્રતિનિધિત્વ કરે છે.જયારે આ વક્રી થાય છે ત્યારે આને મળવાવાળા પ્રભાવો માં કમી જોવા મળી શકે છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ,જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મંગળ કર્ક રાશિ માં વક્રી : ખાસિયતો
મંગળ ની વક્રી અવસ્થા એક એવો સમયગાળો છે જે તમને આત્મવિશ્વાસ અને પ્રગતિ ની રફ્તાર ને ઓછી કરી શકે છે.કર્ક રાશિ માં મંગળ વક્રી હોવાથી,ઘર,પરિવાર અને વ્યક્તિગત સુરક્ષા સાથે જોડાયેલી ભાવનાઓ ને ઉજાગર કરે છે.આ દરમિયાન તમે ભાવનાત્મક જરૂરતો અને સીમાઓ વિશે ફરીથી સોચ-વિચાર કરતા જોવા મળે છે કે પછી તમારા ઘર પરિવાર માં સમસ્યાઓ જન્મ લેય છે જેને સંભાળવું તમને મુશ્કિલ લાગી શકે છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
ભાવનાઓ ના વેહવાથી બચો: કર્ક રાશિ ના લોકો બહુ ભાવુક રહે છે જેના કારણે તમારો વેવહાર ગુસ્સાવાળો કે પછી બદલા ની ભાવના વાળો રહે છે.જો તમે પોતાનો બચાવ કરીને આગળ વધી રહ્યા છો કે પછી આસાનીથી ગુસ્સા થઇ જાવ છો તો આ સમયે તમારા માટે પગ પાછળ ખેંચવો અને પોતાની ભાવનાઓ ને સમજવા માટે સમય દેવો બહુ જરૂરી રહેશે.
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
પોતાના સબંધો ઉપર ફરીથી વિચાર કરો: મંગળ ની વક્રી અવસ્થા દરમિયાન પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ ઉભરીને સામે આવશે કે પછી નાનપણ ની જુની યાદો કરતા જોવા મળી શકો છો.એવા માં,મંગળ વક્રી ના સમયગાળા માં આ સોચ-વિચાર કરવા માટે સારો કહેવામાં આવશે કે આ બધીજ વાતો નું તમારા જીવનમાં શું મહત્વ છે.
મંગળ કર્ક રાશિ માં વક્રી ના સમયગાળા માં આ લોકો પોતાના જીવનની સમસ્યાઓ કે તમે કોઈ સબંધ માં પોતાના ગુસ્સા ને કાબુ કર્યો કે પોતાને વિવાદ થી કેવી રીતે બચાવ્યા વગેરે વિશે યાદ કરતા જોવા મળી શકો છો.તમે આ સમસ્યાઓ થી થવા વાળા તણાવ થી કેવી રીતે સંભાળ્યા?મંગળ કર્ક રાશિ માં વક્રી અવસ્થા આને સ્વીકાર કરવાનો સમય હશે.શું તમે આ સમસ્યાઓ ને નજરઅંદાજ કરશો કે પછી આનો સામનો કરતા બહાર આવશો?આ વાર માં શીખવા માટે સમય શ્રેષ્ઠ હશે કારણકે તમે જાણશો કે પોતાની ભાવનાઓ ને મન માં દબાવાથી સારું એમને પ્રગટ કરવું પડશે.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મંગળ કર્ક રાશિ માં વક્રી : દુનિયા ઉપર પ્રભાવ
ડિઝાઇનિંગ,ફેશન અને મુર્તિકળા
- કર્ક રાશિ માં હાજર મંગળ રચનાત્મકતા ને આગળ લઈને જવાનું કામ કરે છે.એવા માં,આની વક્રી ચાલ નિશ્ચિત રૂપથી ડિજાઇન અને રચનાત્મક જગ્યા એ જોડાયેલા લોકો માટે ફળદાયી સાબિત થશે.
- ભારત સાથે દુનિયા માં મુર્તિકાર,આર્કિટેક્ટ્સ અને ઈન્ટીરીઅર ડેકોરેશન સાથે સબંધિત લોકો માટે મંગળ ની વક્રી અવસ્થા શુભ રહેશે.
દેશ ની સુરક્ષા કે ડિફેન્સ
- ભારત પોતાની રક્ષા નીતિઓ ને પેહલા ની તુલનામાં મજબુત બનાવી શકે છે કારણકે સરકાર સુરક્ષા નીતિઓ માં થોડા બદલાવ કરી શકે છે.
- જે લોકો પુલીસ,સેના કે નેવી માં કામ કરે છે,એમના માટે મંગળ કર્ક રાશિ માં વક્રી થવું ફળદાયી રહેશે,પરંતુ,તમારે તમારા કામ પ્રત્ય સાવધાન રેહવું પડશે કારણકે તમારા શબ્દો કે કામો ને ખોટા સમજવા માં આવી શકે છે.
- અમારા દેશ ના સુરક્ષા કર્મીઓ ને કંઈક ખાસ ટ્રેનિંગ આપવામાં આવી શકે છે જેનાથી સુરક્ષા ને મજબુત કરવામાં આવી શકે છે.
જ્યોતિષ કે ગૂઢ વિજ્ઞાન
- જે લોકોનો જુડાવ જ્યોતિષ કે ગૂઢ વિજ્ઞાન સાથે છે,એમના માટે મંગળ ની વક્રી ચાલ શુભ પરિણામ લઈને આવશે.
- એવા લોકો જે વાસ્તુશાસ્ત્રો સાથે જોડાયેલા છે,એમને વક્રી મંગળ થી બહુ લાભ મળશે.
- ગૂઢ વિજ્ઞાન નો અભ્યાસ કરતા વિદ્યાર્થી ને આ સમયગાળા માં નિશ્ચિત રૂપથી ફાયદો થશે.
હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
મંગળ કર્ક રાશિ માં વક્રી : શેર બાઝાર રિપોર્ટ
- સામાન્ય રૂપથી ડિસેમ્બર 2025 ની 5, 6, 7, 19, 23, 26 અને 27 તારીખે શેર માર્કેટ નું પ્રદશન સારું રહેશે જયારે 1, 5, 8, 9, 12, 13, 14 અને 16 તારીખે બાઝાર માં તેજી જોવા મળશે.
- કુલ મળીને શેર બાઝાર નું પ્રદશન શાનદાર રહેશે.આ સમયગાળા માં બેન્ક,ફાયનાન્સ,પબ્લિક,એન્જીન્યરીંગ,કપડાં,હીરા,ચા,કોફી,રૂ,કોસ્મેટિક,તમાકુ,રિલાયન્સ ઇન્ડસ્ટ્રી,રિલાયન્સ કેપિટલ,રિલાયન્સ પાવર,અને અદાણી પાવર વગેરે માં બહુ તેજી જોવા મળશે.
- મંગળ કર્ક રાશિ માં વક્રી થવાનો લાભ શેર માર્કેટ ને પણ મળશે.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1 કયો ગ્રહ રુચક યોગ બનાવે છે?
મંગળ ગ્રહ જયારે પોતાની રાશિ કે ઉચ્ચ રાશિ માં હાજર હોય છે અને કેન્દ્ર ભાવ માં બેઠેલો હોય છે,ત્યારે રુચક નું નિર્માણ થાય છે.
2 મંગળ ક્યાં ભાવ માં મજબુત હોય છે?
કુંડળી માં દસમા ભાવ માં મંગળ ગ્રહ મજબુત હોય છે.
3 મંગળ ક્યાં ભાવ નો કારક ગ્રહ છે?
મંગળ દેવ કુંડળી ના ત્રીજા ભાવ નો કારક ગ્રહ છે.




