બુધ તુલા રાશિમાં ઉદય

એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખ માં તમને બુધ તુલા રાશિમાં ઉદય સાથે જોડાયેલી બધીજ જાણકારી મળશે જેમકે તારીખ,સમય અને રાશિઓ ઉપર પ્રભાવ.જ્યોતિષ માં બુધ ગ્રહ ને નવગ્રહો નો યુવરાજ નો દરજ્જો મળેલો છે અને આની સ્થિતિ સુર્ય મહારાજ ની સૌથી નજીક ની હોય છે.હવે બુધ મહારાજ 22 ઓક્ટોમ્બર 2024 ની સાંજે 06 વાગીને 58 મિનિટ ઉપર શુક્ર દ્વારા શાસિત રાશિ તુલા માં ઉદય થવા જઈ રહી છે.ચાલો હવે જાણીએ કે બુધ ઉદય ન બધીજ 12 રાશિઓ ને કેવા પરિણામ મળશે.

બુધ તુલા રાશિમાં ઉદય

વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો બુધ નો તુલા રાશિમાં ઉદય નો પોતાના જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

જ્યોતિષ માં બુધ નું મહત્વબુધ ને બુદ્ધિ અને શીખવાની આવડત નો ગ્રહ કહેવામાં આવે છે.કોઈપણ વ્યક્તિ બુધ ગ્રહ ના આર્શિવાદ વગર પોતાના ગુણો અને આવડતો ની સાથે જીવનમાં આગળ નથી વધી શકતા અને નહીતો એના ઉપયોગ થી સફળતા મેળવી શકતા.બુધ નહિ ખાલી શીખવામાં મદદ કરે છે પરંતુ આ વેપારમાં સફળતા આપે છે.ખાસ કરીને જેનો સબંધ ટ્રેડ ના વેપાર સાથે છે,એ કુંડળી માં બુધ ગ્રહ ની મજબુત સ્થિતિ થી સફળતા મેળવી શકે છે.કુંડળી માંબુધ ગ્રહ ની સ્થિતિ આરોગ્ય અને ખુશીઓ લઈને આવે છે.એની સાથે,વિચારો ને સ્પષ્ટ બનાવે છે.આ તમને વેપારના સબંધ માં ગહેરાઈ થી રિસર્ચ અને સોચ-વિચાર કરીને નિર્ણય લેવા માટે પ્રરિત કરે છે.

આ પણ વાંચો : राशिफल 2025

To Read in English Click Here: Mercury Rise In Libra (22 October)

ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે બુધ ઉદય રાશિ ચક્ર ની બધીજ રાશિઓ ને કઈ રીતે પ્રભાવિત કરશે.

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.

રાશિ મુજબ રાશિફળ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિ વાળા ની કુંડળી માં બુધ ગ્રહ ત્રીજા અને છથા ભાવ નો સ્વામી છે,હવે બુધ તુલા રાશિમાં ઉદય સાતમા ભાવમાં થશે.

એવા માં,તમારા પોતાના મિત્રો,સહયોગીઓ ની સાથે વિવાદ થઇ શકે છે અને એની સાથે તમે અસુરક્ષિત મહેસુસ કરી શકો છો.

કારકિર્દી માં,તમારે વરિષ્ઠ અને સહકર્મીઓ પાસેથી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એનું કારણ,આશંકા છે કે તમે તમારી સ્કિલ્સ ઉપર ધ્યાન નહિ આપી શકો.

વાત કરીએ વેપાર ની,તો તમારે તમારા બિઝનેસ પાર્ટનર સાથે સમસ્યાઓ અને ઓછા ટર્નઓવર નો સામનો કરવો પડી શકે છે.

આર્થિક જીવનમાં,આશંકા છે કે યાત્રા દરમિયાન તમારા પૈસા ખોવાય જાય અને એને લઈને તમે ચિંતિત થઇ શકો છો.

નિજી જીવનમાં બુધ ઉદય દરમિયાન તમારે જીવનસાથી સાથે વાત કરતી વખતે સાવધાન રેહવું જોઈએ કારણકે તમારા બંને ની વચ્ચે બહેસ થઇ શકે છે અને એની અસર તમારા સબંધ ઉપર પડી શકે છે.

આરોગ્યના મામલો માં તમારે આ સમયે જીવનસાથી ના આરોગ્ય ઉપર પૈસા ખર્ચ કરવા પડી શકે છે અને એના કારણે તમે પરેશાન થઇ શકો છો.

ઉપાય - દરરોજ 41 વાર “ઓમ રાહવે નમઃ” નો જાપ કરો.

મેષ સાપ્તાહિક રાશિફળ

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા માટે બુધ ગ્રહ તમારા બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે,બુધ તુલા રાશિ માં ઉદય તમારા છથા ભાવમાં થશે.

એવા માં,તમારા ખર્ચા માં વધારો થઇ શકે છે,જેના કારણે તમારે લોન લેવી પડી શકે છે.આશંકા છે કે તમારે બાળકો ના આરોગ્ય માટે પણ પૈસા ખર્ચ કરવા પડી શકે છે.

કારકિર્દી માં,તમે તમારા કામથી ખુશ મહેસુસ નથી કરી શકતા અને એના કારણે તમે સારા માટે નોકરી બદલી શકો છો.

જે લોકોનો પોતાનો ધંધો છે,એમને આશંકા છે કે આ મહિના દરમિયાન ઉમ્મીદ મુજબ લાભ નહિ મળે અને એના કારણે ચિંતિત થઇ શકો છો.

આર્થિક જીવનમાં,તમારે વધારે ખર્ચ નો સામનો કરવો પડી શકે છે અને એના કારણે તમે ઉધાર લેવા માટે મજબુર થઇ શકો છો.

નિજી જીવનમાં,તમારો જીવનસાથી ની સાથે,વધારે બહેસ થઇ શકે છે અને સંભવ છે કે આ સબંધ માં વિશ્વાસ ની કમી ના કારણે થશે.

આરોગ્યના લિહાજ થી,આશંકા છે કે તમે તમારા બાળક ના આરોગ્ય ઉપર પૈસા ખર્ચ કરી શકો છો,જેનાથી તમે પરેશાન થઇ શકો છો.

ઉપાય - ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

વૃષભ સાપ્તાહિક રાશિફળ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડરે કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા માટે બુધ મહારાજ તમારા પેહલા અને ચોથા ભાવ નો સ્વામી છે.બુધ તુલા રાશિમાં ઉદય તમારા પાંચમા ભાવમાં હશે.

એવા માં,આ સમયગાળો વિકાસ,ખુશી મેળવા અને પોતાના પરિવાર માટે ઘણું શાનદાર કરવા માટે શાનદાર સમય સાબિત થશે.

કારકિર્દી માં,તમે કામમાં ઉચ્ચ પ્રગતિ અને નોકરીના વધારે મોકા મળશે,જેનાથી તમે સંતુષ્ટિ મહેસુસ કરશો.

વેપાર ની વાત કરીએ,તો આ સમયગાળા માં સટ્ટાબાજી સાથે જોડાયેલા લોકો સારા લાભ કમાવા અને રિટર્ન પ્રાપ્ત કરવામાં સક્ષમ હશે.

આર્થિક જીવનમાં તમને ઘણો પૈસા નો લાભ થવાનો યોગ મળશે અને એવા માં,તમે વધારેમાં વધારે પૈસા ની બચત પણ કરી શકશે.આ સમયે તમે મિલકત ખરીદવામાં રોકાણ કરશો.

નિજી જીવનમાં પ્રસન્ન દેખાઈ દેશો અને તમારું પુરુ ધ્યાન પાર્ટનર ની સાથે પ્રેમ અને સૌંદર્ય બનાવી રાખવામાં હશે.

આરોગ્ય મોર્ચે,તમે તમારી અંદર ની હાજર ઉર્જા અને સાહસ ના કારણે સારું આરોગ્ય બનાવી રાખશે.

ઉપાય - મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

મિથુન સાપ્તાહિક રાશિફળ

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા માટે બુધ ગ્રહ તમારા ત્રીજા અને બારમા ભાવ નો સ્વામી છે અને બુધ તુલા રાશિ માં ઉદય તમારા ચોથા ભાવમાં થશે.

બુધ ઉદય તમારી સુખ-સુવિધાઓ માં કમી કરાવી શકે છે અને એના કારણે તમારી ઉમ્મીદ તુટી શકે છે.

કારકિર્દી માં,તમારી ઉપર કામ નું દબાણ વધી શકે છે,જેનાથી તમારી ચિંતાઓ વધી શકે છે.એટલે તમારે આ સમયે યોજના બનાવાની જરૂરત છે.

જે લોકોનો પોતાનો ધંધો છે,એમના વેવસાય નો ફોર્મ્યુલા જુનો હોય શકે છે અને એના કારણે તમારા લાભ માં કંઈ આવી શકે છે.

આર્થિક જીવનમાં,તમારે વધારે ખર્ચ નો સામનો કરવો પડી શકે છે અને આશંકા છે કે આ ખર્ચ તમને પોતાના પરિવાર ઉપર કરવો પડે.તમે આનાથી ચિંતિત હોય શકો છો.

નિજી જીવનમાં,તમારો તમારા જીવનસાથી સાથે વિવાદ થઇ શકે છે,જે અવિશ્વાસ ની કમી ના કારણે સંભવ છે.

આરોગ્ય ના લિહાજ થી,તમારે તમારી માતા ઉપર વધારે ખર્ચ કરવો પડી શકે છે.

ઉપાય - સોમવાર ના દિવસે ચંદ્ર ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

કર્ક સાપ્તાહિક રાશિફળ

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે બુધ ગ્રહ તમારા બીજા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને બુધ તુલા રાશિમાં ઉદય તમારા ત્રીજા ભાવમાં થશે.

એના કારણે,તમે સારા પૈસા કમાવા અને બચત કરવામાં સક્ષમ હશે.એની સાથે,તેજી થી વિકાસ ના રસ્તે ચાલશે.તમે આ સમયે તમારા પ્રયાસો ઉપર ભરોસો કરશો.

કારકિર્દી માં,તમે નોકરી માં બદલાવ કરી શકો છો અને એજ સિલસિલા માં યાત્રા કરશો.જેનાથી તમને લાભ થશે.

વેપારમાં,તમે વિકાસ માટે પોતાના વેવસાય માં બદલાવ કરી શકો છો અને નવી જગ્યા એ મોકા જોઈ શકો છો.

આર્થિક જીવનમાં,તમે પૈસા ની બચત કરવા,અર્જિત કરવામાં સક્ષમ હશે.આ સમયે તમને પૈસા ની કોઈ કમી મહેસુસ નહિ થાય.

નિજી જીવનમાં તમારા સબંધ જીવનસાથી ની સાથે અનુકુળ બનેલા રહેશે અને એવા માં,તમારા સબંધ બનાવી રાખવાના ઉદ્દેશ પુરા થશે.

આરોગ્ય ના મોર્ચે,તમે આ દરમિયાન પોતાની સકારાત્મકતા ની સાથે સારા આરોગ્ય ને બનાવી રાખશો.

ઉપાય - શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

સિંહ સાપ્તાહિક રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિના લોકોની કુંડળી માં બુધ ગ્રહ ને પેહલા અને દસમા ભાવ નું સ્વામિત્વ મળેલું છે.હવે બુધ તુલા રાશિ માં ઉદય તમારા બીજા ભાવમાં જઈ રહ્યો છે.

એવા માં,આ સમયે તમારું ધ્યાન પારિવારિક વિકાસ અને ખુશીઓ ઉપર હશે.તમે તમારા કામ પ્રત્ય વધારે સમર્પિત હશે.

જયારે વાત આવે છે કારકિર્દી ની,તો આ લોકોને નોકરીના કામકાજ માટે યાત્રાઓ કરવી પડી શકે છે જે તમારી જરૂરતો ને બઢાવો આપી શકે છે.

જે લોકોનો પોતાનો ધંધો છે,એ લોકો નવો વેપાર ચાલુ કરી શકે છે જે આગળ જઈને સારા નફા ના અવસર આપે છે.

આર્થિક જીવનમાં,તમે તમારા કામ,અને પ્રયાસો થી વધારે લાભ મેળવશે,જેનાથી તમને ખુશી મહેસુસ હશે.

નિજી જીવન ને જોઈએ,તો તમે તમારા પાર્ટનર પ્રત્ય ઈમાનદાર રેહશો અને એના ફળસ્વરૂપ,તમારા સબંધ માં ખુશીઓ બની રહેશે.

આરોગ્ય ના લિહાજ થી,વધારે પ્રતિરક્ષા સ્તર ના કારણે તમારું આરોગ્ય સારું બની રહેશે.

ઉપાય - મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

કન્યા સાપ્તાહિક રાશિફળ

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકરી મેળવો

તુલા રાશિ

તુલા રાશિ વાળા માટે બુધ દેવ બારમા અને નવમા ભાવ નો સ્વામી છે જે હવે બુધ તુલા રાશિમાં ઉદય તમારા પેહલા ભાવમાં થશે.

એના પરિણામસ્વરૂપ,તમે લાંબી યાત્રાઓ કરશો.એની સાથે તમને ભાગ્ય નો સાથ મળશે અને મોટા લોકો પાસેથી મદદ મળશે.

કારકિર્દી માં,તમે તમારી સ્કિલ્સ ને વધારવાનું કામ કરશો અને ઉચ્ચ સ્તર સુધી પોંહચવામાં સક્ષમ હસો.

જે લોકોનો પોતાનો ધંધો છે,વે લોકો વેપાર માં સારું રિટર્ન અને ઉચ્ચ લાભ મેળવશે.આ સમયે તમને નસીબ નો સાથ મળશે.

આર્થિક જીવન માટે આ સમય ને શુભ કહેવામાં આવે છે કારણકે જરૂરી માત્રા માં પૈસા કમાવા ની સાથે સાથે બચત કરવામાં પણ સક્ષમ હશે.

નિજી જીવનમાં તુલા રાશિ વાળા પોતાના પાર્ટનર ની સાથે ખુશ દેખાશે કારણકે જીવનસાથી નો વેવહાર તમારા પ્રત્ય વિનમ્ર રહેશે.

આરોગ્યના મામલો માં તમારી અંદર ની શક્તિ ના કારણે તમારું આરોગ્ય ઉત્તમ બની રહેશે.

ઉપાય - શનિવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

તુલા સાપ્તાહિક રાશિફળ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા માટે બુધ ગ્રહ તમારા આઠમા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.હવે બુધ તુલા રાશિમાં ઉદય બારમા ભાવમાં થશે.

એના પરિણામસ્વરૂપ,તમે તમારા પ્રિયજનો ની સાથે સારો સમય પસાર કરશો અને એકબીજા સાથે ખુલીને વાતચીત કરશો.આનાથી પરિવારના લોકો સાથે સબંધ મજબુત થશે.

કારકિર્દી માં,તમે આ દરમિયાન યાત્રા ના માધ્યમ થી પોતાની નોકરીમાં સફળતા મેળવશો અને આનાથી તમને ઉચ્ચ લાભ મળશે.

વેપાર ની વાત કરીએ,તો આ સમયગાળા માં સટ્ટાબાજી સાથે જોડાયેલા લોકો સારો નફો કમાવા અને રિટર્ન મેળવા માં સક્ષમ હશે.

આર્થિક જીવનમાં,તમે આ દરમિયાન સારું એવું ધન અર્જિત કરશો ણ બચત કરવામાં પણ સફળ થશો.

નિજી જીવનમાં,તમે તમારા જીવનસાથી ની સાથે,સબંધ માં ઉચ્ચ મુલ્યો બનાવીને રાખશો અને આ રીતે તમારા સબંધ માં મધુર સબંધ સ્થાપિત થશે.

આરોગ્ય ના લિહાજ થી,તમને આ સમયે આરોગ્ય સબંધિત કોઈ સમસ્યા નથી થાય.તમે પુરી રીતે ફિટ મહેસુસ કરશો.

ઉપાય - “ભૌમાય નમઃ” નો દરરોજ 108 વાર જાપ કરો.

વૃશ્ચિક સાપ્તાહિક રાશિફળ

બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો માટે બુધ ગ્રહ સાતમા અને દસમા ભાવ નો સ્વામી છે.હવે બુધ તુલા રાશિમાં ઉદય તમારા અગિયારમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

આના કારણે,તમારી પૈસા અને નોકરી ના વિષય માં બધીજ ઈચ્છાઓ પુરી થશે.તમે વધારે આત્મવિશ્વાસ મહેસુસ કરશો.

કારકિર્દી માં,તમને નવી નોકરીઓ મોકા મળી શકે છે અને તમારા નવા મિત્રો બની શકે છે.

વેવસાય કરવાવાળા લોકો નવો વેપાર ચાલુ કરી શકે છે.એની સાથે,ઉચ્ચ લાભ મેળવા માટે તમારા ઘણા રસ્તા ખુલા હશે.

આર્થિક જીવનમાં તમે આર્થિક રૂપથી મજબુત રેહસેઓ અને એના ફળસ્વરૂપ,તમને સારો લાભ મળશે.આ સમયે તમે જે ખરીદવા માંગો છો એ ખરીદી શકો છો.

નિજી જીવનમાં તમારા સબંધ સાથી ની સાથે પ્રેમ પુર્ણ બની રહેશે અને તમારા સાથી તમારું માર્ગદર્શન કરી શકે છે.

આરોગ્ય ના લિહાજ થી,તમે આ દરમિયાન ઉચ્ચ ઉર્જા અને પ્રસન્નતા ના રૂપમાં ફળસ્વરૂપ પુરી રીતે ફિટ મહેસુસ કરશો.

ઉપાય - શનિવાર ના દિવસે ગરીબ અને જરૂરતમંદ ને ભોજન કરાવો.

ધનુ સાપ્તાહિક રાશિફળ

મકર રાશિ

મકર રાશિના લોકો માટે બુધ ગ્રહ તમારા છથા અને નવમા ભાવ નો સ્વામી છે.હવે બુધ તુલા રાશિમાં ઉદય તમારા દસમા ભાવમાં થવા જઈ રહ્યો છે.

એવા માં,તમને નસીબ નો પુરો સાથ મળશે અને તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો માં તમને ઘણી સફળતા મળશે.તમે આ દરમિયાન આ સફળતા ને બનાવા માટે સક્ષમ હશે.

કારકિર્દી માં,તમે કાર્યક્ષેત્ર માં નવા લક્ષ્ય નક્કી કરશો અને એ લક્ષ્ય ને પ્રાપ્ત કરવા માં ધ્યાન કેન્દ્રિત કરશો.બુધ ઉદય તમને સાઈટ ઉપર નવા મોકા મળશે.

આ રાશિના વેપાર કરતા લોકો માટે આ સમય શાનદાર રહેશે.એ પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવા અને ઉચ્ચ લાભ મેળવા માં સક્ષમ હશે.

આર્થિક જીવનમાં મકર રાશિના લોકો પોતાના સામર્થ્ય મુજબ વધારે પૈસા કમાવા ની સાથે સાથે બચત પણ કરી શકશે.

પ્રેમ જીવનમાં,તમે જીવનસાથી ની સાથે વધારે ખુશી મહેસુસ કરશો અને એકબીજા પ્રત્ય પ્યાર તમને પ્રસન્નતા અપાવશે.

આરોગ્ય ના લિહાજ થી,તમારું આરોગ્ય સારું હોય શકે છે અને આ ઉચ્ચ ઉચ્ચ પ્રતિરક્ષા સ્તર નું કારણ હશે.

ઉપાય - દરરોજ 11 વાર “ઓમ શિવ ઓમ શિવ ઓમ” નો જાપ કરો.

મકર સાપ્તાહિક રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા માટે બુધ મહારાજ તમારા પાંચમા અને આઠમા ભાવ નો સ્વામી છે હવે બુધ તુલા રાશિમાં ઉદય નવમા ભાવમાં થશે.

એના ફળસ્વરૂપ,આ લોકોનો ઝુકાવ અધીયાત્મ પ્રત્ય વધી શકે છે અને તમને આ સબંધ માં વધારે લાભ થશે.

કારકિર્દી માં,તમે તમારી નોકરીમાં નવા મોકા મળશે અને આ રીતે તમને વધારે સફળતા મળશે.

વેપાર કરવાવાળા લોકો સારી યોજના બનાવી રાખવામાં સક્ષમ હશે અને એના કારણે તમને ઉચ્ચ લાભ મળશે.

જયારે વાત આવે છે આર્થિક જીવન ની તો આ દરમિયાન તમને પૈસા ની પ્રાપ્તિ થશે અને તમે બચત કરવા કે પૈસા ને બનાવી રાખવામાં સક્ષમ હશે.

નિજી જીવન ને જોઈએ,તો તમે તમારા પાર્ટનર પ્રત્ય ઈમાનદાર રહેશે અને મનથી સાચા રેહશો.એના ફળસ્વરૂપ,તમારા સબંધ માં ખુશીઓ બની રહેશે.

આરોગ્ય ના લિહાજ થી,તમારું આરોગ્ય સારું રહેશે,પરંતુ તમે પિતા ના આરોગ્ય ઉપર પૈસા ખર્ચ કરી શકે છે.

ઉપાય - દરરોજ હનુમાન ચાલીસા નો પાઠ કરો.

કુંભ સાપ્તાહિક રાશિફળ

મીન રાશિ

મીન રાશિના લોકો માટે બુધ ગ્રહ ને ચોથા અને સાતમા ભાવ પર સ્વામિત્વ મળેલું છે.હવે બુધ તુલા રાશિમાં ઉદય તમારા આઠમા ભાવમાં હશે.

આના કારણે,આશંકા છે કે આ દરમિયાન તમને નસીબ નો સામાન્ય સાથ મળશે અને એના કારણે તમારી સુખ-સુવિધાઓ માં કંઈ આવી શકે છે.એની સાથે,લાભ પણ પ્રાપ્ત કરવા તમારા માટે મુશ્કિલ હોય શકે છે.

કારકિર્દી ના મોર્ચે,તમે સારી કિસ્મત ની કમી અને બીજી સમસ્યાઓ ના કારણે નોકરીમાં બદલાવ કરી શકો છો.

જે લોકોનો પોતાનો ધંધો છે,એમને ધ્યાન ની કમી ના કારણે વધારે નુકશાન ઉઠાવું પડી શકે છે જેનાથી તમને લાભ માં કમી આવી શકે છે.

મીન રાશિના લોકોના આર્થિક જીવન ની વાત કરીએ તો યોજના ની કમી ના કારણે તમને નુકશાન થઇ શકે છે,જેના કારણે,તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે.

તમારા પ્રેમ જીવન ની વાત કરીએ,તો આ સમય તમારા માટે વધારે અનુકુળ પ્રતીત નથી થઇ રહ્યું.આ દરમિયાન વાતચીત ની કમી ના કારણે તમારા માટે સબંધ માં શાંત તિથિ બેસવાની મુશ્કિલ હોય શકે છે એટલે તમારે વધારે સાવધાન રેહવાની જરૂરત છે.

આરોગ્ય ના લિહાજ થી,તમારે તમારી આંખો ની જાંચ કરવાની જરૂરત હોય શકે છે કારણકે આશંકા છે કે તમે કોઈ સંક્રમણ થી ગ્રસ્ત થઇ શકો છો.

ઉપાય - ગુરુવાર ના દિવસે વૃદ્ધ બ્રાહ્મણ ને પૈસા નું દાન કરો.

મીન સાપ્તાહિક રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. બુધ નો તુલા રાશિમાં ઉદય ક્યારે થશે?

બુધ ગ્રહ 22 ઓક્ટોમ્બર 2024 સાંજે 06 વાગીને 58 મિનિટ પર તુલા રાશિમાં ઉદય થશે.

2. બુધ ની રાશિઓ કઈ છે?

રાશિ ચક્ર માં બુધ ગ્રહ મિથુન અને કન્યા રાશિ નો સ્વામી છે.

3. તુલા રાશિ નો સ્વામી કોણ છે?

પ્રેમ નો કારક ગ્રહ શુક્ર ને તુલા રાશિ નું સ્વામિત્વ મળેલું છે.

4. તુલા રાશિમાં ક્યાં ગ્રહ નીચ નો હોય છે?

સુર્ય તુલા રાશિમાં નીચ નો હોય છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer