મંગળ મેષ રાશિમાં ગોચર
એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખમાં અમે તમને મંગળ મેષ રાશિમાં ગોચર વિશે વિસ્તાર આપીશું.એની સાથે,એ પણ જણાવીશું કે આ દેશ-દુનિયા ને કેવી રીતે પ્રભાવિત કરશે અને આ દરમિયાન શેર બાઝાર માં શું-શું બદલાવ જોવા મળશે.જણાવી દઈએ કે મંગળ 01 જુન 2024 ના રોજ પોતાનીજ રાશિ મેષ માં ગોચર કરવા જઈ રહ્યો છે આ દરમિયાન દેશ-દુનિયા માં આનો અનુકુળ કે પ્રતિકુળ પ્રભાવ.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
વૈદિક જ્યોતિષ માં મંગળ ગ્રહ લાલ ગ્રહ ના નામે પણ પ્રખ્યાત છે.જે જમીન,સેના,પરાક્રમ અને ઉર્જા નો કારક ગ્રહ છે અને આ ગ્રહ ને રાશિ ચક્ર માં મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ નું સ્વામિત્વ મળેલું છે.પરંતુ,નીચી રાશિમાં હાજર અશુભ સ્થિતિઓ નું નિર્માણ કરે છે.
સમય અને તારીખ
મંગળ આ વખતે પોતાની મુળ ત્રિકોણ રાશિ મેષ રાશિ માં ગોચર કરવા જઈ રહ્યો છે.એવું કહેવામાં આવે છે કે મંગળ મેષ રાશિ માં પોતાના સૌથી શક્તિશાળી સ્થાન ઉપર હોય છે અને આ રાશિ માં સૌથી વધારે આરામદાયક માં બિરાજમાન થાય છે.ઉર્જા,ભાઈ,જમીન,શક્તિ,પરાક્રમ,શૌર્ય નો કારક ગ્રહ મંગળ 1 જુન 2024 ની બપોરે 03 વાગીને 27 મિનિટ પર મેષ રાશિ માં ગોચર કરવા જઈ રહ્યો છે.ચાલો હવે જાણીએ કે આનો રાશિઓ કે દેશ-દુનિયા પર શું પ્રભાવ પડશે પરંતુ એની પેહલા જાણી લઈએ કે મંગળ મેષ રાશિમાં ગોચર ની ખાસયિત.
બધાજ જ્યોતિષય આંકલન પોતાની ચંદ્ર રાશિ પર આધારિત છે.પોતાની ચંદ્ર રાશિ જાણવા માટે ક્લિક કરો: ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર
ખાસિયત
મેષ રાશિ માં મંગળ ગ્રહ નું આગમન થવાથીજ આ લોકો ને જોશ,શક્તિ અને દ્રઢતા થી ભરેલો હોય છે.એના પરિણામસ્વરૂપ,તમે તમારા લક્ષ્ય ને પ્રાપ્ત કરીને સહાસીક પગલાં ભરી શકે છે અને તમને સારા અવસર ની પ્રાપ્તિ થઇ શકે છે.મંગળ મેષ રાશિમાં ગોચરતમને આ સમયગાળા માં સાહસ થી ભરેલા મહેસુસ કરશો અને બધાજ પ્રકારની ચુનોતી નો સામનો કરવા સક્ષમ હસો.તમે આત્મા ખોજ માટે પોતાની અંદર ની ઉર્જા નો ઉપયોગ કરશે.
તમે તમારી સ્વતંત્રતા બનાવા માટે તરત જ નિર્ણય લઇ શકે છે,જેનાથી વસ્તુઓ તેજી થી આગળ વધી શકો કે તમને પોતાના મન ની વાત કહેવામાં સહજ હશે કારણકે મેષ રાશિ માં મંગળ નું હોવું પેહલો સંકેત એ છે કે લોકો ઉર્જા થી ભરેલા મહેસુસ કરે છે.આના સિવાય,સબંધ ની રાહ અને આંકલન કરવા માટે આગળ વધે છે.પરંતુ,તમને તમારા દ્રષ્ટિકોણ થી સંતુલિત કરવા માટે બીજા ની વાત સાંભળવા માં સતર્ક રેહવાની જરૂરત છે.મેષ નો મંગળ માં પ્રવેશ જોરદાર ઉર્જા નું પ્રદશન કરે છે જે તમને આત્મા-પ્રરિત અને આત્મવિશ્વાસી બનાવે છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ,જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
આ રાશિઓ નો થશે લાભ
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે મંગળ છથા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને આ તમારા નામ,પ્રસિદ્ધિ,સામાજિક ડાયરા અને માન્યતા ના અગિયારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.મંગળ મેષ રાશિમાં ગોચર મિથુન રાશિના લોકોને અનુશાસન,કડી મેહનત ,યોજનાઓ ની નિર્માણ અને નેતૃત્વ આવડત નો ગુણ વગેરે માં વૃદ્ધિ જોવા મળશે.જેમકે અમે જાણીએ છીએ કે મેષ રાશિ નો સ્વામી મંગળ છે એટલે આ રાશિના દસમા ભાવમાં આને હિમ્મત મળે છે.એવા માં,પોતાની મેહનત દ્વારા સકારાત્મક પરિણામ મળશે જેના કારણે તમે કાર્યક્ષેત્ર માં ઓળખ અને પ્રસિદ્ધિ મેળવા માં સક્ષમ હશે.પરંતુ,આ લોકો કારકિર્દી માં આવનારી ચુનોતીઓ નો સામનો કરશે અને એવા માં,તમારા જીવનમાં સફળતા અને તરક્કી નો રસ્તો પરાસ્ત હશે.કુલ મળીને આ સમયગાળા માં કારકિર્દી માં પ્રગતિ ની દ્રષ્ટિ કરતા સારું રહેશે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે મંગળ લગ્ન અને વેવસાયિક ભાગીદારી ના સાતમા ભાવમાં અને કારકિર્દી ના દસમા ભાવ નો સ્વામી છે અને મંગળ તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.મંગળ ગોચર ના સમયગાળા માં સમાજ માં તમારા માન-સમ્માન માં વધારો થશે અને વેવસાયિક જીવનમાં સારી સફળતા ની પ્રાપ્તિ થશે.એવા માં,આ લોકોનો વેપાર બુલંદીઓ ઉપર જતો જોવા મળશે.
કારકિર્દી ની વાત કરીએ,તો મંગળ મેષ રાશિમાં ગોચર તમારા માટે લાંબી દુરી ની યાત્રાઓ લઈને આવી શકે છે અને આ યાત્રાઓ તમારા વેવસાયિક જીવન ની સાથે-સાથે આર્થિક જીવનમાં પણ સફળતા આપશે.પરંતુ,આ લોકોની કુંડળી માં મંગળ ની સ્થિતિ ના આધારે થોડા ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.મંગળ નો આ ગોચર જીવન ના લક્ષ્ય ને મેળવા માટે તમને દ્રઢ બનાવશે અને તમે આ રસ્તા માં આવનારી સમસ્યાઓ ને નિયંત્રણ કરી શકશો.એવા માં,તમે આસાનીથી પોતાના લક્ષ્ય ને પુરા કરવામાં સક્ષમ હશે.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે મંગળ ઘર,આરામ અને ખુશી ના ચોથા ભાવ અને ધર્મ,લાંબી યાત્રા વગેરે નો નવમા ભાવનો સ્વામી છે.મંગળ મેષ રાશિમાં ગોચર તમારા નવમા ભાવમાં થવા જઈ રહ્યો છે.આ ગોચર દાર્શવે છે કે સમર્પિત અને ઈમાનદાર પ્રયાસો થી તમારા વેપારમાં બહુ સફળતા મળશે અને તમારી કારકિર્દી સાચી દિશા માં આગળ વધશે.સિંહ રાશિના લોકો દ્વારા કરવામાં આવેલી મેહનત વ્યર્થ નહિ જાય અને તમને વરિષ્ઠ પાસેથી વખાણ મળશે.મંગળ ગોચર દરમિયાન તમે કાર્યક્ષેત્ર માં દુશમન ને પરાજય કરીને એમની ઉપર જીત મેળવા માં સક્ષમ હસો જેના કારણે તમે તેજી થી આગળ વધશો.આ સમયગાળા માં તમને વરિષ્ઠ અને ગુરુઓ ની સમર્થન તમારા માટે ફાયદામંદ સાબિત થશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે,મંગળ સ્વયં,ચરિત્ર અને વ્યક્તિત્વ ના પેહલા ભાવ અને ઉધાર,બીમારીઓ અને દુશ્મન ના છથા ભાવનો સ્વામી છે.એના પરિણામસ્વરૂપ,મંગળ મેષ રાશિમાં ગોચર તમારી કારકિર્દી માં ઉન્નતિ લઈને આવશે પછી ભલે તમે નોકરી કરતા હોવ કે વેપાર.આ દરમિયાન,તમારે જોશ માં આવીને કોઈપણ નિર્ણય લેવાથી બચવું જોઈએ,નહીતો તમારે પછી પછતાવું પડશે.કારણકે આવું કરવાથી તમારી કારકિર્દી ની ગતિ ધીમી થઇ શકે છે.વૃશ્ચિક રાશિના લોકોને આ દરમિયાન વારંવાર નાની યાત્રાઓ કરવી પડી શકે છે જેનો લાભ તમને કારકિર્દી માં મળશે.
ધનુ રાશિ
ધનુ રાશિના લોકો માટે,મંગળ પ્રેમ,રોમાન્સ અને બાળક નો પાંચમો ભાવ અને ખર્ચા,વિદેશી જમીન,અને હોસ્પિટલ માં ભરતી ના બારમા ભાવ નો સ્વામી છે.મંગળ મેષ રાશિમાં ગોચરહવે મંગળ તમારા પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,મંગળ ગોચર નો પ્રભાવ તમારી કારકિર્દી માં જોવા મળશે.પરંતુ,આ સકારાત્મક રૂપથી તમારા વેવસાયિક જીવનને પ્રભાવિત કરશે.તમારી કારકિર્દી સાચી દિશા માં આગળ વધશે અને એવા માં,વિદેશ કે પછી એમએનસી કંપની ના માધ્યમ થી તમે લાભ કમાવા માં સક્ષમ હસો.
પરંતુ,તમારે એ સમજવું પડશે કે આ સમયગાળા માં તમને સહકર્મીઓ થી કડી સ્પર્ધા નો સામનો કરવો પડી શકે છે.એવા માં,તમારે ધીરજ બનાવી રાખવી અને શાંત રેહવાની સલાહ આપવામાં આવે છે.વેવસાયિક જીવનમાં તમારે તાર્કિક દ્રષ્ટિકોણ થી કામ કરવું પડશે જેથી તમે કોઈપણ પ્રકારની ગલતફેમી થી બચી શકો,નહીતો આજ તમારી શાંતિ ભંગ કરી શકે છે.
કારકિર્દી નું થઈ રહ્યું છે ટેન્શ! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મકર રાશિ
મકર રાશિના લોકો માટે,મંગળ,આરામ,વિલાસિતા અને ખુશી નો ચોથો ભાવ અને ભૌતિક લાભ અને ઈચ્છા નો અગિયારમાં ભાવનો સ્વામી છે અને હવે મંગળ તમારા ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.આ ગોચર નો પ્રભાવ તમારા જીવનના અલગ-અલગ જગ્યા એ પડવાનો છે.તમે આ દરમિયાન આત્મવિશ્વાસ થી ભરેલા અને અપાર સફળતા મેળવશો.
જે લોકોનો પોતાનો વેપાર છે,એમને આશાજનક પરિણામ મળશે અને તમે સારો નફો કમાવા માં સક્ષમ હસો.કાર્યક્ષેત્ર માં તમને સહકર્મીઓ અને ઉપર ના અધિકારી પાસેથી પુરી મદદ મળશે.પરંતુ તમારે તમારા ગુસ્સા અને સ્વભાવ ઉપર નિયંત્રણ રાખવું પડશે.જો આ વસ્તુ માં તમે નિયંત્રણ રાખી લીધું તો તમારા બહુ વખાણ થશે.તમે આ દરમિયાન વેવસાયિક લક્ષ્ય ને મેળવા માં સફળ હસો અને પુરી દ્રઢતા થી આગળ વધશો.તમે લાંબા ઉદ્દશો ઉપર વધારે ધ્યાન આપશો અને આનાથી તમારી વેવસાયિક પ્રગતિ માં તેજી આવશે.
પ્રભાવશાળી ઉપાય
- દરેક મંગળવારે હનુમાન ચાલીસા નો પાઠ કરો.
- તમારા ઘરમાં કોઈ શુભ સ્થળ ઉપર મંગળ યંત્ર સ્થાપિત કરો અને વિધિ-વિધાન થી એની પુજા કરો.
- જો તમારી કુંડળી મુજબ,આ ઉપયોગી છે તો તમારા જમણા હાથ માં લાલ મૂંગ ની વીંટી પહેરો.
- ગરીબો ને લાલ મગ ની દાળ,તાંબા નું વાસણ,સોના,કપડાં વગેરે દાન કરો.
- નાના છોકરા ને ચણા ના લાડવા કે મીઠાઈ દાન કરો.
દેશ-દુનિયા માં પ્રભાવ
સરકાર અને રાજકારણ
- મંગળ નો આ ગોચર તમારી ઉચ્ચ રાશિમાં થવાના કારણે સરકાર અને એમના દ્વારા ઉઠાવામાં આવેલા પગલાં નું સમર્થન કરશે.પરંતુ,આ દરમિયાન સરકાર ની નીતિ થોડી આક્રમક રહી શકે છે.
- ભારત સરકાર ના મોટા હોદ્દા ઉપર રાજનેતા અને પ્રવક્તા ગહન સોચ-વિચાર કાર્ય પછી યોજનાઓ નું નિર્માણ કરશે અને ઘણા પગલાં ઉઠાવશે.
- આ સમયગાળા માં સરકારી અધિકારી પોતાના કામ અને ગહન બહુ સોચ-વિચાર કરીનેજ કરશે.પરંતુ,આ સમયે ભાગીદારી ની સાથે આગળ વધશે.
- મંગળ નો મેષ રાશિ માં પ્રવેશ દરમિયાન સરકાર ભવિષ્ય ને લઈને થોડી મહત્વપુર્ણ યોજનાઓ નું નિર્માણ કરશે.
- આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા બનાવામાં આવેલી રણનીતિઓ અને યોજનાઓ લોકોને પસંદ આવશે.
- સરકાર ગંભીરતા સાથે એ યોજનાઓ ને લાગુ કરશે જે અલગ-અલગ જગ્યા જેમકે દવા,ગેરેજ વગેરે ના માધ્યમ થી દેશ ની આબાદી ને એક મોટા ભાગ સુધી લઇ જવામાં મદદ કરવામાં સાબિત થશે.
- દેશ ના નેતા આક્રમક પરંતુ સોચ-વિચાર કરીને બુદ્ધિમાની થી આગળ પગલું ભરશે.
એન્જિનિયરિંગ અને રિસર્ચ (સંશોધન)
- આ ગોચર ખાસ રૂપે મેકેનિકલ અને ઇલેક્ટ્રિકલ માં એન્જિનિયરિંગ અને શોધકર્તાઓ ને મદદ કરી શકે છે.આ સમય દરમિયાન થોડા શાનદાર રિસર્ચ કરવામાં આવે છે.
- આ ગોચર રિસર્ચ અને ડેવલપમેન્ટ સેક્ટર સાથે જોડાયેલી જગ્યા એ લાભદાયી રહેશે કારણકે આ જગ્યા એ કામ કરવાવાળા વધારે પડતા લોકો દ્રઢ હોય છે.રિસર્ચર અને વૈજ્ઞાનિક માટે પણ આ ગોચર નો સમય ઉત્તમ રહેશે.
સેના, રમતગમત અને અન્ય ક્ષેત્રો
- આ ગોચર દરમિયાન સારવાર વિસ્તાર માં કામ કરવાવાળા લોકોને ઉન્નતિ મળશે.
- સારવાર અને નર્સિંગ માં પણ થોડો વિકાસ થશે જેનાથી લોકોને લાભ થશે.
- આઇટી ઇન્ડસ્ટ્રી,સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી ને અમુક હદ સુધી લાભ થશે.
- મેષ રાશિ માં મંગળ ના આ ગોચર દરમિયાન યોગ પ્રશિક્ષકો, ભૌતિક પ્રશિક્ષકો વગેરેનો વિકાસ થશે.
- મેષ રાશિ નો મંગળ માં ગોચર ખિલાડીઓ ને નવી ઊંચાઈ સુધી લઇ જવામાં મદદ કરશે.
- આ સમયગાળા દરમિયાન ભારતીય સેના સમૃદ્ધ થશે અને પોતાની સૌથી સારું પ્રદશન આપશે.
- હથિયારો અને બીજા ધારવાળા હથિયાર સાથે જોડાયેલા અનુસંધાન માં હવે તેજી આવશે અને આ સફળ સાબિત થશે.
હવે ઘરે બેસીને પ્રખ્યાત જ્યોતિષ પાસેથી કરાવો તમારી ઈચ્છા મુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
શેર બાઝાર ની ભવિષ્યવાણી
આ ગોચર મંગળ સ્વયં પોતાનીજ રાશિ મેષ માં કરી રહ્યો છે.ચાલો હવે આગળ વધીએ અનેશેર બાઝાર ભવિષ્યવાણી ના માધ્યમ થી જાણીએ કે મંગળ મેષ રાશિમાં ગોચર શેર બાઝાર ને કેવી રીતે પ્રભાવિત કરશે.
- જેવી રીતે મંગળ મેષ રાશિ માં ગોચર કરશે,રાસાયણિક ઉદ્યોગ,ચા નો ઉદ્યોગ,કોફી ઉદ્યોગ,ઇસ્પાત ઉદ્યોગ,ઉન ની મિલો વગેરે ઉદ્યોગો માં તેજી આવવાની સંભાવના છે.
- મંગળ ના આ ગોચર દરમિયાન ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો વધતા જોવા મળશે.
- સર્જરી સાથે સબંધિત સાધનો નું નિર્માણ અને એનો વેપાર કરવાવાળા લોકો માટે આ સમય સારો રહેશે.
- રિલાયન્સ, પરફ્યુમ, કોસ્મેટિક, કોમ્પ્યુટર સોફ્ટવેર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે ઉદ્યોગો માં મહિનાના અંત સુધી મંદી ચાલુ રેહવાની સંભાવના છે.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
મેષ રાશિ માં મંગળ શુભ છે?
મેષ રાશિમાં મંગળ ગ્રહ નું આગમન થવાની સાથેજ આ લોકો જોશ,શક્તિ અને દ્રઢતા થી ભરી દયે છે.
મંગળ મેષ રાશિ માં ક્યારે આવશે?
મંગળ મેષ રાશિમાં ગોચર 01 જુન 2024 ના દિવસે થશે.
શું મંગળ મેષ રાશિ માં શાસન કરે છે?
હા,મેષ રાશિ નો સ્વામી ગ્રહ મંગળ છે.
મેષ રાશિ વાળા લોકો એ કેની પુજા કરવી જોઈએ?
મેષ રાશિ વાળા એ દેવી સ્કંદમાતા ના રૂપ ની પુજા કરવી જોઈએ.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Dhanshakti Rajyoga 2025: Riches & Financial Opportunities For 3 Zodiac Signs!
- Malavya Rajyoga 2025: Gateway To Wealth & Luxury For Zodiac Signs!
- Mercury Transit In Cancer: How It Will Impact Worldwide Events!
- Mercury Transit 2025: Big Breaks & Higher Bucks For 4 Lucky Zodiac Signs!
- Viprita Rajyoga: Turning Turmoil Into Triumph For Success & Riches!
- Weekly Horoscope From 16 June To 22 June, 2025
- Mithun Sankranti 2025: Perform These Auspicious Tasks On This Day
- Sun Transit In Gemini: Good Days Ahead For These Zodiacs
- Chaturgrahi Yoga 2025: Powerful Alignment Brings Fortunes To These 3 Zodiacs!
- Tarot Weekly Horoscope (15 To 21 June): Unlock Weekly Energies Through Tarot!
- बुध का कर्क राशि में गोचर: देश-दुनिया पर पड़ेगा प्रभाव!
- योगिनी एकादशी से सजा यह सप्ताह इन राशियों के लिए रहेगा बेहद शुभ, भगवान विष्णु का मिलेगा आशीर्वाद!
- मिथुन संक्रांति 2025 पर करें ये शुभ काम, मिलेगा पद-प्रतिष्ठा और धन लाभ!
- एक साल बाद ग्रहों के राजा मिथुन राशि में करेंगे प्रवेश, इन राशियों के होंगे अच्छे दिन शुरू!
- टैरो साप्ताहिक राशिफल (15 जून से 21 जून, 2025): इस राशि के जातकों को मिलेगा भाग्य का साथ!
- साप्ताहिक अंक फल (15 जून से 21 जून, 2025): जानें इस सप्ताह किन जातकों को रहना होगा सावधान!
- इन ग्रहों के प्रकोप से अहमदाबाद में क्रैश हुआ प्लेन, ज्योतिष ने बताया सच!
- सूर्य का मिथुन राशि में गोचर: राशियों व देश-दुनिया में क्या होगा बदलाव!
- आषाढ़ मास 2025 के व्रत-त्योहार: कब है रथ यात्रा, कब मनाई जाएगी गुरु पूर्णिमा, यहां जानें सब कुछ!
- ज्येष्ठ पूर्णिमा पर व्रत रखने से मिलता है अखंड सौभाग्य का आशीर्वाद, जान लें अचूक उपाय!
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025