મંગળ મેષ રાશિમાં ગોચર 1 જુન 2024

પોતાના આ લેખ માં અમે મંગળ મેષ રાશિમાં ગોચર વિશે જાણકારી આપીશું.મંગળ નો આ મહત્વપુર્ણ ગોચર 1 જુન 2024 એ 15:27 પર થવાનો છે.આ દરમિયાન મંગળ પોતાનીજ રાશિમાં ગોચર કરશે.મેષ રાશિ રાશિ ચક્ર ની પેહલી રાશિ છે.મેષ સિવાય મંગળ વૃશ્ચિક રહી પર પણ શાસન કરે છે જે રાશિ ચક્ર ની આઠમી રાશિ છે.

મંગળ મેષ રાશિમાં ગોચર 1 જુને થશે.

આ મંગળ પોતાનીજ રાશિમાં સ્થિર થઈને અને વધારે શક્તિશાળી થઇ જશે.એની સાથે આનાથી રોચક યોગ ની પણ શુરુઆત થશે કારણકે પોતાની પ્રાકૃતિક રાશિ થી કેન્દ્ર સ્થાનમાં છે અને આ મંગળ નો શક્તિશાળી યોગ છે.

2024 માં ક્યારે-ક્યારે થશે મંગળ ગોચર અને તમને કેવી રીતે કરશે પ્રભાવિત? વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો જવાબ

વૈદિક જ્યોતિષ માં મંગળ

જ્યોતિષ માં મંગળ ગ્રહ ને યોદ્ધા,મર્દાના સ્વભાવ વાળો એક ગતિશીલ ગ્રહ અને આદેશ દેવાવાળો ગ્રહ માનવામાં આવે છે અને મેષ રાશિમાં મંગળ નો આ ગોચર સકારાત્મક અને નકારાત્મક પ્રભાવો વિશે જાણકારી મેળવશે/તો ચાલો હવે આગળ વધીએ અને આ લેખના માધ્યમ થી જાણીએ કે 2024 માં થવાવાળા મંગળ નો આ ગોચર 12 રાશિઓ ને કઈ રીતે પ્રભાવિત કરશે અને આના નકારાત્મક પ્રભાવ થી બચવા માટે ક્યાં ક્યાં ઉપાય કરવામાં આવે છે.

Click Here To Read In English: Mars Transit In Aries

રાશિ પ્રમાણે પ્રભાવ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે મંગળ પેહલા ઘર અને આઠમા ઘર નો સ્વામી છે જેને સ્વયં અને અચાનક બદલાવ નું ઘર માનવામાં આવે છે.મંગળ મેષ રાશિમાં ગોચર તમારા પેહલા ભાવમાં થવાનો છે.

કારકિર્દી ના મોર્ચે વાત કરીએ તો નોકરિયાત લોકો માટે આ ગોચર અનુકુળ સાબિત થશે.કાર્યક્ષેત્ર માં તમે સારી પ્રગતિ મેળવશો.

જો તમે વેપાર સાથે જોડાયેલા છો,તો તમે વધારે નફો કમાવા માં સફળ રેહશો.

આર્થિક પક્ષ ના સંદર્ભ માં વાત કરીએ તો આ ગોચર તમારા માટે વધારે પૈસા મેળવા અને પૈસા ભેગા કરવા માટે અનુકુળ સાબિત થશે.

સબંધ ના મોર્ચા પર તમે તમારા જીવનસાથી ની સાથે પોતાના સબંધ માં સારી પ્રગતિ મેળવશો.

આરોગ્યના વિષય માં વાત કરીએ તો સામાન્ય રીતે તમારું આરોગ્ય ઉત્તમ રહેશે.પરંતુ વચ્ચે-વચ્ચે માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યા તમને પરેશાન કરી શકે છે.

ઉપાય : શનિવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.

મેષ માસિક રાશિફળ

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે મંગળ સાતમા અને બારમા ઘર નો સ્વામી છે અને મંગળ મેષ રાશિમાં ગોચર તમારા બારમા ઘરમાં થવા જઈ રહ્યો છે.

મંગળ ના આ ગોચર ના પરિણામસ્વરૂપ તમે સારા એવા પૈસા મેળવા માં સફળ થશો.પરંતુ,નસીબ નો સાથ તમને થોડો ઓછો મળવાનો છે.

કારકિર્દી ના મોર્ચા પર તમે તમારા વરિષ્ઠ ની વચ્ચે પોતાની કારકિર્દી માં પ્રતિસ્થા ખોતા નજર આવી શકો છો.

વેવસાયિક મોર્ચા પર વાત કરીએ તો જો તમે વેવસાય સાથે જોડાયેલા છો,તો વધારે લાભ મળવાની સંભાવના મધ્યમ નજર આવી રહી છે.

નાણાકીય પક્ષ પર વાત કરીએ તો તમે વધારે પૈસા મેળવા માં સફળ નહિ રહો.એની સાથે તમને પૈસા નું નુકશાન પણ થઇ શકે છે.

સબંધ ના સંદર્ભ માં તમને તમારા જીવનસાથી ની સાથે ખાલી ખાલી બહેસ અને આપસી સમજણ ની કમી જેવી પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ સમયગાળા માં તમને આંખ સાથે સબંધિત પરેશાનીઓ અને આંખ નો દુખાવો થઇ શકે છે.એની સાથે દાંત દુખાવા ની સમસ્યા પરેશાન કરી શકે છે.

ઉપાય : મંગળવાર ના દિવસે દેવી દુર્ગા ની પુજા કરો.

વૃષભ માસિક રાશિફળ

ક્યારે બનશે સરકારી નોકરીનો યોગ? પ્રશ્ન પુછો અને તમારી કુંડળી પર આધારિત જવાબ મેળવો

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે મંગળ છથા અને અગિયારમા ઘર નો સ્વામી છે અને મંગળ મેષ રાશિમાં ગોચર તમારા અગિયારમા ભાવમાં થવા જઈ રહ્યો છે.

આ ગોચર તમને વધારે નફો અપાવશો.તમને વ્યાજ વગેરે થી પણ નફો થઇ શકે છે.

કારકિર્દી ના સંદર્ભ માં વાત કરીએ તો તમને નવા અવસર મળશે જેનાથી તમને સંતુષ્ટિ મળશે અને તમારી ઈચ્છાઓ પુરી થશે.

વેપાર ના મોર્ચા પર વાત કરીએ તો જો તમે વેપાર કરી રહ્યા છો તો આ દરમિયાન નફો કમાશો.જેનાથી તમને સંતુષ્ટિ મળશે.

આર્થિક પક્ષ ના સંદર્ભ માં તમે સારો પૈસા નો નફો કમાશો.પરંતુ,આ સમયે પૈસા ભેગા કરવા તમારા માટે મુશ્કિલ રહેવાનું છે.

સબંધ ના મોર્ચે વાત કરીએ તો તમે તમારા જીવનસાથી ની સાથે સારા તાલમેલ બનાવા માં સફળ થશો અને તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો.

આરોગ્ય ના મોર્ચા પર તમારી અંદર ઉચ્ચ સ્તર ની ઉર્જા અને ઉત્સાહ જોવા મળશે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્ર નો જાપ કરો.

મિથુન માસિક રાશિફળ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે મંગળ પાંચમા અને દસમા ભાવ નો સ્વામી છે અને મંગળ મેષ રાશિમાં ગોચર તમારા દસમા ભાવમાં થવા જઈ રહ્યો છે.

આ ગોચર ના પરિણામ સ્વરૂપ તમે જીવનમાં ઉચ્ચ પ્રગતિ મેળવા અને પોતાના પ્રયાસો માં સફળતા મેળવા ની મજબુત સ્થિતિ માં નજર આવશો.

કારકિર્દી ના મોર્ચે વાત કરીએ તો જો તમે નોકરિયાત છો તો આ દરમિયાન પોતાનો લક્ષ્ય મેળવા માં સફળ થશો.તમારા માંથી ઘણા લોકોને નવી સરકારી નોકરી પણ મળી શકે છે.

વેવસાયિક મોર્ચા પર વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમે વધારે લાભ મેળવા ની સ્થિતિ માં રેહશો અને પોતાના વિરોધીઓ માટે એક મજબુત સ્પર્ધા રજુ કરશો.

આર્થિક પક્ષ પર વાત કરીએ તો આ ગોચર તમને પૈસા નો લાભ કરાવશે.આ પૈસા નો લાભ તમને નોકરીમાં પ્રમોશન ના રૂપમાં મળી શકે છે.

સબંધ ના સંદર્ભ માં વાત કરીએ તો આ ગોચર તમારા જીવનસાથી ની સાથે સારા સબંધ અને જુડાવ ના વિષય માં વધારે અનુકુળ રહેવાનો છે.

આરોગ્યના મોર્ચા પર વાત કરીએ તો તમને અહીંયા અનુકુળ પરિણામ મળશે.તમારી અંદર બહુ વધારે ઉત્સાહ અને ઉર્જા જોવા મળશે.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.

કર્ક માસિક રાશિફળ

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે મંગળ ચોથા અને નવમા ભાવ નો સ્વામી છે.મંગળ મેષ રાશિમાં ગોચર તમારા નવમા ભાવમાં થવાનો છે.

મંગળ ના આ ગોચર ના પરિણામસ્વરૂપ તમે પોતાને નસીબ ના ભરોસે જોશો અને સાથે સાથે પોતાના જીવનમાં પૈસા અને ખુશીઓ ભેગી કરવામાં સફળ રેહશો.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો તમને ઓનસાઇટ નોકરીના મોકા મળી શકે છે જેનાથી તમને સંતુષ્ટિ મળશે અને આગળ આવવાવાળા મોકા માટે આ અવસર મજબુત સ્થિતિ બનાવશે.

વેવસાયિક મોર્ચા પર વાત કરીએ તો જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો આ સમય તમારા માટે રોમાંચક સાબિત થશે કારણકે તમને આ દરમિયાન નવા વેવસાયિક મોકા મળશે.

આર્થિક પક્ષ ના લિહાજ થી વાત કરીએ તો તમને વધારે પૈસા નો નફો થશે અને તમે બચત કરવાની સ્થિતિ માં પણ રેહશો.આ દરમિયાન તમને નસીબ નો પુરો સાથ મળશે.

સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમે તમારા જીવનસાથી ની સાથે સારો સમય પસાર કરવા અને ખુલીને આ સમય નો લાભ ઉઠાવા માં સફળ રેહશો.જીવનસાથી સાથે તમારો સબંધ મજબુત થશે.

આરોગ્યના મોર્ચે વાત કરીએ તો તમારું આરોગ્ય પણ ઉત્તમ રહેશે કારણકે તમારી અંદર ઉર્જા અને શક્તિ બહુ રેહવાની છે જેના બળ પર તમે તમારું આરોગ્ય સારું બનાવી રાખશો.

ઉપાય : પ્રાચીન પાઠ આદિત્ય હૃદયમ નો દરરોજ જાપ કરો.

સિંહ માસિક રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે મંગળ ત્રીજા અને આઠમા ભાવ નો સ્વામી છે અને મંગળ મેષ રાશિમાં ગોચર તમારા આઠમા ભાવમાં થવાનો છે.

મંગળ ના આ ગોચર ના પરિણામસ્વરૂપ તમારે તમારા વિકાસ માં રુકાવટ ઉઠાવી પડી શકે છે જેનાથી નિપટવા માટે તમારે પોતાના પ્રયાસો ને વધારવાની જરૂરત પડશે.આના સિવાય તમારે ધીરજ રાખવાની જરૂરત છે.

કારકિર્દી ના મોર્ચે વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમારે કામકાજ માટે વધારે યાત્રાઓ કરવી પડી શકે છે.એની સાથે,તમારી ઉપર નોકરી નું દબાણ પણ વધારે રહેશે.

વેવસાયિક મોર્ચે વાત કરીએ તો આ દરમિયાન સફળતા મેળવી તમારા માટે આસાન નહિ રહે જેના કારણે તમારે મધ્યમ નફા થી કામ ચલાવું પડી શકે છે.આના સિવાય મુમકીન છે કે આ સમયે તમારે પૈસા નું નુકશાન પણ ઉઠાવું પડી શકે.

આર્થિક મોર્ચે પર વાત કરીએ તો તમને અચાનક રીતે પૈસા નો લાભ થઇ શકે છે.એની સાથે તમારા ખર્ચ પણ કંઈક જરૂરી હોઈ શકે છે જે તમારા માટે પરેશાની નું કારણ બની શકે છે.

સબંધ ના મોર્ચે તમારે તમારા જીવનસાથી ની સાથે પરેશાની નો સામનો કરવો પડી શકે છે જે તમારા સબંધ માં મીઠાસ પુરી કરી નાખશે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારે તમારી આંખ ની તપાસ કરાવી પડશે કારણકે આ દસરમિયાન તમારી આંખ બળી શકે છે.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમો નારાયણ’ નો જાપ કરો.

કન્યા માસિક રાશિફળ

કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે મંગળ બીજા અને સાતમા ભાવ નો સ્વામી છે અને મંગળ મેષ રાશિમાં ગોચર દરમિયાન તમારા સાતમા ભાવમાં આવી જશે.

મંગળ નો આ ગોચર તમારા પરિવાર અને સબંધ માં થોડી અસફળતાઓ નો સામનો કરવાવાળો સાબિત થશે.લગ્ન સબંધિત નિર્ણય લેવામાં તમારે વધારે સાવધાની રાખવાની જરૂરત પડશે.

કારકિર્દી ના મોર્ચે વાત કરીએ તો તમારે તમારા વરિષ્ઠ સાથે સબંધ માં થોડી પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે.એની સાથે,તમારા કામને ઉચિત ઓળખ પણ નહિ મળે.

વેવસાયિક મોર્ચા પર વાત કરીએ તો તમને તમારા વિરોધી પાસેથી કડી ટક્કર મળવાની છે.એની સાથે તમને માર્જિન ઉપર નફો થશે.

આર્થિક પક્ષ ના લિહાજ થી તમે ઉચ્ચ સ્તર ના પૈસા નહિ કમાઈ શકો.એની સાથે યાત્રા દરમિયાન તમને પૈસા નું નુકશાન પણ થઇ શકે છે.

સબંધ ના મોર્ચે તમે તમારા જીવનસાથી ની સાથે સદભાવના ખોઈ શકો છો અને તમારા સબંધ પર આ ગોચર નો નકારાત્મક પ્રભાવ પડવાની પ્રબળ સંભાવના છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો માથાનો દુખાવો અને માઈગ્રેન જેવી પરેશાની તમારે ઉઠાવી પડી શકે છે.

ઉપાય : દરરોજ 11 વાર ‘ઓમ શ્રી લક્ષ્મી ભયો નમઃ’ મંત્ર નો જાપ કરો.

તુલા માસિક રાશિફળ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળ પેહલા અને છથા ભાવનો સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા છથા ભાવમાં સ્થિત થશે.

મંગળ ના આ ગોચર ના પરિણામસ્વરૂપ તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસ થી તમને સફળતા મળવાની સંભાવના છે.

કારકિર્દી મોર્ચે વાત કરીએ તો તમને તમારી નોકરીમાં આસાનીથી સફળતા મળશે અને તમારા દ્વારા કરવામાં આવતી કડી મેહનત ને ઓળખ પણ મળશે.

આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને પોતાના બધાજ અઘરા કામને આસાનીથી કરવામાં સફળતા મળશે.

આર્થિક પક્ષ ની વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમે પોતાને સારી સ્થિતિ માં જોશો અને બચત કરવામાં પણ સફળ થશો.

સબંધ ના મોર્ચે તમે તમારા સબંધ માં શાંતિ બનાવી રાખવામાં સફળ થશો.એની સાથે પાર્ટનર ના પ્યાર નો આનંદ લેતા નજર આવશો.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારો પ્રતિરક્ષા નો સ્તર ઉપર રહેવાનો છે.તમારું આરોગ્ય ઉત્તમ બની રહેશે અને કોઈપણ પરેશાની નહિ થાય.

ઉપાય : દરરોજ પ્રાચીન પાઠ હનુમાન ચાલીસા નો જાપ કરો.

વૃશ્ચિક માસિક રાશિફળ

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો માટે મંગળ પાંચમા અને બારમા ભાવ નો સ્વામી છે અને મંગળ મેષ રાશિમાં ગોચર દરમિયાન પાંચમા ઘરમાં હાજર રહેશે.

મંગળ એશ રાશિમાં ગોચર ના પરિણામસ્વરૂપ તમે તમારા ભવિષ્ય વિશે વધારે વિચારી શકો છો અને થોડા અસુરક્ષિત મહેસુસ કરતા નજર આવવાના છો.

કારકિર્દી ના મોર્ચે વાત કરીએ તો તમને સારી સમૃદ્ધિ અને નોકરીમાં સફળતા મળશે.

આ રાશિના વેવસાયિક લોકોને શેર બાઝાર માંથી સફળતા મળી શકે છે અને લાભ પણ મળવાનો છે.

આર્થિક પક્ષ પર વાત કરીએ તો તમે સટ્ટેબાજી થી વધારે પૈસા મેળવા અને બચત કરવામાં સફળ રેહશો.પરંતુ આ દરમિયાન તમારે વધેલા ખર્ચ નો સામનો કરવો પડી શકે છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારું આરોગ્ય ઉત્તમ રહેશે અને તમે આગળ પણ સારા આરોગ્ય માટે અગ્રસર નજર આવશો અને આ તમારી અંદર રહેલી શક્તિ ના કારણે મુમકીન થઇ શક્યું છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ભગવાન શિવ માટે યજ્ઞ/હવન કરો.

ધનુ માસિક રાશિફળ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મકર રાશિ

મકર રાશિના લોકો માટે મંગળ ચોથા અને એકાદશ ભાવનો સ્વામી છે અને ચોથા ભાવમાંજ ગોચર દરમિયાન સ્થિત થશે.

મંગળ ના આ ગોચર દરમિયાન તમને તમારી સુખ-સુવિધાઓ માં કમી અને પારિવારિક મામલો સબંધિત પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે.

નોકરિયાત લોકોને પોતાના કામમાં વધારે દબાવ અને સંતુષ્ટિ ની કમી ઉઠાવી પડશે.

વેવસાયિક મોર્ચે વાત કરીએ તો વેવસાય સાથે જોડાયેલા લોકોને આ દરમિયાન કષ્ટ ઉઠાવો પડી શકે છે.એની સાથે તમને આનાથી સારો નફો પણ ઓછો થશે.

આર્થિક મોર્ચે વાત કરીએ તો તમારે તમારા પરિવાર ઉપર વધારે પૈસા ખર્ચ કરવાથી નુકશાન થઇ શકે છે.

સબંધ ના સંદર્ભ માં પારિવારિક સમસ્યાઓ ના કારણે પોતાના જીવનસાથી ની સાથે મુદ્દો પર નજર આવશો.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારી અંદર પ્રતિરક્ષા ની કમી ના કારણે તમારા જીવન માંથી આરામ ગાયબ થઇ શકે છે.આ સમયે તમારે તમારા માતાજીના આરોગ્ય પર વધારે પૈસા ખર્ચ કરવા પડશે.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે પુજા કરો.

મકર માસિક રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે મંગળ ત્રીજા અને દસમા ઘર નો સ્વામી છે અને આ ગોચર દરમિયાન ત્રીજા ઘરમાંજ સ્થિર રહેશે.

મંગળ ના ગોચર દરમિયાન તમે તમારા પ્રયાસો માં સફળતા મેળવશો.આના સિવાય તમારી પાસે યાત્રા કરવા માટે વધારે સમય રહેવાનો છે.

કારકિર્દી ના મોર્ચે તમે કડી મેહનત સાથે આગળ વધશો.એની સાથે તમને પ્રતિસ્થા પણ મળશે.

વેવસાયિક મોર્ચે તમે તમારા વિરોધી ની સામે પ્રબળ દાવેદાર ના રૂપમાં પોતાનું નામ બનાવા માં સફળ રેહશો.

આર્થિક રીતે તમને વધારે પૈસા નો લાભ થશે.એની સાથે,તમે પૈસા ભેગા કરવામાં પણ સફળતા મેળવશો.

સબંધ ના મોર્ચે વાત કરીએ તો તમારી વાતો તમારા જીવનસાથી ને ખુશ અને સંતુષ્ટ રાખશે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારી અંદર ઉર્જા અને સાહસ ભરપુર રહેવાનો છે જેના કારણે તમે ફિટ રેહશો.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ શિવાય’ મંત્ર નો જાપ કરો.

કુંભ માસિક રાશિફળ

મીન રાશિ

મીન રાશિના લોકો માટે મંગળ બીજા અને નવમા ભાવનો સ્વામી છે અને આ મંગળ મેષ રાશિમાં ગોચર દરમિયાન તમારા બીજા ભાવમાં સ્થિત થશે.

મંગળ ના આ ગોચર દરમિયાન તમે સારા પૈસા કમાવા અને નસીબ નો સાથે મેળવા માં વધારે ચિંતા માં નજર આવશો.

કારકિર્દી ના મોર્ચે તમે કામમાં વિશેષયજ્ઞ વિકસિત કરશો અને આને મજબુત સંચાર ના રૂપમાં દેખાડી શકો છો.

વેવસાયિક મોર્ચે તમને નવા ઉધમ માટે વધારે નફો અને સફળતા મળશે.

આર્થિક મોર્ચે તમને વધારે પૈસા નો લાભ થશે અને આનાથી ભવિષ્ય માટે તમે સારી બચત કરવામાં સફળ રેહશો.

સબંધ ના મોર્ચે તમને જીવનસાથી ની સાથે ખુશીઓ મળશે અને તમે તમારા સબંધ થી એક મિસાલ કાયમ કરશો.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમે ફિટ રેહશો અને તમને કોઈપણ આરોગ્ય સબંધિત સમસ્યા નહિ થાય.

ઉપાય : મંગળવાર ના દિવસે માં દુર્ગા માટે યજ્ઞ/હવન કરો.

મીન માસિક રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્ન

પ્રશ્ન 1: મંગળ કઈ રાશિ ઉપર શાસન કરે છે?

જવાબ: મંગળ મેષ અને વૃશ્ચિક રાશિ ઉપર શાસન કરે છે.

પ્રશ્ન 2: કયો ગ્રહ મંગળ નો મિત્ર છે?

જવાબ: ગુરુ,ચંદ્રમા અને સુર્ય મંગળ નો મિત્ર ગ્રહ છે.

પ્રશ્ન 3. મંગળ નો મેષ રાશિમાં ગોચર ની તારીખ અને સમય શું છે?

જવાબ: મંગળ 1 જુન 2024 ની બપોરે 3:27 વાગે મેષ રાશિમાં ગોચર કરશે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer