સુર્ય મિથુન રાશિમાં ગોચર
સુર્ય ને ગ્રહો નો રાજા કહેવામાં આવે છે અને હવે આજ મહત્વપુર્ણ ગ્રહ પ્રાકૃતિક રાશિ ચક્ર ની ત્રીજી રાશિ મિથુન માં ગોચર કરવા જઈ રહ્યો છે.સુર્ય મિથુન રાશિમાં ગોચર 15 જુને 2024 ના દિવસે 00:16 વાગે થઇ જશે.સુર્ય ને ઉર્જા નો સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા આઠ ગ્રહ માંથી સૌથી અલગ પણ આજ ગ્રહ ને માનવામાં આવે છે.સુર્ય વગર જીવન સંભવ નથી.સુર્ય ને સ્વભાવ થી મર્દાના ગ્રહ માનવામાં આવે છે અને અઘરા કામો ને કરવા માટે આ લોકોને દ્રઢ સંકલ્પ આપે છે.આના સિવાય લોકોની અંદર નેતૃત્વ ગુણ નું પ્રતિનિધિત્વ પણ સુર્ય કરે છે.જે લોકોની કુંડળી માં સુર્ય મેષ રાશિ કે સિંહ રાશિમાં મજબુત હોય છે એમને વધારે પૈસા નો લાભ,કારકિર્દી અનેમાં સફળતા,સબંધો માં ખુશીઓ,પિતા પાસેથી મદદ વગેરે મળે છે.
જ્યોતિષમાં સુર્ય ગ્રહ નું મહત્વ
જ્યોતિષમાં સુર્ય ને સામાન્ય રીતે ઉચ્ચ અધિકાર પ્રાપ્ત ગતિશીલ ગ્રહ ના રૂપમાં ઓળખવામાં આવે છે.આ ગ્રહ પ્રભાવી પ્રશાસન અને સિદ્ધાંતો ને દાર્શવે છે.સુર્ય એક ગરમ ગ્રહ છે.શક્તિશાળી સુર્ય વાળા લોકો વધારે ગુસ્સાવાળા હોય છે અને બીજા સાથે એવો સ્વભાવ રાખે છે જેને ઘણા લોકો સ્વીકાર કરી લ્યે છે પરંતુ ઘણા લોકો માટે આ સ્વભાવ ને સ્વીકારવો સહેલો નથી હોતો એટલા માટે વધારે ગરમ મગજ વાળા લોકોએ જીવનમાં સફળતા મેળવા માટે સામાન્ય રીતે સંયમ અને વિવેક થી કામ કરવાની જરૂરત હોય છે.સુર્ય ની કૃપા વગર જીવનમાં કોઈપણ વ્યક્તિ કારકિર્દી ના સંદર્ભ માં ટોંચ ઉપર નથી જઈ શકતો અને પોતાના જીવનમાં વધારે પૈસા પણ નથી કમાઈ શકતા.
Click Here To Read In English: Sun Transit In Gemini
અહીંયા આપવામાં આવેલી ભવિષ્યવાણી તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.જો તમને તમારી ચંદ્ર રાશિ નું જ્ઞાન નથી તો ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર ના માધ્ય્મ થી અત્યારે જાણો પોતાની ચંદ્ર રાશિ.
રાશિ મુજબ રાશિફળ અને ઉપાય
મેષ રાશિ
સુર્ય મેષ રાશિના લોકો માટે પાંચમા ભાવ નો સ્વામી છે અને ત્રીજા ભાવમાં સ્થિત રહેવાનો છે.
આ ગોચર તમને પ્રગતિ અપાવશે અને સુર્ય મિથુન રાશિમાં ગોચર પ્રગતિ અને સફળતા તમારા આત્મવિશ્વાસ ના કારણે મુમકીન થઇ શકશે.
કારકિર્દી ના મોર્ચે તમને વધારે વિકાસ મળશે અને આવું તમને મળવાવાળી નવી નોકરીના મોકા ના કારણે મુમકીન થવાની સંભાવના છે.તમને નવી ઓનસાઇટ નોકરી પણ મળી શકે છે.
વેવસાયિક મોર્ચે તમે તમારા પ્રયાસો અને વેવસાયિક રણનીતિઓ ના કારણે વધારે પૈસા નો લાભ મેળવા માં સફળ થશો.
પૈસા ના સંદર્ભ માં તમને ઓઉટસોર્સીંગ થી પૈસા નો લાભ થશે અને તમારી આવક પણ વધશે.
સબંધ ના મોર્ચે તમે તમારા સાથી ની સાથે અનુકુળ સબંધ બનાવી રાખવા અને પોતાના સબંધ ને મજબૂત બનાવા માં સફળ થશો.
આરોગ્યના સંદર્ભ માં તમે સારા આરોગ્ય નો લાભ ઉઠાવશો.તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા તો નહિ થાય પરંતુ માથા નો દુખાવો જેવી દિક્કત થઇ શકે છે.
ઉપાય : દરરોજ 19 વાર ‘ઓમ આદિત્યાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
વૃષભ રાશિ
વર્ષભ રાશિના લોકો માટે સુર્ય ચોથા ભાવ નો સ્વામી છે અને તમારા બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમને પૈસા કમાવા માટે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.સુર્ય મિથુન રાશિમાં ગોચર તમે તમારા પરિવાર માટે પૈસા ખર્ચ કરતા આ સમયે નજર આવશો.
કારકિર્દી ના મોર્ચે વાત કરીએ તો તમે તમારા સંસાર ના માધ્ય્મ થી નોકરીમાં પોતાનો કૌશલ દેખાડશો જેનાથી તમને સારો લાભ મળશે.
વેવસાયિક મોર્ચે તમે તમારી વેવસાયિકતા ના કારણે સારો લાભ મેળવશો અને વિરોધીઓ સાથે સ્પર્ધા કરવામાં સફળ થશો.
આર્થિક સંદર્ભ માં તમને સારી એવી પૈસા ની પ્રાપ્તિ થશે અને આ રાશિ નો ઉપયોગ તમે તમારા પરિવાર માટે કરતા નજર આવશો.
સબંધ ના સંદર્ભ માં વાત કરીએ તો તમે તમારા જીવનસાથી ની સાથે પરિવારમાં હાજર મુદ્દા ને સળજાવામાં વધારે સમય આપતા નજર આવશો.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો મુમકીન છે કે તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નહિ થાય પરંતુ આંખ બળવાની પરેશાની ઉઠાવી શકો છો.
ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે પુજા કરો.
ક્યારે બનશે સરકારી નોકરીનો યોગ? પ્રશ્ન પુછો અને જન્મ કુંડળી પર આધારિત જવાબ મેળવો
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે સુર્ય ત્રીજા ઘર નો સ્વામી છે અને તમારા લગ્ન ભાવમાં બીજા શબ્દ માં પેહલા ઘરમાં સ્થિત રહેવાનો છે.
આ ગોચર તમને તમારી કારકિર્દી સબંધ માં વિકાસ અને સુર્ય મિથુન રાશિમાં ગોચર ભાગ્ય નો સારો સંકેત મળવાની સંભાવના દર્સાવી રહ્યો છે.
કારકિર્દી ના મ,મોર્ચે વાત કરીએ તો જો તમે નોકરિયાત છો,તો પોતાના દ્રઢ સંકલ્પ અને યોજનાની સમજણ થી સફળતા મેળવી શકશો.
વેવસાયિક મોર્ચે તમે તમારી યોજનાબદ્ધતા થી લાભ કમાશો.વેવસાય માટે યાત્રા નો પણ યોગ બની રહ્યો છે.
પૈસા ના સંદર્ભ માં તમે ઓઉટસોર્સીંગ ના માધ્ય્મ થી વધારે પૈસા ભેગા કરશો કે પછી તમને યાત્રા થી નફો થશે.
સબંધ ના મોર્ચે તમે તમારા જીવનસાથી ની સાથે ઊંચી ઉંડાણ ભરશો.તમે તમારા જીવનસાથી ની સાથે આ સમયગાળા માં આકસ્મિક યાત્રા પર જઈ શકો છો.
આરોગ્યના સંદર્ભ માં વાત કરીએ તો પોતાના ઉત્સાહ ના કારણે સારા આરોગ્યને અપનાવા માટે જરૂરી રૂપથી ફિટ નજર આવશો.
ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ ગુરવે નમઃ’ મંત્ર નો જાપ કરો.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે સુર્ય બીજા ઘર નો સ્વામી છે અને તમારા બારમા ઘરમાં સ્થિત રહેવાનો છે.
સુર્ય ગોચર તમને વધારે તણાવ અને ચિંતા થવાના સંકેત આપે છે જે તમારી ઉપર ભારી પડી શકે છે.
કારકિર્દી ના મોર્ચે તમને તમારા કામકાજ માં અસફળતા નો સામનો કરવો પડી શકે છે.એની સાથે આ દરમિયાન તમારી ઉપર નોકરી નું દબાણ પણ વધારે રહેવાનું છે.
વેવસાયિક મોર્ચે તમને તમારા વિરોધી થી ડર ના કારણે નુકશાન ની સામનો કરવો પડી શકે છે.આના સિવાય આ સમયગાળા માં તમને તમારી વેવસાયિક રણનીતિઓ બદલવાની જરૂરત પણ હશે.
આર્થિક મોર્ચે વાત કરીએ તો આ દરમિયાન તમારા ખર્ચ વધી રહેવાના છે જેના કારણે તમારે એની ઉપર લગામ લગાવાની જરૂરત પડશે.લાપરવાહી ના કારણે તમારે પૈસા નું નુકશાન ઉઠાવું પડી શકે છે.
સબંધ ના મોરચે આ સમયગાળા માં તમારે તમારા જીવનસાથી ની સાથે વાતચીત ની કમી નો સામનો કરવો પડી શકે છે.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમને આંખમાં બળવું અને થોડી પરેશાનીઓ બીજા શબ્દ માં તણાવ વગેરે ઉઠાવું પડી શકે છે.આના માટે તમારે સાવધાન રેહવું પડશે.
ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે સુર્ય પેહલા ભાવનો સ્વામી છે અને તમારા પેહલા ભાવમાં સ્થિત રહેવાનો છે.
આ ગોચર તમને સારા પરિણામ અપાવશે અને દ્રઢ સંકલ્પ ની સાથે સારો અધિકાર પણ અપાવશે.સુર્ય મિથુન રાશિમાં ગોચર મુમકીન છે કે તમારી પાસે સારો કમાન્ડ જોવા મળશે.
કારકિર્દી ના સંદર્ભ માં વાત કરીએ તો તમને કડી મેહનત માટે ઓળખ મળશે અને તમારું પ્રમોશન પણ થઇ શકે છે.
વેવસાયિક મોર્ચે તમને બહુ નફો થશે અને સફળતા પણ મળશે.તમે બહુ સ્પર્ધા કરતા નજર આવવાના છો.
પૈસા ના સંદર્ભ માં તમને વધારે લાભ થશે અને તમે પૈસા ભેગા પણ કરી શકશો.
સબંધ ના સંદર્ભ માં તમે તમારા જીવનસાથી ની સાથે સારા તાલમેલ ની સાથે પોતાના સબંધ માં ખુશ રેહશો અને એક ઉદાહરણ બનશો.
છેલ્લે આરોગ્ય ની દ્રષ્ટિની વાત કરીએ તો તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નહિ થાય પરંતુ ગરમી સાથે સબંધિત કોઈ સમસ્યા થઇ શકે છે.
ઉપાય : શનિવાર ના દિવસે ગરીબો ને ભોજન દાન કરો.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે સુર્ય બારમા ઘર નો સ્વામી છે અને તમારા દસમા ઘરમાં સ્થિત રહેવાનો છે.
સુર્ય ગોચર તમને વિરાસત ના માધ્યમ થી અને અચાનક લાભ પ્રાપ્ત કરવાની સ્થિતિ માં હોવાનો સંકેત આપે છે.
કારકિર્દી માં તમે અચાનક કારણો થી નોકરી બદલી શકો છો કે પછી વિદેશ માં જઈ શકો છો.આવી વિદેશ યાત્રા થી તમને લાભ થશે.
વેવસાયિક મોર્ચે જો તમે વેવસાય કરી રહ્યા છો,તો તમને સહજતા નહિ મળી શકે.તમારે તમારા વિરોધીઓ થી વધેલા ડર નો સામનો કરવો પડી શકે છે.
પૈસા ના મોર્ચે તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે અને મુમકીન છે કે આ બધુજ એકાગ્રતા ની કમી ના કારણે થશે.
સબંધ ના સંદર્ભ માં તમને સબંધ થી અસહજતા થઇ શકે છે.તમે આ દરમિયાન અસહજ મહેસુસ કરવાના છો.
કછેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારી રોગ પ્રતિરોધક આવડત માં કમી આવશે જેના કારણે તમારે પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે.
ઉપાય : બુધવાર ના દિવસે બુધ દેવ નાતે યજ્ઞ કરો.
કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મેળવો જવાબ
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે સુર્ય એકાદશ ભાવ નો સ્વામી છે અને તમારા નવમા ભાવમાં સ્થિત રહેવાનો છે.
આ ગોચર તમને વિદેશી સ્ત્રોત થી લાભ અને કમાણી અપાવશે.સુર્ય મિથુન રાશિમાં ગોચર તમારે લાંબી દુરી ની ઘણી યાત્રાઓ કરવી પડી શકે છે.
નોકરીના સંદર્ભ માં વાત કરીએ તો તમે ભાગ્યશાળી રહેવાના છો કારણકે તમને કામમાં લાભ થશે અને નવી નોકરીના મોકા જીવનમાં આવશે.
વેવસાયિક મોર્ચે વાત કરીએ તો તમે ઓઉટસોર્સીંગ વેવસાય કે વિદેશી મુદ્રા વેવસાય ના માધ્યમ થી સારો નફો કમાશો.
સબંધ ના સંદર્ભ માં તમારે તમારા જીવનસાથી ની સાથે સારો સહયોગ મળશે જેના કારણે તમે સારો તાલમેલ જાળવી રાખવા માટે સફળ થશો.
આર્થિક દ્રષ્ટિથી વાત કરીએ તો તમને સારો પૈસા નો લાભ થશે.પૈસા ની બચત અને પૈસા ભેગા કરવામાં પણ તમને સફળતા મળશે.તમને વિદેશી સ્ત્રોત થી પણ લાભ થઇ શકે છે.
આરોગ્યના સંદર્ભ માં વાત કરીએ તો તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નહિ થાય માત્રા ઘૂંટણ અને કંધો માં અકડન ની પરેશાની થઇ શકે છે.
ઉપાય : શુક્રવાર ના દિવસે માં લક્ષ્મી ની પુજા કરો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે સુર્ય દસમા ઘર નો સ્વામી છે અને સુર્ય મિથુન રાશિમાં ગોચર દરમિયાન આઠમા ભાવમાં સ્થિત
આ ગોચર તમને નોકરી છુટવા અને સામાન્ય સંતુષ્ટિ ની કમી થવાના સંકેત આપી રહ્યું છે.
કારકિર્દી મોર્ચે તમે તમારી નોકરીમાં ઓછો કૌશલ દેખાડી શકશો.આના કારણે તમારે નોકરી ગુમાવી પણ પડી શકે છે.
વેવસાયિક મોર્ચે વાત કરીએ તો,તમને તમારા વિરોધીઓ થી કડી ટક્કર મળવાની છે જેના કારણે તમારે લાભ ની જગ્યા એ નુકશાન પણ ઉઠાવું પડી શકે છે.
આર્થિક દ્રષ્ટિ થી વાત કરીએ તો ધ્યાન અને યોજના ની કમી ના કારણે તમારા જીવન માંથી પૈસા જઈ શકે છે.એના માટે તમારે ધ્યાન એકગ્રા કરવાની જરૂરત પડશે.
સબંધ ના સંદર્ભ માં તમે તમારા જીવનસાથી સાથે સારા મુલ્ય ઉપર કાયમ નહિ રહી શકો.અભિમાન ની સમસ્યા તમારા સબંધ માં ઉભી થઇ શકે છે.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો પ્રતિરક્ષા નું સ્તર બહુ ઓછું રહેવાનું છે જેના કારણે દુખાવો થવાનો ડર બનેલો છે.
ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
ધનુ રાશિ
ધનુ રાશિના લોકો માટે સુર્ય નવમા ભાવ નો સ્વામી છે અને સાતમા ભાવમાં સ્થિત થવાનો છે.
સુર્ય ગોચર તમને નવા મિત્રો અને સહયોગીઓ નો આર્શિવાદ દેવડાવશે.તમે તમારા મિત્રો થી સમર્થન મેળવશો અને એને મહત્વ આપશો.
કારકિર્દી ના મોર્ચે તમે તમારી નોકરીના સબંધ માં યાત્રા કરતા નજર આવશો.આવી યાત્રાઓ તમારા માટે અનુકુળ સાબિત થશે.
વેવસાયિક મોર્ચે તમે તમારી લેણદેણ પાર સારી પકડ અને નિયંત્રણ રાખશો અને આ રીતે વધારે પૈસા નો લાભ થશે.
આર્થિક પક્ષના સંદર્ભ માં વાત કરીએ તો તમને નસીબ સાથ આપશે,તમે સારો પૈસા નો લાભ કરશો અને પૈસા ભેગા અને બચત કરવામાં પણ સફળતા મેળવશો.આ સમયગાળા માં તમને વિરાસત વગેરે થી લાભ મળવાની સંભાવના બની રહી છે.
સબંધ ના સંદર્ભ માં તમે સારું મુલ્ય બનાવી રાખશો,તમારી અંદર નૈતિકતા નજર આવશે અને તમે આની ઉપર કાયમ રહેવામાં સક્ષમ રેહશો.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમે સારા આરોગ્ય ની સાથે સારી સ્થિતિ માં રેહશો અને આ બધુજ તમારી અંદર હાજર ઉર્જા ના કારણે મુમકીન થઇ શકશે.
ઉપાય : ગુરુવાર ના દિવસે ભગવાન શંકર માટે યજ્ઞ-હવન કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મકર રાશિ
મકર રાશિના લોકો માટે સુર્ય આઠમા ભાવ નો સ્વામી છે અને તમારા છથા ભાવમાં સ્થિત રહેવાનો છે.
આ ગોચર તમને અચાનક લાભ અપાવશે.સુર્ય મિથુન રાશિમાં ગોચર તમને વિરાસત માંથી પણ લાભ મળી શકે છે.
કારકિર્દી ના મોર્ચે તમને નોકરીમાં બદલાવ કે પછી વિભાગમાં સ્થાનાંતરણ ની સ્થિતિ નો સામનો કરવો પડી શકે છે.
વેવસાયિક મોર્ચે તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે.તમારે તમારા વિરીધી કરતા વધારે સ્પર્ધા કરવી પડશે અને આ તમારા પક્ષ માં અનુકુળ સાબિત નહિ થાય.
આર્થિક મોર્ચે વાત કરીએ તો મુમકીન છે કે તમને જરૂરી પૈસા નહિ મળી શકે કારણકે તમારે તમારા પરિવાર માટે વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.જેના કારણે તમે ઉધાર લેવાની સ્થિતિ માં આવી શકો છો.
સબંધ ના મોર્ચે તમને તમારા પ્રિય કે સાથી સાથે બહેસ નો સામનો કરવો પડી શકે છે.જો તમે કોઈને પ્રેમ કરો છો, અને એની સાથે લગ્ન કરવાની રાહ જોઈ રહ્યા છો,તો અત્યારે તમને અટકવાની સલાહ આપવામાં આવે છે.
આરોગ્યના સંદર્ભ માં તમને તાંત્રિકા સબંધિત દુખાવો અને કંધા માં દુખાવો નો સામનો કરવો પડી શકે છે.આ બધુજ તમારી અંદર રોગ પ્રતિરોધક આવડત ની કમી ના કારણે થશે.
ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કુંભ રાશિ
સુર્ય કુંભ રાશિના લોકો માટે સાતમા ભાવ નો સ્વામી છે અને પાંચમા ભાવમાં સ્થિત રહેવાનો છે.
આ ગોચર તમને સારા મિત્ર અને સહયોગી મેળવા માં મદદરૂપ થશે.સુર્ય મિથુન રાશિમાં ગોચર તમે વેપારમાં સફળતાપુર્વક લાભ કમાશો.
કારકિર્દી ના મોર્ચે વાત કરીએ તો તમારે નોકરી સબંધિત યાત્રાઓ કરવી પડી શકે છે અને આવી યાત્રાઓ તમારા માટે અનુકુળ સાબિત થશે.આ સમયગાળા માં તમને નોકરીના નવા મોકા મળી શકે છે.
વેવસાયિક મોર્ચે વાત કરીએ તો તમારે નવ વિચાર અપનાવો પડશે અને આનાથી તમને નફો મળવાની પણ સંભાવના છે.તમે આ સમયગાળા માં તમારા વિરોધી સાથે સારી સપર્ધા કરવામાં સફળ થશો.
પૈસા ના મોર્ચે તમને સારો પૈસા નો લાભ થશે અને તમે બચત કરવાની આવડત વિકસિત કરશો.
સબંધ ના મોર્ચે અભિમાન ના કારણે પોતાના સાથી ની સાથે બહેસ નો સામનો કરવો પડી શકે છે અને આની સીધી અસર તમારા સબંધ ઉપર જોવા મળશે.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારે તમારી માં ના આરોગ્ય ઉપર મોટા પૈસા ખર્ચ કરવા પડશે જે તમારા માટે ચિંતા નું કારણ બનશે.
ઉપાય : દરરોજ 108 વાર ‘ઓમ મંડાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે સુર્ય છથા ભાવનો સ્વામી છે અને તમારા ચોથા ભાવમાં સ્થિત થવાનો છે.
સુર્ય મીન રાશિમાં ગોચર તમને આરામ ની કમી થવાનો સંકેત આપી રહ્યો છે.સુર્ય મિથુન રાશિમાં ગોચર ભવિષ્ય માં તમારા ખર્ચ વધવાના છે જેના કારણે તમારે ઉધાર પણ લેવું પડી શકે છે.
કારકિર્દી ના મોર્ચે તમને તમારી નોકરી પસંદ નહિ હોવી કે અત્યાર ની સ્થિતિ પ્રમાણે નવી નોકરીમાં જવું પડી શકે છે.તમારી ઉપર કામનું દબાણ વધારે રહેશે જેનાથી તમારી ચિંતા વધશે.
વેવસાયિક મોર્ચે તમારે કડી સ્પર્ધા ના કારણે નુકશાન ઉઠાવું પડી શકે છે.તમે તમારી જાતને મુશ્કેલી માં જોશો અને માત્રા મધ્યમ લાભથી જ કામ ચલાવું પડશે.
આર્થિક માર્ચે તમને મધ્યમ પૈસા નો લાભ થશે અને બચત ની ગુંજાઈશ પણ બહુ નજર આવી રહી છે.પૈસા ની લેણદેણ માં તમારે સાવધાની રાખવી પડશે.
સબંધ ના મોર્ચે તમને પરિવારમાં કોઈપણ મુદ્દા માથા એ આવી શકે છે અને આવું કાનૂની સમસ્યા ના કારણે થવાની સંભાવના છે.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમને કંધો,પગ અને ઘૂંટણ માં દુખાવો થઇ શકે છે.
ઉપાય : શુક્રવાર ના દિવસે લક્ષ્મી કુબેર માટે યજ્ઞ-હવન કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
પ્રશ્ન 1: સુર્ય નો મિથુન રાશિમાં ગોચર ક્યારે થશે?
જવાબ : સુર્ય નો મિથુન રાશિમાં ગોચર 15 જુન 2024 ના દિવસે 00:16 વાગે થશે.
પ્રશ્ન 2: જ્યોતિષ માં સુર્ય નું શું મહત્વ છે?
જવાબ : જ્યોતિષ માં સુર્ય ને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે.સુર્ય વગર જીવન ની કલ્પના કરવી પણ અસંભવ છે.
પ્રશ્ન 3: કુંડળી માં મજબુત સુર્ય શું પ્રભાવ આપે છે?
જવાબ : કુંડળી માં સુર્ય મજબુત સ્થિતિ માં હોય તો નોકરીમાં સફળતા,સમાજ માં માન-સમ્માન અને પિતા સાથે સબંધ સારા રહે છે.
પ્રશ્ન 4: સુર્ય નો મિથુન રાશિમાં ગોચર મીન રાશિને કેવા પરિણામ આપશે?
જવાબ : સુર્ય નો મિથુન રાશિમાં ગોચર થી મીન રાશિના લોકોને મિશ્રણ પરિણામ મળવાની સંભાવના છે.આર્થિક મુદ્દે તમારે વધારે ધ્યાન આપવાની જરૂરત પડશે.




