શુક્ર મિથુન રાશિમાં ગોચર
વૈદિક જ્યોતિષ માં શુક્ર ને એક સ્ત્રી ગ્રહ તરીકે માનવામાં આવે છે અને આ સુંદરતા નો સુચક ગ્રહ હોય છે.હવે આ 12 જુન 2024 ના દિવસે 18:15 વાગીને મિથુન રાશિમાં પ્રવેશ કરી જશે.શુક્ર મિથુન રાશિમાં ગોચર આ લેખ શુક્ર ગોચર સાથે સબંધિત છે જે મિથુન રાશિમાં થવા જઈ રહ્યો છે.કારણકે શુક્ર પ્રેમ અને લગ્ન ને દાર્શવે છે એટલે આ સ્તરો ગ્રહ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે.
અમારા આ લેખ ના માધ્યમ થી જાણીશું કે શુક્ર મિથુન રાશિમાં ગોચર કઈ રીતે પોતાના સકારાત્મક અને નકારાત્મક પરિણામ બધીજ 12 રાશિઓ ઉપર પડવાના છે.જ્યોતિષ માં શુક્ર ગ્રહ ની વાત કરીએ તો કુંડળી માં મજબુત શુક્ર જીવનમાં બધીજ જરૂરી સંતુષ્ટિ,સારું આરોગ્ય અને વ્યક્તિને મજબુત મગજ આપે છે.કુંડળી માં શુક્ર મજબુત હોય તો આવા લોકોને ખુશી અને આનંદ પ્રાપ્ત કરવામાં ઉચ્ચ સફળતા ની સાથે જીવનમાં બધાજ સકારાત્મક પરિણામ મળે છે.જે લોકો ની કુંડળી માં શુક્ર ગ્રહ મજબુત હોય છે એ પોતાને આરામદાયક જીવન આપે છે.અને ખુશી થી જીવન જીવે છે.આવા લોકો પૈસા કમાવા અને પોતાની સુખ-સુવિધાઓ વધારવામાં સફળ થાય છે.
ત્યાં બીજી બાજુ જો શુક્ર રાહુ,કેતુ અને મંગળ જેવા ગ્રહો સાથે ખરાબ સબંધ બનાવે છે તો લોકોની બધીજ પરેશાનીઓ અને રુકાવટો નો સામનો કરવો પડી શકે છે.જો શુક્ર મંગળ સાથે યુતિ કરે છે તો આવામાં લોકો આવેગ અને આક્રમકતા જોવા મળે છે અને આ ગ્રહ ચલ દરમિયાન શુક્ર રાહુ,કેતુ જેવા અશુભ ગ્રહો સાથે યુતિ કરે છે તો લોકોને ચામડીને લગતી સમસ્યાઓ,સારી ઊંઘ ની કમી અને સુજન ની સમસ્યા જેવીકે આરોગ્ય સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
Read In English: Venus Transit In Gemini
બધી જ 12 રાશિઓ ઉપર શું પડશે પ્રભાવ
ચાલો હવે બધીજ 12 રાશિઓ ઉપર મિથુન રાશિમાં શુક્ર ગોચર સાથે સબંધિત રાશિફળ ની જાણકારી જાણી લઈએ.એની સાથે અહીંયા અમે તમને શુક્ર ના નકારાત્મક પ્રભાવ થી બચવાની જાણકારી પણ આપીશું.
અહીંયા આપવામાં આવેલી ભવિષ્યવાણી તમારી ચંદ્ર રેશું પર આધારિત છે.જો તમને તમારી ચંદ્ર રાશિ નું જ્ઞાન નથી તો ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર ના માધ્યમ થી જાણો પોતાની ચંદ્ર રાશિ.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે શુક્ર બીજા અને સાતમા ઘર નો સ્વામી છે અને હવે તમારા ત્રીજા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમને પૈસા નું નુકશાન કરાવી શકે છે.શુક્ર મિથુન રાશિમાં ગોચર માં તમે તમારા મિત્ર નું સમર્થન પણ ખોઈ શકો છો.
કારકિર્દી ના મોર્ચે વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમે સારી સંભાવનાઓ માટે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો જેનાથી તમને સંતુષ્ટિ મળશે.
વેવસાયિક મોર્ચે જો તમે વેપાર કરી રહ્યા છો,તો તમને તમારા વેપાર ની સફળતા માટે થોડા બદલાવ કરવાની જરૂરત પડશે.
આર્થિક મોર્ચે યાત્રા દરમિયાન પૈસા નું નુકશાન થવાની આશંકા છે.આનાથી સાવધાન રહો.
સબંધ ના મોર્ચે તમને પોતાના જીવનસાથી ની સાથે અભિમાન સબંધિત સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
આરોગ્યના મોર્ચે આ ગોચર દરમિયાન તમારે તમારા જીવનસાથી ના આરોગ્ય પર વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.
ઉપાય : દરરોજ ‘ઓમ શુક્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે શુક્ર પેહલો અને છથા ઘર નો સ્વામી છે અને હવે તમારા બીજા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમને વધારે ખર્ચા નો સામનો કરી શકે છે.શુક્ર મિથુન રાશિમાં ગોચર એની સાથે પારિવારિક મુલ્યો માં થોડી ગિરાવટ જોવા મળી શકે છે.
કારકિર્દી ના મોર્ચે વાત કરીએ તો તમને તમારી કારકિર્દી માં સફળતા મળી શકે છે.
વેવસાયિક મોર્ચે તમે બે કરતા વધારે વેપાર ચાલુ કરી શકો છો અને આનાથી તમને લાભ પણ મળશે.
પૈસા ના મોર્ચા વાત કરીએ તો તમે સારા પૈસા કમાશો અને કોશિશ કરશો તો પૈસા ભેગા કરવામાં પણ સફળ થઇ શકો છો.
સબંધ ના મોર્ચે તમે તમારા જીવનસાથી ની સાથે સારો વેવહાર કરવામાં સફળ થશો અને આ તમારી વચ્ચે ના પ્યાર ના કારણે મુમકીન થઇ શકશે.
આરોગ્ય ના મોર્ચે તમારી અંદર પ્રતિરક્ષા નું સારું સ્તર નજર આવશે જેનાથી તમારું આરોગ્ય ઉત્તમ બની રહેશે.
ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ ભાર્ગવય નમઃ’ મંત્ર નો જાપ કરો.
ક્યારે બનશે સરકારી નોકરી નો યોગ? પ્રશ્ન પુછો અને તમારી જન્મ કુંડળી પર આધારિત જવાબ મેળવો
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે શુક્ર પાંચમા અને બારમા ઘર નો સ્વામી છે અને તમારા પેહલા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યા છે.
આ ગોચર તમને તમારા પ્રયાસો અને સુખ-સુવિધાઓ માં વધારા ના સંકેત આપી રહ્યું છે.શુક્ર મિથુન રાશિમાં ગોચર તમે આ દરમિયાન યાત્રા પર જવા માટે ઇછુક નજર આવશો.
કારકિર્દી ના મોર્ચે તમે તમારા કામના સબંધ માં વધારે પ્રસિદ્ધિ મેળવશો અને આનો લાભ ઉઠાવશો.
વેવસાયિક મોર્ચે જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો તમે ઉચ્ચ લાભ મેળવશો અને પોતાને એક સારા વેપાર ના રૂપમાં સ્થાપિત કરવામાં સફળ થશો.
પૈસા ના મોર્ચે આ ગોચર દરમિયાન તમે સારો નફો કમાશો.
સબંધ ના સંદર્ભ માં તમે તમારા જીવનસાથી ની સાથે સબંધ માં શાંતિ બનાવી રાખવામાં સફળ થશો.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ દરમિયાન તમે વધારે ફિટ અને ઉત્સાહી નજર આવશો.
ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો જાપ કરો.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે શુક્ર ચોથા અને અગિયારમા ઘર નો સ્વામી છે અને હવે તમારા બારમા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર માં તમને પારિવારિક સમસ્યાઓ અને લાભ ની કમી જેવી પરિસ્થિતિઓ થવાનો સંકેત આપે છે. શુક્ર મિથુન રાશિમાં ગોચર જેનાથી તમારી ચિંતા વધી શકે છે.
કારકિર્દી ના મોર્ચે તમે તમારા વરિષ્ઠ ની વચ્ચે પ્રતિસ્થા ખોઈ શકો છો જેનાથી એકવાર ફરીથી તમારી ચિંતા વધવાની છે.
વેવસાયિક મોર્ચે તમને સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ દરમિયાન તમને ઓછો નફો મળશે.
પૈસા ના સંદર્ભ માં વાત કરીએ તો તમારે પૈસા નું નુકશાન ઉઠાવું પડી શકે છે.એની સાથે તમારા ખર્ચ પણ વધી રહેવાના છે.
સબંધ ના મોર્ચે વાત કરીએ તો તમે તમારા જીવનસાથી ની સાથે સારા માનવીય મુલ્યો ને બનાવી રાખવામાં સફળ નહિ થઇ શકો.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમને કંધો,ઘુટણ અને પગનો દુખાવો થઇ શકે છે.
ઉપાય : શનિવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે શુક્ર ચંદ્ર રાશિના સબંધ માં ત્રીજા અને દસમા ઘર નો સ્વામી છે અને તમારા અગિયારમા ઘરમાં ગોચર થવા જઈ રહ્યો છે.
શુક્ર નો મિથુન રાશિમાં ગોચર તમારા દ્વારા કરવામાં આવતા પ્રયાસો ના કારણે તમને વિકાસ માં સફળતા દેવડાવશે.
આ ગોચર દરમિયાન તમને તમારી કારકિર્દી માં મોટી સફળતા મળશે.એની સાથે ઓળખ બનાવા માં પણ તમે સફળ થશો.
વેવસાયિક મોર્ચે તમે સારો નફો કમાશો.એની સાથે તમારા માટે સ્પર્ધા ની ગુંજાઈશ પણ વધારે નજર આવી રહી છે.
આર્થિક મોર્ચે તમને જરૂરી માત્રા માં લાભ થશે અને આ રીતે તમે બચત કરવામાં પણ સફળ થશો.
સબંધ ના મોર્ચે તમે તમારા જીવનસાથી ની સાથે સારો તાલમેલ બનાવી રાખવામાં સફળ થશો.
આરોગ્ય ના મોર્ચે તમે ઉત્સાહ અને ઉર્જા ના કારણે સારા આરોગ્ય નો લાભ ઉઠાવશો.
ઉપાય : રબીવાર ના દિવસે સુર્ય ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે શુક્ર બીજા અને નવમા ભાવ નો સ્વામી છે અને તમારા દસમા ઘરમાં સ્થિત થવા જઈ રહ્યો છે.
શુક્ર નો મિથુન રાશિમાં ગોચર તમને વધારે પૈસા મેળવા અને સૌભાગ્ય દેવડાવામાં મદદરૂપ સાબિત થશે.
કારકિર્દી ના મોર્ચે તમે કામમાં સિદ્ધાંત વાળા વ્યક્તિના રૂપમાં તમારી છબી બનાવશો અને નવા મોકા મેળવશો.
વેવસાયિક મોર્ચે તમે તમારા વેવસાય થી વધારે નફો કમાશો અને આમાં તમને નસીબ નો પુરો સાથ મળશે.
પૈસા ના મોર્ચે તમને પ્રોત્સાહન અને ભતો થી વધારે લાભ મળવાની સંભાવના છે.કોશિશ કરશો તો તમે પૈસા ભેગા કરવામાં પણ સફળ થશો.
સબંધ ના મોર્ચે તમે તમારા જીવનસાથી ની સાથે વધારે જુડાવ બનાવી રાખવામાં સફળ થશો.
આરોગ્યના સંદર્ભ માં તમે ઉત્સાહ ના બળ પર સારા આરોગ્ય નો લાભ ઉઠાવશો.
ઉપાય : મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે શુક્ર પેહલા અને આઠમા ઘર નો સ્વામી છે અને હવે તમારા નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
શુક્ર નો મિથુન રાશિમાં ગોચર તમને અધિયાત્મિક વસ્તુઓ અને એની સાથે સબંધિત યાત્રા માં શામિલ થવાનો મોકો આપશે.
કારકિર્દી ના મોર્ચે આ ગોચર દરમિયાન તમે સારા માટે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો.તમને નવા ઓનસાઇટ મોકા મળવાની સંભાવના છે.
વેવસાયિક મોર્ચે તમને લાભ ના વિષય માં નસીબ નો સાથ મધ્ય્મ મળશે અને નફો કમાવા ની સંભાવના પણ મધ્યમ જ નજર આવી રહી છે.
આર્થિક પક્ષ ના સંદર્ભ માં વાત કરીએ તો તમે બચત નહિ કરી શકો પરંતુ આની જગ્યા એ તમારો ખર્ચ વધારે થવાનો છે.
સબંધ ના મોર્ચે તમે તમારા જીવનસાથી ની સાથે ખુશીઓ ભરેલો સમય પસાર કરશે.
આરોગ્ય ના મોર્ચે તમારી અંદર દ્રઢ સંકલ્પ ની સાથે આત્મવિશ્વાસ પણ નજર આવશે.
ઉપાય : ,મંગળવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે શુક્ર સાતમા અને બારમા ઘર નો સ્વામી છે અને હવે તમારા આઠમા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમને તમારા મિત્રો સાથે લડાઈ થવાનો સંકેત આપે છે.શુક્ર મિથુન રાશિમાં ગોચર એની સાથે તમારી ઘણી અચાનક યાત્રા પણ થઇ શકે છે.
કારકિર્દી ના મોર્ચે તમારે તણાવ ના કારણે વધારે દબાવ નો સામનો કરવો પડશે અને એના કારણે કાર્યક્ષેત્ર માં તમારે ઓળખ ની કમી ઉઠાવી પડી શકે છે.
વેવસાયિક મોર્ચે લાપરવાહી અને ખોટા દ્રષ્ટિકોણ ના કારણે તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે.
પૈસા ના સંદર્ભ માં તમારે યાત્રા દરમિયાન પૈસા નું નુકશાન ઉઠાવું પડી શકે છે.એવા માં,તમને સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.
સબંધ ના સંદર્ભ માં તમારે તમારા જીવનસાથી ની સાથે અસેહમતી ના કારણે વધારે વિવાદ નો સામનો કરવો પડશે.
આરોગ્યના સંદર્ભ માં તમને આંખ નો દુખાવો અને સંક્રમણ નો સામનો કરવો પડી શકે છે.
ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ મંડાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
ધનુ રાશિ
ધનુ રાશિના લોકો માટે શુક્ર છથા અને અગિયારમા ઘર નો સ્વામી છે અને ચંદ્ર રાશિના સબંધ માં સાતમા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
શુક્ર નો મિથુન રાશિમાં ગોચર તમને તમારા પાર્ટનર અને મિત્રો ની સાથે સબંધ માં અશાંતિ નો સંકેત આપી રહ્યો છે.
કારકિર્દી ના મોર્ચે તમારે કામ દરમિયાન દબાવ અને ભ્રમ નો સામનો કરવો પડી શકે છે.
વેવસાયિક મોર્ચે તમને તમારા ભાગીદાર થી પરેશાની અને નુકશાન ઉઠાવાની આશંકા છે.
આર્થિક મોર્ચે ના સંદર્ભ માં તમારે વધારે ખર્ચ નો સામનો કરવો પડશે અને આ દરમિયાન બચત ની ગુંજાઈશ પણ ઓછી નજર આવી રહી છે.
સબંધ ના મોર્ચે ઓછા જુડાવ ના કારણે તમારા જીવનસાથી ની સાથે ખુશીઓ ની કમી ઉઠાવી પડી શકે છે.
આરોગ્યના મોર્ચે વાત કરીએ તો તમને કંધો અને જોડો નો દુખાવો નો સામનો કરવો પડી શકે છે.
ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમઃ શિવાય’ મંત્ર નો જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મકર રાશિ
મકર રાશિના લોકો માટે શુક્ર પાંચમા અને દસમા ભાવનો સ્વામી છે અને ચંદ્ર રાશિના સબંધ માં છથા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમને ભવિષ્ય ને લઈને ચિંતિત થવાના સંકેત આપે છે.શુક્ર મિથુન રાશિમાં ગોચર દરમિયાન તમારી એકાગ્રતા માં કમી જોવા મળશે.
કારકિર્દી ના મોર્ચે તમને સંતુષ્ટિ ની કમી અને અશાંતિ ના કારણે નોકરીમાં બદલાવ કરવો પડી શકે છે.
વેવસાયિક મોર્ચે લાપરવાહી અને સ્પર્ધા કરતા વધારે ડર ના કારણે નુકશાન ના સંકેત મળી રહ્યા છે.
પૈસા ના મોર્ચે આ સમયગાળા માં તમને તમારા બાળક પર વધારે પૈસા ખર્ચ કરવાના કારણે તમને નુકશાન થઇ શકે છે.
સબંધ ના મોર્ચે તમારે વિશ્વાસ ની કમી ના કારણે જીવનસાથી ની સાથે વધારે બહેસ નો સામનો કરવો પડી શકે છે.
આરોગ્યના મોર્ચે તમારે તણાવ ના કારણે તાંત્રિક સબંધિત દુખાવા નો સામનો કરવો પડી શકે છે.
ઉપાય : શનિવાર ના દિવસે ભગવાન કાળ ભૈરવ માટે યજ્ઞ-હવન કરો.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે શુક્ર ચોથા અને નવમા ભાવ નો સ્વામી છે અને તમારા પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
શુક્ર નો મિથુન રાશિમાં ગોચર તમારે તમારી બુદ્ધિ નો ઉપયોગ કરીને વિકાસ કરવાનો સંકેત આપે છે.
કારકિર્દી ના મોર્ચે તમે તમારા પરાક્રમ થી સારું પ્રદશન કરશો અને પ્રગતિ મેળવશો.
વેવસાયિક મોર્ચે તમે તમારી સમજદારી વાળી યોજના થી વધારે નફો કમાશો.
આર્થિક મોર્ચે તમને પ્રોત્સાહન અને ભક્તો ના રૂપમાં વધારે લાભ થઇ શકે છે.
સબંધ ના સંદર્ભ માં તમે તમારા જીવનસાથી ની સાથે વધારે ઉત્સાહી અને પ્યારમાં ડુબેલા નજર આવશો.આનાથી તમને ખુશી મળશે.
આરોગ્યના મોર્ચે તમે તમારી શક્તિ થી સારું આરોગ્ય જાળવી રાખવામાં સફળ થશો.
ઉપાય : દરરોજ 19 વાર ‘ઓમ ભાસ્કરાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે શુક્ર ત્રીજા અને આઠમા ઘર નો સ્વામી છે અને ચંદ્ર રાશિના સબંધ માં ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે.
આ ગોચર તમારા પારિવારિક જીવનમાં સુખ-સુવિધાઓ ની કમી અને પરેશાનીઓ ઉઠાવાનો સંકેત આપે છે.શુક્ર મિથુન રાશિમાં ગોચર તમારા જીવનમાં બદલાવ જોવા પણ મળી શકે છે.
કારકિર્દી ના મોર્ચે તમે તમારી ચાલુ નોકરી ને બદલીને વિકલ્પ પસંદ કરી શકો છો જે તમને પસંદ નહિ આવે.
વેવસાયિક મોર્ચે તમને નફો અને નુકશાન બંને નો સામનો કરવો પડી શકે છે.આના સિવાય તમારે થોડી પ્રતિકુળ પરિસ્થિતિ પણ ઉઠાવી પડશે.
પૈસા ના સંદર્ભ માં તમે તમારા પરિવાર માટે પૈસા ખર્ચ કરતા નજર આવશો.
સબંધ ના મોર્ચે સમાયોજન ની કમી ના કારણે તમને જીવનસાથી ની સાથે સંતુષ્ટિ નહિ મળે.
આરોગ્યના મોર્ચે તમે વધારે પૈસા ખર્ચ કરતા નજર આવશો કારણકે આ સમયગાળા માં તમારું આરોગ્ય સારું નહિ રહે.એવા માં તમારા જીવનમાં આ સમયે બચત ની ગુંજાઈશ ઓછી રહેશે.
ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
પ્રશ્ન 1: શુક્ર નો મિથુન રાશિ માં ગોચર ક્યારે થશે?
જવાબ : શુક્ર 12 જુન 2024 ના દિવસે 18:15 વાગે મિથુન રાશિમાં પ્રવેશ કરી જશે.
પ્રશ્ન 2: શુક્ર ની ઉચ્ચ રાશિ કઈ છે?
જવાબ: શુક્ર ની ઉચ્ચ રાશિ મીન રાશિ છે.
પ્રશ્ન 3: શુક્ર નો મિથુન રાશિમાં ગોચર મિથુન રાશિના લોકો ઉપર કેવો પ્રભાવ નાખશે?
જવાબ: શુક્ર ના ગોચર થી મિથુન રાશિ વાળા લોકોને નફો થશે,સફળતા મળશે,પૈસા નો લાભ થશે,અને સબંધ માં પણ મધુરતા વધશે.




