શનિ કુંભ રાશિમાં વક્રી
એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખમાં અમે તમને શનિ કુંભ રાશિમાં વક્રી વિશે વિસ્તાર થી જાણકારી આપીશું.એની સાથે,એ પણ જણાવીશું કે શનિ વક્રી નો પ્રભાવ બધીજ 12 રાશિઓ પર કઈ રીતે પડશે.બતાવી દઈએ કે શનિ વક્રી થી બહુ લાભ થશે તો,ત્યાં થોડી રાશિઓ માટે આ સમયગાળા માં બહુત સાવધાની થી આગળ વધવાની જરૂરત હશે કારણકે એમને કઠિનાઈ નો સામનો કરવો પડશે.આના સિવાય આ લેખ માં શનિ ની સ્થિતિ ને મજબુત કરવા બહુ શાનદાર કે આસાન ઉપાય વિશે પણ જણાવીશું.બતાવી દઈએ કે શનિ 29 જુન 2024 ને પોતાની રાશિ કુંભ માં વક્રી થવા જઈ રહ્યો છે.તો ચાલો આગળ વધીએ કે કઈ રાશિના લોકો આ દરમિયાન શુભ પરિણામ મળશે અને કોને અશુભ.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
જેમકે અમે જાણીએ છીએ કે શનિ ગ્રહ કર્મફળ દાતા છે જે કર્મો મુજબ ફળ આપે છે અને બધાજ ગ્રહો માં આ સૌથી ધીમી ગતિથી ચાલવાવાળો ગ્રહ છે.એવા માં,જયારે પણ આમની સ્થિતિ થોડી પણ પરિવર્તન થાય છે એની અસર માનવ જીવન ની સાથે સાથે રાશિચક્ર ની બધીજ 12 રાશિઓ પર પડે છે.
શનિ મહારાજ ને કોઈ એક રાશિ થી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં અઢી વર્ષ નો સમય લાગે છે અને આજ રીતે આ 12 રાશિઓ નું એક ચક્ર પુરુ કરવામાં 30 વર્ષ નો સમય લ્યે છે.આગળ ના 17 જાન્યુઆરી 2023 ના દિવસે શનિ દેવ પોતાની મુળ ત્રિકોણ રાશિમાં ફરે છે અને હવે આ કુંભ રાશિમાંજ 29 જુન 2024 ની રાતે 11 વાગીને 40 મિનિટ પર વક્રી થવા જઈ રહ્યો છે.પરંતુ,શનિ ની વક્રી અવસ્થા ને બહુ પ્રભાવશાળી અને તાકાતવર માનવામાં આવે છે જેની ગહેરી અસર બધીજ રાશિઓ પર જોવા મળશે.હવે નજર નાખીએ કે કઈ રાશિઓ ને શનિ ની વક્રી ચાલ શુભ કે કઈ રાશિઓ પર અશુભ પરિણામ આપશે.
સમય
શનિ,શક્તિશાળી ગ્રહ જે 17 જાન્યુઆરી 2023 ના દિવસે કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને હવે 29 જુન 2024 ના દિવસે વક્રી થવા માટે તૈયાર છે.શનિ વર્તમાન માં પોતાની મુળ ત્રિકોણ રાશિમાં છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
કુંભ રાશિમાં શનિ નું વક્રી થવું: આ રાશિઓ પર પડશે નકારાત્મક પ્રભાવ
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે શનિ તમારા દસમા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને હવે આ લાભ ભાવ એટલે કે અગિયારમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.એવા માં,શનિ કુંભ રાશિમાં વક્રી થવો તમારી કારકિર્દી અને આવક ને પ્રભાવિત કરશે.આના પરિણામસ્વરૂપ,લોકોના કામોમાં મનપસંદ પરિણામ મેળવા માટે વધારે મેહનત કરવી પડી શકે છે.
તમારે આ વાત ધ્યાન માં રાખવી પડશે કે શનિ ગ્રહ તમારી પરીક્ષા લઇ રહ્યા છે અને આ દરમિયાન એ તમારા જીવનમાં મહત્વપુર્ણ પાઠ ભણાવશે.એવા માં,તમારે મેહનત ચાલુ રાખવી પડશે કારણકે ભવિષ્ય માં તમારે શનિ દેવ અનુકુળ પરિણામ આપશે.જે લોકોનો પોતાનો વેપાર છે એમને પોતાનો બિઝનેસ ચલાવા માટે કઠિનાઈ નો સામનો કરવો પડી શકે છે અને નફો અમુક હદ સુધી ઓછો થઇ શકે છે.આર્થિક જીવન ની વાત કરીએ તો આશંકા છે કે વક્રી શનિ નો તમારા નાણાકીય જીવનમાં બહુ વધારે સકારાત્મક પ્રભાવ નહિ પડે અને તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે.
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે શનિ નવમા અને દસમા ભાવ નો સ્વામી છે અને આ તમારા લાભ ના દસમા ભાવમાં વક્રી થશે.શનિ કુંભ રાશિમાં વક્રી થવું વૃષભ રાશિ વાળા ના કારકિર્દી અને લાભ પર નકારાત્મક પ્રભાવ નાખી શકે છે.જ્યાં સુધી તમારી કારકિર્દી નો સવાલ છે,વક્રી શનિ ના ફળસ્વરૂપ તમને મનપસંદ સફળતા મળવામાં સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.આ સમયગાળા માં તમારે નાના-નાના લાભ કરવા માટે પણ વધારે પ્રયાસ કરવો પડી શકે છે.તમારી અંદર પ્રતિભા અને સારી સ્કિલ્સ હોવા છતાં કાર્યક્ષેત્ર માં તમારે વરિષ્ઠ તમારા કરતા વધારે બીજા ઉપર ભરોસો કરશે અને એમને ચેલેન્જ આપી શકે છે.જે લોકોનો પોતાનો ધંધો છે એમને પોતાના વેપારને ચલાવા માટે કઠિનાઈ નો સામનો કરવો પડી શકે છે અને આ સમયગાળા દરમિયાન નવા વેપાર ને બનાવી રાખવામાં મુશ્કિલ થઇ શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિ વાળા માટે શનિ તમારા આઠમા અને નવમા ભાવ નો સ્વામી છે જે વક્રી થવા જઈ રહ્યો છે.શનિ ની વક્રી ચાલ ના કારણે તમારા નસીબ માં થોડી કમી જોવા મળી શકે છે અને એની સાથે,કામોને પુરા થવામાં મોડા નો સામનો કરવો પડી શકે છે,પરંતુ થોડા સમય માટેજ પણ તમારા બધાજ કામ તમારા મુજબ પૂરું થઇ જશે.
આ સમયગાળા માં તમારી આર્થિક સ્થિતિ માં સુધારો જોવા મળી શકે છે.આ લોકોને નોકરીમાં ટ્રાન્સફર કે પછી કાર્યક્ષેત્ર માં જોબ પ્રોફાઈલ માં બદલાવ નો સામનો કરવો પડી શકે છે.પરંતુ,આ દરમિયાન તમે અધીયાત્મ ના રસ્તે આગળ વધો કે પછી પોતાનેજ અધિયાત્મિક ગુરુઓ ની શરણ માં જશે.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે શનિ છથા અને સાતમા ભાવ નો સ્વામી છે અને આ તમારા સાતમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.શનિ કુંભ રાશિમાં વક્રી વેવસાયી વર્ગ ના લોકો માટે આ સમયગાળો સારો કહેવામાં આવી શકે છે કારણકે આ દરમિયાન તમારે કડી સ્પર્ધા નો સામનો કરવો પડી શકે છે.આર્થિક જીવનમાં પણ તમને સારા પરિણામ મળતા નજર આવી શકે છે અને આશંકા છે કે સારો નફો નહિ મળે.શનિ વક્રી દરમિયાન તમારા ખર્ચ માં વધારો જોવા મળી શકે છે.જો તમને આર્થિક જીવનમાં લાભ મળે પણ છે તો આ તમારી ઉમ્મીદ કરતા ઓછો થઇ શકે છે.તમારી ઉપર જીમ્મેદારીઓ બોજ આવી શકે છે,જેને પુરો તમારા માટે મુશ્કિલ થઇ શકે છે.શનિ ની વક્રી અવસ્થા તમારા લગ્ન જીવનમાં સમસ્યા ઉભી થઇ શકે છે અને તમારા સબંધ માં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે એટલે આ લોકોને પોતાના સબંધ ને પ્યાર થી સંભાળવું પડશે.
કન્યા રાશિ
કનૈયા રાશિના લોકો માટે શનિ પાંચમા અને છથા ભાવનો સ્વામી છે જે હવે તમારા છથા ભાવમાં વક્રી થશે.પરંતુ,વકીલો માટે આ સમય ને સારો નથી કહેવામાં આવતો કારણકે શનિ છથા ભાવમાં છે અને કાનુની મુદ્દો માં નિર્ણયો માં મોડા નો સામનો કરવો પડી શકે છે કે પછી તમારી પાસે આવનારા મુકદ્દમો માં ક્યારેય જોવા નહિ મળે.
કન્યા રાશિ વાળા ના દુશ્મન આ સમયગાળા માં તમારી ઉપર હાવી થવાની કોશિશ કરી શકે છે અને થોડા સમય માટે તમને કમજોર પણ કરી શકે છે.પરંતુ,પરિસ્થિતિઓ તમારા નિયંત્રણ માં રહેશે,પરંતુ તમે તણાવ માં નજર આવી શકો છો અને આના કારણે તમારી રાત ની ઊંઘ બગડી શકે છે.એની સાથે,આ લોકોને સ્ટોક માર્કેટ માં રોકાણ કરવાથી બચવું પેડ્સ નહીતો તમને નુકશાન થઇ શકે છે.એના પરિણામસ્વરૂપ,તમારે આર્થિક સંકટ નો સામનો કરવો પડી શકે છે.
હવે ઘરે બેસીને પ્રખ્યાત જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
આ એક રાશિ ને થશે લાભ
ધનુ રાશિ
શનિ ના વક્રી થવાથી ધનુ રાશિના લોકોને બહુ વધારે શાનદાર પરિણામ મળશે.શનિ કુંભ રાશિમાં વક્રી મને ઘણી જગ્યા એ થી સારા સમાચાર મળશે.ખાસ કરીને,કામ અને નોકરીમાં તમને નસીબ નો સાથ મળશે.જો તમે નોકરી બદલવા કે નવા મોકા ની શોધ કરી રહ્યા છો તો તમને નિશ્ચિત રૂપથી નવા અને સારા મોકા મેળવશે.આ સમયે તમે તમારા સાહસ અને પ્રયાસો ના બળ પર તમે સફળતા મેળવા માં સક્ષમ હસો.
શનિ ની વક્રી અવસ્થા દરમિયાન તમે સારો એવો લાભ પ્રાપ્ત કરશો જેના બળ પર તમે આર્થિક રૂપથી સફળ થશો.એની સાથે,આ દરમિયાન તમને ઉચ્ચ પગાર વાળી નોકરી મળવાની પ્રબળ સંભાવના છે જે નાણાકીય સમસ્યા થી તમને મુક્તિ આપશે.આ સમયે તમને નસીબ નો સાથ પણ મળશે.
શનિ કુંભ રાશિમાં વક્રી : પ્રભાવશાળી ઉપાય
- ગરીબો ને ભોજન કરાવું શનિ માટે સૌથી વધારે ઉપાયો માંથી એક છે.
- ગરીબ અને જરૂરતમંદ ને કંબલ અને કાળા કપડાં દાન કરો.
- જરૂરતમંદ લોકોને બુટ દાન કરો.
- ગરીબો ને કાળા ચણા ની ખીચડી અને ઘી દાન કરો.
- સરસો નું તેલ દાન કરો અને દરેક શનિવારે શનિ મંદિર માં સરસો તેલ નો દીવો સળગાવો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
પ્રશ્ન 1. શનિ કુંભ રાશિમાં ક્યારે વક્રી થવા જઈ રહ્યો છે?
જવાબ 1. શનિ 29 જુન 2024 ની રાતે 11 વાગીને 40 મિનિટ પર કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે.
પ્રશ્ન 2. શનિ દેવ કુંભ રાશિમાં ક્યાં સુધી વક્રી રહેશે?
જવાબ 2. શનિ હવે પોતાની રાશિ કુંભ માં બિરાજમાન છે,29 જુન 2024 થી 15 નવેમ્બર 2024 સુધી વક્રી રહેશે.
પ્રશ્ન 3. શનિ ગ્રહ ખરાબ થવાના ક્યાં લક્ષણ છે?
જવાબ 3. બનતા કામમાં અડચણ આવવું,કર્જ નો બોજ હોવો,ઘર માં આગ લાગવી,મકાન વેચવા કે એનો કોઈ ભાગ પડવો વગેરે પણ શનિ દોષ ના લક્ષણ માનવામાં આવે છે.
પ્રશ્ન 4. શનિ ની રાશિ કઈ છે?
જવાબ 4. શનિ કુંભ અને મકર રાશિ નો સ્વામી છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Mohini Ekadashi 2025: Zodiac Wise Remedies To Remove Every Hurdles
- ‘Operation Sindoor’ On 7 May: What’s Special About The Date & Future Of India
- Mahapurush Bhadra & Malavya Rajyoga 2025: Wealth & Victory For 3 Zodiacs!
- Mercury Transit In Aries: Check Out Its Impact & More!
- Saturn Transit 2025: Luck Awakens & Triumph For 3 Lucky Zodiac Signs!
- Gajakesari Rajyoga 2025: Fortunes Shift & Signs Of Triumph For 3 Lucky Zodiacs!
- Triekadasha Yoga 2025: Jupiter-Mercury Unite For Surge In Prosperity & Finances!
- Stability and Sensuality Rise As Sun Transit In Taurus!
- Jupiter Transit & Saturn Retrograde 2025 – Effects On Zodiacs, The Country, & The World!
- Budhaditya Rajyoga 2025: Sun-Mercury Conjunction Forming Auspicious Yoga
- मोहिनी एकादशी पर राशि अनुसार करें उपाय, मिट जाएगा जिंदगी का हर कष्ट
- 7 मई ‘ऑपरेशन सिंदूर’: क्या कहती है ग्रहों की चाल भारत के भविष्य को लेकर?
- बृहस्पति का मिथुन राशि में गोचर: देश-दुनिया में लेकर आएगा कौन से बड़े बदलाव? जानें!
- मेष राशि में बुध के गोचर से बन जाएंगे इन राशियों के अटके हुए काम; सुख-समृद्धि और प्रमोशन के हैं योग!
- सूर्य का वृषभ राशि में गोचर: राशि सहित देश-दुनिया पर देखने को मिलेगा इसका प्रभाव
- मई 2025 के इस सप्ताह में इन चार राशियों को मिलेगा किस्मत का साथ, धन-दौलत की होगी बरसात!
- अंक ज्योतिष साप्ताहिक राशिफल: 04 मई से 10 मई, 2025
- टैरो साप्ताहिक राशिफल (04 से 10 मई, 2025): इस सप्ताह इन 4 राशियों को मिलेगा भाग्य का साथ!
- बुध का मेष राशि में गोचर: इन राशियों की होगी बल्ले-बल्ले, वहीं शेयर मार्केट में आएगी मंदी
- अपरा एकादशी और वैशाख पूर्णिमा से सजा मई का महीना रहेगा बेहद खास, जानें व्रत–त्योहारों की सही तिथि!
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025