બુધ વૃશ્ચિક રાશિમાં અસ્ત

વૈદિક જ્યોતિષ માં બુધ મહારાજ ને મહત્વપુર્ણ ગ્રહો નો દરજ્જો મળેલો છે જે 30 નવેમ્બર 2024 ની રાતે 08 વાગીને 19 મિનિટ પર વૃશ્ચિક રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે.એવા માં,આની અસ્ત અવસ્થા નો પ્રભાવ રાશિ ચક્ર ની બધીજ 12 રાશિઓ ને પ્રભાવિત કરશે.એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખ ના માધ્યમ થી બુધ વૃશ્ચિક રાશિમાં અસ્ત સાથે સબંધિત બધીજ જાણકારી મળશે.એની સાથે,આનાથી બચવાના ઉપાય પણ તમને આપશે.તો ચાલો ચાલુ કરીએ આ લેખ વિશે.

બુધ વૃશ્ચિક રાશિમાં અસ્ત

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો બુધ વૃશ્ચિક રાશિ માં અસ્ત નો પોતાના જીવન ઉપર પ્રભાવ

વૈદિક જ્યોતિષ માં બુધ નું મહત્વ

બુધ ગ્રહ વ્યક્તિના જીવનમાં વાણી,સંચાર કૌશલ,તર્ક,બુદ્ધિ અને સોચ વિચાર કરવાની આવડત ને પ્રભાવિત કરે છે.આને રાશિ ચક્ર માં મિથુન અને કન્યા રાશિ નું સ્વામિત્વ મળેલું છે.એની સાથે બુધ ગ્રહ અમારા વાત કરવી અને બીજા ની સામે પોતાના વિચારો ને વ્યક્ત કરવા ની આવડત ને નિયંત્રણ કરે છે.લોકો પોતાને મળવાવાળી જાણકારી ને ક્યાં રૂપમાં લ્યે છે અને પોતાના પ્લાન ને લોકોની સામે કઈ રીતે રજુ કરે છે એનો સબંધ પણ બુધ સાથે છે.કોઈ વ્યક્તિની કુંડળી માં બુધ દેવ ની સ્થિતિ ને જોઈને એની બુદ્ધિ,નવી વસ્તુઓ ને શીખવી અને સમસ્યાઓ ને દુર કરવાની આવડત વિશે જાણકારી મેળવે છે.પરંતુ,બુધ અસ્ત નો પ્રભાવ જાણતા પેહલા અમે તમને બતાવીશું કે ગ્રહ ની અસ્ત અવસ્થા શું હોય છે.

કોને કહે છે ગ્રહ ની અસ્ત અવસ્થા?

જ્યોતિષ ની વાત કરીએ તો ગ્રહ પોતાની અસ્ત અવસ્થા દરમિયાન પોતાની શક્તિઓ ને ગુમાવી દ્યે છે અને એના પ્રભાવ માં પણ કમી આવે છે.સામાન્ય શબ્દ માં કહીએ તો જયારે કોઈ ગ્રહ ભ્રમણ કરતી વખતે સુર્ય ની બહુ નજીક ચાલ્યો જાય છે તો એ અસ્ત થઈને પોતાની સારી શક્તિઓ ખોય નાખે છે અને આનેજ કોઈ ગ્રહ નું અસ્ત કહેવામાં આવે છે.

વૃશ્ચિક રાશિમાં બુધ અસ્ત નો પ્રભાવ

આજ ક્રમ માં,હવે બુધ મહારાજ વૃશ્ચિક રાશિ માં અસ્ત થવા જઈ રહ્યો છે જે લોકોના જીવનમાં સમસ્યાઓ વધારવાનું કામ કરે છે,કારણકે કાળપુરુષ કુંડળી માં વૃશ્ચિક રાશિ આઠમા ભાવ ને નિયંત્રણ કરે છે અને આ ભાવમાં બુધ ની સ્થિતિ ને સારી નથી કહેવામાં આવતી.

બુધ અસ્ત ના સમયગાળા માં લોકોને સંચાર સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,ચામડી નું સંક્રમણ અને યુટીઆઈ સાથે સબંધિત રોગો માં વધારો જોવા મળી શકે છે.આ દરમિયાન લોકોને કોર્ટ કચેરી સાથે જોડાયેલા વિવાદો થી પરેશાન થવું પડી શકે છે.એની સાથે,એ આરોગ્ય સમસ્યાઓ ને દુનિયા થી છુપાવાનું કામ કરે છે.સરળ શબ્દ માં કહીએ તો તમે આ સમસ્યાઓ ને કોઈને કહેવાથી બચશો.પરંતુ,કોઈના કોઈ લોકોને આ જાણકરી મળી જશે.પરંતુ,બુધ નો ગોચર દર્શાવે છે કે આ દરમિયાન ઘણી ગોપનીય જાણકરી સામે આવશે.પરંતુ,બુધ નું અસ્ત હોવાના કારણે ડિજિટલ મીડિયા અને સોસીયલ મીડિયા સાથે જોડાયેલી જગ્યા એ કામ કરવા વાળા લોકો સરકારી નીતિઓ કે મોટા પદ ઉપર રહેલા અધિકારીઓ ના કારણે સારી રીતે કામ કરવામાં અસમર્થ રહેશે.સરકાર દ્વારા નીતિ માં કરવામાં આવેલા બદલાવ ટ્રેડ અને વેપારમાં પણ પરેશાનીઓ વધારવાનું કામ કરી શકે છે.

ચાલો હવે આગળ વધીએ અને નજર નાખીએ કે બુધ વૃશ્ચિક રાશિમાં અસ્ત થઈને બધીજ 12 રાશિઓ ને કેવી રીતે પ્રભાવિત કરશે.પરંતુ,ધ્યાન રહે કે આ સામાન્યકૃત ભવિષ્યવાણી છે એટલે પોતાની રાશિ ઉપર અસ્ત બુધ ના પ્રભાવ વિશે વધારે જાણવા માટે કોઈ અનુભવી જ્યોતિષ ની સલાહ લો.

To Read in English Click Here: Mercury Combust In Scorpio (30 November)

આ રાશિફળ ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.

રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિ ના લોકો માટે બુધ મહારાજ ત્રીજા કે છથા ભાવ નો સ્વામી છે જે હવે તમારા આઠમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.એવા માં,બુધ વૃશ્ચિક રાશિમાં અસ્ત થવાથી તમને ચામડી,યુટીઆઇ જેવી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે એટલે તમારે સાવધાન રેહવું પડશે.એની સાથે,બુધ ની આ અવસ્થા વિદ્યાર્થીઓ માટે કઠિન રહી શકે છે કારણકે તમારે થોડા ઉતાર ચડાવ નો સામનો કરવો પડી શકે છે.

એના પરિણામસ્વરૂપ,મેષ રાશિના વિદ્યાર્થી ને વાત કરવામાં અને બીજા ની સામે પોતાના વિચારો ને રાખવામાં પરેશાની નો અનુભવ થઇ શકે છે.એની સાથે,અભ્યાસ માં દબાવ ના કારણે તમારું આરોગ્ય પણ પ્રભાવિત થઇ શકે છે.છથા ભાવનો સ્વામી ના રૂપમાં બુધ ગ્રહ બીજા ભાવને જોઈ રહ્યો હશે એટલે તમારે વાતચીત કરતી વખતે સાવધાન રેહવું પડશે અને પોતાના ખાવા પીવા ઉપર ધ્યાન આપવું પડશે.આ સમયે આ લોકોને પોતાના નાના ભાઈ બહેનો ની સાથે બહેસ કે વિવાદો માં પડવાથી બચવું પડશે.ત્યાં,આર્થિક જીવનમાં તમારે સોચ વિચાર કરીને આગળ વધવું પડશે.

ઉપાય : છક્કાઓ નું સમ્માન કરો અને સંભવ હોય,તો એને લીલા કલર ના કપડાં નું દાન કરો.

મેષ રાશિફળ 2025

વૃષભ રાશિ

વૃષભ રાશિ ના લોકો માટે બુધ ગ્રહ તમારા બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે અને હવે એ તમારા સાતમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.બુધ વૃશ્ચિક રાશિમાં અસ્ત થવાથી તમારી અને પાર્ટનર ની વચ્ચે અભિમાન ના કારણે મતભેદ કે વિવાદ થઇ શકે છે જેની અસર તમારા બંને ના આપસી તાલમેલ ઉપર પડી શકે છે.એવા માં,તમારે સાથી ની સાથે સબંધો ને સારા બનાવા માટે અભિમાન ને નજરઅંદાજ કરવાની સલાહ આપવામાં આવે છે.એની સાથે,આ લોકોનું પ્રેમ જીવન કે શાદીશુદા જીવનમાં તમારી માતા દખલગીરી કરી શકે છે અને આની અસર તમારા સબંધ ઉપર જોવા મળે છે કે પછી ઘર પરિવાર ની જીમ્મેદારીઓ માટે સમર્પિત હોવાના કારણે તમે તમારા સાથી ની સાથે બાળકો ની ભાવનાઓ ને નજરઅંદાજ કરી શકો છો.એના પરિણામસ્વરૂપ,તમારા પારિવારિક જીવનમાં સમસ્યાઓ ઉભી થઇ શકે છે.આ બધીજ સમસ્યાઓ ના સમાધાન માટે તમારે પરિવાર ના સદસ્ય સાથે વાત કરવી પડશે અને એની સાથે,એની સાથે સમય પસાર કરવો પડશે.પરંતુ,તમારે કઠોર વાણી અને અપશબ્દ નો ઉપયોગ કરવાથી બચવું જોઈએ.

ઉપાય : ભગવાન ગણેશ ની પુજા કરો અને એમને ઘાસ ચડાવો.

વૃષભ રાશિફળ 2025

મિથુન રાશિ

મિથુન રાશિ ના લોકો માટે બુધ દેવ તમારા લગ્ન ભાવ અને ચોથા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા છથા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.એના ફળસ્વરૂપ,તમારે વિવાદો નો સામનો કરવો પડી શકે છે અને તમે કોઈ રહસ્ય ને લઈને સજગ રેહશો.આ રમિયાન તમારી અંદર અભિમાન માં વધારો થઈ અને એની ઝલક તમારી વાતો માં પણ જોવા મળશે.બુધ નું અસ્ત થવાથી આ લોકો પોતાના ભાઈ બહેનો ની સાથે કે પછી એના કારણે કોર્ટ કચેરી ના વિવાદો માં પડી શકે છે.

એવા માં,તમારી છબી ખરાબ થઇ શકે છે અને બીજા તમને મતલબી સમજી શકે છે.આ દરમિયાન તમારું પારિવારિક જીવન પણ ઉતાર ચડાવ થી ભરેલું રહી શકે છે અને તમારી માતા નું શરીર પણ નાજુક રેહવાની આશંકા છે.એના ફળસ્વરૂપ,આ લોકોને પોતાના આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે કારણકે તમને આરોગ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે એટલે તમારા બધાજ ટેસ્ટ અને ચેકઅપ સમય ઉપર કરાવો.

ઉપાય : દરરોજ ગાય ને લીલું ઘાસ ખવડાવો.

મિથુન રાશિફળ 2025

કારકિર્દી નું ટેન્શન થઇ રહ્યું છે.અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

કર્ક રાશિ

કર્ક રાશિ ના લોકોની કુંડળી માં બુધ ગ્રહ બારમા અને ત્રીજા ભાવ નો સ્વામી છે અને હવે એ તમારા પાંચમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.એવા માં,બુધ વૃશ્ચિક રાશિમાં અસ્ત થઈને તમારા માટે મિશ્રણ પરિણામ લઈને આવશે.પરંતુ,તમારા માટે બુધ ની આ અવસ્થા ઘણી જગ્યા એ ફળદાયી સાબિત થશે જેમકે બારમા ભાવ નો સ્વામી નું અસ્ત થવું તમારા માટે સારું કહેવામાં આવશે કારણકે આ દરમિયાન તમારા ખર્ચ નિયંત્રણ માં આવશે જે બચત કરવાના ઉદ્દેશ થી કે પછી પરિવાર ના ખર્ચ ઓછા કરવાનું મહત્વ સમજીને સંભવ હશે.

આ સમયગાળા માં તમારે બાળકો ની સાથે સમય પસાર કરવો પડશે.એની સાથે,એની સાથે સારી રીતે વાત કરવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ વાત ની પ્રબળ સંભાવના છે કે બુધ ની અસ્ત અવસ્થા માં તમારે એની સાથે સબંધ માં સમસ્યાઓ થી પરેશાન થવું પડશે.એવા માં,આ રીત ની મુશ્કિલ પરિસ્થિતિઓ માંથી બહાર નીકળવા માટે એક રસ્તો વાતચીત નો હશે.નિજી બાજુ,આ લોકોએ પ્રેમ જીવનમાં પણ સાથી ની સાથે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.જેમકે અમે તમને ઉપર જણાવ્યુ છે કે તમારે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું પડશે પરંતુ આ સમયે તમારી સામે અચાનક ખર્ચ આવી શકે છે.બુધ વૃશ્ચિક રાશિમાં અસ્ત થવાથી પાંચમા ભાવ સાથે જોડાયેલી જગ્યા એ શિક્ષણ,પ્રેમ અને બાળક વગેરે માં તમે પૈસા રોકાણ કરતા જોવા મળશો.

ઉપાય : ગરીબો કે જરૂરતમંદ વિદ્યાર્થી ને પુસ્તકો નું દાન કરો.

કર્ક રાશિફળ 2025

સિંહ રાશિ

સિંહ રાશિ ના લોકો માટે બુધ દેવ તમારા બીજા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા ચોથા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.એના ફળસ્વરૂપ,બુધ વૃશ્ચિક રાશિમાં અસ્ત થવાથી લોકોને આ સમયગાળા માં પૈસા સાથે જોડાયેલા નિર્ણયો લેવામાં સતર્ક રેહવું પડશે કારણકે તમારા આર્થિક જીવનને પ્નિયંત્રણ કરવાવાળો ગ્રહ બુધ નું અસ્ત થવું તમારા માટે શુભ નથી કહેવામાં આવતું.આની અસ્ત અવસ્થા દર્શાવે છે કે આ લોકોને પૈસા ને પરેશાન કરી શકે છે પછી ભલે પૈસા નું રોકાણ,કે પછી પૈસા કમાવા ના સબંધ માં હોય.આ દરમિયાન તમારા અભિમાન માં વધારો,વધારે આત્મવિશ્વાસી થવું કે ગલતફેમી જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

પરંતુ,અમે તમને જણાવી ચુક્યા છીએ કે બુધ તમારા ચોથા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે અને એવા માં,તમારા બધાજ પૈસા અને ધ્યાન બંને ચોથા ભાવ સાથે જોડાયેલા જગ્યા જેમકે બિલ્ડીંગ,ઘર નું રીનોવેશન,સંપત્તિ કે વાહન ખરીદવું વગેરે માં ખર્ચ થઇ શકે છે.તમારા દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય ચૂનૌતીપુર્ણ સાબિત થશે.જો તમારી કુંડળી માં પ્રતિકુળ દશા ચાલી રહી છે તો તમારા ઘર પરિવારમાં સદસ્ય ની સાથે પૈસા ને લઈને બહેસ થઇ શકે છે.આ રીતે તમારે પૈસા ને લગતા નિર્ણય લેવા માટે તમારી માતા ની સલાહ લેવી જોઈએ.

ઉપાય : દરરોજ તેલ નો દીવો કરો અને તુલસી ની પુજા કરો.

સિંહ રાશિફળ 2025

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા અંતે બુધ દેવ તમારા પેહલા અને દસમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા ત્રીજા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.એવા માં,બુધ વૃશ્ચિક રાશિમાં અસ્ત થવાના સમયગાળા માં તમારું આરોગ્ય નાજુક રહી શકે છે જેની અસર તમારા વેવસાયિક જીવનમાં જોવા મળે છે અને તમારી ઉપર કામ નો બોજ વધી શકે છે.એના ફળસ્વરૂપ,તમારા આરોગ્ય માં વધારે ગિરાવટ જોવા મળી શકે છે.એવા માં,તમારે નિજી અને વેવસાયિક જીવનમાં સંતુલન બનાવીને ચાલવામાં પરેશાની નો અનુભવ થઇ શકે છે એટલે તમારે સમજવાની જરૂરત પડશે.આ સમય એ કામો કરવા માટે ઠીક ણથી જેને મેળવી નથી શકાતું.

બુધ ની અસ્ત અવસ્થા માં તમે પોતાને ગહરાઈ થી જાણવા માટે પ્રયાસ કરતા જોવા મળશો.એની સાથે,કન્યા રાશિ વાળા ને આ સમયગાળા માં પોતાના સંચાર કૌશલ કે સંવાદ કરવાની આવડત પર ધ્યાન આપવું પડશે કારણકે તમે બીજા ની સામે પોતાના વિચારો ને સારી રીતે નહિ રાખી શકો.તમારી અંદર અભિમાન માં વધારો થઇ શકે છે જેના કારણે તમે કોઈ વાત ને લઈને ભાઈ બહેન થી અસેહમત જોવા મળી શકો છો.એટલે તમારે એની સાથે વાતચીત કરતી વખતે અભિમાન થી બચવું પડશે અને એમની વાત પણ સાંભળવી પડશે એટલે પથીન પરિસ્થિતિઓ થી બચી શકાય.

ઉપાય : બુધવાર ના દિવસે ચાંદી કે સોના ની વીંટી માં 5-6 કેરેટ નો પન્ના બનાવીને પહેરો.

કન્યા રાશિફળ 2025

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકરી મેળવો

તુલા રાશિ

તુલા રાશિ ના લોકો માટે બુધ ગ્રહ તમારા બારમા અને નવમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા બીજા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.જણાવી દઈએ કે બુધ વૃશ્ચિક રાશિમાં અસ્ત તમારા બીજા ભાવમાં થઇ રહ્યો છે અને એવા માં,આ દરમિયાન તમારે ધર્મ માટે જીવન માંથી ઘણી વસ્તુઓ નો ત્યાગ કરવો પડશે કારણકે બારમા ભાવના સ્વામીના રૂપમાં બુધ નો તમારા બીજા ભાવમાં અસ્ત થવો જીવનમાં કંઈક મોટું મેળવા માટે વસ્તુઓ ને મેળવા તરફ સંકેત કરે છે.એની સાથે,તુલા રાશિના લોકોને કોઈની સાથે વાત કરતી વખતે વાણી ઉપર સંયમ રાખવાની સાથે સાથે પોતાના શબ્દો નો ઉપયોગ બહુ સોચ વિચાર કરીને કરવો પડશે નહીતો તમે કોઈના દિલ ને ઠેસ પોહચાડી શકો છો એટલે તમને વિનમ્ર અને મધુર બોલવાની સલાહ આપવામાં આવે છે.

બુધ ની અસ્ત અવસ્થા માં તમારી પિતા સાથે બહેસ થઇ શકે છે જેનું કારણ તમારા મોટા ભાઈ-બહેન,તમારું સામાજિક જીવન કે પછી તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણ નો નિર્ણય હશે.બીજી બાજુ,તમે પરિવાર ની સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમ માં આયોજિત કરી શકો છો.જેનાથી તમારા સબંધ એમની સાથે મજબુત થશે.એની સાથે,આ દરમિયાન તમારે તમારા દાંતો અને શારીરિક સાફ સફાઈ નું ધ્યાન રાખવું પડશે જે સારા આરોગ્ય માટે બહુ જરૂરી છે.જો તમે આવું નહિ કરો તો તમારા મોઢા અને દાંતો ની બીમારી પરેશાન કરી શકે છે.

ઉપાય : દરરોજ તુલસી ને પાણી ચડાવો અને દરરોજ તુલસી નું એક પાંદડું ખાવો.

તુલા રાશિફળ 2025

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ ના લોકો માટે બુધ મહારાજ તમારી કુંડળી માં અગિયારમા અને આઠમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા લગ્ન/પેહલા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.આઠમા ભાવ ના સ્વામી ના રૂપમાં બુધ ની અસ્ત અવસ્થા ને તમારા માટે ફળદાયી કહેવામાં આવે છે કારણકે આ તમારા જીવનમાં ચાલી રહેલી અનિશ્ચિતાઓ ને નિયંત્રણ કરવામાં મદદ કરશે.એની સાથે,બુધ મહારાજ ની તમારા લગ્ન ભાવમાં હાજરી હોવાના કારણે તમે જે પણ સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છો હવે એ દુર થઇ જશે.એના સિવાય,અગિયારમા ભાવમાં સ્વામી નું અસ્ત થવાથી તમારા વેવસાયિક જીવનમાં કડી મેહનત છતાં પૈસા નો લાભ નહિ થવાની આશંકા છે.એની સાથે,આ દરમિયાન તમને કોઈપણ પ્રકારનું રોકાણ નહિ કરવાની સલાહ આપવામાં આવે છે.એના સિવાય,આ લોકોને પોતાના આરોગ્ય ને પ્રાથમિકતા આપવું પડશે અને ઉર્જા ના નવા સ્તર ઉપર લઇ જવાની સાથે સાથે તાંત્રિક તંત્ર ને આરામ આપવો પડશે. એના પરિણામસ્વરૂપ,તમારે તમારા આરોગ્ય ઉપર કામ કરવું પડશે જે લાંબા સમય સુધી તમારા માટે ફળદાયી રહેશે.

ઉપાય : ભગવાન ગણેશ ની પુજા કરો અને એને દુર્વા ચડાવો.

વૃશ્ચિક રાશિફળ 2025

બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિ વાળા માટે તમારી કુંડળી માંબુધ સાતમા અને દસમા ભાવ નો સ્વામી છે.હવે એ તમારા બારમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,બુધ વૃશ્ચિક રાશિમાં અસ્ત થવાથી લોકો પોતાના વેવસાયિક જીવનમાં બદલાવ કરવા વિશે વિચાર કરી રહ્યા છે.એના માટે પોતાના આ નિર્ણય ને થોડા સમય માટે સારો સાબિત થશે કારણકે આ સમય ને કોઈપણ પ્રકારના બદલાવ માટે ઠીક કહેવામાં નથી આવતો.ત્યાં,જે લોકોએ પેહલા થીજ પરિવર્તન માટે નિર્ણય લઇ લીધો છે એમને નવી નોકરીમાં તાલમેલ બેસાડવા માટે પરેશાની નો અનુભવ થઇ શકે છે કારણકે તમને બોસ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સમસ્યાઓ સામનો કરવો પડી શકે છે.

પરંતુ,ધનુ રાશિ વાળા ને આ સમયગાળા માં કામના કારણે વિદેશ જવા કે લાંબી દુરી ની યાત્રા ઉપર જઈ શકે છે.પરંતુ,આશંકા છે કે આ યાત્રા તમારા માટે લાભદાયી નહિ રહે.જે લોકો ટ્રાવેલ સાથે જોડાયેલા છે અને નોકરી કરે છે એમને માટે બુધ અસ્ત નો સમયગાળો સકારાત્મક મોકો લઈને આવશે.જણાવી દઈએ કે આ સમય ને શાદીશુદા લોકો માટે અનુકુળ નથી કહેવામાં આવતો કારણકે તમારા પાર્ટનર ને આરોગ્ય સમસ્યા થઇ શકે છે એટલે તમને એમના આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.એના સિવાય,તમને અભિમાન નહિ કરવાની સલાહ આપવામાં આવે છે કારણકે એની અસર સાથી ની સાથે તમારા સબંધ ઉપર પડી શકે છે.

ઉપાય : બાફેલા કદ્દુ ને પોતાના માથા સાથે લગાવો અને વહેતા પાણીમાં નાખી દો.

ધનુ રાશિફળ 2025

મકર રાશિ

મકર રાશિ ના લોકો માટે બુધ મહારાજ તમારા છથા અને નવમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા અગિયારમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.બુધ વૃશ્ચિક રાશિમાં અસ્ત દરમિયાન તમને પૈસા ને લગતા નિર્ણય લેવાથી બચવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ સમય ને તમારા માટે ઠીક નથી કહેવામાં આવતો.નવમા ભાવના સ્વામી નું અસ્ત થવાથી આ સમયગાળા માં તમને નસીબ નો સાથ નહિ મળવાની આશંકા છે અને એવા માં,થોડી કઠિન પરિસ્થિતિઓ ના કારણે તમે વધારે કર્જ માં ડુબી શકો છો.પાંચમા ભાવ ઉપર બુધ ગ્રહ ની દ્રષ્ટિ હોવાના કારણે આ લોકોને શેર બાઝાર કે સટ્ટાબાજી માં પૈસા નું રોકાણ કરવાથી બચવું પડશે,નહીતો તમને નુકશાન થઇ શકે છે.

મકર રાશિ ના જે વિદ્યાર્થી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે કે પછી કોઈપણ પ્રકારની પ્રતિયોગિતા માં ભાગ લેવા જઈ રહ્યા છે એમને શિક્ષણ ના સબંધ માં આ સમય મુશ્કિલ રેહવાની આશંકા છે અને તમારે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,આ રાશિના લોકોને બુધ અસ્ત દરમિયાન પોતના પિતા ણ આરોગ્ય ઉપર પણ ધ્યાન દેવાની જરૂરત છે.એના સિવાય,તમારે પિતા કે ગુરુ ની સાથે કોઈપણ પ્રકારની બહેસ કે વિવાદ માં પડવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.પરંતુ,વાત કરીએ સકારાત્મક પક્ષ ની તો જો તમારો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યા છે તો એને પુરો કરવા માટે આ સમય સૌથી શ્રેષ્ઠ હશે કારણકે આ દરમિયાન તમે દુશ્મનો ઉપર હાવી થઇ શકો છો.

ઉપાય : નાના બાળકો ને લીલા કલર ના કપડાં ભેટ આપો.

મકર રાશિફળ 2025

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા માટે બુધ દેવ તમારા પાંચમા કે આઠમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા દસમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.એના ફળસ્વરૂપ,આઠમા ભાવ ના સ્વામી નું અસ્ત થવું તમારા માટે ફળદાયી કહેવામાં આવશે કારણકે આ તમારા જીવનમાં ચાલી રહેલી અનિશ્ચિતાઓ ને ઓછી કરવાનું કામ કરે છે.પરંતુ,ઠીક એજ સમયે પાંચમા ભાવ નો સ્વામી નું અસ્ત થવું લોકોના જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓ ઉભી કરી શકે છે.ખાસ રૂપથી એ વિદ્યાર્થીઓ માટે જે કામ કરીને અભ્યાસ કરવાના ખર્ચ ઉઠાવે છે કારણકે આ વાત ની પ્રબળ સંભાવના છે કે કાર્યક્ષેત્ર માં તમારી ઉપર કામનો બોજ વધવાથી તમને અભ્યાસ માં સમસ્યાઓ આવી શકે છે કે પછી જે વિદ્યાર્થી કોઈપણ પ્રકારની પરીક્ષા કે પછી એન્ટ્રેન્સ ની તૈયારી કરી રહ્યા છે એમના માટે અભ્યાસ અને નોકરી ની વચ્ચે સંતુલન બનાવીને ચાલવું મુશ્કિલ લાગી શકે છે.

ત્યાં,કુંભ રાશિના પ્રેમી જોડા ને પણ પોતાના સબંધ માં ઉતાર ચડાવ નો સામનો કરવો પડી શકે છે જેનું કારણ તમારું વેવસાયિક જીવન ની જેંમેંદારીઓ અને લગ્ન નો વધતું દબાવ છે.બુધ વૃશ્ચિક રાશિમાં માર્ગી દરમિયાન આ રાશિના માતા પિતા ને પોતાના બાળક ઉપર ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે કારણકે તમારા કામકાજ માં વ્યસ્ત હોવું અને શાદીશુદા જીવનમાં ચાલી રહેલી અસર નકારાત્મક રૂપ ઉપર પડી શકે છે એટલે એનું ધ્યાન રાખો.

ઉપાય : દરરોજ બુધ ગ્રહ ના બીજ મંત્ર નો જાપ કરો.

કુંભ રાશિફળ 2025

મીન રાશિ

મીન રાશિ વાળા માટે બુધ દેવ ચોથા અને સાતમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા નવમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.જણાવી દઈએ કે મીન રાશિના લોકોની ગ્રહ ની સ્થિતિ દર્શાવી રહી છે કે હાલ-ફિલહાલ માં પોતાની કારકિર્દી માં બદલાવ કરવો કે પછી રોજિંદા કામો માં વ્યસ્ત રહેવાના કારણે તમે તમારા પારિવારિક જીવન ઉપર ધ્યાન નહિ આપી શકો.એવા માં,આ તમારા લગ્ન જીવનમાં સમસ્યાઓ નું કારણ બની શકે છે.મીન રાશિના જે લોકો લગ્ન કરવા માટે વિચાર કરી રહ્યા છે એમના માટે આ સમય ને અનુકુળ નહિ કહેવામાં આવે.એવા માં,તમને લગ્ન ના વિચાર ને ટાળવા ની સલાહ આપવામાં આવે છે નહીતો પાર્ટનર ની સાથે થોડો મતભેદ થઇ શકે છે.

પરંતુ,બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર મીન રાશિ વાળા માટે સૌભાગ્ય લઈને આવશે,પરંતુ,એના અસ્ત થવાથી હવે બુધ ગ્રહ તમને વધારે સારા પરિણામ દેવામાં સમર્થ નહિ રહે.એની સાથે,આ લોકોને પોતાના પિતા ના આરોગ્ય ઉપર પણ ધ્યાન આપવું પડશે.એના સિવાય,બુધ વૃશ્ચિક રાશિમાં અસ્ત થવા દરમિયાન તમારે તમારા પિતા અને ગુરુ સાથે બહેસ કે વિવાદ કરવાથી બચવું પડશે.પરંતુ આ સમયગાળા માં લાંબી દુરી ની યાત્રાઓ માટે શાનદાર રહેશે અને આ સમયે તમે સારા કર્મ કરવા માંગશો.આ લોકોનો ઝુકાવ અધીયાત્મ તરફ વધારે રહેશે.

ઉપાય : દરેક બુધવારે ગાય ને લીલું ઘાસ ખવડાવો.

મીન રાશિફળ 2025

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. જ્યોતિષ માં બુધ નું શું શું મહત્વ છે?

જ્યોતિષ માં બુધ ગ્રહ ને બુદ્ધિ,તર્ક અને વાણી નો કારક માનવામાં આવે છે.

2. વૃશ્ચિક રાશિમાં બુધ ક્યારે અસ્ત થશે?

બુધ દેવ 30 નવેમ્બર 2024 ના દિવસે વૃશ્ચિક રાશિમાં અસ્ત થશે.

3. ગ્રહ ના અસ્ત થવા ઉપર શું થાય છે?

જયારે કોઈ ગ્રહ અસ્ત થાય છે ત્યારે એ વધારે પડતો સકારાત્મક પરિણામ આપવામાં અસમર્થ રહે છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer