June, 2025 નું વૃષભ રાશિફળ - આવતા મહિના નું રાશિફળ
June, 2025
મહિનો વૃષભ રાશિના લોકો માટે મિશ્રણ પરિણામ દેવાવાળો સાબિત થઇ શકે છે.મહિનાની શુરુઆત માં તમારી રાશિ માં સુર્ય અને બુધ પોતાના બુધાદિત્ય યોગ બનાવશે જે તમારા માટે સારા પરિણામ લઈને આવશે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો ઉતાર-ચડાવ થી ભરેલો રહેવાનો છે.એમતો દસમા ભાવ નો સ્વામી શનિ મહારાજ આખો મહિનો એકાદશ ભાવમાં બિરાજમાન રહેશે જેનાથી તમે તમારા કાર્યક્ષેત્ર માં મજબુતી ની સાથે જામેલા રેહશો અને તમારા વરિષ્ઠ અધિકારી ની મદદ તમને મળશે.જો વિદ્યાર્થી ની વાત કરીએ તો આ મહિનો મિશ્રણ પરિણામ લઈને આવશે.મહિનાની શુરુઆત માં પાંચમા ભાવ નો સ્વામી બુધ મહારાજ સુર્ય દેવ ની સાથે તમારી રાશિમાં બિરાજમાન થશે જેનાથી તમારી બુદ્ધિ બહુ સારી રીતે કામ કરશે.આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચડાવ થી ભરેલો રેહવાની પ્રબળ સંભાવના છે.જો તમારા પ્રેમ સબંધ ની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા માટે ઠીક થાક રેહવાની સંભાવના છે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોઈએ તો આ મહિનો તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેશે.આ મહિનો આરોગ્ય ના દ્રષ્ટિકોણ થી ઉતાર-ચડાવ થી ભરેલો રેહવાની સંભાવના છે.ચોથા ભાવમાં કેતુ અને સાતમા ભાવમાં રાહુ મહારાજ નું બિરાજમાન હોવું શારીરિક સમસ્યાઓ ને બઢાવો દેવાનું કામ કરે છે.
ઉપાય
તમારે શુક્રવાર ના દિવસે મંદિર માં જઈને માતા શ્રી મહાલક્ષ્મી જી ના કોઈ પણ મંત્ર નો જાપ કરવો જોઈએ.
તમારે ગાય માતા ની સેવા કરવી જોઈએ અને એમને લીલો ચારો અથવા લીલા શાકભાજી ખવડાવા જોઈએ.