April, 2025 નું ધન રાશિફળ - આવતા મહિના નું રાશિફળ

April, 2025

આ મહિનો ધનુ રાશિના લોકો માટે મધ્યમ રૂપથી ફળદાયક રેહવાની સંભાવના છે.મહિનાની શુરુઆત માં રાહુ,બુધ,શુક્ર,સુર્ય અને શનિ આ પાંચ ગ્રહ તમારા ચોથા ભાવમાં બિરાજમાન રહેશે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો ઉતાર-ચડાવ થી ભરેલો રહેશે.મહિનાની શુરુઆત થી લઈને રાહુ,શુક્ર,સુર્ય,શનિ અને બુધ આ પાંચ ગ્રહ ચોથા ભાવમાં બેસીને તમારા સાતમા ભાવને પ્રભાવિત કરશે.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો મહિનાની શુરુઆત અમુક હદ સુધી સારી રેહવાની છે.આ મહિનો પારિવારિક રીતે ઉતાર-ચડાવ થી ભરેલો રેહવાની સંભાવના દેખાઈ રહી છે.જો તમે કોઈ પ્રેમ સબંધ માં હોવ તો તમારા માટે આ મહિનાની શુરુઆત અનુકુળ રહેશે.પાંચમા ભાવ નો સ્વામી મંગળ મહારાજ સાતમા ભાવમાં મહિનાની શુરુઆત માં બિરાજમાન દેખાશે જેનાથી તમે તમારા પ્યાર ના વિષય માં બહુ પરાક્રમી બનશો અને બહુ સાહસ દેખાડશો.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે ઉતાર-ચડાવ થી ભરેલી રેહવાની સંભાવના દેખાઈ રહી છે.આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી થોડો કમજોર રેહવાની સંભાવના બની રહી છે.


ઉપાય
તમારે તમારી રાશિ સ્વામી દેવગુરુ ગુરુ ના બીજ મંત્ર નો નિયમિત રૂપે જાપ કરવો જોઈએ.
ગુરુવાર ના દિવસે પીપળ ના ઝાડ ને અડ્યા વગર પાણી ચડાવું જોઈએ.

Talk to Astrologer Chat with Astrologer