Talk To Astrologers

June, 2025 નું કુંભ રાશિફળ - આવતા મહિના નું રાશિફળ

June, 2025

કુંભ રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો ઉતાર-ચડાવ થી ભરેલો રહેશે.તમારી રાશિમાં આખો મહિનો રાહુ મહારાજ અને સાતમા ભાવ માં કેતુ મહારાજ બિરાજમાન રહેશે જેનાથી તમારી નિર્ણય લેવાની આવડત પ્રભાવિત થશે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો અનુકુળ રેહવાની સંભાવના છે.જો વિદ્યાર્થી ની વાત કરીએ તો તમારા માટે આ મહિનાની શુરુઆત બહુ સારી રહેશે.આ મહિનો પારિવારિક રીતે મધ્યમ રેહવાની સંભાવના છે પરંતુ સારા પરિણામ મળવાના યોગ બનશે.ચોથા ભાવમાં મહિનાની શુરુઆત માં સુર્ય અને બુધ નો બુધાદિત્ય યોગ પરિવાર માં ખુશાલી લઈને આવશે.જો પ્રેમ સબંધો ની વાત કરવામાં આવે તો એમના માટે આ મહિનો અનુકુળ રેહવાની વધારે સંભાવના છે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે ઠીક થાક રેહવાની સંભાવના દેખાઈ રહી છે.બીજા ભાવ નો સ્વામી ગુરુ મહારાજ આખો મહિનો પાંચમા ભાવમાં બિરાજમાન રહેશે અને ત્યાંથી તમારા નવમા ભાવ,એકાદશ ભાવ,અને પેહલા ભાવ ને જોશે જેનાથી તમારી આવક માં લગાતાર વધારો થવાના યોગ બનશે.આ મહિનો આરોગ્ય ના દ્રષ્ટિકોણ થી મધ્યમ રેહવાની પ્રબળ સંભાવના દેખાઈ રહી છે.તમારી રાશિમાં આખો મહિનો રાહુ મહારાજ અને સાતમા ભાવમાં આખો મહિનો કેતુ મહારાજ બિરાજમાન રહેશે.


ઉપાય
તમારે શનિવાર ના દિવસે શ્રી શનિ દેવ જી ના બીજ મંત્ર નો જાપ કરવો જોઈએ અને પીપળ ના ઝાડ ને પાણી ચડાવું જોઈએ.
તમારે થોડા સમય માટે પીપળ ના ઝાડ ની છાયા માં બેસવું જોઈએ અને સંભવ હોય તો ધ્યાન લગાવું જોઈએ.
Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer