કેતુ નું નવમા ભાવ માં પ્રભાવ । લાલ કિતાબ મુજબ
લાલ કિતાબ મુજબ કેતુ નું નવમાં ભાવ માં ફળ
નવમું ઘર ગુરુ નું હોય છે જે કેતુ નો પક્ષધર છે. નવમાં ભાવ માં કેતુ ને સબળ માનવ માં આવે છે. આવું જાતક આજ્ઞાકારી અને ભાગ્યશાળી હોય છે. જાતક નું ધન વધે છે. જો કેતુ શુભ હોય તો જાતક પોતાના પ્રયાસો થી ધનાર્જન કરે છે. પ્રમોશન થશે પરંતુ ટ્રાન્સફર નહિ થાય. જો જાતક પોતાના ઘર માં સોના ની ઈંટ મૂકે તો ધનાગમન થાય છે. જાતક નો પુત્ર ભાવશયા નું અનુમાન લાગવા માં સક્ષમ હશે. જાતક પોતાના જીવન કાળ નો એક મોટો ભાગ વિદેશી ભૂમિ માં વ્યતીત કરે છે.જો ચંદ્ર શુભ હોય તો જાતક પોતાના નનિહાળ વાળાઓ ની મદદ કરે છે. જો અહીં કેતુ અશુભ હોય તો જાતક મૂત્ર વિકાર, પીઠ ના દુખાવા અને પગ ની સમસ્યા થી ગ્રસ્ત હશે. જાતક ના બાળકો માર્ટા જાય છે
ઉપાય:
(1) એક કૂતરો પાળો.
(2) ઘર માં સોના નો ચોરસ ટુકડો રાખો.
(3) કાન માં સોનુ પહેરો.
(4) મોટાઓ નો સમ્માન કરો ખાસકાર સસરા નું સમ્માન જરૂર કરો.
Astrological services for accurate answers and better feature
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.
Astrological remedies to get rid of your problems










