Talk To Astrologers

ગ્રહો ની મિત્રતા અને શત્રુતા: જ્યોતિષ શીખો (ભાગ-9)

નમસ્કાર. ઉચ્ચ, નીચ રાશિ સિવાય ફલિત માટે ગ્રહો ની શત્રુતા અને મિત્રતા ને પણ જાણવું જરૂરી છે. સૂર્યાદિ ગ્રહ બીજા ગ્રહો ના પ્રતિ સમ, મિત્ર અને શત્રુ હોય છે. મિત્ર શત્રુ ટેબલ ને ધ્યાન થી જુઓ -

ગ્રહ મિત્ર શત્રુ
સૂર્ય ચંદ્ર, મંગલ, ગુરુ શનિ, શુક્ર
ચંદ્ર સૂર્ય, બુધ કોઈ નહિ
મંગલ સૂર્ય, ચંદ્ર, ગુરુ બુધ
બુધ સૂર્ય, શુક્ર ચંદ્ર
ગુરુ સૂર્ય, ચંદ્ર, મંગલ શુક્ર, બુધ
શુક્ર શનિ, બુધ બાકી ના ગ્રહો
શનિ બુધ, શુક્ર બાકી ના ગ્રહો
રાહુ, કેતુ શુક્ર, શનિ સૂર્ય, ચંદ્ર, મંગલ

આ ટેબલ ઘણું મહત્વપૂર્ણ છે અને આને યાદ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. જો આ ટેબલ બહુ મોટું લાગે તો ઘબરાવ ની કોઈ જરૂર નથી. ટેબલ સમય અને અભયસ સાથે પોતેજ યાદ થયી જશે. મોટા ભાગે આપણે ગ્રહો ને બે ભાગો માં વિભાજીત કરી શકીએ છે જે કે એક બીજા ના શત્રુ છે -

ભાગ 1 - સૂર્ય, ચંદ્ર, મંગલ અને ગુરુ

ભાગ 2 - બુધ, શુક્ર, શનિ, રાહુ, કેતુ

આ યાદ રાખવા ની સહેલી રીત છે પરંતુ દર વખતે સાચી નથી હોતી. ઉપર વાળું ટેબલ યાદ રાખો તો વધારે સારું છે.

મિત્ર-શત્રુ નો અર્થ એ છે કે જે ગ્રહ પોતાના મિત્ર ગ્રહો ની રાશિ માં હોય અને મિત્ર ગ્રહો સાથે હોય તે ગ્રહ પોતાનું શુભ ફળ આપશે. આની વિરુદ્ધ જે ગ્રહ પોતાના શત્રુ ગ્રહ ની રાશિ માં હોય અથવા શત્રુ ગ્રહ ની સાથ હોય તો તેના શુભ ફાળો માં અછત આવી જશે. આ લેખ માં માત્ર આટલુંજ. નમસ્કાર.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer