રાશિફળ 2025

તમને બધા ને રાશિફળ 2025 ની હાર્દિક શુભકામનાઓ.નવા વર્ષ ને લઈને દરેક લોકોના મનમાં ઉત્સુકતા રહે છે કે એમનું નવું વર્ષ કેવું રહેશે?નવું વર્ષ બધા માટે નવા સપના લઈને આવે છે,નવી ઉમ્મીદ લઈને આવે છે.એમાંથી થોડા લોકોની ઉમ્મીદ સાકાર થાય છે તો ઘણા લોકોની ઈચ્છા અધૂરી પણ રહે છે.ઘણા લોકો પોતાના સપના ની સારી યોજના બનાવીને પુરા પણ કરી લ્યે છે.તો ઘણા લોકોને સપના પુરુ કરવાનું જ્ઞાન નથી હોતું.એની સાથે સાથે એ પણ ખબર નથી હોતી કે એમનો કયો સમય સારો છે અને કયો સમય ખરાબ છે જેનાથી કમજોર સમય માં સંયમ ની સાથે કામ કરીને છતાં સારા સમય માં સમય નો સાચી રીતે ઉપયોગ કરીને પોતાના લક્ષ્ય સુધી પોંહચીને સફળતા મેળવે એટલે અમે આ રાશિફળ તમારા માટે લઈને આવ્યા છીએ.

રાશિફળ 2025

Read in English: Horoscope 2025

આ રાશિફળ માં અમે તમને જાણવાના છીએ કે નવું વર્ષ તમારા માટે શું લઈને આવી રહ્યું છે.તમને આ વર્ષે કેવા પરિણામ મળવાના છે?આ પરિણામ ને તમે વધારે સારા કેવી રીતે કરશો?ચાલો વિસ્તાર થી જાણીએ કે 2025 રાશિફળ તમારા માટે કેવા પરિણામ લઈને આવશે?તમને જણાવી દઈએ કે આ રાશિફળ ને લગ્ન રાશિ મુજબ વધારે સારું રહેશે.

કોઈપણ નિર્ણય લેવામાં આવી રહી છે સમસ્યા,તો અત્યારે કરો અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત

हिंदी में पढ़ें: राशिफल 2025

મેષ

મેષ રાશિ વાળા,રાશિફળ 2025તમને સામાન્ય કે પછી સામાન્ય કરતા સારા પરિણામ આપી શકે છે.ખાસ કરીને માર્ચ ના મહિનામાં તમે અલગ મામલો માં સારા પરિણામ મેળવી શકશો.ત્યાં એના પછી પરિણામ તુલનાત્મક રૂપથી થોડા કમજોર રહી શકે છે.પરંતુ વિદેશ વગેરે માં સબંધ રાખવાવાળા લોકોને માર્ચ પછી પણ સારા પરિણામ મળી શકે છે.ગુરુ નો ગોચર પણ મે મહિનાની વચ્ચે સુધી તમારા આર્થિક પક્ષ ને મજબુત રાખશે.નહીતો સામાન્ય રીતે આ વર્ષે તમે પોતાના વેપાર વેવસાય માં સારું કરતા જોવા મળશો.તો પણ વર્ષ ના બીજા ભાગમાં સાવધાનીપુર્વક નિર્વાહ કરવાની જરૂરત હશે.વિદ્યાર્થીઓ ને પણ આ વર્ષે અપેક્ષાકૃત વધારે નીસ્થાવાન બનાવીને અધ્યન કરવાની જરૂરત છે.જો તમે શાદીશુદા છો તો જીવનસાથી કે જીવન સંગીની ના આરોગ્ય નો ખ્યાલ રાખવો જરૂરી રહેશે.એની સાથે સાથે એકબીજા સાથે સબંધો ને જાળવી રાખવો પણ જરૂરી છે.પ્રેમ પ્રસંગ ના દ્રષ્ટિકોણ થી આ વર્ષે અમુક હદ સુધી કમજોર રહી શકે છે.

ઉપાય : માં દુર્ગા ની નિયમિત રૂપથી પુજા અર્ચના શુભ રહેશે.

મેષ રાશિફળ 2025 વિસ્તાર થી વાંચો.

વૃષભ

વૃષભ રાશિ વાળો,રાશિફળ 2025 તમારી પાસેથી થોડી મેહનત લઇ શકે છે પરંતુ મેહનત નું સારું પરિણામ દેવાનું કામ પણ કરી શકે છે.ખાસ કરીને માર્ચ 2025 સુધી શનિ દેવ તમારી પાસે વધારે મેહનત કરાવ્યા પછી પુરુ પરિણામ મળી શકે છે.ત્યાં માર્ચ 2025 પછી મેહનત નું પુરુ પરિણામ મળી શકે છે નહીતો વધારે મેહનત કરવાની જરૂરત નહિ રહે,પરંતુ જેવી મેહનત એવું પરિણામ.ત્યાં રાહુ નો ગોચર મે સુધી તમારા માટે ઘણા સારા પરિણામ દેવાના સંકેત આપે છે.મે પછી કાર્યક્ષેત્ર માં થોડી ઉલઝન રહી શકે છે.એવામાં શનિ અને રાહુ બંને ની સ્થિતિ જોઈને એવું લાગે છે કે કઠિનાઈ તો આખું વર્ષ ચાલુ રહી શકે છે.ગુરુ નો ગોચર પણ આર્થિક મામલો માં તમારી મેહનત પ્રમાણે તમને સારા પરિણામ દેવા અને દેવડાવાના કામ કરી રહ્યા છે.શિક્ષણ ના દ્રષ્ટિકોણ થી આ વર્ષ સારું રહી શકે છે.ત્યાં લગ્ન અને લગ્ન જીવન સાથે સબંધિત મામલો માં આ વર્ષ ને સારું કહેવામાં આવશે.પ્રેમ સબંધ માટે વર્ષ 2025 સામાન્ય રીતે અનુકુળ પરિણામ આપી શકે છે.

ઉપાય : શરીર માં ચાંદી પહેરવી શુભ રહેશે.

વૃષભ રાશિફળ 2025 વિસ્તાર થી વાંચો.

મિથુન

મિથુન રાશિ વાળો,રાશિફળ 2025 તુલનાત્મક રૂપથી બહુ સારું વર્ષ રહી શકે છે.નહીતો 2025 ની તુલનામાં વર્ષ 2025 વધારે સારું રહી શકે છે.માર્ચ સુધી શનિ દેવ નસીબ ના માધ્યમ થી થોડો સપોર્ટ આપશે.ત્યાં એના પછી તમારી પાસેથી વધારે મેહનત લઈને સારા પરિણામ પણ આપી શકે છે.નહીતો આ વર્ષ મેહનત તો કરાવશે પણ પરિણામ તુલનાત્મક રૂપથી સારા અને સંતોષજનક રહી શકે છે.રાહુ ના ગોચર ને જોઈને પોતાના વડીલો અને સહકર્મીઓ સાથે સારા સબંધ રાખવાની કોશિશ જરૂરી રહેશે.પુરુસાર્થ કરવાની સાથે સાથે ધર્મ,અધીયાત્મ અને પરમાત્મા પ્રત્ય નિષ્ટ પણ જરૂરી રહેશે.ત્યારેજ માનસિક શાંતિ ચાલુ રહેશે.જેનો પ્રભાવ તમારા કામ ધંધા અને વ્યક્તિગત જીવન ઉપર જોવા મળશે.ત્યાં અધીયતમાં થી દુરી માનસિક ચિંતા વધારવાનું કામ કરી શકે છે.ગુરુ નો ગોચર મે મહિના સુધી કમજોર પરંતુ પછી તુલનાત્મક રૂપથી સારા પરિણામ આપશે.આર્થિક વિષય માં આ વર્ષે તમે મિશ્રણ પરિણામ મેળવી શકશો.પરિણામ એવરેજ કરતા સારા પણ રહી શકે છે.નિજી જીવનમાં મે પછી નો સમય વધારે સારો રહી શકે છે.વિષય પ્રેમ નો હોય કે દામ્પત્યજીવન નો મે પછી તમે તુલનાત્મક રૂપથી સારા પરિણામ મેળવી શકશો.વિદ્યાર્થીઓ પણ મે પછી સારા પરિણામ મેળવી શકશે.

ઉપાય : ઉપાય ના રૂપમાં જયારે પણ સંભવ હોય,ઓછામાં ઓછા 10 આંધળા લોકોને ભોજન કરાવજો.

મિથુન રાશિફળ 2025 વિસ્તાર થી વાંચો.

કર્ક

કર્ક રાશિ વાળો,રાશિફળ 2025 મોટી સમસ્યાઓ માંથી રાહત આપવાનું કામ કરી શકે છે.ખાસ કરીને મોર્ચા પછી તમને પેહલાની સમસ્યાઓ થી નિજાત મળી શકે છે અને તમારી અંદર એક નવી ઉર્જા છતાં નવી સ્ફૂર્તિ જોવા મળી શકે છે.મોટા વડીલો ની સલાહ થી તમે સારું કરતા જોવા મળશો.સમસ્યાઓ અત્યારે પુરી રીતે દુર થતી નજર આવી રહી છે પરંતુ સમસ્યાઓ ઓછી થવાથી તમે રાહત નો શ્વાસ લઇ શકશો.મે સુધી સારો નફો થવાના યોગ દેખાઈ રહ્યા છે.ત્યાં મે પછી ખર્ચ વધી શકે છે.પરંતુ વિદેશ કે જન્મ સ્થળ થી દુર રહેતા લોકોને મે પછી પણ સારા પરિણામ મળી શકે છે.પરંતુ બીજા લોકોને આર્થિક અને પારિવારિક મામલો માં મે પછી વધારે ભાગીદારી અને જાગરૂકતા દેખાડવાની જરૂરત રહેશે.રાહુ નો ગોચર પણ મે પછી તુલનાત્મક રૂપથી કમજોર થઇ શકે છે.વચ્ચે વચ્ચે અચાનક પરેશાનીઓ આવી શકે છે.પ્રેમ લગ્ન અને દામ્પત્ય સબંધી મામલો માટે મે સુધી નો સમય તુલનાત્મક રૂપથી સારો કહેવામાં આવશે.વિદ્યાર્થીઓ પણ મે કરતા પેહલા પોતાના અભ્યાસ ની ગતિ ને મેન્ટેન કરવા લાગે તો આવનારો સમય માં પણ અનુકુળ પરિણામ મળી શકે છે.

ઉપાય : પીપળ ના ઝાડ પર નિયમિત રૂપે પાણી ચડાવો.

કર્ક રાશિફળ 2025 વિસ્તાર થી વાંચો.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

સિંહ

સિંહ રાશિ વાળા,રાશિફળ 2025 ઘણા મામલો માં સારું તો ઘણા મામલો માં કમજોર રહી શકે છે.નહીતો આ વર્ષ સામાન્ય રીતે મિશ્રણ પરિણામ આપી શકે છે.માર્ચ મહિનામાં શનિ નો ગોચર એવરેજ તો ત્યાં માર્ચ પછી કમજોર પરિણામ આપી શકે છે.એટલે વેપાર,વેવસાય અને નોકરી સાથે જોડાયેલા મામલો માં થોડી કઠિનાઈ અને પરેશાનીઓ જોવા મળી શકે છે.નોકરીમાં સ્થાનાંતર કે પરિવર્તન કરવાની સ્થિતિઓ પણ નિર્મિત હોય છે.ફળસ્વરૂપ ઘર થી દુર પણ રેહવું પડી શકે છે.પરંતુ આર્થિક મામલો માં આ વર્ષ સામાન્ય રીતે સારા પરિણામ આપી શકે છે.કારણકે વર્ષ ની શુરુઆત માં ગુરુ ની નજર પૈસા ના સ્થાન ઉપર રહેશે.ત્યાં પછી ગુરુ લાભ ભાવ માં પોંહચીને ઘણી રીતે લાભ કરાવશે.બીજા શબ્દ માં કામમાં થોડી કઠિનાઈઓ પરંતુ આર્થિક મામલો માં અનુકુળતા જોવા મળી શકે છે.નિજી સબંધો માં પણ મે પછી નો સમય વધારે સારા પરિણામ આપી શકે છે.લગ્ન સાથે સબંધિત વિષય માં અનુકુળતા જોવા મળી શકે છે.બાળક વગેરે સાથે સબંધિત વિષય માં પણ સારા પરિણામ મળી શકે છે.ત્યાં શિક્ષા સબંધિત મામલો માં પણ મે પછી નો સમય વધારે સારા પરિણામ દેતું નજર આવી રહ્યું છે.

ઉપાય : દરેક ચોથા મહિનામાં વહેતા શુદ્ધ પાણીમાં,જટા વાળા છ નારિયેળ બહાવો.

સિંહ રાશિફળ 2025 વિસ્તાર થી વાંચો.

કન્યા

કન્યા રાશિ વાળો,રાશિફળ 2025 તમારા માટે એવરેજ કે પછી એવરેજ કરતા વધારે સારા પરિણામ આપી શકે છે.પરંતુ,શનિ ગોચર ની વાત કરવામાં આવે તો શનિ વર્ષ ની શુરુઆત થી લઈને માર્ચ મહિના સુધી બહુ સારા પરિણામ આપતું દેખાય છે.ત્યાં પછી શનિ ગોચર ઘણા મામલો માં કમજોર પરિણામ આપતો દેખાય છે.ત્યાં ગુરુ નો ગોચર મે મહિનાની વચ્ચે થી બહુ સારા પરિણામ આપી રહ્યો છે.જયારે પછી મિશ્રણ પરિણામ આપશે.આ બધા ની વચ્ચે અનુકુળ વાત એ રહેશે કે મે મહિના પછી તમારા પેહલા અને સાતમા ભાવમાં રાહુ કેતુ નો પ્રભાવ પુરો થઇ જશે.ફળસ્વરૂપ વેપાર વેવસાય માં આવી રહેલી બાધાઓ દુર થશે.દાંપત્ય સબંધી મામલો માં પણ અનુકુળતા જોવા મળશે.લગ્ન ના રસ્તા માં આવી રહેલી બાધાઓ દુર થશે. આરોગ્ય માં પણ તુલનાત્મક રૂપથી સારું જોવા મળશે.વેવસાયિક શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ ને પણ સારા પરિણામ મળવાની સંભાવના છે.આ રીતે અમને ખબર છે કે કંઈક એક વિષય ને છોડીને વધારે પડતા વિષય માં આ વર્ષ તમારા માટે અનુકુળ પરિણામ આપતું પ્રતીત થઇ રહ્યું છે.

ઉપાય : માથા ઉપર હંમેશા કેસર નો ચાંદલો કરો.

કન્યા રાશિફળ 2025 વિસ્તાર થી વાંચો.

તુલા

તુલા રાશિ વાળા,વર્ષ રાશિફળ 2025 તમારા માટે અધિકાંશ મામલો માં સારા પરિણામ આપતું દેખાઈ રહ્યું છે.ખાસ કરીને મે પછી ની સ્થિતિ બહુ સારી રહી શકે છે.માર્ચ ના મહિના થી શનિ ગ્રહ ના ગોચર ની અનુકુળતા તમારી જુની સમસ્યાઓ ને દુર કરીને ઉન્નતિ માટે નવો રસ્તો ખોલી શકે છે.ખાસ કરીને નોકરી વગેરે વિષય માં બહુ સારા પરિણામ મળી શકે છે.તમારી વિચારવાની શક્તિ અને પ્રખર થવાના કારણે તમે હવે સારી યોજના બનાવીને વેપાર વેવસાય માં પણ સારું કરી શકશો.વિદ્યાર્થીઓ ના જીવનમાં આવી રહેલી કઠિનાઈ પણ દુર થશે.મે મહિનાંની વચ્ચે ગુરુ ગ્રહ ની અનુકુળતા પણ બહુ કઠિનાઈ ને દુર કરવાનું કામ કરશે.નસીબ સારી રીતે સાથ આપશે.મોટા વડીલો ના આર્શિવાદ અને માર્ગદર્શન જીવનમાં તરક્કી નો રસ્તો ખોલશે.જો તમે વિદ્યાર્થી છો તો ગુરુ શિક્ષણ ના વિષય માં મદદ કરશે.ત્યાં બીજા લોકોના આર્થિક મામલો માં ગુરુ દ્વારા સારી અનુકુળતા જોવા મળી શકે છે.મે પછી નો સમય પ્રેમ,લગ્ન,લગ્ન જીવન વગેરે સાથે સબંધિત વિષય માં અનુકુળતા દેવાનું કામ કરી શકે છે.

ઉપાય : માંશ,દારૂ કે અસલિલતા વગેરે થી દુર રેહવું ઉપાય ની જેમ કામ કરશે.

તુલા રાશિફળ 2025 વિસ્તાર થી વાંચો.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિ વાળા,રાશિફળ 2025 તમને મિશ્રણ પરિણામ આપી શકે છે.એક બાજુ જ્યાં શનિ નો ગોચર ચોથા ભાવ થી પોતાની નાકરાત્મક્તા સમેટતો દેખાઈ રહ્યો છે.ત્યાં મે થી રાહુ નો ગોચર ચોથા ભાવ થી થઇ જશે.કોઈ મોટી અને જુની સમસ્યા દુર થઇ શકે છે પરંતુ ફરીથી પણ કંઈક નવી પરેશાનીઓ જોવા મળી શકે છે.પરંતુ જો તમે પેટ કે માથા ને લગતી કોઈ સમસ્યા થી પરેશાન છો તો એમાં તમને રાહત જોવા મળશે.ગુરુ નો ગોચર પણ મે મહિનાની વચ્ચે સુધી સાતમા ભાવ માંથી તમને સારી એવી અનુકુળતા આપતો દેખાશે પરંતુ મે મહિનાની વચ્ચે થી ગુરુ આઠમા ભાવમાં જઈને થોડો કમજોર થઇ જશે.પરંતુ બીજા ભાવમાં પ્રભાવ નાખવાના કારણે કોઈ મોટી આર્થિક સમસ્યા નહિ આવે પરંતુ આવક અમુક હદ સુધી ધીમા રહી શકે છે.શિક્ષા સબંધિત મામલો માટે મે સુધી નો સમય અપેક્ષા મુજબ અનુકુળ કહેવામાં આવે છે.લગ્ન,સગાઇ,પ્રેમ પ્રસંગ અને બાળક વગેરે સાથે સબંધિત મામલો માટે મે મહિનાની વચ્ચે થી પેહલા નો સમય વધારે સારો કહેવામાં આવશે.

ઉપાય : દરેક ચોથા મહિનામાં વહેતા શુદ્ધ પાણીમાં 400 ગ્રામ ધાણા નાખવા બહુ શુભ રહેશે.

વૃશ્ચિક રાશિફળ 2025 વિસ્તાર થી વાંચો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

ધનુ

ધનુ રાશિ વાળા,વર્ષ રાશિફળ 2025 થોડા સારા તો થોડા ખરાબ પરિણામ પણ આપી શકે છે.એક બાજુ જ્યાં માર્ચ 2025 સુધી શનિ નો ગોચર તમારા માટે પુરી રીતે અનુકુળ છે તો ત્યાં મે સુધી ગુરુ નો ગોચર કમજોર રહેશે.મે મહિનાની વચ્ચે ગુરુ નો ગોચર તમારા માટે અનુકુળ કહેવામાં આવશે.તો ત્યાં માર્ચ પછી શનિ નો ગોચર કમજોર થઇ જશે.આ રીતે આ બંને મુખ્ય ગોચર થોડા ખરાબ તો થોડા સારા તો થોડા કમજોર પરિણામ આપી શકે છે.પરંતુ સકારાત્મકતા પરિણામ વધારે રહેશે કારણકે રાહુ નો ગોચર મે મહિના પછી ચોથા ભાવ માંથી પોતાની નકારાત્મકતા દુર કરી લેશે.ફળસ્વરૂપ ઘર ઘર સાથે સબંધિત પરેશાનીઓ પણ દુર થશે અથવા જુની સમસ્યાઓ દુર થઈને શનિનાં કારણે થોડી નવી સમસ્યા ઉભી થઇ શકે છે પરંતુ તો પણ બદલાવ ની ઉર્જા મનને તુલનાત્મક રૂપથી પ્રસન્ન કરવાનું કામ કરે છે.ગુરુ નો ગોચર આર્થિક મામલો માં અનુકુળતા આપશે.ફળસ્વરૂપ આર્થિક તંગી નહિ આવે જયારે મે પછી આવક ના સ્ત્રોત માં વધારો જોવા મળી શકે છે.મે પછી નો સમય પ્રેમ,દાંપત્ય,લગ્ન અને શિક્ષા વગેરે થી સબંધિત મામલો માં સારા પરિણામ દેવાનું કામ કરી શકે છે.

ઉપાય : કાગડો અને ભેંસ ને દુધ અને ભાત ખવડાવું શુભ રહેશે.

ધનુ રાશિફળ 2025 વિસ્તાર થી વાંચો.

મકર

મકર રાશિ વાળા,રાશિફળ 2025 તમને જુની સમસ્યાઓ થી છુટકારો દેવડાવામાં બહુ મદદગાર બની શકે છે.આવી સમસ્યાઓ જેને તમે લાંબા સમય થી દુર નથી કરી શક્યા,એ દુર થવાનો યોગ બનશે.ઘર-પરિવારમાં ચાલી રહેલી અશાંતિ પણ હવે શાંત થઇ જશે.જો તમે નોકરી વગેરે માં પરિવર્તન કરવાની કોશિશ કરશો તો પરિવર્તન પણ સંભવ રહેશે.વેપાર,વેવસાય માં પણ પરિવર્તન કરી શકાશે.કોઈ નવા વેવસાય ની શુરુઆત પણ સંભવ હશે.તમે માનસિક રૂપથી બહુ મજબુત રેહશો.તમારી નિર્ણય લેવાની આવડત વધારે મજબુત થશે.વચ્ચે વચ્ચે કોઈ જગ્યા એ થી સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે.આ બધા પછી પણ મે પછી આર્થિક અને પારિવારિક મામલો માં જાગરૂક રેહવું ભાગીદારી નું કામ રહેશે.કારણકે માર્ચ પછી ભલે શનિ નો પ્રભાવ બીજા ભાવ માંથી દુર થઇ રહ્યો છે પરંતુ મે પછી રાહુ નો પ્રભાવ ચાલુ થઇ જશે.સમસ્યાઓ તુલનાત્મક રૂપથી ઘણી હદ સુધી ઓછી થઇ જશે.પરંતુ નાની-મોટી સમસ્યાઓ હજી પણ રહી શકે છે,ખાસ કરીને આર્થિક અને પારિવારિક વિષય માં.આ મામલો માં સાવધાની રાખવી સમજદારી નું કામ હશે.મે મધ્ય ની પેહલા નો સમય પ્રેમ પ્રસંગ માટે અનુકુળ રહેશે.લગ્ન અને લગ્ન જીવન સાથે સબંધિત મામલો માટે અનુકુળતા આપી શકાશે પરંતુ મે મધ્ય ની વચ્ચે સમય ઓછો સાથ આપી શકશે.વિદ્યાર્થીઓ માટે સામાન્ય રીતે આખું વર્ષ જ કઈ રીતે મદદગાર બની રહેશે.

ઉપાય : દરેક ત્રીજા મહિને પુજારીને પીળા કપડાં નું દાન કરવું શુભ રહેશે.

મકર રાશિફળ 2025 વિસ્તાર થી વાંચો.

કુંભ

કુંભ રાશિ વાળા,રાશિફળ 2025 તમને મિશ્રણ પરિણામ આપી શકે છે.ઘણા મામલો માં તમને એવરેજ કરતા સારા પરિણામ મળી શકે છે.એકબાજુ જ્યાં માર્ચ પછી શનિ નો પ્રભાવ પેહલા ભાવ થી દુર થઇ રહ્યો છે જે તમારી અંદર નવી સ્ફૂર્તિ,નવી શક્તિ દેવાનું કામ કરશે.તમે અટકેલા કામને ગતિ આપી શકશો.યાત્રાઓ ના માધ્યમ થી લાભ મેળવી શકશો.ત્યાં મે પછી રાહુ નું પેહલા ભાવમાં ગોચર આજ રીતની પરેશાનીઓ ફરીથી આપી શકે છે.પરંતુ પરેશાનીઓ નું સ્વરૂપ નાનું અને કમજોર રહી શકે છે.બીજા શબ્દ માં પેહલા ની તુલનામાં પરેશાનીઓ ઓછી થશે પરંતુ પુરી રીતે દુર નહિ થાય.પોતાના આરોગ્ય નું ધ્યાન રાખીને પોતાની વાસ્તવિક શક્તિ પ્રમાણે કામ વેવહાર કરવો સમજદારી વાળું કામ હશે.પરંતુ આ બધીજ પરિસ્થિતિઓ ની વચ્ચે મે મહિનાની વચ્ચે ગુરુ ગોચર ની અનુકુળતા તમને ઘણા મામલો માં સારી સફળતા અપાવી શકે છે.જો તમે વિદ્યાર્થી છો તો મે મધ્ય ની વચ્ચે તમને ઘણા સારા પરિણામ મળી શકે છે.પ્રેમ સબંધ માટે પણ ગુરુ નો આ ગોચર અનુકુળ પરિણામ આપી શકે છે.સગાઇ,લગ્ન અને લગ્ન જીવન માટે ગુરુ નો આ ગોચર બહુ અનુકુળ રહેશે પરંતુ લગ્ન જીવનમાં કેતુ વચ્ચે વચ્ચે નાની-મોટો પરેશાનીઓ આપતો રહેશે.તો ત્યાં ગુરુ આ પરિસ્થિતિઓ ને દુર કરવાનું કામ કરશે.આ રીતે કામ,વેવસાય,નોકરી વગેરે માં નાની-મોટી પરેશાનીઓ છતાં બધુજ ઠીક થાક ચાલતું રહેશે.કહેવાનો મતલબ છે છે કે આ અલગ અલગ મામલો માં નાની મોટી પરેશાનીઓ જોવા મળશે.તમારા પુરુષાર્થ અને સારી યોજનાઓ ના કારણે એ પરેશાનીઓ ને દુર કરીને સફળતા મેળવી શકશો.

ઉપાય : ગળા માં ચાંદી ની ચેન પહેરવી બહુ શુભ રહેશે.

કુંભ રાશિફળ 2025 વિસ્તાર થી વાંચો.

મીન

મીન રાશિ વાળા,રાશિફળ 2025 તમારા માટે મિશ્રણ રહી શકે છે.એકબાજુ જ્યાં મે મહિના પછી તમારા પેહલા ભાવ માંથી રાહુ નો પ્રભાવ દુર થઈને પોતાના તણાવ ને દુર કરીને શાંતિ દેવાનું કામ કરી શકે છે.ત્યાં માર્ચ પછી થી શનિ દેવ તમારા પેહલા ભાવમાં પોહચી જશે અને તમારી અંદર આળસ નો ભાવ આપી શકે છે.ફળસ્વરૂપ તમે તમારા કામ અને વેપાર માટે અમુક હદ સુધી લાપરવાહ પણ હોઈ શકો છો.જો તમે લાપરવાહી થી બચશો અને પુરા સમર્પણ સાથે કામ કરશો તો તમે આનાથી બચી શકો છો. ગુરુ નો ગોચર પણ આ વર્ષે તમને મિશ્રણ પરિણામ આપતો રહેશે.મે મધ્ય પેહલા ગુરુ લાભ ભાવ જોઈ ને તમને સારો નફો કરાવશે.ત્યાં મે મધ્ય પછી તમને ઈમાનદારી ના સારા ફળ મળવાનો પણ યોગ બની રહ્યો છે.ઘર થી દુર રહેવાવાળા વિદ્યાર્થીઓ ને સારા પરિણામ મળી શકે છે.બાકી પોતાની જન્મભુમી માં રહીને કામ કરતા લોકોને પોતાના કામ પ્રત્ય થોડો અસંતોષ રાખવો પડશે.છતાં પણ આ વર્ષે અમે તમને મિશ્રણ કે ઘણી જગ્યા એ એવરેજ પરિણામ દઈ શકીએ છીએ.

ઉપાય : પોતાને શુદ્ધ અને સાત્વિક બનાવી રાખીને વાંદરાઓ ને ગોળ અને ચણા ખવડાવા શુભ રહેશે.

મીન રાશિફળ 2025 વિસ્તાર થી વાંચો.

રત્ન,યંત્ર સાથે બધાજ જ્યોતિષય સમાધાન માટે મુલાકાત લો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. વર્ષ 2025 ની સૌથી ભાગ્યશાળી રાશિ કઈ છે?

તુલા રાશિને વર્ષ 2025 ની સૌથી નસીબવાળી રાશિ કહેવામાં આવે છે.આ વર્ષે તમને નસીબ નો સાથ મળશે અને તમે તરક્કી કરશો.

2. વર્ષ 2025 માં વૃશ્ચિક રાશિના લોકોનો સારો સમય ક્યારે ચાલુ થશે?

આ વર્ષ તમારા જીવનમાં સૌથી સારા વર્ષ માંથી એક હોઈ શકે છે.મે પેહલા નો સમય ખાસ રૂપે તમારા માટે બહુ શુભ રહેવાનો છે.

3. શું વર્ષ 2025 કુંભ રાશિના લોકો માટે શુભ સાબિત થશે?

કુંભ રાશિના લોકોને વર્ષ 2025 માં મિશ્રણ પરિણામ મળશે.આ વર્ષે તમારી પરેશાનીઓ ઘણી હદ સુધી દુર થશે અને જીવનમાં સ્થિરતા આવશે.

4. વર્ષ 2025 માં કયું ચીની નવું વર્ષ મનાવામાં આવશે?

ચીની નવું વર્ષ 2025 સર્પ વર્ષ છે,ખાસ કરીને પૃથ્વી સર્પ વર્ષ,જે જાન્યુઆરી 2025 થી ચાલુ થઈને 16 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે.

5. વર્ષ 2025 ની સૌથી ભાગ્યશાળી રાશિઓ કઈ-કઈ છે?

વૃષભ,કન્યા,તુલા અને મકર રાશિ.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer