બુધ નું આઠમા ભાવ માં પ્રભાવ । લાલ કિતાબ મુજબ
લાલ કિતાબ મુજબ બુધ નું આઠમા ભાવ માં ફળ
આઠમા ઘર માં સ્થિત બુધ ઘણા ખોટા પ્રભાવો આપે છે. પરંતુ જો કોઈ પુરુષ ગ્રહ આની સાથે બેઠો હોય તો બુધ પોતાની સાથે બેઠેલા આ ગ્રહ ના પરિણામો ને વધારે સારો કરી દે છે. જાતક એક કઠિન જીવન જીવે છે, રોગો થી પીડાય છે અને ૩૨ થી ૩૪ વરસ માં તેની કમાણી અડધી થયી જાય છે. જો બીજા ભાવ માં કોઈ ગ્રહ હોય તો પરિણામ વધારે હાનિકારક હોય છે. જો રાહુ પણ આ ઘર માં હોય તો જાતક ને જેલ જવું પડે છે, હોસ્પિટલ માં દાખલ થવું પડી શકે છે અથવા જ્યાં ત્યાં ભટકવું પડે છે. પરિણામો હાજી બગાડી શકે છે જો મંગળ પણ ત્યાંજ બેઠો હોય. અહીંયા નો બુધ સરકારી વિવાદ ઉપજાવી શકે છે. સાથેજ રક્ત વિકાર, નેત્ર વિકાર, દાંત અને નસ માં દર્દ સાથે વેપાર માં ભારે નુકસાન આપે છે.
ઉપાય:
(1) કોઈ માટી ના વાસણ માં મધ ભરીને સમશાન અથવા વિરાન જગ્યાએ દફ્નાવો.
(2) કોઈ ડબ્બા માં દૂધ અથવા વરસાદ નો પાણી ભરી ઘર ની છત પર રાખો.
(3) પોતાની પુત્રી ની નાક માં બાલી પહેરાવો.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems










