મંગળ નું આઠમા ભાવ માં પ્રભાવ । લાલ કિતાબ મુજબ
લાલ કિતાબ મુજબ મંગળ નું આઠમા ભાવ માં ફળ
આ ઘર મંગળ અને શનિ ના સંયુક્ત ગુણો થી પ્રભાવિત હોય છે. આ ઘર માં કોઈપણ ગ્રહ સારો નથી હોતો. અહિંયા સ્થિત મંગળ જાતક ના નાના ભાઈ પર પ્રતિકૂળ અસર નાખે છે. નફા અથવા નુકસાન ની પરવાહ કર્યા વગર જાતક પોતાની જવાબદારીઓ થી સંકળાયેલો રહે છે.
ઉપાય:
(1) વિધવાઓ નો આશીર્વાદ પ્રાપ્ત કરો અને ગળા માં ચાંદી ની ચૈન પહેરો.
(2) તંદૂર ની બનેલી મીઠી રોટલી કુતરાઓ ને આપો.
(3) જમણવાર રસોડા માજ કરો.
(4) પોતાના ઘર ના અંત માં એક નાનકડું અંધેરુ ઓર્ડુ બનાવો અને તેમાં સૂર્ય નો પ્રકાશ ના આવવા દો.
(5) ધાર્મિક સ્થાનો પર ચોખા, ગોળ અને ચણા ની દાળ ભેંટ કરો.
(6) કોઈ માટી ના વાસણ માં દેશી ખાંડ ભરી સમશાન ભૂમિ ની પાસે દફ્નાવો.
Astrological services for accurate answers and better feature
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.
Astrological remedies to get rid of your problems










