ગ્રહ : જ્યોતિષ શીખો (ભાગ-1)
નમસ્કાર. જ્યોતિષ શીખો કોર્સ માં તમારું સ્વાગત છે. આ કોર્સ માં આપણે ગણિત નહિ પરંતુ ફલિત પર ધ્યાન આપીશું એટલે કે કુંડળી કેવી રીતે જોવાય. કુંડળી બનાવા માટે તમે અમારા નિઃશુલ્ક એસ્ટ્રોસેજ સોફ્ટવેર નો પ્રયોગ કરી શકો છો.
સંપૂર્ણ જ્યોતિષ નવ ગ્રહ, બાર રાશિઓ, સત્તાવીસ નક્ષત્રો અને બાર ભાવો પર ટકેલી છે. બધા ભવિષ્ય ફળ નો મૂળ આધાર આમના પરસ્પર એક બીજા સાથે ના સંયોગ છે. સૌથી પહેલા સમજીયે છે ગ્રહો ને.
ગ્રહ નવ છે. અહીં અમે ગુજરાતી સિવાય ઈંગ્લીશ માં ગ્રહો નામ જણાવી રહ્યા છીએ, આવનારા સમય માં આ ઘણા કામ આવશે. તેથી પ્રયાસ કરજો કે ઈંગ્લીશ માં પણ યાદ રાખી શકો.
- પ્રથમ ગ્રહ સૂર્ય એટલે કે રવિ જેને ઈંગ્લીશ માં સન પણ કહેવાય છે.
- બીજો ચંદ્ર ઈંગ્લીશ માં મૂન
- ત્રીજું મંગલ જેને સંસ્કૃત માં ભૌમ, ઈંગ્લીશ માં માર્સ અને દક્ષિણ ભારત માં કુજ પણ કહેવાય છે.
- ચોથું બુધ ઈંગ્લીશ માં મરક્યુરી
- પાંચમું ગુરુ અથવા બૃહસ્પતિ ઈંગ્લીશ માં જ્યુપિટર
- છઠ્ઠું શુક્ર ઈંગ્લીશ માં વીનસ
- સાતમું શનિ ઈંગ્લીશ માં સેટર્ન
- આઠમું રાહુ ઈંગ્લીશ માં નોર્થ નોડ
- અને નવમું કેતુ ઈંગ્લીશ માં સાઉથ નોડ
ધ્યાન રાખો કે જ્યોતિષ માં ગ્રહ શબ્દ ની વ્યાખ્યા આધુનિક વ્યાખ્યા થી જુદી છે અને ગ્રહો ના પ્રભાવ પર આધારિત છે. જ્યોતિષ ની ઈંગ્લીશ પુસ્તકો માં ગ્રહ શબ્દ નું પ્લેનેટ માં અનુવાદ કરવા માં આવે છે કેમકે ઈંગ્લીશ માં ગ્રહ નું તેના સિવાય બીજું કોઈ શબ્દ નથી. પરંતુ ધ્યાન રાખો કે ખગોળ વિજ્ઞાન નો પ્લેનેટ અથવા ગ્રહ શબ્દ અને જ્યોતિષ ના ગ્રહ શબ્દ નું મતલબ જુદું છે. આધુનિક ખગોળ વિજ્ઞાન ની વ્યાખ્યા મુજબ સૂર્ય તારો છે ગ્રહ નથી. ચંદ્ર ઉપગ્રહ છે અને રાહુ કેતુ ગણિતીય બિંદુ છે. જ્યોતિષ મુજબ સૂર્ય, ચંદ્ર, રાહુ, કેતુ જોકે અમારા પર પ્રભાવ નાખે છે એટલે ગ્રહ છે.
આ ભાગ માં માત્ર આટલુંજ. નમસ્કાર.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Dev Diwali 2025: Shivvaas Yoga Will Bring Fortune!
- November 2025: A Quick Glance Into November 2025
- Weekly Horoscope November 3 to 9, 2025: Predictions & More!
- Tarot Weekly Horoscope From 2 November To 8 November, 2025
- Numerology Weekly Horoscope: 2 November To 8 November, 2025
- Venus Transit In Libra: Showers Of Love Incoming!
- Devuthani Ekadashi 2025: Check Out Its Date, Katha, & More!
- November 2025 Numerology Monthly Horoscope: Read Now
- Tarot Talks: November Monthly Messages For The Zodiac Signs!
- Venus Transit In Libra Brings Balance & Justice To The World!
- देव दिवाली 2025: शिववास योग से खुलेंगे सौभाग्य के द्वार, एक उपाय बदल देगा किस्मत!
- नवंबर 2025 में है देवउठनी एकादशी, देखें और भी बड़े व्रत-त्योहारों की लिस्ट!
- नवंबर के इस पहले सप्ताह में अस्त हो जाएंगे मंगल, जानें किन राशियों के लिए रहेगा अशुभ?
- टैरो साप्ताहिक राशिफल 02 से 08 नवंबर, 2025: क्या होगा भविष्यफल?
- अंक ज्योतिष साप्ताहिक राशिफल: 02 नवंबर से 08 नवंबर, 2025
- शुक्र का तुला राशि में गोचर: इन राशियों के प्रेम जीवन में आएगी ख़ुशियों की बहार!
- देवउठनी एकादशी के बाद खुलते हैं शुभ कार्यों के द्वार, पढ़ें पूरी कथा और महिमा!
- मासिक अंक फल नवंबर 2025: ये महीना किसके लिए है ख़ास?
- टैरो मासिक राशिफल: नवंबर 2025 में इन राशियों को मिलेगा बड़ा तोहफा!
- शुक्र का तुला राशि में गोचर: राशि सहित देश-दुनिया पर देखने को मिलेगा प्रभाव





