સુર્ય ધનુ રાશિમાં ગોચર

એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખ માં તમને સુર્ય ધનુ રાશિમાં ગોચર સાથે જોડાયેલી બધીજ જાણકરી વિસ્તારપુર્વક મળશે.જણાવી દઈએ કે ગ્રહો નો રાજા સુર્ય 15 ડિસેમ્બર 2024 ની રાતે 09 વાગીને 56 મિનિટ ઉપર ધનુ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એવા માં,સુર્ય મહારાજ નો આ ગોચર ની અસર બધીજ 12 રાશિઓ સાથે દેશ-દુનિયા પર જોવા મળશે.આ લેખ માં અમે તમને બધીજ રાશિઓ ઉપર પડવાવાળા શુભ કે અશુભ પ્રભાવો થી બચવાના ઉપાય જણાવીશું.તો ચાલો રાહ જોયા વગર આગળ વધીએ અને ચાલુ કરીએ આ લેખ વિશે અને જાણીએ સૌથી પેહલા સુર્ય ગ્રહ વિશે.

સુર્ય ધનુ રાશિમાં ગોચર

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો મંગળ કર્ક રાશિ માં વક્રી નો પોતાના જીવન ઉપર પ્રભાવ

જ્યોતિષ માં સુર્ય નું મહત્વ

સંસાર માં સુર્ય ગ્રહ ઉર્જા નો સૌથી મુખ્ય સ્ત્રોત છે જે નવગ્રહો માં મુખ્ય માનવામાં આવે છે.આ આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે સુર્ય દેવ વગર ધરતી ઉપર જીવન ની કલ્પના પણ નહિ કરી શકાય.સુર્ય પુરુષ સ્વભાવ નો ઉગ્ર ગ્રહ છે અને આ જીવનના અઘરા કામોને સંભાળવાની દ્રઢતા આપે છે.એની સાથે,આ નેતૃત્વ આવડત નું પણ પ્રતિનિધિત્વ કરે છે.

हिंदी में पढ़े : राशिफल २०२५

જે લોકોની કુંડળી માં સુર્ય મેષ કે સિંહ રાશિ માં મજબુત સ્થિતિ માં હોય છે એ પોતાના જીવનમાં બધાજ પ્રકારના સુખો જેમકે કારકિર્દી,વધારે માત્રા માં પૈસા નો લાભ,ખુશાલ સબંધ,પિતા નો સાથ મળવો વગેરે નો આનંદ લેતા નજર આવશો.

To Read in English Click Here: Sun Transit In Sagittarius

આ રાશિફળ ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.

રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિ ના લોકો માટે સુર્ય દેવ તમારા પાંચમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એના પરિણામસ્વરૂપ,સુર્ય ધનુ રાશિમાં ગોચર દરમિયાન નસીબ તમારો સાથ આપશે અને એવા માં,તમે નવી ડીલ કરશો.એની સાથે,તમારી રુચિ ધાર્મિક કામોમાં વધશે.

કારકિર્દી ની વાત કરીએ તો આ સમયગાળા માં તમારે લાંબી દુરીની યાત્રા કરવી પડી શકે છે અને આ રીત ની યાત્રા તમારા માટે ફળદાયી સાબિત થશે.

જે લોકોનો પોતાનો ધંધો છે,એમને આ દરમિયાન કરવામાં આવેલી યાત્રા ના માધ્યમ થી લાભ ની પ્રાપ્તિ થવાની સંભાવના છે અને એની સાથે,સટ્ટાબાજી સાથે જોડાયેલી જગ્યા એ તમારું પ્રદશન સારું રહેશે.

આર્થિક જીવનમાં વધારેમાં વધારે પૈસા કમાવા ના રસ્તા માં તમને નસીબ નો સાથ મળશે.એવા માં,તમે પૈસા ની બચત કરવામાં સફળ રેહશો.

નિજી જીવનમાં તમારો સબંધ પાર્ટનર સાથે ખુશીઓ થી ભરેલો રહેશે અને એવા માં,તમારા સબંધ મજબુત થશે.એની સાથે,તમે બંને ખુશ અને પ્રસન્ન નજર આવશો.

આરોગ્ય ના વિષય માં સુર્ય ગોચર દરમિયાન તમારું આરોગ્ય સારું બનેલું રહેશે જે મજબુત રોગ પ્રતિરોધક આવડત ના કારણે હશે.એની સાથે,તમે ઉર્જાવાન રેહશો એટલે તમે એકદમ ફિટ રેહશો.

ઉપાય : દરરોજ “ઓમ ભાસ્કરાય નમઃ” નો 19 વાર જાપ કરો.

મેષ રાશિફળ 2025

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા ની કુંડળી માં સુર્ય દેવ તમારા ચોથા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એવા માં,સુર્ય ધનુ રાશિમાં ગોચર આ લોકોની સુખ-સુવિધાઓ માં કમી લઈને આવી શકે છે.એની સાથે,તમારી અંદર અસુરક્ષા ની ભાવના જન્મ લઇ શકે છે અને એવા માં,તમારી ખુશીઓ પ્રભાવિત થઇ શકે છે.

કારકિર્દી માં આ સમયગાળો તમારા માટે અચાનક યાત્રાઓ લઈને આવશે અને સંભવ છે કે આ યાત્રાઓ થી તમને કોઈ લાભ નહિ થાય.

વાત કરીએ વેપાર ની તો આ લોકો પોતાની લાપરવાહી અને બિઝનેસ ભાગીદાર ની મદદ નહિ મળવાના કારણે પૈસા ના લાભ થી વંચિત રહી શકે છે.

આર્થિક જીવનમાં સુર્ય ગોચર ને પૈસા કમાવા અને એની બચત કરવાની દ્રષ્ટિ થી અનુકુળ નથી કહેવામાં આવતું કારણકે તમે આવું કરવાથી અસમર્થ રહી શકો છો.એનાથી ઉલટું,તમને પૈસા નું નુકશાન થઇ શકે છે.

પ્રેમ જીવન ની વાત કરીએ,તો વૃષભ રાશિ વાળા સાથી ની સાથે વાત કરતી વખતે નિયંત્રણ માંથી બહાર જઈ શકો છો અને આ સમસ્યાઓ ના કારણે વાતચીત ની કમી થઇ શકે છે.

આરોગ્ય ને જોઈએ તો આ લોકોને તણાવ ના કારણે પગ નો દુખાવો ની શિકાયત થઇ શકે છે એટલે તમારું ધ્યાન રાખો.

ઉપાય : દરરોજ “ઓમ ભાર્ગવાય નમઃ” નો 24 વાર જાપ કરો.

વૃષભ રાશિફળ 2025

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મિથુન રાશિ

મિથુન રાશિ ના લોકો માટે સુર્ય ગ્રહ તમારા ત્રીજા ભાવ નો સ્વામી છે જે હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એના પરિણામસ્વરૂપ,આ લોકો પોતાના પ્રયાસો ના દમ ઉપર પ્રગતિ મેળવશે અને એવા માં,તમે ઉચ્ચ મુલ્ય અને સબંધ બનાવશો.

કારકિર્દી માં કામો ને લઈને તમે બહુ ઉત્સાહિત રેહશો અને આવોજ સ્વભાવ વેવસાયિક જીવનમાં કરતા જોવા મળી શકો છો.

વેપાર કરવાવાળા લોકોને સુર્ય ધનુ રાશિમાં ગોચર ટ્રાવેલ ના માધ્યમ થી લાભ કરાવી શકે છે.

આર્થિક જીવનમાં મિથુન રાશિ વાળા ને પોતાના પ્રયાસો અને યોજનાઓ ના દમ ઉપર પૈસા ના લાભ ની પ્રાપ્તિ થશે.એવા માં,તમારી સ્થિતિ સ્થિર બની રહેશે.

સબંધ ની વાત કરીએ તો આ સમયગાળા માં તમે પાર્ટનર ની સાથે ઉચ્ચ મુલ્ય બનાવી રાખવામાં સફળ રેહશો અને તમને કોઈ પરેશાની નહિ થાય.

આરોગ્ય ની દ્રષ્ટિ થી આ લોકોનું આરોગ્ય સારું બની રહેશે જેનું કારણ તમારી અંદર નો ઉત્સાહ અને મજબુત રોગ પ્રતિરોધક આવડત હશે.

ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.

મિથુન રાશિફળ 2025

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા માટે સુર્ય મહારાજ તમારા બીજા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા છથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એના પરિણામસ્વરૂપ,આ લોકોનું પુરુ ધ્યાન બાળક ના હિત માં અને અધીયાત્મ પ્રત્ય રુચિ વધારવામાં હશે.એની સાથે,આ દરમિયાન તમારે નાની દુરીની યાત્રા કરવી પડી શકે છે.

કારકિર્દી માં તમારી ઉપર નોકરીનું દબાણ વધી શકે છે અને એના પરિણામસ્વરૂપ,આ લોકો કામમાં વ્યસ્ત જોવા મળશે.પરંતુ,આ લોકોને કામ નો બોજ ઓછો કરવા માટે યોજના બનાવીને ચાલવાની સલાહ આપવામાં આવે છે.

વેપાર ની દ્રષ્ટિ થી આ રાશિના જે લોકો સ્ટોક કે ધાર્મિક પુસ્તકો ના વેચાણ માં રુચિ રાખે છે એમનું પ્રદશન બિઝનેસ માં શાનદાર રહેશે.

આર્થિક જીવનની વાત કરીએ તો તમારા ખર્ચ માં વધારો થવાના કારણે તમારે આર્થિક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે એટલે તમારે યોજના બનાવીને આગળ વધવું પડશે.

નિજી જીવનમાં તમારો સાથી સાથે વિવાદ કે મતભેદ થઇ શકે છે અને એવા માં,તમારા બંને ની વચ્ચે આપસી તાલમેલ ની કમી રહી શકે છે.

આરોગ્ય ને જોઈએ,તો તમને શરદી-ખાંસી ની ફરિયાદ રહી શકે છે જેનું કારણ કમજોર રોગ પ્રતિરોધક આવડત હોય શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ સોમાય નમઃ” 11 વાર જાપ કરો.

કર્ક રાશિફળ 2025

સિંહ રાશિ

સિંહ રાશિ વાળા ની કુંડળી માં સુર્ય દેવ તમારા લગ્ન ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા પાંચમા ભાવમાં ગોચર કરશે.

એના ફળસ્વરૂપ,આ લોકો આ સમયગાળા માં વધારે માત્રા માં પૈસા કમાવા માં સફળતા મેળવશે.એની સાથે,આ લોકોએ લાંબી દુરી ની યાત્રા ઉપર જવું પડી શકે છે અને આ યાત્રાઓ ના માધ્યમ થી તમને લાભ મળશે.

વાત કરીએ કારકિર્દી ની,તો સિંહ રાશિ વાળા કામમાં પોતાની ચતુરાઈ અને યોજના બનાવીને આગળ વધવામાં સફળતા મેળવશે.એવા માં,તમને પૈસા ના લાભ મળશે.

આ વર્ષે સુર્ય ધનુ રાશિમાં ગોચર દરમિયાન જે લોકોનો પોતાનો ધંધો છે,એ પોતાની સારી આવડતો ના બળ ઉપર સારી યોજનાઓ અને નીતિઓ નું નિર્માણ કરશે.એના ફળસ્વરૂપ,તમને સારો એવો લાભ મળવાનો યોગ બનશે.

આર્થિક જીવનના લિહાજ થી,તમે આ દરમિયાન ઘણા પૈસા કમાતા દેખાશો અને પૈસા ની બચત પણ કરી શકશો.એની સાથે,સુર્ય ગોચર ના સમયગાળા માં તમે પૈસા કમાવા ની ઈચ્છા રાખશો.

નિજી જીવનની વાત કરીએ,તો આ લોકોનો જીવનસાથી ની સાથે સબંધ પેહલા કરતા મજબુત હશે અને હવે બંને ના સબંધ એક સુરક્ષિત જગ્યા એ પોહચી જશે.એવા માં,તમે ખુશ જોવા મળશો.

આરોગ્ય ના મામલો માં આ સમયગાળા માં તમારું આરોગ્ય ઉત્તમ બની રહેશે જેનું કારણ તમારી મજબુત રોગ પ્રતિરોધક આવડત હશે.

ઉપાય : રવિવાર ના દિવસે સુર્ય ગ્રહ ની પુજા કરો.

સિંહ રાશિફળ 2025

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકરી મેળવો

કન્યા રાશિ

કન્યા રાશિ ના લોકો માટે સુર્ય દેવ તમારા બારમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

સુર્ય નો ગોચર ધનુ રાશિમાં થવાથી તમારી સુખ-સુવિધાઓ માં કમી જોવા મળી શકે છે અને એની સાથે,તમારા જીવનમાં ખુશીઓ ની કમી રહી શકે છે.

કારકિર્દી માં તમારી ઉપર કામનો બોજ વધારે આવી શકે છે જેના કારણે તમે કામો માંથી નિયંત્રણ ખોય શકો છો.

સુર્ય ગોચર દરમિયાન વેપારી વર્ગ ના લોકોને સાચી યોજનાઓ ની કમી અને બિઝનેસ ભાગીદાર નો સાથ નહિ મળવાના કારણે લાભ ઓછો થવાની આશંકા છે.

આર્થિક જીવનમાં તમારે કોઈ યાત્રા દરમિયાન પૈસા નું નુકશાન થઇ શકે છે એટલે તમારે થોડું સાવધાન રેહવું પડશે.

નિજી જીવનમાં તમારો સબંધ પાર્ટનર સાથે કમજોર રહી શકે છે જેના કારણે તમારા બંને ના સબંધ માંથી ખુશીઓ ગાયબ થઇ શકે છે.

આરોગ્ય ની દ્રષ્ટિ થી,સુર્ય નો આ ગોચર તમને પગ નો દુખાવો આપી શકે છે એટલે તમારે તમારું ધ્યાન રાખવું પડશે.

ઉપાય : શનિવાર ના દિવસે રાહુ ગ્રહ ની પુજા કરો.

કન્યા રાશિફળ 2025

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો

તુલા રાશિ

તુલા રાશિ ના લોકો માટે સુર્ય દેવ તમારા અગિયારમા ભાવ નો સ્વામી છે જે તમારા ત્રીજા ભાવમાં ગોચર કરશે.

આ વર્ષે સુર્ય ધનુ રાશિમાં ગોચર ના સમયગાળા માં તમારે લાંબી દુરી ની યાત્રા કરવી પડી શકે છે અને એની સાથે,તમે ભાઈ-બહેનો ની સાથે સારી રીતે વાત કરતા જોવા મળશો.

કારકિર્દી માં આ લોકોએ લાંબી દુરીની યાત્રા કરવી પડી શકે છે.એની સાથે,તમે નવી નવી વસ્તુઓ શીખશો અને પોતાના વરિષ્ઠ નો વિશ્વાસ જીતવામાં સફળ થશો.

વેપાર ની વાત કરીએ,તો આ લોકોના સબંધ પોતાના બિઝનેસ પાર્ટનર ની સાથે મધુર બની રહેશે અને એવા માં,તમને સારા લાભ ની પ્રાપ્તિ થશે.

આર્થિક જીવનમાં તુલા રાશિ વાળા લોકો ટ્રાવેલ અને લગાતાર કરવામાં આવતા પ્રયાસો ના બળ ઉપર જરૂરી માત્રા માં પૈસા કમાવા માં સક્ષમ હશે.એવા માં,તમે બચત પણ કરી શકશો.

પ્રેમ જીવન ને જોઈએ તો જીવનસાથી ની સાથે તમારા સબંધ આપસી સમજણ ના કારણે મજબુત થશે.

આરોગ્યના મામલો માં આ સમયગાળા માં તમારું આરોગ્ય ઉત્તમ બની રહેશે જે તમારી અંદર ના ઉત્સાહ અને ઉર્જા નું પરિણામ હશે.

ઉપાય : દરરોજ “ઓમ ગણેશાય નમઃ” નો 22 વાર જાપ કરો.

તુલા રાશિફળ 2025

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ ના લોકોની કુંડળી માં સુર્ય મહારાજ દસમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,આ લોકોને ટ્રાવેલ,ઈન્સેન્ટિવ વગેરે દ્વારા લાભ થવાની સંભાવના છે જે તમારી મેહનત અને પ્રયાસો નું પરિણામ છે.

આ વર્ષે સુર્ય ધનુ રાશિમાં ગોચર નોકરીમાં તમારા માટે સફળતા લઈને આવશે અને આ કામો માં કરવામાં આવેલી કડી મેહનત નું પરિણામ હશે.

વૃશ્ચિક રાશિના જે લોકોનો પોતાનો ધંધો છે,એમને સારી યોજનાઓ અને બિઝનેસ પાર્ટનર ની સાથ મળવાના કારણે જરૂરી માત્રા માં લાભ મળશે.

આર્થિક જીવનમાં જો તમે પૈસા ની યોજના સારી રીતે બનાવીને ચાલસો,તો તમે પૈસા કમાવા ની સાથે સાથે પૈસા ની બચત પણ કરી શકશો.

પ્રેમ જીવનમાં આ લોકોનો વેવહાર સાથી પ્રત્ય પ્રેમપુર્ણ રહેશે અને એવા માં,તમારા બંને ના સબંધ મજબુત થશે.

આરોગ્ય ના મામલો માં તમારું આરોગ્ય સારું બની રહેશે અને આ તમારી મજબુત રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હશે.

ઉપાય : દરરોજ “ઓમ ભૌમાય નમઃ” નો 27 વાર જાપ કરો.

વૃશ્ચિક રાશિફળ 2025

બૃહત કુંડળી : જાણો ગ્રહોનો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિ વાળા માટે સુર્ય મહારાજ તમારા નવમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા લગ્ન ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,આ લોકોની રુચિ અધિયાત્મિક કામો માં અને આ સબંધ માં જવાવાળી યાત્રા માં હશે.

કારકિર્દી માં તમને પગલે પગલે નસીબ નો સાથ મળશે અને એવા માં,તમે તમારા સહકર્મીઓ ને પછાડીને આગળ નીકળો અને પ્રસિદ્ધિ મેળવા માં સક્ષમ હસો.

આ રાશિના વેપાર કરવાવાળા લોકો સુર્ય ધનુ રાશિમાં ગોચર દરમિયાન તમે લાંબી દુરીની યાત્રા કરશો.એની સાથે,વધારેમાં વધારે લાભ કમાશો,આ સમયગાળા માં તમે તમારા વિરોધીઓ માટે એક સારું ઉદાહરણ બનીને આવશો.

આર્થિક જીવનમાં ધનુ રાશિ વાળા ને પોતાની કિસ્મત નો સાથ મળશે અને એવા માં,તમે બહુ પૈસા કમાવા માં સક્ષમ હસો.એની સાથે,તમે પૈસા ભેગા કરવાની સાથે સાથે એની બચત પણ કરશો.

નિજી જીવનમાં સુર્ય ગોચર તમારા સબંધ માં આપસી તાલમેલ વધારવાનું કામ કરશે.

આરોગ્યના વિષય માં તમારું આરોગ્ય ઉત્તમ રહેશે જે તમારી નીડરતા અને પ્રસન્નતા નું પરિણામ હશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે વૃદ્ધ બ્રાહ્મણો ને ભોજન દાન કરો.

ધનુ રાશિફળ 2025

મકર રાશિ

મકર રાશિ ના લોકોની કુંડળી માં સુર્ય મહારાજ તમારા આઠમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા બારમા ભાવમાં ગોચર કરશે.

આ વર્ષે સુર્ય ધનુ રાશિમાં ગોચર ના સમયગાળા માં તમે અપ્રત્યેક્ષિત રૂપથી પૈસા નો લાભ મેળવશો અને એવા માં,તમે હેરાન જોવા મળી શકો છો.

વાત કરીએ કારકિર્દી ની તો આ દરમિયાન તમારે ઘણી યાત્રાઓ કરવી પડશે અને એની સાથે,તમે સારી સંભાવનાઓ ને ધ્યાન માં રાખીને નોકરીમાં બદલાવ કરી શકો છો.

વેપાર કરવાવાળા લોકો આ સમયગાળા માં પોતાના વિરોધીઓ થી જીતવામાં અસફળ થઇ શકે છે.એવા માં,તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે.

આર્થિક જીવનની દ્રષ્ટિ થી સુર્ય નો આ ગોચર તમારા માટે પૈસા નું નુકશાન લઈને આવી શકે છે અને આનું કારણ પૈસા નું પ્રબંધન સારી રીતે નહિ કરવું હોય શકે છે.

નિજી જીવનમાં આ સમયે તમારા સબંધ માં ખુશીઓ ગાયબ થઇ શકે છે અને એની અસર તમારા સબંધ ઉપર પડી શકે છે.

આરોગ્યના મામલો માં તમને અચાનક પગ નો દુખાવો ની સમસ્યા થઇ શકે છે એટલે તમારા આરોગ્ય નું ધ્યાન રાખો.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ ની પુજા કરો.

મકર રાશિફળ 2025

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા માટે સુર્ય દેવ તમારી કુંડળી માં સાતમા ભાવ નો સ્વામી છે જે હવે અગિયારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,આ લોકો પોતાના જીવનમાં નવા લોકોનો વિશ્વાસ જીતવા અને એમની મદદ મેળવા માં સફળ રહેશે.

કારકિર્દી ની વાત કરીએ,તો સુર્ય ધનુ રાશિમાં ગોચર દરમિયાન કામકાજ માટે તમારો વિદેશ જવાનો યોગ બનશે અને એવા માં,તમને નોકરીના નવા મોકા મળશે.

વેપાર કરવાવાળા લોકોને નવા ઓર્ડર મળી શકે છે અને એવા માં,તમે સારો એવો નફો કમાવા માં સક્ષમ હસો.

આર્થિક જીવનમાં તમને નસીબ નો સાથ મળશે અને એના ફળસ્વરૂપ,તમે વધારેમાં વધારે પૈસા કમાય શકશો.

સબંધો ની વાત કરીએ તો આ સમયગાળા માં તમારો સબંધ ખુશીઓ થી ભરેલો રહેશે અને તમારા બંને નો તાલમેલ મિત્રો ની જેવો હોય શકે છે.

જયારે વાત આવે છે આરોગ્ય ની તો કુંભ રાશિ વાળા ઉર્જાવાન બનેલા રહેશે જે તમારી અંદર ના ઉત્સાહ નું પરિણામ હશે.

ઉપાય : શનિવાર ના દિવસે અપંગ વ્યક્તિઓ ને ભોજન દાન કરો.

કુંભ રાશિફળ 2025

મીન રાશિ

મીન રાશિ ના લોકો માટે સુર્ય ગ્રહ તમારા છથા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા દસમા ભાવમાં ગોચર કરશે.

આ વર્ષેસુર્ય ધનુ રાશિમાં ગોચર ના સમયગાળા માં તમે કામ માટે બહુ સમર્પિત રેહશો અને તમારું પુરુ ધ્યાન કામ ઉપર કેન્દ્રિત રહેશે.

કારકિર્દી માં તમે કામ ને લઈને બહુ સમર્પિત રહી શકો છો અને એવા માં,તમને સફળતા મળવાની સંભાવના છે.

વેપાર કરવાવાળા લોકો બિઝનેસ ને આગળ વધારવા અને સારો નફો કમાવા માટે નવા નવા પ્લાન લઈને આવી શકે છે.

આર્થિક જીવનમાં આ લોકો લાભ કમાવા ની સાથે સાથે બીજા લાભ મેળવા માં પણ સફળ રહી શકે છે.

પ્રેમ જીવન ની વાત કરીએ તો સુર્ય ગોચર દરમિયાન તમે પાર્ટનર ઉપર ભરોસો બનાવી રાખીને એમને પ્રસન્ન કરવાનું કામ કરશો.

આરોગ્યના વિષય માં તમે ઉર્જાવાન રેહશો અને આના કારણે તમારું આરોગ્ય સારું રહેશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ ની પુજા કરો.

મીન રાશિફળ 2025

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. સુર્ય નો ધનુ રાશિમાં ગોચર ક્યારે થશે?

ધનુ રાશિમાં સુર્ય દેવ 15 ડિસેમ્બર 2024 ના દિવસે ગોચર કરશે.

2. જ્યોતિષ માં સુર્ય નું શું મહત્વ છે?

જ્યોતિષ શાસ્ત્રો માં સુર્ય ને નવગ્રહો નો રાજા અને આત્મા નો કારક માનવામાં આવે છે.

3. ધનુ રાશિનો સ્વામી કોણ છે?

રાશિ ચક્ર ની નવમી રાશિ ધનુ નો સ્વામી ગુરુ ગ્રહ છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer