છેલ્લું સુર્ય ગ્રહણ 2024
02 ઓક્ટોમ્બર 2024 ના દિવસે લાગવા વાળું સુર્ય ગ્રહણ વર્ષ નું છેલ્લું સુર્ય ગ્રહણ 2024 હશે.ધાર્મિક નજર થી જોઈએ તો આ ગ્રહણ ની ઘટના ને બહુ મહત્વપુર્ણ માનવામાં આવે છે.એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખ માં જાણીએ કે સુર્ય ગ્રહણ સાથે જોડાયેલી બધીજ જરૂરી વાતો,જમકે દેશ-દુનિયા ઉપર કઈ રીત નો પ્રભાવ નાખશે કે આ દરમિયાન કઈ રાશિના લોકોને સતર્ક રેહવાની જરૂરત હશે.
જણાવી દઈએ કે સુર્ય ગ્રહણ ત્યારે થાય છે જયારે ચંદ્રમા,પૃથ્વી ની પરિક્રમા કરતી વખતે સમય,સુર્ય અને પૃથ્વી ની વચ્ચે આવે છે.જેનાથી સુર્ય અવરોધ થઇ જાય છે અને સુર્ય નું અંજવાળું અમારા સુધી અને પૃથ્વી સુધી નથી પોહચી શકતું.ગ્રહણ એક શાનદાર નજારો હોય શકે છે.પરંતુ કોઈપણ સુરક્ષા વગર સુર્ય ની કમી ને આંખ થી નથી જોઈ શકાતી કારણકે આનાથી આંખો ને ગંભીર નુકશાન થઇ શકે છે.ઘટના ને સુરક્ષિત રીતે જોવા માટે ગ્રહણ ચશ્મા નો ઉપયોગ કરો.
દુનિયાભરના વિદ્વાન અંક જ્યોતીષયો સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી.
ગ્રહણ નો શુભ પ્રભાવ
પરંતુ જ્યોતિષ માં સુર્ય ગ્રહણ ને સામાન્ય રીતે નકારાત્મક માનવામાં આવે છે.પરંતુ,આનાથી કંઈક સકારાત્મક કે સારા પ્રભાવ પણ જોવા મળી શકે છે.ખાસ કરીને અધિયાત્મિક અને આત્મા-સુધારો ના દ્રષ્ટિકોણ થી.અહીંયા કંઈક એવા સારા પ્રભાવ દેવામાં આવ્યા છે જે સુર્ય ગ્રહણ દરમિયાન જોવા માં આવી શકે છે.
જુની આદતો ને બકદલવાનો સમય: ગ્રહણ ના સમયે એક નવી શુરુઆત નો મોકો મળે છે.આ સમય એ વસ્તુઓ ને છોડવા માટે અનુકુળ હોય શકે છે જે તમારા જીવનમાં નકારાત્મક પ્રભાવ નાખી રહ્યો છે,જેમકે ખરાબ આદતો,કે નકારાત્મક વિચાર.ગ્રહણ જુની અને નકારાત્મક વસ્તુઓ થી છુટકારો મેળવા નો સંકેત આપે છે.
અધિયાત્મિક ઉન્નતિ : સુર્ય ગ્રહણ ને આત્મા ચિંતન અને આત્મા નિરક્ષણ નો સમય માનવામાં આવે છે.આ દરમિયાન ધ્યાન,યોગ અને પ્રાર્થના કરવાથી માનસિક શાંતિ મળે છે અને વ્યક્તિની અધિયાત્મિક ઉન્નતિ થાય છે.જ્યોતિષ માં આને જૂના કર્મો થી છુટકારો મેળવા અને આત્મા સુધાર માટે ઉપયોગી સમય માનવામાં આવે છે.
સાહસ અને નવા મોકા : સુર્ય ગ્રહણ ના પ્રભાવ થી ઘણા લોકોને જીવનમાં ઘણી દિશાઓ તરફ ઘણા સાહસિક પગલાં ભરવાની પ્રેરણા મળે છે.જો કોઈ વ્યક્તિ લાંબા સમય થી કોઈ નિર્ણય ને લઈને ઉલઝન માં છે તો ગ્રહણ પછી એનો રસ્તો સાફ થઇ શકે છે અને એના નવા મોકા મળી શકે છે.
તીવ્રતા અને પરિવર્તન : ગ્રહણ ને હંમેશા તીવ્ર ઉર્જા ના રૂપમાં જોવામાં આવે છે.આ મોટા બદલાવો કે પરિવર્તનો માટે ઉત્પ્રેરક ના રૂપમાં કામ કરે છે.જે તમને ફરીથી મૂલ્યાંકન કરીને અને જરૂરી પરિવર્તન કરવા માટે પ્રેરિત કરે છે.
ભાવ અને રાશિનો પ્રભાવ : સુર્ય ગ્રહણ નો પ્રભાવ કુંડળી માં ક્યાં ભાવ અને કઈ રાશિમાં પડે છે એની ઉપર નિર્ભર કરે છે.ઉદાહરણ માટે તમારી કારકિર્દી માં ગ્રહણ તમારા વેવસાયિક જીવનમાં બદલાવ લાવી શકે છે.જયારે પ્રેમ જીવનમાં ગ્રહણ તમારા વ્યક્તિગત સબંધો માં બદલાવ ના સંકેત લાવે છે.
સામુહિક પ્રભાવ : છેલ્લું સુર્ય ગ્રહણ 2024 સામાજિક કે વૃશ્ચિક ઘટનાઓ ને પ્રભાવિત કરવાવાળું માનવામાં આવે છે.જે સામુહિક ચેતના કે સામાજિક રૂજાનો માં બદલાવ ને દર્શાવે છે.
કુલ મળીને,જયારે સુર્ય ગ્રહણ શક્તિશાળી અને પરિવર્તનકારી હોય છે ત્યારે એમના પ્રભાવો ને સામાન્ય રીતે વિઘટનકારી ઘટનાઓ ની જગ્યા એ વિકાસ અને સારા મોકા ના રૂપમાં જોવામાં આવે છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
2024 નું છેલ્લું સુર્ય ગ્રહણ : આ રાશિઓ ઉપર પડશે નકારાત્મક પ્રભાવ
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે સુર્ય બીજા ભાવ નો સ્વામી છે અને કેતુ ની સાથે ત્રીજા ભાવમાં સ્થિત થશે,જે નાના ભાઈ-બહેન,સાહસ અને કૌશલ નો ભાવ છે.છેલ્લું સુર્ય ગ્રહણ 2024કુંડળી ના ત્રીજા ભાવમાં સુર્ય અને કેતુ ની યુતિ વ્યક્તિને પોતાના વિરોધીઓ ને હરાવાની આવડત આપે છે.પરંતુ,આ સમયે તમારા નાના ભાઈ-બહેન સાથે તમારા સબંધ ખરાબ થઇ શકે છે અને નિશ્ચિત રૂપથી તમને પરેશાની થઇ શકે છે.જો તમે પહેલાથીજ એમની સાથે સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છો તો વિવાદ અને સમસ્યા વધી શકે છે અને એ તમને કોર્ટ માં પણ લઇ જઈ શકે છે.
પરંતુ,તમે સાહસ થી ભરેલા રેહશો અને આ દરમિયાન સફળતા પ્રાપ્ત કરવા માટે બહુ વધારે પ્રયાસ કરવાની જરૂરત હશે.આશંકા છે કે શુરુઆત માં નિરાશા અને અસફળતાઓ મળશે.આ દરમિયાન પૈસા નું નુકશાન પણ થઇ શકે છે જેનાથી તમે નિરાશ પણ થઇ શકો છો.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે સુર્ય પેહલા ભાવ કે લગ્ન ભાવ નો સ્વામી છે અને આ પરિવાર ,પૈસા અને વાણી ના બીજા ભાવમાં સ્થિત થશે.જયારે કુંડળી ના બીજા ભાવમાં સુર્ય અને કેતુ ની યુતિ થશે,તો તમારે તમારી આસપાસ ના લોકો સાથે સંવાદ કરવામાં કઠિનાઈ થઇ શકે છે.
પરંતુ,જો તમારા પૈસા કોઈ જગ્યા એ અટકાયેલા છે કે કોઈ જગ્યા એ ફસાયેલા છે તો તમને એની પ્રાપ્તિ થશે અને આનાથી તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે પરંતુ તમારું આરોગ્ય આ દરમિયાન પ્રભાવિત થઇ શકે છે.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે સુર્ય અગિયારમા ભાવ નો સ્વામી છે અને હવે કેતુ તમારા બારમા ભાવમાં સ્થિત થશે.છેલ્લું સુર્ય ગ્રહણ 2024કુંડળી ના બારમા ભાવમાં સુર્ય અને કેતુ ની યુતિ હોવાથી તમારા ખર્ચ વધી શકે છે.આ યુતિ દરમિયાન તમારા કોઈ મિત્રો તમને ધોખો આપવાની કોશિશ કરી શકે છે.
આના સિવાય,વેપારમાં સમસ્યાઓ આવી શકે છે.તમને નાની મોટી આંખ ની બીમારી થઇ શકે છે.એની સાથે,તમારી સાથે કોઈ ભયાનક ઘટના થઇ શકે છે.આના સિવાય,વિદેશ યાત્રા તમારા માટે ચૂનૌતીપુર્ણ થઇ શકે છે.
ધનુ રાશિ
ધનુ રાશિના લોકો માટે સુર્ય નવમા ભાવ નો સ્વામી છે અને હવે સુર્ય કેતુ ના દસમા ભાવમાં હાજર હશે.કુંડળી ના દસમા ભાવમાં સુર્ય અને કેતુ ની યુતિ લોકો ની કારકિર્દી ઉપર સૌથી વધારે પ્રભાવ નાખી શકે છે.આશંકા છે કે વધારે પ્રયાસ છતાં તમને મનપસંદ પરિણામ મળી શકે છે.
આ દરમિયાન તમારે નવી નવી કઠિનાઈ નો સામનો કરવો પડી શકે છે.તમને સલાહ આપવામાં આવે છે કે આ યુતિ દરમિયાન તમારા આરોગ્ય ઉપર વધારે ધ્યાન આપો.તમારે નાણાકીય સમસ્યા નો પણ સામનો કરવો પડી શકે છે.જો તમે કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા છે તો એને પૈસા પાછા આપવા તમારા માટે આ દરમિયાન મુશ્કિલ થઇ શકે છે.
મકર રાશિ
સુર્ય મકર રાશિ માં બહુ સારું પ્રદશન નથી કરતો કારણકે આ તમારા આઠમા ભાવ નો સ્વામી છે અને નવમા ભાવમાં સ્થિત હોવાના કારણે આ નિશ્ચિત રૂપથી તમારા કામમાં મોડું,રુકાવટ,બાધાઓ અને નિરાશા ઉભી કરે છે.છેલ્લું સુર્ય ગ્રહણ 2024કુંડળી ના નવમા ભાવમાં સુર્ય અને કેતુ ની યુતિ ના કારણે વ્યક્તિ અભિમાની થઇ શકે છે.
તમે કંપની માં રાજસ્વ માં ગિરાવટ ને લઈને ચિંતિત રહી શકો છો.એની સાથે,કોઈ કાનુની સમસ્યાઓ માં ફસાય શકો છો.આ દરમિયાન તમે વિલાસતા અને નકામા ખર્ચ વધારે કરી શકે છો.આશંકા છે કે તમે કોઈ ગંભીર આરોગ્ય ગ્રસ્ત હોવ,જેના કારણે તણાવ માં આવી શકો છો.તમારે તમારા પિતા ના આરોગ્ય ઉપર પણ ધ્યાન આપવું જોઈએ કારણકે આરોગ્ય સંબંધી સમસ્યાઓ થઇ શકે છે.
હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
2024 નું છેલ્લું સુર્ય ગ્રહણ : ઉપાય
- કેતુ ની શાંતિ માટે પુજા કરો.
- મંગળવાર ના દિવસે જરૂરતમંદ ગરીબ લોકોને દાન કરો.
- ગરીબો ને ઘઉં દાન કરો.
- સંતુલિત આહાર ખાઈને,નિયમિત કસરત કરીને અને પોતાના તણાવ ને નિયંત્રણ કરીને પોતાના શારીરિક અને માનસિક આરોગ્ય ઉપર ધ્યાન આપો.
- ભગવાન ગણેશ ની પુજા કરો.
- કેતુ મંત્ર નો જાપ કરવા માટે દિવસ માં 108 વાર “ઓમ કે કેતેવે નમઃ” નો જાપ કરો.
- કેતુ ના સારા પરિણામ મેળવા માટે લસણીયા (બિલાડી ની આંખ) વાળો પથ્થર પહેરો.
- આદિત્ય હૃદય સ્ત્રોત નો પાઠ કરો.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ
2024 નું છેલ્લું સુર્ય ગ્રહણ : દુનિયાભર માં પ્રભાવ
છેલ્લું સુર્ય ગ્રહણ 2024 દરમિયાન સુર્ય અને કેતુ બંને હસ્ત નક્ષત્ર માં હશે એટલે હસ્ત નક્ષત્ર દ્વારા શાસિત લોકો ઉપર નકારાત્મક પ્રભાવ પડી શકે છે અને અમને આ દરમિયાન ઉર્જા ની કમી મહેસુસ થઇ શકે છે.ચાલો જાણીએ કે સુર્ય ગ્રહણ નો દેશ-દુનિયા પર શું પ્રભાવ જોવા મળશે.
- સુર્ય આંખો નો કારક છે અને એવા માં,ખાસ રૂપથી કન્યા રાશિના લોકોનો ગ્રહણ ના સમયે આંખો સબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે કારણકે હસ્ત નક્ષત્ર કન્યા રાશિમાં પડે છે.
- હસ્ત નક્ષત્ર પર ચંદ્રમા નું શાસન છે એટલે ચામડી ની એલર્જી કે બીજી ચામડી ને લગતી સમસ્યાઓ કે માંસપેશીઓ સાથે સબંધિત સમસ્યાઓ થી પીડિત લોકોમાં સુધારો જોવા મળી શકે છે.
- ચંદ્રમા ના નક્ષત્ર માં સુર્ય નું હોવું મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ ને પણ જન્મ આપી શકે છે.
- સુર્ય ગ્રહણ 2024 નો પ્રભાવ માત્ર એ જગ્યા એ જોવો અને મહેસુસ કરી શકાય છે જ્યાં એ દેખાઈ છે.એના પરિણામસ્વરૂપ,દુનિયા આવનારા લગભગ 3-5 વર્ષો સુધી ધીમી ગતિ થી લાંબાગાળા ના પ્રભાવ થી પીડિત થઇ શકે છે.
- દેશો માં પાણી અને વાયુ સાથે સબંધિત આપદાઓ જોવા મળી શકે છે.
- દુનિયાના થોડા ભાગ માં અચાનક આંતકવાદી હમલા કે સ્ત્રીઓ અને બાળકો પ્રત્ય હિંસા વધી શકે છે.
- ઘણા દેશો માં સરકાર નું અચાનક પતન અને બદલાવ જોવા મળી શકે છે.
- આછેલ્લું સુર્ય ગ્રહણ 2024સુર્ય ગ્રહણ ના પરિણામસ્વરૂપ,ભારત ને ઠંડા અને શરદી નો સામનો કરવો પડી શકે છે જે ફેબ્રુઆરી 2025 સુધી ચાલુ રહેશે.
- સોના જેવી કિંમતી વસ્તુઓ માં વધારો થઇ શકે છે અને એની સાથે,પિત્તળ જેવી વસ્તુઓ ની કિંમત માં તેજી થી વધારો થઇ શકે છે.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
1. શું સુર્ય ગ્રહણ ખરેખર ગર્ભવતી સ્ત્રીઓ ઉપર નકારાત્મક પ્રભાવ નાખે છે?
આ ધારણા નું સમર્થન કરવા માટે વૈજ્ઞાનિક ડેટા કે સબૂત નથી,પરંતુ,ગર્ભવતી સ્ત્રીઓ ગ્રહણ દરમિયાન દુનિયાભર માં વધારે સતર્ક રહે છે.
2. ગ્રહણ ને સીધું કેમ નહિ જોવું જોઈએ?
સુર્ય ની કિરણ આંખો માટે નુકશાનકારક હોય છે અને એમને ખુલી આંખો થી નહિ જોવું જોઈએ.
3. હસ્ત નક્ષત્ર નો સ્વામી કોણ છે?
ચંદ્રમા
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025