બુધ મિથુન રાશિમાં ગોચર

જ્યોતિષ માં બુધ ગ્રહ ને એક મજબુત જીવનમાં બધીજ જરૂરી સંતુષ્ટિ,સારું આરોગ્ય અને મજબુત મગજ આપવા માટે મહત્વપુર્ણ માનવામાં આવે છે.બુધ મિથુન રાશિમાં ગોચર કુંડળી માં મજબુત બુધ લોકોને વધારે જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉચ્ચ સફળતા ની સાથે બધાજ સકારાત્મક પરિણામ આપે છે.એની સાથે,આ જ્ઞાન લોકોના વેપાર ના સંદર્ભ માં સારા નિર્ણય લેવામાં માર્ગદર્શન આપી શકે છે.જે લોકો ની કુંડળી માં બુધ મજબુત હોય છે એ લોકો સટ્ટાબાજી અને વેપારમાં સારું પ્રદશન કરે છે.આવા લોકો જ્યોતિષ,રહસ્યવાદી,ગુપ્ત વિધાઓ માં વધારે નિપુર્ણ હોય છે.ત્યાં બીજી બાજુ બુધ રાહુ,કેતુ અને મંગળ જેવા ગ્રહો ની ખરાબ સંગત માં આવે છે તો આવા લોકોના બધાજ સંઘર્ષો અને બાધાઓ નો સામનો કરવો પડી શકે છે.જો બુધ મંગળ સાથે યુતિ કરે છે તો લોકોની બુદ્ધિ ની કમી નો સામનો કરવો પડી શકે છે અને આના સિવાય આ લોકોમાં આવેગ અને આક્રમકતા વધી શકે છે.

બુધ મિથુન રાશિમાં ગોચર (14 જુન 2024)

જો તમે બુધ ગોચર દરમિયાન બુધ કુંભ રાશિમાં રાહુ,કેતુ જેવા અશુભ ગ્રહો સાથે યુતિ કરે છે તો લોકોને ચામડીને લગતી સમસ્યાઓ જેવી પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે.આ લોકોમાં રોગપ્રતિરોધક આવડત ની કમી હોય છે જેના કારણે એમના જીવનમાં આરોગ્ય સબંધિત પરેશાનીઓ સમય-સમય પર આવતી રહે છે.તો આવા લોકોને વેપાર,વેવસાય અને સટ્ટાબાજી માં સકારાત્મક પરિણામ ડબલ મળે છે.

Read In English: Mercury Transit in Gemini

વાત કરીએ 14 જુને થવાવાળા ગોચર ના સમય ની તો 14 જુને 2024 ના દિવસે 22:55 પર બુધ મિથુન રાશિમાં પ્રવેશ કરી લેશે.

અહીંયા આપવામાં આવી રહેલી ભવિષ્યવાણી તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે.જો તમને તમારી ચંદ્ર રાશિ નું જ્ઞાન નથી તો ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર ના માધ્યમ થી અત્યારેજ જાણો તમસરી ચંદ્ર રાશિ.

રાશિ પ્રમાણે રાશિફળ

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે બુધ ત્રીજા અને છથા ભાવનો સ્વામી છે અને બુધ મિથુન રાશિમાં ગોચર દરમિયાન ત્રીજા ભાવમાંજ સ્થિત રહેશે.

બુધ નો મિથુન રાશિમાં ગોચર યાત્રા દરમિયાન પૈસા નું નુકશાન કે સંપત્તિ સામાન ની ચોરી થવાના સંકેત આપે છે.એની સાથે આ દરમિયાન તમારી અંદર સંચાર ની કમી થઇ શકે છે.

કારકિર્દી ના મોર્ચે આ ગોચર દરમિયાન તમારે નોકરીમાં બદલાવ નો સામનો કરવો પડી શકે છે જે તમને પસંદ નહિ આવે અને પ્રયાસો માં અશાંતિ નો સામનો કરવો પડી શકે છે.

વેવસાયિક મોર્ચે તમારે તમારા વેપાર ની સાવધાનીપુર્વક નજર રાખવાની જરૂરત પડશે નહીતો તમે લાભ ખોઈ શકો છો અને તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે.આના સિવાય આ દરમિયાન વધારે સ્પર્ધા નો પણ સામનો કરવો પડી શકે છે.

પૈસા ના મોર્ચે તમને સારો પૈસા નો લાભ થશે પરંતુ એની સાથે તમારા ખર્ચ પણ વધેલા રહેવાના છે જેના કારણે તમારે ઉધાર લેવું પડી શકે છે.

સબંધ ના સંદર્ભ માં તમારે ઉચિત વાતચીત ની જરૂરત પડશે એટલે સબંધ માં સહજતા બનેલી રહે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ ગોચર દરમિયાન તમારી અંદર રોગ પ્રતિરોધક આવડત ઓછી રેહવાની છે જેના કારણે તમારા કંધા અને ઘુટણ માં દુખાવો થઇ શકે છે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ શિવ ઓમ શિવ ઓમ’ નો જાપ કર.

આવતા સપ્તાહ નું મેષ રાશિફળ

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે બુધ બીજા અને પાંચમા ઘર નો સ્વામી છે અને બુધ મિથુન રાશિમાં ગોચર દરમિયાન બીજા ભાવમાંજ સ્થિત રહેશે.

આ ગોચર તમને પૈસા મેળવા અને સારી માત્રા માં બચત કરવામાં સફળ બનાવશે.આ દરમિયાન તમે પૈસા ભેગા કરવામાં પણ સફળતા મેળવશો.

કારકિર્દી ના મોર્ચે તમે કામકાજ માટે તમારી એક અલગ ઓળખ બનાવી શકો છો અને પ્રતિસ્થા સ્થાપિત કરી શકો છો.આ દરમિયાન તમને નવી નોકરીના મોકા મળવાની સંભાવના છે.

વેવસાયિક મોર્ચે આ દરમિયાન તમને કંઈક સારો નફો થવાની સંભાવના છે અને તમે સારા વિરીધી સાબિત થશો.

આર્થિક મોર્ચે તમને વધારે પૈસા નો લાભ થશે,તમે વધારે પૈસા કમાશો.આ રાશિના થોડા લોકો સટ્ટાબાજી થી લાભ મેળવી શકે છે.જો તમે આમાં શોખ રાખો છો તો.

સબંધ ના મોર્ચે તમે તમારા જીવનસાથી ની સાથે પ્રેમ ભરેલા સમય નો આનંદ ઉઠાવી શકશો અને સારી બોન્ડિંગ સ્થાપિત કરવામાં સફળ થશો.

આરોગ્યના મોર્ચે તમે ઓછી આરોગ્ય સમસ્યા ની સાથે સારું આરોગ્ય બનાવી રાખવામાં સફળ થશો.પરંતુ,તમને માથાનો દુખાવો વગેરે થઇ શકે છે.

ઉપાય : દરરોજ લલિતા સહસ્ત્રનામ નો જાપ કરો.

આવતા સપ્તાહ નું વૃષભ રાશિફળ

ક્યારે બનશે સરકારી નોકરીનો યોગ? પ્રશ્ન પુછો અને પોતાની જન્મ કુંડળી પર આધારિત જવાબ મેળવો

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે બુધ પેહલા અને ચોથા ભાવ નો સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા પહેલાજ ઘરમાં સ્થિત રહેશે.

બુધ નો મિથુન રાશિમાં ગોચર તમને આરામ અને ખુશીઓ અપાવશે.આ દરમિયાન તમારે વેપારમાં વધારે રૂઝાન જોવા મળશે.

કારકિર્દી ના મોર્ચે તમે તમારા વરિષ્ઠ થી ઓળખ અને પ્રતિસ્થા મેળવશો.આનાથી તમારા હિત ને બઢાવો મળશે.

વેવસાયિક મોર્ચે તમે તમારા કૌશલ નો લાભ ઉઠાવશો અને વેવસાય ના સબંધ માં સારો નફો કમાવા માં સફળ થશો.

આર્થિક મોર્ચે તમે વધારે પૈસા કમાવા માટે સારું માનક સ્થાપિત કરશો અને આ રીતે તમારી સુખ-સુવિધાઓ માં વધારો થશે.

સબંધ ના મોર્ચે તમે શાંતિ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશો અને પોતાના જીવનસાથી ની સાથે પોતાના સબંધ ને મજબુત બનાવશો.તમે આવું કરીને તમારા પાર્ટનર ને ખુશ પણ કરશો.

આરોગ્યના મોર્ચે તમે ઉર્જા અને ઉત્સાહ થી ભરેલા નજર આવશો જેના કારણે તમારું આરોગ્ય ઉત્તમ બની રહેશે.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમો નારાયણ’ મંત્ર નો જાપ કરો.

આવતા સપ્તાહ નું મિથુન રાશિફળ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે બુધ ત્રીજા અને બારમા ઘર નો સ્વામી છે અને આ દરમિયાન તમારા બારમા ઘરમાં સ્થિત રહેશે.

આ ગોચર તમને અજ્ઞાત જગ્યા એ સ્થાન પરિવર્તન કરવાનું સંકેત આપી રહ્યું છે જેનાથી તમારા જીવનમાં શાંતિ અને સુખ-સુવિધાઓ ની કમી થઇ શકે છે.તમે વાદ-વિવાદ માં ફસાઈ શકો છો.

કારકિર્દી ના મોર્ચે તમે તમારા વર્તમાન કામમાં સંતુષ્ટ નહિ જોવા મળશો જેના કારણે તમે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો.વરિષ્ઠ ની સાથે પણ તમારા વિવાદ થવાની આશંકા છે.

વેવસાયિક મોર્ચે નુકશાન ના કારણે તમે ચાલુ વેપાર છોડીને કામનો વિકલ્પ પસંદ કરી શકો છો.તમને તમારો વેવસાય પરિદ્રસ્ય માં બદલાવ પણ કરવો પડી શકે છે.

આર્થિક મોર્ચે તમારે વધેલા ખર્ચ ઉઠાવા પડી શકે છે અને લાપરવાહીના કારણે પૈસા ના નુકશાન ની આશંકા પણ છે એટલે આર્થિક મોર્ચે સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.

સબંધ ના સંદર્ભ માં તમે તમારા જીવનસાથી ની સાથે વાતચીત માં કડવી ભાવના ને આપી શકો છો જેનાથી તમારા સબંધ નો સદ્ભાવ ખોવાય શકે છે.

છેલ્લે આરોગ્ય ની વાત કરીએ તો તમારા કંધા માં દુખાવો અને ઘૂંટણ માં દુખાવો થઇ શકે છે.

ઉપાય : દરરોજ એક 11 વાર ‘ઓમ સોમાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

આવતા સપ્તાહ નું કર્ક રાશિફળ

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે બુધ બીજા અને અગિયારમા ઘર નો સ્વામી છે અને તમારા અગિયારમા ઘરમાં સ્થિત થવા જઈ રહ્યો છે.

આ ગોચર તમારી ઈચ્છાઓ ને પુરી કરવા,પૈસા નો લાભ અને પરિવાર અને જીવનસાથી ની સાથે સૌંદરપૂર્ણ સબંધ ના સંકેત આપે છે.બુધ મિથુન રાશિમાં ગોચર આ સમયગાળા માં જો તમે કોઈ મોટા રોકાણ માં શામિલ થાવ છો તો તમને ફાયદો થઇ શકે છે.

કારકિર્દી ના મોર્ચે તમને કામથી લાભ મળશે અને તમે જે પણ કડી મેહનત અને ગુણવત્તાપુર્ણ કામ કરશો એના માટે તમારા વરિષ્ઠ પાસેથી તમને માન્યતા મળશે.

વેવસાયિક મોર્ચે તમે સારી તકનીક નો ઉઓયોગ કરીને સારો નફો કમાશો અને આ રીતે તમે સારી વસ્તુઓ નો લાભ ઉઠાવા માં સફળ થશો.

પૈસા ના મોર્ચે તમે વધારે જ્ઞાન મેળવા,ભેગું કરવાની સ્થિતિ માં નજર આવશો.વેપારીક ગતિવિધિ થી પણ તમને લાભ થશે.

સબંધ ના મોર્ચે તમે તમારા જીવનસાથી ની સાથે સારી બોન્ડિંગ અને ઉચ્ચ મુલ્ય ને બનાવી રાખવામાં સફળ થશો.આવી સારી વસ્તુઓ તમારા પરિપક્વ થી મુમકીન થઇ શકશે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારી અંદર સારી ઉર્જા નજર આવશે જે તમને ફિટ રાખશે.

ઉપાય : દરરોજ આદિત્ય હૃદય નો જાપ કરો.

આવતા સપ્તાહ નું સિંહ રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે બુધ પેહલા અને દસમા ઘર નો સ્વામી છે અને બુધ મિથુન રાશિમાં ગોચર દરમિયાન તમારા દસમા ભાવમાં સ્થિત રહેશે.

આ ગોચર તમને વેપારમાં ઉત્કૃષ્ટતા આપવા,વેપારના સબંધ માં યાત્રા કરવી,અને નેતૃત્વ કૌશલ પ્રદર્શિત કરવા માં સફળ બનાવશે.તમારો આત્મવિશ્વાસ આ દરમિયાન વધવાનો છે.

કારકિર્દી ના મોર્ચે તમને નવી નોકરીના અવસર મળી શકે છે જે તમારા લક્ષ્ય અને આકાંશાઓ ને પુરી કરશે.

વેવસાયિક મોર્ચે તમે આસાનીથી લક્ષ્ય પુરો કરશો અને વધારે નફો કમાશો.

આર્થિક મોર્ચે તમે આ ગોચર દરમિયાન વધારે પૈસા કમાશો અને બચત પણ કરવામાં સફળ રેહશો.

સબંધ ના મોર્ચે તમે સારા મુલ્ય સ્થાપિત કરીને પોતાના સબંધ માં પ્રેમ અને જુડાવ મજબુત કરશે.

આરોગ્યના મોર્ચે તમે વધારે શક્તિ અને ઉત્સાહ સાથે ફિટ રહેવાના છો.

ઉપાય : ભગવાન વિષ્ણુ માટે બુધવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું કન્યા રાશિફળ

કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે બુધ નવમા અને બારમા ઘર નો સ્વામી છે અને નવમા ભાવમાં સ્થિત રહેવાના છો.

આ ગોચર તમને લાંબી દુરીની યાત્રા પર લઈને જશે,અધિયાત્મિક્તા માં રુચિ વધારશે અને તમને નસીબ નો સાથ અપાવશે.

કારકિર્દી ના મોર્ચે તમને કામમાં નસીબ નો સાથ મળશે,નવા અવસર મળશે અને ઉચિત ઓળખ પણ મળશે.

વેવસાયિક મોર્ચે તમે કોઈ નવા ઓનસાઇટ વેપાર ચાલુ કરી શકો છો જેનાથી તમને સારો નફો મળશે.

આર્થિક મોર્ચે તમે વધારે પૈસા કમાવા,પૈસા ભેગા કરવા અને પૈસા વધારવામાં સફળ થશો.

સબંધ ના સંદર્ભ માં તમને જીવનસાથી અને શુભચિંતક પાસેથી અનુકુળ સમય પસાર કરવાનો સમય મળશે.

આરોગ્યના મોર્ચે તામરી અંદર હાજર ઉત્ત્તમ પ્રતિરક્ષા સ્તર અને ઉર્જા ના કારણે તમે પ્રદશન કરવામાં સફળ રેહશો.

ઉપાય : દરરોજ 11 વાર ‘ઓમ શુક્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

આવતા સપ્તાહ નું તુલા રાશિફળ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે બુધ આઠમા અને એકાદાસ ભાવ નો સ્વામી છે અને તમારા આઠમા ભાવમાં સ્થિત થવા જઈ રહ્યો છે.

આ ગોચર તમારા આત્મવિશ્વાસ ને ઓછો કરે છે અને તમને સ્વાર્થી બનાવી શકે છે.બુધ મિથુન રાશિમાં ગોચર દરમિયાન તમારી અંદર ઉત્સાહ ની કમી નજર આવી શકે છે.

કારકિર્દી ના મોર્ચે તમને નોકરી નું વધારે દબાણ નો સામનો આ સમયે કરવો પડશે.જેનાથી તમે ચિંતિત થઇ શકો છો.એની સાથે તમે નોકરી બદલવાનો વિચાર પણ કરી શકો છો.

વેવસાયિક મોર્ચે તમે બહુ મેહનત કરવા છતાં નફો નહિ કમાઈ શકો.

પૈસા ના મોર્ચે તમને પૈસા નું નુકશાન થઇ શકે છે અને આગળ જઈને તમારે વધારે ખર્ચ નો સામનો કરવો પડી શકે છે.

સબંધ ના સંદર્ભ માં તમારે સહજતા જોવા માટે જીવનસાથી ની સાથે ઉચિત તાલમેલ બેસાડવાની જરૂરત છે.

આરોગ્યના સંદર્ભ માં તમને આંખમાં દુખાવો અને બળવા નો સામનો કરવો પડી શકે છે જેનાથી તમને પરેશાની થઇ શકે છે.

ઉપાય : દરરોજ 11 વાર ‘ઓમ ભુમિપુત્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

આવતા સપ્તાહ નું વૃશ્ચિક રાશિફળ

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો માટે બુધ સાતમા અને દસમા ભાવ નો સ્વામી છે અને બુધ મિથુન રાશિમાં ગોચર દરમિયાન સાતમા ભાવમાંજ સ્થિત રહેશે.

આ ગોચર તમને નવા મિત્ર અને સહયોગી બનાવા અને વેપારમાં ઉત્કૃષ્ટતા મેળવા માં સફળ બનાવશે.તમે સારા વેપાર માટે ઉચિત માનક નક્કી કરવામાં સફળ થશો.

કારકિર્દી ના સંદર્ભ માં તમે સકારાત્મક સ્થિતિ માં નજર આવશો અને તમને નોકરી સબંધિત લેણદેણમાં સફળતા મળશે.તમને નોકરીના નવા આશાજનક અવસર પણ મળી શકે છે.

વેવસાયિક મોર્ચે તમે સારો નફો કમાશો,પૈસા ભેગા કરશો અને વિરોધી માટે એક મજબુત વિરોધીના રૂપમાં ઉભરીને સામે આવશે.

આર્થિક મોર્ચે તમે સારા પૈસા ભેગા કરવા,કમાવા અને ભવિષ્યમાં આનો ઉપયોગ કરવા માં સફળ રેહશો.

સબંધ ના સંદર્ભ માં તમે તમારો મિલનસાર સ્વભાવ,લગાવ અને પ્યાર ભરેલા સ્વભાવ થી પોતાના જીવનસાથી નું દિલ જીતી શકો છો.

આરોગ્યના સંદર્ભ માં તમે વધારે પ્રતિરક્ષા સ્તર અને દ્રઢ ઈચ્છા શક્તિ ની સાથે વધારે ઉર્જાવાન નજર આવવાના છો.

ઉપાય : ગુરુવાર ના દિવસે ભગવાન શિવ માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું ધન રાશિફળ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મકર રાશિ

મકર રાશિના લોકો માટે બુધ છથા અને નવમા ભાવનો સ્વામી છે અને બુધ મિથુન રાશિમાં ગોચર દરમિયાન તમારા છથા ભાવમાં સ્થિત રહેશે.

આ ગોચર તમને વધારે ખર્ચ નો સામનો કરાવી શકે છે અને એના કારણે તમારે ઉધાર પણ લેવું પડી શકે છે.

કારકિર્દી ના સંદર્ભ માં આ ગોચર દરમિયાન તમે તમારી નોકરી ના સબંધ માં પ્રમોશન કે મુલ્યવાન અવસર ખોઈ શકો છો.આ રાશિના ઘણા લોકો નોકરી બદલી પણ શકે છે.

વેવસાયિક મોર્ચે તમારે મોટા પેમાના પર સ્પર્ધા નો સામનો કરવો પડશે અને આ તમારા માટે કોઈ ડર થી ઓછું સાબિત નહિ થાય.

આર્થિક મોર્ચે તમારે ઉધાર લેવાની જરૂરત પડશે કારણકે તમારા જીવનમાં પૈસા ની કમી થવાની છે.

સબંધ ના મોર્ચે તમે તમારા જીવનસાથી ની સાથે ઉચિત તાલમેલ બનાવી રાખવામાં સફળ નહિ થઇ શકો.

આ ગોચર દરમિયાન આરોગ્યના સંદર્ભ માં તમારે કંધો અને ઘુટણ ના દુખાવા નો સામનો કરવો પડી શકે છે.

ઉપાય : શનિવાર ના દિવસે હનુમાનજી માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું મકર રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે બુધ પાંચમા અને આઠમા ભાવનો સ્વામી છે અને તમારા પાંચમા ભાવમાં સ્થિત થવાનો છે.

આ ગોચર તમારે વિકાસ ની કમી નો સામનો કરવો પડી શકે છે કારણકે આઠમા ભાવનો સ્વામી બુધ પાંચમી સ્થિતિ માં રહેશે.બુધ મિથુન રાશિમાં ગોચર ના સકારાત્મક પક્ષ ની વાત કરીએ તો તમને યાત્રા અને સફળતા મળી શકે છે.

કારકિર્દી ના મોર્ચે તમારે પ્રગતિ ની સાથે સાથે ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.ઘણા લોકોની નોકરી છુટી શકે છે કે પછી નોકરીમાં કોઈ મોટા બદલાવ ઉઠાવા પડી શકે છે.

વેવસાયિક મોર્ચે તમને મધ્યમ નફોજ મળવાનો છે.એની સાથે વધારે સ્પર્ધા પણ તમારે ઉઠાવી પડશે.જો તમે શેર બાઝાર નો ધંધો કરો છો તો તમને સફળતા મળી શકે છે.

પૈસા ના મોર્ચે તમને મધ્યમ પૈસા નો નફો થશે અને નુકશાન થવાની પણ સંભાવના છે.લાપરવાહી ના કારણે તમારે પૈસા નું નુકશાન ઉઠાવું પડી શકે છે.

સબંધ ના મોર્ચે તમારે તમારા જીવનસાથી સાથે બહેસ ના રૂપમાં થોડી અશાંતિ નો સામનો કરવો પડી શકે છે એટલે તમારે વધારે સાવધાન રેહવાની જરૂરત પડી શકે છે.

આરોગ્યના મોર્ચે તમારે તમારા બાળક ના આરોગ્ય ઉપર વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે અને આ તમને પરેશાન કરી શકે છે.

ઉપાય : દરરોજ ‘ઓમ હનુમતે નમઃ’ મંત્ર નો જાપ કરો.

આવતા સપ્તાહ નું કુંભ રાશિફળ

મીન રાશિ

મીન રાશિના લોકો માટે બુધ ચોથા અને સાતમા ભાવ નો સ્વામી છે અને ચોથા ભાવમાં સ્થિત થવા જઈ રહ્યો છે.

આ ગોચર તમને તમારા પરિવારના ભવિષ્ય ને લઈને ચિંતિત થવાનું સંકેત આપે છે.બુધ મિથુન રાશિમાં ગોચર પોતાના મિત્રો સાથે પણ તમારે થોડી દિક્કત નો સામનો કરવો પડી શકે છે.

કારકિર્દી ના મોર્ચે તમારે તમારા કામમાં આરામ ની કમી ઉઠાવી પડી શકે છે.મુમકીન છે કે આવું કામમાં વધેલા દબાવ ના કારણે થશે.

વેવસાયિક મોર્ચે મધ્યમ નફા ના માર્જિન ઉપર કામ કરશો જેનાથી તમને ચિંતા થઇ શકે છે.તમારે તમારા વિરોધીઓ પાસેથી પણ દિક્કત નો સામનો કરવો પડી શકે છે.

આર્થિક મોર્ચે તમારે વધારે ખર્ચ નો સામનો કરવો પડશે અને તમે પૈસા ભેગા કરવા અને બચત કરવાની સ્થિતિ માં નજર નહિ આવો.

સબંધ ના મોર્ચે તમારે પારિવારિક મુદ્દા નો સામનો કરવો પડશે જેના કારણે તમે જીવનસાથી સાથે સારો તાલમેલ નહિ બનાવી શકો.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારે તમારી માં ના આરોગ્ય ઉપર પૈસા ખર્ચ કરવા પડશે અને આ તમને પરેશાન કરી દેશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે વૃદ્ધ બ્રાહ્મણ ને દાન આપો.

આવતા સપ્તાહ નું મીન રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

પ્રશ્ન 1: 2024 માં બુધ નો મિથુન રાશિમાં ગોચર ક્યારે થશે?

જવાબ: 2024 માં14 જુન 2024 ના દિવસે 22:55 વાગે મિથુન રાશિમાં ગોચર થવાનો છે.

પ્રશ્ન 2: બુધ ની ઉચ્ચ રાશિઓ કઈ છે?

જવાબ: કન્યા ને બુધ ની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે.

પ્રશ્ન 3: બુધ નો ગોચર કેટલા દિવસ નો હોય છે?

જવાબ: સામાન્ય રીતે બુધનો ગોચર 20-23 દિવસ નો હોય છે.

પ્રશ્ન 4: બુધ ગ્રહ ને મજબુત કેવી રીતે કરો?

જવાબ: સાબુત લીલા મૂંગ ની દાળ નું દાન કરો,ગાય ને લીલું ખાસ ખવડાવો,છક્કાઓ નું સમ્માન કરો.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer