સુર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર

Author: Sanghani Jasmin | Updated Thu, 24 Oct 2024 03:17 PM IST

આ વર્ષે સુર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર 16 નવેમ્બર 2024 ની સવારે 07 વાગીને 16 મિનિટ ઉપર થવા જઈ રહ્યો છે.અમે બધા આ વાત સારી રીતે જાણીએ છીએ કે સુર્ય ઉર્જા નું મુખ્ય કેન્દ્ર છે અને આ બધાજ ગ્રહો માં સૌથી મુખ્ય ગ્રહ છે.સામાન્ય રૂપથી સુર્ય ગ્રહ વગર જીવન સંભવ નથી જે સ્વભાવ થી પુરુષ ગ્રહ છે.એની સાથે,આ મુશ્કિલ કામો ને સંભાળવા માટે દ્રઢ છે.સુર્ય દેવ નેતૃત્વ આવડત નું પણ પ્રતિનિધિત્વ કરે છે.જે લોકોની કુંડળી માં સુર્ય મેષ કે સિંહ રાશિ માં મજબુત સ્થિતિ માં હોય છે,એમની કારકિર્દી,આર્થિક લાભ,ખુશીઓ થી ભરેલા સબંધ,પિતા નો સાથ મળવો ની સાથે જીવનમાં દરેક જગ્યા એ લાભ મળશે.


આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો સુર્ય વૃશ્ચિક રાશિ માં ગોચર નો પોતાના જીવન ઉપર પ્રભાવ

To Read in English Click Here: Sun Transit in Scorpio

ચાલો હવે રાહ જોયા વગર આગળ વધીએ અને તમને રૂબરૂ કરાવીએ કે સુર્ય વૃશ્ચિક રાશિ માં ગોચર રાશિ ચક્ર ની બધીજ 12 રાશિઓ ના લોકોના જીવનમાં કઈ રીતે પરિવર્તન લઈને આવશે.

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો

રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે સુર્ય દેવ તમારી કુંડળી માં પાંચમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એના પરિણામસ્વરૂપ,સુર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર તમારા ધૈર્ય ની પરીક્ષા લઇ શકે છે.એની સાથે,તમે આ સમયગાળા માં પોતાના બાળક ને લઈને ચિંતા માં દેખાઈ શકો છો.

કારકિર્દી ની વાત કરીએ તો આ લોકોની પકડ પોતાના કામ માંથી ઢીલી પડી શકે છે અને એના કારણે તમે સરહાના મેળવા માં નાકામ રહી શકો છો.

વેપાર ને જોઈએ તો સૂર્ય ગોચર દરમિયાન બિઝનેસ ને સારી રીતે નહિ સંભાળી રાખવાના કારણે તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે.

આર્થિક જીવનમાં આ સમય તમારા ખર્ચા ને વધારવાનું કામ કરી શકે છે.પરંતુ,એનું કારણ લાપરવાહી અને સાચી યોજના ની કમી હોવાની આશંકા છે.

નિજી જીવનમાં ગલતફેમીઓ અને આપસી સમજણ ની કમી સબંધ માં પાર્ટનર ની સાથે મતભેદ નું કારણ બની શકે છે જેનાથી તમારે બચવું પડશે.

આરોગ્ય ના લિહાજ થી સુર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર થોડો કમજોર રહી શકે છે કારણકે આ દરમિયાન તમને કમર દુખાવો કે આંખો ને લગતી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ ભાસ્કરાય નમઃ” નો 19 વાર જાપ કરો.

મેષ રાશિફળ 2025

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા માટે સુર્ય મહારાજ તમારા ચોથા ભાવ નો સ્વામી છે જે હવે ગોચર કરીને તમારા સાતમા ભાવમાં જઈ રહ્યો છે.

સુર્ય દેવ તમારા સાતમા ભાવમાં હાજર હોવાના કારણે આ લોકોને પરિવાર ની સાથે કોઈ લાંબી દુરીની યાત્રા ઉપર જવું પડી શકે છે જે તમારા ઉદ્દેશો ને પુરા કરશે.

કારકિર્દી ની વાત કરીએ તો કાર્યક્ષેત્ર માં તમને દરેક પગલે સહકર્મીઓ અને વરિષ્ઠ નો સાથ મળશે અને એવા માં,તમે કામમાં કરી રહેલી મેહનત ના કારણે સારું નામ કમાવા માં સક્ષમ હસો.

જયારે વાત આવે છે વેપાર ની તો સુર્ય ગોચર દરમિયાન આ લોકો બિઝનેસ માં એક નવી ભાગીદારી લઈને આવી શકે છે જેનાથી તમને સારું રિટર્ન મળશે.

આર્થિક જીવનમાં તમને જરૂરી માત્રા માં પૈસા મળશે અને એવા માં,તમે પૈસા ની બચત પણ કરી શકશો.

નિજી જીવનમાં તમારો વધારે પડતો સમય પરિવાર ની સાથે પસાર થશે.એની સાથે,તમે જીવનસાથી ની સાથે ઘર પરિવાર માં ચાલી રહેલી સમસ્યાઓ વિશે વાત કરતા જોવા મળશો.

આ વર્ષે સુર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર તમારે માતા ના આરોગ્ય ઉપર ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે

ઉપાય : દરરોજ “ઓમ શુક્રાય નમઃ” નો 24 વાર જાપ કરો.

વૃષભ રાશિફળ 2025

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા માટે સુર્ય મહારાજ તમારા ત્રીજા ભાવ નો અધિપતિ દેવ છે અને હવે આનો ગોચર તમારા છથા ભાવમાં થવા જઈ રહ્યો છે.

એવા માં,આ સમયગાળા માં તમારા દ્વારા કામો માં કરવામાં આવેલા પ્રયાસો માં તમને સફળતા મળશે જે તમારી અંદર ના સાહસ નું પરિણામ હશે.

કારકિર્દી માં મિથુન રાશિ વાળા ની પકડ પોતાના કામો ઉપર મજબુત હશે અને એવા માં,તમને વખાણ ની સાથે લોકપ્રિયતા માં પણ લાભ મળશે.

વેપાર ને જોઈએ તો સુર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર તમારા વિચાર ને સૌથી હટીને અને ખાસ બનાવા નું કામ કરશે.એના ફળસ્વરૂપ,તમે વધારેમાં વધારે લાભ કરવામાં સક્ષમ થશો.

આર્થિક જીવનમાં આ લોકો પોતાની જરૂરતો ને પુરા કરવા માટે ઉધાર કે પછી લોન લઇ શકે છે.

નિજી જીવનમાં સુર્ય ગોચર દરમિયાન આ લોકોને વેવહારિક સાથી પ્રત્ય ઈમાનદાર રહેશે અને એની ઝલક તમારી ખુશીમાં જોવા મળશે.

આરોગ્ય ની વાત કરીએ તો આ લોકો ઉર્જાવાન બનેલા રહેશે અને એવા માં,એમનું આરોગ્ય પણ સારું રહેશે.

ઉપાય : દરરોજ “ઓમ બુધાય નમઃ” નો 21 વાર જાપ કરો.

મિથુન રાશિફળ 2025

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા માટે સુર્ય ગ્રહ તમારા બીજા ભાવ નો સ્વામી છે.હવે આનો ગોચર તમારા પાંચમા ભાવમાં થવા જઈ રહ્યો છે.

આ વર્ષે સુર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર થવાથી આ લોકો ધર્મ-કર્મ માં જોડાયેલા કામો અને યાત્રાઓ ઉપર ઘણા પૈસા ખર્ચ કરતા નજર આવશે.એની સાથે,તમે બાળક ને લઈને ચિંતા માં રહી શકો છો.

કારકિર્દી માં ,આ લોકોને નોકરીના નવા મોકા મળી શકે છે જે તમારા માટે ફળદાયી સાબિત થશે અને એના માધ્યમ થી તમે તમારું શાનદાર પ્રદશન બીજા ને દેખાડી શકશો.

વેપાર ની વાત કરીએ તો સુર્ય ગોચર દરમિયાન આ લોકોને પ્રદશન શેર સાથે જોડાયેલા બિઝનેસ માં સારું રહેશે જેનાથી તમને લાભ મળવાની સંભાવના છે.

આર્થિક જીવનમાં કર્ક રાશિ વાળા જેટલા પણ પૈસા કમાશે એ પોતાના બાળક ઉપર ખર્ચ કરતા નજર આવશે.આ દરમિયાન તમે ટ્રેડ ના માધ્યમ થી લાભ કરશો.

નિજી જીવનમાં તમે પાર્ટનર ની સાથે પોતાની ભાવનાઓ ને શેર કરશો.એવા માં,તમારા સબંધ ની ખુશીઓ માં વધારો થશે.

આરોગ્ય ના વિષય માં સુર્ય નો આ ગોચર તમારા આરોગ્ય માટે સારો રહેશે અને આ સમયે તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નથી આવશે.

ઉપાય : દરરોજ “ઓમ સોમાય નમઃ” 21 વાર જાપ કરો.

કર્ક રાશિફળ 2025

સિંહ રાશિ

સિંહ રાશિ ના લોકો માટે સુર્ય દેવ તમારા લગ્ન ભાવ નો સ્વામી છે અને હવે આ ગોચર કરીને ચોથા ભાવમાં જઈ રહ્યો છે.

એના પરિણામસ્વરૂપ,આ લોકો સુર્ય ગોચર દરમિયાન ધાર્મિક ઉદ્દેશો ના કારણે લાંબી દુરીની યાત્રા ઉપર જઈ શકે છે.પરંતુ,સિંહ રાશિના લોકો પોતાના બાળક ની પ્રગતિ માટે ખુશ દેખાશે.

કારકિર્દી માં સુર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર તમને નોકરીના નવા મોકા મળી શકે છે જે તમને સંતુષ્ટિ દેવાનું કામ કરશે.

વેપારમાં સિંહ રાશિના લોકો સામાન્ય બિઝનેસ ની તુલનામાં સ્ટોક ના માધ્યમ થી લાભ મેળવા માં સક્ષમ હશે.

આર્થિક જીવનમાં તમને અચાનક રૂપથી પૈસા ના લાભ ની સાથે સાથે બીજા લાભો પણ મળશે.એવા માં,તમે પૈસા ની વધારે બચત કરી શકશો.

નિજી જીવનમાં સુર્ય ગોચર ના સમયગાળા માં તમે પાર્ટનર ઉપર પ્રેમ નો વરસાદ કરતા નજર આવશો અને બીજા માટે એક સારું ઉદાહરણ બનશો.

આરોગ્ય ની વાત કરીએ તો આ સમયે તમે ફિટ અને સ્વસ્થ રેહશો જે તમારી અંદર નો સાહસ અને નીડરતા નું પરિણામ હશે.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ ની પુજા કરો.

સિંહ રાશિફળ 2025

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા ની કુંડળી માં સુર્ય મહારાજ તમારા બારમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

આ વર્ષે સુર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર દરમિયાન તમને તમારી જીવનશૈલી માં બદલાવ જોવા મળી શકે છે.એની સાથે,આ લોકોને પોતાના ભાઈ બહેન ની સાથે મતભેદ થવાની આશંકા છે.

કારકિર્દી ની વાત કરીએ તો તમે તરક્કી માટે નવી નોકરી બદલવાનું મન કરી શકો છો અને સંભવ છે કે આ લોકો પોતાની ચાલુ નોકરી થી ખુશ નહિ હોય.

વેપાર ના સબંધ માં સાચી યોજના નહિ બનાવીને ચાલવાના કારણે તમે લાભ કમાવા માં પાછળ રહી શકો છો.એની સાથે,તમારા હાથ માંથી બિઝનેસ ના સબંધ માં ઘણા સારા મોકા નીકળીને આવી શકે છે.

આર્થિક જીવનમાં આ લોકોને નાની દુરી ની યાત્રા ના માધ્યમ થી લાભ મળશે.પરંતુ,આ રીત ની યાત્રાઓ તમારા લક્ષ્ય ને પુરા કરવા માટે અસફળ રહી શકે છે.

નિજી જીવનમાં કન્યા રાશિ વાળા ને પોતાના પાર્ટનર ની સાથે વધારે સમય પસાર કરવાનો મોકો નહિ મળવાની સંભાવના છે કારણકે તમારી બંને ની કોઈ વાત ને લઈને બહેસ થઇ શકે છે.

આરોગ્ય ની વાત કરીએ તો સુર્ય વૃશ્ચિક રાશિ માં ગોચર તમને કમર દુખાવો આપી શકે છે જેનું કારણ તણાવ હોય શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ બુધાય નમઃ” નો 21 વાર જાપ કરો.

કન્યા રાશિફળ 2025

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકરી મેળવો

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે સુર્ય દેવ તમારા અગિયારમા ભાવ નો સ્વામી છે અને એનો ગોચર હવે તમારા બીજા ભાવમાં થવા જઈ રહ્યો છે.

એવા માં,સુર્ય વૃશ્ચિક રાશિ માં ગોચર સંકેત કરે છે કે આ દરમિયાન તમારું પુરુ ધ્યાન પોતાની આર્થિક સ્થિતિ ને મજબુત કરવા માં હશે.એની સાથે,તમારી રુચિ વધારેમાં વધારે પૈસા ની બચત કરવામાં હશે.

કારકિર્દી માં તમારે કામકાજ માં યાત્રા કરવી પડી શકે છે અને એના માધ્યમ થી તમને લાભ મળશે.એવા માં,તમે સંતુષ્ટ દેખાશો.

વેપાર ની વાત કરીએ તો સુર્ય ગોચર દરમિયાન કુંભ રાશિના વેપાર કરવાવાળા લોકો બિઝનેસ માં નવી ડીલ કરીને પોતાના લાભ ને વધારવાનું કામ કરશે.એની સાથે,તમે એક સારા વિરોધી સાબિત થશો.

આર્થિક જીવનમાં તમને જરૂરી માત્રા માં પૈસા કમાવા માં મોકા મળશે,પરંતુ,તમે જેટલા પણ પૈસા કમાશો,એની બચત કરવામાં નાકામ રહી શકે છે.

નિજી જીવનમાં તમારી વાણી ની મધુરતા પાર્ટનર ને ખુશ કરવાનું કામ કરશે અને એવા માં,તમારા બંને ના સબંધ મજબુત થશે.

આરોગ્ય ની વાત કરીએ તો સુર્ય ગોચર ના સ્માયગાળા માં તમારી રોગ પ્રતિરોધક આવડત મજબુત રહેશે અને એના પરિણામસ્વરૂપ,તમને કોઈ આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.

ઉપાય : દરરોજ નારાયનીયમ નો પાઠ કરો.

તુલા રાશિફળ 2025

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ ના લોકો માટે સુર્ય મહારાજ તમારા દસમા ભાવ નો સ્વામી છે જે હવે ગોચર કરીને તમારા લગ્ન ભાવમાં જઈ રહ્યો છે.

જણાવી દઈએ કે આ ભાવમાં સુર્ય દેવ ની હાજરી તમારા કામના સબંધ માં સિદ્ધાંતો ઉપર ચાલવાવાળા વ્યક્તિ બનવાનું કામ કરશે.એની સાથે,આ સમયગાળા માં તમારું પુરુ ધ્યાન કામમાં કેન્દ્રિત થશે.

કારકિર્દી ની વાત કરીએ તો સુર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર તમને નોકરીના નવા મોકા આપી શકે છે જેનાથી તમે બહુ ખુશ અને સંતુષ્ટ દેખાશો.

વેપાર ને જોઈએ તો આ લોકોના મનમાં વેપાર ના નવા પ્લાન આવી શકે છે જેના બળ ઉપર તમે સારો લાભ મેળવા માં સક્ષમ હસો.

આર્થિક જીવનમાં વૃશ્ચિક રાશિ વાળા સુર્ય ગોચર દરમિયાન ઘણા પૈસા કમાવા માં સફળ થશે અને એવા માં,તમે સારી માત્રા માં પૈસા ની બચત કરી શકશો.એની સાથે,તમને ઈન્સેન્ટિવ અને બીજા લાભ મળવાના પણ યોગ બને છે.

નિજી જીવનમાં તમે પાર્ટનર ની સાથે વાત કરતી વખતે પોતાની વાણી માં મીઠાસ બનાવી રાખો અને આ કારણે તમારા સબંધ પ્રેમ ને સૌંદર્ય થી ભરેલો રહેશે.

આરોગ્ય ના મામલો માં સુર્ય ગોચર ના સમયગાળા માં તમે ફિટ રેહશો જે તમને ઉર્જાવાન રહેવા અને મજબુત રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હશે.

ઉપાય : દરરોજ “ઓમ ભૌમાય નમઃ” નો 27 વાર જાપ કરો.

વૃશ્ચિક રાશિફળ 2025

બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિ વાળા માટે સુર્ય મહારાજ તમારા નવમા ભાવ નો આધિપત્ય દેવ છે અને હવે આ તમારા બારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,સુર્ય ના રાશિ પરિવર્તન ના સમયગાળા માં તમે પિતા ની સાથે કોઈ લાંબી દુરી ની યાત્રા ઉપર જઈ શકો છો.

કારકિર્દી માં આ લોકોને કામકાજ માં લાંબી દુરી ની યાત્રા ઉપર જવું પડી શકે છે.

વેપાર ની વાત કરીએ તો સુર્ય વૃશ્ચિક રાશિ માં ગોચર દરમિયાન તમારે વેપાર ને ચલાવા માટે લાંબી દુરી ની યાત્રા ઉપર જવું પડી શકે છે જે તમારા માટે ફળદાયી સાબિત થશે.

આર્થિક જીવન ને જોઈએ તો આ સમયગાળો તમારા માટે આવક અને ખર્ચ બંને લઈને આવી શકે છે.એવા માં,તમારે આની વચ્ચે સંતુલન જાળવી રાખીને આગળ વધવું પડશે.

નિજી જીવનમાં સુર્ય ગોચર દરમિયાન સાથી ની સાથે બહેસ થવાની આશંકા છે જેનું કારણ ગલતફેમી અને આપસી સમજણ ની કમી હોય શકે છે.

આરોગ્ય ના મામલો માં ધનુ રાશિ વાળા ને પગ માં દુખાવા ની શિકાયત રહી શકે છે જે કમજોર રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હોય શકે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.

ધનુ રાશિફળ 2025

મકર રાશિ

મકર રાશિ વાળા માટે સુર્ય દેવ તમારા આઠમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા અગિયારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,આ લોકોને સુર્ય ગોચર ના સમયગાળા માં પિતૃ સંપત્તિ કે ઇન્સયોરન્સ વગેરે ના માધ્યમ થી અચાનક પૈસા મળી શકે છે.એની સાથે,તમે જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ ને પાર કરવામાં સફળ રેહશો.

કારકિર્દી ની વાત કરીએ તો મકર રાશિના લોકો માટે આ સમય નોકરીના નવા મોકા લઈને આવી શકે છે અને આ રીતના મોકા તમારી આશાઓ બનાવી રાખી શકે છે.

વેપાર ને જોઈએ તો બિઝનેસ ના સબંધ માં કરવામાં આવેલા પ્રયાસો માં તમે સફળતા મેળવી શકશો અને એની સાથે,તમને અચાનક થી પૈસા નો લાભ થઇ શકશે.

આર્થિક જીવનમાં સુર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર તમને ઈન્સેન્ટિવ અને બીજા માધ્યમ થી લાભ કરાવા માં કામ કરશે.એવા માં,તમે પૈસા ની બચત કરવામાં સક્ષમ હસો.

નિજી જીવનમાં તમે આ સમયગાળા માં પાર્ટનર ની સાથે સારો તાલમેલ બનાવી ને આનંદ લેશો અને એના ફળસ્વરૂપ,તમારા સબંધો ખુશીઓ થી ભરેલા રહેશે.

આરોગ્ય ને જોઈએ તો આ લોકોની રોગ પ્રતિરોધક આવડત મજબુત રહેવાના કારણે તમારું આરોગ્ય ઉત્તમ બની રહેશે.

ઉપાય : શનિવાર ના દિવસે હનુમાનજી માટે યજ્ઞ/હવન કરો.

મકર રાશિફળ 2025

કુંભ રાશિ

કુંભ રાશિ ના લોકોની કુંડળી માં સુર્ય દેવ સાતમા ભાવ નો સ્વામી છે અને હવે આ ગોચર કરીને તમારા દસમા ભાવમાં જઈ રહ્યો છે.

આ સમયગાળા માં,આ લોકો નવા મિત્રો બનાવા અને નવા લોકો સાથે મળવામાં સફળ રહેશે.એના સિવાય આ દરમિયાન તમારે લાંબી દુરી ની યાત્રા કરવી પડી શકે છે.

કારકિર્દી માં સુર્ય વૃશ્ચિક રાશિ માં ગોચર તમને ચાલુ નોકરીમાં પ્રમોશન અને વરિષ્ઠ કે સહકર્મીઓ નો સાથ અપાવશે.એવા માં,તમે જરૂરી માત્રા માં પૈસા કમાઈ શકશો.

વેપાર ને જોઈએ તો કુંભ રાશિના લોકો સુર્ય ગોચર દરમિયાન એક નવી પાર્ટ્નરશિપ માં પ્રવેશ કરી શકે છે અને એના ફળસ્વરૂપ તમે સારો નફો મેળવા માં સફળ રેહશો.

આર્થિક જીવન ની વાત કરીએ તો તમે વધારેમાં વધારે પૈસા ની બચત કરી શકશો અને આને લાંબા સમય સુધી બનાવી રાખશો.

નિજી જીવન ની વાત કરીએ તો સુર્ય ગોચર ના સમયગાળા માં તમારા સબંધ જીવનસાથી સાથે દોસ્તાના રહેશે અને એવા માં,તમે સારો આપસી તાલમેલ નો આનંદ લેતા જોવા મળશો.

વાત કરીએ આરોગ્ય ની તો આ લોકોનું આરોગ્ય સારું રહેશે અને તમે પુરી રીતે ફિટ રેહશો જે તમારી અંદર ની શક્તિ નું પરિણામ હશે.

ઉપાય : શનિવાર ના દિવસે ગરીબો ને ભોજન દાન કરો.

કુંભ રાશિફળ 2025

મીન રાશિ

મીન રાશિ વાળા માટે સુર્ય ગ્રહ તમારા છથા ભાવ નો અધિપતિ છે અને હવે આ ગોચર તમારા નવમા ભાવમાં થવા જઈ રહ્યો છે.

સુર્ય દેવ ની આ ભાવમાં હાજરી દરમિયાન તમે પરિવાર ની સાથે કોઈ તીર્થસ્થળ ની યાત્રા ઉપર જઈ શકો છો.એની સાથે,આ લોકોને કામો માં કરવામાં આવેલા પ્રયાસો માં સફળતા મળશે.

કારકિર્દી ની વાત કરીએ તો કામો ને સફળતાપુર્વક પુરા કરવામાં નસીબ નો સાથ મળશે.આ લોકો નું નસીબ આ લોકોને જીવનમાં આગળ વધવાના મોકા આપશે.

વેપારમાં,સુર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર બિઝનેસ ને ચલાવા માટે લાંબી દુરી ની યાત્રા કરાવી શકે છે જેનાથી તમને સારો એવો લાભ થશે.

આર્થિક જીવનમાં જો તમને પૈસા મળશે તો તમારા ખર્ચા પણ રહેશે અને આ પરિસ્થિતિઓ સાથે લડવા માટે તમારે યોજના બનાવીને ચાલવું પડશે.

નિજી જીવન ને જોઈએ તો મીન રાશિ વાળા પોતાના સાથી પ્રત્ય ઈમાનદાર રહેશે અને એવા માં,તમે બંને સબાંધો નો આનંદ લેતા જોવા મળશો.

આરોગ્ય ના લિહાજ થી,સુર્ય ગોચર દરમિયાન તમારી ફિટનેસ મજબુત બનેલી રહેશે અને તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે પુજા કરો.

મીન રાશિફળ 2025

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. સુર્ય નું જ્યોતિષ માં શું મહત્વ છે?

જ્યોતિષ માં સુર્ય દેવ ને નવગ્રહો નો રાજા કહેવામાં આવે છે જે આત્મા,પિતા,સતા અને માન-સમ્માન નો કારક છે.

2. વૃશ્ચિક રાશિમાં સુર્ય નો ગોચર ક્યારે થશે?

સુર્ય ગ્રહ 16 નવેમ્બર 2024 ના દિવસે વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે.

3. સુર્ય ગ્રહ કઈ રાશિ નો સ્વામી છે?

રાશિ ચક્ર માં સૂર્ય દેવ ને સિંહ રાશિ નું સ્વામિત્વ મળેલું છે.

Talk to Astrologer Chat with Astrologer