વૈદિક જ્યોતિષ માં સુર્ય ને બધીજ 9 ગ્રહો નો રાજા કહેવામાં આવે છે.જો કોઈ લોકો ની કુંડળી માં સુર્ય મજબુત સ્થિતિ માં બિરાજમાન હોય તો આ લોકો ના જીવનમાં બધીજ જરૂરી સંતુષ્ટિ,સારું આરોગ્ય અને મજબુત મસ્તક આપે છે.સુર્ય નો વૃષભ રાશિ માં ગોચરએક મજબુત સુર્ય લોકો ને સકારાત્મક પરિણામ ની સાથે સાથે અપાર સફળતા પણ આપે છે અને આ તમને સાચો નિર્ણય લેવામાં માર્ગદર્શન પણ આપે છે.જેના કારણે તમે જીવનમાં તેજી થી આગળ વધી શકશો.જ્યોતિષ માં સુર્ય દેવને માન-સમ્માન,ઉચ્ચ પદ અને નેતૃત્વ આવડત નો કારક માનવામાં આવે છે.આ લોકો અધિયાત્મિક ધ્યાન જેવી પ્રથાઓ માં બહુ સમૃદ્ધ હોય છે.બીજી બાજુ સુર્ય રાહુ/કેતુ અને મંગળ જેવા ગ્રહો સાથે યુતિ કરે છે તો લોકોને વધારે સંઘર્ષ અને બાધાઓ નો સામનો કરવો પડી શકે છે.
To Read in English Click Here: Sun Transit In Taurus (14 May 2024)
આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.
મેષ રાશિ ના લોકો માટે સુર્ય પાંચમા ભાવ નો સ્વામી છે અને સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર તમારા બીજા ભાવમાં થશે.એના પરિણામસ્વરૂપ,તમે સારી માત્રા માં પૈસા કમાવા માં સક્ષમ થશો.કાર્યસ્થળ પર તમારા કામની સરાહના થશે અને તમે માન-સમ્માન પ્રતિસ્થા મેળવશો.પરિવાર માં નૈતિક મુલ્યો ની સ્થાપના પણ થશે,જેનાથી ઘર નો માહોલ ખુસનુમ રહેશે.
કારકિર્દી ના મોર્ચા પર,તમે વધારે મેહનત અને સમર્પણ થી સારા પૈસા કમાવા માં સક્ષમ થશો અને તમે તમારી મેહનત થી આરામદાયક સ્થિતિ માં પોંહચસો.આટલુંજ નહિ આ સમયગાળા માં તમે પોતાના કામ થી પોતાના વરિષ્ઠ નું દિલ જીતવામાં સફળ થશો.
જે લોકોનો પોતાનો ધંધો છે એ લોકો આ સમયગાળા માં સારો નફો કમાશે અને પોતાના બિઝનેસ માં સફળતા મેળવશે.તમારા દ્વારા કરવામાં આવતા રોકાણ થી તમને સારું રિટર્ન મળશે અને જો તમે હાલ-ફિલહાલ માં કોઈ રોકાણ કરેલું છે તો એનાથી પણ તમને આગળ ચાલીને સારો નફો મળવાની સંભાવના છે કારણકે તમને નસીબ નો સાથ મળશે.
તમારા આર્થિક પહેલું ની વાત કરીએ તો તમે પૈસા બચાવા અને એની સાથે,બચત કરવામાં સક્ષમ હસો.આશંકા છે કે તમે તમારા બાળક ઉપર ખર્ચ કરો.
સબંધ ના મોર્ચા પર,તમે તમારા જીવનસાથી ની વિશ્વાસ જીતવા અને સબંધ માં સારી શાંતિ બનાવી રાખવાની સ્થિતિ માં હસો.તમે ખુલીને પોતાની વાતો ને પોતાના પાર્ટનર સામે રાખવામાં સક્ષમ હસો.
આરોગ્યના મોર્ચા પર,આશંકા છે કે તમારે આ સમયે કોઈ મોટી સમસ્યા નો સામનો નહિ કરવો પડે.પરંતુ,નાની-મોટી સમસ્યાઓ જેમકે આંખો સાથે સબંધિત બળવું વગેરે જોવા મળી શકે છે પરંતુ ગભરાવાની વાત નથી.
ઉપાય : દરરોજ 41 વાર “ઓમ બુધાય નમઃ” નો જાપ કરો.
વૃષભ રાશિના લોકો માટે,સુર્ય ચોથા ભાવ નો સ્વામી છે અને સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર તમારા પેહલા ભાવમાં થશે.સામાન્ય રૂપ થી,સુર્ય નો ગોચર સફળતા અને પ્રગતિ ની દ્રષ્ટિ થી વધારે સારો નથી કહેવામાં આવતો.પરંતુ આ સમયે પ્રોપર્ટી વગેરે ખરીદવા અને એમાં રોકાણ કરવા માં તમારી રુચિ વધારે હોઈ શકે છે.
કારકિર્દી ના મોર્ચા પર,તમે કામના સબંધ માં સામાન્ય સફળતા મેળવી શકો છો એટલે આ સમયગાળો વધારે અનુકુળ નથી માનવામાં આવતો.સુર્ય નો વૃષભ રાશિ માં ગોચરતમને વરિષ્ઠ ની સાથે સબંધો માં થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
તમારા આર્થિક જીવન ની વાત કરીએ,તો તમને આ ગોચર વધારે લાભ આપતું પ્રતીત નથી થઇ રહ્યું.એની સાથે,તમે ઉચ્ચ સ્તર ની આવક કમાવા માં પણ અસફળ રહી શકો છો.આ સમયે બચત કરવાની સંભાવના બહુ ઓછી થઇ શકે છે.
સબંધ ના મોર્ચા પર,તમારે તમારા સાથી સાથે ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે કારણકે તમારી પાર્ટનર સાથે બહેસ થઇ શકે છે.આવું સમજણ ની કમી ના કારણે થઇ શકે છે.
આરોગ્યના મોર્ચા પર તમને માથા નો દુખાવો કે ગળા સબંધિત સમસ્યા થઇ શકે છે.
ઉપાય : બુધવાર ના દિવસે બુધ ગ્રહ માટે યાહન-હવન કરો.
મિથુન રાશિના લોકો માટે,સુર્ય ત્રીજા ભાવ છે અને સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર તમારા બારમા ભાવમાં થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,પ્રયાસો માં કમી ના કારણે વિકાસ માં મોડું જોવા મળી શકે છે.આ સમયે તમારો કોઈ કિંમતી સામાન ખોવાની સંભાવના છે.
કારકિર્દી ના મોર્ચા પર,બની શકે છે કે તમે તમારા વર્તમાન જગ્યા એ જ્યાં કામ કરી રહ્યા છો,એમાં તમને સંતુષ્ટિ મહેસુસ નહિ થાય,જેના કારણે નોકરી બદલવાનો વિચાર બની શકે છે.આ દરમિયાન તમારે થોડી નિરાસાઓ નો સામનો કરવો પડી શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ તો આ સમયે તમારે યોજના બનાવીને ચાલવાની જરૂરત હશે નહીતો પૈસા ના નુકશાન નો સામનો કરવો પડી શકે છે.સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર સિવાય,લાપરવાહી ના કારણે તમને પૈસા નું નુકશાન પણ થઇ શકે છે.
સબંધ ના મોર્ચા પર,આ ગોચર દરમિયાન તમને પાર્ટનર સાથે અભિમાન સાથે જોડાયેલી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે,જેના કારણે મધુર સબંધ સ્થાપિત કરવામાં અસફળ થઇ શકો છો.એની સાથે,આપસી સમજણ ની કમી મહેસુસ થઇ શકે છે.
આરોગ્ય ની વાત કરીએ તો તમને ગળા સાથે સબંધિત સમસ્યા થઇ શકે છે જે પ્રતિરક્ષા ની કમી ના કારણે ઉભી થઇ શકે છે.
ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
કર્ક રાશિના લોકો માટે,સુર્ય બીજા ભાવ નો સ્વામી છે અને સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર તમારા અગિયારમા ભાવમાં થશે.એના પરિણામસ્વરૂપ,તમે ઉચ્ચ સ્તર ની સંતુષ્ટિ મેળવી શકો છો અને સારું રિટર્ન અર્જિત કરી શકો છો.
કારકિર્દી ના મોર્ચા પર,તમે વરિષ્ઠ ના પૈસા જીતવા અને વખાણ મેળવા માં સક્ષમ થશો.કાર્યક્ષેત્ર માં તમને માન-સમ્માન મળશે.
જો તમે વેપાર કરી રહ્યા છો તો આ ગોચર દરમિયાન તમે વધારે લાભ અર્જિત કરવામાં સફળ થશો,જેનાથી તમને સંતુષ્ટિ મળશે.
સબંધ ના મોર્ચા પર તમને તમારા જીવનસાથી નો પુરો સહયોગ મળી શકે છે.
આરોગ્ય ના મોર્ચા પર,તમે સારું આરોગ્ય બનાવી રાખી શકો છો અને આ મજબુત પ્રતિરક્ષા સ્તર ના કારણે સંભવ બની શકે છે.
ઉપાય : દરરોજ 11 વાર “ઓમ ચંદ્રાય નમઃ” નો જાપ કરો.
સિંહ રાશિના લોકો માટે સુર્ય પેહલા ભાવ નો સ્વામી છે અને સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર તમારા દસમા ભાવમાં થશે.એના પરિણામસ્વરૂપ,તમે નવા મિત્ર બનાવા ની સાથે સાથે નવા લોકો સાથે સંપર્ક સ્થાપિત કરવામાં સક્ષમ થશો.પરંતુ,આ લોકો પોતાની બુદ્ધિ ના દમ પર પોતાના મિત્રો નું સમર્થન મેળવી શકશે.
કારકિર્દી માં,સુર્ય ગોચર દરમિયાન તમે કામમાં કરવામાં આવતી મેહનત ના કારણે બહુ સફળતા મેળવતા નજર આવશો.
જયારે વાત આવે છે આર્થિક જીવન ની,તો આ સમયે તમે બચત કરવામાં સક્ષમ થશો.પૈસા ની બચત કરવાની ગુંજાઈશ પણ પેહલા કરતા વધારે રહેશે.
પ્રેમ જીવન ને જોઈએ,તો સુર્ય ગોચર દરમિયાન તમારા સબંધ પાર્ટનર સાથે પ્રેમ થી ભરેલા રહેશે જેનો આનંદ લેતા તમે જોવા મળશો.એની સાથે,સબંધ માં ઉચ્ચ મુલ્યો ની સ્થાપના પણ કરી શકશો.
આરોગ્યના લિહાજ થી,સુર્ય ગોચર દરમિયાન તમારી ફિટનેસ સારી રહેશે જે તમારી અંદર ની મજબુત ઈચ્છા શક્તિ અને ઉત્સાહ નું પરિણામ રહેશે.
ઉપાય : "ઓમ ભાસ્કરાય નમઃ” નો 41 વાર જાપ કરો.
તમારી કુંડળી માં શુભ યોગ જાણવા માટે અત્યારે ખરીદો એસ્ટ્રોસેજ બૃહત કુંડળી
કન્યા રાશિના લોકો માટે સુર્ય બારમા ભાવ નો સ્વામી છે અને સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર નવમા ભાવમાં થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,સુર્ય ના ગોચર સાથે ના સબંધ માં તમારા કરતા વધારે મેહનત કરાવી શકે છે.એની સાથે,તમારે તમારા આરોગ્ય પ્રત્ય સતર્ક રેહવાની સલાહ આપવામાં આવે છે કારણકે તમને પગ માં દુખાવા ની સમસ્યા પરેશાન કરી શકે છે જે તણાવ ના કારણે હોઈ શકે છે.
કારકિર્દી ના લિહાજ થી,તમે સારી સંભાવનાઓ માટે નોકરીમાં બદલાવ કરવાનું મન બનાવી શકો છો સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર જેનાથી તમે સંતુષ્ટ નજર આવી શકો છો.
આર્થિક જીવન ને જોઈએ,તો સુર્ય ગોચર દરમિયાન તમારી ઉપર જીમ્મેદારીઓ બહુ વધારે રહી શકે છે જેને પુરી કરવા માટે તમે લોન લેવા માટે વિચાર કરી શકો છો.
સબંધ ના મોર્ચા પર,તમને સારી સંતુષ્ટિ બનાવી રાખવા અને શાંતિ સ્થાપિત કરવા માટે પોતાના સાથી ની સાથે તાલમેલ બેસાડવાની જરૂરત છે.એવા માં,તમારે ધીરજ રાખવાની જરૂરત પડી શકે છે.
સુર્ય ગોચર ના સમયગાળા માં તમારું આરોગ્ય સામાન્ય રેહવાની સંભાવના છે.એવા માં,તમારી અંદર નો ઉત્સાહ ઓછો રહેશે.આના કારણે તમારી રોગપ્રતિરોધક આવડત નબળી પડી શકે છે.
ઉપાય : બુધવાર ના દિવસે બુધ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
તુલા રાશિના લોકો માટે સુર્ય અગિયારમા ભાવ નો સ્વામી છે અને સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર તમારા આઠમા ભાવમાં થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,તમે પિતૃ ની મિલકત થી લાભ મેળવી શકો છો.
કારકિર્દી મોર્ચા પર,આ સમયગાળા માં તમારે કામને આસાનીથી પુરા કરવામાં થોડો સંઘર્ષ કરવો પડી શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ,તો ધ્યાન ની કમી અને લાપરવાહી ના કારણે તમને પૈસા નું નુકશાન થઇ શકે છે.
સબંધ ના મોર્ચા પર,શનિ ની કમી ના કારણે તમને તમારા જીવનસાથી ની સાથે કડવાહટ નો સામનો કરવો પડી શકે છે.
આરોગ્યના મોર્ચા પર,રોગપ્રતિરોધક આવડત ની કમી ના કારણે તમારા ગળા માં દુખાવો કે સંક્રમણ થઇ શકે છે.
ઉપાય : દરરોજ 11 વાર “ઓમ ભાર્ગવય નમઃ” નો જાપ કરો.
વૃશ્ચિક રાશિના લોકો માટે સુર્ય દસમા ભાવ નો સ્વામી છે અને સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર તમારા સાતમા ભાવમાં થશે.એના પરિણામસ્વરૂપ,કારકિર્દી માં તમને શાનદાર કે સકારાત્મકતા પરિણામ મળશે.એની સાથે,કામમાં સુખ અને સમૃદ્ધિ પણ મળશે.જો તમે વેપાર કરો છો તો આ દરમિયાન પોતાના બિઝનેસ માં બહુ સફળતા મળશે.
આર્થિક જીવન ની વાત કરીએ તો આ દરમિયાન તમને નસીબ નો સાથ મળશે અને તમે સારી માત્રા માં પૈસા ની બચત કરવામાં સક્ષમ હસો.
સબંધ ના મોર્ચા પર તમે તમારા જીવનસાથી સાથે પોતાના સબંધ માં ઈમાનદાર રેહશો અને તમારી બંને ની વચ્ચે પ્રેમ ભાવ બનેલો રહેશે.
આરોગ્યના મોર્ચા પર ઉત્સાહ અને જોશ ના કારણે તમારું આરોગ્ય સારું રહેશે.
ઉપાય : દરરોજ 11 વાર “ઓમ ભૌમાય નમઃ” નો જાપ કરો.
આવતા સપ્તાહ નું વૃશ્ચિક રાશિફળ
બૃહત કુંડળી : જાણો ગ્રહોનો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિના લોકો માટે,સુર્ય નવમા ભાવ નો સ્વામી છે અને સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર તમારા છઠા ભાવમાં થશે.એના પરિણામસ્વરૂપ,તમને અનુકુળ પરિણામ મળતા નજર નથી આવી રહ્યા.તમારી પ્રગતિ ની ગતિ ધીમી રહી શકે છે અને આશંકા છે કે તમારા ખર્ચ એટલા વધી જશે કે ઉધાર લેવાની નોબત આવી શકે છે.
કારકિર્દી ના મોર્ચા તમને સામાન્ય સંતુષ્ટિ મળી શકે છે,જેના કારણે તમારું મન કામમાંથી હટી શકે છે અને તમે નોકરીમાં પરિવર્તન નો વિચાર બનાવી શકો છો.
જે લોકોનો પોતાનો વેપાર છે,આ દરમિયાન પોતાના વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળી શકે છે.સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર ના કારણે નુકશાન થવાની સંભાવના છે.
આર્થિક જીવન ની વાત કરીએ તો આ ગોચર દરમિયાન સામાન્ય બચત અને વધારે ખર્ચા નો સામનો કરવો પડી શકે છે.
સબંધ ના મોર્ચા પર તમને ખોટી ધારણા અને ઓછી આપસી સમજણ ની કમી ના કારણે અવાંછિત બહેસ નો સામનો કરવો પડી શકે છે,જેનાથી સબંધ કમજોર થઇ શકે છે.
આરોગ્ય ના મોર્ચા પર,આ ગોચર દરમિયાન તમને ગળા સાથે સબંધિત સંક્રમણ નો સામનો કરવો પડી શકે છે.
ઉપાય : ગુરુવાર ના દિવસે ભગવાન શિવ માટે યજ્ઞ-હવન કરો.
મકર રાશિના લોકો માટે,સુર્ય આઠમા ભાવ નો સ્વામી છે અને સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર તમારા પાંચમા ભાવમાં થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,તમારે લાભ મેળવા માટે ધીરજ બનાવી રાખવા ની જરૂરત છે.નહીતો નુકશાન નો સામનો કરવો પડી શકે છે.
કારકિર્દી ના મોર્ચા પર,આ સમયગાળા માં આશંકા છે કે તમને કાર્યક્ષેત્ર માં પોતાના કામ માટે સરહાના નહિ મળે,જેની તમે ઉમ્મીદ કરી રાખી હતી.
વેવસાયિક મોર્ચા પર,જો તમે શેર બાઝાર સાથે જોડાયેલા છો તો તમે સામાન્ય નફો પ્રાપ્ત કરો,જેનાથી તમને સંતુષ્ટિ નહિ મળે.
મકર રાશિના લોકોના આર્થિક જીવન ની વાત કરીએ તો તમે બચત કરવા અને વધારે પૈસા પ્રાપ્ત કરવામાં અસફળ થઇ શકો છો.આશંકા છે કે તમને નસીબ નો સાથ નહિ મળે.
તમારા પ્રેમ જીવન ની વાત કરીએ તો આ સમયે તમે પોતાના સાથી માટે ભાવનાત્મક રૂપથી ઉપલબ્ધ નહિ થાય,સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર જેના કારણે મદ્યપર સબંધ બનાવી રાખવામાં મુશ્કેલી થઇ શકે છે.
આરોગ્યના મોર્ચા પર તમારે આ સમયે ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે કારણકે તમને ગળા સાથે સબંધિત સમસ્યાઓ થઇ શકે છે.
ઉપાય : શનિવાર ના દિવસે હનુમાનજી માટે યજ્ઞ-હવન કરો.
કુંભ રાશિના લોકો માટે સુર્ય તમારા સાતમા ભાવ નો સ્વામી છે અને સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર ચોથા ભાવમાં થશે.એના પરિણામસ્વરૂપ,તમારા આરામ માં કમી અને આશંકા છે કે તમને આ સમયે તમને કામમાં સંતુષ્ટિ પણ મહેસુસ નહિ થાય.કુંભ રાશિના લોકોના કારકિર્દી ની વાત કરીએ તો બની શકે છે કે તમારી ઉપર કામનું દબાણ વધી જાય.જે લોકોનો પોતાનો વેપાર છે,એમને આ દરમિયાન અનુકુળ પરિણામ મળતા નજર નહિ આવે.સંભાવના છે કે તમારા નામ માં કમી જોવા મળે કે ભાગીદારી માં સબંધ ખરાબ થઇ શકે છે,જેનાથી તમને નુકશાન થઇ શકે છે.
પૈસા ના મોર્ચા પર,આ સમયગાળો આર્થિક રૂપે સારો નથી માનવામાં આવતો કારણકે પરિવારના સભ્યો પર અવાંછિત તરીકે થી પૈસા ખર્ચ કરવા પડી શકે છે.
સબંધ ના મોર્ચા પર,સુર્ય ગોચર દરમિયાન તમારું ધ્યાન સબંધ પરથી હટી શકે છે કારણકે તમારે સાથી સાથે વિવાદો નો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમે તણાવ માં આવી શકો છો.
આરોગ્ય ના મોર્ચા પર,તમને ગળા માં ગંભીર દુખાવો થઇ શકે છે જે પ્રતિરક્ષા ની કમી ના કારણે ઉભો થઇ શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ વાયુપુત્રાય નમઃ” નો જાપ કરો.
મીન રાશિના લોકો માટે સુર્ય છઠ્ઠા ભાવ નો સ્વામી છે અને સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર તમારા ત્રીજા ભાવમાં થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,તમને આ દરમિયાન બહુ સફળતા મળશે અને તમારા પ્રયાસ સફળ થશે.આ સમયગાળો તમારા માટે બહુ વધારે અનુકુળ રહેશે.
કારકિર્દી ના મોર્ચા પર,તમને બહુ વધારે સારા પરિણામ મળશે.કાર્યક્ષેત્ર માં તમારી સ્થિતિ સારી રહેશે.તમારા વરિષ્ઠ તમારી સરહાના કરતા નજર આવશે.આના સિવાય,તમને નોકરીના ઘણા નવા અવસર મળશે.તમે તમારા લક્ષ્ય ને પ્રાપ્ત કરશો.
મીન રાશિના લોકોના આર્થિક જીવન ની વાત કરીએ તો તમને આ સમયે પૈસા ની કમી નહિ થાય.પિતૃ સંપત્તિ અને બીજા અચાનક આવનારા સ્ત્રોત થી તમને પૈસા નો લાભ થઇ શકે છે,જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે.
વેવસાયિક મોર્ચા પર,તમે તમારી સ્કિલ્સ અને બુદ્ધિમતા ના કારણે સારો નફો મેળવી શકો છો.તમે તમારા બિઝનેસ ને વધારવા માટે જે પ્રયાસ કરી રહ્યા છો,એમાં તમને સફળતા જરૂર મળશે,જેનાથી તમને સંતુષ્ટિ મળશે.
સબંધ ના મોર્ચા પર,તમારા જીવનસાથી ની સાથે તમારા સબંધ બહુ સારા અને મજબુત રહેશે.સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર સાથેજ,તમે એકબીજા સાથે બહુ નજીક આવશો.
આરોગ્ય ના લિહાજ થી જોયું જાય તો આ સમયે તમારું આરોગ્ય શાનદાર બની રહેશે.તમે મજબુત પ્રતિરક્ષા અને ઉર્જા સ્તર ના કારણે બહુ ફિટ મહેસુસ કરશો.
ઉપાય : ગુરુવાર ના દિવસે વૃદ્ધ બ્રાહ્મણ ને દાન આપો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!