સુર્ય કન્યા રાશિમાં ગોચર

Author: Sanghani Jasmin | Updated Fri, 06 Sep 2024 03:52 PM IST

16 સપ્ટેમ્બર 2024 ના દિવસે સુર્ય કન્યા રાશિમાં ગોચર 19:29 પર થવા જઈ રહ્યો છે.સુર્ય ને ઉર્જા ન મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા બધાજ ગ્રહો ની તુલના માં આને એક મુખ્ય અને મહત્વપુર્ણ ગ્રહ ની ઉપાધિ આપવામાં આવી છે.સુર્ય વગર જીવન ની કલ્પના કરવી પણ સંભવ નથી.આ ગ્રહ સ્વભાવ થી મર્દાના છે અને અઘરા કામો ને સંભાળવા માટે દ્રઢ સંકલ્પિત છે.


આના સિવાય આ વ્યક્તિની અંદર નેતૃત્વ ગુણો નું પણ પ્રતિનિધિત્વ કરે છે.જે લોકોની કુંડળી માં મેષ કે સિંહ સિંહ રાશિમાં સુર્ય મજબુત હોય ચાર એમને કારકિર્દી,વધારે પૈસા,લાભ,રિલેશન માં ખુશીઓ,પિતા પાસેથી જરૂરી મદદ વગેરે ના સબંધ માં બધાજ પ્રકારના લાભ મળે છે.

2024 માં ક્યારે-ક્યારે થશે સુર્ય નો ગોચર અને તમને કેવી રીતે કરશે પ્રભાવિત? વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો જવાબ

જ્યોતિષ માં સુર્ય ગ્રહ નું મહત્વ

જ્યોતિષ માં સામાન્ય રીતે સુર્ય ઉચ્ચ અધિકાર મેળવી ગતિશીલ ગ્રહ ના રૂપમાં ઓળખવામાં આવે છે.આ ગ્રહ પ્રભાવી પ્રશાસન અને સિદ્ધાંતો ને દાર્શવે છે.સુર્ય એક ગરમ ગ્રહ છે.શક્તિશાળી સુર્ય વાળા લોકો વધારે ગુસ્સા વાળા હોય છે અને બીજા માટે એવો વેવહાર દેખાડી શકે છે જેને ઘણા લોકો દ્વારા અપનાવા માં આવે છે પરંતુ ઘણા લોકોને આ સારું નથી લાગતું.આવામાં ગુસ્સા વાળા લોકોના જીવનમાં વધારે સફળતા મેળવા માટે ધીરજ રાખવી અને વિવેક સાથે કામ કરવાની જરૂરત પડે છે.સુર્ય ની કૃપા સિવાય કોઈપણ વ્યક્તિના જીવનમાં કારકિર્દી ના સંદર્ભ માં ટોંચ ના સ્થાને નથી પોહ્ચાતું કે વધારે પૈસા નથી કમાઈ શકતા.

ક્યારે બનશે સરકારી નોકરીનો યોગ? પ્રશ્ન પુછો અને પોતાની જન્મ કુંડળી પર આધારિત જવાબ મેળવો

Click Here To Read In English: Sun Transit In Virgo

રાશિ મુજબ ભવિષ્યવાણી અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે સુર્ય પાંચમા ભાવ નો સ્વામી છે અને આ ગોચર દરમિયાન છથા ભાવમાં આવી જશે.સુર્ય કન્યા રાશિમાં ગોચર તમને પ્રગતિ અપાવશે અને તમને સફળતા પણ મળશે અને આ બધુજ તમારી મેહનત થી સંભવ થઇ શકશે.

કારકિર્દી ના મોર્ચે,તમને વધારે સ્થિરતા મળશે અને તમે પ્રોત્સાહન ના રૂપમાં આગળ લાભ પણ મેળવશો.

વેવહારિક મોર્ચે,આ દરમિયાન તમને માધ્યમ સફળતા મળશે કારણકે આ દરમિયાન નફો ખાલી એક નિશ્ચિત સ્તર સુધી જ મળવાની સંભાવના છે.

આર્થિક મોર્ચે,તમને વિરાસત અને બીજા અચાનક સ્ત્રોત થી પૈસા નો લાભ થશે.

વ્યક્તિગત મોર્ચે,તમારે તમારા જીવનસાથી સાથે તાલમેલ બેસાડવાની જરૂરત પડી શકે છે કારણકે આ દરમિયાન તમને જીવનમાં વધારે બહેસ મળવાની છે.

આરોગ્યના મોર્ચે,તમારે તમારા બાળક ના આરોગ્ય ઉપર વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.

ઉપાય : દરરોજ 19 વાર ‘ઓમ સૂર્યાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મેષ સાપ્તાહિક રાશિફળ

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે સુર્ય ચોથા ભાવ નો સ્વામી છે અને હવે તમારા પાંચમા ભાવ માં ગોચર કરવા જઈ રહ્યો છે.સુર્ય કન્યા રાશિ માં ગોચર તમારાબાળક ના કલ્યાણ ઉપર વધારે ધ્યાન આપવાવાળો બનાવશે.તમે એની ઉપર વધારે ખર્ચ પણ કરતા નજર આવવાના છો.આના સિવાય તમે તમારા બાળક ના ભવિષ્ય માટે સતર્ક રેહશો.

કારકિર્દી ના મોર્ચે તમે કામમાં બુદ્ધિમતા દેખાડશો અને પોતાની નોકરીના સબંધ માં થોડા સ્વાર્થી થઇ શકો છો.

વેપાર ના મોર્ચે તમે સફળતા મેળવશો.આ રાશિના જે લોકો શેર સબંધિત વેપાર કરે છે એમને સારું રિટર્ન મળવાની સંભાવના છે.

આર્થિક મોર્ચે આ દરમિયાન તમને વધારે પૈસા નો લાભ થશે.એની સાથે પૈસા ભેગા કરવા અને બચત કરવામાં પણ તમને સફળતા મળશે.

વ્યક્તિગત મોર્ચે તમારો વેપાર સફળ થઇ શકે છે જેનાથી તમે આપસી આધાર પર અનુકુળ સમય પસાર કરતા નજર આવશો.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આરોગ્યના મોર્ચે તમે વધારે આત્મવિશ્વાસી અને ઉર્જાવાન રહેવાના છો.આજ આત્મવિશ્વાસ અને ઉર્જા તમને ફિટ રાખશે.

ઉપાય : દરરોજ નારાયનીયમ નો જાપ કરો.

વૃષભ સાપ્તાહિક રાશિફળ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે સુર્ય ત્રીજા ભાવ નો સ્વામી છે અને તમારા ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.સુર્ય કન્યા રાશિમાં ગોચર તમારી સુખ સુવિધાઓ ને વધારશે જેનાથી તમારી ખુશીઓ ઘણી વધવાની છે.તમે નવા રોકાણ નો રસ્તો પણ પસંદ કરી શકો છો.

કારકિર્દી ના મોર્ચે વાત કરીએ તો તમને વિદેશ માં નવા મોકા મળી શકે છે અને આવા મોકા તમને વધારે સફળતા દેવાવાળો સાબિત થશે.

વેવસાયિક મોર્ચે તમે તમારો લાભ વધારશો અને પોતાના વેપાર માટે લક્ષ્ય નક્કી કરવો પોતાની નજર માં સુસંગત નજર આવે છે.

આર્થિક મોર્ચે તમે આત્મવિશ્વાસ થી કમાઈ કરતા નજર આવશો.એની સાથે સારા પૈસા બચાવા પણ તમારા માટે આ સમયે અનુકુળ રહેવાનું છે.

વ્યક્તિગત મોર્ચે તમે તમારા જીવનસાથી ની સાથે કોઈ આકસ્મિક યાત્રા પર જઈ શકો છો અને આવું કરવાથી તમારા જીવનમાં ખુશીઓ વધશે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમે દ્રઢ સંકલ્પ ની સાથે ઉચ્ચ આરોગ્ય નો લાભ ઉઠાવશો આનાથી તમારી ફિટનેસ પર શાનદાર રહેશે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ ગુરવે નમઃ’ મંત્ર નો જાપ કરો.

મિથુન સાપ્તાહિક રાશિફળ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે સુર્ય બીજા ભાવ નો સ્વામી છે અને તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.સુર્ય કન્યા રાશિ માં ગોચર તમને પૈસા મેળવા અને પરિવાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા ની આવડત વિકસિત કરવા વિશે વધારે જાગરૂક બનાવશે.

કારકિર્દી ના મોર્ચે તમે વધારે યાત્રાઓ કરશો અને આવા કામ તમારા માટે ઉપયોગી સાબિત થશે.

વેવસાયિક મોર્ચે આ દરમિયાન તમને તમારા પ્રયાસો થી વધારે નફો થવાનો છે.તમે નવી વેવસાયિક રણનીતિઓ પણ અપનાવી શકો છો.

આર્થિક મોર્ચે આ સમયે તમે ઘણા પૈસા ભેગા કરશો અને વધારે મોકા ના લાભ ઉઠાવશો.

વ્યક્તિગત મોર્ચે તમે તમારા જીવનસાથી ની સાથે ખુશીઓ મહેસુસ કરશો અને કોઈ આકસ્મિક યાત્રા ની યોજના બનાવી શકો છો.

આરોગ્યના મુદ્દે તમે દ્રઢ સંકલ્પ ની સાથે ઉચ્ચ આરોગ્ય નો લાભ ઉઠાવશો.આનાથી તમારું આરોગ્ય ઉત્તમ બનેલું રહેશે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ સોમાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

કર્ક સાપ્તાહિક રાશિફળ

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે સુર્ય પેહલા ભાવ નો સ્વામી છે અને તમારા બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.સુર્ય કન્યા રાશિમાં ગોચર તમને તમારા પરિવારમાં સારી પ્રગતિ અને ખુશીઓ આપશે.તમે પૈસા કમાવા ઉપર વધારે ધ્યાન આપશો.

કારકિર્દી ના મોર્ચે તમે નોકરી માટે વધારે યાત્રાઓ કરતા નજર આવશો અને આવી યાત્રાઓ તમારા માટે અનુકુળ સાબિત થશે.આ સમયગાળા માં તમને ઉચિત ઓળખ મળવાની છે.

વેવસાયિક મોર્ચે આ તમારા માટે સારો નફો મેળવા અને નવી વેપારીક ડીલ કરવાનો સમય સાબિત થશે.

આર્થિક મુદ્દે પર તમે વધારે પૈસા જમા કરશો અને બચત ની આદત પણ તમારી અંદર વિકસિત થશે.

વ્યક્તિગત મોર્ચે વાત કરીએ તો તમે તમારા જીવનસાથી ની સાથે મધુર વેવહાર કરીને એક ઉદાહરણ સ્થાપિત કરશો.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમે સારી સ્થિતિ માં નજર આવશો કારણકે આ સમયગાળા માં તમારી પ્રતિરક્ષા નું સ્તર ઊંચું રહેવાનું છે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ૐ સૂર્યાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

સિંહ સાપ્તાહિક રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે સુર્ય 12 માં ઘર નો સ્વામી છે અને તમારા પેહલા ઘર માં ગોચર કરવા જઈ રહ્યો છે.સુર્ય કન્યા રાશિ માં ગોચર પરિણામ સ્વરૂપ તમે જે પણ પ્રયાસ કરશો એમાં તમને લાભ થશે.આ દરમિયાન તમે થોડા અસુરક્ષિત મહેસુસ કરી શકો છો.

કારકિર્દી ના મોર્ચે તમારે કોઈ અંજાન જગ્યા એ ફેરબદલી કરવામાં આવી શકે છે અને આ તમને પસંદ નહિ આવે અને જેનાથી તમારી ચિંતા વધી શકે છે.

વેવસાયિક મોર્ચે તમને વિરોધીઓ થી કડી ટક્કર મળવાની છે અને તમારા માંથી ઘણા લોકો ચાલુ વેપાર બંધ પણ કરી શકે છે.

આર્થિક મોર્ચે તમને ઓછો લાભ મળશે અને બચત ની પ્રવૃત્તિ પણ સીમિત રહેશે.

વ્યક્તિગત મોર્ચે તમારી ખુશીઓ માં કમી આવશે કારણકે તમે તમારા જીવનસાથી થી અલગામ મહેસુસ કરી શકો છો.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ તમને પગ અને જાંઘ માં દુખાવા નો ડર બનશે જે તમારી અંદર હાજર અસુરક્ષિત ભાવનાઓ ના કારણે થશે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ નમો નારાયણ’ મંત્ર નો જાપ કરો.

કન્યા સાપ્તાહિક રાશિફળ

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે સુર્ય 11 માં ઘર નો સ્વામી છે અને તમારા બારમા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.સુર્ય કન્યા રાશિમાં ગોચર ફળસ્વરૂપ તમને સફળતા અને અસફળતા બંને ના રૂપમાં મિશ્રણ પરિણામ જીવનમાં મળશે.આના સિવાય જીવનમાં આગળ વધવાની ગુંજાઈશ થોડી સીમિત રેહવાની છે.

કારકિર્દી ના મોર્ચે તમે તમારા વરિષ્ઠ અને સહકર્મીઓ પાસેથી મળવાવાળો ઓછો સહયોગ થી નારાજ રેહશો.

વેવસાયિક મોર્ચે પર તમને મધ્યમ લાભ થશે અને ક્યારેક-ક્યારેક નુકશાન નો સામનો પણ કરવો પડશે.

આર્થિક મોર્ચે તમને સારો પૈસા નો લાભ થશે પરંતુ મુમકીન છે કે આ સમયે બચત કરવાની આવડત તમારી અંદર નહિ હોય.

વ્યક્તિગત મોર્ચે તમે તમારા જીવનસાથી થી અલગ-અલગ મહેસુસ કરી શકો છો જેનું મુખ્ય કારણ તમારા મનની અહમ ની ભાવના હોય શકે છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમને પાચન સબંધિત સમસ્યા થવાનો ડર બનેલો છે જે પ્રતિરક્ષા ની કમી ના કારણે ઉભો થઇ શકે છે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ શુક્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

તુલા સાપ્તાહિક રાશિફળ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે સુર્ય દસમા ભાવ નો સ્વામી છે અને તમારા અગિયારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.સુર્ય કન્યા રાશિમાં ગોહર ફળસ્વરૂપ તમે તમારા પ્રયાસો થી તમારી ઈચ્છાઓ ને પુરી કરવામાં અનુકુળ પરિણામ મેળવી શકશો.

કારકિર્દી ના મોર્ચે તમે તમારી નોકરીના કામકાજ માં યાત્રા કરવી અને લાંબા સમય થી અટકેલું પ્રમોશન મેળવા માં સફળતા મળશે.

વેવસાયિક મોર્ચે તમે તમારી જીત નો ફોર્મુલા તમારે વધારે નફો કરવો અને પોતાના વિરોધી સાથે બરાબર પોંહચવા માં ઉચિત માર્ગદર્શન કરી શકે છે.

આર્થિક રીતે તમે વધારે સહજ અને સમજદાર જોવા મળશો અને આ રીતે તમારી અંદર બચત ની આદત વિકસિત થઇ શકે છે જે તમને પૈસા ભેગા કરવા માટે પણ માર્ગદર્શન આપશે.

વ્યક્તિગત મોર્ચે તમે તમારા જીવનસાથી સાથે વધારે અનુકુળ વાતચીત ની સાથે ખુશી મહેસુસ કરશો.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમે તમારી નિભીંકતા અને દ્રઢ સંકલ્પ ના કારણે ફિટ રહેવાના છો.આ તમારી અંદર હાજર મહત્વપુર્ણ ઉર્જા ના કારણે મુમકીન થઇ શકશે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ ગુરવે નમઃ’ મંત્ર નો જાપ કરો.

વૃશ્ચિક સાપ્તાહિક રાશિફળ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો માટે સુર્ય નવમા ભાવ નો સ્વામી છે અને તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.સુર્ય કન્યા રાશિમાં ગોચર પરિણામસ્વરૂપ તમે તમારા કામને લઈને જુંનુની નજર આવી શકો છો.એની સાથે તમે સિદ્ધાંતો ઉપર પણ કામ કરતા જોવા મળશો.

કારકિર્દી ના મોર્ચે તમને નવી નોકરીના મોકા મળી શકે છે જેનાથી તમને સારી સંતુષ્ટિ અને ખુશી મળશે.

વેવસાયિક મોર્ચે તમે થોડી નવી રણનીતિઓ અપનાવી શકો છો જે તમને જરૂરી લાભ સુરક્ષિત કરવા અને વિરોધીઓ કરતા આગળ જવા માટે માર્ગદર્શન આપી શકે છે.

આર્થિક મોર્ચે તમે કડી મેહનત થી પોતાની નોકરી થી વધારે પ્રોત્સાહન અને સુવિધાઓ મેળવી શકો છો.

વ્યક્તિગત મોર્ચે તમે તમારા જીવનસાથી સાથે પોતાના દ્રષ્ટિકોણ માં વધારે સ્પષ્ટ થઇ શકો છો અને તાલમેલ જાળવી રાખી શકો છો.

આરોગ્ય ની વાત કરીએ તો તમારી અંદર હાજર ખુશી અને ઉત્સાહ ના કારણે તમારી ફિટનેસ શાનદાર રેહવાની છે.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

ધનુ સાપ્તાહિક રાશિફળ

મકર રાશિ

મકર રાશિ ના લોકો માટે સુર્ય આઠમા ભાવ નો સ્વામી છે અને તમારા નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.સુર્ય કન્યા રાશિમાં ગોચર તમને મધ્યમ નસીબ,લાભ ની કમી,મળવાના સંકેત આપે છે.તમારી પાસે નસીબ ની કમી આ સમયે નજર આવશે.

કારકિર્દી ના મોર્ચે તમને કામના વધારે દબાવ ના કારણે વરિષ્ઠ થી પરેશાની નો સામનો કરવો પડી શકે છે.

વેવસાયિક મોર્ચે તમે વધારે નફો કમાવા ની ગુંજાઈશ ખોઈ શકો છો કારણકે આ સમયગાળા માં તમને નસીબ નો સાથ નહિ મળી શકે.

આર્થિક મોર્ચે તમારા કમાયેલા પૈસા બરબાદ થઇ શકે છે કારણકે તમારે તમારા પરિવારના વૃદ્ધ લોકોના આરોગ્ય ઉપર વધારે પૈસા ખર્ચ કરવાની જરૂરત પડી શકે છે.

વ્યક્તિગત મોર્ચે તમે તમારા જીવનસાથી ની સાથે વધારે અસુરક્ષિત મહેસુસ કરશો કારણકે તમારે પછી વાદ-વિવાદ નો સામનો કરવો પડી શકે છે.

આરોગ્યના મોર્ચે તમારી આંખમાં સંક્રમણ થવાનો ડર બનેલો છે જે તમારી અંદર ઓછી પ્રતિરક્ષા ના કારણે થઇ શકે છે.

ઉપાય : શનિવાર ના દિવસે ભિખારી ને ભોજન કરાવો.

મકર સાપ્તાહિક રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે સુર્ય સાતમા ભાવ નો સ્વામી છે અને તમારા આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.સુર્ય કન્યા રાશિમાં ગોચર પરિણામસ્વરૂપ તમને સામાન્ય નસીબ,લાભ ની કમી,વગેરે જોવા મળશે.તમારા જીવનમાં નસીબ નો સાથ ઓછો રહેશે.

કારકિર્દી ના મોર્ચે તમારે સહકર્મીઓ થી પરેશાની નો સામનો કરવો પડી શકે છે અને આવી તમને વધારે તણાવગ્રસ્ત બનાવશે.

વેવસાયિક મોર્ચે તમારે વેવસાયિક ભાગીદારી અને વિરોધીઓ પાસેથી પરેશાની નો સામનો કરવો પડી શકે છે જેનાથી તમારો નફો ઓછો થઇ શકે છે.

આર્થિક મોર્ચે આ દરમિયાન તમને પૈસા ના નુકશાન ની પ્રબળ સંભાવના છે.મુમકીન છે કે આવું જ્ઞાન ની કમી ના કારણે થઇ શકે છે.

વ્યક્તિગત મોર્ચે તમને તમારો પાર્ટનર વધારે આત્મ કેન્દ્રિત નજર આવશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ ઓછી થઇ શકે છે.

આરોગ્યના મોર્ચે તમારે ગંભીર શરદી નો સામનો કરવો પડી શકે છે જે ઉર્જા અને પ્રતિરક્ષા ની કમી ના કારણે મુમકીન છે.

ઉપાય : શનિવાર ના દિવસે અપંગ લોકોને ભોજન કરાવો.

કુંભ સાપ્તાહિક રાશિફળ

મીન રાશિ

સુર્ય મીન રાશિના લોકોનો છથા ભાવ નો સ્વામી થઈને આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.સુર્ય કન્યા રાશિમાં ગોચર પરિણામસ્વરૂપ તમને વિરાસત અને બીજા છુપાયેલા સ્ત્રોત પણ લાભ કરવાની ગુંજાઈશ બનાવી રહ્યા છે.ત્યાં બીજી બાજુ તમને આરોગ્ય સબંધિત પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.

કારકિર્દી ના મોર્ચે તમને વરિષ્ઠ અને સહકર્મીઓ થી કઠોરતા નો સામનો કરવો પડી શકે છે કારણકે તમારા જીવનમાં લક્ષ્ય આ દરમિયાન વધી શકે છે.

વેવસાયિક મોર્ચે તમને વેપાર અને વિરાસત થી લાભ થશે પરંતુ સામાન્ય વેવસાય ના માધ્યમ થી વધારે નફો મેળવો સંભવ નથી.

આર્થિક મોર્ચે તમારે ઉધાર લેવાની જરૂરત પડશે કારણકે વધેલી પ્રતિબદ્ધતા ના કારણે તમારા ખર્ચ વધી શકે છે.

વ્યક્તિગત મોર્ચે તમે જીવનસાથી ની સાથે ખુશી ની કમી મહેસુસ કરી શકો છો.જેનાથી ખુશ રેહવાની સંભાવના બહુ ઓછી જોવા મળશે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમને ચામડીને લગતી સમસ્યાઓ થઇ શકે છે.જે મુખ્ય રીતે એલર્જી ના કારણે થશે.

ઉપાય : કોઈ વૃદ્ધ બ્રાહ્મણ ને ભોજન કરાવો.

મીન સાપ્તાહિક રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. સુર્ય નો કન્યા રાશિમાં ગોચર ક્યારે થશે?

સુર્ય નો કન્યા રાશિમાં ગોચર 16 ડિસેમ્બર 2024 ના દિવસે 19:29 પર થશે.

2. સુર્ય કેનો કારક છે?

સુર્ય ને ઉર્જા નો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા બધાજ રહો ની તુલનામાં સુર્ય ને એક મુખ્ય અને મહત્વપુર્ણ ગ્રહ ની ઉપાધિ દેવામાં આવી છે.

3. કન્યા રાશિના લોકો ઉપર સુર્ય ના ગોચર નો શું પ્રભાવ પડશે?

કન્યા રાશિના લોકોને પોતાના પ્રયાસો માં કમી અને આ સમય દરમિયાન વધેલી અસુરક્ષા નો સામનો કરવો પડશે.

Talk to Astrologer Chat with Astrologer