કર્ક રાશિમાં શુક્ર નો ઉદય

Author: Sanghani Jasmin | Updated Fri, 5 July, 2024 12:30 PM

શુક્ર ગ્રહ ને સ્વભાવ થી સ્ત્રી માનવામાં આવ્યો છે. ત્યાં કર્ક રાશિમાં શુક્ર નો ઉદય માટે દુશ્મન રાશિ છે.કોઈપણ ગ્રહ ના ઉદય નો મતલબ થાય છે કે એના અસ્ત અવસ્થા માંથી બહાર નીકળીને આવવું.અહીંયા લોકોને ભૌતિક સુવિધાઓ વધારવા,લાંબી યાત્રાઓ માં રુચિ વિક્સિત કરવા,પરિવાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું અને પરિવાર ની ખુશીઓ ને વધારવા માટે પ્રરિત કરે છે.


સ્ત્રી ગ્રહ શુક્ર 11 જુલાઈ 2024 ના દિવસે 7 વાગીને 59 મિનિટ પર કર્ક રાશિમાં ઉદય થઇ જશે કે સાદી ભાષા માં કહીએ તો શુક્ર વધારે વિકસિત થવાની પ્રવૃત્તિ ની સ્થિતિ માં આવશે.આ વૃદ્ધિ ની સાથે લોકો માટે સામાન્ય રીતે શુભ અને સુખદ વસ્તુઓ સાબિત થવાની છે અને લગ્ન જેવા શુભ પરિણામ લોકોને મળી શકે છે. કર્ક રાશિમાં શુક્ર નો ઉદય એ દાર્શવે છે કે લોકો માટે પ્રેમ ના લિહાજ થી સારો સમય આવી રહ્યો છે.

જ્યોતિષ માં શુક્ર ગ્રહ એક મજબુત જીવનમાં બધીજ જરૂરી,ઉત્તમ આરોગ્ય અને એક મજબુત મગજ આપવા માટે મહત્વપુર્ણ માનવામાં આવે છે.કુંડળી માં શુક્ર ગ્રહ મજબુત સ્થિતિ માં હોય તો લોકોને ખુશી અને આનંદ મેળવા માં ઉચ્ચ સફળતા ની સાથે જીવનમાં બધાજ પ્પ્રકારના સકારાત્મક પરિણામ મળે છે.

2024 માં ક્યારે ક્યારે થશે શુક્ર નું પરિવર્તન અને તમને કેવી રીતે કરશે પ્રભાવિત? વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો જવાબ

Click Here To Read In English: Venus Rise In Cancer

ત્યાં આનાથી ઉલટું જો શુક્ર રાહુ કેતુ અને મંગળ જેવા ગ્રહો ની સાથે ખરાબ સબંધ બનાવે છે તો લોકોને તમામ સંઘર્ષો અને બાધાઓ નો સામનો કરવો પડી શકે છે.જો શુક્ર મંગળ ની સાથે યુતિ કરે છે તો લોકોમાં આવેગ અને આક્રમકતા વધી શકે છે અને જો આ ચાલ દરમિયાન શુક્ર રાહુ કેતુ જેવા અશુભ ગ્રહો ની સાથે યુતિ કરે છે તો ચામડી ને લગતી સમસ્યાઓ,સારી ઊંઘ ની કમી,સોજા ની સમસ્યા જેવી આરોગ્ય સમસ્યા ઉઠાવી પડી શકે છે.

રાશિ મુજબ રાશિફળ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે શુક્ર બીજા અને સાતમા ઘર નો સ્વામી છે અને તમારા ચોથા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

તમારા જીવનમાં વધતી ખુશીઓ લઈને આવશે. કર્ક રાશિમાં શુક્ર નો ઉદય માં તમે તમારા પરિવાર ની સાથે ખુશી ના સમય નો આનંદ લેતા નજર આવશો.

કારકિર્દી ના મોર્ચે વાત કરીએ તો તમે તમારી નોકરીના કામકાજ માટે લાંબી દુરી ની યાત્રા પર જશો અને આવી યાત્રાઓ તમારા માટે અનુકુળ સાબિત થશે.

વેવસાયિક મોર્ચે જો તમે બુદ્ધિમતા નો ઉપયોગ કરશો તો તમે સારો નફો કમાશો.

આર્થિક મોર્ચે તમે તમારા પરિવાર માટે સારી વસ્તુઓ પર પૈસા ખર્ચ કરતા નજર આવશો.આ સમયગાળા માં તમે તમારી બચત વધારવામાં પણ સફળ થશો.

સબંધ ના મોર્ચે તમે તમારા સાથી ની સાથે સૌંદર્યપુર્ણ સબંધ બનાવા માં સફળ થશો અને એના કારણે તમારા સબંધ વધારે મજબુત બનશે.

આરોગ્ય ના મોર્ચે આંખ માં થોડી પરેશાનીઓ છોડીને તમારું આરોગ્ય સારું રહેવાનું છે.

ઉપાય : શુક્રવાર ના દિવસે શુક્ર માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું મેષ રાશિફળ

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે શુક્ર પેહલા અને છથા ઘર નો સ્વામી છે અને ત્રીજા ઘર માં ઉદય થવા જઈ રહ્યો છે.

આ ઉદય લાંબી દુરી ની યાત્રા કરવા માટે સંકેત આપે છે.તમે તમારા પ્રયાસો માં સફળતા મેળવશો.

કારકિર્દી ના મોર્ચે તમારા પ્રયાસો ને ઉચ્ચ સફળતા મળશે અને તમારા વરિષ્ઠ તમારા વખાણ કરવાથી પોતાની જાત ને રોકી નહિ શકે,એની સાથે આ દરમિયાન તમને સારી ઓળખ પણ મળી શકે છે.

વેવસાયિક મોર્ચે તમને તમારા સબંધ માં વધારે યાત્રાઓ કરવી પડશે જેનાથી તમને લાભ થશે.

આર્થિક મોર્ચે તમને અચાનક સ્ત્રોત થી નફો થઇ શકે છે અને આમાં તમને સફળતા મળશે.

સબંધ ના મોર્ચે તમે જીવનસાથી ની સાથે નવા મુલ્યો નો વિકાસ કરતા જોવા મળશો અને આ તમને ખુશીઓ આપશે.

આરોગ્ય ના મોર્ચે તમે ફિટ રહેવાના છો અને કોઈપણ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.

ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ શ્રી લક્ષ્મીભ્યો નમઃ’ મંત્ર નો જાપ કરો.

આવતા સપ્તાહ નું વૃષભ રાશિફળ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે શુક્ર પાંચમા અને બારમા ઘર નો સ્વામી છે અને તમારા બીજા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

તમને સારો પૈસા નો લાભ કરવાનું લક્ષ્ય આપશે.કર્ક રાશિમાં શુક્ર નો ઉદય તમે તમારા પરિવાર ઉપર ધ્યાન આપતા નજર આવશો.

કારકિર્દી ના મોર્ચે તમને પ્રતિસ્થા ની સાથે સાથે વરિષ્ઠ પાસેથી માન્યતા મળવાની સાથે સફળતા પણ મળવાની છે.

વેવસાયિક મોર્ચે તમે વિરોધી ઉપર વિજય મેળવશો અને પોતાના વેવસાય માં સકારાત્મક ઉર્જા લાવવા માં સફળ થશો.

આર્થિક મોર્ચે બચત કરવાની તમારી આવડત વધશે અને એવા માં તમે પૈસા ને ભેગા કરવામાં સફળ થશો.

સબંધ ના મોર્ચે તમને તમારા જીવનસાથી ની સાથે ખુશીઓ ભરેલો સમય નો આનંદ ઉઠાવાનો મોકો મળશે અને તમારી બંને ની વચ્ચે સારી સમજણ પણ નજર આવશે.

આરોગ્ય ના મોર્ચે ઉચ્ચ સ્તર ની ઉર્જા ની સાથે તમારું આરોગ્ય ઉત્તમ રહેશે.

ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો જાપ કરો.

આવતા સપ્તાહ નું મિથુન રાશિફળ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે શુક્ર ચોથા અને અગિયારમા ઘર નો સ્વામી છે અને તમારા પેહલા ઘરમાં ઉદય થવા જઈ રહ્યો છે.

તમારા જીવનમાં આરામ અને ખુશીઓ લઈને આવશે.કર્ક રાશિમાં શુક્ર નો ઉદય આ સમયગાળા માં તમારી બધીજ ઈચ્છાઓ પુરી થવાની છે.

કારકિર્દી ના મોર્ચે તમને ઘણા નવી નોકરીના મોકા મળી શકે છે.એની સાથે,તમારા જીવનમાં આત્મા સંતુષ્ટિ મળશે.

વેવસાયિક મોર્ચે તમારા લક્ષ્ય સારા નફા ના રૂપમાં તમારા જીવનમાં આવશે.બિઝનેસ પાર્ટનર ની સાથે તમારા સબંધ સારા થવાના છે.

આર્થિક મોર્ચે તમે ખુશ જોવા મળશો કારણકે આ સમયગાળા માં તમારા જીવનમાં પ્રચુર માત્ર માં પૈસા હાજર હશે.તમે મોજ મસ્તી માટે પૈસા ખર્ચ કરી શકો છો.

સબંધ ના મોર્ચે વાત કરીએ તો તમે ખુશી મહેસુસ કરશો કારણકે તમને તમારા જીવનસાથી ની સાથે શાંતિ અને ઉચિત તાલમેલ મહેસુસ થશે.

છેલ્લે આરોગ્ય ની વાત કરીએ તો તમને ચામડી ને લગતી થોડી એલર્જી જોવા મળી શકે છે.પરંતુ,આના સિવાય તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નથી થવાની.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું કર્ક રાશિફળ

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે શુક્ર ત્રીજા ભાવ નો અને દસમા ભાવ નો સ્વામી છે અને હવે તમારા બારમા ઘર માં ઉદય થવા જઈ રહ્યો છે.

તમારા પ્રયાસો માં બાધા અને વધેલા ખર્ચ આવવાનો સંકેત આપે છે.તમારા જીવનમાં સંતુષ્ટ થોડા ઓછા રહેશે.

કારકિર્દી ના મોર્ચે તમે તમારી નોકરીમાં થોડા સારા મોકા ગુમાવી શકે છે જેના કારણે તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે છે

વેવસાયિક મોર્ચે તમને ઓઉટસોર્સીંગ વેવસાય અને યાત્રા થી વેપાર માં નફો મળશે.આના સિવાય સામાન્ય વેવસાય માટે સમય વધારે અનુકુળ નજર નથી આવી રહ્યો.

પૈસા ના વિષય માં તમારે વધારે ખર્ચ અને સંભવિત પૈસા નું નુકશાન ઉઠાવું પડી શકે છે.

સબંધ ના મોર્ચે તમારા જીવનસાથી ની સાથે વાદ-વિવાદ ની પરિસ્થિતિ જોવવા મળશે.એનાથી તમને ખુશીઓ બહુ ઓછી મળવાની સંભાવના છે.

આરોગ્ય ના મોર્ચે આ સમયગાળા માં તમને ગભરાહટ મહેસુસ થઇ શકે છે જેના કારણે તમે વધારે અનુકુળ મહેસુસ નહિ કરશો.

ઉપાય : શનિવાર ના દિવસે રાહુ માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું સિંહ રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે શુક્ર બીજા અને નવમા ભાવ નો સ્વામી છે અને તમારા અગિયારમા ઘરમાં ઉદય થવા જઈ રહ્યો છે.

તમને વધારે સારા પૈસા અને નસીબ વગેરે નો સાથ અપાવશે.કર્ક રાશિમાં શુક્ર નો ઉદય તમે ઘણી હદ સુધી તમારી ઈચ્છાઓ ને પુરી કરવા માટે સફળ પણ થશો.

કારકિર્દી ના મોર્ચે તમને નોકરીના ના મોકા મળશે જે તમારા જીવનમાં વધારે ખુશીઓ લઈને આવશે.આ દરમિયાન તમે વધારે વિચારો ને આદાન-પ્રદાન કરતા નજર આવશો.

વેવસાયિક મોર્ચે તમારા માટે નવા વેપાર ની સંભાવના નજર આવી રહી છે જે તમારા લક્ષ્ય ને પુરા કરવામાં મદદરૂપ સાબિત થશે.

આર્થિક મોર્ચે પર એક ખુશાલ વ્યક્તિના રૂપમાં નજર આવશો કારણકે તમારી પાસે ખર્ચ કરવા અને બચત કરવા માટે પૈસા રહેવાના છે.

સબંધ ના મોર્ચે તમે જીવનસાથી ની સાથે સારા મુલ્યો બનાવા અને સ્થિરતા બનાવી રાખવામાં સફળ થશો.

આરોગ્ય ના મોર્ચે વાત કરીએ તો તમે આ દરમિયાન ફિટ રહેવાના છો.આવું તમારી અંદર હાજર સકારાત્મક વિચાર ના કારણે મુમકીન થઇ શકશે.

ઉપાય : મંગળવાર ના દિવસે ભગવાન ગણેશ માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું કન્યા રાશિફળ

કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે શુક્ર પેહલા અને આઠમા ઘર નો સ્વામી છે અને તમારા દસમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

આ ઉદય તમને કામ પ્રત્ય વધારે સચેત બનાવશે જેનાથી તમે વધારે સફળતા મેળવશો.

નોકરીના મોર્ચે તમારે તમારા કામ માટે ઓનસાઇટ યાત્રા કરવી પડી શકે છે અને આવું કામ તમારા માટે થોડું ચૂનૌતીપુર્ણ સાબિત થવાનું છે.

વેવસાયિક મોર્ચે તમને સારો નફો થશે અને એનાથી તમને સંતુષ્ટિ પણ મળશે.

આર્થિક મોર્ચે તમને નોકરીમાં પ્રોત્સાહન ના રૂપમાં સારી માત્રા માં પૈસા મળશે.વધારે કમાણી ના કારણે તમે પૈસા ભેગા કરવામાં પણ સફળ થશો.

સબંધ ના મોર્ચે તમને સામાન્ય પરિણામ મળશે કારણકે તમારા જીવનમાં ખુશીઓ ખોવાયેલી નજર આવી રહી છે.

આરોગ્ય ના મોર્ચે તમને ફ્લુ સબંધિત પરેશાની થઇ શકે છે.એના સિવાય તમે ઠીક રેહશો.

ઉપાય : મંગળવાર ના દિવસે કેતુ માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું તુલા રાશિફળ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે શુક્ર સાતમા અને બારમા ભાવ નો સ્વામી છે અને તમારા નવમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

આ ઉદય માં થવું તમને યાત્રા દરમિયાન નસીબ ની કમી અને થોડી પરેશાનીઓ મળવાના સંકેત છે.

કારકિર્દી ના મોર્ચે તમને સહકર્મીઓ થી પરેશાની અને સંતુષ્ટિ ની કમી ઉઠાવી પડી શકે છે.

વેવસાયિક મોર્ચે તમે ઓઉટસોર્સીંગ વેવસાય માં સારું પ્રદશન કરશો પરંતુ સામાન્ય વેવસાય માં તમને વધારે નફો નહિ મળે.

આર્થિક મુદ્દે તમારે પિતા માટે પૈસા ખર્ચ કરવા પડશે અને આ વાત તમને પરેશાન કરી શકે છે.

સબંધ ના મોર્ચે ખોટી સોચ ના કારણે તમારા જીવનસાથી ની સાથે થોડો અભિમાન સબંધિત થોડા મુદ્દા ઉભા થઇ શકે છે.

આરોગ્ય ના મોર્ચે તમારે તમારા પિતા ના આરોગ્ય પર પૈસા ખર્ચ કરવા પડશે જે તમારા જીવનમાં તણાવ વધારી શકે છે.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું વૃશ્ચિક રાશિફળ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો માટે શુક્ર છથા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને તમારા આઠમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

આ ઉદય થવો તમને અચાનક લાભ અને કર્ક રાશિમાં શુક્ર નો ઉદય ઉધાર ના રૂપમાં પૈસા નો લાભ કરાવશે.

કારકિર્દી ના મોર્ચે તમને કાર્યસ્થળ પર વધારે દબાવ અને સહકર્મીઓ ની સાથે થોડી સમસ્યાઓ ઉઠાવી પડી શકે છે.

વેવસાયિક મોર્ચે તમને શેર વગેરે ના માધ્યમ થી અચાનક લાભ મળશે.પરંતુ સામાન્ય વેવસાય માં તમને વધારે નફો નહિ મળે.

આર્થિક મોર્ચે તમારે વધારે પૈસા ની જરૂરત પડશે અને આના કારણે તમે ઉધાર ની વિકલ્પ પસંદ કરી શકો છો.

સબંધ ના મોર્ચે ઓછા જૂડાવ ના કારણે પોતાના જીવનસાથી ની સાથે ખુશ મહેસુસ નહિ કરી શકો જેનાથી તમારો તણાવ વધી શકે છે.

આરોગ્ય ના મોર્ચે તમારે તમારા આરોગ્ય નું ખાસ ધ્યાન રાખવું પડશે કારણકે આ સમયગાળા માં તમને તાવ વગેરે થવાની આશંકા નજર આવી રહી છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે પુજા કરો.

આવતા સપ્તાહ નું ધન રાશિફળ

મકર રાશિ

મકર રાશિના લોકો માટે શુક્ર પાંચમા અને દસમા ભાવ નો સ્વામી છે અને આ તમારા સાતમા ઘરમાં ઉદય થવા જઈ રહ્યો છે.

તમને નવા મિત્રો અપાવશે,કર્ક રાશિમાં શુક્ર નો ઉદય માં પ્યારમાં લાભ થશે અને તમને યાત્રા થી પણ લાભ મળી શકે છે.

કારકિર્દી ના મોર્ચે તમને કોઈ નવી નોકરી મળશે જેનાથી તમે ખુશ થશો અને જીવનમાં અનુકુળતા આવશે.

વેવસાયિક મોર્ચે તમે નવા વેવસાયિક તરીકો થી બહુ સારા વેવસાય ના રૂપમાં પોતાની છબી બનાવશો.આનાથી તમને નફાકારક ડિલ્સ મળશે.

પૈસા ના મોર્ચે તમને લાંબી યાત્રા થી પૈસા મળશે.તમે પૈસા ને તમારા પક્ષ માં લેવામાં સફળ થશો.

સબંધ ના મોર્ચે તમે તમારા જીવનસાથી ની સાથે સારી બોન્ડિંગ નો આનંદ ઉઠાવશો જેનાથી તમારા જીવનમાં ખુશીઓ બની રહેશે અને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નથી થાય.

ઉપાય : શનિવાર ના દિવસે ગરીબો ને દહીં-ભાત નું દાન કરો.

આવતા સપ્તાહ નું મકર રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે શુક્ર ચોથા અને નવમા ભાવનો સ્વામી છે અને તમારા છથા ઘરમાં ઉદય થવા જઈ રહ્યો છે.

તમને તમારા પરિવારમાં સમસ્યાઓ અને કર્ક રાશિમાં શુક્ર નો ઉદય તમને નસીબ ની કમી ના સંકેત આપે છે.

કારકિર્દી ના મોર્ચે તમારા જીવનમાં કામનું દબાવ વધારે વધશે જેનાથી તમારી પરેશાની વધી શકે છે.

વેવસાયિક મોર્ચે તમને નફા ની જગ્યા એ ઘણું વધારે નુકશાન ઉઠાવું પડી શકે છે અને આ તમારા જીવનમાં અચાનક રૂપમાં આવવાનું છે.

पैसों के मोर्चे पर ऋण लेना आपके लिए जरुरी रहेगा क्योंकि इस दौरान आपके सारे पैसे खर्च होने वाले हैं।

સબંધ ના મોર્ચે ઉચિત તાલમેલ નહિ બેસાડી શકવાના કારણે તમને તમારા જીવનસાથી ની ખુશીઓ માં કમી મહેસુસ થઇ શકે છે.

આરોગ્ય ના મોર્ચે તમારે તમારી માતા ના આરોગ્ય પર વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.

ઉપાય : 'ઓમ નમઃ શિવાય’ મંત્ર નો 41 વાર જાપ કરો.

આવતા સપ્તાહ નું કુંભ રાશિફળ

મીન રાશિ

મીન રાશિના લોકો માટે શુક્ર ત્રીજા અને આઠમા ઘર નો સ્વામી છે અને તમારા પાંચમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

તમારા વિકાસ માં થોડું મોડું થવાના સંકેત આપે છે જેનાથી કર્ક રાશિમાં શુક્ર નો ઉદય તમારી ચિંતા વધારી શકે છે.

કારકિર્દી ના મોર્ચે તમે સારી સંભાવનાઓ માટે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો જેનાથી તમને સંતુષ્ટિ મળશે.

વેવસાયિક મોર્ચે તમારે તમારા વિરોધીઓ થી સ્પર્ધા નો સામનો કરવો પડી શકે છે જેનાથી તમને નુકશાન થઇ શકે છે.

પૈસા ના મોર્ચે રોગ પ્રતિરોધક આવડત ની કમી ના કારણે તમારી ફિટનેસ ઉપર આની નકારાત્મક અસર પડે છે.એની સાથે તમારે તમારા બાળક પર મોટા પૈસા ખર્ચ કરવા પડી શકે છે.

સબંધ ના સંદર્ભ માં તમારા જીવનસાથી ની સાથે પ્યાર ની કમી મહેસુસ થશે અને આ તમારા બંને ની ભુલ ના કારણે થવાની સંભાવના છે.

આરોગ્ય ના મોરચે તમારી અંદર પ્રતિરક્ષા સ્તર ની કમી રહી શકે છે જેના કારણે તમે બીમાર પડી શકો છો.

ઉપાય : 'ઓમ બૃ બૃહસ્પતેય નમઃ’ નો 41 વાર જાપ કરો.

આવતા સપ્તાહ નું મીન રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer