શુક્ર નો મિથુન રાશિમાં ગોચર

Author: Sanghani Jasmin | Updated Wed, 29 May, 2024 11:52 AM

એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખ માં અમે તમને શુક્ર નો મિથુન રાશિમાં ગોચર વિશે વિસ્તાર થી જાણકારી આપીશું., જણાવીશું કે આ ગોચર નો પ્રભાવ બધીજ 12 રાશિઓ ઉપર કઈ રીતે પડશે.જણાવી દઈએ કે થોડી રાશિઓ ને શુક્ર ના આ ગોચર થી ઘણો લાભ થશે,ત્યાં થોડી રાશિઓ ને થી આગળ વધવાની જરૂરત પડશે કારણકે એમને કઠિનાઈ નો સામનો .આના સિવાય આ લેખ માં શુક્ર ગ્રહ ને મજબુત કરવાના થોડા શાનદાર કે આસાન ઉપાય વિશે જણાવીશું.બતાવી દઈએ કે શુક્ર 12 જૂન 2024 ના દિવસે બુધ ના સ્વામિત્વ વાળી રાશિ મિથુન માં ગોચર કરવા જઈ રહ્યો છે.તો ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે કઈ રાશિના લોકોને આ દરમિયાન પરિણામ મળશે અને કોને શુભ કે અશુભ.


વિશ્વભરના નિષ્ણાત ટેરો વાચકો સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

તારીખ અને સમય

લગ્ન સુખ,ભૌતિક સુખ,પ્રતિભા,સૌંદર્ય અને સમૃદ્ધિ નો કારક ગ્રહ શુક્ર 12 જુન,2024 ની સાંજે 06 વાગીને 15 મિનિટ પર મિથુન રાશિમાં ગોચર કરવા માટે તૈયાર છે.આ 7 જુલાઈ સુધી મિથુન રાશિમાં બિરાજમાન રહેશે અને એના પછી કર્ક રાશિમાં પ્રવેશ કરી લેશે.મિથુન શુક્ર ની મિત્ર રાશિ છે અને આ રાશિ માં સારો તાલમેલ બેસાડવામાં સક્ષમ હશે.આગળ એ જોવું દિલચસ્પ રહેશે કે શુક્ર અહીંયા દુનિયાભર ની ઘટનાઓ ને કેવી રીતે પ્રભાવિત કરશે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મિથુન રાશિમાં શુક્ર : વિશેષતાઓ

મિથુન રાશિ વાળા ના બે વ્યક્તિત્વ હોય છે,જે એમને બહુ હાજર જવાબ અને સ્ફૂર્તિલા બનાવે છે.આ લોકો મિલનસાર અને સંવેદનશિલ હોય છે.એની સાથે,મોજ-મસ્તી માટે હંમેશા તૈયાર રહે છે પરંતુ,ઘણી વાર અચાનક ગંભીર,વિચારશીલ અને બેચેન થઇ શકે છે.આ લોકો દુનિયા વિશે જાણવાની જીજ્ઞાશા રાખે છે અને આ લોકોને હંમેશા એવું લાગે છે કે એ કંઈપણ કરવા માંગે છે એનું પરિણામ સમય ઓછો હોવાનું છે.

મિથુન એવા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જે બહુ તેજ,સ્માર્ટ,અનુકુળનીય અને બહુ જીજ્ઞાશુ હોય છે.મિથુન રાશિમાં શુક્ર ની હાજરી તમને કળા અને શિલ્પ,સંગીત,નૃત્ય અને સાંસ્કૃતિક ગતિવિધિ માં આગળ વધારે છે.એના પરિણામસ્વરૂપ,લોકોનો ઝુકાવ રચનાત્મક વસ્તુઓ માં હોઈ શકે છે.એના પ્રભાવમાં તમને સ્વભાવ ચંચળ,મજેદાર અને હસી મજાક કરવાવાળો હોઈ શકે છે.આ લોકો પ્રેમ જીવનમાં ઘણીવાર અસફળ થાય છે.

આ રાશિઓ ઉપર પડશે સકારત્મક પ્રભાવ

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે શુક્ર બીજા અને સાતમા ભાવ નો સ્વામી છે.શુક્ર નો મિથુન રાશિમાં ગોચર તમારા ત્રીજા ભાવમાં થશે.ત્રીજા ભાવમાં શુક્ર ગોચર કરવાના કારણે તમે તમારા મિત્ર સાથે વધારે સમય પસાર કરવાનું પસંદ કરશો.એમની સાથે પાર્ટી કરવી,મોજ મસ્તી કરવી,તમને બહુ ગમશે.ભાઈ-બહેન સાથે નિકટતા વધશે અને એમની સાથે પ્રેમ વધશે.

આ સમય તમારા પ્રેમ સબંધ ને વધારવા વાળો હશે.તમારી નજદીકીયાં તમારા પાર્ટનર ની વધશે અને તમારી વચ્ચે રોમાન્સ ના યોગ બનશે.શુક્ર દેવના ગોચર ના પ્રભાવ થી તમે તમારી અંદર છુપાયેલી કોઈ સ્કિલ્સ ને બધાની સામે લાવવા માં સફળ રેહશો અને એનાથી પૈસા ભેગા કરવામાં પણ સફળ રાશિ શકો છો.જેનાથી તમારી આર્થિક સ્થિતિ બહુ મજબુત થશે.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે શુક્ર પેહલા અને છથા ભાવ નો સ્વામી છે.શુક્ર નો મિથુન રાશિમાં ગોચર બીજા ભાવમાં હશે.શુક્ર નો આ ગોચર તમારા જીવનમાં અનુકુળ પરિણામ ની સાથે સાથે શાંતિ અને સમૃદ્ધિ લઈને આવશે.આ સમયે તમને વધારે પડતો પૈસા નો લાભ થશે.એની સાથે,તમે તમારા પૈસા ની બચત કરવામાં સક્ષમ હસો જેનાથી તમારું બેન્ક બેંક બેલેન્સ વધશે.

આ સમયે કોઈ શાદી પ્રસંગ માં હાજર થઈને ખુશી નો અનુભવ કરશો અને ઘણા લોકો સાથે મળવાનું થશે જેનાથી સામાજિક દાયરો વધશે.તમારા બંને ની વચ્ચે આકાર હલકો અને ખુશ મહેસુસ કરશે.તમારા ઘરમાં પણ કોઈ ફંક્સન કે શુભ કામ થઇ શકે છે.શુક્ર ના ગોચર ના ફળસ્વરૂપ વૃષભ રાશિના લોકોને કારકિર્દી માં સારો નફો મળશે.લોકો તમારા કામની પ્રશંસા કરશે અને તમારા પ્રયાસ માટે તમને પુરષ્કાર પણ આપવામાં આવશે.તમારું પારિવારિક જીવન શાંતિ અને સદ્ભાવ થી ભરેલું રહેશે.તમે લોકોને મીઠી વાત કરીને કામ કરાવામાં સફળ રેહશો.જે લોકો નો પોતાનો ધંધો છે એમને પોતાના બિઝનેસ માં વૃશશી જોવા મળશે અને એની સાથે,સારો નફો મળશે.

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા માટે,શુક્ર તમારા પાંચમા અને બારમા ભાવ નો સ્વામી છે.શુક્ર નો મિથુન રાશિમાં ગોચર તમારો પેહલો ભાવ એટલે કે તમારીજ રાશિ માં થવા જઈ રહ્યો છે.શુક્ર ના આ ગોચર ના પ્રભાવ થી તમારા વ્યક્તિત્વ માં નિખાર આવશે.તમારું આકર્ષણ નું કેન્દ્ર બનશે.તમારા જે કામ પેહલા કોઈપણ કારણસર અટકેલા હતા હવે એ ધીરે ધીરે ચાલુ થઇ જશે અને તમને એનાથી ખુશી મહેસુસ થશે.તમને ગાડી કે મકાન નો લાભ મળી શકે છે એટલે જો તમે કોઈ સંપત્તિ ખરીદવા માંગતા હોય તો આ દરમિયાન પ્રયાસ કરવાથી તમને એનાથી સુખ-સમૃદ્ધિ મળશે.આ સમયે બાળક તરફ થી સારી મદદ મળશે અને એની પાસેથી તમને પ્રેમ પણ મળશે.વિદેશી મુદ્રા ની પ્રાપ્તિના યોગ બની શકે છે.વિદેશી સંપર્ક થી તમારા પ્યારમાં ઉન્નતિ થશે અને તમારો બિઝનેસ તેજીથી આગળ વધશે.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

સિંહ રાશિ

શુક્ર તમારા ત્રીજા અને દસમા ભાવ નો સ્વામી છે.શુક્ર નો મિથુન રાશિ માં ગોચર તમારા અગિયારમા ભાવમાં થશે.આ ગોચર ના પ્રભાવ થી તમારી આવક માં બહુ સારો વધારો થશે અને તમારી ઈચ્છાઓ પુરી થશે.કાર્યક્ષેત્ર માં તમારા વરિષ્ઠ અધિકારી તમારા થી ખુશ જોવા મળએકબીજા સાથે સારો સમય પસાર કરવા,રોમાન્સ ના ભરપુર મોકા મળશે.સિંહ રાશિના લોકોના સબંધ આ સમય કરતા પહેલાથીજ વધારે મજબુત હશે અને તમે એકબીજા કરતા બહુ વધારે નજીક આવશો.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકોની વચ્ચે શુક્ર બીજા અને નવમા ભાવનો સ્વામી છે.શુક્ર નો મિથુન રાશિમાં ગોચર તમારા દસમા ભાવમાં થશે.આ દરમિયાન તમને બધાજ કામમાં ઉન્નતિ થશે અને નસીબ નો બહુ સાથ મળશે.તમારા બધાજ અટકેલા કામ ફરીથી ચાલુ થઇ જશે.જો તમારી કોઈ વેવસાયિક યોજના હતી તો હવે એ પણ આગળ વધવા લાગશે જેનાથી તમને પ્રબળ પૈસા નો લાભ નો યોગ બનશે.જો તમે નોકરી કરો છો તો તમને કોઈ સારી જગ્યા એ સ્થાનાન્તરિક કરી શકે છે જ્યાં તમારો હોદ્દો અને પગાર પેહલા કરતા સારો થઇ શકે છે.આ સમય તમારી કારકિર્દી માટે અનુકુળ રહેશે અને તમને નસીબ ની કૃપાથી ઘણું બધું મળશે.વેપાર કરતા લોકો માટે આ સમય બહુ મહત્વપુર્ણ સાબિત થશે અને તમારા વેપાર ને આગળ ચલાવા માટે નવા લોકો સાથે મળીને ચલાવી શકશો.પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે.કુલ મળીને શુક્ર નો ગોચર તમને બહુ ખુશીઓ આપશે.

ધનુ રાશિ

શુક્ર તમારા છથા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.શુક્ર નો મિથુન રાશિમાં ગોચર તમારા સાતમા ભાવમાં તાહશે.આ દરમિયાન તમારો તમારા જીવનસાથી સાથે પ્રેમ વધશે.તમારી વચ્ચે રોમાન્સ ના યોગ બનશે.તમે એકબીજા ને બહુ સમય આપશો અને એકબીજા ના સાચા જીવનસાથી બનીને બધીજ જીમ્મેદારીઓ બહુ સારી રીતે પુરી કરશે.વેવસાય કરતા લોકો માટે આ સમય અનુકુળતા લઈને આવશે અને તમારા વેપારમાં સારી વૃદ્ધિ જોવા મળશે.જીવનસાથી ને ધનલાભ થઇ શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ પણ સારી થશે.

હવે ઘરે બેસીને પ્રખ્યાત જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

આ રાશિઓ ઉપર પડશે નકારાત્મક પ્રભાવ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે શુક્ર ચોથા,અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને શુક્ર નો મિથુન રાશિમાં ગોચર તમારા બારમા ભાવમાં થશે.શુક્ર ના આ ગોચર ના પરિણામસ્વરૂપ તમારા અચાનક ખર્ચ માં વધારો જોઈને તમે પરેશાન થઇ જશો પરંતુ તમારે થોડું પણ ગભરાવાની જરૂરત નથી પરંતુ આ જ બારમા ભાવની સ્થિતિ તમને બહુ વધારે પૈસા નો લાભ પણ આપશે.તમે તમારી સુખ-સુવિધાઓ માં વધારો કરવા માટે કોઈ નવી વસ્તુઓ ખરીદી ને લાવી શકો છો.તમે તમારા પરિવાર ની સજાવટ ઉપર પૈસા ખર્ચ કરી શકો છો.ઘરમાં રીનોવેશન નું કામ કરી શકો છો કે પછી પારિવારિક જરૂરતો ની સાથે સાથે સુખ-સુવિધાઓ ની વસ્તુ વધારી શકો છો.જો કોઈ મામલો ન્યાયાલય માં પણ વિચારાધીન છે તો એની ઉપર ખર્ચ કરવો પડી શકે છે.તમારા લગ્ન જીવનમાં પ્રેમ વધવાનો યોગ બનશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે શુક્ર સાતમા અને બારમા ભાવ નો સ્વામી છે.શુક્ર નો મિથુન રાશિમાં ગોચર તમારા આઠમા ભાવમ થશે.શુક્ર નો આ ગોચર તમારા નિજી સ્વભાવમાં ઉતાર-ચડાવ લઈને આવશે.આ સમયે જ્યાં એકબાજુ તમે ગુપચુપ રીતે પ્રેમ સબંધ ને આગળ વધારવામાં ધ્યાન આપશો અને તમારા સબંધ માં વધારો મહેસુસ કરશો.ગુપ્ત સુખ મેળવા માટે તમે બહુ પૈસા ખર્ચ કરશો જેપચી તમારા માટે પરેશાની ઉભી કરી શકે છે.પરંતુ,અર્થક દ્રષ્ટિ થી આ ગોચર તમારા માટે લાભકારી રહેશે કારણકે તમને પૈસા નો લાભ મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે.જો તમે શેર માર્કેટ માં પહેલાથીજ રોકાણ કરેલું છે તો,એનું સારું ફળ તમને આ દરમિયાન મળી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ માં સુધારો થશે.

આ દરમિયાન સસુરાલ માં કોઈના લગ્ન કે ફંક્સન માં શામિલ થવાનો મોકો મળી શકે છે જેનાથી ઘર-પરિવારમાં પ્રેમ અને ઉત્સાહ નું વાતાવરણ રહેશે અને બધાજ ખુશ નજર આવશે.જીવનસાથી સાથે કહાસુની થઇ શકે છે.વાદ-વિવાદ ને વધારે વધવા નહિ દો,આમજ તમારો ફાયદો હશે.વેપારમાં ઉન્નતિ થશે અને નોકરી કરવાવાળા લોકોને પોતાના કામમાં સારી ઓળખાણ મળશે.

ઉપયોગી ઉપાય

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

Talk to Astrologer Chat with Astrologer