આ ગોચર 24 એપ્રિલે 23:44 વાગે થશે.શુક્ર નો મેષ રાશિ માં ગોચર થવાનો મતલબ છે કે જયારે શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરી જાય છે.મેષ રાશિ ની વાત કરીએ તો આ ચક્ર ની પેહલી રાશિ છે અને આ સાહસ,દ્રઢતા અને સ્વતંત્રતા જેવા ગુણો ને દાર્શવે છે.જેમ પ્રેમ,સુંદરતા અને સદભાવના નો ગ્રહ શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે જીવનમાં આ ભાગમાં વધારે મુખરતા અને ભાવુક ઉર્જા મળે છે.શુક્રના મેષ રાશિ માં ગોચર દરમિયાન લોકો પોતાના સબંધ માં પહેલ કરવા અને જે એ ઈચ્છે છે એને પુરુ કરવા માટે ઈચ્છા રાખે છે.
પ્રેમ અને સૌંદર્ય સાથે સબંધિત વિષય માં ઉત્સાહ અને ઉમંગ નજર આવશે.પ્રેમ અને સુંદરતા સાથે સબંધિત વિષય માં વ્યક્તિની અંદર ઉત્સાહ અને ઉમંગ નજર આવે છે.લોકો પોતાની ભાવનાઓ અને ઈચ્છા માટે રાખશે.સૌંદર્ય શાસ્ત્ર ના સંદર્ભ માં શુક્ર અને મેષ રાશિ નો સંયોગ ફેશન,કલા અને ડિઝાઇન જેવા વિભાગમાં સાહસિક અને સાહસ થી ભરેલા વિકલ્પો ને પ્રરિત કરતા નજર આવે છે.આ એક એવો સમય સાબિત થશે જયારે વ્યક્તિત્વ અને આત્મા અભિવ્યક્તિ ઉપર વધારે જોર દેવામાં આવશે અને લોકો કોઈપણ હીંચહીંચત વગર પોતાની શૈલી ને બીજા ની સામે વ્યક્ત કરવામાં વધારે સક્ષમ હશે.કુલ મળીને જોયું જાય તો શુક્ર નો મેષ રાશિ માં ગોચર દિલ સાથે સબંધિત મામલો માં જોશ અને ગતિશીલતા ની ભાવના ઉભી કરે છે.પ્રેમ,સૌંદર્ય અને વ્યક્તિગત ઈચ્છા ને આગળ વધારવા માટે સાહસ અને દ્રઢતા આપશે.
2024 માં ક્યારે-ક્યારે થશે શુક્ર નો ગોચર અને તમને કેવી રીતે કરશે પ્રભાવિત? વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો ફોન પર વાત અને જાણો જવાબ
મેષ રાશિ માં શુક્ર નો આ ગોચર લોકોના જીવનમાં ગહેરો પ્રભાવ નાખતો નજર આવે છે.આ ગોચર પ્રેમ,વિલાસિતા,અને પરિવર્તન ની ઉર્જા માં પ્રભાવ નાખશે અને વ્યક્તિને ઈચ્છાઓ અને આકાંશાઓ ની ગહેરાઈ ને જાણવા માટે પ્રરિત કરશે.અમારા આ લેખમાં આજે અમે મેષ રાશિ માં શુક્ર ના આ ગોચર નો જીવનમાં અલગ-અલગ જગ્યા એ કેવો પ્રભાવ પડશે એના વિશે જાણકારી મેળવીશું.
શુક્ર ગ્રહ ની વાત કરીએ,તો જ્યોતિષ માં આને પ્રેમ અને સુંદરતા નો ગ્રહ માનવામાં આવે છે.મેષ રાશિ માં શુક્ર નો ગોચર ને સૌથી ઉપર નું સ્થાન મળેલું છે જે નિર્ભિકતા અને વ્યક્તિવાદ ની રાશિ હોય છે.આ બંને ના સ્પષ્ટ અંતર છતાં શુક્ર અને મેષ રાશિનો સંયુક્ત આત્મ અભિવ્યક્તિ અને વિસલેશન નો સમય સાબિત થશે.મેષ રાશિમાં શુક્ર નો ગોચર વ્યક્તિના જીવનમાં ઉર્જા,જુનુન,સ્વતંત્રતા અને આત્મા ની શોધ નો મોકો લઈને આવશે.
ક્યારે બનશે સરકારી નોકરી નો યોગ? પ્રશ્ન પુછો અને પોતાની કુંડળી પર આધારિત જવાબ મેળવો
શુક્ર ના મેષ રાશિ માં ગોચર થી આર્થિક અને વિલાસિતા ના સંદર્ભ માં ભોગ વિલાસ અને ખોટા ખર્ચા પણ વધવાની આશંકા છે.વ્યક્તિ ભૌતિક સુખ નો આનંદ લેવા અને સંતુષ્ટિ ની રાહ માં ભૌતિક સંપત્તિઓ નો ભાવ અને અનુભવ લેવામાં ખોટા ખર્ચા કરતા નજર આવે છે.પરંતુ આ સમયે નાણાકીય સ્થિરતા બનાવી રાખવા માટે વધારે ખર્ચા થી બચવા માટે સંયમ અને વિવેક રાખવા માટે સારો સમય સાબિત થશે.
Click Here To Read In English:
આ લેખમાં આપવામાં આવેલી ભવિષ્યવાણી તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.તમે તમારી ચંદ્ર રાશિ જાણવા માટે અહીંયા ક્લિક કરી શકો છો.ચાલો આગળ વધીએ અને જાણીએ કે આ ગોચર બધીજ 12 રાશિઓ ને કઈ રીતે પ્રભાવિત કરશે.
મેષ રાશિના લોકો માટે શુક્ર પરિવાર,પૈસા અને વાણી ના બીજો ઘર અને લગ્ન અને ભાગીદારી ના સાતમા ઘર નો સ્વામી છે અને હવે આ તમારા પોતાના અને ચરિત્ર ના પેહલા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
શુક્ર નો મેષ રાશિ માં ગોચર કારકિર્દી ના મોર્ચા પર અનુકુળ સાબિત થશે.મેષ રાશિના લોકોને પોતાના વેવસાયિક જીવનમાં ઉન્નતિ મળશે.તમારું આકર્ષક વ્યક્તિત્વ અને સારું સંચાર કારકિર્દી માં ઉન્નતિ નો નવો રસ્તો ખોલશે.તમે પોતાને રચનાત્મક ગતિવિધિઓ તરફ વધારે ઝુકાવ દેતા નજર આવશો અને એ ભુમિકાઓ માં ઉત્કૃષ્ટતા મેળવશો જેમાં કુટનીતિ અને વાતચીત ના કૌશલ ની જરૂરત પડતી હોય.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ,તો આ ગોચર મેષ રાશિના લોકો માટે આશાજનક સંભાવનાઓ લઈને આવશે.પછી વાત કરો ભલે આ રાશિના સિંગલ લોકોની કે પછી જે લોકો પહેલાથીજ રિલેશનશિપ માં છે એની.તમે તમારા પ્રિયજનો ની સાથે શાંતિપુર્ણ સબંધ અને મજબુત સબંધ નો આનંદ ઉઠાવશો.નવી રોમેન્ટિક રુચિ તમારા જીવનમાં ઉભી થઇ શકે છે.પરંતુ એ લોકોની વાત કરીએ જે પહેલાથીજ રિલેશનશિપ માં છે તો એમના જીવનમાં ગહેરી ભાવનાત્મકતા અતરંગતા અને અંદર ની સમજણ વધશે.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની,તો તમારા જીવનમાં શક્તિ અને સમગ્ર કલ્યાણ માં વૃદ્ધિ નો સંકેત આપી રહ્યો છે.તમે પોતાની દેખભાળ ને પ્રાથમિકતા આપશો અને શારીરિક અને માનસિક આરોગ્યને બઢાવો આપવાવાળી ગતિવિધિમાં ભાગ લેશો.પરંતુ અહીંયા તમારે તમારા આરોગ્ય પ્રત્ય સંતુલન બનાવી રાખવા માટે વધારે ભોગ વિલાસ થી બચવાની સલાહ આપવામાં આવે છે.નહીતો આનો તમારા આરોગ્ય ઉપર નકારાત્મક પ્રભાવ પડે છે.
ઉપાય : શુક્રવાર ના દિવસે મહાલક્ષ્મી ને સફેદ ફુલ ખાસ કરીને ચમેલી ના ફુલ ચડાવો.
વૃષભ રાશિના લોકો માટે શુક્ર પેહલા ઘર નો સ્વામી છે જે આત્મા,ચરિત્ર અને વ્યક્તિત્વ સાથે જોડાયેલો ભાવ માનવામાં આવે છે.એની સાથે તમારું છથું ઘર જેમકે ઉધાર,દુશ્મન અને મુકદમા બાજી નું ઘર માનવમાં આવે છે.શુક્ર નો આ ગોચર તમારા બારમા ભાવમાં એટલે કે વિદેશ ભુમી અને હોસ્પિટલ,અલગામ અને ખર્ચ ના ભાવમાં થવા જઈ રહ્યો છે.
નાણાકીય મોર્ચા પર વાત કરીએ,તો આ ગોચર વૃષભ રાશિના લોકો માટે અને બાળક માટે વિલાસિતા પુર્ણ ખર્ચ ને વધારવા વાળો સાબિત થશે.સબંધ માં નાણાકીય તણાવ થી બચવા માટે તમારે તમારા માટે એક ઉચિત બજેટ બનાવું અને પોતાના ખર્ચા ને પ્રભાવિત રીતે કરવાની સલાહ આપવામાં આવે છે.બારમા ભાવમાં શુક્ર નો ગોચર તમારા જીવનમાં ચુનોતીઓ અને અવસરો બંને લઈને આવવાનો છે.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ,તો તમે તમારા પરિવાર અને પ્રિયજનો ની સાથે ગુણવત્તાપૂર્ણ સમય પસાર કરતા નજર આવશો.પરંતુ વચ્ચે-વચ્ચે તમારા સબંધ માં વાદ-વિવાદ કે ગલતફેમી પણ ઉભી થઇ શકે છે.વૃષભ રાશિના લોકોને આ ગોચર દરમિયાન બીજા સાથે વાતચીત કરતી વખતે ઈમાનદારી અને સત્ય નીસ્થા બનાવી રાખવાની સલાહ આપવામાં આવે છે.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની,,તો શુક્ર નો મેષ રાશિ માં ગોચર બારમા ઘરમાં થવા જઈ રહ્યો છે એવા માં વૃષભ રાશિના લોકોએ વધારે સતર્કતા અને આત્મા દેખભાળ ની જરૂરત પડશે.આ દરમિયાન તમારા જીવનમાં તણાવ વધી શકે છે.એવા માં તમારે તમારું વધારે ધ્યાન રાખવું પડશે.પોતાના માનસિક અને શારીરિક આરોગ્યને પ્રાથમિકતા આપવાની તમને સલાહ આપવામાં આવે છે.તમે આખા કલ્યાણ ની ગતિવિધિઓ ને બઢાવો દેવામાં શામિલ થાવ,સંતુલિત ભોજન કરો,નિયમિત કસરત કરો,યોગ અને ધ્યાન કરો,અને સારી આદતો ને તમારા જીવનમાં લાવો.એક સ્વસ્થ જીવનશૈલી બનાવી રાખવા અને તણાવ નો સારી રીતે પ્રબંધન કરવો આ સમયગાળા માં તમારા આરોગ્ય અને જીવન શક્તિ ને બનાવી રાખવા માટે મહત્વપુર્ણ સાબિત થશે.
ઉપાય : શુક્ર નો સકારાત્મક પ્રભાવ વધવાના કારણે શુક્રવાર ના દિવસે સફેદ કલર ના કપડાં પહેરો.
મિથુન રાશિના લોકો માટે શુક્ર પાંચમો ભાવ જેને પ્યાર,રોમાન્સ અને બાળક નો ભાવ કહેવામાં આવે છે અને મોક્ષ અને વ્યય નો 12 માં ઘર નો સ્વામી છે અને તમે આ તમારા નાણાકીય લાભ અને ઈચ્છા નો 11 માં ઘર માં ગોચર કરવા જઈ રહ્યો છે.
શુક્ર નો મેષ રાશિમાં ગોચર મિથુન રાશિના લોકો માટે વેવસાયિક જીવનમાં ઉન્નતિ નો સંકેત આપી રહ્યો છે.જે લોકો વેપાર માં સબંધિત છે કે પછી ઇન્ટરનૅશનલ કનેકશન માં કામ કરી રહ્યા છે એમને આ ગોચર થી ખાસ કરીને લાભ થશે.શુક્ર નો મેષ રાશિ માં ગોચર આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં નાણાકીય લાભ થશે એની સાથે આવક વધવાના પણ સંકેત મળી રહ્યા છે. ખાસ રૂપથી આયાત નિકાસ ના વેપાર સાથે જોડાયેલા લોકો કે વિદેશી જમીન સાથે જોડાયેલા લોકો,ઇન્ટરનૅશનલ કંપની માં કામ કરતા લોકોને.આના સિવાય આ સમય દરમિયાન નોકરિયાત લોકોને તમારો પગાર વધારો અને પ્રમોશન થવાની સંભાવના છે.
નાણાકીય મોરચા પર વાત કરીએ,તો શુક્ર નો આ ગોચર મિથુન રાશિના લોકોના જીવનમાં આશાજનક સંભાવનાઓ લઈને આવવાનો છે.આ દરમિયાન તમારી ભૌતિક ઈચ્છાઓ પુરી થશે અને અલગ-અલગ જગ્યા એ થી લાભ થશે.11 માં ભાવમાં થવા વાળા શુક્ર નો આ ગોચર તમને નાણાકીય સુરક્ષા નો સંકેત આપી રહ્યો છે.વિદેશી વેપાર કે કોઈ કામ સાથે જોડાયેલા લોકોને આ દરમિયાન લાભ થશે.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો શુક્ર નો મેષ રાશિમાં ગોચર લોકોને પોતાની ભલાઈ ને પ્રાથમિકતા આપવાના સંકેત આપી રહ્યા છે.એની સાથે તમારે આ દરમિયાન એક સ્વસ્થ જીવનશૈલી પણ બનાવીને રાખવી પડશે.ખાસ કરીને કારકિર્દી અને નાણાકીય શોધ ઉપર જે લોકો ધ્યાન આપે છે એમના માટે આ સંકેત આપવામાં આવી રહ્યો છે કે આ સમયગાળા દરમિયાન લોકોએ પોતાના આરોગ્ય નું ધ્યાન રાખવું અને તણાવ ને સારી રીતે પ્રબંધન કરવું અનુકુળ સાબિત થશે.
ઉપાય : શુક્ર નો બીજ મંત્ર (ઓમ દ્રમ દ્રમ દ્રમ સહ શુક્રાય નમઃ)નો નિયમિત રૂપે જાપ કરો.
કર્ક રાશિના લોકો માટે શુક્ર આરામ,માં અને ખુશીઓ સાથે જોડાયેલા ચોથા ભાવ અને ભૌતિક લાભ અને ઈચ્છા નો 11 માં ઘર નો સ્વામી છે અને હવે આ તમને પૈસા,નામ અને ઓળખ ના દસમા ઘર માં ગોચર કરવા જઈ રહ્યો છે.
શુક્ર ના મેષ રાશિ માં ગોચર થી કારકિર્દી મોર્ચા પર મિથુન કર્ક રાશિના લોકોને પોતાના વેવસાયિક પ્રયાસ માં આશાજનક સંભાવનાઓ મળવાના સંકેત મળી રહ્યા છે.આ સમયગાળો કારકિર્દી માં ઉન્નતિ અને સફળતાઓ માટે અનુકુળ અવસર તમારા જીવનમાં લઈને આવશે.ખાસ કરીને એ સ્ત્રીઓ માટે જે ઘરેલુ જીવનમાં જીમ્મેદારીઓ સાથે પોતાની વેવસાયિક આકાંશાઓ ને સંતુલિત કરવા માંગે છે.વેપાર અને ખાસ રૂપથી વિલાસિતા ની વસ્તુઓ કે સ્ત્રીઓ ઉત્પાદો અને સેવાઓ સાથે સબંધિત વેપારમાં આ સમયગાળા માં ખાસ કરીને લાભ થશે.આ ગોચર દરમિયાન જે લોકો નોકરી સાથે જોડાયેલા છે એમને લાભ થશે.આવા લોકો પોતાની જગ્યા એ વિકાસ અને માન-સમ્માન મેળવશે.એની સાથે વેવસાયિક નેટવર્ક અને મદદ ના મોકા થી તમારી કારકિર્દી માં સફળતા આવશે.
નાણાકીય મોર્ચા પર વાત કરીએ,તો શુક્ર નો દસમા ભાવમાં ગોચર કર્ક રાશિના લોકોના જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ ના સંકેત આપી રહ્યા છે.વિલાસિતા ના સમાન કે પછી કોસ્મેટિક વિભાગ સાથે સબંધિત વેપટ અનુકુળ સાબિત થશે અને આ વ્યક્તિના જીવનમાં લાભ અને સ્થિરતા માં વૃદ્ધિ આપશે.
સબંધ ના સંદર્ભ માં વાત કરીએ,તો શુક્ર નો દસમા ભાવમાં ગોચર કર્ક રાશિના લોકો માટે થોડી ચુનોતીઓ અને મોકા બંને લઈને આવશે.પરંતુ વેવસાયિક સફળતા માટે તમારે ફોકસ અને સમર્પણ ની જરૂરત પડશે.નિજી સબંધ માં કંઈક તણાવ જોવા મળી શકે છે.ખાસ કરીને ભાગીદારો સાથે અનબન થવી અને સમજણ અને મદદ ની કમી તમારે ઉઠાવી પડી શકે છે.કર્ક રાશિના લોકો એ પોતાના સબંધ ને મજબુત કરવા અને ઘરેલુ સુખ-સુવિધાઓ ને વધારવા માટે નવા સમાધાનો ઉપર ધ્યાન દેવા ની જરૂરત આ સમયગાળા માં પડવાની છે.
છેલ્લે વાત કરીએ,આરોગ્ય ની તો શુક્ર નો મેષ રાશિ માં ગોચર કર્ક રાશિના લોકોને પોતાની વેવસાયિક ગતિવિધિઓ અને વ્યક્તિગત જીવન ની વચ્ચે ઉચિત સંતુલન બનાવી રાખવાના સંકેત આપી રહ્યું છે.પરંતુ કારકિર્દી માં ઉન્નતિ માટે ઉર્જા અને ફોકસ ની જરૂરત તમને પડવાની છે પરંતુ આ સમયગાળા દરમિયાન તમારા આરોગ્ય ઉપર વધારે ધ્યાન દેવું સૌથી વધારે જરૂરી છે.
ઉપાય : સ્ત્રીઓ ને દાન-પુર્ણય કરો.તમારી યથાશક્તિ મુજબ એમને ભોજન,કપડાં કે અભ્યાસ સબંધિત વસ્તુઓ નું દાન કરો.
સિંહ રાશિના લોકો માટે શુક્ર નાની દુરી ની યાત્રા,પડોસી,નામ,ઓળખ,માન્યતા ના દસમો અને ત્રીજા ઘર નો સ્વામી છે અને હવે ધર્મ,પિતા અને લાંબી દુરીની યાત્રા ના નવમા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
શુક્ર નો મેષ રાશિમાં ગોચર કારકિર્દી ના સંદર્ભ માં અનુકુળ અવસર અને વિસ્તાર ના સમયગાળા નો સંકેત આપી રહ્યો છે.સિંહ રાશિના લોકોને નસીબ નો સાથ મળશે.શુક્ર નો મેષ રાશિ માં ગોચર ખાસ કરીને એ લોકોને જેમને પોતાની કારકિર્દી માં બદલાવ કર્યો છે કે પોતાના જીવનમાં ઉન્નતિ ઈચ્છે છે.મીડિયા, પત્રકારત્વ, ફિલ્મો, કળા અને હસ્તકલા જેવા ક્ષેત્રોમાં કામ કરતા લોકો પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કરશે.રચનાત્મક પરિયોજનામાં કરવામાં આવેલા પ્રયાસો માં ફળદાયી પરિણામ મળવાની સંભાવના છે.એની સાથે તમને ઉચિત માન્યતા અને પુરસ્કાર પણ મળવાનો છે.સિંહ રાશિના લોકો પોતાના જુનુન ને પૈસા ના રૂપમાં પરિવર્તન કરવા માટે આગળ વધવા માટે પ્રેરણા આપે છે.આ દરમિયાન ત્રીજા ઘરમાં શુક્ર ની નજર હોવાથી તમે તમારી કારકિર્દી માં પોતાના દીલ ની ઈચ્છા નું પાલન કરવા માટે પ્રોત્સાહિત નજર આવશો.
નાણાકીય મોર્ચા પર વાત કરીએ,તો શુક્ર નો નવમો ભાવ થી ગોચર લાંબી દુરીની યાત્રા કે પછી વેવસાયિક વેપાર ના માધ્યમ થી નાણાકીય લાભનો સંકેત આપી રહ્યો છે.સિંહ રાશિના લોકો કામકાજ માટે યાત્રા ઉપર પૈસા ખર્ચ કરી શકે છે જેનાથી તમને ભવિષ્ય માં લાભ પણ મળશે.આ રાશિના લોકોને આ ગોચર દરમિયાન આવનારા મોકા નો લાભ ઉઠાવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ દરમિયાન તમે કોઈપણ રોકાણ કરશો તો તમને ભવિષ્ય માં અનુકુળ પરિણામ જરૂર મળશે.પરંતુ તમારે તમારા અભિમાન ને નિયંત્રણ કરવા અને નાણાકીય પ્રબંધન માટે એક સંતુલિત દ્રષ્ટિકોણ બનાવી રાખવાની જરૂરત પડશે.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ,તો શુક્ર નો નવમા ભાવમાં ગોચર સિંહ રાશિના લોકો માટે વ્યક્તિગત સબંધ માં સદ્ભાવ અને સંતુષ્ટિ લઈને આવશે.જે લોકો સિરિયસ રિલેશનશિપ માં છે એમને સબંધ માં આપસી સ્નેહ અને ગહેરાઈ નો અનુભવ થશે.સિંગલ લોકોને કોઈ મજબુત સબંધ બનાવાની ઈચ્છા થશે.સિંહ રાશિના લોકોને આ દરમિયાન મજબુત પારિવારિક સબંધો અને ભાવનાત્મક સબંધ માટે નાના-ભાઈ-બહેન નો સહયોગ અને સમર્થન પણ મળવાનું છે.આ રાશિના લોકો માટે પોતાના સબંધ ને પ્રાથમિકતા દેવા અને પ્રિયજનો ની સાથે ગુણવટપૂર્ણ સમય પસાર કરવા માટે આ સમય અનુકુળ રહેવાનો છે.
ઉપાય : શુક્ર ની સકારાત્મક ઉર્જા ને વધારવા માટે હીરા નો પથ્થર પહેરો કે પછી પોતાની પાસે રાખો.
કન્યા રાશિના લોકો માટે શુક્ર બીજું ઘર જેને પૈસા,પરિવાર અને વાણી નું ઘર કહેવામાં આવે છે અને નવમો ભાવ જે ધર્મ,નસીબ,અને ઉચ્ચ અધ્યન નો ભાવ નો સ્વામી છે.આ સમયે શુક્ર તમને લાંબી ઉંમર,અચાનક થવાવાળી ઘટનાઓ અને ગુપ્ત વાતો ના આઠમા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
મેષ રાશિ માં થવાવાળા શુક્ર ના આ ગોચર થી કારકિર્દી ના મોર્ચા પર કન્યા રાશિના લોકોના જીવનમાં અચાનક ઘટનાઓ અને ચુનોતીઓ આવવાની આશંકા છે.પરંતુ આ સ્થાન ખાસ કરીને પ્રતિકુળ માનવામાં આવે છે પરંતુ આનો પ્રભાવ નકારાત્મક પ્રભાવ ને ઓછો કરી શકે છે.શુક્ર નો મેષ રાશિ માં ગોચર પરેશાનીઓ છતાં લોકો પોતાની કડી મેહનત અને પ્રયાસો થી આ પરેશાનીઓ માંથી બહાર નીકળે છે.એની સાથે તમારી કડી મેહનત ને ઓળખ પણ મળશે અને પુરષ્કાર પણ મળશે.
સબંધ ના સંદર્ભ માં વાત કરીએ,તો આઠમા ભાવમાં શુક્ર નો ગોચર કન્યા રાશિના લોકો માટે થોડો તણાવ અને ચુનોતીઓ લઈને આવવાનો છે.આ સમયગાળા માં પરિવાર ના લોકો સાથે તમને મતભેદ અને ભાગીદારીઓ સાથે સમસ્યાઓ ઉભી થઇ શકે છે.તમામ ચુનોતીઓ છતાં કન્યા રાશિના લોકોને પોતાના સસુરાલ વાળથી તાકાત અને સમર્થન મળશે જેનાથી મજબુત સબંધ અને પારિવારિક સબંધ માં અનુકુળતા આવશે.આ સમય આવનારી કોઈપણ કઠિનાઈ સાથે નિપટવા માટે સબંધ માં સંચાર અને સમજણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું માટે ઉત્તમ સમય છે.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની,તો મેષ રાશિમાં શુક્ર નો આ ગોચર ખાસ રૂપે યુટીઆઈ કે નિજી વસ્તુઓ થી સબંધિત પરેશાનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાના સંકેત આપી રહ્યું છે.સંક્રમણ કે એલર્જી ને રોકવા માટે આ ગોચર દરમિયાન સાફ સફાઈ રાખો અને સંતુલિત ફાઈબર સમૃદ્ધ ભોજન પોતાના રોજિંદા જીવનમાં લો.આના સિવાય કસરત,યોગ અને ધ્યાન ને પણ પોતાના જીવનમાં શામિલ કરીને તમે આરોગ્યને સારું રાખી શકો છો.
ઉઅપય : શિખર ના નકારાત્મક પ્રભાવ ને ઓછો કરવા માટે ગાયત્રી મંત્ર નો નિયમિત રૂપે જાપ કરો.
કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ
તુલા રાશિના લોકો માટે શુક્ર લગ્ન ભાવ નો સ્વામી છે જે પોતાને અને વ્યક્તિત્વ સાથે જોડાયેલા ઘર તરીકે ઓળખવામાં આવે છે.એની સાથે આ આઠમા ભાવનો સ્વામી છે જેને લાંબી ઉંમર,અચાનક નુકશાન/લાભ નું ઘર માનવામાં આવે છે.પોતાના આ ગોચર દરમિયાન શુક્ર તમને લગ્ન અને વ્યક્તિત્વ ના સાતમા ઘરમાં પ્રવેશ કરશે.
આર્થિક મોર્ચા પર વાત કરીએ,તો સાતમા ભાવમાં શુક્ર ના ગોચર ને ભાગીદારી કે સહયોગાત્મક પ્રયાસો ના માધ્યમ થી નાણાકીય લાભનો મોકો તમારા જીવનમાં લઈને આવશે.તુલા રાશિના લોકો પોતાને કોઈ આકર્ષક ડીલ સાથે જોડાયેલા જોશે.આનું પરિણામસ્વરૂપ તમારી આવક માં વધારો થશે અને અવાક સ્થિર થશે.પરંતુ આના સિવાય તુલા રાશિના લોકોએ નાણાકીય મામલો માં સાવધાની અને વિવેક સાથે કામ લેવાની સલાહ આપવામાં આવે છે.
સબંધ ના મોર્ચે વાત કરીએ,તો સાતમા ભાવમાં થવાવાળા આ ગોચર થી તમારા વ્યક્તિગત સબંધ માં સદ્ભાવ અને પુર્ણતા લઈને આવશે.આ સમય ખાસ રૂપે લગ્ન અને ભાગીદારી માટે અનુકુળ રહેવાનો છે.આ દરમિયાન તમારા સબંધ મજબુત થશે અને તમને એકબીજા નો પ્યાર મળશે.
છેલ્લે વાત કરીએ આરોગ્ય ની,તો શુક્ર નો મેષ રાશિ માં ગોચર તુલા રાશિના લોકો માટે શાનદાર સાબિત થશે.આ સમયે તમને શારીરિક અને માનસિક આરોગ્ય ના સંદર્ભ માં ખુશી અને સંતુષ્ટિ મળશે.પરંતુ તુલા રાશિના લોકોને પોતાના જીવનના બધાજ પહલૂઓ સંયમ બનાવી રાખવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : સફેદ કલર ના કપડાં કે પછી શુક્ર ગ્રહ સાથે સબંધિત વસ્તુઓ નું દાન કરો.
વૃશ્ચિક રાશિના લોકો માટે શુક્ર મોક્ષ ના બારમા અને લગ્ન અને ભાગીદારી નો સાતમો ભાવ નો સ્વામી છે અને હવે આ ઉધાર,બીમારીઓ અને છથા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
શુક્ર નો મેષ રાશિમાં ગોચર વૃશ્ચિક રાશિના લોકો માટે કાર્યસ્થળ માં બાધાઓ નો સંકેત આપી રહ્યો છે.કારકિર્દી ના મોર્ચા ઉપર વાત કરીએ,તો છથા ભાવમાં શુક્ર નો આ ગોચર તમારા વેવસાયિક જીવનમાં તમામ ચુનોતીઓ અને નવા મોકા બંને લઈને આવશે.શુક્ર નો મેષ રાશિ માં ગોચર પછી ભલે આ રાશિના લોકો વેપાર કરતા હોઈ કે નોકરિયાત હોય.આ દરમિયાન સહકર્મીઓ ને વિરોધીઓ સાથે ટકરાવ,સ્પર્ધા વગેરે થી બચવા માટે તમારે સાવધાની રાખવી અને મેહનત કરતા રેહવાની સલાહ આપવામાં આવે છે.આ ગોચર દરમિયાન બીજા ની સાથે વેવહાર માં કુટનીતિ અને કૌશલ દ્રષ્ટિકોણ બનાવી રાખવો મહત્વપુર્ણ રહેવાનો છે.પરંતુ તમારા જીવનમાં ચુનોતીઓ પણ ઉભી થઇ શકે છે.
નાણાકીય મોર્ચા પર વાત કરીએ,તો છથા ઘરમાં શુક્ર નો ગોચર વૃશ્ચિક રાશિના લોકો માટે ખર્ચ વધવાના સંકેત આપી રહ્યો છે.મુમકીન છે કે ખર્ચ ચિકત્સાહ સાથે સબંધિત વસ્તુઓ કે પછી વિલાસિતા પુર્ણ યાત્રાઓ ના કારણે તમારા જીવનમાં આવશે.આ સમયગાળા માં તમને કુલ મળીને ખોટા ખર્ચ થી બચવાની સલાહ આપવામાં આવે છે અને જ્યાં જરૂરી હોય ત્યાં ખર્ચ કરો તો તમારા માટે અનુકુળ રહેશે.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ,તો છથા ઘરમાં થવાવાળા શુક્ર ના આ ગોચર તમારા સબંધ ના લિહાજ થી જીવનમાં ચુનોતીઓ લઈને આવી શકે છે.ખાસ કરીને રોમેન્ટિક સબંધ માં.વાતચીત માં કમી અને ગલતફેમી ના કારણે તમને તમારા જીવનસાથી ની સાથે સદ્ભાવ અને સબંધ ને બનાવી રાખવા માટે મુશ્કિલ થવાનું છે.વૃશ્ચિક રાશિના લોકોને સલાહ આપવામાં આવે છે કે પોતાના શબ્દો નો ઉપયોગ બહુ સાવધાની થી કરો અને સમજદારી થી કામ કરો.
આરોગ્યના મોર્ચા પર વાત કરીએ,તો શુક્ર નો મેષ રાશિમાં ગોચર લોકોના શારીરિક અને માનસિક રૂપ થી પોતાના આરોગ્ય ઉપર ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ સમયગાળા માં તમને તણાવ કે નાની-મોટી આરોગ્ય સબંધિત પરેશાનીઓ થઇ શકે છે.પરંતુ જો તમે ઈચ્છા હોય તો યોગ,ધ્યાન અને નિયમિત કસરત જેવી વસ્તુઓ નો લાભ ઉઠાવીને પોતાના આખા આરોગ્ય અને કલ્યાણ ને બનાવી રાખવામાં સફળતા મેળવે છે.
ઉપાય : ભગવાન શંકર ને ચંદન કે સફેદ કલર ના ફૂલ ચડાવો.
આવતા સપ્તાહ નું વૃશ્ચિક રાશિફળ
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
ધનુ રાશિના લોકો માટે શુક્ર છથા અને 11 માં ભાવ જેને બીમારી અને દુશ્મન અને ભૌતિક લાભ અને ઈચ્છા નું ઘર માનવામાં આવે છે.શુક્ર હવે તમને શિક્ષણ,પ્રેમ સબંધ અને બાળક ના પાંચમા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ,તો શુક્ર નો મેષ રાશિમાં ગોચર તમારા વેવસાયિક પ્રયાસો માં બહુ સારા મોકા અને રચનાત્મક મિશ્રણ લઈને આવવાનો સંકેત આપી રહ્યો છે.પાંચમો ઘર શિક્ષણ,રચનાત્મકતા અને સટ્ટાબાજી ને નિયંત્રણ કરે છે જે કલાત્મક અને બૌદ્ધિક કામમાં લાગેલા લોકો માટે અનુકુળ સંકેત આપી રહ્યો છે.શુક્ર નો મેષ રાશિ માં ગોચર આ રાશિના જે વિદ્યાર્થી પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે કે પછી કલા,સંગીત કે નાટક જેવી રચનાત્મક વસ્તુઓ માં શોખ રાખે છે એમને આ ગોચર થી સફળતા અને ઉચ્ચ માન્યતા મળે છે.
નાણાકીય મોર્ચા પર વાત કરીએ,તો શુક્ર નો પાંચમા ભાવમાં ગોચર ધનુ રાશિના લોકો માટે આવકમાં વધારો અને નાણાકીય લાભ નો સંકેત આપી રહ્યો છે.તમને સટ્ટાબાજી અને રચનાત્મક ગતિવિધિ થી લાભ મળશે કારણકે શુક્ર લાભ ના ભાવમાં આવી રહ્યો છે.રોકાણકારો અને વેપારીઓ ને શેર બાઝાર માં અનુકુળ પરિણામ મળી શકે છે.પરંતુ,ત્યાં લેખન,અભિનય કે કલા જેવા રચનાત્મક વિભાગના લોકોને આ ગોચર થી નાણાકીય સમૃદ્ધિ માં થોડી પરેશાની ઉઠાવી પડી શકે છે.કુલ મળીને જોયું જાય તો આ સમય વધારેમાં વધારે નાણાકીય લાભ મેળવા માટે નો સમય છે.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ,તો શુક્ર નો ગોચર ધનુ રાશિના લોકોના જીવનમાં સદ્ભાવ અને ખુશીઓ લઈને આવશે.પોતાના પરિવાર નો વિસ્તાર કરવાની ઈચ્છા રાખવાવાળા લોકો,શાદીશુદા લોકોને આ સંદર્ભ માં ખુશખબરી મળી શકે છે.ત્યાં જે લોકો પોતાના સબંધ માં સમસ્યાઓ નો સામનો કરો રહ્યા છે એમને સમાધાન અને સારી સમજણ મળી શકે છે.
છેલ્લે વાત કરીએ આરોગ્યની,તો મેષ રાશિમાં શુક્ર નો ગોચર ધનુ રાશિના લોકો ને પોતાના આરોગ્ય ને પ્રાથમિકતા દેવા માટે પ્રોત્સાહિત કરશે.ખાસ કરીને માનસિક અને ભાવનાત્મક આરોગ્યના ના સંદર્ભમાં.આ સમયગાળો આનંદ અને રચનાત્મક લઈને આવશે જે ખુશી અને જીવનશક્તિ માં યોગદાન કરશે.
ઉપાય : દેવી લક્ષ્મી ની પુજા કરો અને શુક્રવાર ના દિવસે સ્ત્રીઓ કે નાની છોકરીઓ ને પોતાની યથાશક્તિ મુજબ દાન કરો.
મકર રાશિના લોકો માટે શુક્ર પ્યાર,રોમાન્સ અને બાળક સાથે જોડાયેલા પાંચમા ઘર અને નામ પ્રસિદ્ધિ અને માન્યતા ના દસમા ઘરનો સ્વામી છે.પોતાના આ ગોચર દરમિયાન શુક્ર,આરામખુશી અને માં ના ચોથા ઘરમાં પ્રવેશ કરી જશે.
શુક્ર નો મેષ રાશિમાં ગોચર કારકિર્દી મોર્ચા પર બહુ મહત્વપુર્ણ રહેવાનો છે.શુક્ર નો મેષ રાશિ માં ગોચર તમારી કારકિર્દી અને વેવસાયિક જીવન પર ગહેરી અસર નાખશે.શુક્ર મકર રાશિ માટે યોગ કારક ગ્રહ હોવાના કારણે આ રાશિના લોકોને પોતાના વેવસાયિક જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે.તમને વિકાસ અને વિસ્તાર નો મોકો પણ મળશે.દસમા ઘર ઉપર ખાસ રૂપે પોતાનીજ રાશિ તુલા માં શુક્ર ની દ્રષ્ટિ પ્રમોશન કે સબંધિત વિભાગમાં ઉન્નતિ આપી શકે છે.
નાણાકીય મોર્ચા ઉપર વાત કરીએ,તો મકર રાશિના લોકો પોતાનો આરામ અને વિલાસિતા વાળા ભાગમાં રોકાણ કરવા માટે નજર આવે છે.સંપત્તિ રોકાણ કે ઘર સાથે સબંધિત ખર્ચ તમારા માટે બહુ મહત્વપુર્ણ રહેવાનું છે કારણકે વ્યક્તિ પોતાની રેહવાની જગ્યા અને પરિવેશ ને સારો બનાવા ની ઈચ્છા રાખે છે.મકર રાશિના લોકો આ સમય દરમિયાન નાણાકીય લાભ અને આવક માં વધારો મેળવે છે.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ,તો શુક્ર નો આ ગોચર સબંધ માં સદ્ભાવ અને ભાવનાત્મક દ્રષ્ટિ ની ભાવના લઈને આવશે.પારિવારિક સબંધ મજબુત થશે અને ઘર નો માહોલ ખુસનામુ અને સંતુષ્ટિ દાયક બનશે.આ સમયગાળા દરમિયાન જે લોકો પહેલાથીજ સબંધ માં છે એમના સબંધ માં ધનિષ્ટ સમજણ અને સંચાર વધશે.નવી શુરુઆત,અને સ્થાઈ સબંધ ની ભાવના પણ થવાના પ્રબળ આશંકા છે કારણકે આ રાશિના લોકો પોતાની પ્રતિબદ્ધતાઓ પ્રત્ય વધારે ગંભીર નજર આવશે કે પછી પોતાના પરિવાર નો વિસ્તાર કરવા વિશે વિચાર કરી શકે છે.
છેલ્લે વાત કરીએ,આરોગ્ય ની,તો શુક્ર નો મેષ રાશિમાં ગોચર મકર રાશિના લોકો ને આત્મા દેખભાળ અને કલ્યાણ પ્રત્ય ધ્યાન દેવા માટે પ્રોત્સાહિત કરશે કારણકે થોડી ભાવનાત્મક અને માનસિક આરોગ્ય સમસ્યાઓ તમારે ઉઠાવી પડી શકે છે.એવા માં સુનિશ્ચિત કરવા માટે એવું કઈ નહિ થાય તમને આ વસ્તુઓ માં વધારે શામિલ થવાની સલાહ આપવામાં આવે છે.જેનાથી તમને આરામ મળે જેમકે યોગ,ધ્યાન કે પ્રકૃતિ ની સાથે સમય પસાર કરવો.
ઉપાય : શુક્ર ના સકારાત્મક પ્રભાવ ને વધારવા માટે ગોમતી ચક્ર ધારણ કરો કે પછી પોતાની પાસે રાખો.
કુંભ રાશિના લોકો માટે શુક્ર આરામ,વિલાસિતા ને ચોથા અને ઉચ્ચ અધ્યન અને ધર્મ ના નવમા ભાવનો સ્વામી છે.હવે શુક્ર ભાઈ-બહેન,શોખ અને નાની દુરીની યાત્રા નો ત્રીજા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
શુક્ર નો મેષ રાશિ માં ગોચર કારકિર્દી સંદર્ભ માં અનુકુળ પરિણામ લઈને આવશે કારણકે આ રાશિના લોકોને રચનાત્મક અને ઉત્પાદકતા માં વૃદ્ધિ નો અનુભવ થશે.ખાસ કરીને એ લોકો માટે જે લેખન પત્રકારિતા સાથે જોડાયેલા છે.આ રાશિના લોકો પોતાના કામમાં નવીનતા ની ભાવના શોધવામાં સફળ થશે જેનાથી ખાસ રૂપે નાની દુરીની યાત્રા કે સંચાર સબંધિત પ્રયાસો ના માધ્યમ થી તમારા જીવનમાં વિકાસ અને ઉન્નતિ ના ઘણા અવસર આવશે.
આર્થિક મોર્ચા પર વાત કરીએ,તો શુક્ર નો આ ગોચર આ રાશિના લોકો માટે આશાજનક મોકા લઈને આવશે અને અચાનક લાભ કે આકર્ષક ઉધમ તમારા જીવનમાં દસ્તક આપી શકે છે જે તમારા સંચાર કૌશલ ,નેટવર્કિંગ,કે રચનાત્મક ગતિવિધિઓ રોકાણ કરવા માટે નજર આવશે જેનાથી તમને સારો એવો નાણાકીય લાભ થશે.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ,તો શુક્ર નો આ ગોચફર સબંધ માં સદ્ભાવ અને સકારાત્મકતા લઈને આવશે.ખાસ કરીને ભાઈ-બહેનો અને નજીકના મિત્રો સાથે આપસી સહયોગની ભાવના વધશે.કુંભ રાશિના લોકો પ્રિયજનો ની સાથે સારો સમય વિતાવા,શોખ કે રચનાત્મક ગતિવિધિઓ શામિલ થવા નો આનંદ લેતા નજર આવશે.
છેલ્લે વાત કરીએ,આરોગ્ય ની તો કુંભ રાશિના લોકોને પોતાના શારીરિક અને માનસિક આરોગ્યને ઉત્તમ બનાવી રાખવા અને પોતાને વધારે મેહનત કે તણાવ થી બચવા પર ધ્યાન દેવા માટે પ્રોત્સાહિત કરશે કારણકે આ સમયગાળા દરમિયાન તમને થકાવટ કે બળવું મહેસુસ થઇ શકે છે.એવા માં ધ્યાન અને યોગ જેવી વસ્તુઓ માં શામિલ થવાથી તમે તમારા આરોગ્યને ઉત્તમ બનાવી રાખી શકો છો.
ઉપાય : શુક્રવાર ના દિવસે માં લક્ષ્મી ને દુધ સાથે સફેદ ભાત ચડાવો.
મીન રાશિના લોકો માટે શુક્ર ત્રીજા ઘર જે ભાઈ-બહેનો,નિશ્ચિત યાત્રા અને લાંબી ઉંમર નો ભાવ કહેવામાં આવે છે અને અચાનક નુકશાન અને લાભ નો આઠમા ઘરનો સ્વામી છે.શુક્ર હવે પરિવાર,પૈસા અને વાણી નો બીજો ભાવ માં ગોચર કરવા જઈ રહ્યો છે.
શુક્ર નો મેષ રાશિમાં ગોચર કારકિર્દી સંદર્ભ માં તમને અનુકુળ પરિણામ આપશે.મીન રાશિના લોકો પોતાના સંચાર માં બહુ શાનદાર રહેવાના છે જેનાથી તમને વેવસાયિક જગયા એ સકારાત્મક અવસર મળવાની ઉચ્ચ સંભાવના છે.શુક્ર નો મેષ રાશિ માં ગોચર આ દરમિયાન તમારી વાતચીત કરવાની શૈલી બહુ નરમ અને વિનમ્ર રહેશે જેની ઉપર તમે સહકર્મીઓ અને વરિષ્ઠ ની સાથે સારા સબંધ બનાવામાં સફળ થશો.
નાણાકીય મોર્ચા પર વાત કરીએ,તો લોકોને પૈસા ના સંદર્ભ માં સકારાત્મક પરિણામ જોવા મળશે કારણકે એની સાથે પતિ-પત્ની ની સાથે સંયુક્ત પ્રયાસો માં વૃદ્ધિ જોવા મળશે.આ સમય દરમિયાન કરવામાં આવેલા રોકાણ તમારા માટે ફળદાયી પરિણામ લઈને આવશે.
સબંધ ના મોર્ચા પર વાત કરીએ,તો શુક્ર ના ગોચર થી પારિવારિક સબંધો માં સુધારો આવશે અને પરિવાર ના લોકો સાથે સંચાર સહજ રહેશે.આ સમય નો ખુલીને આનંદ લો અને પરિવાર ના લોકો સાથે સૌંદર્યપુર્ણ વાતચીત કરો એમાં સસુરાલ વાળા પણ શામિલ છે અને આ દરમિયાન કોઈ એવા કાર્યક્રમ ની મેજબાની કરી શકો છો જેનાથી તમારા લોકો સાથે સબંધો વધારે મજબુત બનશે.
છેલ્લે વાત કરીએ આરોગ્યની,તો આરોગ્યના મોર્ચા પર મીન રાશિના લોકોને સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ સમયગાળા માં તમને ગળા સાથે સબંધિત થોડી પરેશાનીઓ આવી શકે છે એટલા માટે સારું ભોજન કરો અને કોઈપણ ઈએનટી સમસ્યા માટે સમય રહેતાજ સારવાર કરાવી લ્યો અને પોતાની દેખભાળ ઉપર ધ્યાન આપો.પોતાના આરોગ્ય ની સુરક્ષા માટે ઉચિત પગલાં ભરવામાં સતર્ક રહો.આવું કરીને તમે શુક્ર ના આ ગોચર નો વધારેમાં વધારે લાભ પોતાના જીવનમાં ઉઠાવી શકો.
તમામ પ્રકારના જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!