શુક્ર મકર રાશિ માં ગોચર

Author: Sanghani Jasmin | Updated Mon, 11 Nov 2024 11:43 AM IST

શુક્ર મકર રાશિમાં ગોચર 02 ડિસેમ્બર 2024 ની સવારે 11 વાગીને 46 મિનિટ ઉપર મકર રાશિ માં થવા જઈ રહ્યો છે.શુક્ર ને પ્રેમ અને સુંદરતા નો ગ્રહ માનવામાં આવે છે જે સ્વભાવ થી સ્ત્રી ગ્રહ છે.એસ્ટ્રોસેજ ના આ લેખ માં અમે શુક્ર મકર રાશિ માં ગોચર સાથે જોડાયેલી જાણકારી તમને આપીશું.એની સાથે,તમને શુક્ર ગોચર થી બધીજ 12 રાશિઓ ને મળવાવાળા શુભ-અશુભ પરિણામો થી અવગત કરાવીશું.તો ચાલો શુરુઆત કરીએ આ લેખ ની.


આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો શુક્ર નો મકર રાશિમાં ગોચર નો પોતાના જીવન ઉપર પ્રભાવ

પરંતુ,જો શુક્ર મહારાજ પોતાની રાશિ તુલા અને વૃષભ રાશિમાં બિરાજમાન થાય છે તો એ તમને અનુકુળ પરિણામ આપશે.જણાવી દઈએ કે શુક્ર ગ્રહ મીન રાશિ માં ઉચ્ચ નો હોય છે,ત્યારે લોકોને સારા પરિણામ મળે છે.

જ્યોતિષ માં શુક્ર ગ્રહ

વૈદિક જ્યોતિષ માં શુક્ર ગ્રહ જયારે શનિ જેવા મજબુત ગ્રહ ની સાથે યુતિ નું નિર્માણ કરે છે ત્યારે આ સામાન્ય રૂપથી શુભ ફળ આપે છે.શનિ શુક્ર ની યુતિ લોકોને સારી કારકિર્દી,માન-સમ્માન,ઉન્નતિ અને આર્થિક નફો આપે છ.પરંતુ,કુંડળી માં શનિ અને શુક્ર ના નકારાત્મક સ્થિતિ માં હોવું લોકો માટે સ્ત્રી,આર્થિક નુકશાન અને ગેર કાનુની મામલો માં ફસાવું વગેરે સમસ્યાઓ નું કારણ બને છે.કોઈ વ્યક્તિ ની કુંડળી માં શુક્ર દેવ અશુભ સ્થિતિ માં હોવાથી માનસિક શાંતિ ભંગ થવી,જીવનના મહત્વપુર્ણ નિર્ણય લેવા માટે ભ્રમિત થવું જેવી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

हिंदी में पढ़े : राशिफल २०२५

બીજી બાજુ,શુક્ર ગ્રહ ના શુભ પ્રભાવ થી લોકોના જીવનમાં ભૌતિક સુખો,લગજરી,નામ અને પ્રસિદ્ધિ વગેરે લાભો મળે છે.વૈદિક જ્યોતિષ માં શુક્ર દેવ નો ગોચર બહુ મહત્વપુર્ણ માનવામાં આવે છે અને આ દરેક વ્યક્તિના જીવન ને સકારાત્મક કે નકારાત્મક રૂપથી પ્રભાવિત કરે છે .પરંતુ,જ્યોતિષ માં એક શુભ ગ્રહ હોવાના કારણે વધારે પડતો શુક્ર શુભ પરિણામ આપે છે.રાશિ ચક્ર માં આ વૃષભ અને તુલા રાશિ નો સ્વામી છે.માનવ જીવનમાં શુક્ર ગ્રહ નો સબંધ પૈસા,સમૃદ્ધિ,ખુશી અને આનંદ,પ્રેમ,યંગ,પ્રેમ જીવનમાં ખુશી અને સંતુષ્ટિ થી થાય છે.

ચાલો હવે આપણે આગળ વધીએ અને વિસ્તાર થી જાણીએ કે શુક્ર મકર રાશિ માં ગોચર બધીજ 12 રાશિઓ ને કઈ રીતે પ્રભાવિત કરશે અને એના નકારાત્મક પ્રભાવ થી બચવા માટે ક્યાં ઉપાયો કરવા ફળદાયી સાબિત થશે.

To Read in English Click Here: Venus Transit In Capricorn

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.

રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિ વાળા માટે શુક્ર મહારાજ તમારા બીજા ભાવ અને સાતમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એના પરિણામસ્વરૂપ,આ લોકોને કામ અને કારકિર્દી માં પ્રગતિ ને લઈને સજગ રેહવું પડશે.આ બંને ને જ તમારે વધારે મહત્વ આપવું પડશે.

કારકિર્દી ની વાત કરીએ,તો શુક્ર મકર રાશિ માં ગોચર ના સમયગાળા માં તમને નસીબ સાથ આપશે અને આ દરમિયાન તમને કામકાજ માં ઘણી યાત્રાઓ કરવી પડશે.એની સાથે,તમે લાભ કમાવા માં પણ સક્ષમ હસો.

વેપાર ને જોઈએ તો જે લોકો પોતાનો વેપાર કરે છે એ નવી પાર્ટનરશીપ માં આવી શકે છે અને સારો એવો નફો કરવામાં સફળ થઇ શકે છે.આ લોકોને વેપાર ના સબંધ માં લાંબી દુરી ની યાત્રા પર જવું પડી શકે છે.

આર્થિક જીવનમાં શુક્ર ગોચર દરમિયાન તમારે ઘણી યાત્રાઓ કરવી પડી શકે છે અને આ યાત્રાઓ ના માધ્યમ થી સારા પૈસા કમાવા ની સાથે સાથે પૈસા ની બચત કરવામાં પણ સક્ષમ હસો.

નિજી જીવનમાં તમારે પરિવારમાં સમસ્યાઓ થી જુજવું પડી શકે છે અને એના પરિણામસ્વરૂપ તમે તણાવ માં આવી શકો છો.

શુક્ર નો આ ગોચર તમને આંખો નો દુખાવો ની સમસ્યા આપી શકે છે જેનું કારણ કમજોર રોગ પ્રતિરોધક આવડત હોય શકે છે.

ઉપાય : શનિવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.

મેષ રાશિફળ 2025

વૃષભ રાશિ

વૃષભ રાશિ ના લોકોની કુંડળી માં શુક્ર ગ્રહ તમારા લગ્ન અને છથા ભાવનો સ્વામી છે.હવે આ ગોચર કરીને તમારા નવમા ભાવમાં જઈ રહ્યો છે.

એવા માં,શુક્ર મકર રાશિમાં ગોચર તમારા માટે તીર્થસ્થળ ની યાત્રાઓ લઈને આવી શકે છે જે લાંબી દુરી ની હોય શકે છે.

કારકિર્દી માં તમને નોકરીના નવા મોકા મળશે જેના કારણે તમે ખુશ અને સંતુષ્ટ દેખાશો.એવા માં,તમે પ્રગતિ મેળવશો.

વેપાર ની વાત કરીએ,તો આ દરમિયાન તમારે લાંબી દુરી ની યાત્રા કરવી પડી શકે છે.આના માધ્યમ થી તમને લાભ અને સફળતા બંને મળશે.

આર્થિક જીવનમાં વૃષભ રાશિ વાળા ની સામે એક પછી એક ખર્ચ આવી શકે છે અને સંભવ છે કે નસીબ નો સાથ પણ નહિ મળે.

નિજી જીવન ની વાત કરીએ તો શુક્ર ગોચર ના સમયગાળા માં તમે તણાવ માં રહી શકો છો જેના કારણે તમારા સબંધ માં ખુશીઓ ગાયબ થઇ શકે છે.

આરોગ્ય ના લિહાજ થી,શુક્ર ગોચર દરમિયાન તમારા પગ માં દુખાવો અને અકળાન ની પરેશાની થઇ શકે છે એટલે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ “ઓમ બૃહસ્પતેય નમઃ” નો 21 વાર જાપ કરો.

વૃષભ રાશિફળ 2025

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મિથુન રાશિ

મિથુન રાશિ ના લોકો માટે શુક્ર પાંચમા અને બારમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,આ લોકોનો ઝુકાવ અધીયાત્મ પ્રત્ય વધી શકે છે જેનાથી તમને લાભ મળવાની સંભાવના છે.

વાત કરીએ કારકિર્દી ની,તો શુક્ર મકર રાશિ માં ગોચર દરમિયાન નોકરીમાં દબાવ અને કામથી નાખુશ નહિ હોવાના કારણે નોકરીમાં બદલાવ કરી શકો છો.એવા માં,તમારે કામ ધ્યાન થી કરવાની સાથે સાથે મન લગાડીને કરવાની જરૂરત છે.

વેપાર ની વાત કરીએ,તો જો તમે સટ્ટાબાજી થી પરેશાન છો તો તમને ઘણો લાભ મળવાના યોગ છે.

આર્થિક જીવનમાં જો તમારો સબંધ અધીયાત્મ અને ધાર્મિક કામો માં છે,તો આ લોકોને લાભ ના માધ્યમ થી ઘણા પૈસા ની પ્રાપ્તિ થશે.

નિજી જીવનમાં શુક્ર ગોચર ના સમયગાળા માં તમારી બહેસ પાર્ટનર સાથે થઇ શકે છે એટલે તમારે સાવધાની રાખવી પડશે.

આરોગ્ય ના મામલો માં,આ લોકોને પોતાના બાળકો ની સાથે સમય પસાર કરવાની સલાહ આપવામાં આવે છે કારણકે એમને એલર્જી ની શિકાયત રહી શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ બુધાય નમઃ” નો 19 વાર જાપ કરો.

મિથુન રાશિફળ 2025

કર્ક રાશિ

કર્ક રાશિ ના લોકો માટે શુક્ર મહારાજ તમારા ચોથા અને અગિયારમા ભાવ નો સ્વામી છે જે હવે ગોચર કરીને તમારા સાતમા ભાવમાં થવા જઈ રહ્યો છે.

આ વર્ષે શુક્ર મકર રાશિમાં ગોચર દરમિયાન પરિવારમાં ખુશીઓ ની કમી જોવા મળી શકે છે જેના કારણે ઘર પરિવાર માં ચાલવાવાળી સમસ્યાઓ થઇ શકે છે.એની સાથે,મિત્રો નો સાથ પણ નહિ મળવાની આશંકા છે.

કારકિર્દી માં તમને નોકરીમાં પ્રગતિ મેળવા ની રસ્તા માં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,કામમાં વરિષ્ઠ પાસેથી વખાણ નહિ મળવાની સંભાવના છે.

શુક્ર ગોચર ના સમયગાળા માં વેપાર કરવાવાળા લોકોને સારો નફો કમાવા ના રસ્તા માં ઉતાર ચડાવ નો સામનો કરવો પડી શકે છે કારણકે તમને વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળી શકે છે.

આર્થિક જીવન ને જોઈએ તો કર્ક રાશિના લોકોને પોતાની લાપરવાહી ના કારણે આર્થિક નુકશાન ઉઠાવું પડી શકે છે એટલે તમને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.

નિજી જીવનમાં તમે સબંધ માં ખુશીઓ બનાવી રાખવામાં અસફળ રહી શકો છો અને એના કારણે આપસી વિશ્વાસ ની કમી થઇ શકે છે.

આરોગ્ય ના લિહાજ થી શુક્ર ના આ ગોચર દરમિયાન તમને શરદી ખાંસી ને લગતી સમસ્યા ઘેરી શકે છે જેના કારણે તમે કમજોરી મહેસુસ કરી શકો છો.

ઉપાય : દરરોજ “ઓમ રાહવે નમઃ” નો 21 વાર જાપ કરો.

કર્ક રાશિફળ 2025

સિંહ રાશિ

સિંહ રાશિ વાળા ની કુંડળી માં શુક્ર મહારાજ ત્રીજા અને દસમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા છથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,શુક્ર મકર રાશિ માં ગોચર તમને અચાનક રૂપથી જેમકે લોન કે બીજા માધ્યમ થી લાભ કરાવી શકે છે.આ દરમિયાન તમારો વધારે પડતો સમય યાત્રાઓ માં પસાર થશે.

જયારે વાત આવે છે કારકિર્દી ની તો આ લોકો તરક્કી અને સારી સંભાવનાઓ માટે નોકરીમાં બદલાવ કરતા જોવા મળી શકે છે.

વેપાર કરતા લોકો માટે શુક્ર મકર રાશિમાં ગોચર વધારે અનુકુળ નથી કહેવામાં આવતો કારણકે આ દરમિયાન તમે તરક્કી મેળવા માં સફળ નહિ થઇ શકો.એવા માં,તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે.

આર્થિક જીવન ની વાત કરીએ,તો આ સમયગાળા માં તમને નસીબ નો સાથ નહિ મળવાના કારણે આર્થિક નુકશાન થઇ શકે છે જેના કારણે તમારા ખર્ચ વધી શકે છે.

નિજી જીવનમાં શુક્ર ગોચર દરમિયાન તમારી અને સાથી ની વચ્ચે આપસી સમજણ ની કમી રહી શકે છે જે તમારા બંને ની વચ્ચે વિવાદ થઇ શકે છે.

સિંહ રાશિ વાળા ને આ સમયગાળા માં બહુ તાવ આવવાની આશંકા છે અને આ તમારી કમજોર રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હોય શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ વાયુપુત્રાય નમઃ” નો 21 વાર જાપ કરો.

સિંહ રાશિફળ 2025

કન્યા રાશિ

કન્યા રાશિ ના લોકો માટે શુક્ર ગ્રહ તમારા બીજા અને નવમા ભાવ નો સ્વામી છે.હવે આનો ગોચર તમારા પાંચમા ભાવમાં થવા જઈ રહ્યો છે.

આ વર્ષે શુક્ર મકર રાશિ માં ગોચર દરમિયાન તમારા દ્વારા કામો માં કરવામાં આવતા પ્રયાસો સફળ થઇ શકે છે.એની સાથે,તમારો ઝુકાવ રચનાત્મક હોય શકે છે.

કારકિર્દી માં આ સમયગાળા માં તમને નોકરીના ઘણા સારા મોકા મળી શકે છે જેનાથી તમને પૈસા નો લાભ મળવાનો રસ્તો મળશે.

વેપાર ની વાત કરીએ,તો આ લોકોને શુક્ર ગોચર ના સમયગાળા માં સટ્ટાબાજી સાથે જોડાયેલા કામોમાં સફળતા મળશે અને આ રીતના બિઝનેસ થી તમને નફો થવાનો યોગ બનશે.

આર્થિક જીવનમાં કન્યા રાશિના લોકો પોતાની પૈસા પ્રબંધન આવડતો ને આ રીતે મજબુત બનાવશે કે તમે વધારેમાં વધારે પૈસા બચાવી શકશો.

નિજી જીવનમાં તમારી અને સાથી ની વચ્ચે આપસી તાલમેલ ની કમી જોવા મળી શકે છે જેનું કારણ તમારા સબંધ માં વિશ્વાસ ની કમી હોય શકે છે.

આરોગ્ય ને જોઈએ તો શુક્ર ગોચર ના આ સમયગાળા માં તમારું આરોગ્ય સારું બનેલું રહેશે જે મજબુત રોગ પ્રતિરોધક આવડત થી સંભવ હશે.

ઉપાય : દરરોજ “ઓમ વાસુદેવાય નમઃ” નો 41 વાર જાપ કરો.

કન્યા રાશિફળ 2025

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો

તુલા રાશિ

તુલા રાશિ વાળા માટે શુક્ર દેવ તમારા લગ્ન અને આઠમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,શુક્ર ગોચર ના સમયગાળા માં તમારી સુખ સુવિધાઓ માં કમી આવવાની સાથે સાથે તમને ઘર પરિવારમાં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એના સિવાય તમારી ઉપર ઉધારી વધવાની આશંકા છે.

કારકિર્દી ની વાત કરીએ તો કાર્યસ્થળ માં સારું કામ કરવા માટે વખાણ નહિ મળવાના કારણે તમારો વરિષ્ઠ ની સાથે મતભેદ થઇ શકે છે.એવા માં,તમે બેચેન નજર આવી શકો છો.

શુક્ર નો મકર રાશિ માં ગોચર દરમિયાન વેપાર કરવાવાળા લોકોને પોતાના બિઝનેસ પાર્ટનર ની સાથે સમસ્યાઓ થી જુજવું પડી શકે છે અને એના કારણે તમને મળવાવાળા લાભ ઓછો રહી શકે છે.

આર્થિક જીવનમાં તમને પૈસા નું નુકશાન થઇ શકે છે જે તમારી લાપરવાહી નું કારણ છે.

નિજી જીવનમાં તુલા રાશિ વાળા ને પોતાના સબંધ માં આપસી તાલમેલ બનાવી રાખવામાં મુશ્કિલ અનુભવ થઇ શકે છે અને એનું કારણ ઘર પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ હોય શકે છે.

આરોગ્ય ને જોઈએ તો આ લોકોને પોતાની માતા ની સાથે સાથે પોતાના આરોગ્ય ઉપર પણ પૈસા ખર્ચ કરવા પડી શકે છે.

ઉપાય : શુક્રવાર ના દિવસે શુક્ર ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

તુલા રાશિફળ 2025

..વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ ના લોકો માટે શુક્ર મહારાજ તમારા સાતમા અને બારમા ભાવ નો આધિપત્ય દેવ છે.હવે આ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

આ વર્ષે શુક્ર મકર રાશિ માં ગોચર તમારા ત્રીજા ભાવમાં હોવાથી સબંધીઓ અને મિત્રો ની સાથે સમસ્યાઓ પેદા થઇ શકે છે.એની સાથે,તમને કોઈ યાત્રા દરમિયાન પૈસા નું નુકશાન થઇ શકે છે.

કારકિર્દી માં આ લોકોને માન-સમ્માન વરિષ્ઠ ની નજર માં ઓછો થઇ શકે છે અને આ તમારા માટે ચિંતા નો વિષય બની શકે છે.

વેપાર ની વાત કરીએ તો શુક્ર નો મકર રાશિમાં ગોચર દરમિયાન વેપાર ના વિસ્તાર ને લઈને તમારા પાર્ટનર ની સાથે વાદ-વિવાદ કે મતભેદ થઇ શકે છે.

આર્થિક જીવનમાં પૈસા ની સગવડ સાચી રીતે કરવાના કારણે તમને ભારી નુકશાન થઇ શકે છે જે તમારા માટે સમસ્યા બની શકે છે.

નિજી જીવનમાં સાથી ની સાથે સબંધ માં વાતચીત નો અભાવ રહી શકે છે અને આ તમારા બંને ની વચ્ચે વિવાદ નું કારણ બને છે.

આરોગ્ય ના મામલો માં તમારા મોઢા અને પગ નો દુખાવો ની શિકાયત રહી શકે છે એટલે તમને તમારું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ “ઓમ હનુમતે નમઃ” નો 11 વાર જાપ કરો.

વૃશ્ચિક રાશિફળ 2025

બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિ ના લોકો માટે શુક્ર દેવ તમારા છથા અને અગિયારમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,આ લોકોને લોન કે ટ્રાવેલ ના માધ્યમ થી પૈસા ના લાભ થવાની સંભાવના છે.શુક્ર મકર રાશિ માં ગોચર દરમિયાન તમારી રુચિ ટ્રાવેલ માં વધી શકે છે.

કારકિર્દી ની વાત કરીએ તો આ સમયગાળા માં તમે નોકરી થી અસંતુષ્ટ નજર આવી શકો છો જેનું કારણ તમારી ઉપર વધતું કામનું દબાણ હોવાની આશંકા છે.

ધનુ રાશિના વેપાર કરવાવાળા લોકો વિરોધીઓ તરફ થી કડી ટક્કર મળી શકે છે અને એવા માં,એ તમને વધારે લાભ કમાવા માં સક્ષમ હશે.

આર્થિક જીવનમાં તમારા ખર્ચા લગાતાર વધી શકે છે અને આના કારણે તમારે લોન લેવાની નોબત આવી શકે છે.

નિજી જીવનમાં ઘર પરિવારમાં ચાલી રહેલા વિવાદો ના કારણે આ લોકોના સબંધ માં ખુશીઓ ગાયબ થઇ શકે છે.

આરોગ્ય ની વાત કરીએ તો તમને આંખ ને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે અને એની સાથે,આંખો નો દુખાવો પણ રહી શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ ભૈરવાય નમઃ” નો 41 વાર જાપ કરો.

ધનુ રાશિફળ 2025

મકર રાશિ

મકર રાશિ વાળા ની કુંડળી માં શુક્ર મહારાજ તમારા પાંચમા અને દસમા ભાવ નો સ્વામી છે.હવે આ ગોચર કરીને તમારા પેહલા/લગ્ન ભાવમાં થવા જઈ રહ્યો છે.

આ વર્ષે શુક્ર મકર રાશિ માં ગોચર તમારા માટે અનુકુળ રહેશે અને એવા માં,આ તમારા જીવનમાં ખુશીઓ,માનસિક શાંતિ અને પ્રેમ લઈને આવશે.એની સાથે,ટ્રાવેલ ના માધ્યમ થી તમને ખુશીઓ મળશે.

કારકિર્દી માં તમને તમારી મેહનત ના બળ ઉપર વખાણ અને લાભ મળશે.એની સાથે,તમારો પગાર વધારા નો યોગ પણ બનશે.

વાત કરીએ વેપાર ની તો ધનુ રાશિ વાળા વેપારમાં પોતાની સમજણ અને સારી આવડતો ના કારણે સારો એવો નફો કમાવા માં સક્ષમ હશે.

શુક્ર ગોચર દરમિયાન તમને નસીબ નો સાથ મળી શકશે અને એવા માં,તમે વધારેમાં વધારે બચત કરવામાં સક્ષમ હસો.

નિજી જીવનમાં પાર્ટનર અને તમારા સબંધ પ્રેમપુર્ણ બની રહેશે જે તમારા બંને ને એકબીજા માટે ઈમાનદાર બનાવશે.

શુક્ર નો મકર રાશિમાં ગોચર તમારા આરોગ્ય માટે અનુકુળ રહેશે અને તમે સ્વસ્થ રેહશો.આ તમારી રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હશે.

ઉપાય : દરરોજ દુર્ગા ચાલીસા નો જાપ કરો.

મકર રાશિફળ 2025

કુંભ રાશિ

કુંભ રાશિ ના લોકો માટે શુક્ર દેવ તમારા ચોથા કે નવમા ભાવ નો સ્વામી છે.હવે આ ગોચર કરીને તમારા બારમા ભાવમાં થવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,શુક્ર મકર રાશિ માં ગોચર તમારા માટે સ્થાન કે નિવાસ સ્થાન માં પરિવર્તન લઈને આવી શકે છે.એની સાથે,તમને ધાર્મિક યાત્રાઓ થી લાભ થશે.

કારકિર્દી માં તમારે કામકાજ માટે વિદેશ જવાનો મોકો મળશે જે ફળદાયી સાબિત થશે.

આ રાશિના વેપાર કરવાવાળા લોકો માં આત્મવિશ્વાસ ની કમી જોવા મળી શકે છે જેનું કારણ ભવિષ્ય ને લઈને તમે ચિંતામાં હોય શકો છો.

આર્થિક જીવનમાં શુક્ર ગોચર દરમિયાન તમે તમારા ઘર ને ફરીથી બનાવા કે રિનોવેટ કરવા માં ઘણા પૈસા ખર્ચ થઇ શકે છે જેના કારણે તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે.

નિજી જીવનમાં તમારે સાથી ની સાથે વિવાદો નો સામનો કરવો પડી શકે છે જેનું કારણ સબંધ માં ખુશીઓ ની કમી રહી શકે છે.

આ લોકોને પગ અને ઘુટણ નો દુખાવો ની સમસ્યા રહી શકે છે એટલે તમારે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ “ઓમ શિવાય નમઃ” નો 11 વાર જાપ કરો.

કુંભ રાશિફળ 2025

મીન રાશિ

મીન રાશિ વાળા ની કુંડળી માં શુક્ર મહારાજ તમારા ત્રીજા અને આઠમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા અગિયારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,શુક્ર મકર રાશિ માં ગોચર તમને અચાનક રૂપથી પૈસા નો લાભ કરાવી શકે છે જે તમારી પાસે પિતૃ સંપત્તિ કે નાની દુરી ની યાત્રા ના માધ્યમ થી આવી શકે છે.

કારકિર્દી માં તમને પ્રમોશન ની સાથે સાથે ઈન્સેન્ટિવ મળવાની સંભાવના છે અને એવા માં,તમે પ્રસન્ન દેખાઈ દેશો.

વેપારના સબંધ માં શુક્ર નો આ ગોચર તમારી બધીજ મનોકામનાઓ ને પુરી કરવા નું કામ કરશે અને એવા માં,તમે બહુ નફો કમાશો.

આર્થિક જીવનમાં તમને ટ્રેડ ના માધ્યમ થી સારો નફો મળશે અને તમે વધારેમાં વધારે પૈસા બચત કરી શકશો.

નિજી જીવનમાં તમારા અને સાથી ના સબનધ માં થી ખુશીઓ ગાયબ રહી શકે છે અને એવા માં,તમને પાર્ટનર ની સાથે વિવાદો નો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય ના મામલો માં તમે એકદમ ફિટ દેખાશો અને એના પરિણામસ્વરૂપ,તમે સંતુષ્ટ રેહશો.

ઉપાય : દરરોજ “ઓમ શિવાય નમઃ” નો 11 વાર જાપ કરો.

મીન રાશિફળ 2025

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. શુક્ર નો મકર રાશિમાં ગોચર ક્યારે થશે?

શુક્ર દેવ 02 ડિસેમ્બર 2024 ના દિવસે શનિ દેવ ની રાશિ મકર માં ગોચર કરશે.

2. શુક્ર ની રાશિ કઈ છે?

રાશિ ચક્ર માં શુક્ર દેવ ને વૃષભ અને તુલા રાશિ નું સ્વામિત્વ મળેલું છે.

3. શુક્ર એક દિવસ માં કેટલા દિવસ રહે છે?

જ્યોતિષ મુજબ,શુક્ર દેવ દરેક 26 દિવસ પછી પોતાની રાશિ માંથી પરિવર્તન કરે છે.

Talk to Astrologer Chat with Astrologer