શુક્ર નો આ ગોચર 7 જુલાઈ 2024 ના રોજ જ્યોતિષ માં શુક્ર રાહ ને સ્ત્રી ગ્રહ અને સુંદરતા નું સુચક માનવામાં આવે છે અને હવે આ શુક્ર નો કર્ક રાશિમાં ગોચર 7 જુલાઈ 2024 ના દિવસે 4 વાગીને 15 મિનિટ પર કર્ક રાશિમાં ગોચર કરવાનો છે.અમારો આ લેખ શુક્ર ના આજ ગોચર સાથે સબંધિત છે.કારણકે શુક્ર ગ્રહ પ્રેમ અને લગ્ન ને દાર્શવે છે એવા માં આ સ્ત્રી ગ્રહ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે.
આ ગોચર ખાસ અમે આ લેખ ના માધ્યમ થી જાણીશું કે શુક્ર નો કર્ક રાશિમાં થવાવાળો આ મહત્વપુર્ણ ગોચર કઈ રીતે પોતાની સાથે સકારાત્મક અને નકારાત્મક પરિણામ લઈને આવવાનો છે અને કઈ રાશિ ને કઈ રીતે પ્રભાવિત કરશે.જ્યોતિષ માં શુક્ર ગ્રહ એક મજબુત જીવનમાં બધીજ જરૂરી સંતુષ્ટિ,સારું આરોગ્ય અને એક મજબુત મગજ માટે જરૂરી માનવામાં આવે છે.કુંડળી માં શુક્ર ગ્રહ મજબુત સ્થિતિ માં હોય તો લોકોને ખુશી અને આનંદ પ્રાપ્ત કરવામાં ઉચ્ચ સફળતા ની સાથે જીવનમાં બધાજ સકારાત્મક પરિણામ મળી શકે છે.
2024 માં ક્યારે-ક્યારે થશે શુક્ર ગોચર અને તમને કેવી રીતે કરશે પ્રભાવિત? વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો જવાબ
ત્યાં બીજી બાજુ જો શુક્ર,રાહુ,કેતુ અને મંગળ જેવા ગ્રહ ની સાથે ખરાબ સબંધ બનાવે છે તો લોકોને તમામ સંઘર્ષ અને બાધાઓ નો સામનો કરવો પડી શકે છે.જો શુક્ર મંગળ ની સાથે યુતિ કરે છે તો લોકોમાં આવેગ અને આક્રમકતા વધી શકે છે અને જો આ ચાલ દરમિયાન શુક્ર,રાહુ,કેતુ જેવા અશુભ ગ્રહો સાથે યુતિ કરશે તો લોકોને ચામડીની સમસ્યા,સારી ઊંઘ ની કમી અને સોજા ની સમસ્યા જેવી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.પરંતુ જો શુક્ર ગુરુ જેવા શુભ ગ્રહ ની સાથે જોડાયેલો છે તો લોકો માટે વેવસાય,વેપાર અને વધારે પૈસા ની પ્રાપ્તિ અને એના ડાયરા ને વધારવા ના સબંધ માં સકારાત્મક પરિણામ ડબલ થઇ શકે છે.
Click Here To Read In English: Venus Transit In Cancer
મેષ રાશિના લોકો માટે શુક્ર બીજા અને સાતમા ભાવ નો સ્વામી છે અને તમારા ચોથા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમારા જીવનમાં તણાવ અને ખુશીઓ ની કમી લઈને આવી શકે છે.શુક્ર નો કર્ક રાશિમાં ગોચર તમને આ સમયે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે.આનાથી તમને ફાયદો મળશે.
કારકિર્દી ના મોર્ચે તમને કામનું દબાવ મહેસુસ થવાની આશંકા છે.તમારા દ્વારા કરવામાં આવેલા કઠિન મેહનત છતાં તમને ઓળખ નહિ મળે.
વેપારી લોકો આ સમયે મધ્યમ નફો કમાશે.ભાગીદારીમાં વેપાર અસફળ સાબિત થઇ શકે છે.
નાણાકીય મોર્ચે તમારે તમારા પરિવાર ની સાથે આરોગ્ય ઉપર પૈસા ખર્ચ કરવાની જરૂરત પડશે.આના કારણે બચત ઓછી થઇ શકશે.
સબંધ ના મોર્ચે તમને પરિવાર ની સાથે અભિમાન ના મુદ્દા નો સામનો કરવો પડી શકે છે જેના કારણે સબંધ માં તણાવ આવવાની આશંકા છે.
આરોગ્ય ના મોર્ચે વાત કરીએ તો આ સમયગાળા માં તમને આંખ સાથે સબંધિત પરેશાનીઓ કે બળવા ની સમસ્યા થઇ શકે છે.
ઉપાય : શ્રી લક્ષ્મી નારાયણ માટે યજ્ઞ/હવન કરો.
વૃષભ રાશિના લોકો માટે શુક્ર પેહલા અને છથા ઘર નો સ્વામી છે અને તમારા ત્રીજા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમને તમારા પ્રયાસમાં સફળતા અપાવશે.શુક્ર નો કર્ક રાશિમાં ગોચર આ દરમિયાન સ્થાન પરિવર્તન અને યાત્રા કરતા નજર આવી શકે છે.
કારકિર્દી ના મોર્ચે તમે પોતાના કામ માટે લાંબી દુરી ની યાત્રા ઉપર જશો જેનાથી તમને નફો થશે.
વેવસાયિક મોર્ચે તમને ઉચ્ચ પ્રતિસ્થા ની ગુંજાઈશ ની સાથે મધ્ય નફો મળવાની આશંકા નજર આવી રહી છે જે તમારા પ્રદશન ને ખરાબ કરી શકે છે.
આર્થિક મોર્ચે તમારે વધેલા ખર્ચ નો સામનો કરવો પડશે અને નુકશાન થવાની પ્રબળ આશંકા છે.
સબંધ ના સંદર્ભ માં તમારા સાથી ની સાથે વાતચીત ની કમી આ સમયે રેહવાની છે જેનાથી સબંધ માં તણાવ આવી શકે છે.
આરોગ્ય ના મોર્ચે તમને એલર્જી થવાની આશંકા છે જેનાથી તમારી રોગ પ્રતિરોધક આવડત ઓછી થઇ શકે છે.
ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ ભાર્ગવાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
મિથુન રાશિના લોકો માટે શુક્ર પાંચમા અને બારમા ઘર નો સ્વામી છે અને તમારા બીજા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમને બાળક ની મદદ આપશે.એની સાથે તમારે યાત્રા પણ કરવી પડશે અને એના દ્વારા તમે પૈસા ભેગા કરતા નજર આવશો.
કારકિર્દી ના મોર્ચે તમને નવી નોકરી મળવાની સંભાવના છે અને આવા મોકા તમને સફળતા અપાવશે અને તમને ઘણી ઓનસાઇટ ઓપનિંગ પણ મળી શકે છે.
વેવસાય ના મોર્ચે જો તમે વેવસાય સાથે જોડાયેલા છો તો તમે જરૂરી નફો કમાશો જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે.
આર્થિક મોર્ચે તમને સારો પૈસા નો નફો થશે અને શેર વગેરે થી પણ નફો થવાની આશંકા છે.
સબંધ ના મોર્ચે તમે તમારા જીવન સાથી સાથે મીઠી વાત કરતા નજર આવશો જેનાથી તમારા સબંધ માં સુધાર અને મજબુતી આવશે.
આરોગ્ય ના મોર્ચે તમારું આરોગ્ય ઉત્તમ રહેવાનું છે અને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નહિ થાય.
ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ બુધાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
કર્ક રાશિના લોકો માટે શુક્ર ચોથા અને અગિયારમા ઘર નો સ્વામી છે અને તમારા પેહલા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમને વધારે યાત્રાઓ કરવાનો સંકેત આપે છે.શુક્ર નો કર્ક રાશિમાં ગોચર આના સિવાય ઘર ની સુખ સુવિધાઓ ને વધારવાની ઉત્સુકતા પણ તમારી અંદર જોવા મળવાની છે.
કારકિર્દી ના મોર્ચે તમે લાંબી યાત્રાઓ ઉપર જશો જેનાથી તમારો ઉદ્દેશ અને લક્ષ્ય પુરા થશે અને નફો મળશે.
વેવસાયિક મોર્ચે તમે સારો નફો કમાશો અને તમારા વિરોધીઓ સાથે ઓછી સ્પર્ધા નો સામનો કરવો પડશે.
સબંધ ના સંદર્ભ માં તમે તમારા જીવનસાથી ની સાથે સારું મહેસુસ કરશો અને આનાથી તમારો સબંધ ખુશાલ બનશે.
આરોગ્ય ના મોર્ચે તમારું આરોગ્ય સારું રહેશે.પરંતુ તમારે તમારી માતાજી ના આરોગ્ય પર પૈસા ખર્ચ કરવાની જરૂરત પડી શકે છે.
ઉપાય : ગુરુવાર ના દિવસે રુદ્ર માટે યજ્ઞ/હવન કરો.
સિંહ રાશિના લોકો માટે શુક્ર ત્રીજા અને દસમા ઘર નો સ્વામી છે અને તમારા બારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમને તમારા પ્રયાસ ના સબંધ માં થોડી સમસ્યાઓ મળવાની આશંકા આપી રહ્યા છે.
કારકિર્દી ના મોર્ચે તમારે નોકરીમાં બદલાવ નો સામનો કરવો પડી શકે છે અને આવા બદલાવ તમારા માટે અનુકુળ સાબિત નહિ થાય.
વેવસાયિક મોર્ચે તમને નુકશાન ના રૂપમાં થોડી બાધાઓ નો સામનો કરવો પડશે.એની શકે છે કે તમે તમારા વિરોધીઓ કરતા કમજોર સાબિત થશો.
આર્થિક મોર્ચે તમને નફો અને ખર્ચ ના રૂપમાં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડશે.એની સાથે આ સમયે તમે બચત પણ નહિ કરી શકો.
સબંધ ના સંદર્ભ માં તમે તમારા જીવનસાથી ની સાથે સારો તાલમેલ નહિ બનાવી શકો.આ દરમિયાન બેચેની થવાનો ડર બનેલો રહેશે.
આરોગ્ય ના મોર્ચે તમને ફ્લુ જેવી એલર્જી થવાનો ડર જોવા મળી રહ્યો છે જે તમારી અંદર હાજર પ્રતિરક્ષા ની કમી ના કારણે થશે.
ઉપાય : રવિવાર ના દિવસે સુર્ય ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
કન્યા રાશિના લોકો માટે શુક્ર બીજા અને નવમા ભાવ નો સ્વામી છે અને તમારા અગિયારમા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમને ઉત્પાદકતા મેળવા અને સારા પરિણામ મેળવા માં સફળ કરશે.
કારકિર્દી ના મોર્ચે તમે તમારા લક્ષ્ય ને પુરા કરવામાં સફળ થશો અને સફળતા મેળવશો.
વેવસાયિક મોર્ચે તમે તમારા દ્વારા કમાવા માં આવેલા નફા થી સંતુષ્ટ નજર આવશો.આ સમયગાળા ,આ તમને બિઝનેસ ના નવા મોકા મળી શકે છે.
આર્થિક મોર્ચે તમે નફો કમાશો અને બચત કરવામાં પણ સફળ રેહશો.
સબંધ ના સંદર્ભ માં જીવનસાથી ની સાથે તમારો સબંધ મજબુત રહેશે અને પોતાના પાર્ટનર ની સાથે તાલમેલ બનાવી રાખવામાં સફળતા મળશે.
આરોગ્યના મોર્ચે તમારી રોગ પ્રતિરોધક આવડત શાનદાર રહેશે જેનાથી તમારું આરોગ્ય ઉત્તમ રહેશે.
ઉપાય : શનિવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ
તુલા રાશિના લોકો માટે શુક્ર પેહલા અને આઠમા ઘર નો સ્વામી છે અને તમારા દસમા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર કારકિર્દી માં વિકાસ પર ધ્યાન આપવા માટે તમને માર્ગદર્શન કરશે.શુક્ર નો કર્ક રાશિમાં ગોચર આ દરમિયાન તમે વધારે યાત્રા કરતા નજર આવશો.
કારકિર્દી ના મોર્ચે તમે તમારી ચાલુ નોકરી થી સંતુષ્ટ નહિ હોવ અને પોતાના કામથી તમને સંતુષ્ટિ નહિ મળે.
વેવસાયિક મોર્ચે તમને નફો અને નુકશાન બંને ઉઠાવું પડશે એટલે આ સમયગાળો તમારા માટે વધારે અનુકુળ સાબિત નહિ થાય.
આર્થિક મોર્ચે તમને મધ્યમ પૈસા નો નફો થશે અને થોડી બચત ની ગુંજાઈશ જોવા મળી રહી છે.
સબંધ ના મોર્ચે તમે હાલ ની સ્થિતિ થી ખુશ નજર નહિ આવો.તમારે તમારા પાર્ટનર સાથે તણાવ ઉઠાવો પડી શકે છે.
આરોગ્ય ના મોર્ચે તમને ઘુટણ માં દુખાવા ની સમસ્યા થઇ શકે છે જે તમારા માટે પરેશાની નું કારણ બનશે.
ઉપાય : મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
વૃશ્ચિક રાશિના લોકો માટે શુક્ર સાતમા અને બારમા ઘર નો સ્વામી છે અને તમારા નવમા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમારા સબંધ માં અશાંતિ લઈને આવવાની છે અને પોતાના સબંધ પર આ દરમિયાન ધ્યાન આપવાની જરૂરત પડશે.
કારકિર્દી ના મોર્ચે આ દરમિયાન તમને કામમાં નસીબ નો સાથ ઓછો મળશે જેનાથી તમે ઓછા સંતુષ્ટ નજર આવશો.
વેવસાયિક મોર્ચે જો તમે વેપાર કરી રહ્યા છો તો તમને નસીબ નો સાથ સામાન્ય મળશે અને વધારે નફા ની આશંકા નજર નથી આવી રહી.
આર્થિક મોર્ચે તમારે વધારે ખર્ચ ઉઠાવો પડી શકે છે જે તમારા માટે પરેશાની નું કારણ બનશે.
સબંધ ના સંદર્ભ માં તમારા જીવનસાથી ની સાથે વાદ-વિવાદ થવાની આશંકા છે અને તમારી બંને ની વચ્ચે ચાલી રહેલા મતભેદ ના કારણે ઉત્પન્ન થઇ શકે છે.
અયોગ્ય ના મોર્ચે તમને તમારા પિતા ની સાથે આરોગ્ય ઉપર વધારે પૈસા ખર્ચ કરવા પડશે.
ઉપાય : મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
આવતા સપ્તાહ નું વૃશ્ચિક રાશિફળ
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
ધનુ રાશિના લોકો માટે શુક્ર છથા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને તમારા આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમારા પ્રયાસ ને આગળ વધારવામાં બાધાઓ આપવાવાળો રહે છે.શુક્ર નો કર્ક રાશિમાં ગોચર આ દરમિયાન તમને નસીબ નો સાથ નહિ મળશે.
કારકિર્દી ના મોર્ચે તમને તમારા વરિષ્ઠ સાથે થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે અને મુમકીન છે કે તમે જે પણ કડી મેહનત કરી છે એના માટે ઉચિત પ્રશંસા અને માન-સમ્માન નહિ મળી શકે.
વેવસાયિક મોર્ચે તમારા વેવસાય આ દરમિયાન લો પ્રોફાઈલ નજર આવશે અને તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે.આ રાશિના ઘણા લોકો આ સમયગાળા માં કોઈ નફો નહિ મળે અને નહિ કોઈ નુકશાન ઉઠાવું પડે.
પૈસા ના મોર્ચે તમારે વધેલા ખર્ચા ઉઠાવા પડી શકે છે જે તમને પરેશાન કરશે અને તમને નિરાશ કરી શકે છે.
સબંધ ના મોર્ચે પરિવારમાં ચાલી રહેલા મુદ્દે ના કારણે જીવનસાથી ની સાથે તમને વાદ-વિવાદ થવાની આશંકા છે.
આરોગ્ય ના મોર્ચે તમારે તમારી માં ના આરોગ્ય પર વધારે પૈસા ખર્ચ કરવા પડશે જે તમને પરેશાન કરી શકે છે.
ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
મકર રાશિના લોકો માટે શુક્ર પાંચમા અને દસમા ભાવ નો સ્વામી છે અને તમારા સાતમા ઘર માં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમારે નવા મિત્રો બનાવા,અધિયાત્મિક વસ્તુઓ માં રુચિ વિકસિત કરવા અને શુક્ર નો કર્ક રાશિમાં ગોચર નોકરીના માધ્યમ થી નફો મેળવા ના સંદર્ભ માં અનુકુળ સાબિત થશે.
કારકિર્દી મોર્ચે તમને નવી અને સારી નોકરીના મોકા મળશે જે તમને સંતુષ્ટિ આપશે.
વેવસાયિક મોર્ચે તમે સારો નફો કમાશો.બિઝનેસ ઓઉટસોર્સીંગ ના કારણે તમને નફો મળવાની સંભાવના છે.
આર્થિક મોર્ચે તમને ઘણો બધો પૈસા નો નફો થશે અને તમે ઘણા બધા પૈસા ભેગા કરવામાં અર્પણ સફળ થશો.
સબંધ ના મોર્ચે તમને તમારા જીવનસાથી ની સાથે પ્રતિકુળ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડી શકે છે.તમારી બંને ની વચ્ચે લડાઈ અને બહેસ થવાની સંભાવના છે અને આ મતભેદ ના કારણે થઇ શકે છે.
આરોગ્ય ના માર્ચે તમારે તમારા પિતા ના આરોગ્ય પર પૈસા ખર્ચ કરવા પડશે.
ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ ની પુજા કરો.
કુંભ રાશિના લોકો માટે શુક્ર ચોથા અને નવમા ભાવનો સ્વામી છે અને તમારા છથા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમારા પરિવારમાં સમસ્યાઓ અને નસીબ ની કમી ના સંકેત આપે છે અને શુક્ર નો કર્ક રાશિમાં ગોચર આ પરિસ્થિતિઓ તમારા માટે પ્રતિકુળ સાબિત થશે.
કારકિર્દી ના મોર્ચે તમારે નોકરીમાં પ્રતિસ્થા નું નુકશાન ઉઠાવું પડી શકે છે જે તમારા માટે દિક્કત નું કારણ બની શકે છે.
વેવસાયિક મોર્ચે તમારા વેવસાય માં મધ્યમ નફો થશે અને તમને તમારા વિરોધીઓ થી ડર ની આશંકા પણ છે.
આર્થિક મોર્ચે તમારા વધતા ખર્ચ ના કારણે ઉધાર લેવું પડી શકે છે જે તમારા માટે વધારે દબાવ વાળું સાબિત થઇ શકે છે.
સબંધ ના મોર્ચે તમારા જીવનસાથી ની સાથે વિવાદ નો સામનો કરવો પડી શકે છે.મુમકીન છે કે આવું તમારી બંને ની વચ્ચે આપસી સમજણ ની કમી ના કારણે થઇ રહ્યું છે.
આરોગ્ય ના મોર્ચે તમારે તમારા પિતા ની સાથે આરોગ્ય પર વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.
ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ શિવ ઓમ શિવ ઓમ’મંત્ર નો જાપ કરો.
મીન રાશિના લોકો માટે શુક્ર ત્રીજા અને આઠમા ઘર નો સ્વામી છે અને તમારા પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમારા બાળક ના વિકાસ ને લઈને ચિંતા નો સંકેત આપી રહ્યો છે.શુક્ર નો કર્ક રાશિમાં ગોચર તમારી તરફ થી થોડી બાધાઓ પણ જીવનમાં યભી થઇ શકે છે.
કારકિર્દી ના મોર્ચે તમે ઉચ્ચ સંભાવનાઓ માટે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો જે તમારા માટે વધારે સહેલો તો નહિ રહે.
વેવસાયિક મોર્ચે તમને નહિ તો નફો અને નહીતો નુકશાન થવાની સંભાવના છે.એની સાથે આ દરમિયાન તમારે વધેલી સ્પર્ધા નો સામનો કરવો પડી શકે છે.
પૈસા ના મોર્ચે તમારે તમારા બાળક ના આરોગ્ય પર મોટા પૈસા ખર્ચ કરવા પડી શકે છે જે તમને પરેશાન કરશે.
સબંધ ના સંદર્ભ માં તમારે તમારા જીવનસાથી ની સાથે અહમ ની સમસ્યા થઇ શકે છે જેનાથી તમારા સબંધ માં દિક્કત થવાની આશંકા છે.
આરોગ્યના મોર્ચે તમારે તમારા બાળક ના આરોગ્ય પર વધારે પૈસા ખર્ચ કરવા પડશે.આના સિવાય તમને થોડા ચામડી ને લગતી પરેશાની નો પણ ડર નજર આવી રહ્યો છે.
ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ ગુરવે નમઃ’ મંત્ર નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!