એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખ માં આપણે મંગળ નો વૃષભ રાશિમાં ગોચર વિશે વાત કરીશું જલ્દી થવા વાળા મંગળ ના ગોચર ની જે 12 જુલાઈ 2024 ના દિવસે 07 વાગીને 03 મિનિટે થવાનો છે.મંગળ પોતાના આ ગોચર દરમિયાન શુક્ર દ્વારા શાસિત વૃષભ રાશિમાં ગોચર કરી લેશે.સામાન્ય રીતે મંગળ મેષ અને વૃશ્ચિક રાશિ પર શાસન કરે છે.આવામાં જો મંગળ પોતાનીજ રાશિ માં સ્થિત થાય તો એનાથી શક્તિશાળી રોચક યોગ નું નિર્માણ થાય છે કારણકે આ પ્રાકૃતિક રાશિ થી કેન્દ્ર સ્થાન માં સ્થિત થાય છે અને આ સૌથી શક્તિશાળી યોગ માંથી એક માનવામાં આવે છે.
તમારી કુંડળી માં મંગળ ની શું છે સ્થિતિ? વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો જવાબ
વૈદિક જ્યોતિષ માં મંગળ ગ્રહ ને યોદ્ધા,મર્દાના સ્વભાવ વાળો,એક ગતિશીલ અને આદેશ દેવાવાળો ગ્રહ માનવામાં આવે છે.અહીંયા અમે મંગળ નો વૃષભ રાશિમાં ગોચર બધીજ 12 રાશિઓ ને કેવી રીતે સકારાત્મક અને નકારાત્મક રૂપથી પ્રભાવિત કરશે એના વિશે જાણકારી મેળવીશું.તો ચાલો આગળ વધીએ અને આ લેખ ના માધ્યમ થી જાણી લઈએ કે વૃષભ રાશિમાં મંગળ ના ગોચર નો તમારી રાશિ ઉપર શું પ્રભાવ પડશે અને આના નકારાત્મક પ્રભાવ થી બચવા માટે તમે શું ઉપાય કરી શકો છો.
Click Here To Read In English: Mars Transit In Taurus
મેષ રાશિના લોકો માટે મંગળ પેહલા અને આઠમા ઘર નો સ્વામી છે અને તમારા બીજા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમને અચાનક લાભ અપાવશે અને આ દરમિયાન મંગળ નો વૃષભ રાશિમાં ગોચર તમને વધારે પૈસા કમાવા માટે ઇચ્છુક બનાવશે.
કારકિર્દી ના મોર્ચે વાત કરીએ તો તમને નવી ઓળખ મળશે અને તમારા કામમાં સારી પ્રગતિ નજર આવશે.
વેવસાયિક મોર્ચે તમે તમારી તરફ થી સ્પર્ધા ના કૌશલ ની સાથે સારો નફો પ્રાપ્ત કરશો.
આર્થિક પક્ષ ની વાત કરીએ તો તમારા જીવનમાં આવક નો પ્રભાવ બની રહેશે અને તમે પૈસા ભેગા કરવામાં અને બચત કરવામાં સફળ થશો.
સબંધ ના મોર્ચે તમે તમારા જીવનસાથી ની સાથે સારા તાલમેલ ની સાથે સારું મુલ્ય કાયમ કરશો.
આરોગ્ય ના મોર્ચે તમે તમારા દ્રઢ સંકલ્પ અને સાહસ થી સારા આરોગ્ય નો લાભ ઉઠાવશો.
ઉપાય : મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
વૃષભ રાશિના લોકો માટે મંગળ સાતમા અને બારમા ભાવ નો સ્વામી છે અને તમારા પેહલા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમને વધારે યાત્રા કરવાનો સંકેત આપે છે.એની સાથે મંગળ નો વૃષભ રાશિમાં ગોચર માં તમે સારા મુલ્ય સાથે મિત્રતા બનાવાનો પ્રયાસ કરશો.
કારકિર્દી ના મોર્ચે તમે કામમાં સારો માનક સ્થાપિત કરશો અને વિકાસ મેળવશો.
વેવસાયિક મોર્ચે ત્તમે ઉચ્ચ નફો કમાશો અને પ્રગતિ માટે સારી સ્થિતિ ઉભી કરવામાં સફળ થશો.
આર્થિક મોર્ચે તમારા માં ઘણા લોકો બીમા અને બીજા માધ્યમ થી નફો થઇ શકે છે.તમે પૈસા ભેગા કરવામાં પણ સફળ થશો.
સબંધ ના મોર્ચે તમારા જીવનસાથી ની સાથે પ્યાર નો આનંદ ઉઠાવશો અને પોતાના સબંધ ને મજબુત બનાવશો.
આરોગ્ય ના મોર્ચે તમે ઉત્તમ ફિટનેસ ની સાથે સારા આરોગ્ય નો આનંદ ઉઠાવશો.
ઉપાય : મંગળવાર ના દિવસે દેવી દુર્ગા ની પુજા કરો.
મિથુન રાશિના લોકો માટે મંગળ છથા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને તમારા બારમા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યા છે.
આ ગોચર તમને અચાનક લાભ અપાવશે.મંગળ નો વૃષભ રાશિમાં ગોચર દરમિયાન તમને ઋણ ના માધ્યમ થી પણ નફો મળી શકે છે.
કારકિર્દી ના મોર્ચે તમારે કામ કરતી વખતે સાવધાની રાખવાની જરૂરત પડશે નહીતો ભુલો થવાની સંભાવના વધી શકે છે.
વેવસાયિક મોર્ચે તમારે ઓછી દેખભાળ અને ફોકસ ની કમી ના કારણે નુકશાન ઉઠાવું પડી શકે છે.
આર્થિક મોર્ચે તમારા ખર્ચા વધારે રહેવાના છે.તમારે વધારે પૈસા ની જરૂરત પડશે.
સબંધ ના મોર્ચે સદભાવના ની કમી અને ઓછી સંતુષ્ટિ ના કારણે તમારે જીવનસાથી ની સાથે વિવાદ અને બહેસ ની સ્થિતિ નો સામનો કરવો પડી શકે છે.
આરોગ્યના મોર્ચે તમને ગળા ને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.એવા માં,તમને ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : દરરોજ 21 વાર ઓમ નમો નારાયણ મંત્ર નો જાપ કરો.
ક્યારે બનશે સરકારી નોકરી નો યોગ? પ્રશ્ન પુછો અને તમારી જન્મ કુંડળી આધારિત જવાબ મેળવો
કર્ક રાશિના લોકો માટે મંગળ પાંચમા અને દસમા ભાવ નો સ્વામી છે અને તમારા અગિયારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમને સારા સમય નો લાભ ઉઠાવા અને બાળકો ની પ્રગતિ જોવાનો સંકેત આપે છે.
કારકિર્દી ના મોર્ચે નોકરિયાત લોકો માટે નોકરીના મોકા અને ચાલુ નોકરીમાં સારા પરિણામ મળી શકે છે.એની સાથે સફળતા મળવાની પણ ઉચ્ચ સંભાવના છે.
વેવસાયિક મોર્ચે તમને નવા વેવસાયિક ઓર્ડર મળશે જે તમારા બિઝનેસ ને આગળ લઈને જશે.
આર્થિક મોર્ચે તમે બહુ પૈસા કમાશો જેનાથી તમને સારા પૈસા ભેગા કરવામાં મદદ મળશે.
સબંધ ના સંદર્ભ માં આ ગોચર સારા સમય નો સંકેત આપી રહ્યો છે અને તમે તમારા જીવનસાથી ની સાથે અનુકુળ સમય નો લાભ ઉઠાવશો.
આરોગ્ય ના મોર્ચે સકારાત્મક વિચાર અને ભાવનાઓ ના કારણે આ ગોચર અનુકુળ સાબિત થશે.
ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
સિંહ રાશિના લોકો માટે મંગળ ચોથા અને નવમા ભાવ નો સ્વામી છે અને તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
મંગળ નો આ ગોચર તમારા માટે સુખ-સમૃદ્ધિ માં વૃદ્ધિ ની સાથે સૌભાગ્ય ની પ્રાપ્તિ નો સંકેત આપે છે.
કારકિર્દી ના મોર્ચે તમને નવી નોકરીના મોકા મળશે જે તમારા લક્ષ્ય ને પુરા કરશે.
વેવસાયિક મોર્ચે તમને નવા વેવસાયિક ઓર્ડર મળશે જે તમને એક સારા ઉદ્યોગપતિ બનાવા માં મદદ કરશે.
આર્થિક મોર્ચે તમને બહુ વધારે પૈસા નો લાભ થશે પરંતુ તમે એને બચાવામાં સક્ષમ નહિ રહો.
સબંધ ના મોર્ચે તમારે અભિમાન સબંધિત સમસ્યાઓ ઉઠાવી પડી શકે છે જે તમારા અને તમારા જીવનસાથી ના સબંધ ને ખરાબ કરશે.
આરોગ્યના મોર્ચે તમને ગળા ની સમસ્યા થવાનો ડર બનેલો છે અને આવું તમારી પ્રતિ સ્તર ની કમી ના કારણે થવાની આશંકા છે.
ઉપાય : પ્રાચીન પાઠ આદિત્ય હૃદય નો જાપ કરો.
કન્યા રાશિના લોકો માટે મંગળ ત્રીજા અને આઠમા ઘર નો સ્વામી છે અને તમારા નવમા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
મંગળ નો આ ગોચર તમને નસીબ નો સાથ ઓછો અને એની સાથે ઉન્નતિ ની કમી નો સામનો કરવાનો સંકેત આપે છે અને આ તમારા વિકાસ ના રૂપમાં બાધા બનીને સામે આવશે.
કારકિર્દી ના મોર્ચે તમારે તમારા કામ માટે ઘણી બધી યાત્રાઓ કરવી પડી શકે છે જેના પરિણામસ્વરૂપ તમને ઓછી સંતુષ્ટિ મળશે.
વેવસાયિક મોર્ચે તમને મધ્યમ લાભ અને નુકશાન ઉઠાવું પડી શકે છે અને આ તમને પરેશાન કરશે.
પૈસા ના મોર્ચે તમારે તમારા આરોગ્યના સંદર્ભ માં વધારે ખર્ચ નો સામનો કરવો પડી શકે છે.
સબંધ ના મોર્ચે તમારે શાંતિ ની કમી અને વિવાદ અને બહેસ નો સામનો કરવો પડી શકે છે જેનાથી તમારી અને તમારા સાથી ની વચ્ચે સદભાવના ની કમી નજર આવી શકે છે.
આરોગ્ય ના મોર્ચે તમે તમારા પિતા ના આરોગ્ય પર પૈસા ખર્ચ કરશો અને આનાથી તમારા ખર્ચ વધવાના છે.
ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમો નારાયણ’મંત્ર નો જાપ કરો.
તુલા રાશિના લોકો માટે મંગળ બીજા અને સાતમા ઘર નો સ્વામી છે અને તમારા આઠમા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
મંગળ નો આ ગોચર તમને નુકશાન અને પ્રતિસ્થા ની કમી નો સંકેત આપે છે.મંગળ નો વૃષભ રાશિમાં ગોચર નિજી જીવનમાં પણ તમને અસફળતાઓ નો સામનો કરાવી શકે છે.
કારકિર્દી ના મોર્ચે તમે સારી નોકરી માટે બદલાવ નો વિચાર કરી શકો છો પરંતુ જો તમને નોકરી મળી પણ જાય તો પણ તમને ખુશી મહેસુસ નહિ થાય.
વેવસાયિક મોર્ચે તમને વેપાર માં સ્પર્ધા અને સંભવિત નુકશાન ઉઠાવું પડી શકે છે.
આર્થિક મોર્ચે લાપરવાહી ના કારણે પૈસા ના નુકશાન ની આશંકા છે એટલા માટે તમને સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.
સબંધ ના મોર્ચે તમારા સાથી તમારાથી એટલા નજીક નહિ આવી શકે જેટલી તમે ઉમ્મીદ રાખીને બેઠા છો.
આરોગ્યના મોર્ચે તમે ગંભીર માથા ના દુખાવા નો શિકાર થઇ શકો છો જે તમને પરેશાન કરવાવાળો સાબિત થશે.
ઉપાય : દરરોજ 11 વાર ઓમ શ્રી લક્ષ્મીભયો નમઃ મંત્ર નો જાપ કરો.
કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ
વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળ પેહલા અને છથા ઘર નો સ્વામી છે અને તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમને વધારે યાત્રાઓ કરવાનો સંકેત આપે છે અને મંગળ નો વૃષભ રાશિમાં ગોચર માં આ યાત્રાઓ તમને લાભદાયક બનાવશે.વેપારમાં પણ આ દરમિયાન તમારી રુચિ વધી શકે છે.
કારકિર્દી ના મોર્ચે તમને કામ અને એની સાથે જોડાયેલી યાત્રા માં તેજી મળશે.
વેવસાયિક મોર્ચે તમને નવા વેવસાયિક મોકા મળશે જે તમને નફો અપાવશે.
આર્થિક મોર્ચે સમર્પણ ના કારણે તમે વધારે સુવિધાઓ અને પ્રોત્સાહન મેળવા માં સફળ થશો.
સબંધ ના મોર્ચે તમે જીવનસાથી ની સાથે મિત્રતા પુર્વક સબંધો માં ટકી રેહશો અને તમારી બંને ની વચ્ચે સદભાવના બની રહેશે.
આરોગ્યના મોર્ચે તમે ઉત્સાહ અને ઉર્જા ના કારણે સારા આરોગ્ય નો લાભ ઉઠાવશો.
ઉપાય : દરરોજ પ્રાચીન પાઠ હનુમાન ચાલીસા નો જાપ કરો.
ધનુ રાશિના લોકો માટે મંગળ બારમા અને પાંચમા ભાવ નો સ્વામી છે અને તમારા છથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમને અચાનક રીતે લાભ અપાવશે અને જરૂરત પ્રમાણે ઋણ ના માધ્યમ થી તમને લાભ મળશે.આ દરમિયાન તમારે લાંબી દુરી ની યાત્રા કરવી પડી શકે છે.
કારકિર્દી ના મોર્ચે તમે સારી પ્રગતિ માટે નોકરીમાં બદલાવ કરવાનો વિચાર કરી શકો છો.પરંતુ આ આસાનીથી સંભવ નહિ થાય.
વેવસાયિક મોર્ચે નવી તકનીકી ની કમી ના કારણે તમને વેપારમાં નફો ઓછો મળશે અને આ તમને પરેશાની માં નાખી શકે છે.
આર્થિક મોર્ચે તમારા ખર્ચ વધશે જેનાથી તમારી ચિંતા વધશે.
સબંધ ના સંદર્ભ માં સમાયોજન ની કમી ના કારણે તમારા જીવનસાથી ની સાથે તમને તમારા સબંધ માં પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે.
આરોગ્ય ની વાત કરીએ તો ચામડી ને લગતી પરેશાનીઓ ના કારણે મોઢા ઉપર ફોડકા થવાની સંભાવના છે.
ઉપાય : ગુરુવાર ના દિવસે ભગવાન શિવ માટે યજ્ઞ-હવન કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મકર રાશિના લોકો માટે મંગળ ચોથા અને અગિયારમા ઘર નો સ્વામી છે અને તમારા પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ ગોચર તમને તમારા બાળક ની ધીમી પ્રગતિ અને મધ્યમ નફો મળવાનો સંકેત આપે છે.
કારકિર્દી ના મોર્ચે તમે કામમાં વધેલું દબાણ અને કડી મેહનત માટે ઉચ્ચ માન્યતા ની કમી મહેસુસ કરશે.
વેવસાયિક મોર્ચે તમને શેર ના માધ્યમ થી નફો થઇ શકે છે પરંતુ સામાન્ય વેવસાય માં તમને લાભ નહિ મળે.
આર્થિક મોર્ચે આ દરમિયાન તમને લાભ અને ખર્ચ બંને ઉઠાવા પડશે.
સબંધ ના મોર્ચે તમે પરિવાર ની સમસ્યા ના કારણે તમે તમારા જીવનસાથી ની સાથે ઘણા મુદ્દા પર સ્થિર નજર આવશો અને આવા મુદ્દા તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.
આરોગ્યના ના મોર્ચે તમારું આરોગ્ય સારું રહેશે પરંતુ બાળકો ના આરોગ્ય પર તમારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.
ઉપાય : દરરોજ 41 વાર ઓમ મંડાય નમઃ મંત્ર નો જાપ કરો.
કુંભ રાશિના લોકો માટે મંગળ ત્રીજા અને દસમા ઘર નો સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા ચોથા ભાવમાં આવી જશે.
મંગળ નો આ ગોચર પરિવારમાં સુખ-સુવિધાઓ અને સમસ્યાઓ નો સંકેત આપે છે.આ દરમિયાન તમારા જીવનમાં સુખ-સુવિધાઓ ગાયબ થવાની છે.
કારકિર્દી ના મોર્ચે તમે સંતુષ્ટિ મહેસુસ નહિ કરી શકો અને નોકરીમાં બદલાવ ની ઉચ્ચ સંભાવના બનવાની છે.
વેવસાયિક મોર્ચે તમને તમારા વિરોધી થી વધારે સ્પર્ધા નો સામનો કરવો પડી શકે છે.એની સાથે મધ્યમ લાભ થી કામ ચલાવું પડશે.
આર્થિક મોર્ચે તમને લાભ મળશે પરંતુ તમે બચત નહિ કરી શકશો.તમારે તમારા પરિવાર માટે ખર્ચ કરવા માટે પ્રતિબદ્ધ થવું પડશે.
સબંધ ના મોર્ચે તમારી વાતે તમારા જીવનસાથી ને વધારે ખુશ નહિ કરી શકો આનાથી તમને દુઃખ થઇ શકશે.
આરોગ્યના મોર્ચે તમારી અંદર ઉર્જા અને વધારે સાહસ નજર આવશે જે તમને ફિટ રાખશે.
ઉપાય : શનિવાર ના દિવસે જરૂરતમંદ લોકોને ભોજન નું દાન કરો.
મીન રાશિના લોકો માટે મંગળ બીજા અને નવમા ભાવ નો સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા ત્રીજા ઘરમાં આવી જશે.
મંગળ નો આ ગોચર તમારા જીવનમાં થોડી ઉન્નતિ અને સફળતા લઈને આવશે.મંગળ નો વૃષભ રાશિમાં ગોચરતમને આત્મવિશ્વાસી મહેસુસ કરશો.
કારકિર્દી ના મોર્ચે તમે નવી ઊંચાઈઓ અને નોકરીના બધાજ નવા મોકા મેળવી શકો છો.
વેવસાયિક મોર્ચે તમારો વેવસાય ઓઉટસોર્સીંગ અને યાત્રા સબંધિત વેવસાય થી લાભ થશે.
આર્થિક મોર્ચે તમને વધારે લાભ થશે અને તમે સારી માત્રા માં પૈસા ભેગા કરવામાં પણ સફળ થશો.
સબનધ ના મોર્ચે જીવનસાથી ની સાથે સબંધ મજબુત બનાવા અને સબંધો ને ખુશમય બનાવા માં સફળ થશો.
આરોગ્ય ના મોર્ચે તમે આરોગ્ય ને સારું રાખવા માટે જરૂરી માત્રા માં ફિટ રહેવાના છો.સારા આરોગ્યના કારણે તમારા જીવનમાં ખુશીઓ બનેલી રહેશે.
ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે પુજા કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!