કુંભ રાશિમાં શનિ વક્રી

Author: Sanghani Jasmin | Updated Thu, 27 June, 2024 3:28 PM

એસ્ટ્રોસેજ પોતાના વાચક ને જ્યોતિષ ની રહસ્યમય દુનિયા ની નવા અપડેટ સમય-સમય ઉપર આપતું રહે છે.કુંભ રાશિમાં શનિ વક્રી આ કડી માં આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ શનિ વક્રી સબંધિત અમારા આ લેખ માં.તમારી જાણકરી માટે જણાવી દઈએ કે 29 જુન 2024 ના દિવસે કુંભ રાશિ માં શનિ વક્રી થઇ જશે.આવામાં આનો દેશ-દુનિયા અને શેર બાઝાર ઉપર શું પ્રભાવ પડશે એ જાણવા માટે અમારો આ લેખ છેલ્લે સુધી જરૂર વાંચો.


2024 માં કુંભ રાશિમાં શનિ વક્રી વિશે જાણવા માટે શ્રેષ્ઠ જ્યોતિષીઓ સાથે વાત કરો

જ્યોતિષ માં શનિ ગ્રહ

શનિ ગ્રહ ની વાત કરીએ તો એક રાશિ માંથી બીજી રાશિ માં પોતાની યાત્રા પુરી કરવા માટે કરીબ કરીબ અઢી વર્ષ નો સમય લાગી શકે છે.આના કારણે બધીજ 12 રાશિઓ માં પોતાની યાત્રા પુરી કરવા માટે શનિ કરીબ 30 વર્ષ લગાડે છે.17 જાન્યુઆરી 2023 ના દિવસે શનિ પોતાની મુખ્ય ત્રિકોણ રાશિમાં ફરીથી આવી જશે અને હવે 29 જુને 2024 ના દિવસે આ કુંભ રાશિમાં વક્રી પરિવર્તન ચાલુ કરવાનો છે.

વક્રી અવસ્થા માં શનિ વધારે શક્તિશાળી અને પ્રભાવશાળી થઇ જાય છે અને આના મુજબ 12 રાશિઓ પર અસર નાખે છે.શનિ ની વક્રી ચાલ થી ક્યાં સેક્ટર ને ફાયદો થશે એ આ ખાસ લેખ ના માધ્યમ થી જાણીએ.

કુંભ રાશિ માં શનિ વક્રી - શું રહેશે સમય?

સૌથી પેહલા વાત કરીએ સમય ની તો શક્તિશાળી ગ્રહ જેને 17 જાન્યુઆરી 2023 ના દિવસે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો હવે આ કુંભ રાશિમાંજ 29 જુને 2024 ના દિવસે વક્રી થવાનો છે.

કુંભ રાશિમાં શનિ ની ખાસિયતો

શનિ જયારે કુંભ રાશિમાં સ્થિત થાય છે ત્યારે સામાજિક સંરચનાઓ,નવા વિચારો,સામુહિક જિમ્મેદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.કુંભ રાશિમાં શનિ વક્રી એક પ્રગતિશીલતા,મૌલિકતા અને માનવતાવાદ સાથે જોડાયેલી રાશિ માનવામાં આવે છે.જયારે શનિ અનુશાસન,જિમ્મેદારી અને સીમા નો ગ્રહ કુંભ રાશિ પાસેથી નીકળે છે તો આનાથી હંમેશા સામાજિક માનદંડ અને સંરચનાઓ ના સામુહિક પુર્નમૂલ્યાંકન ને પ્રરિત કરવાવાળો માનવામાં આવે છે.

નીચે અમે તમને કુંભ રાશિમાં શનિ ની ઘણી મુખ્ય ખાસિયતો અને સંભાવિત પ્રભાવ આપી રહ્યા છીએ.

કુલ મળીને જોયું જાય તો કુંભ રાશિમાં શનિ વક્રી અમને વ્યક્તિગત ચિંતાઓ અને વ્યાપક સમુદાય ના કલ્યાણ પર વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરશે.આ સામુહિક કાર્યવાહી,નવા વિચાર અને સામાજિક પ્રગતિ નો સમય સાબિત થશે.પરંતુ શનિ નો પ્રભાવ અમને યાદ પણ અપાવશે કે પરિવર્તન માટે હંમેશા અધ્યાય દ્રઢતા અને રસ્તા માં આવનારી ચુનોતીઓ નો સામનો કરવાની ઈચ્છા ની જરૂરત છે.

મેળવો તમારી કુંડળી આધારિત સ્ટિક શનિ રિપોર્ટ

શું પડશે દુનિયા ઉપર પ્રભાવ?

મૌસમ રિપોર્ટ

ન્યાયપાલિકા અને કાનુન

વેપાર અને વિવિધતા

શેર બાઝાર રિપોર્ટ

29 જુન 2024 ના દિવસે જયારે કુંભ રાશિમાં શનિ વક્રી થઇ જશે ત્યારે આકાશયી મંડળ નો એક ખાસ હિસ્સો હોવાના કારણે શેર બાઝાર ઉપર પણ આનો પ્રભાવ નિશ્ચિત રીતે પડશે.આના માટે જો તમારી ઈચ્છા હોય તો જ્યોતિષ દ્વારા શેર બાઝાર ની ભવિષ્યવાણી ને વિસ્તાર થી વાંચી શકો છો.શેર બાઝાર ઉપર શનિ નો વક્રી પ્રભાવ જાણવા માટે આ લેખ ને છેલ્લે સુધી જરૂર વાંચો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer