ગુરુ વૃષભ રાશિમાં ઉદય (3 જુન)

Author: Sanghani Jasmin | Updated Wed, 29 May, 2024 11:52 AM

ઉદયમાન રાશિ બીજા શબ્દ માં તમારો ઉદય રાશિ કે જેને તમારો લગ્ન પણ કહેવામાં આવે છે.ગુરુ વૃષભ રાશિમાં ઉદય એ તમારું સામાજિક વ્યક્તિત્વ દાર્શવે છે.તમે લોકોને આ રીતેજ ઓળખો છો કારણકે આ એ રાશિ સાથે સબંધિત છે જે તમારા જન્મ ના સમયે પેહલા ક્ષિતિજ પર હતી.ઉદયમાન રાશિ તમારા ભૌતિક શરીર નું પ્રતિરોધ કરે છે.આ વર્ષે 3 જુન 2024 ના દિવસે 3:21 પર થવા જઈ રહ્યો છે.જ્યોતિષ માં ગુરુ ને અધિયાત્મિક અને લાભકારી ગ્રહ માનવામાં આવ્યો છે.ગુરુ નો ઉદય થવાના પ્રભાવસ્વરૂપ સામાન્ય રીતે રાશિઓ ને આનાથી ફાયદો મળવાની સંભાવના છે.


વૈદિક જ્યોતિષ માં લાભકારી ગ્રહ અને જ્ઞાન નો ગ્રહ ગુરુ સ્વભાવ થી એક પુરુષ પ્રધાન ગ્રહ માનવામાં આવે છે.તમારા આ ખાસ લેખ માં અમે વૃષભ રાશિમાં ગુરુ નો ઉદય અને એના પરિણામસ્વરૂપ,પડવાવાળા સકારાત્મક અને નકારાત્મક પ્રભાવો વિશે જાણીશું.જ્યોતિષ લોકો માને છે કે જો કોઈ વ્યક્તિ ની કુંડળી માં ગુરુ પોતાનીજ રાશિ ધનુ કે પછી મીન માં સ્થિત હોય તો આનાથી વ્યક્તિને કુશળ પરિણામ મળે છે.શુક્ર દ્વારા શાસિત વૃષભ રાશિ માં ગુરુ નો ઉદય સામાન્ય રીતે મધ્યમ રૂપથી અનુકુળ માનવામાં આવે છે કારણકે ગુરુ શુક્ર દ્વારા શાસિત દુશ્મન રાશિમાં સ્થિત છે.

આ દરમિયાન વધારે પૈસા ની પ્રાપ્તિ નો યોગ બનશે,સમાજમાં સ્ત્રીઓ નું સમ્માન વધશે,વગેરે.તો ચાલો હવે આગળ વધીએ અને અમારા આ ખાસ લેખના માધ્યમ થી જાણીએ કે 2024 માં વૃષભ રાશિ માં ગુરુ ઉદય ના બધાજ 12 રાશિઓ ના જીવનમાં શું પ્રભાવ પડશે અને આનો નકારાત્મક પ્રભાવ થી બચવા માટે શું ઉપાય કરવામાં આવી શકે છે.

Read In English: Jupiter Rise In Taurus

વૈદિક જ્યોતિષ માં ગુરુ ગ્રહ

જ્યોતિષ માં ગુરુ ને દેવતાઓ નો ગુરુ કહેવામાં આવે છે અને એક અધિયાત્મિક ગ્રહ હોવાના કારણે આમાં બધાજ ગુણ હાજર હોય છે.ગુરુના આર્શિવાદ અને શક્તિ વગર કોઈપણ શુભ વસ્તુઓ ઉપર વર્ચસ્વ અને નિયંત્રણ નહિ રાખી શકે.

મજબુત ગુરુ વાળો વ્યક્તિ અને જો ગુરુ જન્મ ના સમયે કુંડળી માં પોતાનીજ રાશિ ધનુ અને મીનમાં સ્થિત હોય તો આવા લોકોને બધાજ ગુણ અને નસીબ મળે છે.જો ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં કર્ક સ્થિતિ માં છે તો આવી સ્થિતિ વાળા લોકો કોઈપણ જગ્યા એ ઉત્કૃષ્ટતા મેળવા માં સફળ થાય છે.આવા લોકોને સમાજમાં વધારે પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે જોડાવાનો મોકો મળી શકે છે.

રાશિ પ્રમાણે પ્રભાવ અને ઉપાય

ચાલો હવે જોઈએ કે 2024 માં ગુરુ વૃષભ રાશિમાં ઉદય બધીજ 12 રાશિઓ ને કઈ રીતે પ્રભાવિત કરશે.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અહીંયા આપવામાં આવેલું રાશિફળ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે.જો તમને તમારી ચન્દ્ર રાશિ નું જ્ઞાન નથી તો તમે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર માં થોડા સામાન્ય વિવરણ આપીને એમની શોધ કરી શકો છો.

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે ગુરુ નવમા અને બારમા ઘર નો સ્વામી છે અને બીજા ઘરમાં ઉદય થવા જઈ રહ્યો છે.

ગુરુનો વૃષભ રાશિમાં ઉદય તમને પૈસા નો લાભ અને નસીબમાં વૃદ્ધિ કરાવશે અને તમારા માં ઘણા લોકો વિદેશ યાત્રા પર પણ જઈ શકે છે જેનાથી તમને લાભ મળશે.

કારકિર્દી ના મોર્ચે તમને નવી નોકરી મળી શકે છે જેનાથી તમને ખુશી મળશે.

વેવસાયિક મોર્ચે તમને નવા વેવસાય નો મોકો મળશે.

આર્થિક પક્ષ ના લિહાજ થી તમને વિદેશી સ્ત્રોત થી લાભ થશે.

સબંધ ના સંદર્ભ માં તમે તમારા જીવનસાથી સાથે આનંદમય સમય નો લાભ ઉઠાવશો અને પોતાના સબંધ માં ખુશ રેહશો.

આરોગ્યને ના મોર્ચે ઊંઘ ની સમસ્યા છોડીને સામાન્ય રીતે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.

ઉપાય : દરરોજ 19 વાર ‘ઓમ ગુરવે નમઃ’ મંત્ર નો જાપ કરો.

મેષ સાપ્તાહિક રાશિફળ

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે ગુરુ આઠમા અને એકાદશ ભાવ નો સ્વામી છે અને તમારા પેહલા ઘરમાં ઉદય થવા જઈ રહ્યો છે.

આ ઉદય ના પ્રભાવ સ્વરૂપ ગુરુ વૃષભ રાશિમાં ઉદય તમને તમારા જીવનમાં અચાનક બદલાવ નો સામનો કરવો પડી શકે છે અને આ બદલાવ અચાનક હોઈ શકે છે.

કારકિર્દી ના મોર્ચા પર તમે કામનું વધારે દબાવ અને કામને લઈને જીવનમાં અશાંતિ મહેસુસ કરી શકો છો.

વેવસાયિક મોર્ચે તમારે ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે અને નુકશાન ની પણ આશંકા બની રહી છે.આ દરમિયાન ભાગ્યોદય ની ગુંજાઈશ બહુ ઓછી રેહવાની છે.

આર્થિક સંદર્ભમાં તમારે વધારે ખર્ચ નો સામનો કરવો પડશે જેના પરિણામસ્વરૂપ તમારી ઉપર બોજ વધી શકે છે.

સબંધ ના મોર્ચે તમારે પારિવારિક મુદ્દો ના કારણે પોતાના સાથી ની સાથે વિવાદો નો સામનો કરવો પડી શકે છે.

છેલ્લે આરોગ્ય ની વાત કરીએ તો તમને માથાનો દુખાવો થવાની સંભાવના છે જે તમારા જીવનમાં તણાવ ના કારણે ઉભો થઇ શકે છે.

ઉપાય : દરરોજ લલિતા સહસ્ત્રનામ નો જાપ કરો.

વૃષભ સાપ્તાહિક રાશિફળ

ક્યારે બનશે સરકારી નોકરી નો યોગ? પ્રશ્ન પુછો અને પોતાની જન્મ કુંડળી પર આધારિત જવાબ મેળવો

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે ગુરુ સાતમા અને દસમા ભાવ નો સ્વામી છે અને હવે તમારા બારમા ઘરમાં ઉદય થવા જઈ રહ્યો છે.

આ ઉદય ના પ્રભાવ સ્વરૂપ ગુરુ વૃષભ રાશિમાં ઉદય તમને પારિવારિક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે જેનાથી તમારી ખુશીઓ ઓછી થવાની છે.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો તમને તમારા વરિષ્ઠ અને સહકર્મીઓ ની સાથે અશાંતિ નો સામનો કરવો પડી શકે છે.

વેવસાયિક મોર્ચે તમને તમારી ઉમ્મીદ કરતા ઊંધું ઓછો નફો થવાની આશંકા જોવા મળી રહી છે.પરંતુ પૈસા ના વિષયમાં તમને લાભ મળી શકે છે અને એની સાથે તમને તમારા પરિવાર માટે વધારે ખર્ચ કરવાની જરૂરત પણ પડશે.

સબંધ ના સંદર્ભ માં તમારા પરિવારમાં વાદ-વિવાદ ની સ્થિતિ ઉઠાવી પડી શકે છે જેના કારણે તાલમેલ ની કમી તમારા પરિવારમાં નજર આવશે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમને તમારા જીવનસાથી ની સાથે આરોગ્ય પર વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ શિવ ઓમ શિવ ઓમ’ નો જાપ કરો.

મિથુન સાપ્તાહિક રાશિફળ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે ગુરુ છથા અને નવમા ભાવનો સ્વામી છે અને તમારા અગિયારમા ઘરમાં ઉદય થવા જઈ રહ્યો છે.

આ ઉદય ના પ્રભાવ સ્વરૂપ ગુરુ વૃષભ રાશિમાં ઉદય તમને તમારા પ્રયાસ થી સારું રિટર્ન અને સફળતા પ્રાપ્ત થવાની ઉચ્ચ સંભાવના બની રહી છે.

કારકિર્દી માં તમને પ્રમોશન મળશે.

વેવસાયિક મોર્ચે તમે તમારા વિરોધી ઓ માટે ડર ઉભો કરતા નજર આવશો અને તમારા વેપારમાં એક મજબુત દાવેદાર તરીકે આવશો.

આર્થિક મોર્ચે તમે જરૂરી કમાણી કરવા અને ભવિષ્ય માટે બચત કરવામાં સક્ષમ હસો.

સબંધ ના મોર્ચે તમે તમારા જીવનસાથી ની સાથે સારો તાલમેલ બનાવી રાખશો અને ઈમાનદારી ઉપર કાયમ રેહશો.

આરોગ્યના મોર્ચે ઉચ્ચ પ્રતિરક્ષા સ્તર ના કારણે તમારું આરોગ્ય ઉત્તમ બની રહેશે.

ઉપાય : દરરોજ 11 વાર ‘ઓમ ચંદ્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

કર્ક સાપ્તાહિક રાશિફળ

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે ગુરુ પાંચમા અને આઠમા ભાવનો સ્વામી છે અને તમારા દસમા ઘરમાં ઉદય થવા જઈ રહ્યો છે.

વૃષભ રાશિમાં ગુરુ ઉદય ના પરિણામસ્વરૂપ તમારે નિયમિત ગતિવિધિઓ થી સબંધિત વધારે ધ્યાન કેન્દ્રિત કરવું અને સાવધાન રેહવાની જરૂરત પડશે.

કારકિર્દી ના મોર્ચે નોકરીમાં ઉતાર-ચડાવ ની સંભાવના છે.આ સમયગાળા માં તમારે નોકરીમાં બદલાવ નો સામનો પણ કરવો પડી શકે છે.

વેવસાયિક મોર્ચે તમારે વધારે નફા માટે મધ્યમ દાયરા ની સાથે પોતાનું વેવસાયિક જગ્યા બદલી શકો છો.

પૈસા ના મોર્ચે તમારે તમારા બાળક માટે વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.

સબંધ ના મોરચે તણાવ ના કારણે તમે તમારા જીવનસાથી ની સાથે થોડા અસુરક્ષિત મહેસુસ કરવાના છો.

આરોગ્યના મોર્ચે તમને ગળા સાથે સબંધિત સંક્રમણ નો ડર બનેલો છે.

ઉપાય : દરરોજ 19 વાર ‘ઓમ આદિત્ય નમઃ’ મંત્ર નો જાપ કરો.

સિંહ સાપ્તાહિક રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે ગુરુ ચોથા અને સાતમા ભાવનો સ્વામી છે અને તમારા નવમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

આ ઉદય ના પ્રભાવ સ્વરૂપ ગુરુ વૃષભ રાશિમાં ઉદય તમને તમારા પ્રયાસ માં નસીબ અને સફળતા મળશે.

કારકિર્દી ના મોર્ચે તમે તમારા વરિષ્ઠ પાસેથી સમર્થન મેળવશો અને લાભ કમાશો.

આર્થિક રીતે વધારે પૈસા ભેગા કરવાની સ્થિતિ માં રેહશો.એની સાથે,બચત કરવામાં પણ તમને સફળતા મળશે.

સબંધ ના સંદર્ભ માં તમને જરૂરત ના સમયે પોતાના જીવનસાથી ની સાથે ઉચિત સમર્થન મળશે જેનાથી તમને ખુશી મળશે.

આરોગ્યના મોર્ચે તમે સારા આરોગ્ય નો લાભ ઉઠાવશો અને આ તમારી અંદર ઉચ્ચ પ્રતિરક્ષા સ્તર ના કારણે મુમકીન થઇ શકશે.

ઉપાય : શનિવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ હવન કરો.

કન્યા સાપ્તાહિક રાશિફળ

કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે ગુરુ ત્રીજા અને છથા ઘર નો સ્વામી છે અને આઠમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

આ ઉદય ના પ્રભાવ સ્વરૂપ ગુરુ વૃષભ રાશિમાં ઉદય તમને અચાનક લાભ મળશે.પરંતુ ત્યાં બીજી બાજુ તમને તમારા વિકાસ માં મોડા નો સામનો કરવો પડી શકે છે.

કારકિર્દી ના મોર્ચે વાત કરીએ તો તમને કામના વધારે દબાવ પ્રત્ય સાવધાન રેહવું પડશે કારણકે આમાં તમને સમય લાગી શકે છે.આ સમયે તમે તમારી નોકરી છોડવાનો વિચાર પણ કરી શકો છો.

વેવસાયિક મોર્ચે તમને પોતાના વિરોધીઓ પાસેથી કડી સ્પર્ધા અને નુકશાન મળશે.

આર્થિક મોર્ચે તમને અચાનક તરીકે થી પૈસા નો લાભ થશે અને એના માટે તમારે થોડા મોડા નો સામનો કરવો પડી શકે છે.

સબંધ ના સંદર્ભ માં તમે તમારા સાથી સાથે નકામી વાતો કરતા નજર આવશો અને મુમકીન છે કે આ તમે બંને ની વચ્ચે આપસી સમજણ ના કારણે થયું છે.

આરોગ્યના વિષય માં તમને ગળા માં ગંભીર સંક્રમણ ના રૂપમાં કોઈ એલર્જી થવાનો ડર બનેલો છે.

ઉપાય : દરરોજ 11 વાર ‘ઓમ શ્રી દૂર્ગાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

તુલા સાપ્તાહિક રાશિફળ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે ગુરુ બીજા અને પાંચમા ઘર નો સ્વામી છે અને તમારા સાતમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

વૃષભ રાશિમાં ગુરુ ઉદય ના પ્રભાવ સ્વરૂપ તમને નવા મિત્ર મળશે અને નવા સહયોગી પણ મળવાની સંભાવના છે.આ સમયગાળા માં તમે યાત્રા પર વધારે પૈસા ખર્ચ કરી શકો છો.

કારકિર્દી ના મોર્ચે તમને પોતાના વરિષ્ઠ થી પોતાની કડી મેહનત માટે ઓળખ મળશે.

વેવસાયિક મોર્ચે તમને વધારે નફો અને નવા વેપાર ની ગુંજાઈશ મળવાની છે.

આર્થિક પક્ષ પર વાત કરીએ તો શુભચિંતક ની મદદ થી તમને બહુ પૈસા નો લાભ મળશે.

સબંધ ના સંદર્ભ માં તમે તમારા જીવનસાથી ની સાથે સારા મુલ્ય અને સદ્ભાવ ઉપર કામ કરશો.

આરોગ્યુના સંદર્ભ માં વાત કરીએ તો માથા નો દુખાવો જેવી નાની-મોટી પરેશાની ને છોડીને સામાન્ય રીતે તમારું આરોગ્ય સારું બની રહેશે.

ઉપાય : દરરોજ 27 વાર ‘ઓમ ભૌમાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

વૃશ્ચિક સાપ્તાહિક રાશિફળ

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો માટે ગુરુ પેહલા અને ચોથા ભાવ નો સ્વામી છે અને હવે તમારા છથા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

વૃષભ રાશિમાં ગુરુ ઉદય ના પ્રભાવ સ્વરૂપ તમને તણાવ અને પરિવાર સબંધિત સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.

કારકિર્દી ના મોર્ચે તમે જે પણ કામ કરી રહ્યા છો એને લઈને તમને વધારે બેચેની અને કામનું દબાવ મહેસુસ થવાનું છે.

વેવસાયિક મોર્ચે તમને નફો ઓછો થશે અને વેવસાય માં અચાનક સમય નો સામનો પણ તમારે કરવો પડી શકે છે.એની સાથે આ સમયગાળા માં સ્પર્ધા થી ડર ની પણ વધારે સંભાવના છે.

આર્થિક મોર્ચે તમને સામાન્ય રીતે નફા ની જગ્યા એ ઉધાર ના માધ્યમ થી નફો મળશે.કોશિશ કરવાથી તમે પૈસા ભેગા કરવામાં પણ સાવધાન રહેવાના છો.

સબંધ ના મોર્ચે તમે સારી ઈચ્છા શક્તિ ના કારણે પોતાના સાથી ની સાથે તાલમેલ બનાવી રાખવાની સ્થિતિ માં નજર આવશો.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારે પગ ના દુખાવા નો સામનો કરવો પડી શકે છે અને ચામડીને લગતી સમસ્યાઓ પણ તમારા જીવનમાં આવી શકે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

ધનુ સાપ્તાહિક રાશિફળ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મકર રાશિ

મકર રાશિના લોકો માટે ગુરુ ત્રીજા અને બારમા ઘર નો સ્વામી છે અને તમારા પાંચમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

આ ઉદય ના પ્રભાવ સ્વરૂપ ગુરુ વૃષભ રાશિમાં ઉદય તમને ભવિષ્ય ની ચિંતાઓ અને પોતાના બાળક સબંધિત પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.

કારકિર્દી ના મોર્ચા પર તમને નોકરી બદલવા અને કામનું વધારે દબાણ જેવી પરિસ્થિતિઓ ઉઠાવી પડશે.

વેવસાયિક મોર્ચે તમને મધ્યમ લાભ થશે અને નફા ની ગુંજાઈશ પણ એટલીજ રહેશે.

આર્થિક મોર્ચા ના સંદર્ભ માં તમને નુકશાન થઇ શકે છે અને બચત ની ગુંજાઈશ પણ બહુ ઓછી નજર આવી રહી છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારે બાળક ના આરોગ્ય ઉપર પૈસા ખર્ચ કરવા પડશે.

ઉપાય : શનિવાર ના દિવસે ભગવાન રુદ્ર માટે યજ્ઞ-હવન કરો.

મકર સાપ્તાહિક રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે ગુરુ બીજા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને તમારા ચોથા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.

વૃષભ રાશિના મોર્ચા પર તમને કામ અને સંતુષ્ટિ ના સંદર્ભ માં સારા પરિણામ મળશે.

વેવસાયિક મોર્ચે તમને નફો મળશે.તમને મળવાવાળો નફો તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે.

આર્થિક રીતે ખુશી-ખુશી પોતાના અને પરિવાર માટે ખર્ચ કરવાના છો.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારે તમારી માતા ના આરોગ્ય ઉપર પૈસા ખર્ચ કરવા પડશે.

ઉપાય : દરરોજ 44 વાર ‘ઓમ મંડાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

કુંભ સાપ્તાહિક રાશિફળ

મીન રાશિ

મીન રાશિના લોકો માટે ગુરુ પેહલા અને દસમા ઘર નો સ્વામી છે અને ત્રીજા ઘરમાં ઉદય થવા જઈ રહ્યો છે.

વૃષભ રાશિમાં ગુરુ ઉદય ના પ્રભાવ સ્વરૂપ ગુરુ વૃષભ રાશિમાં ઉદય તમે તમારા વર્તમાન કાર્યક્ષેત્ર માં બદલી શકો છો કે પછી તમને સ્થાનાંતર થવાની સંભાવના છે.તમે પોતાના પ્રયાસ ઉપર કેન્દ્રિત નજર આવશો.

કારકિર્દી ના મોર્ચે તમારે નોકરીમાં બદલાવ કે નોકરીમાં સંતુષ્ટિ ની કમી ઉઠાવી પડી શકે છે.

આર્થિક રીતે તમે જે પણ પૈસા કમાશો એમના ખર્ચ થવાની આશંકા નજર આવી રહી છે.

વેવસાયિક મોર્ચે તમને આ સમયે વધારે નફો તો નહિ થાય પરંતુ રાહત ની વાત એ છે કે તમારે વધારે નુકશાન નહિ ઉઠાવું પડે.

સબંધ ના મોર્ચે,ઉચિત વાતચીત ની કમી ના કારણે તમે તમારા જીવનસાથી ની સાથે પોતાના સબંધ માં થી ખુશીઓ ગાયબ થતી મહેસુસ કરશો.

આરોગ્યના સંદર્ભ માં તમને આંખો સાથે સબંધિત સમસ્યાઓ ઉઠાવી પડી શકે છે જેના માટે તમને જલ્દી થી જલ્દી જાંચ કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે બ્રાહ્મણો ને ભોજન કરાવો.

મીન સાપ્તાહિક રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer