આમાં બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય 11 ડિસેમ્બર 2024 ની સાંજે 07 વાગીને 44 મિનિટ પર થવા જઈ રહ્યો છે.બુધ નો ઉદય અવસ્થા બધીજ 12 રાશિઓ ને અનુકુળ કે પ્રતિકુળ રૂપથી પ્રભાવિત કરશે.એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખ ના માધ્યમ થી તમને બુધ ની આ અવસ્થા થી લોકોના જીવનમાં આવનારા બદલાવ વિશે પણ જાણકારી મળશે.એની સાથે,આમની ઉદય અવસ્થા ના નકારાત્મક પ્રભાવ થી બચવા માટે ચોક્કસ કે સરળ ઉપાય તમને આપીશું.તો હવે અમે આગળ વધીએ અને વિસ્તાર થી જાણીએ બુધ ઉદય વિશે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો મંગળ કર્ક રાશિ માં વક્રી નો પોતાના જીવન ઉપર પ્રભાવ
જ્યોતિષ માં જયારે કોઈ ગ્રહ સુર્ય ની નજીક ચાલ્યો જાય છે તો એ અસ્ત થઇ જાય છે અને પોતાની બધીજ શક્તિઓ ગુમાવી દયે છે.એજ રીતે જયારે ગ્રહ ફરીથી સુર્ય થી એક નિશ્ચિત દૂરી ઉપર આવી જાય છે ત્યારે એ અસ્ત અવસ્થા માં થી બહાર આવીનેજ ઉદય થઇ જાય છે.અને એકવાર ફરીથી પોતાની શક્તિઓ મેળવી લેય છે.હવે બુધ મહારાજ મંગળ ગ્રહ ની પાણી તત્વ ની રાશિ વૃશ્ચિક માં ઉદય થઇ રહ્યો છે.ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે બુધ નું જ્યોતિષ માં મહત્વ.
हिंदी में पढ़े : राशिफल २०२५
કુંડળી માં બુધ ગ્રહ ની મજબુત સ્થિતિ લોકોના જીવનમાં બધાજ પ્રકારના સુખ,ઉત્તમ આરોગ્ય અને તેજ બુદ્ધિ આપે છે.એની સાથે,બુધ દેવ ની શુભ સ્થિતિ વ્યક્તિને વધારેમાં વધારે જ્ઞાન મેળવા માં સક્ષમ બનાવે છે અને આ જ્ઞાન વ્યક્તિને વેપાર સાથે સબંધિત મહત્વપુર્ણ નિર્ણય લેવામાં મદદ કરે છે.એના આર્શિવાદ થી લોકો ટ્રેડ અને વેપારમાં પોતાની ચમક બિખેરશે.એના સિવાય,આ લોકો ગૂઢ વિજ્ઞાન જેમકે જ્યોતિષ વગેરે માં મહારથ મેળવે છે.
ચાલો હવે આગળ વધીએ અને તમને જણાવીએ કે બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય રાશિ ચક્ર ની બધીજ 12 રાશિઓ ને કેવા પરિણામ આપશે અને આ દરમિયાન ક્યાં ઉપાયો ને અપનાવીને તમે પોતાના જીવન ને સારું બનાવી શકો છો.
To Read in English Click Here: Mercury Rise In Scorpio
આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.
મેષ રાશિ ના લોકો માટે બુધ તમારા ત્રીજા અને છથા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા આઠમા ભાવમાં ઉદય થશે.
આમાંબુધ વૃશ્ચિક રાશિમાં ઉદય થવાથી આ લોકોને પરિવારમાં સમસ્યાઓ અને બહેસ કે વિવાદ નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,તમારા મનમાં અસુરક્ષા ની ભાવનાઓ જન્મ લઇ શકે છે.
કારકિર્દી ની વાત કરીએ,તો કાર્યક્ષેત્ર માં તમને વરિષ્ઠ અને સહકર્મીઓ ની સાથે પરેશાનીઓ થી જુજવું પડી શકે છે જેના કારણે તમારા પ્રદશનમાં ગિરાવટ આવી શકે છે.
જે લોકો વેપાર કરી રહ્યા છે એમને આ સમયગાળા માં બિઝનેસ માં ઉતાર ચડાવ જોવા મળી શકે છે.એના ફળસ્વરૂપ,તમારો નફો ઓછો રહી શકે છે.
આર્થિક જીવનમાં બુધ ના ઉદય અવસ્થા તમારા ખર્ચ વધારવાનું કામ કરી શકે છે જેને પુરા કરવા માં તમારે કઠિનાઈ નો સામનો કરવો પડી શકે છે.
નિજી જીવનને જોઈએ તો મેષ રાશિ વાળા સાથી ની સાથે વાત કરતી વખતે તમારો આપો ખોઈ શકો છો એટલે તમારે થોડું સાવધાન રેહવું પડશે.
વાત કરીએ,આરોગ્ય ની તો આ લોકોને આંખો માં બળવું અને ઇન્ફેક્સન વગેરે ની સમસ્યા રહી શકે છે.એના પરિણામસ્વરૂપ,તમારે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવું પડશે.
ઉપાય : દરરોજ “ઓમ દુર્ગાય નમઃ” નો 41 વાર જાપ કરો.
વૃષભ રાશિ વાળા ની કુંડળી માં બુધ મહારાજ બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા સાતમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.
જયારે બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય થશે,ત્યારે તમને મિત્રો અને સાથી ની સાથે સબંધ કે પૈસા સાથે જોડાયેલા મામલો માં બહુ ધ્યાન રાખવાની જરૂરત છે.
કારકિર્દી ની વાત કરીએ,તો આ લોકોને કામકાજ માં યાત્રાઓ કરવી પડી શકે છે અને એના માધ્યમ થી તમને સારો એવો લાભ મળશે.
આ રાશિના વેપાર કરવાવાળા લોકોને બુધ ઉદય દરમિયાન બિઝનેસ માં નવા કોન્ટ્રાકટ મળી શકે છે અને એવા માં,તમારે સફળતા ની સાથે સાથે ઘણા લાભ ની પ્રાપ્તિ થશે.
આર્થિક પક્ષ ની વાત કરીએ,તો આ સમયગાળા માં તમે પૈસા કમાવા ની સાથે સાથે પૈસા ની બચત કરવામાં સક્ષમ હશે.
નિજી જીવનમાં આ લોકો સાથી સાથે પ્રેમપુર્ણ વાતો કરતા જોવા મળશે અને એના ફળસ્વરૂપ,તમારા સબંધ માં ખુશીઓ માં વધારો થશે.
વાત કરીએ આરોગ્ય ની તો વૃષભ રાશિ વાળા નું વ્યક્તિત્વ સાહસ અને દ્રઢતા થી ભરેલું રહેશે.આના કારણે તમે એકદમ ફિટ દેખાશો અને તમારો સ્વભાવ સકારાત્મક રહેશે.
ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મિથુન રાશિ ના લોકો માટે બુધ દેવ તમારા લગ્ન/પેહલા ભાવ અને ચોથા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા છથા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.
એના ફળસ્વરૂપ,આ સમયગાળા માં તમારી ચિંતાઓ વધી શકે છે અને સુખ-સુવિધાઓ માં કમી આવી શકે છે.વાત કરીએ સકારાત્મક પક્ષ ની તો તમારે પિતૃ ની સંપત્તિ કે પછી લોન ના માધ્યમ થી લાભ મળશે.
કારકિર્દી ને જોઈએ તો બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય દરમિયાન તમે તમારા કામો ને બહુ ધ્યાન થી કરશો અને એના કારણે તમને સફળતા મળશે.
જે લોકો પોતાનો ધંધો કરે છે,એમને આ સમયે મળવાવાળો લાભ સામાન્ય રહી શકે છે કારણકે તમારી પાસે યોજનાઓ નો અભાવ હોય શકે છે.
આર્થિક જીવનમાં તમને પૈસા ની કમી ની સમસ્યા થઇ શકે છે અને જો તમે પૈસા કમાઈ લેશો તો તમારી સામે ઘણા બધા ખર્ચ આવી જશે.
સબંધો ની વાત કરીએ તો આ લોકોના મનમાં અસુરક્ષા ની ભાવના જન્મ લઇ શકે છે અને તમે નાખુશ જોવા મળી શકો છો.એના ફળસ્વરૂપ,તમે સબંધ માં મધુરતા બનાવી રાખવા માં અસફળ રહી શકો છો.
આરોગ્યના વિષય માં બુધ ઉદય દરમિયાન તમારે તમારી માતા ના આરોગ્ય ઉપર ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે કારણકે એમને કમર નો દુખાવો થઇ શકે છે.
ઉપાય : બુધવાર ના દિવસે બુધ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કર્ક રાશિ ના લોકો માટે બુધ ગ્રહ તમારા ત્રીજા અને બારમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા પાંચમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.
આમાંબુધ વૃશ્ચિક રાશિમાં ઉદય બાળકો ના હિત અને અધિયાત્મિક કામો માં તમારી રુચિ ને વધારવાનું કામ કરશે.એની સાથે,તમે નાની દુરીની યાત્રા ઉપર જઈ શકો છો.
કારકિર્દી ની વાત કરીએ,તો કાર્યક્ષેત્ર માં તમારી ઉપર નોકરી નું દબાણ વધી શકે છે અને એવા માં,તમે કામમાં વ્યસ્ત નજર આવી શકો છો.પરંતુ,આ બોજને ઓછો કરવા માટે તમારે યોજના બનાવીને ચાલવાની સલાહ આપવામાં આવે છે.
વેપાર ને જોઈએ,તો જે લોકોનો સબંધ સ્ટોક કે ધાર્મિક પુસ્તકો ના વેચાણ માં છે એ લોકો બિઝનેસ માં પોતાની ચમક બિખેરશે.
આ લોકોને પોતાના જીવનમાં લગાતાર ખર્ચ વધવાના કારણે આર્થિક તંગી નો સામનો કરવો પડી શકે છે.એવા માં,તમારે યોજના બનાવીને ચાલવું પડશે.
વાત આવે છે પ્રેમ જીવન ની તો કર્ક રાશિ વાળા ના સબંધ માં પાર્ટનર ની સાથે વિવાદો નો સામનો કરવો પડી શકે છે જેનું કારણ આપસી તાલમેલ ની કમી હોય શકે છે.
આરોગ્ય ના મામલો માં તમારી કમજોર રોગ પ્રતિરોધક આવડત ના કારણે શરદી ને લગતી સમસ્યાઓ પરેશાન કરી શકે છે એટલે તમારે ધ્યાન રાખવું પડશે.
ઉપાય : સોમવાર ના દિવસે ચંદ્ર ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
સિંહ રાશિ ના લોકો માટે બુધ ગ્રહ તમારા બીજા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા ચોથા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.
આ સમયગાળા માં તમે સારા એવા પૈસા કમાવા માં સફળતા મેળવશો.એની સાથે,તમારો લાંબી દુરીની યાત્રા ઉપર જવાનો યોગ બનશે જેનાથી તમને લાભ મળવાની સંભાવના છે.
કારકિર્દી માં આ લોકો પોતાની બુદ્ધિમાની અને યોજના બનાવીને ચાલવાના કારણે કામમાં સફળતા મેળવી શકશે.એવા માં,આ સમય તમારા માટે અનુકુળ રહેશે.
બુધ ની ઉદય અવસ્થા માં વેપાર કરવાવાળા લોકોને પોતાની આવડતો,યોજનાઓ અને સારી નીતિઓ ના બળ ઉપર લાભ મળવાની સંભાવના છે.
આર્થિક જીવનમાં સિંહ રાશિના લોકો જરૂરી માત્રા માં પૈસા કમાવા ની સાથે સાથે પૈસા ની બચત કરવામાં પણ સફળ રહેશે.એવા માં,તમારી અંદર લાભ કમાવા ની પ્રબળ ઈચ્છા જોવા મળશે.
નિજી જીવનની વાત કરીએ તો આ લોકોના સબંધ જીવનસાથી સાથે મજબુત હશે અને હવે આ એક સુરક્ષિત સ્તર ઉપર પોહચી જશે જ્યાં તમે સુરક્ષિત મહેસુસ કરશો.એવા માં,તમારા સબંધ ખુશીઓ થી ભરેલા રહેશે.
આરોગ્ય ની દ્રષ્ટિ થી,તમારું આરોગ્ય અને રોગ પ્રતિરોધક આવડત બંને સારી બની રહેશે જેનો આનંદ લેતા તમે જોવા મળશો.
ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો
કન્યા રાશિ વાળા માટે બુધ દેવ તમારા પેહલા અને દસમા ભાવ નો સ્વામી છે જે હવે ત્રીજા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.
આના પરિણામસ્વરૂપ,આ લોકોનું બધુજ ધ્યાન લાંબી દુરીની યાત્રા અને વ્યક્તિગત વિકાસ ઉપર કેન્દ્રિત થશે.
કારકિર્દી ના લિહાજ થી,બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય તમારા માટે વિદેશ યાત્રા નો મોકો લઈને આવી શકે છે અને આ તમારા માટે ફળદાયી સાબિત થશે.પરંતુ,આ લોકો કામને લઈને બહુ સજગ રહેશે.
વેપાર કરવાવાળા લોકોને આ સમયગાળા માં ઘણો નફો મળશે.એની સાથે,તમે બિઝનેસ માટે યાત્રા ઉપર જઈ શકો છો.
આર્થિક પક્ષ ની વાત કરીએ,તો બુધ વૃશ્ચિક રાશિ માં ઉદય થઈને તમને લાંબી દુરીની યાત્રા નો લાભ આપશે.એના સિવાય તમે પૈસા ની બચત પણ કરી શકશો.
પ્રેમ જીવનમાં તમે જીવનસાથી સાથે તમે દિલ ખોલીને વાત કરતા નજર આવશો અને તમારો એમના પ્રત્ય વેવહાર પણ સારો રહેશે.એના ફળસ્વરૂપ,તમારું નામ એમની નજર માં સારું રહેશે.
આરોગ્ય ની વાત કરીએ,તો આ સમયગાળા માં તમારું આરોગ્ય ઉત્તમ બની રહેશે જે તમારી મજબુત રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હશે.
ઉપાય : શનિવાર ના દિવસે બુધ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો
તુલા રાશિ વાળા માટે બુધ દેવ તમારા નવમા અને બારમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા બીજા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.
આમાંબુધ વૃશ્ચિક રાશિમાં ઉદય દરમિયાન તમારું પુરુ ધ્યાન પૈસા કમાવા અને પોતાના માટે થોડો સમય કાઢવા ઉપર કેન્દ્રિત થશે.
કારકિર્દી ની દ્રષ્ટિ થી,આ રાશિના લોકો પોતાના કામોમાં સફળતા મેળવા માં સક્ષમ હશે જે તમારી સારી યોજનાઓ,સમર્પણ અને વેવસાયિક રીતે કામ કરવાનું પરિણામ હશે.
જે લોકોનો સબંધ વેપાર સાથે છે એ લોકો પોતાના જ્ઞાન અને યોજનાઓ ના દમ ઉપર જરૂરી માત્રા માં લાભ કમાઈ શકશે.
આર્થિક પક્ષ ના લિહાજ થી,બુધ નો ઉદય સમય તમને વધારેમાં વધારે પૈસા કમાવા માટે સક્ષમ બનાવશે અને એવા માં,તમે પૈસા ની બચત કરવામાં પણ સફળ રેહશો.
સબંધો ની વાત કરીએ,તો આ સમયગાળા માં તમારા બંને ના સબંધ મજબુત થશે અને હવે આ એક એવી જગ્યા એ પોહચી જશે જ્યાં તમે બંને એકબીજા સાથે કમ્ફર્ટેબલ મહેસુસ કરશો.એવા માં,તમે અને પાર્ટનર એકબીજા ની સાથે ખુશ જોવા મળશો.
વાત કરીએ આરોગ્ય ની,તો તુલા રાશિ વાળા લોકોનું આરોગ્ય મજબુત બની રહેશે જેનું કારણ તમારી અંદર ની ઉર્જા હશે.
ઉપાય : દરરોજ “ૐ કેતવે નમઃ” નો 111 વાર જાપ કરો.
વૃશ્ચિક રાશિ ના લોકોની કુંડળી માં બુધ દેવ આઠમા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા પેહલા ભાવમાં ઉદય થશે.
એવા માં,તમને અચાનક રૂપથી પૈસા નો લાભ થવાની સંભાવના છે અને પિતૃ સંપત્તિ થી પણ તમને પૈસા નો લાભ મળી શકે છે.
આમાંબુધ વૃશ્ચિક રાશિમાં ઉદય તમને નોકરીમાં ઈન્સેન્ટિવ અને પ્રમોશન ના રૂપમાં અચાનક થી લાભ કરાવી શકે છે.
જે લોકો વેપાર કરે છે એમને લાભ કમાવા ના રસ્તા માં ઉતાર ચડાવ નો સામનો કરવો પડી શકે છે અને એના પરિણામસ્વરૂપ,તમે અસંતુષ્ટ જોવા મળી શકો છો.
આર્થિક જીવનમાં તમારા ખર્ચ વધવાની આશંકા છે જે તમારા માટે સમસ્યાઓ ઉભી કરી શકે છે અને એવા માં,તમારી અંદર સંતુષ્ટિ ની કમી રહી શકે છે.
પ્રેમ જીવનમાં તમારો અને પાર્ટનર નો સબંધ મધુર નહિ રેહવાની સંભાવના છે અને એવા માં,તમે થોડા ઉદાસ મહેસુસ કરી શકો છો.પરંતુ,તમારે એની સાથે વાત કરતી વખતે શબ્દ નો ઉઓયોગ ધ્યાન થી કરવો પડશે.
આરોગ્યના વિષય માં તમારે તાંત્રિક તંત્ર અને કંપીકંપી જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે એટલે તમારે તમારું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : દરરોજ હનુમાન ચાલીસા નો પાઠ કરો.
બૃહત કુંડળી : જાણો ગ્રહોનો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ વાળા માટે બુધ મહારાજ તમારા સાતમા અને દસમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા બારમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.
બુધ દેવ નો તમારા બારમા ભાવમાં ઉદય હોવાના કારણે તમારા કામોમાં કરવામાં આવતા પ્રયાસો માં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,ખુશીઓ પણ ઓછી રહી શકે છે.
કારકિર્દી માં ધનુ રાશિના લોકો પ્રગતિ અને તરક્કી મેળવા માટે નોકરીમાં બદલાવ કરતા નજર આવશે કારણકે તમને નવી નોકરીમાં નવા હોદ્દા નું અનુમાન છે.
આમાંબુધ વૃશ્ચિક રાશિમાં ઉદય દરમિયાન વેપારમાં મળવાવાળો લાભ ઓછો રહી શકે છે જે બિઝનેસ ની ખોટી નીતિઓ નું પરિણામ હોય શકે છે.
આર્થિક જીવનમાં તમારે લાપરવાહી રાખવાના કારણે પૈસા નું નુકશાન થવાની આશંકા છે એટલે તમારે પૈસા ને લગતા મામલો ને લઈને સાવધાન રેહવું પડશે.
સબંધો ની વાત કરીએ,તો આ સમયગાળા માં તમારે પાર્ટનર સાથે સબંધ બનાવી રાખવા માટે આપસી શાંતિ રાખવાની જરૂરત હશે કારણકે તમારા બંને ની વચ્ચે આપસી તાલમેલ ની કમી જોવા મળી શકે છે.એવા માં,તમારા સબંધ માંથી ખુશીઓ ગાયબ થઇ શકે છે.
આરોગ્ય ને જોઈએ તો ધનુ રાશિના લોકોને પગ નો દુખાવો ની સમસ્યા રહી શકે છે જેનું કારણ તણાવ હોય શકે છે.
ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
મકર રાશિ ના લોકો માટે બુધ મહારાજ તમારા છથા અને નવમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા અગિયારમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.
એના ફળસ્વરૂપ,બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય તમારા કામોમાં કરવામાં આવતા નિરંતર પ્રયાસો માં ઘણી સફળતા આપશે.
વાત કરીએ કારકિર્દી ની,તો આ લોકો કાર્યક્ષેત્ર માં પોતાના વરિષ્ઠ અને સહકર્મીઓ નો વિશ્વાસ જીતવામાં સફળ થઇ શકે છે.
જે લોકોનો સબંધ વેપાર સાથે છે એમને આ સમયગાળા માં પોતાની સારી સ્કિલ્સ અને નેતૃત્વ આવડતો ના બળ ઉપર સારો એવો નફો મળશે.
આર્થિક જીવનમાં મકર રાશિ વાળા ને પૈસા કમાવા માટે કરવામાં આવેલા પ્રયાસો માં સફળતા મળશે અને એની સાથે તમારી અંદર વધારેમાં વધારે પૈસા કમાવા ની ઈચ્છા હશે.
પ્રેમ જીવનને જોઈએ તો બુધ વૃશ્ચિક રાશિ માં ઉદય દરમિયાન તમારી ઈચ્છાઓ ને તમારા પાર્ટનર પુરી કરી શકે છે અને એવા માં,તમે ખુશ અને સંતુષ્ટ દેખાશો.
આરોગ્ય ની દ્રષ્ટિ થી આ લોકોનું આરોગ્ય સારું બની રહેશે કારણકે તમારી રોગ પ્રતિરોધક આવડત મજબુત રહેશે.એવા માં,તમે ફિટ જોવા મળશો.
ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ ની પુજા કરો.
કુંભ રાશિ વાળા માટે બુધ ગ્રહ તમારા પાંચમા અને આઠમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા દસમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.
બુધ નો તમારા દસમા ભાવમાં ઉદય થવાથી આ લોકો કામ અને પ્રગતિ માટે બહુ સજગ રહેશે.એની સાથે,તમે તમારા બાળકો ને ખુશ કરવાનું કામ કરશો.
કારકિર્દી ના લિહાજ થી,આ લોકોને આ સમયગાળા માં નોકરીના નવા મોકા મળી શકે છે જેના કારણે તમે ખુશ અને પ્રસન્ન જોવા મળશો.
જો તમારો પોતાનો ધંધો છે અને તમે સ્ટોક સાથે જોડાયેલા છો તો તમને જરૂરી માત્રા માં પૈસા નો લાભ થશે.
આર્થિક જીવનમાં આ લોકો પૈસા કમાવા ની સાથે સાથે પૈસા ની બચત પણ કરી શકશે.
પ્રેમ જીવનમાં તમે સબંધ માં પાર્ટનર પ્રત્ય ઈમાનદાર અને વફાદાર રેહશો જેના કારણે તમારા સબંધ માં ખુશીઓ બની રહેશે.
આરોગ્ય ના મામલો માં તમને નાની મોટી આરોગ્ય સમસ્યાઓ જેમકે પગ નો દુખાવો વગેરે પરેશાન કરી શકે છે પરંતુ કોઈ મોટી સમસ્યા આ સમયે નહિ થાય.
ઉપાય : દરરોજ “ઓમ મંડાય નમઃ” નો 11 વાર જાપ કરો.
મીન રાશિ ના લોકો માટે બુધ મહારાજ તમારા ચોથા અને સાતમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા નવમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.
આમાં બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય તમારા નસીબ ને વધારવાનું કામ કરશે અને તમે નવા મિત્રો બનાવા માં સક્ષમ હશે.
કારકિર્દી ની વાત કરીએ,તો કાર્યક્ષેત્ર માં તમે સારું પ્રદશન કરશે અને સફળતા મેળવશો.એવા માં,તમે તમારા સહકર્મીઓ ને પછાડવામાં સફળ થશો.
જે લોકો પોતાનો ધંધો કરે છે એ પોતાની સારી આવડતો અને મજબુત ભાગીદારી ના બળ ઉપર ઘણો નફો કમાય શકશો.
આર્થિક જીવનમાં પૈસા કમાવા ના રસ્તા માં નસીબ તમારો સાથ આપશે અને એની સાથે,ટ્રાવેલ ના માધ્યમ થી તમને નફો મળશે.
પ્રેમ જીવનમાં મીન રાશિ વાળા ને દરેક પગલે પોતાના સાથી નો સાથ મળશે અને એવા માં,તમે સંતુષ્ટ જોવા મળશો.
આરોગ્ય ની દ્રષ્ટિ થી બુધ નો ઉદય સમય દરમિયાન તમે ખુશ રેહશો અને એવા માં,એકદમ ફિટ અને તંદુરસ્ત રેહશો.
ઉપાય : દરરોજ “ઓમ નમઃ શિવાય” નો 11 વાર જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
1. બુધ ગ્રહ ક્યારે ઉદય થશે?
ગ્રહો મુજબ બુધ દેવ 11 ડિસેમ્બર 2024 ના દિવસે વૃશ્ચિક રાશિમાં ઉદય થશે.
2. વૃશ્ચિક રાશિ નો સ્વામી કોણ છે?
રાશિ ચક્ર માં વૃશ્ચિક રાશિ નો સ્વામી મંગળ ગ્રહ ને માનવામાં આવે છે.
3. ગ્રહો નું અસ્ત થવું કોને કહે છે?
જયારે કોઈ ગ્રહ સુર્ય ની નજીક ચાલ્યો જાય છે ત્યારે અસ્ત થઈને પોતાની શક્તિઓ ગુમાવી દયે છે.
4. શું ગ્રહોનો ઉદય થવું રાશિઓ ને પ્રભાવિત કરે છે?
હા,જ્યોતિષ મુજબ,ગ્રહો ની દશા કે સ્થિતિ માં થવાવાળું પરિવર્તન પ્રત્યેક્ષ કે અપ્રત્યેક્ષ રૂપથી રાશિઓ ને પ્રભાવિત કરે છે.