બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય

Author: Sanghani Jasmin | Updated Thu, 05 Dec 2024 04:15 PM IST

એસ્ટ્રોસેજ ની હંમેશા આ પહેલ રહી છે કે બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય કોઈપણ મહતપૂર્ણ ઘટનાની નવીનતમ અપડેટ અમે અમારા વાચકો ને સમય કરતા પેહલા આપી શકી અને આ કડી માં અમે તમારા માટે લઈને આવ્યા છીએ જલ્દી ઉદય થવાવાળો બુધ સાથે સબંધિત આ લેખ.


આ લેખ માં અમે તમને બુધ નો વૃશ્ચિક રાશિમાં ઉદય થવાની જાણકારી આપી રહ્યા છીએ.જણાવી દઈએ કે 11 ડિસેમ્બર ના દિવસે બુધ મંગળ ની રાશિ વૃશ્ચિક રાશિમાં ઉદય થશે.આગળ જાણો કે આનો દેશ-દુનિયા અને શેર બાઝાર ઉપર શું અસર પડશે.

દુનિયાભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

તારીખ અને સમય

11 ડિસેમ્બર, 2024 ની રાતે 07 વાગીને 44 મિનિટ ઉપર બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાં ઉદય થશે.આ લેખ માં અમે તમને જણાવી રહ્યા છીએ કે બુધ ના ઉદય થવો ભારત અને વિદેશ ની સાથે સાથે સ્ટોક માર્કેટ ઉપર શું પ્રભાવ પડવાના છે પરંતુ એના કરતા પેહલા વૃશ્ચિક રાશિમાં બુધ ની થોડી ખાસિયતો વિશે જાણી લો.

हिंदी में पढ़ें: राशिफल 2025

વૃશ્ચિક રાશિમાં બુધ નું થવું

વૃશ્ચિક રાશિમાં બુધ નું હોવું સંચાર અને વિચારો ને દર્શાવે છે અને આ લોકો કોઈપણ વસ્તુ બહુ જલ્દી શીખી લેય છે.એની સાથે જ આ સ્થિતિ કામોમાં ગહેરાઈ આપે છે.વૈદિક જ્યોતિષ મુજબ બુધ ગ્રહ સંચાર,કૌશલ અને વિચાર કરવા અને માનસિક આવડત નું પ્રતીક છે.જયારે વૃશ્ચિક એક સ્થિર પાણી તત્વ ની રાશિ છે જેને ભાવુકતા,ખોજી સ્વભાવ અને પરિવર્તનકારી શક્તિ ના રૂપમાં જાણવામાં આવે છે.

જયારે બુધ વૃશ્ચિક રાશિમાં હોય છે,ત્યારે લોકોનું મગજ બહુ તેજ થાય છે અને એની સમજદારી માં વધારો થાય છે.એની સાથેજ એ સંતાયેલી સોચ ને બહાર લાવવા અને જીવનના રહસ્ય ને શોધવા માં સક્ષમ હોય છે.આગળ વિસ્તાર થી જાણવા માં આવ્યું છે કે વૃશ્ચિક રાશિ માં બુધ ની હાજરી નો શું પ્રભાવ પડે છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

વૃશ્ચિક રાશિમાં બુધ નું હોવાનો પ્રભાવ

કારકિર્દી : જે લોકોની કુંડળી માં બુધ વૃશ્ચિક રાશિમાં બિરાજમાન હોય છે,એ લોકો આવી કારકિર્દી માં સફળતા મેળવે છે.જ્યાં આ લોકો શોધવા માટે,રિસર્ચ કે કૌશલ નો પ્રયોગ કરી શકે.આને મનોવિજ્ઞાન,કાનુન,પત્રકારિતા,જાસુસી નું કામ,સારવાર કે ગૂઢ વિજ્ઞાન જેવી જગ્યા માં સફળતા મળી શકે છે.

શીખવાની આવડત : આ લોકો ચુનોતી થી ભરેલા માહોલ માં શીખવાનું પસંદ કરે છે.આ લોકો રટવાની જગ્યા એ વસ્તુ ને ગહેરાઈ થી સમજવા માં વિશ્વાસ રાખે છે.

નવા વર્ષ માં કારકિર્દી ની કોઈપણ દુવિધા કોંગીએસ્ટ્રો રિપોર્ટ થી દુર કરો

જયારે બુધ વૃશ્ચિક રાશિમાં હોય છે,ત્યારે વ્યક્તિ ખોજબીન કરવાવાળો બની જાય છે અને એની વાતચીત માં આ બધુજ દેખાય શકે છે.જે લોકો ની કુંડળી માં બુધ ગ્રહ આ સ્થિતિ માં હોય છે,એ લોકોના વિચાર બહુ મજબુત હોય છે અને આ લોકો ની નજર બહુ ગહેરી હોય છે.એની સાથેજ આ લોકો બીજા ને પણ મહત્વ આપે છે.એની સાથેજ પોતાની વાતચીત ને ગુપ્ત રાખે છે.આ જીવનના રહસ્ય ને ઉજાગર કરવા માટે ઉત્સાહિત કરે છે અને એનું મગજ મજબુત અને સહજ હોય છે અને એની પાસે બહુ અનુભવ પણ હોય છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

વૃશ્ચિક સ્તર ઉપર પ્રભાવ

મીડિયા અને પત્રકારિતા

તકનીકી,કાનુન અને રિસર્ચ

મીડિયા અને ગૂઢ વિજ્ઞાન

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

સ્ટોક માર્કેટ ઉપર અસર

શેર બાઝાર ભવિષ્યવાણી મુજબ મહિનાની શુરુઆત માં શેર માર્કેટ ની અંદર તેજી જોવા મળી શકે છે.બુધ ની સ્ટોક માર્કેટ ઉપર મહત્વપુર્ણ અસર પડે છે.આગળ જાણો કે બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય થવો સ્ટોક માર્કેટ ઉપર શું પ્રભાવ આપશે.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને પણ આ બ્લોગ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. જ્યોરઈશ મુજબ બુધ નો ખરાબ પ્રભાવ શું છે?

અશુભ સ્થાનો માં થવાથી બેચેની અને ચિંતા ઉભી કરે છે.

2. બુધ ગ્રહ કઈ રાશિઓ નો સ્વામી ગ્રહ છે?

આ ગ્રહ ને મિથુન અને કન્યા રાશિ ઉપર સ્વામિત્વ મળેલું છે.

3. કાળપુરુષ ની કુંડળી માં વૃશ્ચિક રાશિ નું કયું સ્થાન હોય છે?

આ રાશિનું આઠમું સ્થાન છે.

Talk to Astrologer Chat with Astrologer