બુધ વૃશ્ચિક રાશિમાં માર્ગી

Author: Sanghani Jasmin | Updated Tue, 10 Dec 2024 01:44 PM IST

એસ્ટ્રોસેજ માં હંમેશા થી આ પહેલ રહી છે કે બુધ વૃશ્ચિક રાશિમાં માર્ગી કોઈપણ મહત્વપુર્ણ જ્યોતિષય ઘટના ની નવીનતમ ઉપડૅટ અમે અમારા વાચકો ને સમય કરતા પેહલા આપીએ અને આ કડી માં અમે તમારા માટે લઈને આવ્યા છીએ જલ્દી માર્ગી થવાવાળા બુધ સાથે સબંધિત આ ખાસ લેખ.બુધ ગ્રહ 16 ડિસેમ્બર 2024 ની રાતે 01 વાગીને 52 મિનિટ ઉપર વૃશ્ચિક રાશિમાં માર્ગી થવા જય રહ્યો છે.આ લેખ માં બુધ નો વૃશ્ચિક રાશિમાં માર્ગી થવું અને આનાથી રાશિઓ ને પ્રભાવિત કરવા વિશે જણાવામાં આવ્યું છે.


બુધ ગ્રહ ઉત્તમ આરોગ્ય,તેજ મગજ અને બધાજ પ્રકારની સુખ-સુવિધાઓ આપવામાં આવે છે.જે લોકોની કુંડળી માં બુધ ગ્રહ મજબુત હોય છે,એને જ્ઞાન મેળવા માં ઉચ્ચ સફળતા મળે છે અને એનાથી આ લોકો પોતાના બિઝનેસ માં સાચો નિર્ણય લઇ શકે છે.જેની કુંડળી માં બુધ મજબુત હોય છે એ બિઝનેસ અને શેર માર્કેટ માં કુશળ હોય છે.આ લોકોને જ્યોતિષ અને ગૂઢ વિજ્ઞાન વગેરે માં સફળતા મળી શકે છે.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

બુધ નું વૃશ્ચિક રાશિમાં હોવાની ખાસિયત

વૃશ્ચિક રાશિમાં બુધ નું માર્ગી થવાથી વ્યક્તિ રહસ્યાત્મક બને છે અને એમનું મગજ તેજ થાય છે.આની દરેક વસ્તુ ની ગહેરાઈ સુધી જવું અને એના અંતર્ગત ના કારણ વિશે જાણવાની આદત હોય શકે છે.એના સિવાય તમને નકારાત્મક વસ્તુઓ વધારે આકર્ષક લાગી શકે છે.બુધ વૃશ્ચિક રાશિમાં માર્ગી થવાથી લોકોની હોરર ફિક્સન,ષડયંત્ર,ક્રિમિનલ સાયકોલોજી,મર્ડર મિસ્ટ્રી,ફરીથી જન્મ,પોર્ન,સેક્સ વગેરે સાથે સબંધિત ગહેરી જુની વાર્તાઓ,સાઇબર ક્રાઇમ,હેકિંગ,વૈષ્યવૃતિ,ભ્રષ્ટાચાર,હિંસા જેવી વસ્તુઓ ને જોવા અને વાંચવામાં રુચિ હોય શકે છે.

બુધ નું આ રાશિમાં માર્ગી થવાથી વ્યક્તિ દરેક વસ્તુ ની ગહેરાઈ સુધી જવાનું પસંદ કરે છે અને એ પોતાના વિચારો ઉપર અડીગ રહે છે.વૃશ્ચિક રાશિ વસ્તુઓ ને છુપાવા માટે બાધ્ય કરતી અને બુધ પોતાની વ્યક્ત કરવાની આવડત ને દર્શાવે છે.આ બંને નું એકસાથે આવવાથી વ્યક્તિઓ ની ભાવના અને હાવ-ભાવ છુપાય જાય છે અને દુનિયા ને જે દેખાય છે એ સાચું નથી હોતું.

हिंदी में पढ़े : राशिफल २०२५

જો બુધ વૃશ્ચિક રાશિમાં હોય તો આ લોકો જાસૂસ, હેકર્સ, જાદુગર, જ્યોતિષ, સંશોધક, વૈજ્ઞાનિક અથવા શોધક બની શકે છે. જો કે, જો આ રાશિમાં બુધ નબળો હોય તો વ્યક્તિ ચોર, હેકર અથવા જોકર બની શકે છે અથવા કોઈ માનસિક બીમારીથી પ્રભાવિત થઈ શકે છે. વૃશ્ચિક રાશિમાં બુધની હાજરી રહસ્યમય અને ભેદી છે. જો કોઈ અશુભ ગ્રહની અસર થઈ રહી હોય તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

દુનિયા ઉપર પ્રભાવ

મીડિયા અને પત્રકારિતા

તકનીક,કાનુન અને રિસર્ચ

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

મીડિયા અને ગૂઢ વિજ્ઞાન

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

સ્ટોક માર્કેટ ઉપર અસર

શેર બાઝાર ભવિષ્યવાણી મુજબ મહિનાની શુરુઆત માં શેર માર્કેટ ની અંદર તેજી જોવા મળશે.બુધ ગ્રહ ની સ્ટોક માર્કેટ ઉપર મહત્વપુર્ણ અસર પડશે.આગળ જાણો કે બુધ વૃશ્ચિક રાશિમાં માર્ગી થવાનો સ્ટોક માર્કેટ ઉપર ક્યાં પ્રભાવ જોવા મળશે.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

આ રાશિઓ ઉપર પડશે સકારાત્મક પ્રભાવ

વૃષભ રાશિ

વૃષભ રાશિના સાતમા ભાવમાં બુધ ગ્રહ માર્ગી થઇ રહ્યો છે અને બુધ તમારા બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે.આ સમયે તમે સારું જીવન જીવશો અને નવી વસ્તુઓ શીખશો.એની સાથેજ તમારા પરિવારમાં ખુશીઓ આવશે.

કારકિર્દી ના મામલે તમને વિદેશ માં નવા મોકા મળવાની સંભાવના છે.તમે કાર્યક્ષેત્ર માં સારું પ્રદશન કરશો અને બધુજ સારું રહેશે.વેપારીઓ કોઈ નવું કામ ચાલુ કરી શકે છે.આનાથી તમને વધારે આવક ની ઉમ્મીદ છે અને તમે એક મજબુત વિરોધી ના રૂપમાં ઉભરીને સામે આવશો.

સિંહ રાશિ

બુધ તમારા ચોથા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે અને બુધ તમારા બીજા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.બુધ વૃશ્ચિક રાશિમાં માર્ગી થવા દરમિયાન તમને સુખ-સુવિધાઓ મળશે,તમે ખુશ રેહશો અને તમારા પરિવારમાં સુખ-શાંતિ નો માહોલ રહેશે.

કારકિર્દી ના મામલો માં તમને કોઈ એવું પદ મળી શકે છે જેનાથી તમે તમારા લક્ષ્યો અને આકાંશાઓ ને પુરી કરી શકશો.તમે તમારા લક્ષ્યો ને મેળવા માં સક્ષમ હસો.વધારે સ્તર ઉપર તમને વધારે નફો થશે અને તમે તમારા ભવિષ્ય માટે પૈસા ની બચત કરી શકશો.બિઝનેસ માં તમે આસાનીથી પોતાના માટે લક્ષ્ય બનાવી શકો છો અને સારી કમાણી કરી શકો છો.તમે તમારા વિરોધીઓ ને કડી ટક્કર આપશો.

હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્ત્તમ પરિણામ

કન્યા રાશિ

કન્યા રાશિના ત્રીજા ભાવમાં બુધ માર્ગી થવા જઈ રહ્યો છે અને બુધ તમારા પેહલા અને દસમા ભાવ નો સ્વામી છે.તમે કોઈ જગ્યા એ યાત્રા ઉપર જઈ શકો છો અને તમારા જીવનમાં કોઈ બદલાવ આવી શકે છે.એનાથી તમને વેવસાયિક ઝીંદગી માં ઉન્નતિ મળશે.

આ દરમિયાન તમે તમારી કારકિર્દી માં સફળતા મેળવી શકશે.તમને વિદેશ માંથી નોકરીના નવા મોકા અને નવું પદ મળવાની સંભાવના છે.આર્થિક સ્તર ઉપર તમે યાત્રા ના માધ્યમ થી વધારે પૈસા કમાઈ શકે છે.બુધ વૃશ્ચિક રાશિમાં માર્ગી થવાથી તમારી આર્થિક સ્થિતિ માં બદલાવ આવી શકે છે.વેપારના મામલો માં તમને તમારી કંપની માટે વધારે યાત્રા કરવી પડી શકે છે.એનાથી તમારી આવક માં નફો જોવા મળી શકે છે અને તમે સફળતા મેળવી શકશો.તમને અને પાર્ટનર ની વચ્ચે સારી વાતચીત રહેશે.

તુલા રાશિ

બુધ તુલા રાશિ માં નવમા અને બારમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા બીજા ભાવ માં માર્ગી થવા જઈ રહ્યો છે.આ સમયે આર્થિક સ્થિતિ માં મોટા બદલાવ આવી શકે છે.તમને વિદેશ માંથી મોકા મળવાની સંભાવના છે.કારકિર્દી માં તમને વિદેશ માંથી નવા અને સારા મોકા મળી શકે છે.

બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી થવાથી તમે તમારી આવક ને વધારવા અને પૈસા ની બચત કરવામાં રુચિ રાખે છે.વેપારીઓ કોઈ નવું કામ ચાલુ કરી શકે છે જેનાથી તમારી આવક માં વધારો થશે અને તમે સફળતા મેળવી શકશો.

વૃશ્ચિક રાશિ

બુધ તમારા પેહલા ભાવ માં માર્ગી થવા જઈ રહ્યો છે અને બુધ તમારા આઠમા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.બુધ વૃશ્ચિક રાશિમાં માર્ગી થવા દરમિયાન તમને વિકાસ ના મામલો માં થોડી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.આને સબંધ માં તમારે યોજના બનાવીને ચાલવાની જરૂરત છે.

કારકિર્દી માં તમારી ઉપર કામનું દબાણ વધી શકે છે.એના કારણે તમારી સફળતા અને ખુશીઓ માં આવવાની આશંકા છે.આર્થિક સ્થિતિ ની વાત કરીએ તો આ સમયે તમારે વધારે બીલો નું ભુગતાન કરવું પડી શકે છે.બિઝનેસ પાર્ટનર થી સહયોગ નહિ મળવા કે કર્મચારીઓ ના કમી ના કારણે તમને તમારા વેવસાય માં નુકશાન થવાની આશંકા છે.

આ રાશિઓ ઉપર પડશે નકારાત્મક પ્રભાવ

ધનુ રાશિ

બુધ વૃશ્ચિક રાશિમાં સાતમા અને દસમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા બારમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.એના કારણે તમને તમારા કામોમાં ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.તમારા પ્રયાસો ના અસફળ થવાની આશંકા છે.

કારકિર્દી ના મામલો માં તમને તમારા કાર્યક્ષેત્ર માં વધારે તણાવ હોય શકે છે.એના સિવાય તમે જે પણ પ્રયાસ કરી રહ્યા છો એ વિફળ હોય શકે છે.પૈસા ની વાત કરીએ તો તમે તમારી સંપત્તિ ને વધારીને નાણાકીય સફળતા મેળવા માં અસમર્થ રહી શકો છો.તમને પૈસા નું નુકશાન થવાની આશંકા છે.ત્યાં વેપારીઓ માટે નુકશાન નો યોગ બની શકે છે.એના કારણે તમને ઝટકો લાગી શકે છે.

મીન રાશિ

બુધ તમારા નવમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે અને બુધ મીન રાશિના ચોથા અને સાતમા ભાવ નો સ્વામી છે.આ સમયે તમારી સુખ-સુવિધાઓ અને સૌભાગ્ય ની કમી આવી શકે છે.તમારા રસ્તા માં બાધાઓ આવવાની આશંકા છે.કારકિર્દી માં તમને અને તમારા સહકર્મીઓ ની વચ્ચે ગલતફેમીઓ ઉભી થઇ શકે છે અને એના કારણે તમારી પ્રતિસ્થા ને નુકશાન પોહચી શકે છે.

આર્થિક જગ્યા એ તમને પૈસા ની તંગી થઇ શકે છે.બુધ વૃશ્ચિક રાશિમાં માર્ગી થવા દરમિયાન તમે વધારે પૈસા કમાવા માં પાછળ રહી શકો છો.વેપારીઓ ને સામાન્ય સફળતા થીજ મન ને સંતુષ્ટ કરવું પડશે.તમને બિઝનેસ માં નુકશાન થવાના સંકેત છે.નિજી જીવનમાં તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે અભિમાન ના કારણે થોડી સમસ્યાઓ ઉભી થવાની આશંકા છે.

બુધ નો વૃશ્ચિક રાશિમાં માર્ગી થવા પર કરો આ ઉપાય

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. શું મંગળ અને બુધ ની વચ્ચે મિત્રતા છે?

બુધ મંગળ ની સાથે તટસ્થ રહે છે પરંતુ મંગળ બુધ ને પોતાનો દુશ્મન માને છે.

2. શું બુધ વૃશ્ચિક રાશિમાં શક્તિશાળી હોય છે?

વૃશ્ચિક,બુધ ની દુશ્મન રાશિ છે એટલે એમાં એને કમજોર માનવામાં આવે છે.

3. બુધ ની કઈ રાશિઓ સાથે મિત્રતા છે?

મિથુન,વૃષભ,કન્યા,તુલા,કુંભ અને સિંહ રાશિ.

Talk to Astrologer Chat with Astrologer