બુધ નો વૃષભ રાશિ માં ગોચર (31 મે 2024)

Author: Sanghani Jasmin | Updated Sun, 05 May 2024 08:56 PM IST

બુધ ને જ્યોતિષ માં ગ્રહો ના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે.બુધ ગ્રહ બુદ્ધિ,સંચાર અને આવડત અને નિર્ણય લેવાની શક્તિ ઉપર શાસન કરે છે.આના સિવાય આ ગ્રહ જીવન ના અલગ-અલગ જગ્યા સુધી ફેલાયેલો છે.બુધ નો વૃષભ રાશિ માં ગોચરઅમારી આસપાસ ની દુનિયા પ્રતિ અમારી વાતચીત કરવાની શૈલી,ધારણા અને પ્રતિક્રિયા ને બુધજ આકાર આપે છે.જ્યાં મિથુન અને કન્યા રાશિ નું શાસન બુધ ગ્રહ પાસે છે ત્યાં આ ગ્રહ અમારી સામુહિક ચેતનાઓ માં બદલાવ લાવવા માટે પણ ઓળખવામાં આવે છે.31 મે 2024 ના રોજ બુધ નો એક મહત્વપુર્ણ ગોચર થવા જઈ રહ્યો છે.આ દરમિયાન બુધ વૃષભ રાશિ માં 12 વાગીને 02 મિનિટે ગોચર કરી લેશે.એમતો બુધ ના આ ગોચર નો પ્રભાવ દેશ-દુનિયા અને દરેક લોકો ઉપર જોવા મળશે પરંતુ મેષ રાશિ,કન્યા રાશિ,મિથુન રાશિ,કુંભ રાશિ અને તુલા રાશિ માં જન્મેલા લોકો માટે ખાસ રૂપે આ ગોચર નો પ્રભાવ મહેસુસ થશે કારણકે બુધ ની ગતિ આ રાશિઓ ની શક્તિ સાથે ગહેરાઈ થી વિરોધી હોય છે.


2024 માં ક્યારે-ક્યારે થશે બુધ ગોચર અને તમને કેવી રીતે કરશે પ્રભાવિત? વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો ઉપાય

અમારા આ લેખ માં આજે અમે તમને ચંદ્ર રાશિઓ ઉપર આધારિત ભવિષ્યવાણી આપવા જઈ રહ્યા છે.એની સાથે અહીંયા જાણીશું કે બુધ નો વૃષભ રાશિ માં ગોચર તમારી રાશિ ને કઈ રીતે પ્રભાવિત કરશે.

Click Here To Read In English: Mercury Transit In Taurus

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે બુધ ત્રીજા અને છથા ઘર નો સ્વામી છે અને બુધ નો વૃષભ રાશિ માં ગોચર તમારા બીજા ઘર માં થવા જઈ રહ્યો છે.

આ ગોચર ના પરિણામસ્વરૂપ મેષ રાશિના લોકોને પોતાની કારકિર્દી અને નાણાકીય જીવનમાં ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.આ દરમિયાન તમારી એકાગ્રતા માં કમી જોવા મળશે જેનાથી કામ પર તમારું બધુજ પ્રદશન પ્રભાવિત નજર આવશે.

આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને ઘણી સ્પર્ધા નો સામનો કરવો પડી શકે છે જેનાથી તમને નુકશાન થવાની આશંકા છે અને તમારા વિકાસ ની ગતિ ધીમી થવાની સંભાવના છે.

આર્થિક રીતે ખર્ચા અને નફા ની વચ્ચે સંતુલન બનાવા માં તમારે પરેશાનીઓ ઉઠાવી પડશે.એની સાથે,નાણાકીય પરિસ્થિતિ પણ તમારા તણાવ ને વધારવાનું કામ કરશે.આ સમયગાળા દરમિયાન પૈસા ના લાભ થવાની સંભાવના છે.એની સાથે લાંબા સમય થી અટકેલા કામ પણ પુરા થઇ શકશે.

સબંધો ના મોર્ચે વાત કરીએ,તો તણાવ થવાની સંભાવના છે.ખાસ કરીને પારિવારિક અને સંપત્તિ સાથે જોડાયેલા મામલો માં જોઈએ તો.આમાં સંચાર સાથે સબંધિત થોડી પરેશાની તમારા જીવનમાં ઉભી થઇ શકે છે જેનાથી જીવનસાથી સાથે તમારી બહેસ થવાની આશંકા છે.એવા માં તમારે બંને એ શાંત તિથિ બેસી રેહવું જોઈએ.જૂડાવ ની અસર અસ્થાઈ રૂપથી તમારી બંને વચ્ચે આ સમયે નજર આવી શકે છે.આના માટે અઘરા સમય માંથી નીકળવા માટે ધીરજ સાથે કામ કરો.આના સિવાય,પરિવારમાં નવા સભ્યો ના આગમાન જેવી સારી ખબર જીવનમાં આવી શકે છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આરોગ્યના મોર્ચા પર મેષ રાશિના લોકોને આ ગોચર દરમિયાન તટસ્થ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડી શકે છે.એની સાથે તમને તંત્રિકા તંત્ર સાથે સબંધિત સમસ્યાઓ,કમજોરીઓ વગેરે પણ થઇ શકે છે.એવા માં તમને તમારા આરોગ્યને પ્રાથમિકતા આપવાની સલાહ આપવામાં આવે છે.જરૂરત પડવાથી ડોક્ટર ની સલાહ જરૂર લો.

ઉપાય : ભગવાન ગણેશ ની નિયમિત રૂપથી પુજા કરો.

આવતા મહિના નું મેષ રાશિફળ

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે બુધ બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે અને તમારા માટેબુધ નો વૃષભ રાશિ માં ગોચરદરમિયાન પેહલા ઘરમાં આવી જશે.

આ ગોચર માં કારકિર્દી મોર્ચા પર તમારા જીવનમાં થોડી રુકાવટ વગેરે લઈને આવી શકે છે.એની સાથે તમને નોકરીના અવસર મળવાવાળા લાભ માં મુશ્કેલી ઉઠાવી પડી શકે એમ છે.કામમાં બુદ્ધિમતા અને કૌશલ નો ઉપયોગ અને વિવિધતા નજર આવશે જેનાથી વેવસાયિક જીવનમાં સફળતા મળશે.

આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તો એમને આ ગોચર દરમિયાન મહત્વપુર્ણ સફળતા હાથ આવી શકે છે.એની સાથે જરૂરી માત્રા માં લાભ પણ કમાશે.સારા કોર્પોરેટ સબંધ બનાવી રાખવાની આવડત કલ્યાણ અને સફળતામાં યોગદાન આપશે.થોડી ચુનોતીઓ છતાં વ્યક્તિ કામ સબંધિત વિષય માં ચતુરાઈ અને દક્ષતા ની સાથે પૂરું કરવામાં સફળ રહેશે.

આર્થિક મોર્ચે પર વાત કરીએ તો વૃષભ રાશિના લોકોને આ ગોચર દરમિયાન નાણાકીય લાભ મળશે.પૈસા કમાવા પ્રત્ય તમારી જાગૃકતા વધશે જેનાથી વિવેકપુર્ણ નાણાકીય નિર્ણય અને સંભવિત રૂપથી વધારે બચત થવાની સંભાવના નજર આવી રહી છે.આ સમયગાળો આ રાશિના લોકોને નાણાકીય અવસર નો લાભ ઉઠાવા અને પોતાની આર્થિક ભલાઈ ને સુરક્ષિત કરવા માટે પ્રોત્સાહિત કરશે.

સબંધો ના મોર્ચે વાત કરીએ,તો વૃષભ રાશિના લોકો પોતાના પ્રિયજનો ની સાથે શાંતિ બનાવી રાખીને અને પોતાના સબંધ ને મજબુત બનાવા માટે તૈયાર નજર આવશે.તમે એની સાથે ગુણવત્તાપૂર્ણ સમય પસાર કરશો જેનાથી તમારા સબંધ માં મજબુતી આવશે અને ભાવનાત્મક સબંધ મજબુત થશે.આ ગોચર પરિવાર અને પ્રિયજનો ની સાથે યાદગાર સમય પસાર કરવા પર જોર દેવા ઉપર મહત્વ આપે છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો વૃષભ રાશિમાં બુધ ગોચર દરમિયાન લોકોને મજબુત કલ્યાણ મળશે બીજા શબ્દ માં તમારું આરોગ્ય ઉત્તમ રહેવાનું છે.પરંતુ આંખ બળવી અને નાની-મોટી આરોગું સમસ્યા ઉભી થઇ શકે છે.

ઉપાય : પક્ષીઓ ને મગ ની દાળ ખવડાવો.

આવતા મહિના નું વૃષભ રાશિફળ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે બુધ પેહલા અને ચોથા ઘર નો સ્વામી છે અનેબુધ નો વૃષભ રાશિ માં ગોચરદરમિયાન મોક્ષ અને વ્યય ના બારમા ઘર માં જશે.

આ ગોચર મિથુન રાશિના લોકોને પોતાના કામ અને અનુભવ માં થોડી રુકાવટ,માન્યતા અને પ્રેરણા ની કમી ના રૂપ માં પરેશાનીઓ દઈ શકે છે.એના પરિણામસ્વરૂપ તમને અસંતોષ અને એની સાથે બધીજ ખુશી અને દક્ષતા માં થોડી કમી જોવા મળશે.

આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમના માટે બુધ નો ગોચર કડી સ્પર્ધા અને ચુનોતી લઈને આવશે.નાણાકીય ઘાટ અને વેવસાયિક પ્રયાસ માં પ્રગતિ ની કમી ના કારણે તમને નફો ઓછો મળશે.

નાણાકીય મોર્ચા પર વાત કરીએ તો લોકોના વધેલા ખર્ચ ખાસ રીતે સારવાર સાથે સબંધિત ખર્ચ તમને પરેશાની માં નાખી શકે છે.એની સાથે તમે તમારી જિમ્મેદારી ને પુરી કરવા માટે કોઈ જગ્યા એ થી પૈસા ઉધાર લેવાની સ્થિતિ માં ફસાઈ શકે છે.લોકોને આનાથી થોડો બોજ જરૂર થશે.એવા માં સ્થિરતા બનાવી રાખવા માટે તમે થોડા પૈસા ઉધાર લેતા નજર આવશો.

સબંધ ના મોર્ચા પર લોકોને વ્યક્તિગત સબંધો માં શાંતિ અને સમજણ ની કમી મહેસુસ થઇ શકે છે.જીવનસાથી ની સાથે વિવાદ અને સંચાર સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે.જેનાથી બહેસ અને ભાવનાત્મક અશાંતિ જોવા મળશે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો મિથુન રાશિના લોકોને આ ગોચર દરમિયાન સંક્રમણ અને આંખ માં બળવું ની સમસ્યા થઇ શકે છે.પરંતુ કોઈ મોટી આરોગ્ય સમસ્યા તો નહિ થાય પરંતુ નાની-મોટી બીમારી તમને સમય સમયે પરેશાન કરી શકે છે.આની ઉપર તમારે ધ્યાન દેવાની જરૂરત છે.

ઉપાય : દરરોજ શ્રી સૂક્ત નો પાઠ કરવો અને વધારેમાં વધારે લોકોને પાણી નું દાન કરવું તમને જીવન માંથી ચુનોતી ઓછી કરવી અને સકારાત્મક ઉર્જા ને તમારા જીવનમાં આકર્ષિત કરવા માં મદદગાર સાબિત થશે.

આવતા મહિના નું મિથુન રાશિફળ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે બુધ ત્રીજા અને બારમા ઘર નો સ્વામી છે અને હવે તમારા ભૌતિક લાભ અને ઈચ્છા ના અગિયારમા ઘરમાં ગોચર કરી લેશે.

આ ગોચર કારકિર્દી મોર્ચા પર આ રાશિના લોકોને અનુકુળ અને ચૂનૌતીપુર્ણ બંને રીતના પરિણામ આપવાનું છે.બુધ નો વૃષભ રાશિ માં ગોચર માંજયારે તમારા જીવનમાં આ એક નવો મોકો લઈને આવશે.આ રાશિના ઘણા લોકોને નોકરીમાં બદલાવ અહીંયા સુધી નોકરી છૂટવાનો સામનો પણ કરવો પડી શકે છે.જેનાથી તમને સંતુષ્ટિ અને અનિશ્ચિતતા ની ભાવના પરેશાન કરશે.

નાણાકીય મોર્ચા પર વાત કરીએ તો કર્ક રાશિના લોકોને મધ્યમ નફો મળશે.બુધ નો વૃષભ રાશિ માં ગોચર માંઆવક અને વ્યય ની વચ્ચે સંતુલન બનાવા માં તમારે સંઘર્ષ કરવો પડી શકે છે.નાણાકીય નુકશાન અને સંભવિત ઝટકા નો ડર તમારા જીવનમાં બનેલો છે એટલે આ સમય દરમિયાન જરૂરી ખર્ચ અને યાત્રા કરવાથી બચો.

સબંધો ના મોર્ચે વાત કરીએ તો કર્ક રાશિના લોકોને જરૂરી સમાયોજન કરીને પોતાના સબંધ માં સુખદ સંચાર અને શાંતિ બનાવી રાખવાની સલાહ આપવામાં આવે છે.આ ગોચર દરમિયાન સબંધો માં આપસી સમજણ અને ખુશી સુનિશ્ચિત કરવા તમારા માટે મહતપૂર્ણ રહેવાનું છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો કર્ક રાશિના લોકોને આ સમયે નાની-મોટી બીમારીઓ જેમકે નાક બંધ થાવું,ગળા માં સંક્રમણ થઇ શકે છે.પરંતુ તમે એમાંથી જલ્દી ઉભરી જશો અને આ સમય દરમિયાન કોઈ મુખ્ય આરોગ્ય સમસ્યા પણ નહિ થાય.

ઉપાય : બુધ સાથે સબંધિત મંત્ર ‘ઓમ બુધાય નમઃ’ નો જાપ કરવાથી આ ગોચર ના નકારાત્મક પ્રભાવ ને તમે પોતાના જીવનમાં ઓછા કરી શકો છો.

આવતા મહિના નું કર્ક રાશિફળ

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે બુધ બીજા અને અગિયારમા ઘર નો સ્વામી છે અને હવે આ ગોચર દરમિયાન તમારું નામ,પ્રસિદ્ધિ અને માન્યતા ના દસમા ઘરમાં જશે.

આ ગોચર સિંહ રાશિના લોકોને સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં થોડી ચુનોતીઓ આપવાનું છે.બુધ નો વૃષભ રાશિ માં ગોચર માંઆની સાથે આ દરમિયાન તમને નસીબ નો પણ પૂરો સાથ નહિ મળે.તમને ઉચિત અનુસંધાન અને યોજના સાથે યોજના બનાવીને અને વધારેમાં વધારે લાભ અને ખુશી માટે વેવસાયિકતા સાથે પોતાના લક્ષ્ય સુધી પોંહચવું મહત્વપુર્ણ રહેશે.

કારકિર્દી માં તમને પોતાના પ્રયાસો માટે માન્યતા મેળવા માં કામનું દબાવ અને ચુનોતીઓ ઉઠાવી પડી શકે છે.આ સમયગાળા ને સફળતાપુર્વક પાર કરવા માટે કુશળતા પુર્વક યોજના બનાવી અને વેવસ્થિત રેહવું જરૂરી રહેશે.

આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એ લોકો ઉમ્મીદો ઉપર નહિ ઉતરી શકે એટલે તમારે ચુનોતીઓ થી પાર પાડવા અને સફળતા મેળવા માટે પોતાની વેવસાયિક રણનીતિઓ ને બદલવાની જરૂરત પડશે.

આર્થિક મોર્ચે પર વાત કરીએ તો સિંહ રાશિના લોકોને આ દરમિયાન ખર્ચ અને નુકશાન બંને ઉઠાવા પડી શકે છે.રોકાણ જેવા મોટા નાણાકીય નિર્ણય આ દરમિયાન લેવાથી બચો નહીતો તમને અનુકુળ પરિણામ નહિ મળે.આ દરમિયાન તમારી કમાણી ચૂનૌતીપુર્ણ સાબિત થવાની છે.

સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો આ રાશિના લોકો શાંતિ બનાવી રાખવા માટે સંઘર્ષ કરતા નજર આવશે.ખાસ કરીને પોતાના જીવનસાથી ની સાથે સંચાર અને સમજણ ની કમી ના કારણે.આ ગોચર દરમિયાન તમારા જીવનમાં કલેસ થવાની આશંકા પણ છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની,તો સિંહ રાશિના લોકોને ગળા અને ચામડી સબંધિત પરેશાની ઉઠાવી પડી શકે છે.એના માટે તમારે નિવારણ ઉપાય કરવા અને સમય સમય ઉપર સારવાર સલાહ લેવાની જરૂરત પડશે ત્યારે તમે પોતાના આરોગ્યને ઉત્તમ બનાવી રાખશો.

ઉપાય : બુધ દોષ અને બુધ ગ્રહ ના નકારાત્મક પ્રભાવ થી દુર કરવા માટે મંદિર મમ ભગવાન ગણેશ ની પુજા અર્ચના કરો.

આવતા મહિના નું સિંહ રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે બુધ પેહલા અને દસમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા ધર્મ,અધિયાત્મિક્તા અને ઉચ્ચ અધ્યન ના નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

આ ગોચર માં આ રાશિના લોકોને ઉલ્લેખનીય સફળતા પ્રાપ્ત કરાવામાં મદદગાર સાબિત થશે.તમે તમારા કામ થી પોતાના વરિષ્ઠ ને ખુશ કરવા અને એની સાથે સારા સબંધ બનાવી રાખવામાં સફળ થશો.આ દરમિયાન કન્યા રાશિના લોકો માટે આ ગોચર બહુ શુભ રહેવાનો છે.

કારકિર્દી મોર્ચા પર વાત કરીએ તો આ દરમિયાન તમે બહુ ઉર્જાવાન મહેસુસ કરશો.તમને કોઈ નવી નોકરીના અવસર પણ મળી શકે છે જેનાથી તમને સંતુષ્ટિ મળશે.બુધ નો વૃષભ રાશિ માં ગોચર તમને તમારા કામમાં ઉચ્ચ સિદ્ધાંત આપવામાં અનુકુળ સાબિત થશે.

આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે આ લોકોને આ દરમિયાન બહુ નફો થશે અને તમે આગળ નવો કોઈ વેપાર કે ઉદ્યોગ ચાલુ કરી શકો છો અને આ ગોચર દરમિયાન તમે સફળ પણ થશો.તમે તમારા વેપાર માટે નવી રણનીતિઓ બનાવશો એટલે તમે તમારા વિરોધી સાથે હરીફાઈ કરવામાં સફળ થઇ શકૉ.નસીબ હંમેશા તમારી સાથે રહેશે અને આ રાશિના લોકો ઉપર નસીબ ની હંમેશા કૃપા બનેલી રહેશે.

નાણાકીય મોર્ચા પર વાત કરીએ તો કન્યા રાશિના લોકો માટે આ સમય સ્થિરતા અને બચત માં વધારા નું સંકેત આપી રહ્યું છે.આવક નો પ્રવાહ ખર્ચ કરતા વધારે રહેશે જેનાથી તમે આત્મવિશ્વાસ અને સંતુષ્ટિ ની સાથે રોકાણ કરવામાં સફળ થશો.કુલ મળીને કન્યા રાશિના લોકોને આ સમય દરમિયાન થોડું સાવધાન રેહવું પડશે.

વાત કરીએ જયારે સબંધ અને પૈસા ની તો તમને થોડું સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.આ સમય દરમિયાન તમે તમારા પાર્ટનર સાથે પોતાના સબંધ ને મજબુત બનાવશે.તમારા બંને નો પ્યાર અને આનંદ બીજા માટે ઉદાહરણ ના રૂપમાં રજુ કરવામાં આવશે જેનાથી તમારા જીવનમાં સંતુષ્ટિ અને સંતોષ વધશે.આ રાશિના લોકોમાં મધુરતા વધશે.

આ ગોચર દરમિયાન આરોગ્યના મોર્ચા પર વાત કરીએ તો તમારું આરોગ્ય ઉત્તમ બની રહેશે.તમારી અંદર ઉર્જા સ્તર વધશે.અલગ-અલગ પરિસ્થિતિઓ ને અનુકુળ રીતે ઢળવા માં તમારી આવડત તમારા બધાજ કલ્યાણ અને જીવન શક્તિ માં યોગદાન આપશે.

ઉપાય : બુધ નો સબંધ લીલા કલર સાથે જોડવામાં આવે છે એટલે લીલા કલર ના કપડાં કે આવી વસ્તુઓ વધારેમાં વધારે ધારણ કરો.આનાથી તમને આ ગોચર ના લાભકારી પરિણામ મળશે.

આવતા મહિના નું કન્યા રાશિફળ

કુંડળી માં છે રોજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે બુધ નવમા અને બારમા ભાવ નો સ્વામી છે અને આ ગોચર દરમિયાન અચાનક નુકશાન/લાભ ને લાંબી ઉંમર ના આઠમા ભાવમાં ગોચર કરશે.

આ ગોચર દરમિયાન તમારા જીવનના અલગ-અલગ પગલે ચુનોતી અને અચાનક મોડ નો સામનો કરવો પડી શકે છે.બુધ નો વૃષભ રાશિ માં ગોચર માંકામમાં તમને નસીબ અને ઉચિત માન્યતાઓ ની કમી જોવા મળશે.પરંતુ છતાં તમે અચાનક લાભ મેળવી શકો છો.ખાસ રૂપે વિરાસત વગેરે રૂપથી તમને થોડી સંતુષ્ટિ મળશે.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો તુલા રાશિના લોકોને અચાનક બદલાવ ઉઠાવા પડી શકે છે.જેમકે નોકરીમાં બદલાવ કે કોઈ સ્થાનાંતર.પરંતુ આ પરિવર્તન હંમેશા સારું પરિણામ લઈને આવશે એ મુમકીન નથી.વેવસાયિક ઉપક્રમો ને અજ્ઞાત પ્રતિકૂળ પરિસ્થિતિઓ થી નાણાકીય સફળતાઓ અને ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.કોઈપણ પ્રકારના નુકશાન થી બચવા માટે સાવધાન રહો અને ઉચિત પ્રબંધન અપનાવાની સલાહ લો.

નાણાકીય મોર્ચે વાત કરીએ તો તુલા રાશિના લોકોને આ ગોચર દરમિયાન ખર્ચા માં વૃદ્ધિ નો સામનો કરવો પડી શકે છે.જેનાથી તમારા જીવનમાં નાણાકીય તણાવ વધી શકે છે.યાત્રા દરમિયાન થવાવાળા કોઈપણ પ્રકારના નુકશાન અને બીજા અચાનક પરિસ્થિતિઓ થી તમારી નાણાકીય ચિંતા વધવાની છે એવામાં તમારે સાવધાનીપુર્વક અને નાણાકીય યોજના બનાવાની જરૂરત પડશે.

સબંધો ના મોર્ચે વાત કરીએ તો લોકો એ પોતાના જીવનસાથી ની સાથે થોડી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.જેનાથી સંભવિત અભિમાન,ટકરાવ અને પ્રેમ ની કમી જોવા મળશે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની,તો આરોગ્ય સબંધિત ચિંતાઓ માં તણાવ સબંધિત પરેશાની કે તાંત્રિક સબંધિત પરેશાનીઓ થવાની આશંકા છે.આના સિવાય આ સમય દરમિયાન આંખ ની બીમારીઓ તમારી પરેશાની વધારી શકે છે.

ઉપાય : દાન કરવામાં શામિલ થાવ અને જરૂરતમંદ લોકોને દાન કરો.ખાસ કરીને બુધવારે બુધ ગ્રહ સાથે સબંધિત દાન કરવું તમારા માટે શુભ સાબિત થશે.

આવતા મહિના નું તુલા રાશિફળ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે બુધ આઠમા અને અગિયારમા ભાવનો સ્વામી છે અને હવે આ તમારા લગ્ન અને ભાગીદારી ના સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

આ ગોચર દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોને ચુનોતીઓ અને અવસર બીજા શબ્દ માં મિશ્રણ પરિણામ નો સામનો કરવો પડશે.બુધ નો વૃષભ રાશિ માં ગોચર માંખાસ રૂપે તમારે તમારા સબંધ માં અને નાણાકીય મામલો માં મિશ્રણ પરિણામ મળશે.આ સમયે તમને થોડો લાભ પણ મળવાની સંભાવના છે પરંતુ તમારે આનંદમય સબંધ બનાવી રાખવામાં ખર્ચ અને કઠિનાઈ પણ ઉઠાવી પડી શકે છે.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો લોકોને વરિષ્ઠ અને સહકર્મીઓ ની સાથે સાથે કામનું દબાવ અને તણાવપુર્ણ સબંધ નો અનુભવ થશે.કડી મેહનત કરવા છતાં તમને ઓળખ અને આનંદ નહિ મળે જેનાથી તમારે નિરાશા ઉઠાવી પડી શકે છે.

આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને બહુ સ્પર્ધા નો સામનો કરવો પડી શકે છે જેના પરિણામસ્વરૂપ તમારા નફામાં કમી અને અચાનક અસફળતા જીવનમાં ઉભી થઇ શકે છે.

નાણાકીય મોર્ચા પર વાત કરીએ,તો વૃશ્ચિક રાશિના લોકોને બુધ ગોચર દરમિયાન સાવધાની રાખવાની જરૂરત પડશે અને એમને ખાસ રૂપે નવા રોકાણ ના રૂપમાં કોઈપણ નિર્ણય જલ્દબાજી માં લેવાથી બચવા માટે બુદ્ધિમતા થી પગલું ઉઠાવાની સલાહ આપવામાં આવે છે.જોખમ ઓછું કરવા અને સ્થિરતા બનાવી રાખવા માટે સારી નાણાકીય યોજના બનાવા તમારા માટે બહુ જરૂરી રહેવાનું છે.

સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકોને ગલતફેમી અને સંઘર્ષ નો સામનો કરવો પડશે.જેનાથી તમારા જીવનસાથી ની સાથે ખુશીઓ માં કમી જોવા મળશે.તમારા માટે પ્રભાવી ઢંગ થી વાતચીત કરવી અને કોઈપણ મુદ્દા ને ધીરજપુર્વક સમજીને એને હલ કરવું બહુ મહત્વપુર્ણ રહેવાનું છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની,તો વૃશ્ચિક રાશિના લોકોને ગળા નું સંક્રમણ અને માથા ના દુખાવા પ્રતિ સાવધાન રેહવું પડશે.આ સમય દરમિયાન તમને પરેશાન કરવાવાળું છે.આ રાશિના લોકોને સલાહ આપવામાં આવે છે કે સકારાત્મક દ્રષ્ટિકોણ બનાવી રાખો અને જેટલું બની શકે નકારાત્મકતા થી દુર રહો.કોઈપણ નિર્ણય બુદ્ધિમાની થી લ્યો ત્યારેજ તમે આમાંથી નીકળી શકશો.

ઉપાય : ધ્યાન અને યોગ નો અભ્યાસ કરવાથી તમારા મનને શાંતિ આપવામાં મદદ મળશે.

આવતા મહિના નું વૃશ્ચિક રાશિફળ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો માટે બુધ સાતમા અને દસમા ઘર નો સ્વામી છે અને તમારા ઉધાર,મુકદ્દમાબાજી અને દુશમન ના છથા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

આ ગોચર દરમિયાન ધનુ રાશિના લોકોના સબંધ અને નાણાકીય મામલો માં થોડી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.પરંતુબુધ નો વૃષભ રાશિ માં ગોચર માંતમારી કારકિર્દી અને શૈક્ષણિક વિભાગમાં વિકાસ અને સફળતા ના અવસર મળશે.

કારકિર્દી મોર્ચા પર વાત કરીએ,તો ધનુ રાશિના લોકોને રુકાવટ અને કામના દબાવ નો સામનો કરવો પડશે જેનાથી તમારા જીવનમાં સંતુષ્ટિ અને પ્રગતિ માં કમી આવશે એટલે આ સમય માં સાવધાનીપુર્વક યોજના અને દ્રઢતા બનાવી રાખવા માટે મહત્વપુર્ણ સાબિત થશે.

આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને વધેલા ખર્ચ અને કડી સ્પર્ધા નો સામનો કરવો પડશે જેનાથી નફો કમાવા તમારા માટે થોડું મુશ્કિલ લાગી શકે છે.

નાણાકીય મોર્ચે પર વાત કરીએ તો નાણાકીય સ્થિરતા માં તમારે થોડી ચુનોતી ઉઠાવી પડશે એની સાથે નુકશાન થી બચવા માટે તમારે કોઈપણ રોકાણ કે મોટો નિર્ણય લેતી વખતે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.ચુનોતીઓ હોવા છતાં ધનુ રાશિના લોકો બાધાઓ ને પાર કરવા માટે અને વેવસાયિક અને શૈક્ષણિક કામમાં સફળતા મેળવા માં સફળ રહેશે.ટોપ મુલ્ય નાણકીયા પ્રબંધન અને કેન્દ્રીય પ્રયાસો માં ભાગીદારી અને સાહસ થી અનુકુળ પરિણામ મળી શકે છે.

સબંધ ના મોર્ચે વાત કરીએ,તો આ રાશિના લોકોને લગ્ન જીવનમાં થોડા વિવાદો નો સામનો કરવો પડી શકે છે.વેવસાય કે પછી વેવસાયિક સહયોગી સાથે સબંધ માં થોડી સમસ્યાઓ ઉઠાવી પડી શકે છે.જેના કારણે સંભવિત રૂપથી કાનુની કાર્યવાહી કે પછી અલગાવ ની સ્થિતિ આવવાથી વાતચીત કરવી એ આ પરેશાનીઓ થી છુટકારો આપી શકે છે.આ પરેશાનીઓ ને રોકવા માટે તમારે કૂટનીતિક સ્વભાવ અપનાવાની જરૂરત પડશે.

આરોગ્યના મોર્ચે વાત કરીએ,તો પગ અને જાંઘ માં દુખાવો જેવી સમસ્યા તમને પરેશાન કરી શકે છે જે મુમકીન છે કે તમારી અંદર ઓછી ઉર્જા સ્તર અને તણાવ ના કારણે ઉભી થાય છે.લોકોએ પોતાની દેખભાળ ને પ્રાથમિકતા આપવી અને આ સમય દરમિયાન શારીરિક સમસ્યા ને ઓછી કરવા ના ઉપાય ની શોધ કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : ભગવાન ગણેશ ને દુર્વા ઘાસ ચડાવો.

આવતા મહિના નું ધન રાશિફળ

મકર રાશિ

મકર રાશિના લોકો માટે બુધ નવમા અને છથા ભાવનો સ્વામી છે અને હવે આ તમારા પ્યાર,રોમાન્સ અને બાળક ના પાંચમા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

આ ગોચર માં મકર રાશિના લોકો કે છોકરાઓ ને અધિયાત્મિક વિકાસ અને વ્યક્તિગત વિકાસ ના સમય નો અનુભવ કરાવશે.બુધ નો વૃષભ રાશિ માં ગોચર માંપાંચમા ભાવમાં બુધ નો આ ગોચર જીવનમાં અલગ-અલગ જગ્યા એ ઉન્નતિ અને પૂર્ણતા લઈને આવશે.

મકર રાશિના લોકો માટે કારકિર્દી મોર્ચે ઉલ્લેખનીય વૃદ્ધિ અને ઉન્નતિ ના અવસર મળવાની ઉચ્ચ સંભાવના બની રહી છે.ખાસ કરીને વિદેશી જમીન પર પ્રમોશન થી તમારા વેવસાયિક પ્રયાસો માં ખુશી અને સંતુષ્ટિ મળશે.

આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને આશાજનક રિટર્ન અને નવા અવસર મળશે.

નાણાકીય મોર્ચે વાત કરીએ તો સટ્ટા રોકાણ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે.તો પણ રોકાણ ના અનુભવ પેહલા ઉચિત શોધ કરીને કોઈપણ પગલું આગળ વધારવાની સલાહ આપવામાં આવે છે.

આ ગોચર દરમિયાન પૈસા બચાવાના અવસર પણ તમારા માટે અનુકુળ રહેશે.

સબંધ ના મોર્ચે વાત કરીએ,તો ખાસ રૂપથી જીવનસાથી ની સાથે તમારા સબંધ શાંતિપુર્ણ અને સંતુષ્ટિ મળશે.જે લોકો પ્રેમ કરી રહ્યા છે એમને આ સબંધ માં રહીને લગ્ન નો મોકો મળી શકે છે જેનાથી તમારો પ્રેમ અને સબંધ વધારે મજબુત થશે.

આરોગ્યના મોર્ચે વાત કરીએ,તો વધેલી શક્તિ અને ઉત્સાહ ના કારણે આ ગોચર દરમિયાન તમારું આરોગ્ય અને જીવન શક્તિ શાનદાર રેહવાની છે.પરંતુ નાની-મોટી આરોગ્ય સમસ્યા આવશે જેને તમે આસાનીથી દુર કરી શકો છો અને વ્યક્તિગત વિકાસ અને કલ્યાણ પર ધ્યાન આપી શકો છો.

ઉપાય : બુધ ગ્રહ ની અશુભતા ને શાંત કરવા માટે મુમકીન હોય તો બુધવારે વ્રત કરો.

આવતા મહિના નું મકર રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે બુધ આઠમા અને પાંચમા ભાવનો સ્વામી છે અને હવે આ તમારા આરામ,માતા અને સુખ ના ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

આ ગોચર દરમિયાન કુંભ રાશિના લોકોને અનુકુળ અને પ્રતિકુળ બંને રીતના પરિણામ મળશે.ચોથા ભાવમાંબુધ નો વૃષભ રાશિ માં ગોચરજીવનના અલગ-અલગ જગ્યા એ ખાસ રૂપથી પારિવારિક મામલો અને કારકિર્દી માં ઉતાર-ચડાવ લાવે છે.

કારકિર્દી મોર્ચે પર લોકોને મધ્યમ પ્રકૃતિ નો સામનો કરવો પડશે પરંતુ વરિષ્ઠ અને વેવસાય માં લાગેલા લોકો ની સાથે કામમાં દબાવ અને વિવાદો ની ઉમ્મીદ નજર આવી રહી છે.તમને કડી સ્પર્ધા,ચુનોતી,વગેરે પણ ઉઠાવી પડશે અને એટલા માટે રણનીતિક નિર્ણય લેવામાં પ્રભાવી યોજના કે આ બાધાઓ ને સફળતાપુર્વક પાર કરવા માટે તમારે ઉચિત રાહ અપનાવી અને લાભ અને નુકશાન ના મિશ્રણ નો સામનો કરવો ની સ્થિતિ મળવાની છે.

નાણાકીય મોર્ચે વાત કરીએ,તો આ સમય સંપત્તિ માં રોકાણ કરવા અને દીર્ઘકાલિક લાભ થી સંપત્તિ ને ફરીથી લાવવા માટે બહુ અનુકુળ સમય સાબિત થશે.આ સમયગાળા માં લોકોએ થોડા ખર્ચા નો સામનો કરવો પડી શકે છે પરંતુ ત્યજ તમને પૈસા બચાવાના મોકા પણ મળશે.અચાનક આવનારા ખર્ચ ને પુરા કરવા માટે પૈસા ને વેવસ્થિત રીતે ખર્ચ કરવા જરૂરી રહેશે.નાણાકીય સ્થિરતા બનાવી રાખવા માટે વિવેક અને સાવધાનીપુર્વક બચત બનાવાની સલાહ આપવામાં આવે છે.

સબંધ ના મોર્ચે વાત કરીએ,તો લોકોને મિશ્રણ પરિણામ મળશે કારણકે આ પરિવાર વિશે ચિંતા માં છે એટલે લોકોને થોડા મુદ્દા નું સમાધાન પણ મળી શકે છે.લોકો પોતાના પરિવારના લોકો સાથે પોતાના સબંધ ને અનુકુળ બનાવી રાખવા માટે સંઘર્ષ કરતા નજર આવશે.કોઈપણ ચુનોતી જો તમારા જીવનમાં ઉભી છે તો એના નિવારણ માટે વાતચીત નો સહારો લો.

છેલ્લે વાત કરીએ આરોગ્યની,તો લોકોએ ઉચિત દેખભાળ કરવી પડશે કારણકે તમારા ગળા,પાચન માં સંક્રમણ વગેરે ના સંદર્ભ માં ધ્યાન આપવાની જરૂરત પડશે કારણકે આવી સમસ્યાઓ જેમ નાની-મોટી સમસ્યાઓ ઉઠાવી પડી શકે છે.પરંતુ કોઈ મોટો ડર આ દરમિયાન તમારા જીવનમાં નહિ આવે.

ઉપાય : બુધવાર ના દિવસે સહસ્ત્રનામ નો પાઠ કરો કે વિષ્ણુ પુરાણ નો પાઠ કરો.

આવતા મહિના નું કુંભ રાશિફળ

મીન રાશિ

મીન રાશિના લોકો માટે બુધ ચોથા અને સાતમા ભાવનો સ્વામી છે અનેબુધ નો વૃષભ રાશિ માં ગોચર દરમિયાન નાની યાત્રા,ભાઈ-બહેન ના ત્રીજા ભાવમાં જશે.

આ ગોચર મીન રાશિના લોકોને મિશ્રણ પરિણામ આપશે.ખાસ રૂપથી કારકિર્દી,આર્થિક પક્ષ,સબંધ અને આરોગ્ય મોર્ચા પર.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ,તો લોકોને આ સમયે મધ્યમ વૃદ્ધિ અને નોકરીમાં સંભવિત બદલાવ મળી શકે છે.ઘણા લોકો સારી કારકિર્દી ની રાહ માટે વિદેશ માં સ્થાનાંતરિત થવાના મોકાનો લાભ ઉઠાવતા નજર આવશે.પરંતુ ઘણા લોકોને ચાલુ પરિસ્થિતિ કે સ્થિતિ માં બદલાવ મળી શકે છે.

આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને આ ગોચર મધ્યમ નફો તો આપશેજ પરંતુ એની સાથે આગળ વધવામાં ચુનોતીઓ લઈને આવશે.આ સમય દરમિયાન તમારા વેવસાયિક પ્રયાસો ને બનાવી રાખવા અને વિસ્તારિત કરવા માટે રણનીતિક યોજના અને પ્રભાવી પ્રબંધન બનાવો જરૂરી રહેશે.

આર્થિક મોર્ચે વાત કરીએ,તો લોકોએ લાભ અને નુકશાન બંને ઉઠાવું પડશે.આ ગોચર દરમિયાન આર્થિક રૂપથી ઉન્નતિ નો મોકો તમને મળશે.એની સાથે સંભવિત નુકશાન થી સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.ખાસ કરીને યાત્રા દરમિયાન.

સબંધ ના મોર્ચે વાત કરીએ,તો લોકોને પોતાના જીવનસાથી ની સાથે બહેસ કે સંચાર માં કમી નો સામનો કરવો પડશે.આ ચુનોતીઓ ગલતફેમી અને સબંધ માં સમજણ ની કમી ના કારણે ઉભી થશે જેના નિવારણ માટે ધીરજ અને ખુલા સંચાર ની જરૂરત પડશે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની,તો ગળા માં સંક્રમણ અને ચામડી ની સમસ્યા જેમ સંભવિત સમસ્યાઓ ની સાથે સામાન્ય આરોગ્ય નો અનુભવ થશે.પરંતુ કોઈ મોટી આરોગ્ય સમસ્યા નહિ થાય છતાં પણ તમને તમારી દેખભાળ ને પ્રાથમિકતા આપવી અને જરૂરી હોય તો સારવાર લેવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : બુધવાર ના દિવસે બાળકો કે નાના વિદ્યાર્થીઓ ને ભોજન કે પછી મીઠાઈ જરૂર ખવડાવો.

આવતા મહિના નું મીન રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer