બુધ નો મીન રાશિ માં ઉદય (15 માર્ચ 2024)

Author: Sanghani Jasmin | Updated Mon, 12 Feb 2024 02:44 PM IST

બુધ નો મીન રાશિ માં ઉદય: શુક્રવાર 15 માર્ચ 2024 ની સાંજે 01 વાગીને 07 મિનિટ થશે એટલે કે 14 માર્ચ ની મધ્યરાત્રિ ઉપરાંત 15 માર્ચ 2024 ની શુરુઆત માં 01 વાગીને 07 મિનિટ બુધ મીન રાશિ માં ઉદય અવસ્થા માં આવશે.બુધ ગ્રહ જે વેપાર અને વાણી નો કારક છે સુર્ય ની નજીકજ રહે છે એટલા માટે અધિકાંશ સમયે અવસ્થા માં રહે છે.જો વર્તમાન ની વાત કરવામાં આવે આ 8 ફેબ્રુઆરી 2024 થી અસ્ત્ર અવસ્થા માં હોય છે તો પોતાના પ્રભાવ ને ઓછો કરી દ્યે છે પરંતુ કોઈ ખાસ અવસ્થા માં આ ઉદય અવસ્થા માં આવી જાય છે તો પોતાના બધાજ ફળ ને બહુ સારી રીતે આપે છે.આવો જાણીએ કે બુધ ગ્રહનો મીન રાશિમાં ઉદય તમારી રાશિ માટે શું પ્રભાવ લઈને આવી શકે છે.


મેષ રાશિ

બુધ ગ્રહ તમારી રાશિ માટે ત્રીજા ભાવ અને છથા ભાવનો સ્વામી છે અને આ તમારી રાશિ દ્રાદશ ભાવમાં ઉદય અવસ્થા માં આવે છે.

આ તમારા ખર્ચ માં વધારો કરી શકે છે તમને તમારી આરોગ્ય સમસ્યા ઉપર ધ્યાન દેવાની જરૂરત છે કારણકે આ દરમિયાન તમે બીમાર રહી શકો છો અને તમારે તમારા આરોગ્ય ઉપર વધારે ખર્ચા પણ કરવા પડે છે.બુધ નો મીન રાશિ માં ઉદય માનસિક તણાવ વધારી શકે છે કામકાજ માટે ભાગદોડ બહુ રહેશે.તમારા પરિવારમાં કોઈ સદસ્ય શહેર થી દૂર જઈ શકે છે.વિરોધીઓ ને માથું ઉઠાવાનો મોકો મળી શકે છે એટલા માટે તમારે સાવધાન રેહવું જોઈએ.

ઉપાય :ગાય માતા ની નિયમિત રૂપે સેવા કરો.

આવતા સપ્તાહ નું મેષ રાશિફળ

કોઈ સમસ્યા થી છો પરેશાન,સમાધાન મેળવા માટેપ્રશ્ન પુછો

વૃષભ રાશિ

બુધ ગ્રહ તમારી રાશિ માટે બીજા ભાવ અને પાંચમા ભાવનો સ્વામી છે અને આ તમારી રાશિના એકાદાસ ભાવમાં ઉદય અવસ્થા માં આવવાનો છે.

આ તમારી આવક માં વધારો લઈને આવી રહ્યો છે એટલા માટે તમારે તૈયાર રેહવું જોઈએ અને આ મોકા નો લાભ ઉઠાવો જોઈએ તમે તમારા બચવેલાં પૈસા થી કોઈ વેપાર ચાલુ કરી શકો છો જેમાં તમને સફળતા મળશે.બુધ નો મીન રાશિ માં ઉદય તમને બુદ્ધિ નો ઉપયોગ કરાવીને પૈસા કમાવા નો મોકો આપશે તમારા પ્રેમ સબંધ માટે સમય સારો રહેશે.તમે તમારા પ્રિયતમ સાથે સારી જગ્યાએ ફરવા જઈ શકો છો.તમારી સામાજિક દાયરામાં વધારો થશે.નવા લોકો સાથે મિત્રતા થશે.વેપારમાં ઉન્નતિ ના યોગ બની શકે છે.

ઉપાય :જેમને શ્વાસ નો રોગ છે એમને દવાઓ વેંચો.

આવતા સપ્તાહ નું વૃષભ રાશિફળ

મિથુન રાશિ

બુધ ગ્રહ તમારી રાશિ નો સ્વામી છે એટલે કે તમારા માટે પેહલા ભાવ અને ચોથા ભાવનો સ્વામી ગ્રહ છે અને આ તમારી રાશિના દસમા ભાવમાં ઉદય થશે.

કાર્યક્ષેત્ર માં અનુકુળ સમય લઈને આવવાનો સંકેત આપી રહ્યો છે પરંતુ તમને તમારી નોકરીમાં પોતાના કામ ઉપર બહુ વધારે ધ્યાન દેવાની જરૂરત પડશે કારણકે થોડી પણ ચૂક તમારા કામને ખરાબ કરી શકે છે.બુધ નો મીન રાશિ માં ઉદય માં પરિવારનો માહોલ પણ તમારા પક્ષ માં રહેશે.તમે તમારા કામમાં બહુ વધારે ધ્યાન આપશો અને બહુ વ્યસ્ત રેહશો તમારા પરિવારના લોકો પણ તમને કોઈ કામ આપી શકે છે.

ઉપાય :બુધવાર ના દિવસે વ્રત રાખો.

આવતા સપ્તાહ નું મિથુન રાશિફળ

કર્ક રાશિ

બુધ ગ્રહ તમારી રાશિ માટે બારમા ભાવ અને ત્રીજા ભાવનો સ્વામી છે અને આ તમારી રાશિમાં નવમા ભાવમાં ઉદય આવસ્થા માં આવવાનો છે.

આ ઉદય થવાના કારણે તમને સારા પરિણામ ની પ્રાપ્તિ થઇ શકે છે.બુધ નો મીન રાશિ માં ઉદયમાં તમે ધાર્મિક કામોમાં વધીને ભાગ લેશો ધાર્મિક સ્થળો ની મુલાકાત પર જશો સામાજિક પ્રભાવમાં વધારો થશે.આનાથી તમને ઘણા પ્રકારના લાભ મળશે તમારી યોજનાઓ માં સફળતા મળશે જેનાથી તમને પૈસા નો લાભ પણ થશે.કાર્યસ્થળ પર તમારા પ્રભાવમાં વધારો થશે.તમને તમારા કામમાં પિતાજી નો સહયોગ મળશે.તમને બાળક પ્રાપ્તિ નો યોગ બનશે.કોઈ જગ્યા એ થી અચાનક કોઈ એવો લાભ થશે કે ધર્મ અને કર્મ ના વિષયમાં પણ તમારે બહુ વધારે ભાગીદારી નિભાવી પડશે.

ઉપાય :જીવનમાં સાત્વિકતા અને શુદ્ધતા ને મહત્વ આપો.

આવતા સપ્તાહ નું કર્ક રાશિફળ

સિંહ રાશિ

બુધ ગ્રહ તમારી રાશિ માટે બીજા ભાવ અને અગિયારમા ભાવનો સ્વામી ગ્રહ છે અને આ તમારી રાશિ થી અષ્ટમ ભાવમાં ઉદય અવસ્થા માં આવવાનો છે.

તમારા આરોગ્ય માં ગિરાવટ લઈને આવી શકે છે એટલા માટે તમારે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવું જોઈએ.બુધ નો મીન રાશિ માં ઉદય આ દરમિયાન તમને બળવું અને કોઈ પણ પ્રકારની એલર્જી કે આંખ ની સમસ્યા થવાં બાજુ સંકેત આપી રહ્યો છે એટલા માટે તમારે તમારા આરોગ્ય ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ.શાદીશુદા લોકોને સસુરાલ પક્ષ સાથે સારા સબંધ બનાવા માટે સફળતા મળશે.તમારા સબંધો માં મધુરતા વધશે.આવકને સાચી દિશા માં લગાવો નો પ્રયાસ કરો નહીતો પૈસા નું નુકશાન થઇ શકે છે.

ઉપાય :કોઈ ગરીબ છોકરીના અભ્યાસમાં મદદ કરો.

આવતા સપ્તાહ નું સિંહ રાશિફળ

કન્યા રાશિ

બુધ ગ્રહ તમારી રાશિ માટે પેહલા ભાવ અને દસમા ભાવનો સ્વામી છે એટલે કે આ તમારી રાશિનો સ્વામી છે અને આ તમારી રાશિ માંથી સાતમા ભાવમાં ઉદય અવસ્થા માં જશે.

તમારા લગ્ન જીવનમાં મધુરતા નું પરિપાચક બની શકે છે જીવનસાથી સાથે નિકટતા વધશે એમનાથી તમને કોઈ કામની સલાહ મળી શકે છે.બુધ નો મીન રાશિ માં ઉદય તમારી બંને વચ્ચે સમર્પણ નો ભાવ ઉભો કરશે.તમારી કારકિર્દી માં પણ સફળતા નો યોગ બનશે અને નોકરીમાં ઉન્નતિ મળવાની વાત આગળ વધી શકે છે જો તમે કોઈ વેપાર કરો છો તો સરકારી જગ્યા એ થી તમને ખાસ લાભ મળી શકે છે અને તમારા વેપારમાં ઉન્નતિ નો સમય રહેશે.જલ્દી નિર્ણય લઈને તમે બધાજ કામને આસાનીથી કરવામાં સફળ રેહશો.

ઉપાય :તમારે બુધ ગ્રહ ના બીજ મંત્ર નો નિયમિત જાપ કરવો જોઈએ.

આવતા સપ્તાહ નું કન્યા રાશિફળ

તુલા રાશિ

બુધ ગ્રહ તમારી રાશિ માટે બારામાં ભાવ અને નવમા ગ્રહ છે અને આ તમારી રાશિ થી છથા ભાવમાં ઉદય થશે.

અહીંયા વિરોધીઓ થી સમસ્યા દેખાઈ રહી છે.બુધ નો મીન રાશિ માં ઉદયતમારા વિરોધી તમને પાછળ કરવામાં પાછળ નહિ હટે આવામાં તમારે સાવધાની રાખવી જોઈએ.તમારા ખર્ચા માં વધારો થઇ શકે છે.જે તમારી આર્થિક સ્થિતિ ઉપર દબાવ .સંઘર્ષ પછી સફળતા મળવાના યોગ બનશે.વિદેશ યાત્રા માટે પ્રયાસ કરો.એક જગ્યા એ થી બીજી જગ્યા એ જવામાં તમને ફાયદો થશે.જે લોકો વકીલ છે એમને ખાસ લાભ મળી શકે છે.

ઉપાય :ગાય માતા ને લીલું ખાસ ખવડાવો.

આવતા સપ્તાહ નું તુલા રાશિફળ

વૃશ્ચિક રાશિ

બુધ ગ્રહ તમારી રાશિ માટે અગિયારમા ભાવ અને આઠમા ભાવનો સ્વામી છે અને આ તમારી રાશિમાં પાંચમા ભાવમાં ઉદય થશે.

તમારા પ્રેમ જીવન ને સવારવાનું કામ કરશે.બુધ નો મીન રાશિ માં ઉદયતમારા જીવનસાથી વચ્ચે જે સમસ્યા ચાલી રહી છે એ જશે.આપસી સમજણ માં મધુરતા વધશે અને તમે એકબીજા ના પ્યારેને મહેસુસ કરશો.શાદીશુદા લોકોને બાળક નું સુખ મળશે.તમારી આવકમાં પણ સારો વધારો છે.અચાનક લાભ થવાના યોગ બનશે.તમે તમારી આવક નો થોડો ભાગ શેર બાઝાર માં લગાડી શકો છો પરંતુ સાવધાની થી આગળ વધજો.બાળક ની વાત નું ખરાબ નહિ માનો અને અમને આગળ વધવા માટે પ્રોત્સાહન આપો.

ઉપાય :ગાય માતા ને સફેદ મગ ની દાળ ખવડાવો.

આવતા સપ્તાહ નું વૃશ્ચિક રાશિફળ

ધનુ રાશિ

બુધ ગ્રહ તમારી રાશિ માટે દસમો ભાવ અને સાતમો ભાવ નો સ્વામી છે અને આ તમારી રાશિ થી ચોથા ભાવમાં ઉદય થશે.

આના કારણે તમને સારા પરિણામ મળી શકે છે.બુધ નો મીન રાશિ માં ઉદયથી તમને ત્યાં સંપત્તિ નું સુખ મળી શકે છે.કોઈપણ પ્રકારની અચલ કે ચલ સંપત્તિ ખરીદવાના યોગ બની શકે છે.પરિવારના લોકો થી પ્રેમ અને સાનિધ્ય વધશે.તમને પિતૃ ની સંપત્તિ નો લાભ પણ મળી શકે છે.જો તમે નોકરી કરો છો તો ઉન્નતિ ની રાહ આસાન રહેશે.તમને બહુ વધારે સુખ-સુવિધા ની પ્રાપ્તિ થશે.વેપારી લોકો માટે આ ખાસ સફળતા નો સમય હોઈ શકે છે.કાર્યક્ષેત્ર માં તમારો દબદબો રહેશે.વેપાર માટે થૉડા નવા લોકોનો સંપર્ક વધશે.

ઉપાય :નાની છોકરીઓ ને કઈ લીલા કલર ની વસ્તુ ભેટ આપો.

આવતા સપ્તાહ નું ધન રાશિફળ

મકર રાશિ

બુધ ગ્રહ તમારી રાશિ માટે નવમો ભાવ અને છથા ભાવનો સ્વામી ગ્રહ છે અને આ તમારી રાશિ થી ત્રીજા ભાવમાં ઉદય અવસ્થા માં થશે.

આ ઉદય ત્રીજા ભાવમાં થવાથી તમારા સંવાદ કૌશલ માં આવશે.તમારા મિત્રો થી તમારી નજદીકીયાં વધશે.બુધ નો મીન રાશિ માં ઉદયતમને વેપારમાં પણ લાભ અપાવશે અને આનાથી તમને ઘણો લાભ થશે.તમારા બીજા કામમાં પણ સારા મિત્રો હોવાનો ફર્જ નિભાવશે.ભાઈ-બહેનો સાથે પણ સબંધો માં સુધારો આવશે.નાની દુરીની યાત્રા તમારા માટે સફળતા દાયક બનશે.કોઈપણ સંપત્તિને લઈને કોઈપણ સાથે ઝગડા કરવાથી તમારું બચવું જોઈએ.

ઉપાય :બુધવાર ના દિવસે લીલા કલર ના કપડાં પહેરો.

આવતા સપ્તાહ નું મકર રાશિફળ

કુંભ રાશિ

બુધ ગ્રહ તમારી રાશિ માટે આઠમો ભાવ અને પાંચમા ભાવનો સ્વામી ગ્રહ છે અને આ તમારી રાશિ થી બીજા ભાવમાં ઉદય અવસ્થામાં આવવાનો છે.

તમારી આર્થિક સ્થિતિ માં સુધારો કરશે.બુધ નો મીન રાશિ માં ઉદયતમને પિતૃ ની સંપત્તિ ની પ્રાપ્તિ પણ કરાવી શકે છે.પોતાના પ્રેમ સબંધ માં તમને ગહેરાઈ નો અનુભવ થશે.તમે તમારા જીવનસાથી ને પોતાના પરિવાર સાથે મળાવાનો વિચાર કરી શકો છો.તમારી વાણી માં મીઠાસ વધશે અને પેહલાથી જે સમસ્યા ચાલી રહી છે એને પુરી કરવાનો કોશિશ કરશો અને આમાં સફળ પણ થશો.સસુરાલ માં તમને લાભ થઇ શકે છે અને બાળક થી પણ સુખ પ્રાપ્તિ થઇ શકે છે.

ઉપાય :બુધવાર ના દિવસે બીજ મંત્ર નો જાપ કરો.

આવતા સપ્તાહ નું કુંભ રાશિફળ

મીન રાશિ

બુધ ગ્રહ તમારી રાશિના સાતમા ભાવ અને ચોથા ભાવનો સ્વામી છે અને આ તમારી રાશિ થી પેહલા ભાવમાં એટલે કે તમારીજ રાશિ માં ઉદય થવાનો છે.

સામાજિક જગ્યા એ તમારી લોકપ્રિયતા વધશે.તમારા સામાજિક દાયરામાં વધારો થશે.આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે બધાજ કામને સાચો નિર્ણય લઈને સાચી રીતે કરવામાં સફળ થશો.તમારા વેપારમાં સારી ઉન્નતિ નો યોગ બનશે.જો તમે નોકરી કરો છો તો એમાં પણ તમારા માટે સારા પ્રોત્સાહન ની સ્થિતિ બની શકે છે.શાદીશુદા લોકોના જીવનમાં અનુકુળ સમય રહેશે અને જીવનસાથી ની મદદ તમને મળશે.માતાજી નો સહયોગ પણ મળશે.

ઉપાય :પોતાના માથા ઉપર દરરોજ કેસર નો ચાંદલો કરો.

આવતા સપ્તાહ નું મીન રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

Talk to Astrologer Chat with Astrologer