બુધ મિથુન રાશિમાં ઉદય

Author: Sanghani Jasmin | Updated Wed, 5 June, 2024 2:09 PM

એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખ માં તમને બુધ મિથુન રાશિમાં ઉદય સાથે જોડાયેલી મહત્વપુર્ણ જાણકારી પ્રાપ્ત થશે જેમકે તારીખ,સમય ને પ્રભાવ વગેરે.જણાવી દઈએ કે બુધ 27 જુન 2024 ના દિવસે મિથુન રાશિમાં ઉદય થઇ જશે અને એવા માં,રાશિ ચક્ર ની બધીજ 12 રાશિઓ ના લોકો ના જીવન પર સકારાત્મક અને નકારાત્મક બંને રીતના પ્રભાવ જોવા મળશે.અમારો આ લેખ તમને બુધ ના ઉદય થવાથી રાશિઓ,શેર બાઝાર સાથે સંસાર પર પડવાવાળા પ્રભાવ વિશે જણાવીશું એટલે આ લેખ ને છેલ્લે સુધી જરૂર વાંચો.


ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

જ્યોતિષ માં બુધ ગ્રહ કોઈ વ્યક્તિના સંવાંદ કરવાની રીત ને દાર્શવે છે પછી ભલે એ વાત કરીને,લખવું કે પછી સાંભળવા ના માધ્યમ થી હોય.લોકો જીવનમાં બુધ વાત કરવાની આવડત ને પ્રભાવિત કરે છે.જયારે નકારાત્મક રૂપથી ગલતફેમી કે વાતો ને ખોટી સમજવા વગેરે ને બઢાવો આપે છે.પરંતુ,ક્યારેક-ક્યારેક બુધ ના અશુભ પ્રભાવ થવાથી તમને છલકપટી અને ધોખેબાજ બનાવી શકે છે.એની સાથે,બુધ ની સ્થિતિ તમને મજાકિયા અને સંચાર માં વ્યંગ્યાત્મક પણ બનાવાનું કામ કરે છે.

સમય

બુધ મહારાજ 27 જુન 2024 ની સવારે 04 વાગીને 22 મિનિટ પર મિથુન રાશિમાં ઉદય થઇ જશે.બતાવી દઈએ કે મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે અને એવા માં,આ પોતાનીજ રાશિમાં ઉદય થશે એટલે આ લોકો ની સ્થિતિ માં થવાવાળા બદલાવ ની અસર 12 રાશિઓ,શેર બાઝાર અને દુનિયા માં થવાવાળી ઘટનાઓ પર પડશે.પરંતુ,આના બે દિવસ પછી એટલે કે 29 જુન ના દિવસે બુધ દેવ કર્ક રાશિ માં ગોચર કરી જશે.ચાલો હવે જાણીએ કે બુધ નો ઉદય થવાથી તમારું જીવન કેવી રીતે પ્રભાવિત કરશે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના રાજ, ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

શું હોય છે બુધ નો ઉદય થવો?

બુધ નો ઉદય અર્થ આવી અવસ્થા છે જયારે બુધ સુર્ય થી દૂરી બનાવાનું ચાલુ કરી દયે છે જેનાથી એ તમારી ખોવાયેલી શક્તિઓ ને ફરીથી મેળવી શકે છે.આ ઘટનાને બુધ મિથુન રાશિમાં ઉદય થવો કહેવામાં આવે છે અને આને બહુ મહત્વપુર્ણ માનવામાં આવે છે કારણકે પ્રાચીનકાળ માં આને ગતિવિધિઓ અને ઘટનાઓના સુચક રૂપમાં જોવામાં આવે છે.

જ્યોતિષ ની દુનિયામાં બુધ ના ઉદય થવાને બુદ્ધિક અને સંચાર કૌશલ સાથે જોડાયેલો સમય માનવામાં આવે છે.આ સમય ને કોઈપણ કામની શુરુઆત માટે શ્રેષ્ઠ કહેવામાં આવ્યો છે,ખાસ કરીને શીખવું,લખવું અને વેપાર વગેરે માટે.ત્યાં ઘણા જ્યોતીષયો નું માનવું છે કે તમારા વિચાર ને સ્પષ્ટ બનાવાનું કામ પણ કરે છે.

આ રાશિઓ માટે સાબિત થશે વરદાન

મેષ રાશિ

મેષ રાશિ વાળા માટે બુધ મહારાજ તમારા ત્રીજા અને છથા ભાવનો સ્વામી છે જે હવે તમારા ત્રીજા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.એવા માં,આ લોકોના સંચાર કૌશલ શાનદાર રહેશે અને તમે જીવનમાં મહત્વપુર્ણ કામો કરવામાં સક્ષમ હસો.વેવસાયિક જીવન ની વાત કરીએ તો કારકિર્દી માં સહકર્મીઓ ની સાથે તમારા સબંધ સૌંદર્ય થી પુર્ણ રહેશે અને એમનો સ્વભાવ તમારી સાથે દોસ્તાના રહેશે.

જે લોકો નો સબંધ મીડિયા કે માર્કેટિંગ સાથે છે એમના માટે આ સમય લાભ લઈને આવશે.તમે નવા નવા મિત્રો બનાવામાં સક્ષમ હસો કારણકે આ સમયે તમારી વાણી મધુર અને વાતચીત કરવાની આવડત શાનદાર રહેશે.બુધ ની આ સ્થિતિ ને તમારા પિતા માટે ફળદાયી કહેવામાં આવે છે અને એની સાથે,જીવનસાથી અને ભાઈ-બહેનો ની સાથે તમારા સબંધ મજબુત રહેશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે બુધ ગ્રહ તમારા બીજા અને પાંચમા ભાવનો સ્વામી છે.હવે આ તમારા બીજા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે અને એવા માં,આ તમારા જીવનમાં સકારાત્મક પરિણામ લઈને આવશે.પરિવાર સાથે સારો સમય પસાર કરતા જોવા મળશો અને એમની સાથે વાત કરીને તમે બધીજ સમસ્યા નો હલ શોધવા માં સક્ષમ હસો.આ લોકોની મધુર વાણી બધાને પોતાના બનાવાનું કામ કરશે અને તમારી વાત ને નકારવી બધાજ માટે મુશ્કિલ હશે.

પરિવારમાં ચાલી રહેલા વિવાદ કે મતભેદ હવે દુર થશે અને તમને મનપસંદ ભોજન કરવાનો મોકો મળશે.બુધ ની આ સ્થિતિ વૃષભ રાશિના વિદ્યાર્થી માટે ફળદાયી રહેશે અને શિક્ષા માં તમારું પ્રદશન સારું રહેશે.આ સમયગાળા માં તમારી બુદ્ધિ તેજ બનશે જેનો ફાયદો તમને આર્થિક જીવનમાં મળશે.તમારી આર્થિક સ્થિતિ મજબુત હોવાના કારણે તમારો આત્મવિશ્વાસ માં વધારો થશે.

કુંડળી માં રાજયોગ ક્યારથી? રાજ યોગ થી જાણો જવાબ

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા માટે બુધ ગ્રહ તમારા પેહલા/લગ્ન ભાવ માં ઉદય થશે જે તમારા પેહલા અને ચોથા ભાવનો સ્વામી છે.એવા માં,આ તમારા આત્મવિશ્વાસ ને વધારશે અને સમાજમાં તમારા માન-સમ્માન માં પણ વધારો થશે.એની સાથે,આ લોકોના સામાજિક જીવન નો દાયરો ના પણ વિસ્તાર થશે અને તમે તમારી એક ખાસ જગ્યા બનાવી શકશો.પરંતુ,બુધ મિથુન રાશિમાં ઉદય થવાથી તમારા જીવનમાં ચાલી રહેલી આર્થિક સમસ્યા અને પરિવારમાં ઉભા થયેલા મતભેદ હવે દુર થશે.જો પાર્ટનર સાથે તમે મતભેદ નો સામનો કરી રહ્યા છો,તો હવે એનું પણ સમાધાન થઇ જશે અને એના ફળસ્વરૂપ,તમે તમારા સાથી સાથે યાદગાર સમય પસાર કરતા જોવા મળશો.

તમે બંને સાથે મળીને પરિવારને મજબુત કરવાનો સોચ-વિચાર કરશો અને આ દિશા મા તમે કોઈ પગલું પણ ભરી શકો છો.એની સાથે,તમે લાપરવાહ થઈને જીવન જીવશો જેના કારણે તમારી આસપાસ ના લોકોને મનોરંજન કરાવશો.એવા માં,એ લોકો તમને બહુ પ્રેમ કરશે.મીડિયા,લિટરેચર કે કળા માં જોડાયેલા લોકો બુધ ઉદય ના સમયમાં ચમક બિખરસે.

સિંહ રાશિ

વાણી અને સંચાર નો કારક ગ્રહ બુધ સિંહ રાશિ વાળા માટે બીજા અને અગિયારમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા અગિયારમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.બુધ મિથુન રાશિમાં ઉદય થી તમે તમારા ભાઈ-બહેન સાથે સમય પસાર કરતા નજર આવશો,ખાસ કરીને મોટા ભાઈ-બહેન સાથે.એવા માં,એ લોકો તમારો સાથ આપશે અને જીવનના લક્ષ્ય ને મેળવા માં તમને મદદ કરશે અને માર્ગદર્શન પણ આપશે.જો તમારે આર્થિક મદદ ની જરૂરત છે તો એ પોતાના પગલાં પાછળ નહિ ખેંચે અને તમારી મદદ કરશે.

ત્યાં,કાર્યસ્થળ માં વરિષ્ઠ સાથે તમારા સબંધ મજબુત રહેશે અને એના પરિણામસ્વરૂપ,નોકરીમાં તમને કોઈ મોટા હોદ્દા ની પ્રાપ્તિ થઇ શકે છે.સિંહ રાશિના લોકોનો સામાજિક જીવન ની વિસ્તાર થશે અને એની સાથે,તમે સોસીયલ મીડિયા પર બહુ એક્ટિવ રેહશો.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો બુધ મિથુન રાશિમાં ઉદય ના સમયગાળા માં ઉર્જાવાન અને ઉત્સાહ થી ભરેલા રહેશે.આ લોકોના સપના ઊંચા રહેશે અને તમે એક સાથે ઘણા કામને કરવામાં સક્ષમ રેહશો.આ લોકોના ઘરમાં સુખ-શાંતિ બની રહેશે અને પરિવારના સદસ્ય સાથે તમે હસી મજાક કરતા જોવા મળશો જેનાથી વાતાવરણ ખુશ બની રહેશે.એવા માં,તમારી આસપાસ ના લોકો તમારાથી ખુશ રહેશે.બુધ ઉદય નો સમય શિક્ષા માટે પણ ઉત્તમ રહેશે કારણકે આ રાશિના વિદ્યાર્થી ની યાદશક્તિ તેજ રહેશે અને એ લોકો નવા કામ જલ્દી શીખી લેશે.

કારકિર્દી માં આ સમય ને તમારા માટે શુભ કહેવામાં આવશે અને આ તમારા કામને સકારાત્મક પરિણામ આપશે.જે લોકોનો પટ્ટાનો ધંધો છે,એમનો બિઝનેસ તરક્કી અને પ્રગતિ ના રસ્તે આગળ વધશે.તમારા માન સમ્માન માં પણ વધારો થશે અને ત્યાં,જે લોકો નોકરી કરે છે એમના માટે બુધ ઉદય નો સમય સારા પરિણામ લઈને આવશે કારણકે તમે કારકિર્દી માં સ્થિરતા મેળવા માં સક્ષમ હસો.એની સાથે,કનૈયા રાશિના લોકો નવી યોજનાઓ ને ચાલુ કરવા માટે વિચાર કરી શકે છે,તો આ સમયે આગળ ની દિશા માં પગલું ભરી શકો છો.એમને બહુ જલ્દી સફળતા મળશે.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

તુલા રાશિ

તુલા રાશિ વાળા માટે બુધ દેવ તમારા નવમા અને બારમા ભાવ નો સ્વામી છે.બુધ ઉદય ના સમયગાળા માં તમે પોતાને ભાગ્યશાળી મહેસુસ કરશો.આ લોકોનો ઝુકાવ અધીયાત્મ તરફ વધશે અને ધાર્મિક ગ્રંથો વિશે જાણવા માં તમારી દિલચસ્પી હશે.એવા માં,તમે તીર્થસ્થળ ની યાત્રા કરતા નજર આવી શકો છો.પરંતુ,આ દરમિયાન તમારો સબંધ પિતા કે પિતા સમાન વ્યક્તિ સાથે સારો રહેશે.પરંતુ,તમારે થોડું સાવધાન રેહવું પડશે કારણકે તમારા પિતા ને આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યા પરેશાન કરી શકે છે.એની સાથે,ધર્મ,કર્મ અને દાન વગેરે સાથે જોડાયેલા કાર્યક્રમ માં તમે આગળ આવીને ભાગ લેશો.

આ ઉદય થવાનો સમય એ વિદ્યાર્થી માટે સફળતા લઈને આવશે જે લોકો ઉચ્ચ શિક્ષા માટે વિદેશ જવાનો વિચાર કરી રહ્યા છે.બુધ મિથુન રાશિમાં ઉદય આ લોકોના રસ્તા માં આવી રહેલી સમસ્યા દુર થશે અને એના પરિણામસ્વરૂપ,તમે તમારી પસંદગી ની કોલેજ માં એડમિસન લેવામાં સફળ થશો.આ સમયગાળા ને વેવસાયિક જીવન માટે સકારાત્મક કહેવામાં આવશે જેનો સબંધ ટ્રાવેલિંગ,રિયલ એસ્ટેટ અને શિક્ષા સાથે છે.આમાં અચાનક તેજી જોવા મળશે અને એની સાથે,તમને નસીબ નો સાથ પણ મળશે.બોસ ની નજર માં તમારી છબી સારી બનેલી રહેશે અને ફળસ્વરૂપ સારા કામ માટે ઈન્સેન્ટિવ પણ મળવાની પણ સંભાવના છે.

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા ની કુંડળી માં બુધ તમારા પાંચમા ભાવમાં ઉદય થવાનો છે.જણાવી દઈએ કે બુધ મહારાજ તમારા પાંચમા અને આઠમા ભાવનો સ્વામી છે.એવા માં,વેવસાયિક જીવન માટે આ સમય ને સારો કહેવામાં આવશે,ખાસ કરીને અલગ-અલગ માર્કેટ વિશે જાણવા માટે.આ લોકો પોતાની રુચિ હિસાબે પૈસા કમાવા માં સક્ષમ હશે.આ સમય એ લોકો માટે ફળદાયી રહેશે જે મનોવૈજ્ઞાનિક,શિક્ષક અને જ્યોતિષ વગેરે સાથે જોડાયેલા છે.

તમારી સમસ્યાઓ અને આવડત મજબુત હશે અને એવા માં,બીજા લોકોને તમારી તરફ આકર્ષિત કરવામાં સક્ષમ હસો.તમારા ગ્રાહક ની સંખયામાં વધારો થશે જેનાથી તમારો વેપાર વધશે.લોકોની રુચિ સટ્ટાબાજી માં છે,આને આ દરમિયાન ઓછામાં ઓછું રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે,નહીતો તમને નુકશાન થઇ શકે છે.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

આ રાશિઓ ને વધશે મુસીબત

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે બુધ દેવ તમારા આઠમા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા આઠમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.જે તમારા રહસ્ય નો ભાવ છે.આ સમયગાળા માં તમારી માનસિક શાંતિ ભંગ થઇ શકે છે.એની સાથે,તમારા મિત્રો સાથે સબંધ માં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

અનંતી ઉલટું,બુધ ઉદય નો સમયગાળો તમારા વેવસાયિક જીવન માટે જોખમ થી ભરેલો રેહવાની આશંકા છે એટલે તમારે સોચ-વિચાર કરીને આગળ વધવું પડશે.નોકરિયાત લોકોએ પણ સાવધાન રેહવાની જરૂરત હશે કારણકે તમારે બોસ કે વરિષ્ઠ સાથે મતભેદ થી પરેશાન થવું પડી શકે છે.આ સમયગાળા ને યોજનાઓ ના નિર્માણ માટે સારું કહેવામાં આવશે,પરંતુ એને લાગુ કરવા માટે તમારે મોડા નો સામનો કરવો પડી શકે છે.નહીતો તમને નકારાત્મક પરિણામ મળી શકે છે.આ રાશિના જે લોકો રિસર્ચ,ખનન અને પેટ્રોલિયમ વગેરે સાથે સબંધ રાખે છે,એમના પગાર માં વધારો થવાની સંભાવના છે.

બુધ મિથુન રાશિમાં ઉદય દરમિયાન જરૂર કરો આ ઉપાય

દુનિયા પર પ્રભાવ

સરકાર અને રાજકારણ

વેપાર અને કૃષિ

મીડિયા અને પત્રકારત્વ

શેર બાઝાર ભવિષ્યવાણી

બુધ નો ઉદય સમય શેર બાઝાર ને વધારે પ્રભાવિત કરશે અને આની અસર અલગ-અલગ કંપનીઓ ને શેર થી મળવાવાળા નફા ઉપર અસર નાખશે.જો તમે શેર બાઝાર સાથે રુચિ રાખો છો,તો એસ્ટ્રોસેજ એ શેર બાઝાર ભવિષ્યવાણી ને ખાસ રૂપે તમારા માટે તૈયાર કરવામાં આવી છે.ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે બુધ મિથુન રાશિમાં ઉદય થવાથી શેર બાઝાર પર સારો કે ખરાબ કેવી અસર પડશે.

હવે ઘરે બેસીને પ્રખ્યાત જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

આ રમત ટુર્નામેન્ટ ને કરશે પ્રભાવિત

બુધ ના ઉદય થવાથી નીચે આપવામાં આવેલા રમત ટુર્નામેન્ટ પ્રભાવિત થશે.

ટુર્નામેન્ટ

તારીખ

આઈસીસી ટી 20 ક્રિકેટ વર્લ્ડ કપ

01જુન થી 29 જુન, 2024

બુધ 27 જુન 2024 ના દિવસે બુધ મિથુન રાશિમાં ઉદય થશે અને એના પછી આ કર્ક રાશિમાં 29 જુન 2024 માં પ્રવેશ કરી લેશે.એવા માં,બુધ નો પોતાની રાશિ માં ઉદય થવાથી આઈસીસી ટી 20 વર્લ્ડ કપ ના ફાઇનલ પર આની અસર જોવા મળશે.આ એક માત્ર એવો ટુર્નામેન્ટ છે જે સમય ઉપર થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,આ વર્લ્ડ કપ માં નવા ખિલાડી તમારો દબદબો બનાવી શકે છે.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer