બુધ મિથુન રાશિમાં ગોચર

Author: Sanghani Jasmin | Updated Mon, 3 June, 2024 5:13 PM

એસ્ટ્રોસેજ નો આ લેખ તમને બુધ મિથુન રાશિમાં ગોચર વિશે વીસ્તારપૂર્વક જાણકારી આપશે.વૈદિક જ્યોતિષ માં બુધ ગ્રહ ને મહત્વપુર્ણ સ્થાન મળેલું છે અને આની ચાલ,દશા કે સ્થિતિ માં થવાવાળા કોઈપણ પરિવર્તન સંસાર ને પ્રભાવિત કરવાની શક્તિ રાખે છે.હવે આ 14 જુન 2024 ના દિવસે મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને આમના આ રાશિ પરિવર્તન ની અસર બધીજ રાશિઓ ઉપર દેખાશે.આના સિવાય,આ ગોચર દુનિયા ની સાથે સાથે શેર માર્કેટ ને પણ પ્રભાવિત કરશે.


ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

જ્યોતિષ માં બુધ ગ્રહ ને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે જે સંચાર,બુદ્ધિ અને વાણી વગેરે નો કારક કહેવામાં આવ્યો છે.આ બીજાની સામે પોતાને રજુ કરવા,અમારો વિચાર કરવાનો તરીકો,અને બીજા ની સાથે અમે કોઈપણ રીતે વાત કરીએ છીએ વગેરે ને નિયંત્રણ કરે છે.પરંતુ,બુધ નો સબંધ ટ્રાવેલ,તકનીક અને કોમર્સ અને શીખવાની આવડત વગેરે સાથે પણ છે.જયારે આ સુર્ય ની વધારે નજીક ચાલ્યો જાય છે,તો એ સમયે બુધ વક્રી થઇ જાય છે.

સમય

મિથુન રાશિ નો સ્વામી ગ્રહ બુધ મહારાજ છે અને હવે આ પોતાનીજ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.બુધ દેવ 14 જુન 2024 ની રાતે 10 વાગીને 55 મિનિટ પર મિથુન માં પ્રવેશ કરી જશે અને એના પછી આ 29 જુન 2024 ના દિવસે કર્ક રાશિમાં ગોચર કરી લેશે.ચાલો જાણીએ કે આ ગોચર ભારત સાથે દુનિયા ને કઈ રીતે પ્રભાવિત કરશે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ,જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

દુનિયા પર પ્રભાવ

સરકાર અને રાજકારણ

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

વેપાર ને કૃષિ

શેર માર્કેટ ની ભવિષ્યવાણી

વેપાર નો કારક ગ્રહ હોવાના કારણે બુધ શેર બાઝાર ને નિશ્ચિત રૂપથી પ્રભાવિત કરશે.પરંતુ,તમને જણાવી દઈએ કે બુધ ના બધાજ ગોચર શેર માર્કેટ પર વધારે પડતો પ્રભાવ નાખે છે અને પરંતુ,આ અલગ-અલગ કંપનીઓ ના શેર માટે ફળદાયી સાબિત થાય છે.એસ્ટ્રોસેજ એ શેર બાઝાર ભવિષ્યવાણી ને ખાસ રૂપે તમારા માટે તૈયાર કરવામાં આવ્યું છે.ચાલો હવે આગળ વધીએ કે બુધ ગોચર ની શેર માર્કેટ પર કેવી અસર પડશે.

હવે ઘરે બેસીને પ્રખ્યાત જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

આવનારી રમત-ગમત ઉપર પ્રભાવ

બુધ નો ગોચર 14 જુન 2024 ના દિવસે થશે અને આ દરમિયાન થવાવાળા કે ચાલવાવાળો ટુર્નામેન્ટ પર બુધ નો પ્રભાવ દેખાશે.એવા માં,અમે તમને એ ટુર્નામેન્ટ ની સુચી પ્રદાન કરી રહ્યા છીએ.

ટુર્નામેન્ટ

તારીખ

ગોલ્ફ યુએસ ઓપન

13 થી16 જુન, 2024

આઈસીસી ટી 20 ક્રિકેટ વર્લ્ડકપ

01 જુન થી 29 જુન, 2024

બાસ્કેટબોલ એનબીએ ફાઇનલ

23 જુન, 2024

જુન અને જુલાઈ ના મહિનામાં થવાવાળા ગોચર ના માધ્યમ થી અમે જ્યોતિષય ભવિષ્યવાણી તૈયાર કરી છે.બુધ મિથુન રાશિમાં ગોચર ગ્રહો ની સ્થિતિ ને બધીજ રમત માટે અનુકુળ કહેવામાં આવી છે અને થોડા નવા ખિલાડી નીકળીને દુનિયા ની સામે આવશે.એવા માં,આ મહિનો રમત અને રમત સાથે જોડાયેલા લોકો માટે શાનદાર રહેશે.ખિલાડી સારું પ્રદશન કરશે અને આ લોકોની નેતૃત્વ આવડત પણ મજબુત થશે.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer