વૈદિક જ્યોતિષ માં બુધ મહારાજ ને બુદ્ધિ અને વાણી નો કારક માનવામાં આવે છે જે હવે વક્રી અવસ્થા માં 09 એપ્રિલ 2024 ની રાતે 10 વાગીને 06 મિનિટે મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.એસ્ટ્રોસેજ નો આ લેખ તમનેબુધ નો મીન રાશિ માં ગોચર સાથે જોડાયેલી બધીજ જાણકારી આપશે.એની સાથે અમે તમને જણાવીશું કે બધીજ 12 રાશિઓ ઉપર પડવાવાળો બુધ ગોચર ના પ્રભાવ વિશે.એના સિવાય,અહીંયા અમે તમને ભવિષ્યવાણી ની સાથે સાથે બુધ ના નકારાત્મક પ્રભાવ ને ઓછા કરવાના સરળ ઉપાય પણ જણાવીશું જેની મદદ થી તમે તમારા આવનારા કાલ ને સારો બનાવી શકો છો.પરંતુ,આના વિશે જાણ્યા પેહલા અમે વાત કરીશું જ્યોતિષ માં બુધ ગ્રહ ના મહત્વ વિશે.
વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો બુધ નો મીન રાશિ માં ગોચર નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
મીન રાશિ નો સ્વામી દેવ ગુરુ ગુરુ છે અને જ્યોતિષ માં બુધ ને ગુરુ ને દુશમન ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે.આ બંને ગ્રહ એકબીજા થી વિપરીત છે કારણકે બુધ બુદ્ધિ આપે છે અને ગુરુ શીખવાની સાથે સાથે વ્યક્તિને અભિમાની બનાવે છે,જે સુખ અને સમૃદ્ધિ માટે સારો નથી.એવા માં,વક્રીબુધ નો મીન રાશિ માં ગોચર થી લોકોને પ્રતિકુળ પરિણામ મળે છે.આ દરમિયાન ભ્રમ ની સ્થિતિ ઉભી થાય છે.આ ગોચર દરમિયાન લોકો એ નાની કે લાંબી દુરીની યાત્રા કરવાથી બચવું જોઈએ.આશંકા છે કે ભાઈ-બહેનો સાથે તમારો સબંધ ખરાબ થઇ જાય.આના સિવાય,ખરાબ સંચાર ના કારણે કામમાં સમસ્યા આવી શકે છે,જેના કારણે તમને સારા પરિણામ મળવા મુશ્કિલ થઇ જાય છે.
કુંડળી માં બુધ મજબુત થવાથી લોકોના જીવનમાં દરેક પ્રકારની સુખ-સુવિધાઓ આપે છે.એની સાથે,સારું આરોગ્ય અને બુદ્ધિ પણ આપે છે.મજબુત બુધ હોવાથી એ વ્યક્તિને ઉચ્ચ જ્ઞાન મેળવા માં સક્ષમ બનાવા અને સાથે સાથે સકારાત્મક પરિણામ પણ આપે છે.એની સાથે,આ જ્ઞાન લોકોને વેપારમાં પ્રભાવી નિર્ણય લેવામાં માર્ગદર્શન આપે છે.જે લોકોની કુંડળી માં બુધ ની સ્થિતિ મજબુત હોય છે,એ લોકો વેપાર અને સટ્ટાબાજી માં શાનદાર પ્રદશન કરે છે.જો આ લોકોનો સબંધ ગૂઢ વિજ્ઞાન જેમકે જ્યોતિષ,રહસ્યવાદ વગેરે સાથે છે,તો આ લોકો અહીંયા મહારથ મેળવે છે.એના સિવાય,જો બુધ પોતાની ઉચ્ચ રાશિ કન્યા માં છે,તો આવી સ્થિતિ માં તમારી અંદર જ્ઞાન માં વધારો થશે અને તમે તેજી થી વસ્તુઓ ને સમજવામાં સક્ષમ હસો.
ToRead in English Click Here: Mercury Transit In Pisces (R) (09 April 2024)
આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટેચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.
ચાલો હવે આગળ વધીએ અને વક્રીબુધ નો મીન રાશિ માં ગોચર 2024 નો દરેક રાશિ પર પડવાવાળો પ્રભાવ અને એની સાથે આ દરમિયાન કરવામાં આવતા ઉપાય પર નજર નાખીએ.
મેષ રાશિના લોકો માટે,બુધ ત્રીજા અને છથા ભાવનો સ્વામી છે અને વક્રી અવસ્થા માં બુધ નો મીન રાશિ માં ગોચર તમારા બારમા ભાવમાં થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ તમને આત્મા-વિકાસ ની કમી મહેસુસ થઇ શકે છે.જેના કારણે તમે જીવનમાં પાછળ છો.એના સિવાય,તમે ભ્રમિત અને અસુરક્ષા ની ભાવના થઇ શકો છો અને આના કારણે તમે નકારાત્મક ભાવનાથી ઘેરાય શકો છો.તમને સલાહ આપવામાં આવે છે કેબુધ નો મીન રાશિ માં ગોચર દરમિયાન તમારા શબ્દો ઉપર ધ્યાન આપો અને પોતાની વાણી ઉપર નિયંત્રણ રાખો.આરોગ્ય ની દ્રષ્ટિએ તમને સાવધાન રહેવા અને સાચા સમયે જાંચ કરાવતી રેહવાની સલાહ આપે છે.મેષ રાશિના વિદ્યાર્થી ની ધ્યાન પોતાના અભ્યાસ માંથી હટી શકે છે અને એની સાથેજ,બાધાઓ નો સામનો પણ કરવો પડી શકે છે.એવા માં,તમારે ભવિષ્ય માં પ્રગતિ મેળવા માટે પોતાની એકાગ્રતા ને વધારવાની જરૂરત છે.
કારકિર્દી ની વાત કરીએ તો,આ સમયે તમારી ઉપર કામનું વધારે દબાણ પડી શકે છે અને થોડા સંઘર્ષ નો સામનો પણ કરવો પડી શકે છે.આશંકા છે કે મેષ રાશિના ઘણા લોકોને પોતાની નોકરીમાંથી હાથ ધોવા પડી શકે છે કે થોડા લોકો સારી સંભાવનાઓ માટે નોકરીને બદલી શકે છે અને એમાં તમને સફળતા મળવાની સંભાવના છે.એના સિવાય ઘણા લોકો વિદેશ માં શિફ્ટ થવાનો વિચાર કરી શકે છે.પરંતુ આ ગોચર દરમિયાન તમારા માટે વિદેશ માં જવું સારું પ્રતીત થતું નથી દેખાઈ રહ્યું.જો તમે તમારી કારકિર્દી માં ની ઉમ્મીદ કરી રહ્યા છો,તો બની શકે છે કે એટલો લાભ મેળવા ની સ્થિતિ માં તમે નહિ રહો.કાર્યસ્થળ માં તમારા સહકર્મી તમારો ફાયદો ઉઠાવી શકે છે.
જો તમારો પોતાનો વેપાર છે તો આ સમયે વધારે નફો કમાવા અને લક્ષ્ય ને મેળવો તમારા માટે કઠિન થઇ શકે છે.જો તમે કોઈ નવો બિઝનેસ ચાલુ કરવા કે ભાગીદારી કરવાની વિચાર કરી રહ્યા છો,તો અત્યારે એને કેન્સલ કરી દ્યો કારણકે સંભાવના છે કે આ દરમિયાન તમને સારા પરિણામ નહિ મળે અને તમે લાભ મેળવા માં પાછળ રહી શકો છો.પરંતુ ક્યારેક ક્યારેક તમને અચાનક પણ લાભ થઇ શકે છે.તમને સલાહ આપવામાં આવે છે કે આ સમયે બિઝનેસ માં સારી યોજના બનાવીને ચાલો.
આર્થિક જીવનના લિહાજ થી આ સમયે તમારા ખર્ચા માં વધારો થઇ શકે છે.આશંકા છે કે તમારા વધતા ખર્ચ ના કારણે તમારે કર્જ કે લોન લેવી પડે.પરંતુ ક્યારેક ક્યારેક તમને અચાનક પૈસા ની લાભ પણ થઇ શકે છે અને ક્યારેક ક્યારેક નુકશાન પણ થઇ શકે છે.તમને સલાહ આપવામાં આવે છે કે નાણાકીય વિષય માં પેહલા વિચાર કરો અને એના પછીજ નિર્ણય લ્યો નહીતો ભારી નુકશાન નો સામનો કરવો પડી શકે છે.વધતા ખર્ચ ના કારણે તમારે એકવાર વધારે કર્જ લેવાની સ્થિતિ નો સામનો પણ કરવો પડી શકે છે.
પ્રેમ જીવન ની વાત કરીએ તો તમે વક્રી અવસ્થા માં બુધ ના ગોચર દરમિયાન નકારાત્મક વિચાર થી ઘેરાય શકો છો.જેના કારણે સબંધ માં ઉચ્ચ મુલ્ય બનાવી રાખવું તમારા માટે મુશ્કિલ બની શકે છે.તમે તમારા જીવનસાથી ની સાથે દ્રષ્ટિકોણ માં વધારે સંવેદનશિલ થઇ શકો છો અને એના કારણે પાર્ટનર સાથે સારા સબંધ બનાવી રાખવા માં મુશ્કેલી આવી શકે છે.
બુધ નો ગોચર તમારા આરોગ્યમાં ઉતાર-ચડાવ લઈને આવી શકે છે કારણકે તમને ગંભીર શરદી અને ખાંસી થવાનો ભય છે જે તમારા માટે ચિંતા નો વિષય બની શકે છે.તમે તાંત્રિક સમસ્યા થી પણ ગ્રસ્ત થઇ શકો છો.એની સાથે,તમારી ઇમ્યુનીટી કમજોર થઇ શકે છે.એવા માં,તમારે પોતાની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત પડી શકે છે એટલે તમે સારું આરોગ્ય મેળવી શકો.
ઉપાય : દરરોજ “ઓમ નમો નારાયણ” નો 41 વાર જાપ કરો.
વૃષભ રાશિના લોકો માટે,બુધ બીજા અને પાંચમા ભાવનો સ્વામી છે અને વક્રી અવસ્થા માંબુધ નો મીન રાશિ માં ગોચર તમારા અગિયારમા ભાવમાં થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ આશંકા છે કે તમે આ સમયે સારા પૈસા કમાશો પરંતુ તો પણ તમને સંતુષ્ટિ નહિ મળે.ભલે તમે કમાય રહ્યા છો,પરંતુ તમારે તમારા બાળક માટે વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે જે તમારા માટે સમસ્યા ઉભી કરી શકે છે.સંભાવના છે કે આ ખર્ચા ના કારણે તમારે લોન પણ લેવી પડી શકે છે.આ ગોચર દરમિયાન તમારે તમારા પરિવાર ઉપર વધારે ધ્યાન દેવાની જરૂરત પડી શકે છે.
કારકિર્દી મોર્ચા પર,તમારે થોડી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.કાર્યસ્થળ માં તમારી ઉપર કામનું દબાણ વધી શકે છે.સંભાવના છે કે તમારા વરિષ્ઠ તમને સહયોગ નહિ આપે,જેના કારણે તમે નવી નોકરી ની શોધ કરી શકો છો.પરંતુ બની શકે છે કે નવી નોકરીમાં તમને સંતુષ્ટિ નહિ મળે.તમારે ચાલુ નોકરીની સ્થિતિ ની સાથે તાલમેલ બનાવાની જરૂરત પડી શકે છે.
જો તમારો પોતાનો ધંધો છે તો વેપારમાં વધારે સમૃદ્ધિ કે લાભ મેળવા માટે તમારે તમારા દર્ષ્ટિકોણ માં વધારે ગણનાત્મક રેહવાની જરૂરત છે.નહિ તો તમારો ધંધો ખતરા માં પડી શકે છે.જો તમે ભાગીદારીમાં વેપાર કરવાની જગ્યા એ એકલા બિઝનેસ કરવો સારો રહેશે.કારણકે ભાગીદારીમાં કરવાથી તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે.
પ્રેમ જીવનના દ્રષ્ટિકોણ થી,આ સમયગાળા માં તમને પાર્ટનર સાથે પ્રેમ અને તાલમેલ બનાવી રાખવામાં બહુ મશ્કેલી થઇ શકે છે કારણકે તમે અભિમાન ની ભાવના થી ગ્રસ્ત થઇ શકો છો.આ પ્રકારના સ્વભાવમાં તમારા સબંધ માં શાંતિ બનાવી રાખવાની સમસ્યા આવી શકે છે,જેના કારણે તમારો સબંધ ખરાબ થઇ શકે છે.
આરોગ્યના મોર્ચે સંભાવના છે કે,તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નહિ થાય.પરંતુ તો પણ તમારે ધ્યાન આપવાની જરૂરત છે કારણકે નાની-મોટી આરોગ્ય સમસ્યા જેમકે ઠંડી લાગવી કે એલર્જી સમસ્યા તમને પરેશાન કરી શકે છે.આ દરમિયાન તમારે તમારા બાળક ના આરોગ્ય ઉપર વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.
ઉપાય : દરરોજ 21 વાર “ઓમ ભાર્ગવય નમઃ” નો જાપ કરો.
કારકિર્દી નું ટેન્શન થઇ રહ્યું છે! અત્યારે ઓર્ડર કરોકોંગીએસ્ટ્રો રિપોર્ટ
મિથુન રાશિના લોકો માટે,બુધ પેહલા અને ચોથા ભાવનો સ્વામી છે અને વક્રી અવસ્થા માંબુધ નો મીન રાશિ માં ગોચર તમારા દસમા ભાવમાં થશે.એના પરિણામસ્વરૂપ તમને તમારું આરોગ્ય,નોકરી અને પોતાના પરિવાર ઉપર ધ્યાન દેવાની જરૂરત છે કારણકે આ જગ્યા એ તમારે વધારે તણાવ ઉઠાવા પડી શકે છે.આ સમયે તમારે તમારી કારકિર્દીના સબંધ માં મોટા નિર્ણય લેવાથી બચવું પડશે.જો તમે નવી નોકરી બદલવા માંગો છો કે નવું ઘર ખરીદવા માંગો છો,તો એના માટે આ સમયગાળો અનુકુળ પ્રતીત થતો નજર નથી આવી રહ્યો.આવું કરીને તમે કોઈ મોટી મુસીબત માં ફસાય શકો છો.
કારકિર્દી ના મોર્ચા પર,આશંકા છે કે તમારે તમારી ઈચ્છાઓ મુજબ સંતુષ્ટિ નહિ મળે.એની સાથે,તમે આ દરમિયાન પોતાની નોકરીના સબંધ માં જરૂરી લાભ મેળવા માં અસફળ થઇ શકો છો.તમારી ઉપર નોકરીનું વધારે દબાણ હોય શકે છે અને સંભાવના છે કે કામને લઈને ઘણા સવાલ ઉભા થશે.એવા માં,તમને સલાહ આપવામાં આવે છે કે યોજના બનાવીને ચાલો અને પોતાના કામ ઉપર વધારેમાં વધારે ધ્યાન આપો.
જો તમારો પોતાનો ધંધો છે તો આ ગોચર દરમિયાન તમને સામાન્ય પરિણામ મળી શકે છે.આ દરમિયાન તમને તમારા વેપારમાં વધારે મેહનત કરવાની જરૂરત પડી શકે છે એટલે તમે સારો નફો કમાઈ શકો.ક્યારેક,ક્યારેક, તમારે નો પ્રોફિટ/નો લોસ જેવી પરિસ્થિતિ ઓ માંથી નીકળવું પડી શકે છે અને આવી પરિસ્થિતિ તમને મુશ્કેલી માં નાખી શકે છે.
મિથુન રાશિના લોકોના આર્થિક જીવન ની વાત કરીએ તો તમે સારો એવો નફો કમાવા માં સક્ષમ થઇ શકો છો પરંતુ આશંકા છે કે તમે બચત નહિ કરી શકો.તમને ઘણી વાર એવું લાગી શકે છે કે તમારા ખર્ચા માં વધારો થઇ રહ્યો છે અને તમે એના કારણે ઉધાર કે લોન ની સ્થિતિ માં આવી શકો છો.
પ્રેમ જીવનના લિહાજ થી આ ગોચર તમારા માટે અનુકુળ પ્રતીત થતો નથી દેખાઈ રહ્યો કારણકે તમે પારિવારિક મામલો માં ઘેરાય શકો છો.પારિવારિક સમસ્યા ના કારણે તમે તમારા પાર્ટનર સાથે સારા સબંધ બનાવામાં અસફળ થઇ શકો છો.આશંકા છે કે તમારી તમારા જીવનસાથી સાથે બહેસ થઇ જાય,જેનાથી તમારો સબંધ કમજોર પડી શકે છે.પ્રેમ જીવનમાં ચાલી રહેલી સમસ્યા ના કારણે તમે તણાવ માં આવી શકો છો.
આરોગ્યના દ્રષ્ટિકોણ થી વક્રી બુધ નો મીન રાશિ માં ગોચર તમારા માટે સારો સાબિત થતો નથી દેખાઈ રહ્યો કારણકે આ દરમિયાન તમારા પગમાં દુખાવાની સમસ્યા થઇ શકે છે.સંભાવના છે કે આવો દુખાવો તમે સહન નહિ કરી શકો અને આની અસર તમારા આરોગ્ય ઉપર જોવા મળશે.
ઉપાય : દરરોજ પ્રાચીન પાઠ-વિષ્ણુ સહસ્ત્રનામ નો જાપ કરો.
કર્ક રાશિના લોકો માટે,બુધ ત્રીજા અને બારમા ભાવનો સ્વામી છે અને વક્રીબુધ નો મીન રાશિ માં ગોચર તમારા નવમા ભાવમાં થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ આશંકા છે કે તમને નસીબ નો સાથ નહિ મળે એના કારણે ઘણા સારા મોકા તમારા હાથમાંથી નીકળી શકે છે.આ સમયે તમારે કોઈપણ પ્રકારની યાત્રા કરવાથી બચવાની જરૂરત છે.આના સિવાય તમને થોડી આરોગું સમસ્યા જેમકે પાચન સબંધી સમસ્યા થવાનો ખતરો પણ છે.
કારકિર્દી ના મોર્ચા પર,આશંકા છે કે આ દરમિયાન નોકરીમાં તમને કોઈ બીજી જગ્યા એ ટ્રાન્સફર મળી જાય,જેનાથી તમે સંતુષ્ટ મહેસુસ નહિ કરો.એ પણ સંભવ છે કે કોઈ બાજી જગ્યા એ ટ્રાન્સફર મળવાથી તમારી કારકિર્દી માં ઉતાર-ચડાવ આવી જાય, તમને ભવિષ્ય માં પણ જોવા મળશે.એના સિવાય,સંકેત મળી રહ્યા છે કે બુધ ગોચર દરમિયાન તમને તમારા વરિષ્ઠ નો સહયોગ નહિ મળે અને એ તમારા કામના વખાણ પણ નહિ કરે,જેના કારણે તમારે કાર્યસ્થળ પર ચુનોતીઓ ઉઠાવી પડી શકે છે.
જો તમારો પોતાનો ધંધો છે તો તમને વધારે નફો મેળવા માં સમસ્યા આવી શકે છે અને બની શકે છે કે તમને સફળતા પણ નહિ મળે.આ સમયે તમને વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળી શકે છે કે પછી તમારી મેહનત માં કમી આવી શકે છે જેના કારણે ઉચ્ચ લાભ મેળવા માં પાછળ રહી શકો છો.
પ્રેમ જીવન ની વાત કરીએ તો આ સમયે તમે પાર્ટનર પ્રત્ય નકારાત્મક વિચાર રાખી શકો છો.નાની નાની સમસ્યા તમને પરેશાન કરી શકે છે અને એના કારણે તમે નકારાત્મક ઉર્જાથી ઘેરાય શકો છો.આ બધીજ સમસ્યા ના કારણે તમારા સબંધ માં તણાવ ઉભો થઇ શકે છે એટલા માટે શાંતિ બનાવી રાખો એટલે તમારો સબંધ મજબુત બની શકે.
આરોગ્યની દ્રષ્ટિકોણ થી જોયું જાય તો વક્રી બુધ નો મીન રહી માં ગોચર તમારા માટે પરેશાની લઈને આવી શકે છે.તમને પાચન સબંધી સમસ્યા પરેશાન કરી શકે છે.એના સિવાય,ઇમ્યુનીટી પણ તમારી કમજોર રહી શકે છે.એટલા માટે તમારે તમારા રોજિંદા જીવનમાં પરિવર્તન કરીને સમય ઉપર ખાવાનું ખાવું જોઈએ અને મસાલાવાળા અને તળેલી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ.
ઉપાય : સોમવાર ના દિવસે ચંદ્ર ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
સિંહ રાશિના લોકો માટે,બુધ બીજા અને અગિયારમા ભાવનો સ્વામી છે અને વક્રીબુધ નો મીન રાશિ માં ગોચર તમારા આઠમા ભાવમાં થશે.એના પરિણામસ્વરૂપ તમે સારો નફો કમાવામાં અસફળ થઇ શકો છો અને આશંકા છે કે તમારી ઈચ્છા પણ પુરી નહિ થાય.આ સમયે તમે તમારી ઈચ્છાઓ ને પુરી કરવામાં પાછળ રહી શકો છો.આ સમયે પૈસા કમાવા તમારા માટે વધારે મહત્વપુર્ણ હોય શકે છે.એવા માં,તમને સલાહ આપવામાં આવે છે કે યોજના બનાવીને આગળ વધો.પરંતુ સારી વાત એ છે કે તમે લાંબી યાત્રાઓ ઉપર જઈ શકો છો જેનાથી તમને બહુ સંતુષ્ટિ મળશે.
કારકિર્દી ની વાત કરીએ તો આશંકા છે કે તમને કાર્યસ્થળ પર સહજ મહેસુસ નહિ થાય.આના સિવાય તમને આ સમયે તમારા વરિષ્ઠ પાસથી ચુનોતીઓ મળી શકે છે અને તમારી ઉપર કામનું દબાણ વધી શકે છે.બની એકે છે કે તમારે કામકાજ માટે થોડી રુકાવટ ઉઠાવી પડી શકે છે.આ સમયે તમારા સહકર્મી લક્ષ્ય મેળવા અને સારું પ્રદશન કરવામાં તમારાથી આગળ નીકળી શકે છે.આના પરિણામસ્વરૂપ તમારા સહકર્મીઓ ને પ્રમોશન કે બીજા લાભ પણ મળી શકે છે અને તમે એનાથી બહુ પાછળ રહી શકો છો.પોતાની સાથે વાળા ની પ્રગતિં જોઈને તમને દુઃખ થઇ શકે છે.
જો તમારો પોતાનો વેપાર છે તો તમારા માટે સારો નફો કમાવો મુશ્કિલ થઇ શકે છે કે તમારા નફો ઓછો થઇ શકે છે.આશંકા છે કે તમને તમારા વિરોધીઓ થી બીક લાગે અને આનો નકારાત્મક પ્રભાવ તમને તમારા વેપારમાં જોવા મળે.બિઝનેસ માં કોઈ બહાર ના લોકો કે કોઈ તમારા દુશ્મન તમારા માટે સમસ્યા ઉભી કરી શકે છે અને આના કારણે તમે તમારા વેપાર ને આગળ વધારવામાં અસફળ થઇ શકો છો.
આર્થિક જીવન ના વિષયમાં તમારે વધારે ખર્ચ નો સામનો કરવો પડી શકે છે અને એના કારણે તમારે ઉધાર કે લોન પણ લેવી પડી શકે છે.વધતા ખર્ચ અને લોન લેવાથી તમારી ઉપર ઘણી સમસ્યાઓ આવી શકે છે અને તમે આ પરિસ્થિતિઓ થી દુઃખી થઇ શકો છો.આટલુંજ નહિ આ સમયે આગળ ચાલીને તમારે પોતાના પિતા ના આરોગ્ય ઉપર પણ ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે.
પ્રેમ જીવન ની વાત કરીએ તો તમારે તમારા પાર્ટનર સાથે વાતચીત કરતી વખતે ધૈર્ય રાખવાની જરૂરત છે કારણકે તમારા જીવનસાથી સાથે બહેસ થવાની સંભાવના છે.તમને સલાહ આપવામાં આવે છે કે સબંધ માં ખુશીઓ બનાવી રાખવા માટે તમારા જીવનસાથી સાથે તમારે તાલમેલ બનાવો પડશે જે શાંતિ ના કારણેજ સંભવ થઇ શકશે.એની સાથે પોતાની વાણી ઉપર પણ નિયંત્રણ રાખવું પડશે.
આરોગ્યના લિહાજ થી સિંહ રહીને લોકોને આ સમયે સાવધાન રેહવાની જરૂરત પડી શકે છે કારણકે રોગપ્રતિરોધક આવડત ના કારણે આંખ ને લગતી સમસ્યા થઇ શકે છે.આના સિવાય ભુખ નહિ લાગવાના કારણે પાચન સબંધી સમસ્યા તમને ફિટ રાખવા અને મજબુત આરોગ્ય દેવા માટે મદદરૂપ સિદ્ધ નહિ થાય.
ઉપાય : દરરોજ પ્રાચીન પાઠ વિષ્ણુ સહસ્ત્રનામ નો જાપ કરો.
કન્યા રાશિના લોકો માટે,બુધ પેહલા અને દસમા ભાવનો સ્વામી છે અને વક્રી અવસ્થા માંબુધ નો મીન રાશિ માં ગોચર તમારા સાતમા ભાવમાં થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ તમને તમારા મિત્રો અને નજીકના લોકો સાથે સબંધ માં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.આ રીતની સમસ્યા તમને પુરી રિયાતે પરેશાન કરી શકે છે.આ દરમિયાન તમને તમારા કામ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું અને યોજના બનાવીને ચાલવાની જરૂરત પડી શકે છે.એના સિવાય,તમારે તમારા રોજિંદા જીવનમાં પણ ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે જેનાથી તમે તણાવ માં આવી શકો છો.
કારકિર્દી લિહાજ થી વક્રી બુધ નો મીન રાશિ માં ગોચર તમારા માટે વધારે અનુકુળ પ્રતીત થતો નથી દેખાઈ રહ્યો.તમારા માટે આ સમયગાળા માં લાભ મેળવા અને કાર્યસ્થળ માં સારું પ્રદશન કરવામાં મુશ્કેલી આવી શકે છે.કાર્યસ્થળ માં તમારા માટે કઠિન પરિસ્થિતિ બની શકે છે.પરંતુ તમને વિદેશ માંથી ઘણા નવા મોકા મળી શકે છે પરંતુ તમારે આ મોકા નો ફાયદો બહુ વિચારીને અને સાવધાનીપુર્વક કરવો જોઈએ.
જો તમે પોતાનો ધંધો ચાલુ કરવા માંગો છો તો આ સમયે થોડું સાવધાન રેહવું પડશે કારણકે આશંકા છે કે તમારે નુકશાન ઉઠાવું પડે જેની તમે ઉમ્મીદ પણ નહિ કરી હોય.અને જો તમે ભાગીદારી માં ધંધો કરી રહ્યા છો તો તમને તમારા વેવસાયિક ભાગીદારીઓ પાસેથી ચુનોતીઓ મળી શકે છે.એની સાથે,સંભાવના છે કે તમારા ભાગીદાર તમારા માટે આગળ મુસીબત ઉભી કરે.
આર્થિક જીવન ની વાત કરીએ તો કન્યા રાશિના લોકો માટે આ સમય બહુ ઉતાર-ચડાવ વાળો સાબિત થશે કારણકે તમારે માટે વધારે પૈસા કમાવા માં ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.આ દરમિયાન યાત્રા કરતી વખતે લાપરવાહી નહિ રાખજો નહીતો નુકશાન ઉઠાવું પડી શકે છે.તમારી ઉપર વધારે જિમ્મેદારી આવી શકે છે,જેના કારણે તમારે લોન કે ઉધાર લેવા પડી શકે છે.જેના કારણે કમાણી ઓછી થઇ શકે છે.
પ્રેમ જીવન ની વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે અભિમાની સબંધી વિવાદ તમારા જીવનમાં ઉભા થઇ શકે છે.એની સાથે,બહેસ પણ થવાની પણ આશંકા છે.તમારા જીવનસાથી સાથે બહેસ વધી શકે છે જેનું કારણ સમજણ ની કમી અને તમારા બંને ના સબંધ માં સમાયોજન ની મદદ લેવી પડી શકે છે.આનાથી તમારા સબંધ માં શુભ પરિણામ મળશે.
આરોગ્યના લિહાજ થી તમારે આ સમયે તમારા જીવનસાથી ના આરોગ્ય ઉપર પૈસા ખર્ચ કરવા પડી શકે છે કારણકે તમારા પાર્ટનર ને કોઈ આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.જેના કારણે તમારે અને તમારા સાથીને આ સમયે ઘણી સમસ્યાઓ માંથી નીકળવું પડી શકે છે.
ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કુંડળી માં હાજરરાજ યોગ ની બધીજ જાણકારી મેળવો
તુલા રાશિના લોકો માટે,બુધ નવમા અને બારમા ભાવનો સ્વામી છે અને વક્રીબુધ નો મીન રાશિ માં ગોચર તમારા છથા ભાવમાં થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,તમને નસીબ ની કમી મહેસુસ થઇ શકે છે જેના કારણે તમારે જીવનમાં સંઘર્ષ નો સામનો કરવો પડી શકે છે.એના સિવાય,તમારે પારિવારિક સમસ્યાઓ નો સામનો પણ કરવો પડી શકે છે.મતભેદ ના કારણે તમારા પિતા સાથે બહેસ થવાની સંભાવના છે.પરંતુ,તમને પિતૃ ની સંપત્તિ થી સારો લાભ થઇ શકે છે.
કારકિર્દી ના લિહાજ થી તમારે નોકરીના કામકાજ માટે ઘણી બધી યાત્રાઓ કરવી પડી શકે છે.આશંકા છે કે આ યાત્રાઓ થી તમને સંતુષ્ટિ નહિ મળે.તુલા રાશિના ઘણા લોકોનું બીજી જગ્યા એ ટ્રાન્સફર થઇ શકે છે અને અચાનક થઇ શકે છે.નોકરીમાં આ રીતનો બદલાવ તમને વધારે નિરાશા આપી શકે છે.
જો તમારો પોતાનો ધંધો છે અને તમે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છો તો તમારે તમારા બિઝનેસ ભાગીદાર ની સાથે સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.તમારા ભાગીદાર તમને અલગ-અલગ સલાહ આપી શકે છે અને એ તમને ચિંતા માં નાખી શકે છે.આશંકા છે કે તમારા બિઝનેસ ભાગીદાર તમારા કામમાં બહુ વધારે ઇન્ટરફેસ કરશે,જેના કારણે તમને તમારી સ્વતંત્રતા માં પણ કમી મહેસુસ થઇ શકે છે અને આના કારણે સમસ્યા ઉભી થઇ શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ તો તમારા માટે વક્રી બુધ નો ગોચર થોડો ખાસ પ્રતીત થતો નથી દેખાઈ રહ્યો.આ દરમિયાન તમારે વધારે ખર્ચા નો સામનો કરવો પડી શકે છે,જેને તમારે પ્રબંધિત કરવો તમારા માટે મુશ્કિલ થઇ શકે છે.એવા માં,આ સમય તમારે બચત કરવા માટે યોજના બનાવીને ચાલવાની જરૂરત પડશે ત્યારેજ તમે તમારી આર્થિક સ્થિતિ ની સ્થિર બનાવી શકશો.
પ્રેમ જીવન ની વાત કરીએ તો તમારે તમારા જીવનસાથી સાથે બહેસ નો સામનો કરવો પડી શકે છે.તમને બંને ને એકબીજા સાથે સારો સમય પસાર કરવા માટે સમય ઓછો મળશે,જેના કારણે તમારો સબંધ કમજોર થઇ શકે છે.એના સિવાય,તમને લાગી શકે છે કે તમે તમારા પાર્ટનર થી દૂર જઈ રહ્યા છો અને તમારા સબંધ ઢીંટરે ધીરે તૂટી રહ્યા છે.
આરોગ્યના લિહાજ થી આ સમયે તમારી પ્રતિરોધક આવડત નબળી થઇ શકે છે અને એના કારણે તમે શરદી અને એલર્જી ની સમસ્યા ના કારણે ગ્રસ્ત થઇ શકો છો.એના સિવાય,તમને પગ ના દુખાવા ની સમસ્યા પરેશાન કરી શકે છે એટલા માટે બુધ ગોચર દરમિયાન પોતાનું ખાસ ધ્યાન આપો.
ઉપાય : મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
વૃશ્ચિક રાશિના લોકો માટે બુધ આઠમા અને અગિયારમા ભાવનો સ્વામી છે અને વક્રી અવસ્થા માંબુધ નો મીન રાશિ માં ગોચર તમારા પાંચમા ભાવમાં થવા જઈ રહ્યો છે.એના ફળસ્વરૂપ તમે તમારા બાળક ના વિકાસ માટે વધારે સોચ-વિચાર કરશો અને એમના ભવિષ્ય ને લઈને પરેશાન થઇ શકો છો.
કારકિર્દી માટે વક્રી બુધ નો ગોચર તમારા માટે ઉતાર-ચડાવ ભરેલો સાબિત થશે.તમારે આ સમયે અચાનક નોકરીમાંથી હાથ ધોવા પડી શકે છે.જેના કારણે તમે પરેશાન કે નિરાશ થઇ શકો છો.
આર્થિક જીવન ની વાત કરીએ તો તમારે અચાનક પૈસા ના નુકશાન નો સામનો કરવો પડી શકે છે.ખાસ કરીને યાત્રા કરતી વખતે સાવધાની રાખે કારણકે આશંકા છે કે તમારે પૈસા ને લગતા નુકશાન ઉઠાવા પડે.
પ્રેમ જીવન ની વાત કરીએ તો વક્રી બુધ ના ગોચર દરમિયાન પોતાના પાર્ટનર સાથે તાલમેલ બેસાડવાની જરૂરત પડી શકે છે.
જયારે આરોગ્ય ની વાત આવે છે,ત્યારે તમને આ સમયે ચામડી ને લગતી સમસ્યા જેમકે ચાંદો પડવો,તડકા ના કારણે બળવું વગેરે પરેશાન કરી શકે છે.જેના કારણે તમે પરેશાન થઇ શકો છો અને તમારો આપો ખોઈ શકો છો.
ઉપાય : દરરોજ 27 વાર “ઓમ મંગલાય નમઃ” નો જાપ કરો.
આવતા સપ્તાહ નું વૃશ્ચિક રાશિફળ
બૃહત કુંડળી: જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિના લોકો માટે બુધ સાતમો અને દસમા ભાવનો સ્વામી છે અને વક્રી અવસ્થા માંબુધ નો મીન રાશિ માં ગોચર તમારા ચોથા ભાવમાં થવા જઈ રહ્યો છે.એના અપરિણામસ્વરૂપ,તમને બિઝનેસ પાર્ટનર અને જીવનસાથી અને પોતાના મિત્રો ની સાથે સબંધો માં ઉતાર-ચડાવ જોવા મળી શકે છે.
કારકિર્દી મોર્ચા પર,આશંકા છે કે કોઈ બીજી જગ્યા એ તમને ટ્રાન્સફર મળે,જે તમારા માટે નિરાશા નું કારણ બની શકે છે.આ સમય તમારે તમારા સહકર્મીઓ પાસેથી પરેશાની નો સામનો કરવો પડી શકે છે.
જો તમારો પોતાનો ધંધો છે તો આ સમયે તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે,જેનાથી તમે ચિંતા માં મુકાઈ શકો છો.તમને સલાહ આપવામાં આવે છે કે બિઝનેસ ને આગળ વધારવા અને સારો નફો કમાવા માટે વેવસાયિક રણનીતિઓ બનાવીને ચાલો,જે તમને આગળ વધારવામાં સફળતા આપશે.
આર્થિક જીવન ના વિષય માં આ સમયે તમારે તમારા પરિવાર અને સુખ-સુવિધાઓ માટે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.એના સિવાય,પોતાની માતાજીના આરોગ્ય ઉપર પણ પૈસા ખર્ચ કરવા પડે અને એની સાથે,પોતાના પરિવારમાં ચાલી રહેલા કાનુની મુદ્દા પર પણ પૈસા ખર્ચ કરવા પડશે.
પ્રેમ જીવન ની વાત કરીએ તો તમારા પરિવારના સદસ્યો સાથે ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે અને આના કારણે તમે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ બનાવી રાખવામાં અસફળ થઇ શકો છો.આશંકા છે કે તમે તમારા જીવનસાથી પ્રત્ય પ્યાર જતાવા અને એને કાયમ રાખવામાં સફળ નહિ થાવ.
આરોગ્યના લિહાજ થી વક્રી બુધ નો મીન રાશિ માં ગોચર તમારા માટે કોઈ ખાસ પરિણામ લાવતો નથી દેખાઈ રહ્યો.આ દરમિયાન તમે તમારી માતા અને પરિવારના સદસ્ય ઉપર વધારે પૈસા ખર્ચ કરી શકો છો.
ઉપાય : શનિવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
મકર રાશિના લોકો માટે,બુધ છથા અને નવમા ઘરનો સ્વામી છે અને વક્રી બુધ નો મીન રાશિ માં ગોચર ત્રીજા ભાવમાં થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ તમને તમારા ભાઈ-બહેનો ની સાથે સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.
કારકિર્દી ના લિહાજ થી તમને નોકરીના સબંધ માં એવી જગયા એ ટ્રાન્સફર મળી શકે છે,જે તમને જરાક પણ પસંદ નહિ આવી રહી હોય અને આનાથી તમને નિરાશા થઇ શકે છે.એવા માં,કારકિર્દી માં આગળ વધવું તમારા માટે મુશ્કિલ લાગી શકે છે.
જે લોકોનો પોતાનો ધંધો છે એમના માટે પણ આ સમય ઉતાર-ચડાવ થી ભરેલો સાબિત થઇ શકે છે.આ દરમિયાન તમને સારો નફો થતો નથી દેખાઈ રહ્યો પરંતુ નુકશાન ની સંભાવના વધારે છે.
આર્થિક જીવનના લિહાજ થી તમારે બુધ ના ગોચર દરમિયાન વધારે સાવધાન રેહવાની જરૂરત છે.પરંતુ એ પણ આશંકા છે કે સાવધાની રાખવા છતાં તમારે પૈસા ના નુકશાન નો સામનો કરવો પડી શકે છે.
પ્રેમ જીવન ની વાત કરીએ તો આ દરમિયાન તમારે તમારા જીવનસાથી સાથે સંચાર સબંધી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે,જેનાથી તમારા સબંધ માંથી ખુશીઓ ઓછી થઇ શકે છે.
આરોગ્ય ની વાત કરીએ તો તમને પગમાં દુખાવો,જોડો માં દુખાવો,એલર્જી વગેરે નો સામનો કરવો પડી શકે છે જે પ્રતિરોધક આવડત ની કમી ના કારણે ઉભી થઇ શકે છે.
ઉપાય : દરરોજ 11 વાર “ઓમ શિવ ઓમ શિવ ઓમ” નો જાપ કરો.
કુંભ રાશિના લોકો માટે,બુધ પાંચમા અને આઠમા ભાવનો સ્વામી છે અને વક્રી અવસ્થા માંબુધ નો મીન રાશિ માં ગોચર બીજા ભાવમાં થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ તમે તમારા આર્થિક જીવન,પરિવાર કે બાળક વિશે વિચારીને ચિંતા માં આવી શકો છો.
કારકિર્દી ના વિષય માં તમારે ઉતાર-ચડાવ ઉઠાવો પડી શકે છે અને આના કારણે તમને સફળતા મેળવા માં મોડા નો સામનો કરવો પડી શકે છે.
આર્થિક જીવનના લિહાજ થી બની શકે છે કે તમને આ સમયે ઉમ્મીદ કરતા વધારે પૈસા નહિ મળે.પરંતુ તમે થોડી માત્રા માં પૈસા કમાવા માં સક્ષમ હસો પરંતુ પૈસા ને બચાવામાં અસફળ થઇ શકો છો એટલે આર્થિક જીવનમાં સ્થિરતા મેળવી તમને મુશ્કિલ લાગી શકે છે.
જો તમારો પોતાની ધંધો છે અને તમે સટ્ટા વેપાર માં લાગેલા છો,તો આ સમયે તમને સારું રિટર્ન મળવાની સંભાવના છે અને તમને સારો પૈસા નો લાભ પણ થશે.પરંતુ જો તમે ખાલી વેપાર જ કરી રહ્યા છો,તો તમને સારો નફો જોવા નહિ મળે અને એના કારણે તમારે નુકશાન ઉઠાવું પડે.
પ્રેમ જીવનના લિહાજ થી તમારે તમારા જીવનસાથી સાથે સંચાર સમસ્યા નો સામનો કરવો પડી શકે છે અને આના કારણે તમારી બંને ની વચ્ચે વાદ-વિવાદ કે બહેસ થઇ શકે છે.
આરોગ્યના મોર્ચા ઉપર વક્રી બુધ નો મીન રહી માં ગોચર દરમિયાન તમને તમારા દાંતો અને આંખો ને દેખાડવાની જરૂરત પડી શકે છે કારણકે તમારી આંખમાં સંક્રમણ ના કારણે વધારે બળી શકે છે અને નાની સમસ્યાઓ ને નજરઅંદાજ નહિ કરો.
ઉપાય : “ઓમ શનૈશ્ચરાય નમઃ" નો દરરોજ 17 વાર જાપ કરો.
મીન રાશિના લોકો માટે,બુધ ચોથા અને સાતમા ઘર નો સ્વામી છે અને વક્રી અવસ્થા માંબુધ નો મીન રાશિ માં ગોચર તમારા પેહલા ભાવમાં થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,તમે તમારા સબંધ ને લઈને વધારે જાગરૂક થઇ શકો છો.
કારકિર્દી ના મોર્ચા પર તમારે કાર્યસ્થળ પર નોકરીનું દબાણ ઉઠાવું પડી શકે છે અને આના કારણે તમારા કામમાં ભુલ નીકળી શકે છે.આશંકા છે કે તમને આ સમયે ટોંચ ઉપર પોંહચવા અને પોતાના લક્ષ્ય ને મેળવા માં સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.
જે લોકોનો પોતાનો ધંધો છે,એ લોકો આ સમયે વધારે લાભ મેળવા માં અસફળ થઇ શકે છે.આશંકા છે કે પોતાના બિઝનેસ ને આગળ વધારવા માટે જે વસ્તુ ની જરૂરત છે એને પુરી કરવામાં તમે પાછળ રહી શકો છો.
મીન રાશિના લોકોના આર્થિક જીવન ની વાત કરીએ તો વક્રી બુધ નો મીન રાશિ માં ગોચર તમારા માટે વધારે અનુકુળ પ્રતીત નથી થઇ રહ્યો.આ દરમિયાન તમારા માટે ઉચ્ચ લાભ મેળવો આસાન નહિ રહે.
મીન રાશિ ના લોકોના સબંધ ની વાત કરીએ તો,આ દરમિયાન તમારે જીવનસાથી સાથે બહેસ નો સામનો કરવો પડી શકે છે અને આના કારણે સબંધ માં ખટાસ આવી શકે છે.
આરોગ્યના દ્રષ્ટિકોણ થી મીન રાશિના લોકો માટે આ સમય અનુકુળ પ્રતીત થતો નથી દેખાઈ રહ્યો કારણકે આશંકા છે કે આ દરમિયાન તમારું આરોગ્ય સારું નહિ રહે.એની સાથે,તમારે તમારા જીવનસાથી ના આરોગ્ય ઉપર વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.
ઉપાય : “ઓમ ગુરવે નમઃ” નો દરરોજ 21 વાર જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!